ભુજ : ગિરિનારાયણ બ્રાહ્મણ અલ્પનાબેન ઠાકર (ઉ.વ. 49) તે કેયૂર મહેન્દ્રભાઇ ઠાકરના
પત્ની, વિધિના માતા, સ્વ. મૃદુલાબેન
મહેન્દ્રભાઇ ઠાકરના પુત્રવધૂ તા. 12-9-2026ના અવસાન પામ્યા છે.
અંજાર : મૂળ વરસામેડીના કસ્તૂરબેન ગુંસાઈ (ઉ.વ. 89) તે સ્વ. સંતોકબેન ભવાનગર ગુંસાઈના
પુત્રવધૂ, રેવાગર ભવાનગર ગુસાઈના પત્ની, સ્વ. અનોપગર મૂલગર ગુંસાઈ (વરલી)ના પુત્રી, સ્વ. નરાસિંહગર,
સ્વ. તુલસીગર, સ્વ. જાદવગર, સ્વ કલાવંતીબેન નવીનગર (કેરા)ના ભાભી, સ્વ. ગુલાબગર,
ગૌતમગર, પ્રવીણાબેન, પ્રભાબેનના
માતા, ચંદ્રિકાબેન ગુલાબગર, પ્રજ્ઞાબેન
ગૌતમગર, મહેશગર વેલગર (ભુજ), મહેન્દ્રપુરી
મુલપુરી (વડોદરા)ના સાસુ , પીયૂષગિરિ, સંદીપગિરિ,
રશ્મિબેનના દાદી , યોગેશગર, હરેશગર, સ્વ. મહેશગર, ઉમેશગરના
મોટીમા, કાજલબેન પીયૂષગિરિ, હેતલબેન સંદીપગિરિ,
દેવેન્દ્રગિરિ પ્રવીણગિરિના દાદીસાસુ, વીનેશ,
જિતેન્દ્ર, ધર્મેશ, અમિતના
નાની, ઋષિકા, શિવન્યા, વંશિકાના પરદાદી, સ્વ. નરાસિંહગર, સ્વ. શિવગર, સ્વ. પરસોત્તમગર, સ્વ.
શાકરબેનના બહેન તા. 14-9-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષોની સાદડી તા. 17-9-ર026ના ગુરુવારે
સાંજે 4થી પ દશનામ ગોસ્વામી સમાજવાડી, અંજાર ખાતે.
અંજાર : પ્રેમજી દાતણિયા (ઉ.વ. 62) તે સ્વ. રેવા શિવા દાતણિયાના
પુત્ર, જેન્તી, જેરામના ભાઇ,
રાજુ, નાનજીના પિતા, વિજયના
દાદા તા. 12-9-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 16-9-2026ના
સાંજે 4થી 5 નિવાસસ્થાને (વિજયનગર દાતણિયા), અંજાર ખાતે.
અંજાર : ધોરિયા રંજનબેન
(ઉ.વ. 27) તે ધોરિયા પીયૂષ નરેશના પત્ની, ધારાના માતા, ગં.સ્વ.
સમીબેન નરેશ કાળીદાસના પુત્રવધૂ, પુરાણિયા કાનજી હીરા (કુનરિયા)ના
પુત્રી, ભાવેશ નરેશના નાના ભાઇના પત્ની, કિશોર કાળીદાસ, રાજેશ ગોવિંદ, દીપક
ભાણજીના ભત્રીજાવહુ, રમીલાબેન, ગીતાબેન
રાજેશ ગોમતીવાર (ભચાઉ), રંજનબેન પ્રકાશ ગેડિયા (ભુજ)ના ભાભી,
ભાગ્યશ્રી, શ્રીયાંશીના કાકી, સ્વ. માવજીભાઇ ખાનાભાઇ શ્રીમાળી, સ્વ. હાજારામ,
શ્રીમાળી વિશ્રામ ખાનાભાઇ (ધમડકા)ના ભાણેજી તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
15-9-2026ના રાત્રે અને ઘડાઢોળ (પાણી), સામાજિક બેસણું તા. 16-9-2026ના બુધવારે સવારે 6થી 11 નિવાસસ્થાન દબડા રોડ, મતિયાનગર, અંજાર ખાતે.
માંડવી : અ.સૌ. મીનાબેન
(ઉ.વ. 72) વેણીભાઈ ગણાત્રાના પત્ની, સ્વ. શાંતાબેન પ્રેમજી ચત્રભુજ ગણાત્રા (ભુજ)ના
પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ અનમના પુત્રી, નૈમિષ, આનંદી , અમિતના માતા,
સિદ્ધાર્થ કોઠારી, સ્તુતિ, ક્રિષ્નાના સાસુ, હેમનના નાની, કેવમ, જીયાંશના દાદી, જ્યોતિ,
સ્વ. વનિતા, સ્વ. દીપક, રોહિણી,નલિનીના બહેન, જયસુખભાઈ, સ્વ. ધીરજભાઈ,
પ્રવીણાબેન મૂળરાજભાઇ, મહેશભાઈ, કલ્પનાબેન અજયભાઈ, શંકરભાઈના ભાભી, સ્વ. પદમાબેન, ગં.સ્વ. શારદાબેનના દેરાણી, કરુણાબેન, બીનાબેનના જેઠાણી, કપિલ,
હિમાંશુ, અંકિતા, ભાવિની,
ધીરલ, કાર્તિક, હેમિલના કાકી,
રાજીલ, કરિશ્માના મામી તા. 13-9-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : નૈમિષ-90990 51224, અમિત-94295 47215.
મુંદરા : ગં.સ્વ. ગીતાબેન ગવરીગિરિ ગોસ્વામી (ઉ.વ. 40) તે સ્વ. અમૃતબેન લક્ષ્મણગિરિ
ગોસ્વામી (ભીડભંજન મહાદેવ મંદિર-મુંદરા)ના પૌત્રવધૂ,
સ્વ. મણિબેન છગનગિરિ ગોસ્વામીના પુત્રવધૂ, હિરેન,
રોનકના માતા, મંજુલાબેન મોહનગિરિ ગોસ્વામી (માંડવી)ના
પુત્રી, ગં.સ્વ. રુક્ષ્મણીબેન જમનાગિરિ, ગં.સ્વ. ચંચળબેન પ્રતાપગિરિ, ગં.સ્વ. જયાબેન વિદ્યાગિરિ
(માંડવી)ના ભત્રીજાવહુ, ગીતાબેન સતીશગિરિ, અ.સૌ.સ્વ. ઉષાબેન શંભુપરી (બાંભડાઇ), જયાબેન વિજયગિરિ,
મહેશગિરિ, કમળાબેન અશોકગિરિ (ટોડિયા), શીતલબેન અશ્વિનગિરિ, રેખાબેન દીક્ષિતગિરિ (ભુજ),
અલ્કાબેન ભાવેશગિરિ, પારૂલબેન મનીષગિરિ,
પૂજાબેન નયનગિરિના ભાઇના પત્ની, શ્રદ્ધાબેન રાજેશગિરિ
(ભુજ), આરતીબેન હાર્દિકગિરિ (વાઘુરા), હેતલબેન
કિસનગિરિ (ખેડોઇ), સાગર, પૂજા, જયમીતના કાકી, માનસી, વિભૂતિ,
કિસન, રિયા, વૈશ્નવી,
મહિમ્ન, રુદ્રાક્ષ, જલાકક્ષી,
વૈરાંગના મોટીમા, સોનલ, દિવ્યા,
કશ્યપ, રાજલ, ધવલ,
પરાગ, પ્રેમ, પ્રિન્સના મામી,
નિર્મળાબેન (માંડવી)ના ભત્રીજી, અંજલિબેન,
આરતીબેનના બહેન તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-9-2026ના મંગળવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, બસ સ્ટેન્ડની બાજુમાં, મુંદરા ખાતે.
નખત્રાણા : ગોસ્વામી કસ્તૂરબેન (ઉ.વ. 71) તે કેશવગર ડુંગરગરના પત્ની, રમેશગર અને નવીનગરના માતા, મીનાબેન અને પ્રેમિલાબેનના સાસુ, સ્વ. વેલગર બુધગરના
પુત્રી, વેલગરના ભત્રીજી, સ્વ. ચેનગરના
ભાઇના પત્ની, ભીમગર, મંગલગર, મણિબેન, જવેરબેનના ભાભી, નર્મદાબેનના
દેરાણી, મણિબેન, કસ્તૂરબેનના જેઠાણી,
રતનગર, કમલેશગર, દીપકગર,
તુલસીગરના કાકી, અશોકગર, કલ્પેશગર, પાર્થગર, ઉમાબેન,
નીમુબેન, ડિમ્પલબેન, કોમલબેનના
મોટીમા, લતાબેન (ગુડ્ડી), સાવનગર,
મોહિતગર, નેહાબેન, ક્રિષ્નાબેનના
દાદી, કશ્યપગર, અક્ષયભારથી, દિવ્યાબેન, ધ્રુવ ભટ્ટના દાદીસાસુ તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 17-9-2026ના સાંજે 4થી 5 શ્રી સાંઈ જલારામ મંદિર, આનંદનગર ખાતે.
ભચાઉ : મૂળ સેલારીના
નવીનગિરિ પોપટગિરિ ગોસ્વામી (ઉ.વ. 41) તે સ્વ. રંજનબેન પોપટગિરિના
પુત્ર, કાન્તાબેન દાનગિરિ, સરોજબેન
હીરાગિરિના ભત્રીજા, ધર્મિષ્ઠાબેનના પતિ, વિરાટ, ઉર્વશી, જયવીરના પિતા,
અરુણબેન મહેશપુરી, જિજ્ઞાબેન ધમેન્દ્રગિરિ,
ચંદ્રેશગિરિ પોપટગિરિ, અનિલગિરિ હીરાગિરિ,
કપીલગિરિ દાનગિરિના ભાઈ, શાન્તાબેન કાશીગિરિ ભવાનગિરિના
જમાઈ, હિતેશગિરિ, રમેશગિરિના બનેવી,
પ્રિન્સ, રુદ્ર, હરિઓમ,
ધીરેનના મામા, નરશીગિરિ તુલસીગિરિ, હંસાગિરિ તુલસીગિરિના ભાણેજ તા.13-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-9-2026 સાંજે 4થી 5 મંગલેશ્વર મંદિર, ભચાઉ ખાતે.
માધાપર (તા.ભુજ) : મૂળ
બિબ્બરના ભાનુશાલી ચાગબાઈ શામજી ફુલિયા (ઉ.વ. 72) તે સ્વ. પરમાબેન ખીમજી ફુલિયાના પુત્રવધૂ, શામજી ખીમજી ફુલિયાના પત્ની, કિશોર, ખેતશી (આરટીઓ), પ્રભાબેન
(ઝુરા), અન્નપૂર્ણાબેન (મુંબઈ)ના માતા, મોહનભાઇ વડોર, નીલેશભાઈ ગજરા (મુંબઈ), મુક્તાબેન, અરુણાબેનના સાસુ, સ્વ.
રાધાબેન ગોપાલજી તથા ગં.સ્વ. ડાઈબેન દેવજીના દેરાણી, સોનબાઈ કાનજી
ચુનડા (માધાપર)ના ભાભી, સરલાબેન નારાણભાઈ ભદ્રા (હનુમાનનગર-લોરિયા),
દયારામ, સ્વ. પ્રવીણ (પોલીસ), મોહન, ક્રિષ્નાબેન નારાણભાઈ કટારમલ (કોટડા રોહા,
હાલે ધરમપુર, વલસાડ), વીનેશ,
જગદીશ (શ્રી ભાનુશાલી ઓટો)ના કાકી, સ્વ. દેવકાબેન ખીમજી જેરામ ભદ્રા
(લોરિયા)ના પુત્રી, નારાણ, ઉમરશી,
દયારામ, મહેશ, ગંગાબેન અને
રસીલાના મોટા બહેન, વિપુલ, ભાવના દીપક દામા
(નિરોણા), ધારા, રિયા, વંશિકા, દક્ષના દાદી, કૃપાબેનના
દાદીસાસુ, સચિન, ભાવેશ, બંસરી, ચાંદની, રાજના નાની,
પર્વ, નિહીરના પરદાદી, વિવાંશના
પરનાની તા. 14-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-9-2026ના બુધવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, ગાંધી સર્કલની બાજુમાં, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ)
: ગુંસાઈ કેશવગર પ્રેમગર (ઉ.વ. 88) તે (નિવૃત્ત, માનકૂવા હાઈસ્કૂલ) તે સ્વ. સંતોકબેન પ્રેમગર ભાણગરના પુત્ર, શાન્તાબેનના પતિ, પ્રવીણગર (નિવૃત્ત, સિંચાઈખાતું), અનિલગર (નિવૃત્ત આચાર્ય, જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલ-ભુજ)ના પિતા, સ્વ. હિંમતગર,
સ્વ. ડાઈબેન (કુકમા), સ્વ. સાકરબેન (કુકમા)ના ભાઈ,
ગં.સ્વ. ગંગાબેનના દિયર, સ્વ. અરજણગર વીરગર (કુકમા)ના
જમાઈ, ભક્તિબેન, મમતાબેન (ભારાસર કુમાર
પ્રાથમિક શાળા)ના સસરા, હાર્દિકગર (બ્લૂ પર્લ), હર્ષિતગર (ગેટકો, દહીંસરા), ઉર્વીશગર,
આરતીબેન (આચાર્યા આણંદસર પ્રાથમિક શાળા), હરિયાલીબેન
રિતેશગર (અંજાર) (આચાર્ય, સાંયરા માધ્યમિક શાળા)ના દાદા,
સ્વ. ચંદ્રિકાબેન (દુધઇ), નિર્મળાબેન (ધાણેટી),
સ્વ. વનિતાબેન, ધીરજગર, જયેશગર,
સંજયગરના કાકા, વિદ્યા અને અંકિતાના દાદાજી,
વિહારના પરદાદા તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-9-2026ના બુધવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હાલે ઘાટકોપર (મુંબઈ) રવિલાલભાઈ કેસરાભાઈ
રામજિયાણી (ઉ.વ. 81) તે સ્વ. કાંતાબેન
કેશરા કરસન રામજિયાણીના પુત્ર, સ્વ.
મણિબેનના પતિ, કિશોરભાઈ, રાજેશભાઈ,
પ્રીતિબેનના પિતા, રતિલાલભાઈ, હરિભાઈ, હીરાભાઈ, સ્વ. રમણભાઈ,
લક્ષ્મીબેન, સરસ્વતીબેનના ભાઈ તા. 12-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-9-2026ના સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલપર-વાંઢાય ખાતે.
જદુરા (તા. ભુજ) : થેબા
હાજી સાલેમોહમ્મદ ફકીરમોહમદ (ઉ.વ. 53) તે મ. રમઝાન, મ. રહેમતુલ્લાહના ભાઈ, રફીક, આમદ,
ઈદ્રમાન, અનશના કાકા તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જદુરા ખાતે.
ભારાપર (તા. ભુજ) : થેબા મોહમ્મદહુસેન હાજીહાસમ (ઉ.વ. 43) તે મ. હાજીહાસમ ઇસ્માઇલના પુત્ર, મોહમ્મદરફીકના મોટાભાઇ તા. 13-09-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-09-2026 બુધવારે સવારે 10થી 11 થેબા જમાતખાના, તયબાહ મસ્જિદ પાસે, ભારાપર ખાતે.
ઝુરા (તા. ભુજ) : ડાઈબાઈ ભીમજી મેરિયા (ઉ.વ. 55) તે સ્વ. ખીરા હમીર મેરિયા, ગં.સ્વ. મુલબાઈ ખીરા મેરિયા, સ્વ. પ્રેમજી ખીરાના પુત્રવધૂ, ભીમજી ખીરા મેરિયાના પત્ની,
પેથા ખીરા, સ્વ. રામજી ખીરા, રતન ખીરા, તેજબાઈ હીરજી જેપાર (મોરજર)ના ભાભી,
સ્વ. રામજી હીરજી, સ્વ. ધનબાઈ રામજી જેપારના પુત્રી,
સ્વ. ચાંપશી રામજી, ભીમજી રામજી, માયાભાઈ રામજી, મંગાભાઈ રામજી જેપાર (સાંગનારા),
ગાંગબાઈ મનજી સોધમ (ભડલી), સ્વ. માનબાઈ શિવજી બુચિયા
(જામથડા)ના બહેન, દિનેશ ભીમજી, જયેશ ભીમજી,
ગાવિંદ ભીમજી, રસીલાબેન, કમળાબેન, મીનાબેન, જશોદાબેનના માતા,
અરૂણાબેન દિનેશ, મનીષાબેન જયેશના સાસુ,
તેજપાલ, પ્રેમજી, જગદીશ,
ખીમજીના કાકી, વિનોદ પેથા, મહેશ રામજીના મોટીમા, ધનજી હીરજી મેરિયા, સુમાર જુમા મેરિયાના કાકાઈ ભાઈના પત્ની, વેદાંશી,
દિયા, મિતાંશના દાદી, શૌર્ય,
રોહિત, વિવાન સમર્થના નાની તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
17-9-2026ના ગુરુવારે, ઘડાઢોળ તા. 18-9-2026ના શુક્રવારે ઝુરા ખાતે.
ઝરૂ (તા. અંજાર) : કાનાભાઇ રામાભાઇ જરૂ (ઉ.વ. 72) (માજી સરપંચ-ઝરૂ) તે રત્નાબેનના પતિ,
સ્વ. સામતભાઇ, અરજણભાઇ, આલાભાઇના
ભાઇ, હરિભાઇ, રવજીભાઇ, રૂડીબેન શંભુભાઇ ખટારિયા, ડાઇબેન હરિભાઇ બાલસરાના પિતા,
રંભીબેન, શાંતિબેનના સસરા, ધ્રુવી, જેનીશ, દેવાંશના દાદા તા.
13-09-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝરૂ (તા. અંજાર) ખાતે.
રામપર-તુણા (તા. અંજાર) : સેવક બ્રહ્મસમાજ સુરેશભાઈ આચાર્ય
(ઉ.વ. 76) તે પોપટલાલ મોતીરામ આચાર્યના
પુત્ર, સ્વ . શારદાબેનના પતિ, સ્વ. દિનેશભાઈ, સ્વ. નરોત્તમભાઈ, સ્વ. લક્ષ્મણભાઇ, ગુણવંતભાઇ પોપટલાલ આચાર્ય, પ્રવીણાબેન ભરતભાઈ રાસ્તે, રાજેન્દ્ર મોહનલાલ આચાર્યના
મોટા ભાઈ, સ્વ. રતિલાલ ધનજી ભાનુ (દહીંસરા)ના મોટા જમાઈ,
અમિત, તુષાર, નીલેશ,
પ્રિયા, વિશાલ, ગં.સ્વ. દીપાલી
દિનેશભાઈ છત્રેના પિતા, સુનિતા અમિત આચાર્યના સસરા, નિયતી, સૌમ્યના નાના, દર્શનાના
દાદા, ગં.સ્વ. હંસાબેન ચંદુલાલ રાસ્તે, ઉષાબેન જગદીશભાઈ જોશી, મૃદુલાબેન લક્ષ્મીકાંત આચાર્ય,
હીનાબેન પ્રફુલ્લભાઈ બાપટ, ગં.સ્વ. ભારતીબેન જયેશભાઈ
આચાર્યના મોટા બનેવી, મહેશ દિનેશભાઈ, જેકી,
કપિલ નરોત્તમભાઈ, લવ, મિલન
લક્ષ્મણભાઈ, ધ્રુવ ગુણવંતભાઈ આચાર્યના મોટાબાપા તા. 13-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા.16-9-2026ના
બુધવારે 4થી 5 આહીર સમાજવાડી, રામપર ખાતે.
પાંચોટિયા (તા. માંડવી) : શામળાભાઈ જખુભાઈ (ગઢવી) ભુવા (ઉ.વ.
94) (પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ ચારણ
સભા) તે સ્વ. મૂળજીભાઈ, હરિભાઈ,
વર્ષાબેન, હીરબાઈબેન, પુરાબાઇબેન,
પુનશ્રીબેનના પિતા, સ્વ. કારાભાઈ, સ્વ. કલ્યાણભાઈ, સ્વ. વાલબાઈબેન, સ્વ. જુમાબેન, ભાણબાઇબેનના ભાઈ, કનૈયા, લખન, હિરલ, સોનલ, ડિમ્પલ, રાજલ, જહાલના દાદા, કીર્તિ, મહિમાના પરદાદા
તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
મંગળવાર, બુધવાર, ગુરુવાર (ત્રણ
દિવસ) નિવાસસ્થાન પાંચોટિયા ખાતે. ઉત્તરક્રિયા તા. 24-9-2026ના ગુરુવારે (ગોત્ર પૂરતું)
પાંચોટિયા ખાતે.
મસ્કા (તા. માંડવી) : હાલે મુલુંડ ભરતભાઇ તે સ્વ. મોતીબેન ગોવિંદજી
ચોથાણીના પુત્ર, મીનાબેનના પતિ,
સ્વ. લક્ષ્મીબેન જેઠાલાલ કાનાણી (વરસામેડી હાલે મુલુંડ (ઇસ્ટ))ના જમાઇ,
ભાવિકના પિતા, ભાવનાબેનના સસરા, ભૂપેન્દ્ર અને મમતાબેન અતુલભાઇ રૂપારેલના ભાઇ તા. 12-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખી નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મઉં મોટી : મૂળ ચિયાસરના વિંઝોડા ડાયાલાલ કરશન (ઉ.વ. 60) તે સ્વ. દેવલબેન અને સ્વ. કરશનદાસના
પુત્ર, ગં.સ્વ. કેશરબાઇના પતિ, તેજબાઇ આતુ ધેડા (કનકપર), સ્વ. રતનબાઇ ગાંગજી ડોરૂ (મઉં),
આસમલ કરશન વિંઝોડાના ભાઇ,
રાજેશ, અરુણા રાજેશ ધેડા (કનકપર), જિતેન્દ્ર, ચંદ્રેશના પિતા, સ્વ.
જીવરાજ પુનશી રતડ (મઉં)ના જમાઇ, રમેશ, જગદીશ,
મનોજના કાકા, હાર્દિક, આરવ,
ઊર્વિના દાદા તા. 12-09-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે. બેસણું નિવાસસ્થાન મફતનગર, મઉં ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : હાલે મુંબઇ કચ્છી પરજિયા પટ્ટણી સોની
જ્ઞાતિ સોની મોહનલાલ (ખીમજી) રામજી થલેશ્વર (ઉ.વ. 94) તે સ્વ. લક્ષ્મીબેન રામજીના પુત્ર, સ્વ. પુરબાઇ પરસોત્તમ ધકાણના જમાઇ, સ્વ. રાધાબેનના પતિ, જેઠાલાલભાઇ, જયંતીભાઇ, ઉષાબેન કિશોરભાઇના પિતા, ભારતીબેન, સ્વ. ગીતાબેન, શોભાબેનના
સસરા, ચંદ્રેશ, જેનિશ, મનીષા, રુચિ, રાધાના દાદા,
ભાવિની, તેજસભાઇ ધાણક, તપસ્વી
મિત્રીના દાદાસસરા, માહેરના પરનાના, યાશિકા,
આર્યનના પરદાદા તા. 10-09-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-09-2026 મંગળવારે સાંજે 4થી 5 શંકર મંદિર, નાની ખાખર ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : જોગી લક્ષ્મીબેન (ઉ.વ. 47) તે કરમશી ભારા જોગીના પત્ની, રવિલાલ, મહેશ,
આશા દીપક જોગી (રોહા), હંસા ભરત જોગી (સામત્રા)ના
માતા તા. 12-9-2026ના
અવસાન પામ્યા છે. પાણી-ઘડાઢોળ તા. 22-9-2026ના નિવાસસ્થાન વિરાણી ખાતે.
વાયોર (તા. અબડાસા) : જાડેજા જનકબા (ઉ.વ. 65) તે જાડેજા પ્રભાતાસિંહ સતુભા
(વાયોર જૂથ ગ્રામ પંચાયત સરપંચ)ના પત્ની, જીલુભા, મયુભા, અનુભા (ભુવાજી)ના
ભાભી, મહેન્દ્રાસિંહ, સ્વ. ભરતાસિંહ,
સુખદેવાસિંહના માતા, નારૂભા, કાનજી, પરાક્રમાસિંહ, હરદેવાસિંહ,
જટુભા, સિદ્ધરાજાસિંહ, નવલાસિંહ,
યુવરાજાસિંહના મોટાબા, પ્રહલાદાસિંહ, સુરપાલાસિંહ, ધનરાજાસિંહ, ભૂપતાસિંહ,
અર્જુનાસિંહ, શકિતાસિંહ, ઈદ્રજિતાસિંહ, પ્રદીપાસિંહ, જયરાજાસિંહ,
દક્ષરાજાસિંહ, હાર્દિકાસિંહ, આર્યરાજાસિંહ, કરણાસિંહના દાદી તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
જાડેજા ભાયાતવાડી, બસ સ્ટેન્ડની
બાજુમાં, વાયોર ખાતે.
દયાપર (તા. લખપત) : મૂળ બિદડા (તા. માંડવી)ના છાભૈયા મૂળજીભાઈ
(ઉ.વ. 83) તે સ્વ. ગોમતીબેન લધાભાઈ પૂંજાભાઈના
પુત્ર, સ્વ. વિસનજીભાઈ, લાલજીભાઈ,
અમૃતભાઈ, સ્વ. ધનબાઈ, સ્વ.
મોંઘીબાઈ, કેસરબેનના ભાઈ, લક્ષ્મીબેન તથા
ગીતાબેનના પતિ, સરલાબેન, રાધાબેન,
મીનાબેન, મનસુખભાઈ, ભાવનાબેન,
પૂનમબેન, દુર્ગાબેન, પારૂલબેન,
પ્રિયાબેનના પિતા, નાનજી વિશ્રામ સેંઘાણી (બિદડા),
રામજી કરમશી હળપાણી (દયાપર)ના જમાઈ, નીતાબેન મનસુખના
સસરા, ક્રિશા, હેનીના દાદા તા.14-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-9-2026ના સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે તથા તા. 17-9-2026ના સવારે 8.30થી 10.30 સત્યનારાયણ સમાજવાડી, દયાપર ખાતે.