• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મંજલના ખોજા મુમતાજબેન અમીરઅલી ધાલા (ઉ.વ. 81) તે મ. અમીરઅલી હસનઅલી ધાલાના પત્ની, બરકતઅલી, ફિરોજઅલીના માતા, મીનાજબેન, ફઇઝાબેનના સાસુ, નૂરઅલી, બસીર, ફરદીનના દાદી, નીકિતા, સમીમના દાદીસાસુ, મુસ્તાકભાઇ, ફતેહઅલી, ખાતુબેન, શહેનાઝબેનના ભાભી, મ. અમીનાબેન, ગુલશનબેનના જેઠાણી, મ. ઇસુફઅલી આમદના પુત્રી, મ. સિરાજભાઇ, મ. મનસુરભાઇ, યાકુબભાઇ, દિલશાદબેન, શહેનાઝબેનના મોટા બહેન, ઇત્માદીસુલ તાનભાઇ દામાણી, હીરભાઇ દામાણી, દોલતબેન રોશનઅલી પટેલના કાકાઇ બહેન, અમીન, ઇમ્તિયાઝ, કબીર, અઝીમ, મ. સુલેમાનના મોટામા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-9-2026ના બુધવારે સાંજે 5થી 6 ખોજા જમાતખાના, વેગડ હોસ્પિટલની બાજુમાં, ભુજ ખાતે.

માંડવી : મીર શરીફાબાઇ અબ્દુલ (ઉ.વ. 70) તે મીર રઝાક, નદીમના માતા, મ. ઈસ્માઈલ, મ. સુલેમાન, હુસેન, કાદર ઓસમાણના બહેન તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2026ના ગુરુવારે સવારે 11થી 12 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

નખત્રાણા : શાંતાબેન પ્રાણશંકર (બબાભાઈ) ભટ્ટ (ઉ.વ. 90) તે સ્વ. શંભુભાઇ ભટ્ટના નાના ભાઇના પત્ની, સ્વ. વિનોદભાઈ ભટ્ટ, જેન્તીભાઇ, સ્વ. દેવકાન્તાબેન હીરાલાલ ભટ્ટ (ભુજ), લીલાવતીબેન હરિલાલ ભટ્ટ (માધાપર), પ્રેમિલાબેન ભટ્ટ (ભુજ), નિર્મળાબેન દામોદર ભટ્ટ (ભુજ), ચંદ્રિકાબેન કાંતિલાલ ભટ્ટ (જામનગર)ના ભાભી, ભગલાણી દયારામ વિશ્રામ (નાગલપર)ના પુત્રી, જોસનાબેન હરીશભાઇ ભટ્ટ (અંજાર), નવીનભાઈ ભટ્ટ (નખત્રાણા), નિતા પ્રફુલ્લ ભટ્ટ (આદિપુર), હિતેશ ભટ્ટ (નખત્રાણા), ધર્મિષ્ઠા હરેશ ભટ્ટ (આદિપુર), હિરેન ભટ્ટ (નગરસેવક-નખત્રાણા)ના માતા, પ્રવીણાબેન, ધર્મિષ્ઠાબેન, કાજલબેનના સાસુ, દીપેશ, નેન્સી, ગૌરવ, ફોરમ (નેહા), અર્જુન, ત્રિશાના દાદી, શિલ્પા, નીલેશ, કલ્પેશ, સ્નેહા, યામિની, માલા, હેમા, જુહી, દીપ, આસ્થાના નાની, દીપ્શી દીપેશ ભટ્ટ, જિગર વ્યાસ (નખત્રાણા), હાર્દિક વ્યાસ (ગઢશીશા)ના દાદીસાસુ, નિષ્ઠા, જિયાંશના પરદાદી, કાશ્વી, જીયાંશીના પરનાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-9-2026ના ગુરુવારે 4થી 5 બ્રહ્મસમાજ વાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

બળદિયા (તા. ભુજ) : ડાયાભાઇ શિવજીભાઇ બડગા (ઉ.વ. 75) તે સ્વ. હમીબેન અને શિવજીભાઇ બડગાના પુત્ર, ભમીબેનના પતિ, પ્રેમજીભાઇ, પાલીબેન થાવર સીજુ (ભુજોડી), સ્વ. કાનબાઇ થાવર લોંચા (અંજાર)ના ભાઇ, ભીમજીભાઇ, લક્ષ્મણ, કાનજી, લક્ષ્મીબેન જગદીશ સીજુ (ભુજોડી)ના પિતા, સ્વ. હિમાબેન અને માંડણભાઇ જખુ સંજોટ (કોટાય)ના જમાઇ, સ્વ. ડાયાભાઇ, કરમણભાઇ, મનજીભાઇના બનેવી, મૂરજી અરજણ, પ્રેમજી અરજણ, વિરજી અરજણના કાકાઇ ભાઇ, આલા આચાર ભદ્રુ (ભુજ), સ્વ. મૂરજી દેવજી પઢારિયા (કંઢેરાઇ), ડાયા પૂંજા સીજુ (ભુજોડી)ના વેવાઇ, થાવર રામજી લોંચા (અંજાર)ના સાળા, નીલમબેન હિતેષ રાઠોડ (આદિપુર), ભારતીબેન હેમંત મંગરિયા (ભુજોડી), જશોદાબેન ચેતન મસાણિયા (અવધનગર), નંદની, નીતિનના મોટાબાપા, નિશા, જાન્વી, હેતવી, હેત, સરસના દાદા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 17-9-2026ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 18-9-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા ખાતે.

ખારીરોહર (તા. ગાંધીધામ) : સેવક બ્રાહ્મણ અક્ષય રતિલાલ ભટ્ટ (લાલો) (ઉ.વ. 34) તે સ્વ. દમયંતીબેન અને સ્વ. રતિલાલ નારણજી ભટ્ટના પુત્ર, ધારાબેનના પતિ, ભૂમિના પિતા, સ્વ. વિજય ભટ્ટ, જાગૃતિબેન રાજેશ જાની (રાજકોટ), રીનાબેન વિજય આપ્ટે (બિદડા), ઉષાબેન (જામજોધપુર)ના ભાઇ, આપ્ટે જ્યોતિબેન પોપટલાલ (ટુંડા)ના જમાઇ, સ્વ. ખુશ્બૂબેનના બનેવી, સ્વ. દેવરામ નારણજી ભટ્ટ, સ્વ. ગૌરીશંકર નારણજી ભટ્ટના ભત્રીજા, સ્વ. મધુકાંત ભટ્ટ, સ્વ. હરીકુંવરબેન વિનોદચંદ્ર રાસ્તે (ભુજ)ના કાકાના પુત્ર, સ્વ. કમલાબેન નરભેરામ ફડકેના દોહિત્ર, સ્વ. ગોદાવરીબેન મનસુખલાલ આચાર્ય (મુંદરા)ના ભાણેજ, નિકુંજ, શિવાની, જય, ધ્રુતિ, દિશા, ભવ્યના મામા તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 શિવ મંદિર, ખારીરોહર ખાતે.

કોડાય પુલ (તા. માંડવી) : સંઘાર વાલબાઈ બાબુભાઈ ઢાંઢ (ઉ.વ. 80) સ્વ. બાબુભાઈ ખીમાના પત્ની, તે સ્વ. કમાબાઈ નાનજી (જખણિયા), રમેશ બાબુ, કિશોર બાબુના માતા, બાવાળા ગંલુ ગંલાગા (બિદડા)ના પુત્રી, લીલબાઈ દેવા ઢાંઢના દેરાણી, સ્વ. કાનજી કરશન, સંઘાર ભચુ જુમા, સંઘાર ફકા મંઠુ, સ્વ. શંકર લાખા, કરશન દેવા, કાનજી દેવાના કાકીબેબીબાઈ વેસાભાઈ (જખણિયા), સાકરીબાઈ મૂરજી ગંલાગા (બિદડા)ના ભાભી, દિવ્યા, રિશિતા, દિક્ષિતા, દીપેશના દાદી તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-9થી 17-9 સુધી નિવાસસ્થાન, કોડાય પુલ, મહાવીર નગર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : નજાર કાનજી (ઉ.વ. 82) (માજી પ્રમુખ, માકપટ મારૂ સમાજ) તે સ્વ. લાખા ભીમાના પુત્ર, સ્વ. હરજીભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. માનબાઇ ગોપાલ (ઝુરા)ના ભાઇ, સ્વ. વાલબાઇના પતિ, રતનશીં, ગોપાલ, લખીબાઇ ખીમજી (મથલ), દેવજી, ઉમીબાઇ નાનજી (અંગિયા), ભીમજી, જગદીશના પિતા, સ્વ. નાથાભાઇ, રામજી, ખીમજી, સ્વ. મગીબાઇ ભીમજી ખોખર (મથલ), ગોવિંદ, મનજી, પ્રભુલાલ, ખેંગાર, ધનજી, રવજી, અરવિંદ, કેસાબાઇ રામજી (ગાંધીધામ), જીવાબાઇ મેઘજી સંજોટ (કોટાય)ના કાકા, સ્વ. લધાભાઇ મનુભાઇ સંજોટ (કોટાય)ના જમાઇ, વિનોદ, કરસન, કમલેશ, દીપક, પવન, મહેન્દ્ર, તુષાર, ઉમેશ, પ્રેમ, ઇશાંત, ભાવના, રેખા, હિરલ, નાયરા, દિવાન, વંશિકા, જમનાબેન પ્રકાશ ગોરડિયા (ગાંધીધામ), નીતાબેન દિનેશ કુંવટ (માનકૂવા), મંજુલાબેન જિતેન્દ્ર (બિદડા)ના દાદા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 20-9-2026ના રવિવારે રાત્રે આગરી અને તા. 21-9-2026ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નજારવાસ, નિરોણા ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : મૂળ વાંકુના જીલુભા કાયાજી જાડેજા (ઉ.વ. 88) તે જુવાનાસિંહ જીલુભા જાડેજાના પિતા, શક્તાસિંહ બટુકાસિંહ જાડેજા (વાંકુ)ના મોટાબાપા, જગજિતાસિંહ, ભાવિકાબાના દાદા તા. 15-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું બાર દિવસ નિવાસસ્થાન રસલિયા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મોંઘીબેન રૂડાણી (ઉ.વ. 90) તે સ્વ. રામદાસભાઇ મેઘજી રૂડાણીના પત્ની, મોહનભાઇ, સુરેશભાઇ, જગદીશભાઇ, સાવિત્રીબેન, દમયંતીબેન, લીલાબેન, મંજુલાબેન, હંસાબેન, સકુબેનના માતા, વિપુલ, શ્યામ, જય, પાયલના દાદી તા. 14-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-9-2026ના સવારે 8થી 11 ઉમિયાધામ મિની સમાજવાડી, કોટડા (જ.) ચોક ખાતે. નિયમિત સાદડી નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

પિથોરાનગર (તા. અબડાસા) : સોઢા ગુલાબબા (ઉ.વ. 94) તે સ્વ. સરદારાસિંહ અમરાસિંહના પત્ની, સ્વ. અરજણાસિંહ, સ્વ. ભૂરાસિંહ, સ્વ. અચલાસિંહના ભાભી, સોઢા ચતરાસિંહ, બળવંતાસિંહ, જિલુભા, લક્ષ્મણાસિંહના માતા, સ્વ. જુવાનાસિંહ તથા ઉદાસિંહના કાકી, ગેનુભા તથા કરસનાસિંહના મોટામા, બહાદુરાસિંહ, ધનરાજાસિંહ, દશરથાસિંહ, હકુમતાસિંહ, રણજિતાસિંહ, દિલીપાસિંહ, વનરાજાસિંહ, ઇન્દ્રજિતાસિંહ, વિક્રમાસિંહ, આશિષાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, રામદેવાસિંહના દાદી, ધુરુરાજાસિંહ, હિતરાજાસિંહના પરદાદી 13-9-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ 22-9-2026ના મંગળવારે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd