બિદડામાં હરિકો ભવન અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનાં લોકાર્પણ પ્રસંગે
આ સંકુલમાં રૂા. 15 લાખનાં યોગદાન
સાથે રિસેપ્શન લોન્જના સહયોગી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝપેપરની તક્તીનાં
અનાવરણ પ્રસંગે ડાબેથી કચ્છ યુવક સંઘના સંરક્ષક કોમલભાઇ છેડા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા, પ્રિન્સ ગ્રુપના જયંતભાઇ
છેડા, નવનીત પરિવારના અનિલભાઇ ગાલા, તરલાબેન
છેડા, મનોજ ગડા (એલીસ સ્વિચ) દેખાય છે. (તસવીર : મયૂર ચૌહાણ)