• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ અંગિયાના શાહ મંજુલાબેન મનસુખલાલ (ઉ.વ. 88) તે સ્વ. મનસુખલાલ વેલજી શાહના પત્ની, સ્વ. મણિબેન વેલજી શાહના પુત્રવધૂ, નિરૂપાબેન, ગં.સ્વ. પંકજબેન, ગં.સ્વ. ગીતાબેન, ગં.સ્વ. સુધાબેન, જ્યોતિકાબેન, વર્ષાબેન, વીપ્તિબેનના માતા, જયંતીભાઈ, સ્વ. ધનસુખભાઈ, સ્વ. શશિકાંતભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ, નલિનભાઈ, નીતિનભાઈ, પ્રદીપભાઈના સાસુ, રવિ તિલકજી મ.સા.ના કાકી, પુન્યઘીવર્ધનાજી મ.સા. (મૈત્રી મ.સા.ના નાની), નીજાત્મદર્ષિતાજી મ.સા.ના બહેન, સ્વ. શાહ અમૃતલાલ વેલજી, સ્વ. શાહ વૃજલાલ વેલજી, સ્વ. શાહ અશ્વિનલાલ વાડીલાલ, સ્વ. શાહ વસંતબેન, સ્વ. શાહ ગુલાબબેન, શાહ ગુણવંતીબેનના ભાભી, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. વનિતાબેનના જેઠાણી, સ્વ. અરુણાબેનના દેરાણી, સ્વ. જયંતીભાઈ, સ્વ. ચમનલાલ, ગં.સ્વ. હેમલતાબેનના બહેન, ગં.સ્વ. જયશ્રીબેન, સ્વ. ચેતનાબેનના નણંદ, ભાવિની, રીલ્પા, કાજલ, કોમલ, કામિની, નિરાલી, નિવ્યા, હિના, રીના, મિક્ષિતા, નેહા, પૂજા, સમીર, કેવલ, દર્શન, હિરેન, રોનક, જીત, પ્રિન્સ, હિત, દીપના નાની, ખ્યાતિ, રીટા, પ્રિયંતા, પૂજા, રીના, જીગીશા, પ્રિયંકાના નાનીજી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના બપોરે 3.30થી 4.30 વાગડ બે ચોવીસી ગામવાળી, વાણિયાવાડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : રાજેશ ધનજી ઠક્કર (ઉ.વ. 74) તે સ્વ. ગોદાવરીબેન ધનજી જોબનપુત્રા (ફકીરાણી)ના પુત્ર, સ્વ. રેખાબેનના પતિ, સ્વ. પ્રેમાબેન નેણશીભાઈ ઉદવાણી (અંજાર)ના જમાઇ, નીરજ (ઓમ લોજિસ્ટિક), વિવેક (આશાપુરા ઝેરોક્ષ), શિલ્પાબેનના પિતા, બિપીનકુમાર જેન્તીભાઈ કતિરા (ખારીરોહર)ના સસરા, ગં.સ્વ. સરલાબેન જેન્તીભાઈ કતિરાના વેવાઇ, ખનકના નાના, લક્ષ્મીકાંત, અરાવિંદ, રમેશ, વસંત, અશોક (એડવોકેટ), ગં.સ્વ. મંજુલા રવિલાલ શેઠિયા, દમયંતીબેન, ગં.સ્વ. ઉષાબેન કિરીટકુમાર ગણાત્રા, મિનાક્ષીબેનના ભાઇ, લતાબેન, ભક્તિબેન, નિર્મળાબેનના દિયર, ભાવનાબેન, બીનાબેનના જેઠ, ચંદ્રકાન્ત, વિરેન્દ્ર, પ્રતાપ, ગં.સ્વ. જયાબેન કાનજી પલણ, ગં.સ્વ. ચંદાબેન જયેશભાઈ ભીયાણીના બનેવી, હેમેન, અમન, મનન, મીરાંના કાકા, કિરીટ, રાજુલ, મિતુલ, કેતુલ, સમીર, નીતા જશવંતભાઇ જોષી, રેખા રાજેશ ઠક્કર, વૈશાલી વિનીત અનમના મામા, ઉર્વિ હેમેન, ઉર્વિ અમનના કાકા સસરા, રેખા કિરીટ, હંસા રાજુલ, ઉર્વિ મિતુલ, કોમલ કેતુલના મામા સસરા તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : સાટી અમીનાબેન સિધિક (ઉ.વ. 70) તે મ. સાટી સિધિક ઇસ્માઇલ (નાગલપર)ના પત્ની, સાટી અનવર, શીરીબેન, સલમાબેનના માતા, અશીમ, જાકીરના સાસુ, સાકીર અને આતીરના દાદી, મ. ભચુ ઇસ્માઇલ (દેવપર), મ. હાજિયાણી મરિયમ હાજી ઇબ્રાહિમ બાફણના બહેન તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-2-2026ના શુક્રવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : રાજેશ બાબુલાલ શાહ (ઉ.વ. 68) (પાનેરીવાળા) તે સ્વ. સુશીલાબેન બાબુલાલ ગલાલચંદ શાહ (ચકારવાળા)ના પુત્ર, વીણાબેનના પતિ, સેહુલ, તન્વીના પિતા, અંકિતા, નિશાંત શાહના સસરા, સ્વ. કસ્તૂરબેન પદમશી નેમિદાસ (મોટા અંગિયા)ના જમાઈ, રોનીલ, વિવાન, કુશના દાદા, પ્રીશના નાના તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બીએપીએસ સત્સંગ હોલ, નિર્મલાસિંહની વાડી, ચારણ બોર્ડિંગ પાસે, ભુજ ખાતે.

ભુજ : કુંભાર સાલેમામદ દાઉદ (ઉ.વ. 50) (ગુંદિયાળીવાળા) તે કુંભાર અલીમામદ દાઉદ, કુંભાર હુસેન દાઉદ, કુંભાર હારુન દાઉદ, કુંભાર નૂરમામદ દાઉદ, કુંભાર રમજુ દાઉદના ભાઈ, સાજીદ, શોયબના પિતા, કુંભાર મામદહુશેન (નલિયા)ના સસરા, જકરીયા કાસમ કુંભાર, ઈબ્રાહિમ કાસમ કુંભારના ભત્રીજા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લખુરાઈ, ભક્તિનગર, ભુજ ખાતે.

ભુજ : મેમણ ફકીરમામદ શકુર (ઉ.વ. 75) તે મેમણ રજાક, સુલતાનના પિતા, મેમણ સલીમ તથા મન્સુર (કોઠારા)ના સસરા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-2-2026ના સવારે 10થી 11 મેમણ કોલોની, સુરલભિટ્ટ ખાતે.

ગાંધીધામ : મૂળ ગાગોદર (તા. રાપર)ના ઠા. ચંપકભાઈ તુલસીદાસ સોમેશ્વર (હોટલ મેઘદૂતવાળા) (ઉ.વ. 67) તે સ્વ. અંબાબેન તુલસીદાસ ધારશી સોમેશ્વરના પુત્ર, સ્વ. જીવરાજ ધારશી, સ્વ. બળવંતરાય ધારશીના ભત્રીજા, તારાબેનના પતિ, સ્વ. દિવાળીબેન ચુનીલાલ રાજદે (ચોબારી)ના જમાઈ, પ્રેમજીભાઈ, જયંતીલાલ (આણંદ), નર્મદાબેન મોહનભાઈ રામાણી, મંજુલાબેન દિલીપભાઈના ભાઈ, વિશાલ, કુણાલના પિતા, નીતાબેન, અલકાબેનના સસરા, સ્વ. જિતેન્દ્રભાઈ, કનુભાઈ, લીલાબેન, હંસાબેનના બનેવી, મોહનભાઈ ધારશી રામાણી, દિલીપભાઈ ઠક્કરના સાળા, ભક્તિ, મેઘા, સૌમ્ય, જીવિકાના દાદા તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, હોટલ શિવ પાછળ, ગાંધીધામ ખાતે. (દશો રાખેલ નથી.)

અંજાર : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ગં.સ્વ. રીટાબેન દવે (ઉ.વ. 70) તે સ્વ. નિરંજનભાઇ શશિકાંતભાઇ દવેના પત્ની, પાર્થ (અમન લોજિસ્ટિક), કવન (અલ્ટેરા હેલ્થ), પ્રણાલિબેનના માતા, નીરજકુમાર (મુંદરા), મનીષાબેન (ડી.વી. હાઇસ્કૂલ)ના સાસુ, ભગવતીપ્રસાદભાઇ, સ્વ. કીર્તિભાઇ, યોગેશભાઇ, સુરેશભાઇ, અનિલભાઇ, ઉષાબેન, પ્રવીણાબેનના ભાભી, પ્રેક્ષા, મહર્ષિના દાદી, મનનના નાની, વિશાખાબેન, માયાબેન, ઇલાબેન, સોનલબેનના જેઠાણી, ચાર્મીબેનના ભાભુસાસુ, જિગર, હર્ષ, મોહિત, મીત, ઇરા, વૃત્તિ, વિભૂતિ, ધાત્રિ, આયુષીના મોટા બા, ગં.સ્વ. સૂર્યાબેન મહેન્દ્રભાઇ દવેના ભત્રીજાવહુ, સ્વ. શાંતિલાલ પોપટલાલ દવે (હળવદ)ના પુત્રી, સ્વ. જયેન્દ્રભાઇ, સ્વ. ધીરજભાઇ, મહેન્દ્રભાઇ, પ્રેમિલાબેનના બહેન તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજન વાડી ખાતે.

માંડવી : મોટા રેહાના કચ્છી દશા શ્રીમાળી વણિક માણેકલાલ મહેતા (ઉ.વ. 90) તે સ્વ. ચતુરાબેન રવિલાલ રામજી મહેતાના પુત્ર, સ્વ. ચંચળબેન છગનલાલ રવજી દેસાઈના જમાઈ, નિર્મળાબેનના પતિ, જિતેશ (એમએમસીબી-માંડવી), દીના (ભુજ), ભ્રાંતિ (માંડવી), જિજ્ઞા (ભુજ)ના પિતા, યાસ્મીન, ધીરેન શાહ, ચિંતન મહેતા, શૈલેષ ઠક્કરના સસરા, અમૃતલાલ (દાભોળ), સ્વ. ધીરજબેન (ડોમ્બીવલી), સ્વ. ચંદનબેન (માંડવી), સ્વ. સૂરજબેન (યુએસએ), પુષ્પાબેન (માંડવી), જનકબેન (ભુજ)ના ભાઈ, ધનલક્ષ્મીબેનના જેઠ, સ્વ. ભાગીરથી ચુનીલાલ મહેતા (ભોપાલ), સ્વ. હીરાબેન જયંતીલાલ મહેતા (માધાપર), જયાબેન અમૃતલાલ મહેતા (પૂના), ડોલરબેન નવીનચંદ્ર મહેતા (ભુજ), શાંતાબેન ભુજંગીલાલ મહેતા (માધાપર), નીરુપમા ભોગીલાલ કોઠારી (ગાંધીધામ)ના બનેવી, સાક્ષી, કાવ્યા, હર્ષ, પલકના દાદા, મનીષા, દીલ્પા, વૈશાલી, રોહિત, પૂજાના મોટા કાકા, રોમા, મહેક, પંક્તિ, વૈશ્વા, મનન, વ્યોમના નાના તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે.

માંડવી : સોતા મહમદયાકુબ અલીમામદ (ઉ.વ. 78) તે રીઝવાન, ઇમરાન, રિયાઝના પિતા, મ. આમદભાઈના ભાઈ, હનીફભાઈના કાકા, પઠાણ ફિરોજખાન (એ.એસ.આઈ.)ના સસરા, સરફરાઝખાનના નાના, રૂહાનના દાદા, સોતા અબ્દુલરઝાકના કાકાઈ ભાઈ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2-2026ના ગુરુવારે સવારે 11થી 12 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

ખાવડા (તા. ભુજ) : મણિબેન કેશવજી ગણાત્રા (ઉ.વ. 81) તે ઠા. લક્ષ્મીબેન શામજી પ્રધાનજીના પુત્રી, જેન્તીલાલ, સ્વ. પ્રવીણ, સ્વ. હરેશ, ભારતીબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. રસીલાબેનના માતા, જેઠાલાલ, મોહનલાલ, તારાબેન, મણિબેન, હીરાબેનના ભાભી, દીપક (ખાવડા ચા), હિરેન, કોમલના દાદી, જયશ્રી, ડિમ્પલના દાદીસાસુ, મેહુલ, પ્રણવ, ડોલી, અજય, સરલા, જિજ્ઞાના નાની, કરુણા, હેત્વી, દિત્યાનીના પરદાદી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 પ્રમુખ સ્વામી નગર, કૌશિકનો વંડો, ખાવડા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ભારાપરના પ્રેમજી નારણ મહેશ્વરી (ઉ.વ. 35) તે ગીતાબેનના પતિ, રીયાના પિતા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-2-2026ના પૂર્ણ થઇ છે. બેસણું નિવાસસ્થાન માધાપર ખાતે.

કુરન (તા. ભુજ) : ખેંગારભાઇ ધારાભાઇ ફફલ (ઉ.વ. 50) તે ધારા વેલા ફફલના પુત્ર, ભૂરા ધારા ફફલ, નરશી જુમા ફફલ, ખીયરા જુમા ફફલ, કાના જુમા ફફલના ભાઇ, બિજલ મંગુ ખરેટના બનેવી, ભીમા ખેંગાર ફફલ, મુલચંદ ખેંગાર ફફલ, શ્રવણ ખેંગાર ફફલ, હિતેષ ખેંગાર ફફલના પિતા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-2-2026ના શનિવારે તથા પાણીયારો તા. 15-2-2026ના રવિવારે સવારે નિવાસસ્થાન કુરન ખાતે.

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ વાડાપદ્ધર (તેરા-અબડાસા)ના દિનેશ શિવજી લોડાયા (ઉ.વ. 75) તે આશાબેનના પતિ, માલતી લલિત ડાઘાના પિતા, લલિત કલ્યાણજી ડાઘા (સુથરી)ના સસરા, કલ્યાણજીભાઇ લક્ષ્મીચંદ ડાઘા (સુથરી)ના વેવાઇ, સ્વ. વનિતાબેન પ્રવીણચંદ્ર માણેકજી કુરુવા (સાંગલી), યોગિતાબેન યોગેશ માણેકજી કુરુવા (સાંગલી)ના ભાઇ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2026ના શુક્રવારે બપોરે 3થી 4 કે.ડી.ઓ. ભવન, વર્ધમાનનગર (સાઉથ) ખાતે.

ભારાસર/માનકૂવા (તા. ભુજ) : જેનાબાઇ મામદ લુહાર (ઉ.વ. 77) તે મ. લુહાર મામદ ઉમરના પત્ની, ઇબ્રાહિમ, જુસબ, આમદ, સાલેમામદ, હારૂનના માતા, મ. લુહાર ઇશા જાકબ (લુડવા), મ. લુહાર ફકીરમામદ જાકબ, મ. લુહાર આદમ જાકબ (બળદિયા)ના બહેન, મ. લુહાર હુશેન, લુહાર ઈશાક, લુહાર મામદ (બળદિયા), અબ્દુલ (મિરજાપર), મામદ (અંજાર)ના સાસુ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2- 2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન રામદેવપીર મંદિર પાસે, ભારાસર રોડ, ભારાસર ખાતે.

ધાણેટી (તા. ભુજ) : ડિમ્પલ (ઉ.વ. 59) તે પાર્વતીશંકર રેવાશંકર ભટ્ટના પુત્રી, સ્વ. અરવિંદભાઇ, સ્વ. ધીરજલાલ ભટ્ટ, સ્વ. સુભદ્રાબેન, સ્વ. ચંદ્રિકાબેન, જ્યોત્સનાબેન (મીરાંબેન)ના બહેન, સ્વ. સંજુ, રાજન, પૂનમ, હિના, નકુલ, અર્જુનના ફઇ, સ્વ. ઉષાબેન, પુષ્પાબેનના નણંદ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે.

મખણા (તા. ભુજ) : સવા ખેસી રબારી (ઉ.વ. 80) તે સ્વ. સોનીબેનના પતિ, મેંજાભાઇ, રવજીભાઈ, લાછુબેન જલા (વડવા ભોપા), સિતાબેન વેરશી કરમટા (સાંગનારા)ના પિતા, દેવા જખુ, સ્વ. ખેંગાર વેલા, સ્વ. ખેંગાર જખુના કાકાઈ ભાઈ, સ્વ. મેગાભાઈ, આશાભાઈ, ધનાભાઈ, રામાભાઈના કાકા, લખુ, રામુ, નાથુ, વિયાનસી, નવઘણના દાદા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 18-2-2026ના બુધવારે તથા બારસ તા. 19-2-2026ના ગુરુવારે અને બેસણું મખણા ખાતે.

મીંદિયાળા (તા. અંજાર) : પ્રભાબેન દયારામ કાપડી તે મહેશ, લીલાવંતીબેન નરશી (કુનરિયા), ભારતીબેન અનિલભાઇ દેસાણીના માતા, કૃપાલ, જયદીપના દાદી, ભાણજી માવજી કાપડી (અંજાર), અરવિંદ દેવજી કાપડી (મીંદિયાળા)ના કાકી તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર મીંદિયાળા ખાતે.

બાગ (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ ભારતીબેન જોશી (ઉ.વ. 56) તે સ્વ. જયંતીલાલ કરશનજી જોશીના પત્ની, સ્વ. મીઠાબાઈ કરશનજી નાનજી જોશીના પુત્રવધૂ, સચિન તથા જતિનના માતા, ધારાબેન, પ્રીતિબેનના સાસુ, નિર્વા, ધ્યાની, પ્રિયાશી, વેદીશાના દાદી, સ્વ. પ્રેમજી, ગં.સ્વ. કેસરબેન કરશનજી મોતા, સ્વ. ગૌરીશંકર, સ્વ. પ્રભુલાલ તથા ભગવાનજીના નાના ભાઈના પત્ની, સ્વ. પાર્વતીબેન, સ્વ. પુષ્પાબેન, મધુબેનના દેરાણી, ગં.સ્વ. હાશબાઈ દેવજી રણછોડજી મોતા (બાગ)ના પુત્રી, કંકુબેન, જયાબેન, મંજુલાબેન, પુષ્પાબેન, પ્રભાબેન, અરાવિંદભાઈ, મંગલદાસ, ભાઈલાલના બહેન, પાર્વતીબેન, પ્રીતિબેન, લક્ષ્મીબેનના નણંદ, જવેરબેન, પોપટલાલ, ભાઈલાલ, દયારામ, હિતેષ, મનીષ, નીલેશ, હેતલ, કુંતન, પલ્લવીના કાકી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2026ના શુક્રવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

મથલ (તા. નખત્રાણા) : દિનેશભાઇ ભધરૂ (ઉ.વ. 54) તે વાલબાઇ વિશ્રામભાઇના પુત્ર, જીવાબેનના પતિ, જવેરબેન મગનલાલ જેપાર (કોટડા-જ.), વિમળાબેન દિનેશભાઇ બડિયા (નાના કાદિયા), ધર્મિષ્ઠાબેન અમૃતલાલ કુંવટ (ટોડિયા), લક્ષ્મીબેન ભરતકુમાર સિજુ (અરલ નાની), રવિલાલ, પ્રેમિલાબેન, ચંદનના પિતા, નાથાભાઇ નારણભાઇ, કાનજીભાઇ નારણભાઇના ભત્રીજા, શંકર કાનજી, કરશન નાથા, સુરેશ ઇશ્વરભાઇ, અરવિંદ વાલજીના કાકાઇ ભાઇ, કેશાભાઇ ધનાભાઇ બડિયા (નેત્રા)ના જમાઇ, લખુભાઇ નાનજી, હીરજીના બનેવી, ગોવિંદભાઇ રાઘવજી, રામજી બુધાભાઇ, હમીર ગાભાભાઇ પાયણ (વિથોણ)ના ભાણેજ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 12-2-2026ના ગુરુવારે રાત્રે, ઘડાઢોળ તા. 13-2-2026ના શુક્રવારે સવારે નિવાસસ્થાને સાંઇબાબા મંદિરની બાજુમાં (હાઇવે), ખાંભલા રોડ, નખત્રાણા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : ખત્રી ઓસમાણ ઇલિયાસ (ઉ.વ. 70) તે મ. ખત્રી ઇલિયાસ કરીમ (પટેલ) (ઉગેડી)ના પુત્ર, અલાનાભાઈ (ઉગેડી), મ. હાજી હુસેન (જડોદર), મ. હવાબાઈ હુસેન (વિરાણી મોટી), હાજિયાણી હનીફાબાઈ હાજી સુમાર (નખત્રાણા), મ. હાજરાબાઈ હાજી ઇબ્રાહિમ (વિરાણી મોટી)ના ભાઈ, અબ્દુલસત્તાર, તાલબ, સકીનાબાઈ મોહમદહુસેન (ભુજ)ના પિતા, મ. ખત્રી ઇસ્માઇલ ઇબ્રાહિમ પોથાઈ (વિરાણી મોટી)ના જમાઈ, ખત્રી અલીમામદ ઇસ્માઇલ, ઇબ્રાહિમ ઇસ્માઇલ (ભુજ), કુલસુમબેન હારુન (અંજાર)ના બનેવી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-2-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રવાપર ખાતે.

મોટી છેર (તા. લખપત) : ખીમકોરબા ચાંદાજી (ઉ.વ. 85) તે સોઢા ભેરાજી ચાંદાજી, લાલજી ચાંદાજી, વાઘજી ચાંદાજી, સુરાજી ચાંદાજીના માતા, નરેન્દ્રસિંહ ભેરાજી, રાજેન્દ્રસિંહ, કિરીટસિંહ લાલજી, ગણપતસિંહ વાઘજી, દિલીપસિંહ સુરાજી, મહિપતસિંહ સુરાજી, મહેન્દ્રસિંહ લાલજીના દાદી, ભૂરાજી કરશનજી, લાલજી કરશનજી, મોબતાજી જાલુજી, માનાજી જાલુજી, અમરાજી લધુજીના કાકી તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 15-2-2026ના રવિવારે રાત્રે, ઘડાઢોળ તા. 16-2-2026ના સવારે નિવાસસ્થાને.

મુંબઇ : મૂળ સાંધવ (તા. અબડાસા)ના ક.દ.ઓ.જૈન કલ્પનાબેન (ઉ.વ. 71) તે ગં.સ્વ. ગંગાબેન રામજી લોડાયા (સાંધવ હાલે મુલુંડ)ના પુત્રવધૂ, ગં.સ્વ. મણિબાઇ ત્રિકમજી દંડ (બાયઠ હાલે શેવગાંવ)ના પુત્રી, દિનેશ રામજી લોડાયાના પત્ની, ચેતન, પલ્લવીબેન ધીરેન ખોના (નલિયા-મુલુંડ), કાશ્મીરાબેન પૂનમ દંડ (જૈન) (વરાડિયા-ડોમ્બીવલી)ના માતા, અલ્પાના સાસુ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના સાંજે 4થી 5.30 સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઇ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd