ભુજ : મૂળ વરંડી મોટીના દિવ્ય મોતા (ઉ.વ. 26) તે ભારતીબેન રાજેશભાઈ મોતાના
પુત્ર, હેમાંગીના પતિ, ઉષાબેન
રવિકાંત મોતા, સ્વ. હિંમતલાલ,
પ્રવીણભાઇ, મીઠાબેન મણિશંકર શિણાઇ, જયાબેન પ્રાણલાલ ગોરના પૌત્ર, રાધાબેન રમેશભાઇ ગોરના
ભાણેજ, દીક્ષિતા ઘવલ મોતા, હિના જિજ્ઞેશ
ગોર, રીટા કમલેશ જોષી (થાનગઢ), કુણાલ,
સુરેશ પ્રાણલાલ ગોર, ભરત મણિશંકર શિણાઈ,
હરેશ હિંમતલાલ, સચિન હિંમતલાલ મોતા, પીયૂષ પ્રવીણભાઈ, સ્વ. દક્ષાબેન, હર્ષાબેન, વંદનાબેન, જ્યોતિબેનના
ભત્રીજા, ઝીલ, યશ, કાવ્યાના ભાઇ, મૂળ વિગોડી હાલે બેંગ્લોર ગં.સ્વ. વિજયાબેન
માવજીભાઇ નાકરના દોહિત્ર, ગુલાબભાઇ, સ્વ.
મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, ગં.સ્વ. કાંતાબેન
(સાંધવ), કમળાબેન (ભુજ)ના ભાણેજ, જિજ્ઞાબેન
સંજયભાઇ બુદ્ધભટ્ટીના જમાઇ, ગં.સ્વ. માનવંતીબેન ચૂનીલાલ કાનજીના
પૌત્રી જમાઇ, ગં.સ્વ. પ્રીતિબેન પ્રદી5ભાઇ,
પ્રવીણાબેન પંકજભાઇ, હર્ષાબેન ભરતભાઇના ભત્રીજા
જમાઇ, માધવ, હર્ષિત, આરતી, નીલમના બનેવી તા.14-ર-ર0ર6ના અવસાન પામ્યા છે. બન્ને 5ક્ષની સાદડી તા. 16-2-ર0ર6ના સોમવારે સાંજે 4.30થી 6 વાગ્યા સુધી બી.એ.પી.એસ. રવિસભા હોલ, ચારણ સમાજવાડીની બાજુમાં, ભાનુશાલીનગર, ભુજ
ખાતે.
ભુજ : મૂળ રસલિયા ગં.સ્વ. કુંદનબેન ઉર્ફે ગૌરીબેન જેઠાલાલ રાવલ
(ઉ.વ. 92) તે સ્વ.જેઠાલાલ રેવાશંકર રાવલના પત્ની, સનતભાઈ (બીએસએનએલ), હર્ષદભાઈ
(પૂર્વ આચાર્ય રસલિયા), સ્વ. હંસાબેન (જામનગર), ઉષાબેન (ભુજ), તરૂબેન (કડી)ના માતા, સ્વ. હરીશ ત્રિવેદી, નરેન્દ્ર આચાર્ય, હર્ષદ આચાર્ય, સીમાબેન, સ્મિતાબેન
(સરલા)ના સાસુ, જય, હરિત (જીંશા અગરબત્તી),
હર્ષિલ, નિરાલી, હીમાનીના
દાદી, જિજ્ઞેશ જાની, જીલ (હિના),
રાધિકા (વ્હાઇટ હાઉસ સ્કૂલ), જીગીશાના દાદીજી સાસુ,
આનંદ, મેહુલ, મયુર,
સોહમ, વિશ્વાસ, શ્રદ્ધા,
માનસીના નાની, સ્વ. હરિશંકર, સ્વ. વિજયશંકર, સ્વ. ઉમિયાશંકર, સ્વ. તારાબેન, સ્વ. સવિતાબેન, સ્વ.
મંજુલાબેનના ભાભી, નવીનભાઇ, પ્રફુલ્લભાઈ,
શશીભાઈ, દિનેશભાઇ, વિષ્ણુભાઈ,
મુકેશભાઈ, યોગેશભાઈ, વિનુબેન,
ઉર્મિલાબેન, રક્ષાબેન, દક્ષાબેનના
કાકી, સ્વ. વિરમતી મૂળશંકર
જોશી (લખપત)ના પુત્રી, સ્વ. લક્ષ્મીશંકર, સ્વ. દુર્ગાશંકર, સ્વ. ઈશ્વરલાલ, ચંદ્રકાંત (આદિપુર), ગં.સ્વ. મંગળાબેનના મોટા બહેન,
સ્વ. વિનોદ, ગૌરાંગ, અતુલ
(એસીબી), ધર્મેન્દ્ર, અમિત, હિરેન, ભાવેશ, કલ્પનાબેન વૈષ્ણવ,
કવિતાબેન ત્રિપાઠીના ફઇ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.16-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 પીથોરા ધામ મિરજાપર રોડ,
જલારામ પેટ્રોલપમ્પની બાજુમાં ભુજ ખાતે તથા તા. 17-2-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 પાટીદાર સમાજવાડી, રસલિયા ખાતે.
ભુજ : મૂળ મસ્કાના શંભુલાલ રણછોડજી મોતા (ઉ.વ. 74) તે સ્વ. ધનબાઇ રણછોડજી મોતાના
પુત્ર, ભાનુબેનના પતિ, મનોજ,
જયંતી, જ્યોતિના પિતા, હેતલબેન,
લીલાબેન, મહેશભાઇના સસરા, મોનિક, ધવલ, હાર્દિક, દિપાલી, મનાલીના દાદા, ભૂમિકા,
હેન્સી, ભૂમિના દાદા સસરા, રોહન, અક્ષય, જીમી, રિયા, કિશનના નાના સસરા, જેન્તીલાલ,
સ્વ. હીરબાઇ દયારામ, સ્વ. પ્રેમબાઇ જેઠાલાલ,
ગં.સ્વ. જયાબેન પ્રભુલાલ, કસ્તુરબેન હંસરાજભાઇ,
સરસ્વતીબેન નવીનભાઇના ભાઇ, સ્વ. વેલજી ગોવિંદજી,
સ્વ. નાનજી ગોવિંદજીના ભત્રીજા, લાલજી,
મહેશ, દિપક, અનીલ,
પ્રવીણાના કાકા, સ્વ. સાકરબેન લાલજી રાવલ (બેરાજા
હા. નારાયણપર)ના જમાઇ, સ્વ. ઉમિયાશંકર, સ્વ. ખીમજીના બનેવી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 16-2-2026ના સોમવારે બપોરે 3થી 5 સંકટમોચન હનુમાનજી મંદિર,
કોડકી રોડ, અંબાજી મંદિર પાછળ, ભુજ તથા તા. 17-2-2026ના
મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા (તા. માંડવી) ખાતે.
ભુજ : જુણેજા હવાબાઇ જાફર (ઉ.વ. 84) તે મ. જુણેજા જાફર ઇસ્માઇલના
પત્ની, જુસબ (ઉમેદ ભુવન), હાજી
ઇકબાલ, અબ્દુલ શકુર (કોર્ટ)ના માતા, મ.
પડેયાર ફકીરમામદ, મ. બાબુના બહેન, મ. રાઠોડ
રમજુ, હાજી હુસેનના સાસુ, જાવેદ,
નદીમ, અફઝલના દાદી, રાઠોડ
આદમ, મહેમૂદ, સાહીલ, શકીલ, આદિલના નાની તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-2-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 સીદી સમાજવાડી, સેજવાળા માતામ ખાતે.
ભુજ : લાલબાઇ (ઉ.વ.57) તે સ્વ. જુમાભાઇ વેલજીભાઇ બુચિયાના પત્ની, રાજેશ, અનિલ, ભરત, મમલબેનના માતા, સવિતાબેન,
ગંગાબેન, વનિતાબેન, દામજી
પારિયાના સાસુ, ગૌતમ, મયંક, જિયા, યશ, કાર્તિકના દાદી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક
ક્રિયા તા. 15-2-2026ના રવિવારે આગરી, તા. 16-2-2026ના સોમવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન હોટેલ ડોલરની સામે, રાતી તલાવડી પુલ પાસે, ભુજ ખાતે.
ભુજ : હાલે અમદાવાદ તરુણાબેન પ્રદ્યુમન મયેચા (ઉ.વ.59) તે યેશા આશિષ સોનીના માતા, આશિષ હસમુખભાઈ સોની (અમદાવાદ)ના સાસુ,
નીતા ભરતભાઈ સોલંકી (દેશલપર)ના ભાભી, ગં.સ્વ. જયાબેન
હસમુખભાઈ સોની (અમદાવાદ)ના વેવાઇ, સ્વ. કુસુમબેન પ્રદ્યુમનભાઈ મયેચાના પુત્રી, સ્વ. પ્રભાબેન
હર્ષદભાઈ મયેચા (કલકતા)ના ભત્રીજી, સ્વ. રુક્ષ્મણિબેન વિસનજી
પોમલના પુત્રવધૂ તા. 13-2-2026ના
અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-2-2026ના સોમવારે સાંજે 4થી 5, માતાજી ચાગબાઈ
સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, શ્રી બિલેશ્વર
મહાદેવ મંદિર, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ
ખાતે.
અંજાર : મૂળ બેલાના વસંતીબેન હાલાણી (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઇ વિરજીભાઈના
પત્ની, મહેશભાઈ, દિનેશભાઈ,
જમનીબેન અમરતલાલ રતાણીના માતા, સ્વ. ગણેશભાઈ હાલાણી,
વાઘજીભાઈ હાલાણી, સ્વ. હેમીબેન ટોકરશીભાઈ કોટક,
સ્વ. ન્યાલચંદ હાલાણીના ભાભી, રામજીભાઈ સોમેશ્વરના
પુત્રી, ધનગવરીબેનના સાસુ, નર્મદાબેન,
સ્વ. રતનબેનના જેઠાણી, પુજાબેન લતેશકુમાર,
યશ, ક્રિશના, ગૌતમના દાદી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.16-2-2026ના સોમવારે બપોરે 3.30થી 4.30, સંઘવી હોમ, ક્લબ હાઉસ, અંજાર ખાતે.
અંજાર : મૂળ ભુવડના સોનરાત કાશીબેન (ઉ.વ. 70) તે શામજીભાઈ વિરમભાઈ (નિવૃત્ત
પોલીસ)ના પત્ની, સ્વ. હીરાબેન, રામજીભાઈ, સ્વ. જમનાબેન, જશોદાબેનના
ભાભી, શાન્તિબેન રામજીભાઈના જેઠાણી, ભારતીબેન,
સરસ્વતીબેન, કૃપાલીબેન, કલ્પનાબેન,
હર્ષદભાઈના માતા, દિવ્યાબેનના સાસુ, શિલ્પાબેન, અજયભાઈ, વિજયભાઈના મોટી
મા તા.14-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
(પ્રાર્થનાસભા) તા. 16-2-2026ના
સોમવારે સાંજે 4.30થી 5.30 મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિ
દરજી સમાજવાડી, ખોડીયાર માતાજીના મંદિરની
બાજુમાં, અંજાર ખાતે.
આદિપુર : મૂળ મોટી ચીરઇના વનિતાબેન અરવિંદભાઇ ચોથાણી (ઠક્કર) (ઉ.વ. 64) તે અરાવિંદભાઈ વિઠ્ઠલદાસ (રઘુવંશી પ્રોવિઝન સ્ટોર, આદિપુર)ના પત્ની, અમિતભાઈ
તથા હિરેનભાઇના માતા, શીતલબેન અમિતભાઈના સાસુ, અભય અને શિવમના દાદી, ગુણવંતીબેન શશિકાન્તભાઇ,
ગીતાબેન ગિરીશભાઈ, મીનાબેન પરેશભાઈ, સ્વ. વંદનાબેન દિનેશભાઈના જેઠાણી,
ગં.સ્વ. મંજુલાબેન રસિકલાલ રાજદે, ગં.સ્વ. ભગવતીબેન
દિનેશભાઈ ચંદે, લતાબેન રામભાઈ કોટેચા, કલ્પનાબેન
હસમુખભાઈ ચંદેના ભાભી, આરતીબેન દીપભાઈ, જિજ્ઞાબેન તેજેન્દ્રભાઈ પૂજારા, રિદ્ધિબેન નિકુંજભાઈ,
કાજલબેન નિરજકુમાર કોટક, ફાનસીબેન યાજ્ઞિકભાઈ,
જય, કૃપા, નિર્ભય,
ધારાના મોટી બા, ક્રિયા, વ્રિહા, કૃતિના મોટા દાદી, રણછોડદાસ
ગોપાલજીભાઈ ચંદે (તુણા)ના પુત્રી, સ્વ. વિશનજીભાઈ રણછોડદાસ ચંદે,
સ્વ. પ્રભાબેન વાલજીભાઈ મીરાણી, સ્વ. તૃષાબેન હરજીવનભાઈ
મીરાણી, ગં.સ્વ. કાંતાબેન
વ્રજલાલભાઈ ચોથાણી, ઉષાબેન કમલકાંત ચોથાણીના બહેન, ગં.સ્વ. વર્ષાબેન વિશનજીભાઈના નણંદ, કેતનભાઈ, નિલેશભાઇ
અને વિપુલાબેન રાજેશભાઈ રાજદેના ફઈ તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 16-2-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 મૈત્રી ડોમ, આદિપુર ખાતે.
આદિપુર : મેઘરાજભાઇ ભારમલભાઇ બારોટ (રિટાયર્ડ કંડલા પોર્ટ ટ્રસ્ટ)
તે સ્વ. વસ્તાભાઇ ભારમલભાઇ બારોટ, પુરાબેન
કનુભાઇ, જશોદાબેન રામભાઇ, શાંતાબેન મોહનભાઇ
બારોટના ભાઇ, ધનાઇબેનના પતિ, મહેન્દ્ર,
હિતેન્દ્ર, મુકેશ, પુષ્પાબેનના
પિતા, રાધાબેન વસ્તાઇ બારોટના દિયર, મનસુખભાઇ
વસ્તાભાઇ, કનુભાઇ, કિશોરભાઇ, કલ્યાણ, હેમરાજ, રાઘવ, અજય, નારાણ, વિમલ, રામુબેન, દયાબેનના કાકા, શંકરભાઇ
નરસંગભાઇ બારોટ, નવીનભાઇ, શક્તિભાઇ,
રીનાબેન, ગાયત્રીબેન, શ્રદ્ધાબેનના
સસરા, જયદીપ, મિત્તલ, રાજલ, મેહુલ, જિજ્ઞા, ડોલી, ધ્રુવી, રોહિત, જીત, રિયા, પ્રિયાના નાના તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-2-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.
ગાંધીધામ : નેવંદરામ નારાયણદાસ શર્મા (ઉ.વ. 89) તે હેમાબેનના પતિ, પ્રકાશ, મનોજ,
સ્વ. દિનેશ, અનિતાના પિતા, જ્યોતિબેન, ભારતીબેનના સસરા, અંજના, દિવ્યા,
કમલ, સિમરન, માનવના દાદા
તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-2-2026ના સોમવારે સાંજે 5.30થી 6 ભવનાથ મંદિર, સથવારા ગાંધીધામ ખાતે.
. ભચાઉ : મંગળાબેન કાનજીભાઇ સોલંકી (ઉ.વ.56) તે સ્વ. કાનજીભાઇ (ભીખાભાઇ)
રાણાભાઇ સોલંકી (વાળંદ)ના પત્ની, અરુણાબેન, વંદનાબેન,
નયનાબેન તેમજ બિપિન (લાલો) અને હાર્દિકના માતા, ભચાઉના પરસોત્તમભાઇ જેમલભાઇ સોલંકીના નાના ભાઇના પત્ની, નવીનભાઇ કેશવજીભાઇ સોલંકી, મહેશભાઇ પ્રેમજીભાઇ સોલંકીના
કાકી, મહેશભાઇ મગનભાઇ રાઠોડ (રાપર), કમલેશભાઇ
ખીમજીભાઇ ચૌહાણ (ભચાઉ), કિશનભાઇ ભાવેશભાઇ ચૌહાણ (વિરાણી) તેમજ
રિયાબેન, શીતલબેનના સાસુ, સ્વ. કરમણભાઇ
હમીરભાઇ, નથુભાઇ હમીરભાઇ, જેમલભાઇ હમીરભાઇ
સોલંકીના પુત્રવધૂ, સ્વ.
રામજીભાઇ જીવણભાઇ રાઠોડ (વાળંદ) (રવાપર)ના પુત્રી, સ્વ. વિમળાબેન,
સ્વ. રવજીભાઇ, સ્વ. રતિલાલભાઇના બહેન, ભૂપેન્દ્ર રવજીભાઇ, મનોજ રતિલાલભાઇના ફઇ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તા. 16-2-2026ના સોમવારે સવારના અને પ્રાર્થનાસભા
સાંજે 4થી 5 નિવાસસ્થાન ઉપલાવાસ મધ્યે.
સેડાતા (તા. ભુજ) : પઠાણ અદ્રેમાન હારૂન (ઉ.વ. 60) તે ઓસમાણ, મજીદ, સતાર, અસલમના ભાઇ, સુલતાન, રફીકના પિતા
તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-2-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સેનેટોરિયમ ખાતે.
બિદડા-મસ્કા (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ ભરત શિણાઇ (ઉ.વ.
52) (ગૃહપતિ-રાજગોર બાળાશ્રમ-મસ્કા)
તે ગં.સ્વ. કસ્તુરબેન બાબુલાલ વેલજી શિણાઇના પુત્ર,
દમયંતીબેનના પતિ, વિષ્ણુ, જીગરના પિતા, હીરાબેન વિનોદભાઇ મોતા (મુંબઇ),
વર્ષાબેન મહેન્દ્રભાઇ માકાણી (નવાવાસ), સ્વ. સંજયના
ભાઇ, ગં.સ્વ. આરતીબેનના જેઠ, પીયૂષ,
આયુષ, યશના કાકા, ગં.સ્વ.
પ્રભાબેન પ્રેમજી શિણાઇ, લીલાવંતીબેન શામજી શિણાઇ, સ્વ. મણિબાઇ શંકરજી મોતા, ગં.સ્વ. કેસરબાઇ ખેરાજ મોતા,
ગં.સ્વ. વેજબાઇ મોહનલાલ નાગુના ભત્રીજા, પ્રભુલાલ,
રાજેશ, ધર્મેશ, સ્વ. શાંતિલાલના
ભાઇ, સ્વ. વેજબાઇ મંગલદાસ મોતા (મસ્કા)ના દોહિત્ર, કાંતિલાલના ભાણેજ, સ્વ. અમૃતબેન મોહનલાલ ધનજી નારાણ
(મસ્કા)ના જમાઇ, વસંત, જીજ્ઞેશ,
ચંચલબેન નવીનભાઇ ઉગાણી, કાંતાબેન દીપકભાઇ જોષીના
બનેવી, વર્ષાબેન ચેતન મોતા, નેહલબેન હિતેષ
મોતા, નિધિબેન ધવલ મોતા, વંશિકા,
યુવરાજ, કેવલ, રીતેષના માસા,
કાંતાબેન જીજ્ઞેશભાઇના નણદોઇ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-2-2026 સોમવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બિદડા તથા સાસરા પક્ષ અને રાજગોર બાળાશ્રમ મસ્કાની તે જ દિવસે બપોરે 3થી 4 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : પથુભા મોડજી જાડેજા (ઉ.વ.80) તે સ્વ. જીતુભા મોડજી જાડેજા
તથા સ્વ. વેલુભા ગોડજી જાડેજાના નાના ભાઇ, વિક્રમસિંહ, નવુભાના પિતા, સેજલબા,
કૃપાલીબા, ધ્રુવીસાબા, હેતાંશીબાના
દાદા, કનુભા, રતનજી, તખુભા, રાઘુભા, સુરુભા,
સ્વ. ગંભીરસિંહ, હઠુભા, રાજુભાના
કાકા, સ્વ. ખેંગારજી, લાખિયારજી,
વાઘજી, સ્વ. ખાનજી, સરદારસિંહ,
નથુભા, અમસંગજી, સ્વ. ગોવિંદજી,
તેજમાલજી, કનુભા, રાજુભા,
હરિસંગજી, સ્વ. નવુભા, રાણુભા,
મનુભા અને નવલસિંહના કાકા તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન જૂનાવાસ, ગઢશીશા મધ્યે
વડવા ભોપા (તા. નખત્રાણા) : ભોપા વાસંગ પાલા (ઉ.વ.78) તે દેવીબાઈના પતિ, સતીશભાઈ,
ભોજાભાઇ, ભીમાભાઇ, વિજુબેનના
પિતા, જશુબેન,
યુવરાજભાઈ, દીપકભાઈ, હિરેનભાઈ,
સોનુબેન, કાનાભાઈ, રામુબેનના
દાદા, રબારી ડુંગર દેવા
(નખત્રાણા)ના સસરા, પાબીબેન પાલાભાઈ (ભુજોડી) અને દેવીબેન સાંગાભાઈ
(મંજલ), સ્વ. સોનીબેન કર્ણાભાઈ (સણોસરા)ના ભાઈ, સ્વ. રબારી દેવા નગા (મંજલ)ના જમાઈ
તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસ્થાન વડવા ભોપા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : ખીમજીભાઇ રવજીભાઇ વાસાણી (ઉ.વ. 72) તે શાંતાબેનના પતિ, કલ્યાણજીભાઇ, સુરેશભાઇ
(લાયજા), જેન્તીલાલ, લીલાબેન (લાયજા),
ભચીબેન (ગંગાપર)ના ભાઇ, રાજેશભાઇ, અશોકભાઇ, પરેશભાઇ, નયનાબેન (ભુજ)ના
પિતા, જયશ્રીબેન, મંજુલાબેન, સરસ્વતીબેન, વિનોદકુમાર (ભુજ)ના સસરા, નારણ માવજી સેંઘાણી (મેરાઉ)ના જમાઇ, હાર્દિક,
જીલ, ખુશી (કલ્યાણપર), નિશી,
સુજલ, આસ્થા, સંજના,
માધુર્યના દાદા તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15/16-2-2026ના રવિ અને સોમવારે સવારે 8.30થી 11.30 તથા સાંજે 3થી 5.30 નિવાસસ્થાન, જોશીવાડી, દુર્ગાપુર ખાતે
બિદડા (તા. માંડવી) : બાઇયાબાઇ મેઘજી ફુલિયા (ઉ.વ. 95) તે સ્વ. મેઘજી જુમા ફુલિયાના
પત્ની, ડોશા ધેડા (કુરબઇ)ના પુત્રી, પુરબાઇ, માલશી, સ્વ. સુમાર,
સ્વ. સોનબાઇ, સ્વ. ડેમાબાઇના માતા, સ્વ. લખીબેન, પચાણ, કાનજી, બાબુલાલ, જશુબેન, નવીનના દાદી તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક
નંબર 99794 85372.
મોટા આસંબિયા (તા. માંડવી) : મૂળ નાના આસંબિયાના ચંપાબેન (ઉ.વ. 108) તે સ્વ. ખીમજીભાઇ ભચુભાઇ રાઠોડના પત્ની, પરસોત્તમભાઇ, સ્વ. દિનેશભાઇ,
સ્વ. લાલજીભાઇ, શાંતિલાલભાઇ, રુક્ષ્મણિબેન, મંજુલાબેન, ભારતીબેન,
શાંતાબેન, પ્રેમિલાબેનના માતા, લક્ષ્મીબેન (મુંબઇ), લક્ષ્મીબેન (કોજાચોરા), સ્વ. નાથાલાલભાઇ (તલવાણા), સ્વ. મેઘજીભાઇ (મોટા આસંબિયા),
નાનજીભાઈ (મોટા રોહા), સ્વ. પ્રતાપભાઇ (ભુજ),
જીવરાજભાઇ (નલિયા)ના સાસુ, વસંત, કિશોર, મહેશ,
સ્વ. જિજ્ઞેશ, પ્રીતિબેન (મુંબઇ), નર્મદાબેન, સોનલબેનના દાદી, ચંદ્રકાંતભાઇ
પરમાર (મુંબઇ), લક્ષ્મીબેન (કોજાચોરા), ભાવિનભાઇના દાદીસાસુ, મીત, ભાવેશ,
મિતેશ, જાનવી, હેત્વી,
પ્રિયા, વૈભવી, નિધિના પરદાદી
તા. 14-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 16-2-2026ના
મોટા આસંબિયા રાજેશ મેઘજી ચૌહાણ મફત નગરી નિવાસસ્થાન ખાતે.
ટોડા (તા. મુંદરા) : જાડેજા ઇલાબા મહોબતસિંહ (શિવમસિંહ) (ઉ.વ.
24) તે જાડેજા બટુકસિંહ લાખુભાના
પુત્રવધૂ, જાડેજા રઘુવીરસિંહના નાના ભાઇના પુત્રવધૂ,
જીગરસિંહના નાના ભાઇના પત્ની, મીતરાજસિંહ (અર્જુનસિંહ)ના
ભાભી તા. 14-2-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2026ના
ગુરુવારના ક્ષત્રિય સમાજવાડી, નાગનાથ
મહાદેવ મંદિર, ટોડા ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : સુમાર કલ્યાણ ગીલવા (ઉ.વ. 92) તે સવરાજ, કમશ્રીબેન ખેરાજ શેડાના પિતા, પત્રામલ, નારાણના ભાઇ તા. 14-2-2026ના અવસાન પામ્યા છે.
રામપર (અબડા) (તા. અબડાસા) : જાડેજા કુસુમબા (ઉ.વ.62) તે સ્વ. કનુભા ચનુભા જાડેજાના પત્ની, સુરપાલસિંહ, ગિરિરાજસિંહના માતા, સવાઈસિંહના ભાભી, મહેન્દ્રાસિંહ, સુરેશસિહ, દિલીપાસિંહ, જુવાનસિહ, રાજેન્દ્રાસિંહ
ભુરૂભા, શક્તાસિંહ,
રવિરાજાસિંહ, ઋતિકાસિંહના કાકી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ તા. 16-2-2026ના સોમવારે, સાદડી ( બેસણું) જાડેજા ભાયાતવાડી, રામપર (અબડા) ખાતે.
મુંબઇ : મૂળ મેઢાસણના આશાબેન ભટ્ટ (ઉ.વ.63) તે પ્રકાશભાઇના
પત્ની, સ્વ.
વિદ્યાબેન હસમુખલાલ ભટ્ટના પુત્રવધૂ, દર્શન, મિહિરના માતા, ખ્યાતિના સાસુ, હર્ષાબેન
હેમંત ઠાકર, દીપકભાઇના ભાભી, દીપિકાબેનના
જેઠાણી, મૈત્રી અમર કેળકર, સૌનકના કાકી,
સ્વ. વિમળાબેન, સ્વ. રમણલાલ ઠાકર (ટીંડોઇ)ના પુત્રી,
દિલીપભાઇ, સ્મિતાબેન, પરેશભાઇના
બેન, નયનાબેન, પારૂલબેનના નણંદ તા. 13-2-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા
રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.)