• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ નખત્રાણાના નર્મદાબેન સોની (બગ્ગા) (ઉ.વ. 80) તે કેશવજી મયારામના પત્ની, મોંઘીબેન તથા માનુબેન મયારામ ધારશીના પુત્રવધૂ, સ્વ. જેન્તીલાલ મયારામ સોનીના ભાભી, કુસુમબેનના જેઠાણી, સ્વ. મૂળજી પ્રાગજી સોની, સ્વ. મોહનલાલ પ્રાગજી સોની, સ્વ. બેચરલાલ પ્રાગજી સોનીના કાકાઇ ભાઇના પત્ની, લહેરી, હરેશ (જે.કે.), જિતેન્દ્ર બગ્ગાના માતા, અનામિકા, મિત્તલના સાસુ, માહી, શ્રેયાંસ, તીર્થાના દાદી, ચાંદની હિરેન, ક્રિષ્ના અનિકેતના મોટીમા, સ્વ. વાલુબેન ચાંપશી બારમેડા (માતાના મઢ)ના પુત્રી, સ્વ. શિવજીભાઇ સોની, જયાબેન બાબુલાલ સોની (અમદાવાદ), જશોદાબેન જેઠાલાલ સોની (નખત્રાણા), સ્વ. દમયંતીબેન અમૃતલાલ સોની (રવાપર)ના બહેન, જિતેન્દ્ર શિવજી બારમેડાના ફઇ અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચાર રસ્તા, ભુજ ખાતે.

ભુજ : મોગલ મામદ (ઉ.વ. 61) તે મ. ઇસ્માઇલ મામદ (પોલીસવાળા)ના પુત્ર, મ. ઓસમાણ, ગનીના ભાઇ, મ. ઇરફાન, શોકતના પિતા, સલીમ, નિઝામ, હાજી (ગુલમામદ), અમીનના મોટાબાપા, રઝાક ચૌહાણ (માધાપર), અકબર નોડે (માંડવી)ના સસરા, મ. મામદ કાસમ સમા (કેરા)ના જમાઇ, મ. લાલમામદ, હુશૈન સિદ્દીક ચૌહાણ (અંજાર)ના ભાણેજ, મ. ઇબ્રાહિમ મામદ (કેરા), મ. રજાક સમાના બનેવી, ઇબ્રાહિમ સાલેમામદ હિંગોરજા (મસ્કા)ના સાઢુભાઇ, ઇબ્રાહિમ સાલેમામદ સુમરાના સાળા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2026ના ગુરુવારે સવારે 10થી 11 ઇબ્રાહિમ મસ્જિદ, મોટાપીર ચાર રસ્તા, મદીના નગર ખાતે. (બહેનો માટે મસ્જિદે ઇબ્રાહિમમાં વ્યવસ્થા છે.)

ભુજ : ખત્રી મહમદરફિક સિધીક (ઉ.વ. 58) તે ખત્રી ઈમ્તિયાઝના પિતા, મ. ઉમર સિધીક, મ. ફાતેમા હૈદરઅલી, અબ્દુલા સિધીક, સુમાર સિધીકના ભાઈ, ખત્રી મુસા સુમાર, ખત્રી વસીમ ઈકબાલના સસરા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, ભુજ ખાતે.

આદિપુર : મૂળ સણવા (મોટી ખાખર)ના ગુણવંતીબેન ધીરજલાલ મજીઠિયા (ઉ.વ. 67) તે ધીરજલાલ મગનલાલ મજીઠિયાના પત્ની, વેલબાઇ મગનલાલ ત્રિભુવનભાઇના પુત્રવધૂ, પરસોત્તમભાઇ ધનજીભાઇ રાજદે (ચોબારી)ના પુત્રી, અતુલ, હિરેન, ધર્મેન્દ્ર, સોનલબેન નીતિનકુમાર કારિયાના માતા, છાયાબેન, ભાવિકાબેન, વૈશાલીબેન, નીતિનકુમાર ઓધવજીભાઇ કારિયાના સાસુ, સાવિત્રીબેન ધીરજલાલ રૈયા, પુષ્પાબેન અરવિંદભાઇ દક્ષિણી, જયાબેન ધીરજલાલ રાણા, ગીતાબેન ચંદુલાલ ચંદેના ભાભી, અમૃતબેન કાંતિલાલ મજીઠિયા, રસીલાબેન રતિલાલ મજીઠિયાના ભત્રીજાવહુ, દમયંતીબેન મનસુખલાલ રાજદેના નણંદ, મનસુખલાલ, ભચીબેન પૂંજાલાલ પોપટ, સરસ્વતીબેન અરવિંદભાઇ રાચ્છ, વિમળાબેન ગોવિંદજીભાઇ ભીંડેના બહેન, હેત, પિહુ, પ્રિશા, શ્રેષ્ઠા, નિર્વા, હિતાંશ, રેયાંશના દાદી, રાજવી, હિતેષના નાની તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 5થી 6 મૈત્રી ડોમ, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : ગાવિંદજી છગનજી સોઢા (પોસ્ટવાળા, લોહાણા બોર્ડિંગ સ્કૂલવાળા) (ઉ.વ. 62) તે સ્વ. છગનજી દેવરાજ સોઢા અને ગોદાવરીબાના પુત્ર, દામિનીબાના પતિસ્વ. સોઢા મોહનજી અખાજી, સ્વ. સોઢા પોપટજી અખાજી, સોઢા શંકરજી ગોપાલજી, સોઢા રમેશજી અખાજી, સ્વ. શાંતિબેન ડાયાજી પરમાર, સ્વ. વેલુબેન કિરણાસિંહ રાઠોડ, પ્રેમિલાબેન મંગલજી ડોડિયાના ભાઈ, સ્વ. સોઢા નબુબેન મોહનજી, સોઢા ગૌવરીબેન શંકરજીના દિયર, સોઢા શારદાબેન રમેશજીના જેઠ, હસમુખાસિંહ, પ્રવીણાસિંહ, શૈલેષાસિંહના કાકા, ભાવિનીબા, સંજનાબા, અસ્મિતાબા, રવિરાજાસિંહના પિતારાઠોડ દિલીપાસિંહ, ડુડિયા જયાસિંહ, અબડા મયુરાસિંહ, પરમાર ડોલીબાના સસરા, હર્ષિલસિંહ, ધૈર્યરાજાસિંહ, વ્યોમરાજાસિંહના નાના, સ્વ. પરમાર મોહનાસિંહ સાદુરાસિંહ, સ્વ. અમૃતબાના જમાઈ, સ્વ. પરમાર પ્રદિપાસિંહ મોહનાસિંહ, પરમાર સુરેશાસિંહ મોહનાસિંહ, પરમાર હસમુખાસિંહ મોહનાસિંહ, ગોહિલ નયનાબાના બનેવી, પરમાર હરેશભાઈ મૂળજીભાઈના વેવાઈ તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5 વિવિધલક્ષી હોલ (જૈન સમાજવાડી) સાંઈબાબા મંદિરની સામે, નયા અંજાર ખાતે.

માંડવી : મૂળ વવારના ગઢવી મંગલ નારાણ ધાંધુકિયા (ઉ.વ. 78) તે માણશીભાઇ, યોગેશભાઇ, વિરબાઇ પબુ મંધુડા (કાઠડા), પૂર્વી ભરત મંધુડા (માંડવી)ના પિતા, સ્વ. સોનબાઇના પતિ, ભીમશી હરજી ધાંધુકિયાના ભત્રીજા, સ્વ. શિવરાજ, સ્વ. નાગાજણ, સ્વ. દેશર, રાણશીભાઇ, નાગશ્રીબેન રાજણ મંધુડા (માંડવી), રામઇ કાનૈયા અલસુરાના ભાઇ, મયૂર, રાહુલ, જય, વંદનાના દાદા, કાર્તિક, મહેર, પાર્થના પરદાદા, માણેક રાજીયા મંધુડા, જશા રાજીયા મંધુડાના બનેવી તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17, 18-9ના નિવાસસ્થાન ધવલનગર-2, માંડવી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 26-9-2026ના તે જ સ્થળે.

માંડવી : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ નીલેશભાઇ (ઉ.વ. 61) તે સ્વ. પ્રવીણાબેન પ્રતાપરાય રૂગનાથરાય ઓઝાના પુત્ર, સ્વ. દિવ્યાબેનના પતિ, અંકિત, કિશનના પિતા, સ્વ. ભાવેશ, ગીતાબેન (જૂનાગઢ), સ્વ. જ્યોત્સનાબેન (ધોરાજી)ના ભાઇ, સ્વ. જયાબેન નરોત્તમભાઇ ઓઝા (ધુંવાવ-જામનગર)ના જમાઇ, કિશોરભાઇ (રાજકોટ), માયાબેન, દક્ષાબેન (જામનગર), આશાબેન (કોટડા-જ.)ના બનેવી, મયૂરભાઇ (જૂનાગઢ), મહેન્દ્રભાઇ (ધોરાજી)ના સાળા, આશિષ (જૂનાગઢ)ના મામા તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.

મુંદરા : ધોબી અબ્દુલા રમજુ (ઉ.વ. 72) તે ધોબી ઉમર રમજુ, મ. આમદ રમજુના ભાઇ, અ.રજાકના પિતા, રમજાન, સલીમ, ઇસ્માઇલ (હાજી)ના મોટાબાપા, ધોબી ઇન્દ્રીશ અબ્દુલા (ભુજ)ના સસરા, તૌશીફ, અલીના, અનીષા, ઇજાનના દાદા, અર્શ અને માહેનૂરના નાના તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ઇદગાહની વાડી ખાતે.

મુંદરા : સફદરઅલી અબ્દુલહુસૈન હમીર (હમીર ટ્રેડીંગ-હસનપીર બજાર) (ઉ.વ. 78) તે સોહેલ અબ્બાસ (હમીર ટ્રેડીંગ), ઝહીર અબ્બાસ (ડિવાઈન મોબાઈલ), શાકીરહુસેન (ન્યૂ ડિવાઈન), શબનમબાનુના પિતા, મહમદહસનૈનના દાદા, અબુતાલીબના નાના, હૈદરભાઈ ઢેબર (મોરબી)ના વેવાઈ, મન્સુરઅલીના સસરા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-9-2026ના બપોરે 12 કલાકે ખોજા શિયા ઇસ્ના અશરી મસ્જિદ, ઇમામ વાડા, મુંદરા ખાતે.

લોડાઇ (તા. ભુજ) : મહેતા લીલાધર (અશ્વિનભાઇ) હેમચંદભાઇ (ઉ.વ. 74) તે સ્વ. મહેતા હેમચંદભાઇ લવજીભાઇના પુત્ર, પ્રભાબેનના પતિ, કાંતિલાલ, સ્વ. શાંતિલાલ, બાબુલાલ, ચંપાબેન હસમુખભાઇ ખંડોર, ઉજમબેન રમણીકલાલ ચંદુરાના ભાઇ, લક્ષ્મીબેન, સ્વ. કંચનબેન, સ્વ. લીલાવંતીબેનના દિયર, ઝંખના મહાસુખલાલ મોરબિયા, હેતલ મયૂરકુમાર કુબડિયા, શીલા જિગરકુમાર મોરબિયા, નિખિલના પિતા, સોનુબેનના સસરા, અમીદૃષ્ટિ મ.સા., તરુણ, હિતેષ, હરેશ, કુલદીપ, મિતના કાકા, પ્રેમ, યજ્ઞના દાદા, નેમ, નિસીત, સંયમના નાના, સ્વ. તારાચંદ કરસનજી ગાંધી (ભચાઉ)ના જમાઇ તા. 8-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 જૈન ઉપાશ્રય, લોડાઇ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : મૂળ નરેડીના કોમલબેન કેસરિયા (ઠક્કર) (ઉ.વ. 49) તે ભગવતીબેન શાંતિલાલના પુત્રવધૂ, દીપકના પત્ની, ખુશી અને યશના માતા, રાજુભાઈ (રાજ કન્યા ફેમિલી શોપ-નારણપર), કિરણ (ગાયત્રી ટેક્સટાઈલ - સુખપર-રોહા)ના નાના ભાઈના પત્ની, રેખાબેન મહેશભાઈ ઠક્કર (નખત્રાણા), રોહિત (ગઢશીશા)ના ભાભી, ગં.સ્વ. લીલાવતીબેન મધુસૂદન  કોટક (મુંબઈ)ના પુત્રી તા. 14-9-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2026ના સાંજે  4થી 5 લોહાણા મહાજનવાડી, ગઢશીશા ખાતે.

જેસડા (તા. રાપર) : જાડેજા નટુભા છત્રાસિંહ (ઉ.વ. 72) (માજી સરપંચ જેસડા) તે સ્વ. રાજુભા છત્રાસિંહ જાડેજાના ભાઈ, ગજુભાના પિતા, ઈન્દ્રજિતાસિંહ રાજુભાના મોટાબાપુ, ભગીરથાસિંહ, રૂષિરાજાસિંહના દાદા, ભીખુભા વાઘેલા (ભગત) (મૌવાણા)ના જમાઈ, હનુભા (મૌવાણા)ના બનેવી અવસાન પામ્યા છે. બેસણું તા. 18-9-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 25-9-2026ના શુક્રવારે.

બિટ્ટા (તા. અબડાસા) : લોધરા હફુબાઈ સુલેમાન (ઉ.વ. 90) તે લોધરા આધમના માતા, મજીદ, મામદ, રજાક, જુમ્માના દાદી, પાયર સાલેમામદ અલીમામદના બહેન, સોલા હાજી મામદ, ફકીર મામદ, લતીફ, લોધરા કાસમ ઈબ્રાહિમ (ગોધરા)ના માસી, પાયર સિધિક અને હુસેન અધાના ફઇ તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-9-2026ના શનિવારે સવારે 10 વાગ્યે મફતનગર, બિટ્ટા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd