ભુજ : મૂળ મેરાઉના શામજીભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ. 66) તે શારદાબેનના પતિ, સ્વ. પદમાબેન તથા લાલજી કારાજી રાઠોડના પુત્ર, પ્રેમિલાબેન ગોવિંદજી રાઠોડના ભત્રીજા, જયંતીલાલ ગોવિંદજી, ગં.સ્વ. જયવંતીબેન વિશનજી ચાવડા, હેમલતાબેન રાઠોડ, ધનવંતીબેન જગમોહનભાઇ મકવાણા, દમયંતીબેન હસમુખ ચૌહાણ, રંજન રમેશ પરમાર, માયા બટુક રાઠોડ, નયના કમલેશ સિસોદિયાના ભાઇ, લીલાવંતીબેનના જેઠ, રોનક, અંજના, દીપ્તિ, ભાવિની, નીકિતાના પિતા, રાજેશ કોકા, નવીન આહીર, મનોજ મોખા, મયૂર સોની, શિવાનીના સસરા, કશકના દાદા, ભવ્યા, કરણ, પ્રિયંકા, પ્રીતિ, શૌર્યના નાના, હિરેન, જયદીપ, નયન, શિલ્પા, જયેશ, વિશાલ, સાવનના મામા, દીપાલી જીનય સંઘવી, મનાલી મોહિત ચૌહાણ, હાર્દિકના મોટાબાપા, સ્વ. લીલાબેન બચુભાઇ ચાવડા (રોહા-સુમરી)ના જમાઇ, સ્વ. દિલીપ, કાનજી, પ્રેમજી, રમીલાબેન કરશનજી રાઠોડના બનેવી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના શનિવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : વેલબાઇ હીરજી સીજુ (ઉ.વ. 73) તે હીરજી કાંયા સીજુના પત્ની, નારાણ, આચાર, લક્ષ્મી, શાન્તાના માતા, અરવિંદ, સુરેશ, રમીલા, પ્રિયા, સંજય, દીપાલી, મનીષાના દાદી, નાનબાઇ, લક્ષ્મી, છગન જેમલ, સ્વ. દેવજી રામજીના સાસુ, હંસાબેન, ભાવના, વૈશાલીના દાદીસાસુ, સંદીપ, વનિતા, રેખા, વર્ષા, ચાંદનીના નાની, સ્વ. ગાભા પુના, વિશ્રામ, વિરજી, ડાઇબેનના બહેન, પૂંજા ભારમલ, સ્વ. જુમા ભારમલ, મૂરજી માયા, સ્વ. કાનજી જેમલના ભાભી, થાવર નાનજી, પ્રેમજી નાનજી, સ્વ. શંકર નાનજીના કાકી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 31-3-2024ના આગરી અને તા. 1-4-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને જૂની રાવલવાડી, રામદેવ મંદિર, વણકરવાસ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ અંજારના સુરેશચંદ્ર નારાયણજી વોરા (ઉ.વ. 81) તે સ્વ. ચંપાબેન તથા સ્વ. નારાયણજી દેવકરણ વોરાના પુત્ર, ભારતીબેનના પતિ, લીના જયેશભાઈ શેઠ, ધર્મેશ, મમતા શ્રેણીકભાઈ ઝવેરીના પિતા, શિલ્પા ધર્મેશ વોરાના સસરા, સિદ્ધિ તથા અપૂર્વના દાદા, સ્મિત, રિદ્ધિ, નિશી, મોક્ષ, કિવાના નાના, સ્વ. હિમ્મતભાઈ, સ્વ. ગિનેશભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈના ભાઈ, ગં.સ્વ. રંજનબેનના દિયર, ગં.સ્વ. ગુણવંતીબેન, સ્વ. ભાવનાબેનના જેઠ, સ્વ. સૂરજબેન રતિલાલ શાહના જમાઈ, ડો. ચેતન, અતુલ, મનીષ, કલ્પેશ, મિતેષના કાકા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 અંબાજી મંદિર સત્સંગ હોલ, સેક્ટર-4, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ ખેડોઇના મ.ક.સ.સુ. વિનોદકુમાર (ઉ.વ. 60) તે ગં.સ્વ પ્રેમિલાબેન પોપટલાલ ધરમશીભાઈ ચાવડાના જ્યેષ્ઠ પુત્ર, સંગીતાબેનના પતિ, સ્વ. શિવલાલ, ગં.સ્વ. મણિબેન (દુર્ગ), ગં.સ્વ. નિર્મળાબેન (ભુજ), ગં.સ્વ. રંજનબેન રસિકલાલ (અંજાર), ગં.સ્વ મીનાબેન હસમુખભાઈ (ગાંધીનગર), કમળાબેન હરિલાલ પરમાર (ભુજ)ના ભત્રીજા, દિલીપભાઈ, જયેશભાઈ, તેજલબેન કુમારભાઈ (મુંબઈ), મયૂર, હિરેન, હિનાબેન, ભાવિકા, નેહાના મોટાભાઈ, સ્વ. પાયલ, જિજ્ઞાબેન, આનંદ, અંકિતના પિતા, આશાબેન, ભાવનાબેન, સ્વ. લીનાબેનના જેઠ, અલ્પા, દિપાલી જયકુમાર (ભચાઉ), મંથનના મોટાબાપા, અમિત દિલીપભાઈ (અંજાર)ના સસરા, નક્ષ, વેદ, શિવાયના નાના, સ્વ. વિમળાબેન શાંતિલાલ ખીમજી પરમાર (ગઢશીશા)ના જમાઈ, સ્વ. અનિલ, જિતેન, સ્વ. પ્રજ્ઞાબેન, સુશીલાબેન (રાપર), યોગેશકુમાર (અંજાર), કિશોરભાઈ (ભુજ), કિરીટ (તેરા)ના બનેવી, દેવ, પ્રિશાના મામા, યાજ્ઞિક, શિવાની, ધ્રુવિના ફુઆ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : મૂળ મંજલના રમેશ કાનજી ગઢવી (ઉ.વ. 76) (પાણી પુરવઠા નિવૃત્ત) તે સ્વ. કાનજી અમરશી (માંડવી)ના પુત્ર, સ્વ. કાન્તાબેનના પતિ, હિતેષ, શૈલેશ, વિમલના પિતા, દિનેશભાઇ (પાણી પુરવઠા નિવૃત્ત)ના ભાઇ, સ્વ. ગોવિંદભા ભોજાણીના જમાઇ, બળદેવના બનેવી, પ્રિયંકા, શિવમ, યશ, હર્ષના દાદા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2024ના સાંજે 5.30થી 6.30 રોટરી ભવન, પી.જી.વી.સી.એલ. કચેરીની સામે, બસ સ્ટેશનની બાજુમાં, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર ત્રણ દિવસ સુધી.
અંજાર : ગં.સ્વ. ગુણવંતીબેન રામજી ઠક્કર (રાયમંગિયા) (ઉ.વ. 70) તે સ્વ. રામજી કેશવજી ઠક્કર (કંડલા પોર્ટ)ના પત્ની, સ્વ. વૃજલાલ કેશવજીના ભાભી, સ્વ. મીતાબેન મનોજભાઇ રૂપારેલ (ભુજ), જશુબેન ભદ્રેશભાઇ પલણ (અંજાર), મનીષા, જિજ્ઞા (ગુડ્ડી)ના માતા, સ્વ. દેવકાબેન કેશવજી રાયમંગિયાના પુત્રવધૂ, મનોજભાઇ હરિલાલ રૂપારેલ (ભુજ), ભદ્રેશભાઇ વિશનજી પલણ (અંજાર)ના સાસુ, સ્વ. લાલજી મૂરજી પંડિતપૌત્રા (ઠક્કર) (સંઘડ)ના પુત્રી, સ્વ. શિવદાસભાઇ, સ્વ. બાબુલાલ, સ્વ. લક્ષ્મીબેન ધરમશી ભીંડે (કિડાણા), સ્વ. ડાહીબેન (નર્મદાબેન) ગોરધનદાસ કારિયા (અંજાર), સ્વ. જમનાબેન ધરમશી ગણાત્રા (બિટ્ટાવલાડિયા), ગં.સ્વ. ધીરજબેન કિશોરચંદ્ર ભીંડે (કોલકાતા), ભીખુભાઇ લાલજી ઠક્કરના બહેન, પિનાકીનના નાની તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ભાઇઓ તથા બહેનો માટે લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહા (તા. ભુજ)ના મણિબેન પ્રેમજી સોલંકી (મિત્રી) (ઉ.વ. 84) તે વિનોદભાઇ, સુરેશભાઇ, રસીલાબેન, સરસ્વતીબેન, દમયંતીબેન, મંગળાબેનના માતા, વિરલ, હેતા, જ્યોત્સના, ધીરજના દાદી, ગીતાબેન, પ્રભુલાલ, દયારામ, જગદીશ, હરીશના સાસુ, દામજી દેવજી સોલંકી (કુકમા)ના કાકી તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-3-2024ના શુક્રવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી, વિનોદ ભુવન, બસ સ્ટેશનની પાછળ, જૂનાવાસ-માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : જેસીકાબેન (ઉ.વ. 41) તે મહેશ મેઘજી ગોરસિયા (ઓમકાર વૂડ વર્કસ)ના પત્ની, સ્વ. મેઘજી લાલજી ગોરસિયા તથા સામુબેનના પુત્રવધૂ, નાનજી નારણ ભુડિયા તથા નિર્મળાબેનના પુત્રી, પ્રવીણ ગોરસિયા (મયૂરી ઈલેક્ટ્રિકલ્સ)ના નાનાભાઈના પત્ની, ચંપાબેનના દેરાણી, કેશરબેનના ભાભી, પ્રિશા, શ્રેયાના માતા, કૃપાલી, હેમલના બહેન, ક્રિષ્નાના નણંદ, મયૂરી, દિવ્યાની, હિરલના કાકી, મનીષા, વિતલ, રાજેશના મામી, ક્રુશલ, યાશિકાના માસી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને સનાતન મંદિર રોડ, સોમનાથ ચોક, નવાવાસ-માધાપર ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ અંજારના નારણભાઇ ભાણજી જેઠવા (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, જેઠવા ભાણજી માધવજીના પુત્ર, રણછોડ રાઠોડના જમાઇ, જિતેન્દ્રભાઇ, સંજયભાઇ, મંજુબેન હરીશભાઇ જાદવ (વડોદરા), ઉષાબેન અરવિંદભાઇ (સોલાપુર), કુસુમબેન ધર્મેન્દ્રભાઇ પરમાર (લોહારિયા)ના પિતા, રસીલાબેન, નીતાબેન, હરીશભાઇ, અરવિંદભાઇ, ધર્મેન્દ્રભાઇના સસરા, નંદિશ, મંથન, હર્ષવર્ધનના દાદા, વિપુલ, વંદના, નીલેશ, ઉર્મિલા, નમીતા, મેહુલ, જયદીપના નાનાબાપા તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2024ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, મોટી નાગલપર, તા. અંજાર ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : મહેશ્વરી દેવલબાઇ ડાગેરા (ઉ.વ. 97) તે સ્વ. નામોરી આશા ડાગેરાના પત્ની, સ્વ. નારાણ, સ્વ. રાણાભાઇ, વેરશીભાઇ (નિવૃત્ત ગૃહપતિ નલિયા છાત્રાલય), સ્વ. શિવજીભાઇ (નિવૃત્ત જિલ્લા કે.નિ.)ના ભાભી, પ્રેમજી (નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ), સ્વ. પૂંજાભાઇ, સ્વ. પુનશીભાઇ (નિવૃત્ત કારપેન્ટર એરફોર્સ), મેગબાઇ દાના ધેડા (ફરાદી), લીલબાઇ દેવજી શિંગરખિયા (ગોળપર), હંસાબાઇ અશોક પારિયા (સમાઘોઘા)ના માતા, રમણીક, રવિલાલ, મોહન, રામજી, શામજી, સુરેશ, વર્ષા, અર્જુન ભર્યા (ગણેશનગર), કૌશલ્યા હેમરાજ સીજુ (હાજાપર), હેમલતા જગદીશ પારિયા (માંડવી), ભાવના ભાવેશ કન્નર (અંજાર), ઉર્મિલાના દાદી, હર્ષલ, સમીર, રશ્મિ, હિરેન સુંઢા (ગાંધીધામ), મનીષ, હિરેન, વિકાસ, આયુષ, મયંક, બંસી, શિવ્યા, સજનાના પરદાદી તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 31-3-2024ના આગરી, તા. 1-4-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન જોડિયા વાડી વિસ્તાર, પિયાવા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : નટ કેસરબાઇ ગુલાબ (ઉ.વ. 62) તે ગુલાબ ભવાનના પત્ની, કાલીદાસ, હાસમ, વિજયના માતા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે.
જખણિયા (તા. માડવી) : સંઘાર કમાબેન નાનજીભાઈ સાકરિયા (ઉ.વ. 45) તે નાનજીભાઈ પરબતભાઇના પત્ની, સ્વ. પરબતભાઇ રવાભાઈના પુત્રવધૂ, કિરણભાઈ, હેતલબેન, મિત્તલબેનના માતા, બાબુભાઈ ખીમાભાઇના પુત્રી, રમેશભાઈ અને કિશોરભાઈના બહેન, વાલજીભાઈ, હીરજીભાઈ, રામજીભાઈ પરબતના ભાઈના પત્ની તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-3થી 1-4 સુધી નિવાસસ્થાન જખણિયા ખાતે.
નવીનાળ (તા. મુંદરા) : માધુભા સંગ્રામજી ચાવડા (ઉ.વ. 97) તે સ્વ. સંગ્રામજી પ્રાગજી ચાવડાના પુત્ર, સ્વ. નાનુભા, હઠીસંગજી, ભુરૂભા, રાજમલજીના મોટાભાઈ, ભગુભાના બાપુજી, અર્જુનાસિંહ, કપિલસિહ, વિજયાસિંહના દાદા, સ્વ. જાડેજા વાઘજી આસાજી (લઠેડી)ના જમાઈ, સ્વ. જાડેજા લધુભા સાહેબજી (મોટા કાંડાગરા)ના સાળા, જાડેજા ગાવિંદસિહ હઠીસંગજી (મોડકુબા હાલે ભુજ), જાડેજા દેવાજી ગગુજી (નાના ધાવડા), જાડેજા કાનજી કાયાજી (મૂળ રેલડિયા મંજલ હાલે માંડવી), જાડેજા દાજીભા પથુભા (મોટા ભાડિયા)ના સસરા તા. 26-3-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-4-2024ના શનિવારે નિવાસસ્થાને નવીનાળ ખાતે.
પત્રી (તા. મુંદરા) : ગુજરિયા નારાણ આલા (આહીર) (ઉ.વ. 80) તે ગં.સ્વ. જમુબેનના પતિ, સ્વ. સવાભાઇ, રવાભાઇ, સામજીભાઇ, સ્વ. કાનાભાઇના ભાઇ, લખીબેન, કોકિલાબેન, શાન્તુબેન, મુકેશભાઇ, દીપકભાઇના પિતા, ખુશી, લવ, શિવાંશના દાદા અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને મોમાઇ નગરી ખાતે.
પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર સામજીભાઈ રામજીભાઈ ભીમાણી (ઉ.વ.85) તે સ્વ. કુંવરબેનના પતિ, ભીમજીભાઈ, સ્વ. પુરષોતમભાઈ, જયંતીભાઈ, મોગીબેન (નવી મંજલ), જવેરબેન (ધાવડા મોટા)ના પિતા, સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. વનિતાબેન, ચંચલબેનના સસરા, પ્રકાશ, ભાવેશ, નીતિન, રાહુલ, વિશાલ, હેમલતાબેન (મહાડ), હર્ષિદાબેન (શિહોર), જયશ્રીબેન (નરોડા), નિશાબેન (નાંદેડ)ના દાદા, રેખાબેન, જાગૃતિબેન, મનીષાબેન, લીનાબેન, વૈશાલીબેનના દાદાજી, પ્રીત, શગુન, હિતાર્થ, જીનિશા, પૂર્વ, જૈનીલ, શાનવી, હેતાંશના પરદાદા, સ્વ. નાનજી દેવશી પોકાર (આણંદપર), સ્વ. હરજી દેવશી પોકાર (સારસા)ના બનેવી તા. 28-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-3-2024ના શનિવારે સવારે 8થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ (યક્ષ) ખાતે.
નાના ધાવડા (તા. નખત્રાણા) : નરેન્દ્રસિંહ અજિતસિંહ પરમાર (ઉ.વ. 31) તે અજિતસિંહ મધારસંગજીના પુત્ર, હરેશસિંહ, જીતુભા, મહેન્દ્રસિંહના નાના ભાઇ, વનરાજસિંહના ભત્રીજા, વંશના પિતા, સ્વ. બળવંતસિંહ ભાણજીભા તથા સ્વ. તખુભા ભાણજીભાના ભાણેજ તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. બેસણું નાના ધાવડા ખાતે સમાજવાડીમાં.
મોરગર (તા. ભચાઉ) : હુશેન અલીમામદ ખારા (ઉ.વ. 64) તે અલતાબ અને અજિતના પિતા, લધા અલીમામદ (ઉર્ફે ડાડા ખારા)ના ભાઇ, ઉમર રાણા ખારા (માજી સરપંચ-મોરગર), જુમા રાણા ખારાના કાકાઇ ભાઇ, કરીમ જુમા કાઠીના બનેવી, સદામ હાજી કકલ, અસગર અધા હોડાના સસરા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2024ના શનિવારે અસર નમાજ બાદ 6 કલાકે નિવાસસ્થાને મોરગર ખાતે.
ઘડુલી (તા. લખપત) : સોલંકી હીરબાઇ (ઉ.વ. 90) તે સ્વ. જેઠા ભીમજીના પત્ની, સ્વ. મેઘજી, બાબુલાલ, લક્ષ્મીબેન મનજી પરમાર (દેશલપર હાલે ભુજ), નાનુબેન કાન્તિલાલ લોંચા (સુખપર રોહા)ના માતા, સ્વ. મીઠુભાઇ (રસલિયા), સ્વ. રાજબાઇ સામત ચાવડા, સ્વ. લાલબાઇ નાનજી લોંચા (કોટડા-જ.), સ્વ. ગોમાબેન ડાયા જાદવ (રવાપર), સ્વ. ડાઇબેન ખેતશી જાદવ (હમીરપર)ના ભાભી, સ્વ. ઉમાબેન વેલજી પચાણ લોંચાના પુત્રી, દેવજી નાયા ચાવડા (દેશલપર), સ્વ. લખમાબેન તેજા સોલંકી (દયાપર)ના બહેન, સાવિત્રીબેન નીતિન ચાવડા (સુખપર-ભુજ), મોહિનીબેન મયૂર લોંચા (નાના નખત્રાણા), નીલેશ, અશ્વિન (રતડિયા), જય, દીપાલી, દિવ્યાના દાદી, મનજી ભીમજી પરમાર (એસ.ટી. નિવૃત્ત ભુજ), કાંતિલાલ પ્રેમજી લોંચા (સુખપર-રોહા), મણિબેન મેઘજી સોલંકી (રતડિયા), કાન્તાબેન બાબુલાલ સોલંકીના સાસુ, હરેશ, પ્રકાશ, વસંત પરમાર (એસ.ટી. નખત્રાણા)ના નાની, સ્વ. વિઠ્ઠલ (રસલિયા), સ્વ. મણિબેન બાબુ લોંચા (દેવપર), બાંવાબેન શંકર લોંચા (ટોડિયા), ધનબાઇ દિનેશ પરમાર (રાજપર), રમીલાબેન મણિલાલ ચાવડા (સુખપર-રોહા), જવેરબેન મોહન ચાવડા (રસલિયા), મીનાબેન વિઠ્ઠલ વાઘેલા (સુખપર-વિરાણી)ના મોટીમા તા. 27-3-2024ના અવસાન પામ્યા છે. તા. 31-3-2024ના રાત્રે સત્સંગ તથા તા. 1-4-2024ના સવારે 10.30 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.