ભુજ : રાજેશ બાબુલાલ શાહ (ઉ.વ. 68) (પાનેરી) તે સ્વ. સુશીલાબેન
બાબુલાલ ગલાલચંદ શાહ (ચકાર)ના પુત્ર, વીણાબેનના પતિ, સેહુલ, તન્વીના
પિતા, અંકિતા તથા નિશાંત શાહના સસરા, રોનીલ,
વિવાન, કુશના દાદા, પ્રિશના
નાના, સ્વ. અનિલભાઈ (વિશાલ ડાઈંગ), કિરણભાઇ
(શા. વેલજી ગલાલચંદ), વનીતાબેન કીર્તિભાઈના ભાઈ, મધુબેનના દિયર, ચેતનાબેનના જેઠ, સ્વ. અંકિત (વિશાલ ડાઈંગ), ઉર્વી વિનીત ભણસાલી (ચેન્નાઈ),
અંજલિ હર્ષ વોરા, નિશિત તથા શુભમ, ઈશિતાના કાકા, ચિરાગ શાહ, કેતન,
કરિશ્માના મામા, સ્વ. કસ્તૂરબેન પદમશી નેમિદાસ
(મોટા અંગિયા)ના જમાઈ, પ્રફુલ્લ પદમશી શાહ, સ્વ. દમયંતી મગનલાલ મહેતા (માંડવી), નિર્મલા ચંદ્રકાંત
(જખુભાઈ), હંસા કાંતિલાલ શાહ (મંજલ), સ્વ.
ચંદ્રિકા ધીરજલાલ વોરા (માનકૂવા)ના બનેવી, કેવલ, ધ્રુમિલના ફુવા તા. 10/2/2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 11/2/2026ના બુધવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન, ટાઈમ સ્કવેર, વી.કે. પટેલ ગ્રાઉન્ડ, ભાવેશ્વરનગર,
ભુજ ખાતેથી.
ભુજ : મારૂ કંસારા સોની ગં.સ્વ. હીરાબેન ગોપાલદાસ રતનપાળ (ઉ.વ.
102) તે ગોપાલદાસ દેવચંદ (શિહોર)ના
પત્ની, કીર્તિકુમાર, સ્વ. રમાબેન
જેન્તીલાલ બિજલાણી (નારાણપર)ના માતા, જાદવજી વેલજી બારમેડા (ધનસુરા)ના
બહેન, કૃપાલીના દાદી, પ્રતીક નીતિનભાઇ હેડાઉના
દાદીજી, પ્રિયંકા દીપકના નાની, સંદિપ,
નીકિતાના નાનીજી, રોશની રિંકુલ પોમલ, ગૂંજ, ટ્રીનય, ધ્યાની, શિવ, જીયાના પરનાની, કુંદન હરેશભાઇ
ચૌહાણ (નખત્રાણા)ના મોટીમા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બુધવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની જ્ઞાતિ સમાજવાડી, કંસારા બજાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ સાંભરાઈના વસંતી દિલીપ ભોસલે (ઉ.વ. 65) તે દિલીપ વેલજીના પત્ની, સ્વ. મણિબેન વેલજી દેવજીના પુત્રવધૂ,
સ્વ. વેલબાઈ અને સ્વ. રામજી શામતજી મકવાણા (મોટી ઉનડોઠ)ના પુત્રી,
સ્વ. દામજી વેલજી, કાનજી વેલજી, સ્વ. જેઠાલાલ વેલજી, સ્વ. ગોપાલ વેલજીના ભાઇના પત્ની,
સ્વ. મંગલ વેલજી, ગાવિંદ વેલજી, સ્વ. વસંત વેલજી, લીલબાઈ જેઠાલાલ રાઠોડ, નિર્મલા જીવણ પરમારના ભાભી, લક્ષ્મીબેન અને સ્વ. લધુભા
જેસરના વેવાણ, દીપેશ, આરતી, સ્વ. અરૂણાબેન, સ્વ. કલ્પનાના માતા, કૌશિકી, નાનજી ધલ, મનોજ ગોહિલના
સાસુ, કુલદીપના દાદી, અનિરુદ્ધાસિંહ,
રુદ્રાસિંહ, મીરાંના નાની, શંકર, જગુ, રસીલા હરીશના બહેન તા.
9-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 મહાલક્ષ્મી મંદિર, નવી રાવલવાડી, નરાસિંહ મહેતાનગર, ભુજ ખાતે.
ભુજ : ખલીફા ગની ભચુ (ઉ.વ. 63) તે એઝાઝના પિતા, સમીરના મોટાબાપા, કાસમ ભચુના ભાઇ, હાજી રમજુ, અ. મજીદ (કુકમા)ના સાળા, સલીમ (માંડવીવાળા હુસેની)ના સસરા, ઇકબાલ, સલીમ, શબ્બીર (પોલીસ)ના બનેવી, અબ્દુલસતાર, મામદના ભાણેજ તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 12-2-2026ના ગુરુવારે સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : નવીન લાલજી જોગી (સોઢા) (ઉ.વ. 45) તે મંજુલાબેનના પતિ, ગૂંજનભાઇ, તન્વીબેનના
પિતા, હરિભાઇ, નાનજીભાઇના ભાઇ, પ્રકાશ, દીપક, રમેશ, વિજયના કાકા તા. 8-2-2026ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 12-2-2026ના
ગુરુવારે સાંજે 5થી 6.30 નિવાસસ્થાને સરપટનાકા બહાર, નાગનાથ મંદિરની બાજુમાં, ડોલર હોટલની સામે, ભુજ ખાતે.
અંજાર : મૂળ ખંભરાના ક.ગુ.ક્ષ. મિત્રી સવિતાબેન જીવરામભાઇ સોલંકી
(ઉ.વ. 94) તે સાકરબેન સંચાવારાના પુત્રી, સ્વ. જીવરામભાઇ પ્રેમજીભાઇના પત્ની,
કિશોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, હંસાબેનના માતા, શારદાબેન, જયશ્રીબેનના
સાસુ, નીતિન, નિશાંત, પ્રિયા, રશ્મિ, વૈદિક, આસ્થા, હિતાંશના દાદી તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઇઓ-બહેનોની સંયુક્ત તા. 11-2-2026ના
બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી
સમાજવાડી, માધાપર ખાતે.
અંજાર : મૂળ મોટી ચીરઈના ભીખુભા ચંદુભા જાડેજા (ઉ.વ. 82) (આશાપુરા ટ્રાન્સપોર્ટ-અંજાર)
તે સ્વ. શક્તાસિંહ ભીખુભા જાડેજાના પિતા, ભવાનાસિંહ વિશુભા જાડેજા, દેવુભા વિશુભા જાડેજા,
રણજિતાસિંહ વિશુભા જાડેજાના ભાઇ, ખેંગારજી અનોપાસિંહ,
વજુભા અનોપાસિંહ, જયુભા અનોપાસિંહ, વનરાજાસિંહ અનોપાસિંહ, સ્વ. ભરતાસિંહ બળવંતાસિંહના કાકા,
યોગરાજાસિંહ દેવુભા, ઋષિરાજાસિંહ દેવુભાના મોટાબાપુ,
મહિપતાસિંહ ગુમાનાસિંહ ઝાલા, નરેન્દ્રાસિંહ દલપતાસિંહ
રાણા, શિવભદ્રાસિંહ વનરાજાસિંહ ઝાલાના સસરા, યશરાજાસિંહ વિક્રમાસિંહ ઝાલાના દાદાજી સસરા, પ્રદિપાસિંહ
ખેંગારજી, મહાવીરાસિંહ ખેંગારજી, શિવભદ્રાસિંહ
જયુભા, ઉર્વજીતાસિંહ ભરતાસિંહ, ઇન્દ્રજીતાસિંહ
વજુભા, ધ્રુવરાજાસિંહ વનરાજાસિંહ, વિરરાજાસિંહ,
મહિરાજાસિંહના દાદા, શક્તિરાજાસિંહ મહિપતાસિંહ
ઝાલા, પુષ્પરાજાસિંહ મહિપતાસિંહ ઝાલા, જુગલરાજાસિંહ
મહિપતાસિંહ ઝાલા, અભયરાજાસિંહ શિવભદ્રાસિંહ ઝાલા, પુરંજયાસિંહ નરેન્દ્રાસિંહ રાણાના નાનાબાપુ તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
(ભાઈઓ માટે) તા. 12-2-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 ટાઉનહોલ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન
મકાન નં. 5, માધવબાગ સોસાયટી, અંજાર ખાતે.
માંડવી : બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. જમનાબેન જેરામ છાટબાર (ઉ.વ.
95) તે સ્વ. ચાંપાબાઇ ચત્રભુજ મચ્છર
(ભુજ)ના પુત્રી, સ્વ. ગિરધર દેવચંદ છાટબારના
પુત્રવધૂ, નરોત્તમના માતા, વાસંતીબેનના
સાસુ, રિલેશ (બીએસએનએલ-માંડવી), ડો. હેતલના
દાદી, ડો. અંકિત પટેલ, વંદનાના દાદીસાસુ,
વંશીના પરદાદી, હિયાનના પરનાની તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-2-2026ના બુધવારે સાંજે 4થી 5 રંગચૂલી, માંડવી
ખાતે.
મુંદરા : ગૌરીબેન હરગાવિંદદાસ પાટડિયા (ઉ.વ. 91) તે સ્વ. હરગાવિંદભાઈ રણછોડદાસ
સોનીના પત્ની, સ્વ. મૂળજીભાઈ નારાણજી
ઝિંઝુવાડિયા (મુંબઈ)ના પુત્રી, સ્વ. હેમરાજભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રભાબેન, પુષ્પાબેનના બહેન, સ્વ. સાવિત્રીબેન ગાવિંદજી,
સ્વ. રમાબેન નંદલાલ, ગં.સ્વ. જસવંતીબેન ચમનલાલ,
સરલાબેન તુલસીદાસના જેઠાણી, વિનોદ, રાજેન્દ્ર (રૂદ્રાક્ષ જ્વેલર્સ), નીલેશ, મનોજ (ઓમ જ્વેલર્સ), લતાબેન, વીણાબેન,
પ્રીતિબેનના માતા, જયશ્રી, મીના, હીના, મીનલના સાસુ,
સમીર, નીપા પલકકુમાર, વિશાલ
કિશન, વિવેક, રાજ, જય, વ્રજના દાદી, ધ્યાનાના પરદાદી,
નિકિતા, ઈશ્વરીના દાદીસાસુ, સ્વ. કનૈયાલાલ (ભુજ), હર્ષદકુમાર (મુંબઈ), બિપીનકુમાર (ભુજ)ના સાસુ, મુકેશ, નેહા, નિશા, સ્નેહા, જુહી, પ્રાચી, આકાશ, રિયાના નાની તા. 10-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 પટેલ સમાજવાડી, ઘનશ્યામનગર, બારોઇ રોડ
ખાતે.
માધાપર (તા. ભુજ) : પ્રવીણભાઇ કાપડી (ઉ.વ. 65) તે સ્વ. મણિબેન સતરામ આણંદરામ
કાપડી (લાખોંદ)ના પુત્ર, મનસુખભાઇ કાપડી,
હંસાબેન મણિરામ કાપડી (ચપરેડી)ના નાના ભાઇ, ગં.સ્વ.
વિજયાબેનના પતિ, જયેશભાઇ કાપડી, સ્વ. મંજુબેન
હિતેષભાઇ કાપડીના પિતા, હિતેષભાઇ, હેતલબેનના
સસરા, જિતેન્દ્ર વેલજી કાપડી, શારદાબેન,
કરુણાબેન, હેમુબેન, બિબલીબેનના
કાકાઇ ભાઇ, સ્વ. સતરામ વીરજી કાપડી, સ્વ.
નાગજીભાઇ, બાબુભાઇ વીરજી, કાંતિભાઇ,
જયંતીભાઇના બનેવી, નિમિષભાઇ, ભાવિનીબેનના કાકા, રોનક, શિવાયના
દાદા, અદિતિ, હાર્દી, રુદ્રના નાના તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર હાઇવે પોલીસ ચોકીની બાજુમાં. પૂજનવિધિ
તા. 21-2-2026ના રાત્રે 8 વાગ્યે નિવાસસ્થાન માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઘડાણીના બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન શાંતિલાલ
ધાંધા (ઉ.વ. 69) તે શાંતિલાલ રણછોડદાસ ધાંધાના
પત્ની, સ્વ. દેવકાબેન રણછોડદાસ ધાંધાના પુત્રવધૂ,
સ્વ. પાર્વતીબેન લાલજી વીંછીના
પુત્રી, રાહુલ (એસ.એમ.
ઇન્ફોટેક-ભુજ), રીટાના માતા, કલ્પના,
કલ્પેશ મચ્છર (તોલાણી કોમર્સ કોલેજ-આદિપુર)ના સાસુ, તનયના દાદી, નિહારના નાની, સ્વ. ધનજીભાઈ, સ્વ. રવજીભાઈ, મેઘજીભાઈ, ભવાનભાઈ,
સ્વ. સરસ્વતીબેન બાબુલાલ વારડે, ગં.સ્વ. કસ્તૂરબેન હીરજી મચ્છર, સ્વ.
માણેકબેન ચત્રભુજ છાટબારના નાના ભાઇના પત્ની, હંસરાજ,
ઈશ્વરલાલ, લીલાધર, ગં.સ્વ.
કાંતાબેન ખેરાજ રાજાવાઢા, સ્વ. પુષ્પાબેન મૂળજી છાટબાર,
ગં.સ્વ. ત્રિવેણીબેન જગદીશ છાટબાર, ગં.સ્વ. જયશ્રીબેન
અમૃતલાલ મામતોરાના બહેન તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 મિસ્ત્રી સમાજવાડી, બસ સ્ટેશન પાછળ, માધાપર (જૂનાવાસ) ખાતે.
કેરા (તા. ભુજ) : ગિરીનારાયણ બ્રાહ્મણ જતિન હરિકાંત ભટ્ટ (ઉ.વ.
66) (ભુજ સત્યનારાયણ મંદિરના પૂજારી)
તે સ્વ. વત્સલાબેન હરિકાંત રતનજી ભટ્ટના પુત્ર, સ્વ. જયકાંતભાઈ, સ્વ. રજનીકાંતભાઇના ભત્રીજા,
સ્વ. જયાબેન ચત્રભુજ ઠાકરના દોહિત્ર, સ્વ. પ્રદ્યુમનભાઈ
પી. વ્યાસ, સ્વ. મહેન્દ્રભાઈ સી. ઠાકર, બલભદ્ર સી. ઠાકરના ભાણેજ, પ્રશાંત એચ. ભટ્ટ (આઇટીઆઇ-કેરા),
શૈલાબેન વિપિનકુમાર ભટ્ટ, નિશાબેન કેતનકુમાર દવે,
નરેશભાઈ (સમાઘોઘા), સરોજનીબેન, કાવેરીબેન, કલ્પનાબેન, સ્વ. દામીનીબેન,
ભાવિનભાઈ પી. વ્યાસ (ભુજ)ના ભાઈ, ભંજનાબેન,
કલ્પનાબેનના જેઠ, પલ્લવીબેનના દિયર, હેત-શિવાની, ઉર્વી-ડેનિસ, રાજ-યોગા,
નિહિતના કાકા, રિદ્ધિ, નેતિ,
રૈનાના મામા તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, કેરા ખાતે.
શિણાય (તા. ગાંધીધામ) : પ્રેમજીભાઇ મનજીભાઇ વાઘમશી (સોરઠિયા)
(ઉ.વ. 62) તે સ્વ. કુંવરબેન મનજીના પુત્ર, સ્વ. રતનબેન નારણભાઇ હડિયાના જમાઇ, પાર્વતીબેનના પતિ, ધનજીભાઇ, કરશનભાઇ,
જયંતીભાઇ, કલ્પનાબેન, સ્વાતિબેનના
ભાઇ, રમેશભાઇ, પ્રભુલાલ, કાંતિલાલના પિતા, રેખાબેન, બીનાબેન,
જ્યોત્સનાબેનના સસરા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી
(વૃંદાવનવાડી-જૂનીવાડી), શિણાય ખાતે.
રતનાલ (તા. અંજાર) : જયેશભાઇ ગિરધરલાલ આચાર્ય (ઉ.વ. 53) (પૂજારી, રામમંદિર) તે સ્વ. કૈલાશબેન ગિરધરલાલ આચાર્યના
પુત્ર, સ્વ. શંકરલાલ દયારામ આચાર્યના પૌત્ર, સ્વ. પ્રભુલાલ જદુરામ સેવક (પૂર્વ પૂજારી, હાટકેશ્વર
મંદિર)ના દોહિત્ર, સ્વ. રતિલાલ ધનજી ભાનુના જમાઇ, ભારતીબેનના પતિ, રવિ, નિર્ભયના
પિતા, અનિલ ગિરધરલાલ આચાર્ય (એસ.ટી. કંડક્ટર), સ્વ. ભાવના જયસુખભાઇ, જ્યોતિબેન તરુણભાઇ, ગીતાબેન મનસુખભાઇ, ભાનુબેન સુરેશભાઇના નાના ભાઇ,
માયાબેન અનિલભાઇના દિયર, સ્વ. શાંતિલાલ,
બિહારીલાલ, સ્વ. નરેન્દ્રના ભત્રીજા, જિતેન્દ્ર, દિલીપભાઇ, અમનના પિતરાઇ
ભાઇ, માનસી, અભયના કાકા, વંશના મોટાબાપા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના સાંજે 4થી 5 નિવાસસ્થાન રાજા હનુમાન મંદિર પાસે, રતનાલ ખાતે.
મોડવદર (તા. અંજાર) : માદેવાભાઈ કાનાભાઇ ડાંગર (ઉ.વ. 72) તે શંભુભાઈ, હીરાભાઈ, ભરતભાઈના પિતા,
નિકુલ, પ્રિયમ, યુગના દાદા
તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન મોડવદર ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : જુણેજા લતીફ સિધિક (ઉર્ફે ભાઇજાન)
(ઉ.વ. 73) તે મુબારક હુશેન, રિઝવાનના પિતા, હારુન
સિધિક, અબ્ધ્રેમાન સિધિકના ભાઇ, જુણેજા
મ. અલીમામદ અબ્દુલાના જમાઇ, અબ્ધ્રેમાન અલીમામદના બનેવી,
જકરિયા ઇશાક, અબ્દુલ આમદ, મામદ જુસબના કાકાઇ ભાઇ, જુણેજા હાજી હુશેન સિધિક (દહીંસરા),
જુણેજા ફકીરમામદ જુણસ (બેરાજા)ના માસીઆઇ ભાઇ, રિયાજ, વસીમ, આતિક, શરીફ, શાહિદના દાદા, સતાર ઇકબાલ (અજમેરી ટૂર)ના મોટાબાપા તા.
10-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-2-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.
મોટા રતડિયા (તા. માંડવી) : પચાણજી જીલુભા જાડેજા (ઉ.વ. 95) તે મહેન્દ્રસિંહના પિતા, સ્વ. કનુભા જીલુભા જાડેજાના મોટા ભાઈ,
પ્રદીપાસિંહ અને મહિપાલાસિંહના દાદા, અર્જુનાસિંહ
બેચુભા રાણા, બટુકાસિંહ મદારસંગ ઝાલા, રામદેવાસિંહ
સુરૂભા ઝાલા, સ્વ. ખુશાલાસિંહ કારૂભા સોઢા, સ્વ. કલુભા ફતેસંગ ઝાલાના સસરા, અજયાસિંહ જબરાસિંહ સોલંકી,
યુવરાજાસિંહ પ્રહલાદાસિંહ સોલંકીના દાદાસસરા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-2-2026ના શુક્રવારે નિવાસસ્થાન મહેન્દ્રાસિંહ
પચાણજી જાડેજા, દશામાના મંદિરની બાજુમાં,
મહાવીરનગર, કોડાય પુલ ખાતે.
બિદડા (તા. માંડવી) : નિકેત મણિલાલ ઠક્કર (ઉ.વ. 40) તે પ્રતિમાબેન મણિલાલ હીરજી
ઠક્કરના પુત્ર, સ્વ. શાંતાબેન શંકરલાલ
(હીરજી)ના પૌત્ર, હેમાબેનના પતિ, સ્વ. પરસોત્તમભાઇ,
શિવલાલભાઇ, કાન્તિલાલભાઇ, સ્વ. જશવંતીબેન (કોડાય), સ્વ. વિમળાબેન, ગં.સ્વ. નિર્મળાબેન (મુંબઇ), સ્વ. નયનાબેન (માંડવી),
અરૂણાબેન (ભુજ), સરલાબેન (મુંબઇ), નીતાબેન (માંડવી)ના ભત્રીજા, સ્વ. લીલાવંતીબેન શિવજીભાઇ
(દેવપર-ગઢ)ના દોહિત્ર, વૃંદા, વિયાના પિતા,
ફાલ્ગુનીબેન, સંતોષભાઇના ભાઇ, ધર્મેશભાઇ (નખત્રાણા)ના સાળા, શીતલબેનના જેઠ,
ધીરના કાકા, વંશના મામા, રસીલાબેન, પ્રવીણભાઇના ભાણેજ, જયાબેન,
જયશ્રીબેન, શીલાબેન, જાગૃતિબેન,
મીતાબેન, સુરેશ, વિશાલ,
હાર્દિક, દીપેશના કાકાઇ ભાઇ, ચંદ્રિકાબેન, વૃજલાલ હરિલાલ મેઘજી (ખાવડા હાલે ભુજ)ના
જમાઇ, દીક્ષિત, મિત, ભક્તિના બનેવી, રિદ્ધિબેન, નીકિતાબેનના
નણદોઇ, પ્રકાશ કાંતિલાલ ઠક્કરના સાઢુ તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-2-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 રામમંદિર, બિદડા ખાતે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : મૂળ નવિનાળ હાલે ડોમ્બીવલી-મુંબઈ
મ.ક.સ.સુ.જ્ઞા. ઉમેશ નવીનભાઈ પરમાર (ઉ.વ. 35) તે સ્વ. લક્ષ્મીબેન દામજીભાઈ પરમારના પૌત્ર, સ્વ. ભારતીબેન નવીનભાઈના પુત્ર, શીતલબેનના પતિ, પ્રથમના પિતા, અમિતના
ભાઈ, રમીલાબેન રમણીકભાઈ, સ્વ. ઉષાબેન,
વશનજીભાઈ, ચેતનાબેન રમેશભાઈ, સ્વ. માલતીબેન ચંદ્રકાંતભાઈ, સ્વ. જયેશભાઈ, સ્વ. શાંતાબેન નવીનચંદ્ર, ગં.સ્વ. મધુબેન જગદીશભાઈ,
ભાવનાબેન મહેશભાઈના ભત્રીજા, નરેશ, મંદીપ, સ્વ. મેહુલ, જેનિશ,
મનીષા હિરેન, કેજલ જય, બિંદિયા,
પ્રિયાંક, રિંકેશ, સ્વ. યોગેશ,
રવિ, હેતલ, રાહુલ,
કરણના ભાઈ, નિશા, કવિતાના
દિયર, રૂહીના જેઠ, મિતાંશ, મિતાંશી, ક્રિશીકા, પ્રિયાંશી,
કુશલના કાકા, ક્રિશા, શિવમ,
હિતાંશના મામા, શોભાબેન સુનીલભાઈ વિઠ્ઠલ સપકાલના
ભાણેજ, ડિમ્પલબેન હિતેષભાઈ દામજીભાઈ પરમારના જમાઈ, અમરના બનેવી તા. 6-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે બપોરે 3થી 4 મહાજનવાડી, મોટા કાંડાગરા ખાતે.
ટોડા (તા. મુંદરા) : રાયમા આદમ ભચુ (ઉ.વ. 66) તે મ. દાઉદ (ભચુ), રજાક
(ઈબ્રાહિમ)ના પિતા, મ. ઉંમર, મ. ફકીરમામદ,
મ. ગનીના ભાઈ, મ. સુલેમાન ઈસ્માઈલ (વિંગડિયા)ના
જમાઈ, રફીક રમજાન (ભારાપર)ના સસરા, મામદ,
ઈસ્માઈલ, હુશેન, આમદ,
જુમ્મા, રમજાનના બનેવી, ઈસ્માઈલ,
અબ્દુલ સુલેમાન, અબ્દુલ ઈસ્માઈલના સાળા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-2-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ટોડા ખાતે.
છંછી (તા. અબડાસા) : સંગાર સબીર ઇસ્માઇલ (ઉ.વ. 18) તે ઈસ્માઈલ ખીમાના પુત્ર, ઈબ્રાહિમ ખીમાના ભત્રીજા, હમીદ ઈબ્રાહિમ સાલેમામદ, હુશેન આમદ (બાંભડાઈ)ના ભાઇ તા.
9-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 11-2-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, છંછી ખાતે.
મુલુંડ (મુંબઇ) : કાશ્મીરાબેન (ઉ.વ. 61) તે રમેશભાઇ ગણાત્રા (મૂળ માંડવી
હાલે મુંબઇ)ના પત્ની, સ્વ. ઠા. બેચરદાસ
વેલજી ગણાત્રા (માંડવી)ના પુત્રવધૂ, મનીષ, વિશાલના કાકી, રીટા, નીકિતાના કાકીસાસુ,
સ્વ. ભગવાનદાસ માવજી અનમ (મૂળ પદ્ધર હાલે મુંબઇ)ના પુત્રી, રેખા દીપક સચદે, લીના હરેશ ધિરાવાણી, ભાવેશના બહેન, અલ્કાના નણંદ તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-2-2026ના
બુધવારે સાંજે 5થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલા માળે, આરઆરટી
રોડ, મુલુંડ (વે.) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)