ભુજ : સલાટ (મોગા) ઉર્મિલાબેન (ઉ.વ. 71) તે અરવિંદભાઇ લાલજીના પત્ની, સ્વ. રંગુબેન ઉમરશી વાસાણીના પુત્રી,
સ્વ. મીના, આશા, જિજ્ઞા,
કૃપાલી, પ્રશાંત (રેકલાઇનરસ ઇન્ડિયા-મુંદરા)ના
માતા, કવિતા, ચેતન, દીપક, સમીરના સાસુ, હિરવા,
શ્રેયાંશના દાદી, ખ્યાતિ, ભાર્ગવ, ખુશી, વેદાંશી,
હર્ષના નાની, સ્વ. જમનાદાસભાઇ, સ્વ. અમરતબેન, સ્વ. ચમનભાઇ, સ્વ.
રમણીકભાઇ, સ્વ. હેમંતભાઇ, શાંતિબેનના ભાભી,
ગં.સ્વ. મધુબેન, સ્વ. ધીરજબેન, ગં.સ્વ. વિજયાબેનના દેરાણી, ગં.સ્વ. મંજુબેનના જેઠાણી,
સ્વ. દિલીપ, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. વિનોદ (સોમજી), સ્વ. હેમલતાના બહેન તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-4-2025ના શનિવારે સાંજે 5થી 6 સલાટ સમાજવાડી, દાંડીવાળા હનુમાનજીના મંદિર પાસે, સુરલભિટ્ટ રોડ,
ભીડ ગેટ બહાર, ભુજ ખાતે.
ભુજ : મધુકાન્ત ધનજી ઠક્કર (ઉ.વ. 82) તે ધનજી લીલાધર ઠક્કર અને સ્વ.
નર્મદાબેન તથા કંચનબેનના પુત્ર, વલ્લભદાસ
નારાણજી મડૈયાર (મઝગાંવ મુંબઈવાળા)ના જમાઈ, સ્વ. અરુણાબેનના પતિ,
સ્વ. કોમલ ભરત પટેલ, અંજુબેન હરેશભાઈ ચૌહાણના પિતા,
પ્રિયાંશી , જય, નૈતિકના
નાના, ગં.સ્વ. તારાબેન મનજી ચોથાણી, સ્વ.
નિર્મલાબેન ગોરધનદાસ માનસત્તાના ભાઈ,
ઘનશ્યામભાઈ, જનકભાઈ, મુકેશભાઈના મોટાભાઈ તા. 17-04ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-04-25ના સાંજે 4.30 થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર ભુજ
ખાતે.
ભુજ : મોખા અબ્દુલ (ઉ.વ. 53) તે મ. ઈસ્માઈલ મામદના પુત્ર,
સુલેમાન, રહેમતુલ્હા, સલીમ,
ગની મોખાના મોટા ભાઈ, મજીદ અને જાબીર મોખાના પિતા,
હાજી લતીફ લાખા મોખા, કાસમ જુસબ મોખા, અબ્દુલ રાણા મોખાના કાકાઈ ભાઈ, આલાવાળી મસ્જિદના મુતવલી
સુલેમાન સુમારના બનેવી તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 17, 18 અને 19-4-2025 ગુરુ, શુક્ર અને શનિવારે એમ દિવસ ત્રણ સુધી નિવાસસ્થાન,
ભીડ નાકા બહાર, સીતારા ચોક, અલ ફલાહ કોલોની સામે, ભૂતેશ્વર રોડ ખાતે.
ગાંધીધામ : મૂળ ટોડાના બાવાભાઇ (ઉર્ફે બાવલા) ખીમજીભાઇ ધેડા
(ઉ.વ. 66) તે સ્વ. ભાણબાઇના પતિ, સ્વ. પચાણભાઇ, સ્વ. અરજણ,
હીરજીભાઇના મોટા ભાઇ, હરિભાઇ, ધનજીભાઇ, ગોવિંદભાઇ, રમેશભાઇ,
વિકાસભાઇના પિતા, નીતાબેન, નિર્મલાબેન, મનીષાબેન, હિનાબેન,
રતનાબેનના સસરા તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. તા. 18-4-2025ના શુક્રવારે સવારે પાણી નિવાસસ્થાન મહેશ્વરી નગર, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ ડગાળાના જસવંતીબેન શાંતિલાલ મહેતા (ઉ.વ. 75) તે સ્વ. હેમચંદભાઇ મોનજીભાઇ
મહેતાના પુત્રવધૂ, સ્વ. શાતિંલાલ
હેમચંદ મહેતાના પત્ની, પ્રજ્ઞેશભાઇ, સુનીલ
(સુહાગ), ભાવેશ (સમકિત નિધિ), રશ્મિબેનના
માતા, દીપક કાંકરેચા, મનીષા, મનીષા મહેતા, હેતલના સાસુ, નેમિલ
ભણસારી (ભચાઉ)ના દાદીસાસુ, મનાલી, સુજોય,
રાજ, ક્રિષ, ફેની,
ધ્યાની, વંશીના દાદી, સંઘવી
બાબુલાલ વાઘજીભાઇ (રાધનપુર)ના પુત્રી, ધીરજલાલ, દમયંતીબેન, વસુમતીબેનના બહેન તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-4-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 વિવિધલક્ષી હોલ, નવા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મૂળ કુંભારિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય લીલાવંતીબેન ડાયલાલ
ચૌહાણ (ઉ.વ. 93) તે ડાયાલાલ શામજીના પત્ની, સ્વ. શામજી સવાના પુત્રવધૂ, રતનબેન પરસોત્તમ વાલજી વેગડના પુત્રી, સ્વ. હિંમતલાલ,
શાંતિલાલ (બીપીસીએલ), પ્રવીણભાઇ, કનૈયાલાલ, હંસાબેનના માતા, કંચનબેન
શાંતિલાલ, માયાબેન પ્રવીણના સાસુ, વિજય,
શ્રુતિ, સ્વ. ચિરાગ, મમતા,
ખુશાલી, શિવમ, કિંજલ,
દેવશ્રીના દાદી, સ્વ. મોહનલાલ શામજીના નાના ભાઇના
પત્ની, વેલજી શામજી, સ્વ. દેવરામ શામજી,
સ્વ. પ્રવીણ શામજી, સ્વ. ગોદાવરીબેન માધવજી,
ભાનુબેન, ચનુબેનના ભાભી તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-4-2025ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને પ્લોટ
નં. 370, લક્ષ્મીનગર ખાતે.
અંજાર : ખત્રી ઇમરાન મોહમ્મદ હુશેન (વીરાવાળા) (ઉ.વ. 46) તે રિઝવાન તથા હસીના મો. હનીફ
(ભુજ)ના મોટા ભાઈ, મ. અલી મોહમ્મદ
અલ્લાહરખ્યા (સંગમવાલા-મુંદરા)ના જમાઈ તા. 17- 4-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 19-4- 2025ના શનિવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, વૈકુંઠધામ ખાતે.
માંડવી : હાલે અમદાવાદ નિવાસી કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોશી કિશોરભાઈ
દેવજી ખીયેરા (ઉ.વ. 84) તે સ્વ. કસ્તૂરબેન
દેવજી નાનજી ખીયેરાના પુત્ર, ડાઇબાઇ
નાનજી ખીયેરા (નારાયણ સરોવર)ના પૌત્ર, લીલબાઇ દામોદર પસા (માંડવી)ના
દોહિત્ર, પંકજાબેનના પતિ, સ્વ. વિનીત,
મીનલ અને પ્રિયાના પિતા, કૌશિકના દાદા,
હર્ષિતા અને હિતાર્થના નાના, મધુકાંતભાઈ (માંડવી),
ક્રીટાબેન ગિરીશભાઈ જોશી (ભુજ)ના મોટા ભાઈ, કલ્પનાબેનના
જેઠ, દેવાંશી કેતનભાઈ પિત્રોડા (માંડવી)ના મોટાબાપા, ગં.સ્વ. ચૈતાલીબેન અને નિખિલભાઈ દવે (અમદાવાદ)ના સસરા, ડો. સ્વ. મનુભાઈ ભીમરાઓ પાંધી (માંડવી)ના જમાઈ તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-4-2025ના
શનિવારે સાંજે 5થી 6 સારસ્વત બ્રહ્મપુરી, આશાપુરા મંદિર પાસે, માંડવી ખાતે.
મુંદરા : ગં.સ્વ. ભાનુબેન જાદવજી વ્યાસ (ઉ.વ. 92) તે સ્વ. નવીનભાઇ વ્યાસ, ભરતભાઇ વ્યાસ, પ્રફુલ્લભાઇ
વ્યાસ, ગં.સ્વ. ઇન્દિરાબેન નવીનચંદ્ર જોશી (માધાપર), જયાબેન ચંદ્રકાન્ત પંડયાના માતા, ગં.સ્વ. પ્રવીણાબેન,
ઇલાબેન, પૂજાબેનના સાસુ, પલ્લવીબેન આશિષભાઇ વ્યાસ, જિજ્ઞાબેન નીરવભાઇ,
પૂર્વી વિવેકભાઇના દાદીજી સાસુ, રિપલબેન રિતેષકુમાર
ત્રિવેદી, શિવાંગી નીરજકુમાર શર્મા, રિદ્ધિ
પ્રફુલ્લભાઇ, વિવેકભાઇના દાદી, અરૂણભાઇ
મકનજી વ્યાસના કાકી, મિલન નવીનચંદ્ર જોશી (માધાપર), મહિમા ચંદ્રકાન્ત પંડયાના નાની તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-4-2025ના શનિવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
નખત્રાણા : ડાયાભાઈ મુળજીભાઈ વાસાણી (ઉ.વ. 60) તે સ્વ. મુળજીભાઈ દેવજીભાઈ
વાસાણીના પુત્ર, નીલેશભાઈ, (અમદાવાદ), નીતેશભાઈ (સુરત), પ્રજ્ઞાબેન (નખત્રાણા)ના પિતા, મોગીબેન
(ખેડ), પુરાબેન (કોટડા-જ.), સ્વ. સવિતાબેન
(રત્નાગિરિ), નાનુબેન (વિરાણી), રતનબેન
(કોટડા-જ.), સ્વ. રતિલાલ (વિનોદભાઈ) (રત્નાગિરિ), જયાબેન (બેંગ્લોર)ના ભાઈ, વસંત, દીપેશ (રત્નાગિરિ), દિવ્યાના મોટાબાપા તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 18-4-2025 અને તા. 19-4-2025 સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાને.
મોટા સલાયા (તા. માંડવી) : મૂળ ડોણના ધોરિયા સોનબાઇ કાનજીભાઇ
(ઉ.વ. 84) તે ધોરિયા સામત, લક્ષ્મણ, ખીમજી,
સ્વ. કેશરબાઇ ઉગમશી, લીલબાઇ મગનલાલ ડોરૂ,
ધનબાઇ ધરમશી કોચરાના માતા, રાણબાઇ, પ્રભાબેન, જશોદાબેનના સાસુ, મહેશ,
કાન્તિલાલ, જગદીશ, કાવ્ય,
જર્ણવના દાદી, સ્વ. વેલજી લાલણના પુત્રી તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા
તા. 20-4-2025ના રવિવારે રાત્રે આગરી, તા. 21-4-2025ના સોમવારે ઘડાઢોળ (પાણીયારો) કોડાય પુલ, મહાવીર નગર ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી મોમાયા પબુ કારિયા (ઉ.વ. 79) તે પુરબાઈબેનના પતિ, સ્વ. કલ્યાણ, વિશ્રામભાઈ
(કચ્છી સાહિત્યકાર, આચાર્ય ભીંસરા પ્રા.શાળા)ના પિતા,
ક્રિષ્નાબેન વિશ્રામ ગઢવી (મ.શિ. ભીંસરા પ્રા.શાળા)ના સસરા, મોહનભાઈના પિતા, પાર્થ, ચિંતન,
મીનલ (ભુજપુર)ના દાદા, વીરા પબુ, સ્વ. માલશ્રીબેન, સ્વ. થારઈ ધનરાજ માલમ (ભાડા),
પનઈબેન સાંગા માલમ (ભાડા), ખેરાજ વરજાંગ,
કરશન હરિભાઈના ભાઈ, હરજી, સ્વ. ભીમશી, લક્ષ્મી (કાઠડા)ના મોટાબાપા, સ્વ. દેવરાજ (ભોરાબાપા) વરજાંગ મંધરિયા(પાંચોટિયા-બાડા)ના જમાઈ તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(પાણી) તા. 27-4-2025ના મોટા લાયજા સનાતન નગર ખાતે
વિશ્રામભાઈના નિવાસસ્થાને.
સાડાઉ (તા. મુંદરા) : સાંધ હાજિયાણી શકીનાબાઇ (ઉ.વ. 70) તે મ. હાજી દાઉદના પત્ની, મ. હાજી ઉમર ડાડાના પુત્રવધૂ, હાજી જાનમામદ, મ. હાજી જાકુબ, મ.
હાજી ફકીરમામદના ભાભી, સલીમ, અબ્બાસ,
રજબના માતા, મ. થેબા આમદ, મ. હુશેનના બહેન, સમેજા સલીમ, બકાલી
અનવરના સાસુ તા. 17-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2025ના રવિવારે સવારે 10થી 11 કમાસર વાડી, સાડાઉ ખાતે.
અરલ નાની (તા. નખત્રાણા) : સોઢા જગમાલજી કલજી (ઉ.વ. 70) તે સ્વ. ચેનાજી, રાણાજી (બિબ્બર), સ્વ.
સાંગાજી, દીપાજીના ભાઇ, પ્રવીણસિંહ,
અમરસિંહના પિતા, છગનસિંહ, ગુલાબસિંહ, પ્રતાપસિંહના કાકા, મહિપતસિંહ, ચાંદુભા, સુરૂભાના મોટાબાપુ,
નરપતસિંહ, દશરથસિંહ, મહાવીરસિંહના
દાદા, સ્વ. જાડેજા દાનુભા પબાજી (જાડાય)ના બનેવી, જાડેજા સ્વરૂપસિંહ મનુભા (નાના રેહા)ના સસરા, જાડેજા
પ્રેમસિંહ ભચાજી (બિબ્બર)ના મામા તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. બારસ વિધિ તા. 22-4-2025ના મંગળવારે, સાદડી ક્ષત્રિય રાજપૂત સમાજવાડી, નાની અરલ ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ખીમજીભાઇ હમીરભાઇ જેપાર (ઉ.વ. 65) તે કુંવરબાઇના પતિ, જેઠાભાઇ ખીમાભાઇ સીજુ (વરાડિયા)ના જમાઇ,
હરજીભાઇ સીજુ, કમાભાઇ નાથાભાઇ જેપાર (વરમસેડા),
ખેતબાઇ નાનજીભાઇ મેરિયા (કોઠારા), કાનબાઇ રામજી
પરગડુ (કોઠારા)ના બનેવી, પાલાભાઇ, ભરતભાઇ
સીજુના ફુવા, સ્વ. ખજુરભાઇ, રામીબાઇ સામતભાઇ
સીજુ, દીપ, અરજણભાઇ, મોહનભાઇ, નાનજીભાઇ, ભવાનભાઇ,
હીરબાઇ પાલાભાઇ ભધરૂ (ઝુરા), ચંપાબાઇ બાબુભાઇ બુચિયા
(નરેડી)ના પિતા, રોશની, મીત, શૌર્ય, પરીબેનના દાદા, મણિલાલ ખજુરભાઇ
જેપાર, વનિતાબેન વેલજી ગોરડિયા (ગઢશીશા), જવીબેન કાનજી ગોરડિયા (રાજપર), રમેશભાઇ દામજીભાઇના કાકા,
વનિતાબેન બાબુભાઇ પાયણ (દેવીસર), કાનજીભાઇ,
હરેશભાઇના મોટાબાપુ, વિશ્રામભાઇ, સુમારભાઇ, શિવજીભાઇ, જીવણભાઇના
કાકાઇ ભાઇ તા. 16-4-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 21-4-2025ના
સોમવારે સાંજે કોઠ તથા તા. 22-4-2025ના
મંગળવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.
મથલ (તા. નખત્રાણા) : વાલબાઇ લખુભાઇ જેપાર (ઉ.વ. 73) તે લખુભાઇ પૂંજાભાઇના પત્ની, કરશનભાઇ, અમૃતભાઇ,
હીરજીભાઇ, વાલબાઇ, સ્વ. મનજીભાઇ,
સ્વ. ઉમરાબાઇના ભાભી, કુંદન, સ્મિત, આનંદના દાદી, દેવજી જીવણ
બુચિયા (ઉગેડી), સ્વ. કાનજી જીવણ બુચિયાના બહેન તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 18-4-2025ના શુક્રવારે સાંજે આગરી અને
તા. 19-4-2025ના શનિવારે સવારે ઘડાઢોળ.
(સાદડી નિવાસસ્થાન મથલ ખાતે.)
માધાપર-મંજલ (તા. નખત્રાણા) : હાલે ચિપલુણ (મહારાષ્ટ્ર) જેઠાભાઇ
અરજણ પોકાર (ઉ.વ. 75) તે સ્વ. વેલબાઇના
પતિ, અંબાલાલ (માધાપર), કિશોર
(ચિપલુણ), જયાબેન પ્રવીણભાઇ જબુઆણી (નખત્રાણા), કમળાબેન મનસુખ શિરવી (મંગવાણા)ના પિતા, રમીલાબેન ડાયાભાઇ
ગોરાણી (કલ્યાણપર), મણિબેન મણિલાલ (સિદ્ધપુર), રામજીભાઇ, સ્વ. શાંતિલાલના મોટા ભાઇ, મેઘજીભાઇ વિશ્રામ રંગાણી (ગઢશીશા)ના જમાઇ, દીક્ષા,
માધવી, રુદ્રના દાદા તા. 17-4-2025ના ચિપલુણ ખાતે અવસાન પામ્યા
છે. બેસણું તા. 19-4-2025ના
સવારે 8થી 11 અને બપોરે 3થી 5 રામજીભાઇ
પોકાર, માધાપર (મંજલ)ના નિવાસસ્થાને.
વિંઝાણ (તા. અબડાસા) : કુંભાર સરીફાબાઇ જુસબ (ઉ.વ. 39) તે જુસબ મામદના પત્ની, હાસમ કાસમ (વરાડિયા)ના પુત્રી, હુશેન, ફકીરમામદ, ઉમર, આમદના બહેન તા. 16-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4-2025ના શુક્રવારે સવારે 10થી 11 વિંઝાણ ખાતે.
મોટી ધુફી (તા. અબડાસા) : લુહાર મોહમદ અબ્દુલરહેમાન (ઉ.વ. 95) તે લુહાર અલીમોહમદ અબ્દુલરહેમાનના
મોટા ભાઈ, અબ્દુલા, હુશેન (સલાયા-માંડવી),
ફરીદ ( ભુજ), આહમદ, ઇકબાલના
પિતા, ઇશાક ઉસ્માન, જાફરબાના ઇબ્રાહિમ,
મ. જુસબ અબ્દુલરહેમાનના સસરા, મ. લુહાર હાજી ઇબ્રાહિમ
મોહમદ (બિટ્ટા)ના બનેવી, લુહાર ઉસ્માન નૂરમોહમદ (ભોજાય)ના સાળા
તા.17-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-4-2025ના રવિવારે સવારે 11 વાગ્યે મોટી ધુફી મસ્જિદ ખાતે.
માનપુરા-કોઠારા (તા. અબડાસા) : તુરિયા ઉમર ફારૂક આમદ તે મ. તુરિયા
આમદ ઓસમાણના પુત્ર, તુરિયા મુસ્તાક,
મ. તુરિયા શકરૂદ્દીનના ભાઈ, તુરિયા તન્વીર તથા
તૌસીફના પિતા, તુરિયા અબ્દુલ કરીમ, તુરિયા
મોહમદ ઇકબાલ, તુરિયા મોહમદ સલીમના ભાણેજ, તુરિયા સાહીલના કાકા, તુરિયા અયુબ ઓસમાણ (ભુજ),
તુરિયા નદીમ અબ્દુલા (મીઠુભા) (કોઠારા)ના સાળા, તુરિયા મોહમદ રફીક અલીમામદ (નાના અંગિયા)ના બનેવી તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-4-2025ના શનિવારે સવારે 10થી 11 ગાયત્રી નગર, ફૈઝને મદીના મસ્જિદ, માનપુરા (કોઠારા) ખાતે.
કોઠારા (તા. અબડાસા) : શરાણી શરીફાબાઇ સાલેમહંમદ (ઉ.વ. 85) તે મ. ઇબ્રાહિમ, ઉસ્માનગની, અનવરના માતા,
ફકીરમામદ રમજુ (કાંડાગરા)ના સાસુ તા. 17-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-4-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.
આશાપર : સોઢા પ્રકાશબા રવુભા (ઉ.વ. 40) તે સોઢા રવુભા ભેરજીના પત્ની, લાલજી તથા મોહનસિંહના માતા, સતુભા ભેરજી, સુરતાજી, જેઠુભાના
નાના ભાઇના પત્ની, કાનજી, બુધુભા,
શિવુભા, રામસંગજીના ભાભી, ઉદયસિંહના કાકી, સ્વ. જોરૂભા રવુભા જાડેજા (મૂળ મોમાયમોરા
હાલે આદિપુર)ના પુત્રી, રામદેવસિંહ, શક્તિસિંહ,
અર્જુનસિંહના બહેન, સોઢા આઇદાનસિંહ હંસરાજસિંહ,
ઇન્દ્રસિંહ ચિમજી, ભેરજી બાઉભા, આમરજી ભેરજી, હેમજી માલજી, જોરુભા
રણછોડજી સોઢાના પૌત્રવધૂ, પ્રદીપસિંહ, દેવેન્દ્રસિંહ,
ક્રિષ્ણપાલસિંહ, અર્જુનસિંહ, શક્તિસિંહના મોટામા તા. 15-4-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 20-4-2025ના રવિવારે, બારસ તા. 21-4-2025ના સોમવારે નિવાસસ્થાન આશાપર
ખાતે.
ભીમાસર (ભુટકિયા) (તા. રાપર) : સવંતપુરી ભચુપુરી ગોસ્વામી તે
સ્વ. હીરાબેન તથા સરસ્વતીબેનના પતિ, સ્વ. બાબુપુરી, સ્વ. સંતોકપુરી , સ્વ. શાંતાબેન, સ્વ. આંબાબેન તથા અનસૂયાબેનના ભાઈ,
ભરત, નવીન, કિશન,
ધર્મિષ્ઠા, ચંદ્રિકા, પ્રિયા,
રેખા, ચેતનાના પિતા, મનસુખપુરી,
શૈલેષપુરી, વિનોદપુરી, દિનેશપુરીના
કાકા, ચિરાગ, હર્ષિદા, પાર્થ, પૂજા, સાક્ષી, જિયાંશના દાદા તા. 17-04-2025ના અવસાન પામ્યા છ. લોકાચાર તા. 19-04-2025, શનિવાર તથા શક્તિપૂજન અને દિવસ
તા. 25-04-2025ના શુક્રવારે નિવાસસ્થાન ભીમાસર
ખાતે.
અમદાવાદ : મૂળ મુંદરાના ગિરિનારાયણ બ્રાહ્મણ અ.સૌ. તૃપ્તિબેન
(ઉ.વ. 62) તે પરેશભાઇ ભટ્ટના પત્ની, સ્વ. હેમલતાબેન હરિપ્રસાદ ભટ્ટના પુત્રવધૂ,
સ્વ. હંસાબેન રજનીકાંત અધિકારીના પુત્રી, નિધિ
અને સ્મિતના માતા, ધરમકુમાર ગુંસાઈ, કિષ્નાના
સાસુ, અશ્વિનભાઈ અધિકારી (ભુજ), મીનાબેન
જિતેન્દ્ર જાની (મુંબઈ), અશોક અધિકારી (મુંદરા), સ્વ. લલિત, જયતીબેન મયંક ભટ્ટ, વિમલ અધિકારી (અમદાવાદ)ના બહેન, શૈલેશભાઈ ભટ્ટ (આશાપુરા
એગ્રો મુંદરા)ના ભાભી, પાર્થ, માનસીના કાકી,
દ્વિજના નાની તા. 16-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 19-4-2025ના શનિવારે સાંજે 5થી 6 ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી, કાંઠાવાળા નાકા પાસે, મુંદરા ખાતે.