ભુજ : પરેશ જમનાદાસ શાહ (વાયડા) (ભુજ માર્કેટયાર્ડ)
(નલિયાવાળા) (ઉ.વ. 55) તે સ્વ. વિનુમતીબેન જમનાદાસ શાહના પુત્ર, નિર્મલાબેનના પતિ, ભોરીબાઇ રાજારામ મહાલેના જમાઇ,
સુશીલાબેન જેન્તીલાલ શાહના ભત્રીજા, કિશોર રાજારામ,
સ્વ. ભાસ્કર રાજારામ, ભાગવત રાજારામના બનેવી,
મીનાબેન પ્રદીપ શાહ, સ્વ. અસ્મિતાબેનના ભાઇ,
નિર્મલ, કોમલબેન ભૂપેશ, હેતલબેન
નીલેશ, પારૂલબેન રશ્મિન, મીનલબેનના કાકાઇ
ભાઇ, ચિરાગ અને જિગરના મામા તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2026ના સાંજે 4થી
5 બિલેશ્વર
મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ લોડાઇના મનોજભાઈ મજેઠિયા (વી.એમ. લોજિસ્ટિક્સ)
(ઉ.વ. 58) તે
વંદનાબેનના પતિ, અનન્યાના પિતા, સ્વ.
પ્રેમાબેન ભીમજીભાઈ મજેઠિયાના પુત્ર, ગં.સ્વ. મમીબાઇ વિશ્રામ
મજેઠિયાના પૌત્ર, ગં.સ્વ. પુરબાઇ માવજી રાયમંગ્યાના દોહિત્ર,
ગં.સ્વ. સરસ્વતીબેન ભવાનજીભાઇ પ્રાગજી પુજારા (ભુજ)ના જમાઈ, જયેશભાઇ (ઘનશ્યામ ક્રેન), સ્વ. કમલેશભાઇના બનેવી,
સ્વ. નવીનભાઇ, બાલકૃષ્ણભાઈ (નખત્રાણા),
રસીકભાઈ (મુંબઈ), ઉમેશભાઈ, વિજયાબેન છગનલાલ, મધુબેન ગિરીશભાઈ (મુંબઇ), પ્રતિમાબેન ગોરધનભાઇ (મુંબઇ)ના ભાઇ, વિમળાબેન,
કૌશલ્યાબેન, નિતાબેન, અરૂણાબેનના
દિયર, તરૂણ, મુકેશ, હાર્દિક, રાજદીપ, રિતેશ,
ડિમ્પલના કાકા, ચેતન, હર્ષદ,
કૃણાલ, જિજ્ઞેશ, સ્વ. પુનીતા,
વૈશાલી, વિભૂતીના મામા, વિશ્વલ,
ભાવિકના ફુવા, નાનુબેન, કંચનબેન,
બબીબેનના ભત્રીજા તા. 16-11-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2026ના ગુરુવારે સાંજે 4.30થી
5.30 કતિરા
પાર્ટી પ્લોટ (એ.સી. હોલ), વી.ડી. હાઇસ્કૂલ સામે,
ભુજ ખાતે.
ભુજ : મૂળ બાસ્પાના સુરેશભાઈ ઠક્કર (અખાણી) (ઉ.વ.
68) તે
સ્વ. રઘુરામભાઈ અંબારામભાઈ અખાણી તેમજ સ્વ. શંકુબેનના પુત્ર, સવિતાબેનના પતિ, સ્વ. ગણપતરામ, હરિભાઈ, નવીનભાઈ, જિતેન્દ્રકુમાર
રઘુરામભાઈ અખાણી, સ્વ. સવિતાબેન શંકરલાલ હાલાણી, ભગવતીબેન મનુલાલ પોપટ, અલ્પાબેન (રાજુબેન) ભીખાલાલ ગોકલાણીના
ભાઈ, ભાવેશભાઈ, ડો. દીપેશભાઈ, બિનલબેન બ્રિજેશકુમાર ખેતાણીના પિતા, હિનાબેન ભાવેશભાઈ
ઠક્કર, દેવાંગીબેન દીપેશભાઈ ઠક્કરના સસરા, પ્રવીણકુમાર, કિશોરકુમાર, જયેશકુમાર,
નિખિલકુમાર, જયકુમારના કાકા, તીર્થ, ધર્મ, પરી, રીતિના દાદા, જયશીલના નાના તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2026ના ગુરુવારે
સવારે 9થી
10.30 રાજગોર
સમાજવાડી,
આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ નલિયાના લક્ષ્મીનારાયણ મગનલાલ પંડયા
(ઉ.વ. 90) તે
સ્વ. મગનલાલ કલ્યાણજીના પુત્ર, સ્વ. નિર્મલાબેનના પતિ,
સ્વ. પ્રભાશંકર, સ્વ. જ્યેષ્ઠારામ, સ્વ. પન્નાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. ધીરજલાલ, સ્વ. મોંઘીબેન, સ્વ.
કૌશલ્યાબેનના ભાઈ, તરુણકાંત (રી. ગેટકો-નખત્રાણા), મીનાબેન, શીલાબેન, હીનાબેન,
પરેશભાઈ (પીજીવીસીએલ-માંડવી)ના પિતા, મહેન્દ્રકુમાર,
વિરેનકુમાર, પરેશકુમાર, પ્રજ્ઞાબેન,
ગીતાબેનના સસરા, ખુશ્બૂ, રાજ (અંબિકા સ્ટીલ), પલકના દાદા, જ્યોતના પરદાદા, સ્વ. હરિલાલ ભટ્ટ (રામપર રોહા)ના જમાઈ,
સ્વ. રમેશકુમાર હરિલાલ ભટ્ટ, સ્વ. રંજનબેન,
ગં.સ્વ. મુક્તાબેનના બનેવી, ચિંતનકુમાર રાવલ,
ક્રિષ્નાના દાદાસસરા તા. 18-11-2026ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2026ના શુક્રવારે સાંજે 4થી
5 ઔદિચ્ય
બ્રહ્મસમાજ વાડી, શિવકૃપાનગર, ભુજ ખાતે.
ભુજ : ચાકી સિધીક ઉમર (પત્રીવાળા) (ઉ.વ. 60) તે
તાલબના ભાઈ, ફિરોઝ અને હુશેનના પિતા, અબ્દુલ્લા આમદ (કલ્યાણપર)ના જમાઈ, મોશીન, ઇમરાન, ગુલામ, અશરફના સસરા,
જુસબ ઇલિયાસ (કાંડાગરા), મ. રમજાન અબ્દુલા,
મ. મામદ અબ્દુલા, મ. જુસબ અબ્દુલા, હુસૈન અબ્દુલા (કલ્યાણપર)ના બનેવી, ગુલામ (કાંડાગરા)ના
કાકા, આરબ નૂરમામદ (રેહા મોટા), મ. રહેમતુલા
જુસબ (ધાણેટી), એબદ્રેમાન ખમીસા (વિથોણ), આમદ નૂરમામદ ચાકી (ભુજ) (પટેલ)ના સાળા, ફકીરમામદ (રેહા),
મ. હાસમના ભાણેજ, ઇમરાનના દાદા, ઓહન, ફરહાન, તાહિર, ઇરશાદના નાના તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-11-2026ના
શુક્રવારે સવારે 10થી 11 ભીડ ગેટ, ખલીફા જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : મૂળ સણવાના વિજયભાઈ (ભીખુભાઈ) (ઉ.વ. 60) તે
સ્વ. રતનબેન રામજીભાઈ મજેઠિયાના પુત્ર, મધુબેનના પતિ,
ધવલના પિતા, સોનિયાના સસરા, સ્વ. કાંતાબેન કાનજીભાઈ આથા (લાકડાવાળા)ના જમાઈ, સ્વ.
ભાગબાઈ હેમરાજ મજેઠિયાના પૌત્ર, સ્વ. ધારશી હેમરાજ મજેઠિયાના
ભત્રીજા, સ્વ. દિવાળીબેન હેમરાજભાઈ સચદેના દોહિત્રા, સ્વ. નિર્મળાબેન ગોરધનભાઈ પોપટ, સ્વ. ભાનુબેન,
ગં.સ્વ. વસંતબેન રમેશચંદ્ર પલણ, બીનાબેન કમલેશભાઈ
ચંદારાણાના ભાઈ, મીનાબેન રમેશભાઈ પૂજારા, માલતીબેન અતુલભાઈ પવાણીના બનેવી, કિરણબેન હરેશ તન્ના,
દીપક, મયૂર, સમીર,
મિતેષ, ઈશીતા શ્યામ પૂજારા, પાર્થના મામા, સ્વ. પૂર્વી, મુક્તી,
દીપા, ક્રિના, રિદ્ધિ,
મીરાલી, કુશલના માસા તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2026ના શુક્રવારે
સાંજે 4.30થી
5.30 ભાટિયા
સમાજવાડી,
અંજાર ખાતે.
અંજાર : મારૂ કંસારા સોની ગોહિલ કેશવલાલ (મનુભાઇ)
રામજીભાઇ (ઉ.વ. 75) તે સ્વ. અનસૂયાબેનના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. અમ્રતબેન કુંવરજીભાઈ બગ્ગા (ઢોરીવાળા-હાલે
ભુજ)ના જમાઇ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. જસુમતીબેન,
સ્વ. નર્મદાબેન, સ્વ. ચંપકલાલ, સ્વ. કીર્તિભાઇ, સ્વ. જયસુખભાઇના ભાઇ, હર્ષદભાઇ, ક્રિષ્નાબેન, સ્વ. શ્યામના
પિતા, અલ્પાબેન તેમજ નરેન્દ્રકુમાર ભાઇલાલભાઇના સસરા,
ગં.સ્વ. જયાબેન, રાજેશભાઇ, ઇશ્વરભાઇ, નિર્મળાબેનના બનેવી, સ્વ. વિનોદરાય (લાઠી), સ્વ. શાંતિલાલ (માંડવી),
જમનાદાસ (કોડીનાર)ના સાળા, ગં.સ્વ. નયનાબેન,
ગં.સ્વ. કુસુમબેન, ગં.સ્વ. ઉર્મિલાબેનના જેઠ,
સ્વ. દિલીપભાઇ, વીણાબેન, જયદીપભાઇ, પૂર્વીબેનના માસા, વેણુબેન,
દિપકભાઇ, સંજયભાઇ, મહેશભાઇ,
બીનાબેન, ગીતાબેન, મિતાબેન,
જિતેનભાઈ, શીતલભાઈ, નીલેશભાઇના
મામા, અદિતી ભાવિનકુમાર, સ્વ. કશ્યપ,
ધ્રુવંશ, ધૈર્ય, માધવન,
રીયા, ક્રિશીવના દાદા, દેવાંશી,
જીયાંશી, રામ (નંદ)ના નાના તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાસરા પક્ષ અને માવતર પક્ષની સાથે) તા. 19-11-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 લોહાર સમાજવાડી, ગંગા નાકા બસ સ્ટેશન પાસે, ઈદગોરની સામે, અંજાર ખાતે.
અંજાર : મૂળ લુણવા (તા. ભચાઉ)ના વાસુબેન સામતભાઈ
વારોત્રા (ઉ.વ. 60) તે સામતભાઈ સવાભાઈ વારોત્રા (નિવૃત્ત પા.પુ. બોર્ડ)ના
પત્ની,
ગં.સ્વ. મેઘીબેન તથા સ્વ. સવાભાઈ વિશાભાઈ વારોત્રાના પુત્રવધૂ,
વેલજીભાઈ સવાભાઈ વારોત્રા, ધનજીભાઈ સવાભાઈ વારોત્રા,
રાણીબેન વિશ્રામભાઈ માતા (લાખાપર), બધીબેન હરિભાઈ
ઉંદરિયા (મુ. પશુડા, હાલે અંજાર), કંકુબેન
અરજણભાઈ માતા (અંજાર), રાધાબેન કાનજીભાઈ છાંગા (લુણવા)ના ભાભી,
ધૃતિબેન, આશિષભાઈ (વાપકોષ), હસ્મિતાબેનના માતા, ક્રિષ્નાના નાની, પૂજાબેન તથા રાજેશકુમારના સાસુ, ભાવનાબેન, માયાબેન, ગોપીબેન, રમેશભાઈ,
અંકિતભાઈના કાકી, ભરતભાઈ, ભાવેશભાઈ, નિકિતાબેનના મોટીમા, સ્વ. જમનાબેન રાઘાભાઈ લખમણભાઈ માતાના પુત્રી, વસંતભાઈ
લખમણભાઈ માતા (જી.ઇ.બી), દેવકરણભાઈ લખમણભાઈ માતા (વિદ્યાનગર)ના
ભત્રીજી, રામજીભાઈ હીરાભાઈ છાંગા (રતનાલ), નારણભાઈ ભચુભાઈ માતા (રતનાલ)ના વેવાણ, અરજણભાઈ (નિવૃત્ત
સિંચાઈ વિભાગ), કાનજીભાઈ (શ્રીજુ રીજન્સી), પ્રવીણભાઇ (હૈદરાબાદ), દક્ષાબેન પ્રકાશભાઈ (અમદાવાદ)ના
બહેન, સંદિપ (બેંગલોર), આનંદ (ગાંધીનગર),
અંકિત (શ્રીજુ રીજન્સી), ઉર્વી (વડોદરા)ના ફઈ તા.
17-11-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મકાન નં. 71/બી, મારૂતિ નગર, અંજાર ખાતે. પ્રાર્થનાસભા તા. 20-11-2026ના
શુક્રવારે સાંજે 4.30થી 5.30 મચ્છુ કઠિયા સઈ સુથાર સમાજવાડી, ખોડિયાર મંદિરની બાજુમાં, મેઘપર રોડ, અંજાર ખાતે.
ગાંધીધામ : લુહાર હરસુખભાઇ સિદ્ધપુરા તે સ્વ. બચુબેન
અને રામજીભાઇ ત્રિકમજી સિદ્ધપુરા (મૂળ મોથાળા)ના પુત્ર, પરસોત્તમભાઇ, કનૈયાલાલ, પ્રભુલાલ,
હરેશભાઇ, સ્વ. જવેરબેન મગનલાલ મકવાણા (નાગપુર),
ગં.સ્વ. હંસાબેન વિશનજી આસોડિયા (અંજાર), ગં.સ્વ.
લીલાબેન જયંતીલાલ પિત્રોડા (અંજાર), પુષ્પાબેન સૂર્યકાન્ત પિત્રોડા
(નલિયા)ના ભાઇ, હિનાબેનના પતિ, સુમિતભાઇ
સિદ્ધપુરા (સીએ), મીરાંબેન, ભાવિનભાઇના
પિતા, કિંજલબેનના સસરા, આસ્વીના દાદા,
સ્વ. વિસનજીભાઈ કચરાભાઈ પઢારિયા (ખેડોઇ)ના જમાઇ, વાસુદેવભાઈના બનેવી, કિશોરભાઇ, હિતેશભાઇ, સુરેશભાઇ, જગદિશભાઇ,
રાજેશભાઇ, સ્વ. દિનેશભાઇ, દિલીપભાઇ, નીતીનભાઇ, જયેશભાઇના
કાકા તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2026ના
સાંજે 4થી
5 મૈત્રી
સ્કૂલ,
આદિપુર ખાતે.
માંડવી : રમેશચંદ્ર મોતા (રાજગોર) (મારાજ હોટલવાળા)
તે સ્વ. લક્ષ્મીબેન ગોપાલજી પ્રેમજી મોતાના પુત્ર, ઝવેરબેનના
પતિ, સ્વ. મુરીબેન કલ્યાણજી રામજી નાકરના જમાઈ, વિપુલ તથા સ્વ. મુકેશના પિતા, ડો. ક્રિશા, જય, ધર્મિષ્ઠા, શિવાની,
ધ્વનિ, કાવ્યના દાદા, સ્વ.
ધનજીભાઈ, જેન્તીભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ,
સુરેશભાઈ, કમલેશભાઈ, સ્વ.
ભાનુબેન અરાવિંદભાઈ ઉગાણી (ભુજ), સ્વ. રંજનબેન નવીનચંદ્ર નાકર
(બાગ), સ્વ. અરુણાબેન પ્રાણજીવન શિણાઈ (ફરાદી), નયનાબેન મહેન્દ્રભાઈ માકાણી (ના. સરોવર), મંજુલાબેન રમેશભાઈ
માકાણી (ભીટારા), તારાબેન સકુલભાઈ ઉગાણી (ભુજ)ના ભાઈ,
સ્વ. પ્રભુલાલ, ધીરજભાઈ, સ્વ. ધનબાઈ દામજી નાગુ, કંકુબેન શાંતિલાલ મોતાના બનેવી,
તન્વીબેન અને નિશાબેનના સસરા, નીલમબેન જયેશભાઈ,
ડિમ્પલબેન જિજ્ઞેશભાઈ, હેતલબેન દીપેશભાઈ,
પૂનમબેન કલ્પેશભાઈ, જયશ્રીબેન અમિતભાઈ,
નિરાલીબેન નિકેશભાઈ, મહેશ, મિતેષ, નિશા, રીનાબેન હિતેષભાઇ
ભટ્ટ (જામનગર), રેહલબેન મયૂરભાઈ જોષી (ગોધરા)ના કાકા,
સ્વ. વેલજી પ્રેમજી, સ્વ. શંકરજી પ્રેમજી,
સ્વ. ખીમજી પ્રેમજી, સ્વ. ઝવેરબેન જીવરામ નાકર,
સ્વ. જશુબેન ગાવિંદજી નાકરના ભત્રીજા, સ્વ. દામોદર,
સ્વ. મોહનલાલના ભત્રીજીના પતિ તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2026ના શુક્રવારે
બપોરે 3થી
5 નીલકંઠ
નગર,
ગરબી ચોક, માંડવી ખાતે.
માંડવી : દેવરાજ સુમાર ફુફલ (ઉ.વ. 56) તે
સ્વ. નેણબાઈ સુમારના પુત્ર, લીલબાઈના પતિ, અનિલ ફુફલ (સિંગર), મહેશ, રાહુલના
પિતા, વંશ, અદિતિના દાદા, બાબુલાલ, ધનજીભાઈ, રાજબાઇ ભીમજી
ધેડા, વાલબાઈ શામજી ધેડા, હીરબાઇ નાનજી
દનિચા, મુમલબાઈ રાયશી બડગા, દેવલબેન શામજી
દાફડાના ભાઈ, પૂનમચંદ, રવિ, પ્રેમ, વિજય, સંજય, ખુશાલના કાકા તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને જમાઈ ફળિયું, ગોકુલવાસ,
માંડવી ખાતે.
નખત્રાણા : મૂળ અરલ નાની અને મોટી વિરાણીના ગં.સ્વ.
સરસ્વતીબેન રામજી અનમ (ભાગાણી) (ઉ.વ. 80) તે છગનભાઇ, હરસુખભાઇ, જગદીશભાઇ (શિવ કિરાણા), શોભનાબેન કિશોરભાઇ (ઘડાણી હાલે નખત્રાણા)ના માતા, સ્વ.
ઠક્કર મુલજી જેરામ રાજદે (ઉખેડા)ના પુત્રી તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 19-11-2026ના ગુરુવારે સવારે 9 કલાકે
નિવાસસ્થાન મણિનગરથી નીકળશે.
ભચાઉ : કુંભાર હાજિયાણી સકીનાબાઇ તે હાજી બુઢા
જુમાના પત્ની તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-11-2026ના
સવારે 11થી
12 નિવાસસ્થાન
ભઠા વિસ્તાર, ભચાઉ ખાતે.
નાંગિયારી (તા. ભુજ) : બાફણ જુમા ઉમર (ઉ.વ. 75) તે
બાફણ ગુલામના પિતા, બાફણ અબ્દુલ, ઇસ્માઇલ, ઘુસમામદના મોટા ભાઇ તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2026ના શુક્રવારે સવારે 9.30થી
10.30 નાંગિયારી
જમાતખાના ખાતે.
સુમરાસર (તા. ભુજ) : મૂળ નિરોણાના પુષ્કર્ણા બ્રાહ્મણ
કેવડિયા હરેશ જેઠાલાલ (ઉ.વ. 67) તે ગં.સ્વ. ચંદાબેન જેઠાલાલના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. પુરુષોત્તમ, સ્વ. નર્મદા, ગં.સ્વ. કલ્પનાબેન, ગં.સ્વ. રસીલાબેન, સ્વ. ચંદુભાઇના ભાઇ, ગં.સ્વ. મીનાબેનના દિયર, જયેશ, નયના, નિતા, મયુરીના પિતા,
પરષોત્તમ, સ્વ. નરેન્દ્ર, હિંમતભાઇના સાળા, દીપક, સતીષ,
જયમિની, જીયાના સસરા, યોગેશ,
પિંકીના કાકા, હેમાના કાકા સસરા, ખુશી, નવયા, ઋત્વીના દાદા,
કૃપાલી, આરાધના, મૌલિક,
નિધિ, દુર્ગા, શ્રીધરના નાના,
બોળા મેના કલ્યાણજીના જમાઇ, બોળા હર્ષા નીલેશ,
ગં.સ્વ. શકુંતલા, સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. લતાબેનના બનેવી તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 20-11-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, સુમરાસર ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : મૂળ ફાંગલીના ઔ. બ્રહ્મસમાજ
ત્રણ પરગણા ઔદિચ્ય બ્રાહ્મણ મયારામભાઈ જોષી (ઉ.વ. 99) તે લીલાવંતીબેનના
પતિ,
સ્વ. દિવાળીબેન મૂળજીભાઈના પુત્ર, સ્વ. ઝવેરીબેન,
સ્વ. ઝવેરીબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. કાંતાબેન, ગં.સ્વ. દેવકુંવરબેનના દિયર, અણંદરામ જોષી, હરગોવિંદ જોષી, નથુરામ જોષી, કેશુરામ
જોષી, મનજી જોષીના ભાઇ, સ્વ. નર્મદાબેન
અજેરામ જોષીના જમાઈ, જયશ્રીબેન, અંજનાબેન, ધર્મિષ્ઠાબેન,
ગણપતલાલ વ્યાસ, નવીન લોદરિયાના સસરા, ભરત જોષી, અશોક જોષી, ધર્મેન્દ્ર
જોષી, જોસનાબેન, શોભનાબેનના પિતા,
નીરવ, યશ, જય, દીપ, આર્યા, હેન્સીના દાદા તા.
15-11-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 27-11-2026ના
જૈન નગર,
ગુંદાલા ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : મેરિયા પાનબાઇ બુધા
(ઉ.વ. 76) તે
સ્વ. બુધા તેજાના પત્ની, ખેંગાર અરજણ, બાબુલાલ, વીરજીના ભાભી, ખેતશી,
ધનજી, શિવજી, ડાઇબાઇ (નાગવીરી),
જશોદાબેન (વિરાણી મોટી)ના માતા, રમેશ (વિરાણી મોટી),
છગન, શંકર, જગદીશના બહેન,
અનિલ, રવિલાલ, પ્રવીણ,
કાન્તિલાલ, ભરત, ગીતાબેન
(સાંગનારા), રાધાબેન (ભુજોડી), ભાવનાબેન,
અનિતા, હેમલતાના દાદી તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 27-11-2026ના અને ઘડાઢોળ તા. 28-11-2026ના
સવારે નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.
વેરસરા (તા. રાપર) : સિદ્ધરાજસિંહ ભીમજી સોઢા
(ઉ.વ. 41) તે
કલુભા,
તખતસંગ, રામસંગજી, મહિપતસંગ,
રાવતસંગ, રાજુભા, દિવાનસંગના
ભાઇ, સત્યદીપસિંહના પિતા તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 20-11-2026ના તથા ઉત્તરક્રિયા તા. 26-11-2026ના
નિવાસસ્થાન વેરસરા ખાતે.
મુંબઈ (ચુના ભટી) : મૂળ ગુંદિગાળીના મીનાબેન (માતંગીબેન)
અશ્વિન શેઠ (ઉ.વ. 63) તે અશ્વિનભાઈ વાડીલાલ શેઠના પત્ની, સ્વ. સરલાબેન શાંતિલાલ ચુનીલાલ મહેતા (બિદડા હાલે ગાંધીધામ)ના પુત્રી,
રશ્મિકાન્તભાઈ, અનિલભાઈ, મનીષભાઈના બહેન, હર્ષિદાબેન, આરતીબેન,
સ્વ. મિતાબેનના નણંદ, ડો. જિગર, ડો. દીપાલી, મયૂર, હર્ષ,
બીના, જય, ડો. કિંજલ,
મલયના ફઈ, સ્વ. કાન્તિલાલભાઈ, પ્રેમચંદભાઈ, સ્વ. પૂનમચંદભાઈ, રાજેશભાઈના ભત્રીજી, વાસંતીબેન વાડીલાલ શેઠના પુત્રવધૂ,
વૈશાલીબેન, હાર્દિકભાઈના માતા તા. 17-11-2026ના
મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)