• શનિવાર, 07 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મહેશગિરિ ગોસ્વામી ( ભુજ નગરપાલિકા ફાયર ડ્રાઇવર) (ઉ.વ. 45) તે સ્વ. વિશ્રામગિરિ પરસોત્તમગિરિ (દહીંસરા હાલે ભુજ) અને સ્વ. વસંતબેન અને ગં.સ્વ. ભારતીબેનના પુત્ર, દીપ્તિબેન ભૂપેશગિરિ (દુધઇ), હિતેષગિરિના ભાઇ, ગં.સ્વ. જુલીબેન (માનસી) (અંજાર)ના પતિ, નિરલ (રામાણિયા)ના જેઠ, ઉર્મિ, ઊર્જા, ઉજ્જવલ, હેતવીના પિતા, માહી, ધ્યાનના મોટાબાપા, ચાંદની, રોહનના મામા, આસ્થાના ફુવા, સ્વ. રામગિરિ, સ્વ. નારાયણગિરિ (દીપક નાસ્તા ગૃહ), સ્વ. ચેનગિરિના ભત્રીજા, સ્વ. જાદવગર ભવાનગર (અંજાર), સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. હેમલતાબેનના જમાઇ, હરેશગર, ઉમેશગર, હેતલના બનેવી તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

માંડવી : મૂળ જંગીના વાગડ સાત ચોવીસી જૈન રોહિતભાઈ ડાહ્યાલાલભાઈ વોરા (ઉ.વ. 62) તે સ્વ. કસ્તૂરબેન તથા સ્વ. ડાહ્યાલાલ શંભુલાલ વોરાના પુત્ર, કુસુમબેનના પતિ, નિશિતા, ધવલના પિતા, સોભાગભાઈ વોરા, વિનોદભાઈ વોરા (માધાપર-ભુજ-સુરત)ના ભત્રીજા, મંજુબેન તથા રાજેશભાઈના ભાઈ, મીનાબેનના દિયર, દિવ્યાબેન તથા મયૂરભાઈના સસરા, પીયૂષભાઈ, જિગરભાઈ, વર્ધમાનભાઈ વોરાના કાકાઈ ભાઈ સ્વ. નિર્મલાબેન શામજી કાનજી ગાલાના જમાઈ, સંજયભાઈ, હિતેશભાઈ, ભાવનાબેનના બનેવી તા. 5-11-2026ના અવસાન પામ્યા છે.

વડવા-હોથી (તા. ભુજ) : સોઢા સાકોરબા વાલાજી (ઉ.વ. 90) તે માનસંગજી, સ્વ. ચતુરસિંહ, ગજુભાના માતા, શક્તિસિંહ ચતુરસિંહના દાદી, જાડેજા હરિસંગજી માધુભા, જાડેજા ખાનુભા રાણાજી, જાડેજા સેનુભા રાણાજી, જાડેજા રામસંગજી સરૂપાજીના ફઇ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-11-2026ના નિવાસસ્થાન વડવા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ કોડીનારના ડાહ્યાલાલ પરમાણંદભાઇ રાયઠઠ્ઠા તે હિરેનસર, હરેશભાઇ, નરેન્દ્રભાઇ, જ્યોતિબેન રમેશભાઇ છગના પિતા, નિરૂપાબેન, જયશ્રીબેન, રશ્મિબેનના સસરા, અશોકભાઇ, જયેશભાઇ, શોભનાબેન, રક્ષાબેનના કાકા, પલ્લવ, જૈનમ, વિશ્વા, અર્જુન, વૃંદા, ધીમહિના દાદા, ધ્રુવિકાના નાના, વિવેક, મિલન, અભિષેકના દાદાબાપા, કેતન, પરેશ, રાજેશ, કોમલ, ભાવિન, હેતલ, હિરેન, ક્રિષ્નાના નાનાબાપા તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : મૂળ રતાડિયા (ગણેશ)ના દામાજીભા મુરુભા પરમાર (ઉ.વ. 78) તે સ્વ. જશોદાબા મુરુભાના પુત્ર, પોપટભા કરમશીભા ચૌહાણના જમાઈ, નયનાબાના પતિ, સંજયાસિંહ, વિજયાસિંહના પિતા, સ્વ. જેઠુભા, સ્વ. ધીરજભા, પ્રેમજીભા, કાનજીભા, સ્વ. મનસુખભા, સ્વ. રાધાબા, સ્વ. લક્ષ્મીબા, ભાનુબા, દમયંતીબાના ભાઈ, મેહુલાસિંહ, ભાવિનાસિંહ, મિતેશાસિંહના દાદા, સાવિત્રીબા લાલજીભા રાઠોડના સસરા તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 6-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નાના આસંબિયા ખાતે.

મેરાઉ (તા. માંડવી) : કુ. પ્રાચી (ઉ.વ. 16) તે હીરબાઈ જેન્તીલાલ જગશી ખાખલાના પુત્રી, મેઘબાઈ જગશી હીરજી ખાખલા (વણઝારા)ના પૌત્રી, દમયંતી, નીનાબેન, મધુબેન રમેશ, પ્રકાશના ભત્રીજી, સાગર, ધ્રુનિલના બહેન, સ્વ. મગાભાઈ ફકુ ડુંગળિયાના દોહિત્રી તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ડો. આંબેડકરનગર, મેરાઉ ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મનીષા ભાટી (ઉ.વ. 57) તે ભાટી માવજી સામજીના પત્ની, સ્વ. જમનાબેન સામજીભાઇના પુત્રવધૂ, નિર્મલ, મનોજના માતા, જીયાંશીના દાદી, સવિતાબેનના સાસુ, ગં.સ્વ. ચંપાબેન લખમણ ભાટી, લક્ષ્મીબેન (આદિપુર), ગં.સ્વ. ભગવતીબેન (અંજાર), પ્રભાબેન (મુંદરા)ના દેરાણી, પૂનમબેન (ભુજ)ના જેઠાણી, મેઘજીભાઇ, સ્વ. રામજીભાઇ (નિવૃત્ત આર્મી), નરસિંહભાઇ (નિવૃત્ત આર્મી)ના નાના ભાઇના વહુ, ખીમજીભાઇ ભાટી (નિવૃત્ત આર્મી), પ્રભાબેન અનિલભાઇ ચૌહાણના ભાભી, મહેન્દ્ર, મેહુલ, નીલેશ, મયૂર, નીરજ, ભૂમિત, ચેતનના કાકી, નીરવ, યશ, હરેશ, રોહનના મોટીમા, સ્વ. માલતીદેવી સુરેન્દ્ર મીસરાના પુત્રી, યોગેશ્વર મીસરા, વિનોદ મીસરાના બહેન તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2026ના સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : જાડેજા પ્રવીણસિંહ વેલુભા (ઉ.વ. 60) તે મહિપતસિંહ વેલુભા, દુલુભાના મોટા ભાઇ, જયરાજસિંહ, મહેન્દ્રસિંહ, હરદેવસિંહના મોટાબાપુ, રણજિતસિંહ રામસંગજી, ખેંગારજી રતનજી, કુલદીપસિંહ મનુભા, ભીખુભા અજુભાના કાકાઇ ભાઇ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-11-2026ના જેશરપીરની સમાજવાડી, ગુંદાલા ખાતે.

સુખપર (તા. મુંદરા) : સોતા રુકિયાબાઇ અકબર (ઉ.વ. 45) તે  સોતા અકબર અલીમામદના પત્ની, શબાનાબેન, હિનાબેનના માતા, સાજીદ, મોહસીનના સાસુ, કાસમ, હુશેન, ઇબ્રાહિમના બહેન તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2026ના શનિવારે સવારે 10થી 11 સુખપર જમાતખાના ખાતે.

વિજપાસર (તા. નખત્રાણા) : ઉમરશી મોહન માધડ તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 15-11-2026ના સાંજે આગરી અને તા. 16-11-2026ના સવારે ઘડાઢોળ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd