• સોમવાર, 09 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : પઠાણ રશીદખાન (કલ્પના આર્ટ) (ઉ.વ. 80) તે ઇમ્તિયાઝખાન (ભઈલાભાઈ)ના પિતા, મ. મહમદખાન, અનવરખાન, મહેબૂબખાનના ભાઈ, હુશેન (પપ્પુ), યાસિનખાન (મુરઘીવાળા)ના મોટાબાપા, મ. જાવેદ સોલંકીના સસરા તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-11-2026ના સોમવારે સવારે 10થી 11 કેમ્પ મસ્જિદ, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

નખત્રાણા : લુહાર મ.સેહજાન સમીર  (ઉં. 6 માસ) તા. 07-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત 09-11-2026 સોમવારે સવારે 10થી 11 નવાનગર, મુસ્લિમ જમાતખાનામાં, નખત્રાણા ખાતે.

પીપરી (તા. માંડવી) : સંઘાર વાલજીભાઇ (ભલુ) દેવજીભાઇ સુઇયા વાલાણી (ઉ.વ. 32) તે સ્વ. ખીમાભાઇ ફકુ રાણાભાઇ, સ્વ. હધુ ગગુ, સ્વ. સામત ગગુ, મમુભાઇ, પરબત, ગાભા મઠુના ભત્રીજા, સંઘાર હીરબાઇ દેવજીભાઇના પુત્ર, પ્રભાબેનના પતિ, હરિભાઇ, ધનજીભાઇના નાના ભાઇ, સંઘાર લધુ વેલા (શેરડી)ના જમાઇ તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8 અને 9-11-2026 બે દિવસ નિવાસસ્થાન પીપરી ખાતે.

દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : ઇન્દુબેન (ઉ.વ. 69) તે સ્વ. જેન્તીલાલ ભીમજી પિત્રોડાના પત્ની, સ્વ. વેલુબેન શાંતિલાલ સિદ્ધપુરા (મુંદરા)ના પુત્રી, ચત્રભુજભાઇના ભાઇના વહુ, ભાઇલાલ, બાબુલાલ (ખેતશીભાઇ), જવેરબેન (મંગવાણા), ત્રિવેણીબેન (ઘડુલી), પ્રભાબેન (ગાંધીધામ)ના ભાભી, જ્યોત્સનાબેનના જેઠાણી, નીતિન, કલ્પના, હિના, કિરણ, કોમલ, ભાવિકા, ખુશાલના કાકી, રચનાબેનના કાકીસાસુ, તારાબેન, તરલાબેન, રંજનબેન, પુષ્પાબેન, બિપીનભાઇ (મુંદરા)ના બહેન તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (દીવો) તા. 9-11-2026ના સોમવારે બપોરે 3થી 4 મંગવાણા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર રામજીભાઇ (જગદીશભાઇ) દાનાભાઇ ગોગારી (ઉ.વ. 77) તે સ્વ. ડાયાભાઇ ગોગારીના પૌત્ર, નર્મદાબેનના પતિ, લીલાધરભાઇ (લલિતભાઇ), હિતેષભાઇ, નીતાબેનના પિતા, સ્વ. જેઠાભાઇ, બાબુભાઇ (લાલજી) (ભરત કટલેરી), દામોદરભાઇ, ભીમજીભાઇ, યશોદાબેન, સ્વ. નાનુબેન, વાલબેન (વનિતાબેન)ના ભાઇ, મીતકુમાર, મંથનકુમાર, યશ્વીના દાદા તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 9-11-2026ના સોમવારે સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી, વિરાણી મોટી ખાતે. ધાર્મિકવિધિ દશાવો તા. 14-11-2026ના, બારસવિધિ તા. 16-11-2026ના નિવાસસ્થાને.

કોઠારા (તા. અબડાસા) : સોઢા ચનુભા લાધુભા (ઉ.વ. 89) તે સોઢા પથુભા લાધુભાના ભાઈ, સોઢા ગોપાલજી, ગજુભા, જાડેજા રમાબા, જાડેજા ચાદાબા, જાડેજા લીલાબા (વોણાર)ના પિતા, સોઢા લાધુભા પથુભાના કાકા, સોઢા મહાવીરસિંહ, સોઢા કશ્યપાસિંહ ગજુભા, સોઢા રણજિતાસિંહ લાધુભાના દાદા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2026ના સાંજે 4થી 5 ભટ્ટ ગરબી ચોક ખાતે.

ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા હાજીઓસમાણ સાલેમામદ (ઉ.વ. 73) તે મ. સુલેમાન સાલેમામદ, મ. હાજીઅલીમામદ સાલેમામદના ભાઈ, ગફુરના કાકા, જિબ્રાનના પિતા, મૌલાના અનવર, ઈમરાનના દાદા તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-11-2026ના સોમવારે સવારે 10 વાગ્યે ધનાવાડા મસ્જિદ ખાતે.

ભુજ/મુંબઈ (વિરાર) : હરકિશોર ભગવાનલાલ ધોળકિયા (ઉ.વ. 94) તે સ્વ. રસીલાબેનના પતિ, ભાવના, ઉત્તંક, કુંજલના પિતા, કમલેશ મહેતા, આશિથ દેસાઈ, કેતકીના સસરા, નિશાંત, ધૈર્યના નાના, પંખીલ, પૂર્વિશ, ખ્યાતિના દાદા તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું / લૌકિક ક્રિયા રાખી નથી. સંપર્ક : 93751 55194.

નૈરોબી : મૂળ સૂરજપર (તા. ભુજ)ના મિસ્ત્રી (ક.ગુ.ક્ષ.) અમરતબેન દયારામભાઇ રાઠોડ (ઉ.વ. 8ર) તે સ્વ. દયારામ માવજી રાઠોડના પત્ની, રાજેશભાઇ રાઠોડ (નૈરોબી), ઇન્દુબેન હિંમતલાલ ચૌહાણ (માધાપર), હંસાબેન વૃજલાલ ચૌહાણ (માધાપર), જયશ્રીબેન વિનોદભાઇ રાઠોડ (અંજાર)ના માતા, હિંમતલાલ ચૌહાણ, વૃજલાલભાઇ ચૌહાણ, વિનોદભાઇ માધવજી રાઠોડના સાસુ, સ્વ. કેશીબેન ડાયાલાલ ચૌહાણ (રેહા)ના પુત્રી, સ્વ. અમૃતલાલ માવજી રાઠોડ (માધાપર), સ્વ. કાશીબેન રૂડા યાદવ (માધાપર)ના ભાભી, સ્વ. કાંતિભાઇ ડાયાલાલ ચૌહાણ (માધાપર)ના બહેન, શીલાબેન 

રાજેશભાઇ રાઠોડના સાસુ, રૂચિબેન કૌશલભાઇ ચાવડા (નૈરોબી), મીનલ રાજેશભાઈ રાઠોડ (અમેરિકા), રક્ષિત રાજેશભાઇ રાઠોડ (મલેશિયા)ના દાદી, નેહલ અલ્પેશભાઇ રાઠોડ, આરતી વિપુલ યાદવ, સંધ્યા કૃષ્ણકાંત ચૌહાણ, મેહુલ હિંમતલાલ ચૌહાણ, રોહિત હિંમતલાલ ચૌહાણ, કુંતેશ વૃજલાલભાઇ રાઠોડ, દીપ વિનોદભાઇ રાઠોડ, જલ્પાબેન, લીનાબેન, આરતીબેનના નાની તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ (પીરવાડી), અંજાર ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd