• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : પરજિયા સોની .સૌ. રસીલાબેન અશોકભાઇ (.. 62) તે સ્વ. ઉજમબેન જેઠાલાલ ધકાણ (ભાણવડવાળા)ના પુત્રવધૂ, સ્વ. ગૌરીબેન બાબુભાઇ વાયાના પુત્રી, કપિલ (બી.એમ.સી.બી. બેંક)ના માતા, જયેન્દ્ર, સ્વ. દિલીપ, પ્રફુલ્લાબેન, સરોજબેન, મંજુબેનના ભાભી, પ્રીતિ, સ્વ. મીનાના જેઠાણી, સ્વ. કલાબેન, સ્વ. મુકેશભાઇ, સ્વ. રાજેશ, હિનાબેન, સ્વ. સંગીતાના બહેન, જ્યોત્સનાબેન મુકેશભાઇ વાયા, સ્વ. શીલાબેન રાજેશના નણંદ, નિમિત, નીકિતા, પૂજા, ક્રિષ્ના, સ્મિતના માસી, હર્ષદ, હીરલના ફઇ, ભૂમિ, અજયના મોટાબા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : મૂળ નલિયાના ગુસાઇ સુરેશગિરિ કરશનગિરિ (.. 67) તે સ્વ. પાર્વતીબેન કરસનગિરિ ગુસાઈના પુત્ર, સીમાબેનના પતિ, સ્વ. રમેશગિરિ, સ્વ. ત્રિભુવનગિરિ, સ્વ. ગૌરીબેન કાંતિગિરિ (માંડવી), લહેરીગિરિના ભાઇ, અજિતગિરિ, જલ્પાબેન, રેશ્માબેનના પિતા, અશ્વિનપુરી (ભુજ), જવલંતગિરિ (ભુજ), રોશનીબેન અજિતગિરિના સસરા, ભાવેશગિરિ, સ્વ. યોગેશગિરિ, વિજયગિરિ, મેહુલગિરિ, વિશાલગિરિ, દિપાલીબેન મનસુખગિરિ (સુખપર), ગીતાબેન જયદીપગિરિ (નલિયા), હીનાબેનના મોટાબાપા, નારાણગિરિ દોલતગિરિ, મહેશગિરિ દોલતગિરિ (ભાચુંડા), નાનબાઈ લાલપુરી (નખત્રાણા), ચંચલબેન પ્રવીણગિરિ (લખપત હાલે ભાચુંડા)ના બનેવી, ઈશ્વરગિરિ અને મહેશગિરિના ભત્રીજા, હર્ષ, સાક્ષીના દાદા, કૌશલ, દેવાંશ, આદિતી, આદિત્યના નાના તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-5-2024ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી પહેલા માળે, ભુજ ખાતે અને ઘડાઢોડ (બારમું) તા. 27-5-2024ના સોમવારે નિવાસસ્થાને 51-મારૂતિ પ્લોટ, સંસ્કારનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના વસંતબેન (વસુબેન) ગોસ્વામી તે સ્વ. પુષ્પાબેન નિર્મળગિરિના પુત્રવધૂ, અશોકગિરિ નિર્મળગિરિના પત્ની, સુધીરગર, ભાવનાબેન માયાગર, દીપાબેન પ્રવીણભારથીના ભાભી, મીનાબેનના જેઠાણી, કાજલ, આવૃત્તિ, ખંજના, દીપના માતા, શૈલેષગિરિ, વિવેકગિરિ, યજ્ઞેશગિરિ તથા દિવ્યાના સાસુ, સ્વ. દેવકાબેન દયાલગિરિ (મૂળ મથલ હાલે નવસારી)ના પુત્રી, સ્વ. કાંતિગિરિ, ઈશ્વરગિરિ, આનંદગિરિ, રમેશગિરિ, રેખાબેન રમેશભારથીના બહેન, રાધાબેન, રાધાબેન, મીનાબેન, જ્યોતિબેનના નણંદ, નિર્વિકના દાદી, મીસરી, વ્યાન, ઉર્વા, કાયના, ક્રિષ્નવના નાની તા. 16-5-2024ના અવસાન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2024ના સાંજે 5થી 6 ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ કલ્યાણપરના ભાણીબેન કેસરાભાઇ ગોરાણી (.. 81) તે કેસરાભાઇ દેવજીભાઇના પત્ની, રમણભાઇ, રતિલાલભાઇ, શારદાબેન (લક્ષ્મીપર), કમળાબેન (માનકૂવા)ના માતા, રાહુલ, ડો. જયદીપ, હાર્દિક, દર્શન, બિન્દુના દાદી, દિયા, શિયા, વંદિત, ક્રિસ્વીના પરદાદી, સ્વ. રવજીભાઇ, ડાયાભાઇ (હળવદ), મૂળજીભાઇ (ભુજ), સામજીભાઇ (ટોડિયા), ધનુબેન (મહાપુર કંપા), ભાણબાઇ (શ્રીરામનગર), સ્વ. ડાઇબેન (જિયાપર)ના ભાભી, અમૃતબેન, હીનાબેન, હિંમતભાઇ (લક્ષ્મીપર), સામજીભાઇ (માનકૂવા)ના સાસુ, વર્ષાબેન, કોમલબેન, અલ્પાબેન, ભૂમિબેન, ડેનીસકુમારના દાદીસાસુ, સ્વ. માવજીભાઇ માનણભાઇ માવાણી (લક્ષ્મીપર)ના પુત્રી, સ્વ. નારણભાઇ (નાસિક), સ્વ. કરસનભાઇ (નાસિક), કાન્તિભાઇ (નાસિક), જેન્તીભાઇ (રત્નાગિરિ)ના બહેન તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-5-2024ના સવારે 8થી 10.30 સતપંથ સમાજવાડી હોલ, કલ્યાણપર ખાતે અને તા. 18-5-2024ના સાંજે 4.30થી 6 સતપંથ સમાજવાડી, મહાદેવ નગર, ભુજ ખાતે.

ભુજ : સજનાબેન ભચુ બુચિયા (.. 110) તે સ્વ. ભીમજીભાઇ, દાનજીભાઇ, ધનજીભાઇ, બબીબેન દેવશી વારસુર (ભુજોડી)ના માતા, પરબત ડાયા, સ્વ. પેથા ડાયાના ફઇ, દિનેશ, જગદીશ, રમેશ, હીરજી, હિતેષ, હસમુખ, જિગર, સવિતા, રેખા નારાણ મસાણિયા (વનોરા), વનિતા દેવજી ભદ્રુ, જ્યોતિ રવિ બળગા, ડાઇબાઇ, દક્ષાબેન મગન પાયણ, કલ્પનાબેન મનીષ પાયણના દાદી, હીરજી કચરાના માસી, ગં.સ્વ. માનબાઇ ભીમજી, ધનબાઇ દાનજી, ડાઇબાઇ ધનજી, દેવશી લાખા વારસુરના સાસુ, ખુશી, વંશિકા, નિહારિકા, પર્વ, ધ્યાન, નૈતિકના પરદાદી, જગદીશ, હીરજી, બાબુ, સવિતા, કુંવરના નાની તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. તા. 21-5-2024ના મંગળવારે સાંજે આગરી તથા તા. 22-5-2024ના બુધવારે સવારે પાણીઢોળ નિવાસસ્થાને જૂની રાવલવાડી, રામદેવપીર મંદિરની બાજુમાં.

ગાંધીધામ : હાલે કરાચી બચીબાઇ તેજપાલ માતંગ (.. 90) તે સ્વ. તેજપાલ દાદાભાઇ લાલણ માતંગ (કરાચી)ના પત્ની, જખુ જગા ગડણ (સુથરી)ના પુત્રી, વિશન, નારાણ, કાનજી, દેવાનંદના માતા તા. 16-5-2024ના કરાચી ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 19-5-2024ના રવિવારે સવારે 9 વાગ્યે સેક્ટર-7, પ્લોટ નં. 12, ગાંધીધામ ખાતે.

આદિપુર : મારૂ કંસારા સોની વિનેશકુમાર બગ્ગા (.. 31) તે સોની સ્વ. શારદાબેન દિનેશકુમારના પુત્ર, સ્વ. ઝવેરબેન ખેંગારના પૌત્ર, સ્વ. ગોમતીબેન છગનલાલના દોહિત્ર, જોશનાબેન શંકરલાલ, સાવિત્રીબેન શાંતિલાલ, જયશ્રીબેન ગોરધનલાલના ભાણેજ, દક્ષાબેન અતુલકુમાર (ડીસા), મીનાબેન જિતેન્દ્રકુમાર (દયાપર), પૂજાબેન મેહુલકુમાર (માંડવી), જિજ્ઞેશ (આદિપુર)ના ભાઇ, અનસૂયાબેન પ્રફુલ્લભાઇ, વનિતાબેન પ્રવીણભાઇ (દયાપર), સ્વ. અનિલભાઇ, ગં.સ્વ. ગુણવંતી જેન્તીલાલ (વિસનગર), સરલાબેન (ભુજ), ઉષાબેન (માધાપર), સ્વ. મંજુલાબેન મણિલાલ (ડીસા)ના ભત્રીજા, રવિ, ક્રિષ્ણા, કાવ્યા, જેનિશ, રીયાશના મામા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 5થી 6 ખારવા સમાજની વાડી, કપિલ મુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે.

બળદિયા (તા. ભુજ) : આલાભાઇ કમાભાઇ બડગા (.. 82) તે સ્વ. ભચીબેન કમાભાઇ બાલા બડગાના પુત્ર, સ્વ. કાંયાભાઇ ખીમજીભાઇ બડગા, સ્વ. વીરબાઈ બાલાભાઇ સુંદરા (ભુજ)ના ભાઇ, મૂરજીભાઇ, પ્રેમજીભાઇ, ડાહીબેન, લીલુબેન, પ્રેમિલાબેનના પિતા, ઉમાબેનના પતિ, કુંવરબેન મૂરજીભાઇ, ધનીબેન પ્રેમજી, સ્વ. સુમાર બુચિયા (અંજાર), રવિલાલ ચોરસિયા (ભુજ), ધનજી બુચિયા (ભુજ)ના સસરા, સ્વ. વીરજીભાઇ, નારાણ, રામબાઇ, મંજુલાબેનના કાકા, અરવિંદ, ઇન્દુબેન, ક્રિષ્નાબેન, રેખાબેનના મોટાબાપા, દેવજી, હરજી, લાલજી જેપાર (નાગોર)ના બનેવી, વલ્લભ, હરજી, પ્રેમજી સુંદરા (ભુજ), અમીબેન બોખાણી, પ્રેમિલા બુચિયાના મામા, રામકુમાર, કવિતા, નિશા, કુલદીપ, કલ્પના, શીતલ, સ્વ. પ્રીતિ, સ્વ. ક્રિષ્નાના દાદા, નીલેશ સીજુ (અવધનગર)ના દાદાસસરા, ધીરજ, વિશાલ, ચંદ્રિકા, હિનેશ, હસમુખ, જિગર, સવિતા, દિનેશ, વનિતાના નાના તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 18-5-2024ના શનિવારે સાંજે, તા. 19-5-2024ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન બળદિયા ખાતે.

ગજોડ (તા. ભુજ) : સના આદમ સિધિક (.. 65) તે હુસેન સિધિક સનાના  મોટા ભાઈ, ઇબ્રાહિમ અને અલીમામદના પિતા તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગજોડ ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : ગં.સ્વ. તરલાબેન માનસંગજી રાઠોડ (.. 85) તે સ્વ. માનસંગજી ગાભાજી રાઠોડના પત્ની, સ્વ. લાછબાઈ દેવજીભાઈના પુત્રી, સ્વ. હરિસંગ અને બેબીબેન લહેરીભાઈ ચૌહાણના ભાભી, ગં.સ્વ. દમયંતીબેનના જેઠાણી, હિમતભાઈ, કિશોરભાઈ, મીનાબેન, હેમલતાબેન, પ્રકાશભાઈના માતા, હરેશભાઈ, કમલેશભાઈ, સ્વ. જ્યોતિબેન, પ્રજ્ઞાબેનના મોટાબા, રમીલાબેન, જયશ્રીબેન, ચંદ્રિકાબેન, ભીમજીભાઈ વાઘેલા, ચમનભાઈ આમરના સાસુ, તુષાર, શાલિની, વિજય, પ્રદીપ, હેનીલના દાદી, વર્ષાબેન, હેમાલીબેન, નિરાલીબેન, હીરેનભાઈ ચાવડાના દાદીસાસુ, જિયાન્સી, હેતાન્સી, લક્ષ્મીના પરદાદી તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને નાની ખાખર ખાતે.

કોકલિયા (તા. માંડવી) : જાડેજા કનુભા ટેમુભા (.. 65) તે રણજિતસિંહ, પ્રવીણસિંહ, અનિરુદ્ધસિંહના મોટાભાઇ, મયૂરસિંહ, દેવેન્દ્રસિંહના પિતા, હરપાલસિંહ, જયપાલસિંહ, દિવ્યરાજસિંહ, દક્ષરાજસિંહના મોટાબાપુ, પ્રિયાંશીબા, ધ્વનીબા, રૂત્વીબાના દાદા તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-5-2024ના સોમવારે. ઉત્તરક્રિયા તા. 26-5-2024ના રવિવારે નિવાસસ્થાને.

મઉં મોટી (તા. માંડવી) : સમેજા જેનાબાઇ હાજી હારૂન (.. 75) તે સમેજા અલીમામદ, જાકબ, શકીના, સલમા, રહીમા, કુલસુમના માતા, સૈફુદ્દીન, રાહીલના દાદી, . ચવાણ અબ્દુલ, . ચવાણ ઇબ્રાહીમ, ચવાણ હુસેન, ચવાણ ઉમર, સમા આઇસુબાઇ જુસબના બહેન, . ઇબ્રાહીમ, . ઇસ્માઇલ, સમા રજાક, સના હુસેનના સાસુ તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને મઉં?મોટી  ખાતે. 

ભુજપુર (તા. મુંદરા) : લક્ષ્મીબેન (.. 80) તે સ્વ. શામજી નારાણ જોશીના પત્ની, જેરામ, હરિભાઇ, હરેશભાઇ, ભરત, ઉમેશ, સુમિતના માતા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16, 17, 18-5-2024 (ત્રણ દિવસ) નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા તા. 27-5-2024ના સ્થળે.

સાંગનારા (તા. નખત્રાણા) : જેપાર રાણબાઇ (.. 101) તે દેવજી ધનજીના પત્ની, સ્વ. મંગાભાઇ, જુમાભાઇ, પરબતભાઇ, શિવજીભાઇ, રામીબેન થાવર (ગઢવાડા), ભચીબેન કરશન (મોરઝર), નાનુબેન ખેતશી (વડવા કાંયા)ના માતા, આચાર  જખુના કાકી, સુમાર કાના (રામવાડી)ના બહેન, પાલાભાઇ, હીરજીભાઇ, લધાભાઇ, પૂંજાભાઇ (રામવાડી)ના ફઇ, કાનજી, વિનોદ, રમેશ, શામજી, તેજેશ, તુલસી, ભરત, શંકર, હિતેષ, નીલેશ, હિતેષ, અશોક, દીપક, ધીરજ, લખીબેન લાલજી (જામથડા), હંસાબેન વિપુલ (ઝુરા), ગીતાબેન બાબુલાલ (વડવા કાંયા), કાન્તાબેન જીવરાજ (નેત્રા), મંજુલાબેન અરવિંદ (મથલ), પુષ્પાબેન કાનજી (નેત્રા)ના દાદી તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 17-5-2024ના આગરી, તા. 18-5-2024ના ગડાઢોળ નિવાસસ્થાન સાંગનારા ખાતે.

જિંદાય (તા. નખત્રાણા) : ભીમાભાઇ વાઘાભાઇ વિરમભાઇ આહીર (ડાંગર) (.. 83) તે સ્વ. મેઘીબેનના પતિ, સ્વ. સામતભાઇ, સ્વ. વસ્તાભાઇના ભાઇ, લખીબેન, રખુબેન, જમીબેન, પુનીબેન, નારણભાઇ, કાનજીભાઇ, રૂડાભાઇના પિતા, રવજીભાઇ, પરબતભાઇ, બિજલભાઇ, રૂડાભાઇ, સ્વ. શિવજીભાઇ, નારણભાઇ, ભોજાભાઇના કાકા, દિનેશ, મગનના દાદા અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જિંદાય ખાતે.

 નિરોણા (તા. નખત્રાણા) : કુંભાર અબ્દુલા ખમીશા (.. 70) તે જુસબ નૂરમામદ (સુમરાસર-શેખ)ના કાકાઇ ભાઇ, મુશા રમજાન (ભુજ)ના કાકા, સુમાર હાસમના સાળા, લધા રમજાન, સુલેમાન ઇસ્માઇલ, જુણસ સિધિક સુમારના મામા, મામદ જુમા, જુસબ સુમારના ફુવા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-5-2024ના શનિવારે સવારે 10થી 11 નિરોણા મુસ્લિમ જમાતખાના ખાતે.

રતાડિયા (તા. મુંદરા) : મોથારિયા ગાંગજીભાઇ (.. 50) તે મોથારિયા ભીમાભાઇ કાનાભાઇના પુત્ર, સ્વ. વેરશીભાઇ, માલશીભાઇ, સોનબાઇ, વીરબાઇના ભાઇ, અભુ, લાલજી, ભાણજી ગોપાલ, નવીન, મીના, રમીલા, જયા, ભાવનાના કાકા તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-5ના નિવાસસ્થાને પૂરી થઇ ગઇ છે. બેસણું મફતનગર, રતાડિયા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : .સૌ. ભગવતીબેન ચંદ્રકાન્ત કતિરા (.. 68) તે સ્વ. લક્ષ્મીબેન (શાંતાબેન) જાદવજી મૂલજી કતિરા (નેત્રાવાળા)ના પુત્રવધૂ, ભાવેશ તથા પૂજાના માતા, છાયા અને પ્રિતેશના સાસુ, પુણ્યના દાદી, ગં.સ્વ. શાંતાબેન બેચરદાસ ઉકેડા (ભગદે)ના પુત્રી, સ્વ. વિનોદભાઇ, સ્વ. અશોકભાઇ, પ્રફુલ્લાબેન ભાવેશભાઇ કારિયા (શ્રીરામપુર)ના બહેન, ગં.સ્વ. પ્રવીણાબેન વિનોદભાઇના નણંદ, ભક્તિ, વૈદેહી, જયદીપના ફઇ, રમેશચંદ્ર, હંસાબેન, મહેશ, મધુબેનના દેરાણી, બેબીબેન રમેશચંદ્ર પોપટ, વિમાબેન વિઠ્ઠલદાસ ધિરાવાણી, મધુબેન હેમરાજ પાંધી, નયના રાજ મજેઠિયાના ભાભી તા. 12-5-2024ના શ્રીરામપુર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે રૂખાણા હોલ, પહેલે માળે, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

સુથરી (તા. અબડાસા) : લંગા શકીનાબાઇ મામદ (.. 87) તે . હુશેન જુસબ તથા ઇબ્રાહિમ જુસબના ભાભી, . રઝાક તથા ઇસુબના મોટીમા, . કાદર ઇબ્રાહિમ (ગઢશીશા)ના બહેન તા. 16-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-5-2024ના શનિવારે સવારે 10.30 કલાકે નિવાસસ્થાન સુથરી ખાતે.

જામનગર : મૂળ લાખણિયા-અબડાસાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. મહાલક્ષ્મીબેન ધરમદાસ જોશી (પુરખા) (.. 93) તે સ્વ. ધરમદાસભાઈ ભૂલચંદભાઈ પુરખાના પત્ની, સ્વ. લક્ષ્મીબેન અને ભૂલચંદભાઈ સુજારામ પુરખાના પુત્રવધૂ, સ્વ. ટહેલરામભાઇ નાનજી સુડિયા (મૂળ હમનખુડી-લખપત હાલે જામનગર)ના પુત્રી, સ્વ. ટેકચંદભાઈ, ગંગારામભાઈ, સ્વ. કૌશલભાઈ અને સીતાબેનના ભાભી, ક્રિષ્નાબેન, લક્ષ્મીબેન, નીતાબેનના જેઠાણી, સ્વ. દયારામભાઈ, સ્વ. લવજીભાઈ, સ્વ. ભગવતીબેન, સ્વ. શાંતાબેનના નાના બહેન, મૂળશંકરભાઈ (ભુજ), ચંદ્રકાંતભાઈ (નિવૃત્ત જીએસઆરટીસી-જામનગર), ભરતભાઈ (નિવૃત્ત જીડબલ્યુએસએસબી-જામનગર), મનોજભાઈ (નિવૃત્ત એસએસબી-જામનગર), સ્વ. રુક્ષ્મણિબેન ખિંયરા (ભુજ), રામેશ્વરીબેન સોનપાર (ભુજ)ના માતા, ઉષાબેન, સુધાબેન, રીટાબેન, હીનાબેન, અશ્વિનભાઈ સોનપાર, તારાચંદભાઈ શર્માના સાસુ, સ્વ. મંગળાબેન, સ્વ. ગૌરીબેનના નણંદ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. શારદાબેન, એડવોકેટ હર્ષિદાબેન, મહેશભાઈ, પ્રતિમાબેન, ભારતીબેન, દીપાબેન, રાજુભાઈ, નયનાબેનના ફઇ, વનિતાબેન, ભક્તિબેન, સ્વ. લાભશંકર, અશ્વિનભાઈ, મહેશભાઈ, બિપિનભાઈના ફઈજી સાસુ, મિના, સતીશ, નીતા, ભૂષણ, નિખિલ, અંજલિ, અજય, ખ્યાતિ, હિતાર્થ, ભાર્ગવના દાદી, બલદીપકુમાર, આનંદકુમાર, નેહાબેન, હિતેષકુમાર, મનાલીબેન, મીનુબેન, યશકુમારના દાદીસાસુ, સુનિતાબેન, અનિતાબેન, લતાબેન, હેમંત, જાનવી, પાર્થ, તુષારના નાની, અરાવિંદકુમાર, મનોજકુમાર, પંકજકુમાર, જયદીપકુમાર, રણજીતાબેન, શીતલબેન, દિવ્યાબેનના નાનીસાસુ, અનુરીમા, મનીષા, ધીમહિ, દિત્યા અને કેદારના પરદાદી, જસપ્રીત, પર્વ, મનાવિંદર, ઉચ્ચય, દિવ્યાન્સ, મુક્તિ, હની, અંશ, ગુડિયા, ધ્વનિ, જીશા, રૂહી, યથાર્થ, દિવિશા, સ્મિતા, મહેશીના પરનાની તા. 15-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-5-2024ના શનિવારે સાંજે 5થી 6 કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં, નવા રેલવેસ્ટેશન પાસે, ગાંધીનગર, જામનગર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang