ભુજ : અનિલ (ઉ.વ. 50) તે ભાનુબેન બાબુલાલ પુરોહિતના પુત્ર, મંજુલાબેન નવીનચંદ્રના ભત્રીજા, પ્રતીક્ષાબેનના પતિ, અંકુશ, વૈભવીના
પિતા, પ્રિયાબેન વિપુલના જેઠ, વિપુલ,
બાબુલાલ, અમિતાબેન (ટીનાબેન)ના ભાઇ, ચંદ્રિકાબેન ચંદુલાલ ત્રિવેદી (મેઘરજ હાલે ભુજ)ના જમાઇ, ગં.સ્વ. નયનાબેન ઉમિયાશંકર મોતા, રાજેશ વિશનજી (બાબુલાલ)
પેથાણીના ભાણેજ જમાઇ, ભાવેશ ચંદુલાલ ત્રિવેદીના બનેવી,
સુશીલાના નણદોઇ, મોહિત, કેયૂરના
ફુઆ, જેનિલ, હીરના મોટાબાપુ તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું
બેસણું તા. 13-09-2026 રવિવારે સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના વૃજલાલ હરિલાલ કોટક (ઉ.વ. 71) તે સ્વ. મણિબેન હરિલાલ (વેલજી)
મેઘજીના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ,
દીક્ષિત, મીત, હેમાબેન,
ભક્તિબેનના પિતા, હીરાગૌરીબેન, રંજનબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન,
પ્રભાબેનના ભાઇ, સ્વ. ખટાઉભાઇ, વાલજીભાઇ, વિષ્ણુભાઇ મહેશભાઇ રાજદે, રમેશભાઇના સાળા, સ્વ. નિકેતભાઇ, પ્રકાશભાઇ, રિદ્ધિ, નિકિતાના સસરા,
ઋષ્વ, દર્શ, પ્રયુષ,
દ્વિષા, પ્રાંશીના દાદા, વૃંદા, વિયા, ધ્યાંશ, મિશ્વાના નાના, ભાવેશ, મુકેશ,
ધવલ, રાજન, રોહિત,
ભાવિન, શશાંક, કરુણા,
ખુશ્બૂ, પિંકલના મામા, સ્વ.
ગોકળદાસ દામજી ગણાત્રાના જમાઇ, દેવીલાબેન પ્રેમજી, સ્વ. બાલાબેન મોહનલાલ, મણિબેન ખટાઉ, મંગલાબેન નવીનભાઇ, જયાબેન નરશીભાઇ, પુષ્પાબેન રાજુભાઇ, જગદીશભાઇના બનેવી, સ્વ. નારણજી, સ્વ. ખેરાજભાઇ, સ્વ.
ભીમજી, સ્વ. વાલજી, ખીમજીભાઇના ભત્રીજા,
સ્વ. પારાબાઇ આણંદજી સોતાના દોહિત્ર તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 13-09-2026ના સાંજે 4થી 6 નિવાસસ્થાન ઓધવ એવેન્યુ, પ્રમુખસ્વામી નગર ખાતે, પ્રાર્થનાસભા તા. 14-09-2026ના સાંજે 4.30થી 5.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મલસિંહજી વાડી, ભાનુશાલીનગર,
ભુજ ખાતે.
ભુજ : ઝરીનાબેન મરચન્ટ તે અમીરઅલી (કે.ડી.સી.સી. બેંક)ના પત્ની, મ. અઝીમભાઇ, અનવરઅલીભાઇ,
મ. શાહબાનુબેન રાજાણી, મ. નસીમબેન ડાયાણી,
નૂરજહાંબેન (કેનેડા), સુલતાનબેન (કેનેડા)ના ભાભી,
અમીન (કેનેડા), ફરહાદ (જર્મની), જુલીએટ ઠક્કરના માતા, જીતેન્દ્ર ભૂપેન્દ્ર ઠક્કર,
ખુશ્બૂ વાલાણી (કેનેડા), સોહિતા ખોજા (જર્મની)ના
સાસુ, નાઝુબેન સતાણી, ફાતમાબેન ડોસાણીના
બહેન, નરગીસબેન ચારણિયાના નણંદ, મ. અબ્દુલભાઇ
ચારણિયા, મ. મહેબૂબભાઇ ચારણિયાના બહેન તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ
તા. 14-09-2026ના સવારે 11 વાગ્યે માધાપર કબ્રસ્તાન ખાતે.
અંતિમવિધિ પછી ભુજ જમાતખાનામાં જારશની ક્રિયા રાખેલ છે તેમજ સાંજે 5થી 6 સાદડી ભુજ જમાતખાનાના પ્રાંગણમાં.
ગાંધીધામ : મૂળ તેરાના લક્ષ્મીબેન બાટી (ગઢવી) તે સ્વ. જીવણભાઇ
હરિભાઇ ગઢવીના પત્ની, સ્વ. કનુભા
(કે.પી.ટી.), સ્વ. રણજિતભા (કે.પી.ટી.), સ્વ. પ્રવીણભા (કે.પી.ટી.), વિક્રમભા, ધનરાજભા (કે.પી.ટી.)ના માતા, જયાબેન, કમળાબેન, ભારતીબેન, સાવિત્રીબેન,
પ્રેમીલાબેનના સાસુ, સ્વ. ઇશ્વર, રાજેશ, કપિલ, સતીષ, મનોજ, કરણ, સાગરના દાદી,
ધ્રુમિલ રાજેશભા, શ્લોક સતીષભાના પરદાદી તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-09-2026ના સાંજે 5થી 6 સોનલધામ, ડી.સી.
2, આનંદમાર્ગ સ્કૂલની સામે, ગાંધીધામ ખાતે.
મુંદરા : નૂરદીનભાઇ અલીદીના ખોજા (ભદ્રેશ્વરવાળા) (ઉ.વ. 79) તે મ. ફાતમાબાઇ અલીદીના ફાજલના
પુત્ર, નફીસાબેનના પતિ, શબાના,
રૂબીના, સમીરા, શમસુદ્દીનના
પિતા, શમસુદ્દીન મકલાઇ, સલીમ, બુદ્ધા, દિલાવર ભગત, સાયરોઝબેનના
સસરા, મ. રજબઅલી, મ. રોશનબાઇ, મલેકબાઇ, યાસ્મીનબાઇના ભાઇ, મ.
રોશનઅલી કરમાલીના જમાઇ તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-09-2026 સોમવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના ખાતે તથા ઝિયારત તે જ દિવસે સાંજે 7.30 વાગ્યે ખોજા જમાતખાના, મુંદરા ખાતે.
નખત્રાણા : હાલે રાયપુર પ્રવીણભાઇ ભોજાણી (ઉ.વ. 54) તે ગં.સ્વ. ધનુબેન અરજણભાઇના
પુત્ર, નિર્મળાબેનના પતિ, મેહુલ,
જય (કિશન)ના પિતા, દિનેશભાઇ, રૂક્ષ્મણીબેન (રાયપુર)ના ભાઇ, જીગરભાઇ, સંધ્યાબેન (બેંગ્લોર), શિલ્પા (ઉના), હેતલ, હસ્મિતા (કોટડા)ના કાકા તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-09-2026ના સવારે 8.30થી 10.30 અને બપોર બાદ 3.30થી 5 પાટીદાર સમાજવાડી નં. 1, નવાવાસ, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મંગવાણાના શિવજી મનજી ધેરાઇ (ઠક્કર)
(ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેન મનજીના
પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.
લીલાવંતીબેન માધવજી ભીમજી ચંદન (ઐયર)ના જમાઇ, ગં.સ્વ. જ્યોત્સના,
મીનાક્ષી, તુષારી, મયૂરના
પિતા, રાજેન્દ્ર વિશનજી ઠક્કર, રવજી રામજી
વેકરિયા, સ્વ. જયેશભાઇ ઠક્કર (અંજાર), પ્રિયાના
સસરા, સ્વ. મથરાદાસ, સ્વ. નવીનભાઇ,
પ્રતાપભાઇ (નિવૃત્ત-સિંચાઇ), સ્વ. ગોદાવરીબેન વિશનજી
રૂપારેલ (રવાપર), પુષ્પાબેન હીરજી દાવડા (સુખપર)ના ભાઇ,
રમેશભાઇ (મુંબઇ), કાંતિભાઇ (મુંદરા), સાકરીબેન મૂલજીભાઇ મજેઠિયા, જયાબેન પ્રકાશભાઇ અનમના બનેવી,
સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. સરસ્વતીબેન,
મધુબેન (નિવૃત્ત શિક્ષક)ના જેઠ, મહેન્દ્ર (નિવૃત્ત-ફોરેસ્ટ),
સુરેશ, જયેન્દ્રબાળા, સ્વ.
ભાવના, કીર્તિ, વિપુલા, પૂજા (હુબલી), ભાવિક, હાર્દિક
(સી.એ.), રીતુ (સી.એ.)ના કાકા, ખુશી,
શ્રદ્ધાના દાદા, સોનુ, ચાંદની,
રિયા, ક્રિષ્નાના નાના, હરેશ,
મહેશ, અશ્વિન, પરેશ,
પંકજ (રવાપર), હિતેશ, રાહુલ
(સુખપર)ના મામા, વિશનજી રતનશી માથકિયા (અંજાર), રામજી પરબત વેકરિયા (માધાપર), શૈલેષભાઇ પોપટલાલ કોઠારી
(નખત્રાણા)ના વેવાઇ તા. 12-09-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-09-2026 સોમવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર
હોલ, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : લીલાધરભાઇ મૈચા (ઉ.વ. 75) તે સ્વ. ભગવતીબેનના પતિ, રાજુભાઇ, ભરતભાઇ (મુન્નો),
કિરણભાઇ, હેતલબેનના પિતા, મયૂરીબેન, મીરાબેન, પૂર્વિબેન,
ડિપેશકુમારના સસરા, મીતરાજ, જય, વૃંદા, બિંદિયા, બંસી, ટીશા, દિયા, થિયાના દાદા, દેવ, દિયાના નાના,
શાંતિલાલ, અરવિંદભાઇ, સ્વ.
ઊર્મિલાબેન, સ્વ. ત્રિવેણી, સુશીલાબેન,
સ્વ. સરોજબેન, સ્વ. ઇન્દુબેન, અરુણાબેનના ભાઇ, અનસૂયાબેનના દિયર, બિંદુબેનના જેઠ, હરેશ, રેખા,
કવિતાના કાકા, વિમલ, શિવાની,
ડિમ્પલના મોટાપપ્પા, લીલમ, નિકિતાના કાકાજી સસરા, સ્વ. દિવાળીબેન દેવશીભાઇ બુદ્ધભટ્ટી
(અંજાર)ના જમાઇ, સ્વ. વિશ્રામભાઇ, જયંતીભાઇ,
દયારામભાઇ, નિર્મલાબેન, સ્વ.
મુક્તાબેન, સ્વ. ઊર્મિલાબેનના બનેવી તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-09-2026 સોમવારે
સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, સુખપર ખાતે.
નાની નાગલપર (તા. અંજાર) : મનજીભાઇ કાપડી (સોરઠિયા) (ઉ.વ. 58) તે સ્વ. પ્રેમીલાબેનના પતિ, સ્વ. વાલીબેન દેવજીભાઇ જીવાભાઇના પુત્ર,
સ્વ. ધનજીભાઇ ભીખાભાઇ બાંભણિયાના જમાઇ, સ્વ. પ્રેમજી,
હીરજી, વસંત, જમનાબેન,
સ્વ. ખીમીબેન, રસિલાબેનના ભાઇ, રાહુલ, સંતોષના પિતા, હેમેનના દાદા
તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-09-2026ના સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા આહીર સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર, અંજાર ખાતે.
પીપરી (તા. માંડવી) : સંગાર બાબુભાઇ અભરામભાઇ સુઇયા (કારાણી)
(ઉ.વ. 80) તે કેસરબાઇના પતિ, સ્વ. મંગલભાઇ, રાજબાઇ,
પચાણભાઇના પિતા, નાનજી, રસીલા,
નયના, પ્રફુલ, દિનેશ,
પ્રિયા, પીયૂષના દાદા, સ્વ.
ગગા મેઘરાજ ચંદ્રોગાના જમાઇ, સ્વ. લક્ષ્મીબેન અભરામ ઘીઘાના ભાઇ
અવસાન પામ્યા છે. સાદડી તા. 13/14/15-09-2026 નિવાસસ્થાન હાલાઇવાડી, પીપરી ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મનોજભાઇ (ઉ.વ. 55) તે ગં.સ્વ. ગંગાબાઇ માલશી નંજારના
પુત્ર, હેમીતા, અંકિતા,
મિતલના પિતા, જીતુ, કાન્તાબેન,
ભારતી, ગીતાના ભાઇ, લાલજી
સામત ડોરૂ (રામાણિયા)ના જમાઇ, સ્વ. દેવજી માલશી ડગરા (મેરાઉ)ના
દોહિત્ર, સ્વ. નામોરી દેશર, સ્વ. વેરશી
દેશરના ભત્રીજા, ખનક, નીહલ, યશસ્વીના મોટાબાપા તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ (પાણી) તા. 13-09-2026ના, સાદડી નિવાસસ્થાન નંજાર ફળિયા, ભુજપુર ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : હીરબાઇ વ્રજલાલ આશારિયા (ઉ.વ. 75) તે સ્વ. વ્રજલાલ દયારામ રાજગોરના
પત્ની, અશ્વિન, જ્યોત્સના,
વિમળાના માતા, મીના, હરેશ
મોતા (બિદડા), જગદીશ ભટ્ટ (આંબીવલી-મુંબઇ)ના સાસુ, કમળાબેન ગૌરીશંકર (કાંડાગરા), શાંતાબેન કિશોરભાઇ (જામનગર),
સ્વ. કાંતિલાલ દયારામ, સ્વ. હરિલાલ, ચુનીલાલ, નર્મદાબેન રવિલાલ મોતા (મસ્કા)ના ભાભી,
સ્વ. ઇન્દિરાબેનના દેરાણી, હેમલતાબેનના જેઠાણી,
વસંત, ગૌતમ, દર્શનના કાકી,
પ્રકાશ, અતુલના મામી, શિવાંશ,
ખુશ્બૂ, ચાર્મી, કિશિતા,
અંશિતા, ધાર્મી, ધાર્વીના
દાદી, દર્શન, ઇન્દ્ર, નિધિ, વૃષ્ટિના નાની, સ્વ. ધનબાઇ
દયારામ પ્રેમજી મોતા (બાગ)ના પુત્રી, હીરાલાલ, ભાઇલાલ, મનસુખ, કેશરબેન પરસોત્તમ
(ગોધરા), દમયંતી દયારામ (બિદડા), નીમુબેન
વીરજી (બાગ)ના બહેન, મંજુલાબેન, ગોદાવરીબેન,
જ્યોતિબેનના નણંદ તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-09-2026 રવિવારે બપોરે 3થી 5 ચારણ સમાજવાડી, મોટી ભુજપુર ખાતે તેમજ માવિત્ર પક્ષની સાદડી તા. 13-09-2026 રવિવારે 2થી 3.30 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : મૂળ ભિટારાના માધવજીભાઇ જીવરાજભાઇ સેંઘાણી
(ઉ.વ. 90) તે સ્વ. જીવરાજભાઇના પુત્ર, પાનુબેનના પતિ, સ્વ. કેસરાબાપા,
સ્વ. વીરજીબાપા, સ્વ. ભાણબાઇબેન, સ્વ. પાનબાઇબેન, સ્વ. સવિતાબેનના ભાઇ, છગનભાઇ, પ્રેમીલાબેન, હેમલતાબેન,
હંસાબેન, જ્યોત્સનાબેન, કલ્પનાબેનના
પિતા, નેહાબેનના સસરા, જીનામ, રુદ્રના દાદા તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 14-09-2026 સોમવારે સવારે 9થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન વિજય આઇસ કેન્ડીની બાજુમાં, વિથોણ ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : મહેશ હીરાલાલ માધડ તે હીરાલાલ કાનજીના
પુત્ર તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 13-09-2026 રવિવારે અને ઘડાઢોળ (પાણીયારું) તા. 14-09-2026 સોમવારે સવારે 6થી 7 નિવાસસ્થાન
નેત્રા ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : આહીર મહેશ (ઉ.વ. 14) તે ગીતાબેન કરશન વિરમના પુત્ર, ગં.સ્વ. પરમાબેન વિરમ ગગુના પૌત્ર, ગં.સ્વ. પ્રેમીલાબેન ધનજી આહીર, કાનજી, રામજી, જસુબેનના ભત્રીજા, રાજન,
જાનવી, કિશન, માવજી,
માહી, મનસ્વીના ભાઇ, ગં.સ્વ.
લખીબેન જસાભાઇ (નિરોણા)ના દોહિત્ર, હીરજી, સામજીના ભાણેજ તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દેવીસર ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે વસઇ રોડ (મુંબઇ) ધર્મેશભાઇ
પ્રવીણભાઇ માનાણી (નાકરાણી) (ઉ.વ. 40) તે ઉષાબેન પ્રવીણભાઇ રતનશીના પુત્ર, ભાવેશભાઇના મોટાભાઇ, જાગૃતિબેનના
પતિ, જીયાના પિતા, જગદીશભાઇ, ઇશ્વરભાઇના કાકાઇભાઇ તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-09-2026 સોમવારે સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી, વિરાણી મોટી ખાતે.
ખટિયા (તા. લખપત) : મોખા વેલાજી વેસલજી (ઉ.વ. 106) તે સંગ્રામજી, ચાંદુભા, અજુભા,
લધુભા, સ્વ. ભોજરાજજીના પિતા, પ્રવીણસિંહ, પરેશસિંહ, નવલસિંહ,
અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહના દાદા, મીતરાજસિંહ, હરપાલસિંહના પરદાદા, સ્વ. ગગુભા (પુનરાજપર), સુરૂભા (પુનરાજપર), કારૂભા (જુણાચાય), જાલુભા (જુણાચાય)ના સસરા, સ્વ. અખેરાજજી, સ્વ. રામસંગજીના ભાઇ, સ્વ. વેલાજી નારાણજીના જમાઇ તા. 10-09-2026ના અવસાન પામ્યા છે. તા. 20-09-2026ના આગરી, તા. 21-09-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન ખાતે.
રાજકોટ : મૂળ થાનગઢના હસમુખભાઇ ઠાકરશીભાઇ ચંદિભમર (ઉ.વ. 70) તે સ્વ. ઠાકરશીભાઇ તલકશીભાઇના
પુત્ર, નરેન્દ્રભાઇ, મીનાબેન
અશોકકુમાર, પન્નાબેન પ્રકાશકુમાર, રૂપાબેન
ઉમંગકુમારના મોટાભાઇ, વિશાલ, રવિ,
કાજલના પિતા, રિધમ, પાર્થના
મોટાબાપા, કિયાંશના દાદા, મલય, માયરા, કાશ્વીના મોટાદાદા, સ્વ.
રતિલાલ ભગવાનજીભાઇ રાચ્છના જમાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. નગીનભાઇ, કિરીટભાઇ, જગદીશભાઇના
બનેવી તા. 12-09-2026ના
અવસાન પામ્યા છે. પિયર પક્ષની સાદડી તા. 14-09-2026 સોમવારે સાંજે 4થી 5.30 સોમેશ્વર
મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક,
મેઇન રોડ, રાજકોટ ખાતે. સંપર્ક : નરેન્દ્રભાઇ-90996 25183.
સુરત : મૂળ બેલાના પદ્માવતીબેન ગાંધી (ઉ.વ. 62) તે સ્વ. જશવંતલાલના પત્ની, સ્વ. જીવતીબેન અમૃતલાલના પુત્રવધૂ, બિનલના માતા, પાર્થ ઇન્દ્રવદન શાહના સાસુ, સ્વ. રાજેન્દ્ર, રવિના ભાભી, સમર્થના
નાની, કુસુમ ગાંધી, વિમલના જેઠાણી તા. 11-09-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : રવિભાઇ-79842 78961, કીર્તિભાઇ-84690 01910.