ભુજ : મૂળ ડુમરાના કચ્છી બ્રહ્મક્ષત્રિય જયશ્રી પ્રકાશ છાટબાર
(ઉ.વ. 43) તે સ્વ. ડુંગરસી કાનજી છાટબારના
પુત્રવધૂ, પ્રકાશ ડુંગરસી છાટબારના પત્ની, નીલેશ, સ્વ. પ્રજ્ઞા (પિન્ટુ), સ્વ. પીયૂષ, દીપકના ભાભી, મીના
નીલેશના દેરાણી, અવની, નિહારીકાના કાકી,
સ્વ. રસિકલાલ માવજી સોનેજીના પુત્રી, સ્વ. લીલાધર
માવજી સોનેજી, જયાબેન અમૃત છાટબારના ભત્રીજી તા.16-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-3-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 માતૃશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ કાઠડાના ગઢવી રામઈબેન માણશી કાનાણી (ઉ.વ. 80) તે સ્વ. માણશી કમુ કાનાણી
(એમ. કે. બારોટ ગેટકો)ના પત્ની, સ્વ.
દેવાંધ કમુ, સ્વ. વિરમ કમુના નાના ભાઈના પત્ની, લાછબાઈ દેવરાજ ગેલવાના ભાભી, સ્વ. હરદાસ માણશી લાખાણીના
પુત્રી, સ્વ. રમેશભાઈ, સ્વ. સુરેશભાઈ,
કનુભાઈ, વિરમભાઈ, ભાનુબેન,
બીનાબેન, માલતીબેન, ગંગાબેનના
કાકી, દિનેશ, પરેશ, પ્રવીણા, દમયંતી, જયા, જયશ્રી, સાવિત્રીના માતા, વિમલ,
હાર્દિક, રાઘવના દાદી, ખેતશીભાઈ,
જીવણભાઈ, ભોજરાજભાઈ, દેવાંધભાઈ
(કાઠડા), દેવરાજભાઈ (ચેરમેન કે.ડી.સી.સી. બેન્ક), હેતલબેન, દીપાલીબેનના સાસુ, દૃષ્ટિ,
આયુષી, નિધિના દાદી તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 17-3થી 19-3-2026 સુધી નિવાસસ્થાને તારાનગર, જયનગર પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ અમરગઢ (નિરોણા)ના ધર્મેન્દ્ર કરશનભાઇ નાકરાણી (ઉ.વ.
45) (ગુરુકુંજ એન્ટરપ્રાઈઝવાળા)
તે કરશનભાઇ હરજીભાઈ નાકરાણી તથા વનિતાબેનના પુત્ર,
જ્યોત્સનાબેનના પતિ, રુચિ, તિથિ, ગાયુના પિતા, દુર્ગાબેન નારણભાઈ
(માધાપર), ભાવનાબેન રાજેશભાઈ, ચંપાબેન કીર્તિભાઈ,
કપિલાબેન પંકજભાઈ (ગાંધીનગર)ના ભાઈ, હીરાભાઈ,
કાંતિભાઈ, ચંદુભાઈ (બેંગ્લોર), ઈશ્વરભાઈ, પ્રભુભાઈ (ગુરુકૃપાવાળા), શારદાબેન (અમદાવાદ), લક્ષ્મીબેન (નાસિક)ના ભત્રીજા,
મહેન્દ્રભાઈ (પતંજલિ), વિનોદભાઈ, રાજેશભાઈ, દીપકભાઈ, ડો. સુનીલભાઈ,
દિલીપભાઈ, આનંદભાઈ, નીતિનભાઈ,
પાર્થભાઈ, નીતાબેન, જ્યોતિબેન,
ડો. તેજલબેન, સુચિતાબેનના કાકાઈ ભાઈ, સરલાબેન ચંદુભાઈ શિવદાસભાઈ વાસાણી (ભુજ)ના જમાઈ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-3-2026ના સાંજે 4.30થી 5.30 ઉમાનગર સમાજવાડી ખાતે તેમજ
તા. 19-3-2026ના સવારે 8.30થી 11 નિવાસસ્થાન અમરગઢ ખાતે.
ભુજ : રમણબાળા હિંમતલાલ મોરબિયા (ઉ.વ. 83) (રિટાયર્ડ પ્રિન્સિપાલ ભુજ ઇંગ્લિશ
સ્કૂલ ટ્રસ્ટ-ભુજ) તે સ્વ. ડો. હિંમતલાલ નાનાલાલ મોરબિયાના પત્ની, ડો. હિમાંશુ મોરબિયા અને ડો. રૂપલ ગાંધીના માતા,
ડો. નંદા મોરબિયા અને વિશાલ ગાંધી (યુ.એસ.એ.)ના સાસુ, સ્વ. ચંચળબેન, સ્વ. ન્યાલચંદ ખંડોર (ફતેહગઢ-મુંબઇ)ના
પુત્રી, આશકા, અનુષ્કાના દાદી, રિષા, વિહાનાના નાની, વાડીલાલભાઇ
મોરબિયા (મૈત્રી સ્ટેશનર્સ), ધનસુખભાઇ મોરબિયા (સિંચાઇ)ના ભાભી,
કંચનબેન અને મીનાબેનના જેઠાણી તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-3- 2026ના ગુરુવારે સાંજે 5થી 6 વીબીસી નૂતન સેવા સંકુલ (પહેલા માળે), આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.
આદિપુર : મૂળ મેરાઉ (તા. માંડવી)ના ખાંખલા હરજીભાઇ દેપારભાઇ
(ઉ.વ. 78) તે દેપારભાઇ લધાભાઇ અને રાજબાઇના
પુત્ર, હીરબાઇના પતિ, દામજી,
કાનજી, બાયાબાઇ, રતુબાઇના
પિતા, વાલજીભાઇ રતડ, રમેશભાઇ ગચ્ચાના સસરા,
વાછિયા મગા રોશિયાના જમાઇ, સ્વ. વેલજીભાઇના ભાઇ,
નાનજીભાઇ, સ્વ. વિશનજી ખાંખલાના કાકા, અનિતા, દીપક, સવિતા, રાહુલ, હાર્દિક, નિખિલના દાદા,
મમતા, અજય, લતા, નમ્રતા, હિના, આરતી, પ્રકાશ, શ્યામના નાના તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થયેલ છે.
આદિપુર : સુનીલ સૂરતમલ ભગવાનાની (ઉ.વ. 63) (નિવૃત્ત એફ.સી.આઈ.) તે ગુંજનબેન
(નિવૃત્ત આદર્શ મહાવિદ્યાલય-ગાંધીધામ)ના પતિ, પ્રતીક (આઈએમએસ, અમદાવાદ), શિખા
રોહિત હોતવાણી (જર્મની)ના પિતા તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. પઘડી
/ પ્રાર્થનાસભા તા. 18-3-2026ના
બુધવારે સાંજે 6 કલાકે શિવ મંદિર હોલ, આદિસર તળાવ પાસે, આદિપુર
ખાતે.
અંજાર : મૂળ કોયબા (તા. હળવદ)ના ઝાલા દિલીપાસિંહ ભીખુભા (ઉ.વ.
68) તે ઝાલા કુલદીપાસિંહના પિતા, ધૈર્યરાજાસિંહના દાદા, સ્વ. મંગળાસિંહ અને સ્વ. રાજેન્દ્રાસિંહ, મયૂરાસિંહના
ભાઈ, રીતેન્દ્રાસિંહ, ક્રીપાલાસિંહના મોટાબાપુ,
સ્વ. ઇન્દ્રજીતાસિંહના કાકા, ગોહિલ મિહીરરાજાસિંહ
ઘનશ્યામાસિંહના સસરા, ગોહિલ રુદ્રરાજાસિંહના નાનાબાપુ,
તા. 16-3-2026ના
અવસાન પામ્યા છે. બેસણું ભાઇઓ માટે તા. 19-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય
સમાજવાડી, અંજાર ખાતે તેમજ બહેનો માટે નિવાસસ્થાન અંજાર
ખાતે. ઉત્તરક્રિયા તા. 27-3-2026ના
શુક્રવારે નિવાસસ્થાને.
અંજાર : દિલીપભાઈ રાવલિયા (જલાઉ લાકડાવાળા) (ઉ.વ. 73) તે સ્વ. સીતાબેન રામજીભાઈ વલ્લભજીભાઈ
રાવલિયા (મૂળ ઝરિયા હાલે અંજાર)ના પુત્ર, દીપ્તિબેનના પતિ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. વાસંતીબેન અમૃતલાલ ઠક્કર, સ્વ. પ્રતાપભાઈ,
સ્વ. કુસુમબેન ઉર્ફે નર્મદાબેન બાબુલાલ ઠક્કર, પીયૂષભાઈ (જલાઉ લાકડાવાળા), ગિરીશભાઈ, મીરાંબેન મૂળરાજ ઠક્કર (મુંબઈ), હિનાબેન ચંદુલાલ ઠક્કર
(મુંબઈ)ના ભાઈ, દેવેશ (દેબુ), હર્ષ,
ધ્રુવીના પિતા, મેઘાબેન, પલ્લવીબેનના સસરા, દર્શના લેરીન મારૂના મોટાબાપા,
સ્વ. બચુબાઈ વિઠલદાસ જાદવજીભાઈ ઠક્કર (ખડગપુર-કોલકાતા)ના જમાઈ,
સ્વ. હરીશ વિઠલદાસ ઠક્કર (ખડગપુર), સ્વ. નરેન્દ્ર
વિઠલદાસ ઠક્કર (ખડગપુર)ના બનેવી તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, ટેલિફોન એક્સચેંજ પાછળ, પૂજા એવન્યૂ, અંજાર ખાતે.
મુંદરા : ભાટિયા બબલા ભાનુબેન (ઉ.વ. 90) તે શામજીભાઇ ગોરધનદાસ બબલાના
પત્ની, સ્વ. ભારતી, કૌશિકના માતા,
સ્વ. મનાબેન હીરજી બજરિયાના પુત્રી, શિરીષ વેદ
(માંડવી)ના સાસુ, સ્વ. મથરાદાસ, મેઘજીભાઇના
નાના ભાઇના પત્ની, સ્વ. ચંપાબેન, મણિબેન,
લક્ષ્મીબેનના ભાભી, અજિતભાઇ, મહેન્દ્રભાઇ, હરેશભાઇ, પુષ્પાબેન
(બબીબેન રામૈયા)ના બહેન તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, મુંદરા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : સામાબાઇ સામજી ભટ્ટી (ઉ.વ. 85) તે નારણ, કમલેશ, હરજી, લક્ષ્મીબેન, મંજુબેનના માતા, જેસાભાઇના
સાસુ, દિનેશના દાદી, દેવજીભાઇ અને બાબુજીના
માસી તા. 17-3-2026ના
અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 22-3- 2026ના, ધાર્મિકવિધિ
તા. 23-3-2026ના સવારે, રાતના સંતપાણી નિવાસસ્થાન જખ ફળિયો,
ભારાપર રોડ, રામમંદિર સામે, માનકૂવા ખાતે.
કોટડા-ચ. (તા. ભુજ) : હીરબાઇ હમીર બડિયા (ઉ.વ. 85) તે સ્વ. હમીર વેલાના પત્ની, માતંગ મેગજી વિસર (સિનુગ્રા)ના પુત્રી,
નાનબાઇ (કુંદનપર), દેવલબેન (રામાણિયા),
ખીમીબેન (કુંદનપર), રસીલા (મેરાઉ), ભચુભાઇ, મોહનભાઇ, મુકેશભાઇના માતા,
શિવજી, હિંમત, હિના,
લાલજી, પ્રિયા, મીત,
જિગર, નૈતિક, ખુશીના દાદી,
સ્વ. ભાણા વેલા તથા નારણ વેલા બડિયાના ભાભી તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા-આગરી
તા. 18-3-2026ના બુધવારે તથા પાણી તા. 19-3-2026ના ગુરુવારે નિવાસસ્થાન મહેશ્વરીવાસ, કોટડા (આ.) ખાતે.
ભારાસર (તા. ભુજ) : દીપાલીબેન સિજુ (ઉ.વ. 23) તે સોનાબેન સામજીભાઇ સિજુના
પુત્રી, ગં.સ્વ. ગંગાબેન ભાણજીભાઇ બડિયા (ખારીરોહર)ના
દોહિત્રી, ભાવેશ, હરેશભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, રવિભાઇ,
પારૂલબેન, દમયંતીબેન, ઉષાબેન
પરેશભાઇ વારસુર (ભુજ), જ્યોતિબેન વિનોદ ખરેટ (જાંબુડી)ના બહેન,
નેતલબેનના નણંદ, નારાયણભાઇ, ધનજીભાઇના ભત્રીજી, રિશીના ફઇ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. દિયાડો, ધાર્મિકવિધિ રામાપીર મંદિરની બાજુમાં,
ભારાસર ખાતે પૂર્ણ થઇ છે.
કોડકી (તા. ભુજ) : છઠિયા બાયાબાઇ જુસબ (ઉ.વ. 82) તે મ. છઠિયા જુસબ સુમારના પત્ની, મ. છઠિયા પેનુ સુમારના ભાભી, મ. છઠિયા ફકીરમામદ પેનુ, સુલેમાન પેનુ, જુમા પેનુના કાકી, ઉમર જુસબના માતા, સિકંદર, રમજાન, સમીર, રજાક, રહીમ, રફીક, નજીર, શબ્બીરના દાદી, બાફણ ઓસમાણ
મામદ, બાફણ ફકીરમામદ સુમારના બહેન, બાફણ
ઓસમાણ, બાફણ મુશા, બાફણ હાસમના સાસુ તા.
17-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 19-3-2026ના ગુરુવારે સવારે 9.30થી 10.30 કોડકી જમાતખાના ખાતે.
ભારાપર (તા. માંડવી) : લક્ષ્મીબેન ચાવડા (ઉ.વ. 70) તે સ્વ. કાનજી શિવજી ચાવડાના
પત્ની, રાજેશ, લીલાબેન મહેન્દ્રભાઇ
(રવાપર), અનિતાબેન હરેશ (વિથોણ)ના માતા, નીકિતા, નયન, ઉર્વિત, ધૈર્યના દાદી, જવેરબેન પ્રવીણ (દેવપર), હિરેન, મંજુબેન કમલેશ (નાગલપર)ના મોટીમા, સ્વ. આંઠુ ગોવિંદ મેઘજી (ગઢશીશા)ના પુત્રી, સ્વ. હરિલાલ,
કાનજી, રાજેશ, ડાઇબેન પ્રેમજી
(સરડોઇ), અમૃતબેન હિતેષ (વિથોણ)ના બહેન, પ્રેમજી, કલ્યાણજી, વિશ્રામ,
પ્રેમજી પેથા, સ્વ. મનજી પેથાના ભાભી, લક્ષ્મીબેન મનજીના દેરાણી, ધનજી, રાજેશ, મનસુખ, હિતેષના કાકી તા.
17-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 22-3-2026ના રવિવારે રાત્રે સત્સંગ, તા. 23-3-2026ના સોમવારે સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન ભારાપર ખાતે.
ગોધરા (તા. માંડવી) : હાલ મુંબઇ ધર્મેશ સુભાષચંદ્ર પંડયા (ઉ.વ.
46) તે સ્વ. જયાબેન ડાહ્યાલાલ સુંદરજીના
પૌત્ર, આરાધના (ટીના)ના પતિ તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 18-3-2026ના બુધવારે સવારે 8 વાગ્યે પંડયા ફળિયું, ગોધરા (તા. માંડવી) ખાતેથી નીકળશે.
મોટા સલાયા (તા. માંડવી) : નોડે ફાતમાબાઈ ઇબ્રાહિમ (ઉ.વ. 65) તે મ. ઇબ્રાહિમ ગુલમામદ (પોલડિયાવાળા)ના
પત્ની, નોડે અસલમના માતા, નોડે
ઓસમાણ ગુલમામદના ભાભી, નોડે અબદ્રેમાન, કાદર, હાસમ, ઉમરના કાકી,
સિંધિ નોડે મામદ ગૈધર (સલાયા), ઓસમાન ગની,
અલીમામદ, ઇસ્માઈલ, જમિલ,
યાકુબ, હારૂનના મોટા બહેન તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-3-2026ના ગુરુવારે સવારે 10થી 11 ફારુકિયા મસ્જિદ, મોટા સલાયા, માંડવી ખાતે.
મોટી ખાખર (તા. મુંદરા) : બાયડ અબ્દુલા આમદ (ઉ.વ. 68) તે મ. બાયડ આમદ મોડના પુત્ર, ઓસમાણ, અદ્રેમાન,
અલીમામદના ભાઇ, ભટ્ટી સાલેમામધના સાળા,
મ. સમેજા મોહમ્મદ શરીફ તથા દાઉદના બનેવી, રહીમ,
અનવર, ઇકબાલના પિતા, નદીમ,
સહીમ, આતીન, મોહમદના દાદા
તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-3-2026ના સાંજે અસર નમાજથી મગરીબ
નમાજ દરમ્યાન મુસ્લિમ જમાતખાના, મોટી
ખાખર ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : સાંધ હાજી ઇબ્રાહિમ સિધિક (ઉ.વ. 64) તે મ. સિધિક ભચુના પુત્ર, ઇમરાન, આમદના પિતા,
મ. અબ્દુલ્લા, ઓસમાણના ભાઇ, થેબા શબ્બીરના દાદાસસરા, અદ્રેમાન, હાસમ, મ. કાસમ, રમજાન અબ્દુલ,
જાકબના મામાઇ ભાઇ, દાઉદ, હારુન, અમજદ, મ. જુસબ, રહેમતુલ્લાના કાકા, ઇજાદના દાદા, સલીમ, મ. મુસ્તાકના મામા, રિજવાન,
નવાઝ, આરીફના ફુઆ તા. 16-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-3-2026ના ગુરુવારે અસર નમાજ બાદ ઘવરવાડી
ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ શેરડીના ગોસ્વામી અરાવિંદગિરિ રામગિરિ
(ઉ.વ. 70) તે અરૂણાબેનના પતિ, કલ્યાણભારથી હીરાભારથી (મમાયમોરા)ના જમાઈ,
શંકરભારથી, વસંતભારથી, લક્ષ્મણભારથીના
બનેવી, દીપકગિરિ, હસમુખગિરિ, શિતલબેનના પિતા, વનિતાબેન, સપનાબેન
તથા કલ્પેશપુરી (નખત્રાણા)ના સસરા, રોહન, તૃપ્તિ, ઓમ, જીનલના દાદા,
આરતી, મયંકના નાના, દામોદરગિરિ,
મોહનગિરિ, નિર્મળગિરિના ભાઈ, તુલસાબેન, સવિતાબેનના દિયર, જવેરબેનના
જેઠ, અશ્વિનગિરિ, રમેશગિરિ, મહેશગિરિ, પંકજગિરિના કાકા, પરેશગિરિ,
જિજ્ઞેશગિરિના મોટાબાપા તા. 17-3-2026ના પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ગઢશીશા ખાતે.
વરજડી (તા. માંડવી ) : મણિલાલભાઈ કાનજી છાભૈયા (ઉ.વ. 58) તે ગં.સ્વ. પુરીબેન કાનજી છાભૈયાના
પુત્ર, સાવિત્રીબેનના પતિ, રજનીશ,
ભાવિનના પિતા, પ્રીતિબેન, ખ્યાતિબેનના સસરા, નરાસિંહભાઈ, પ્રવીણભાઈ, અરાવિંદભાઈ, શારદાબેન
રમેશભાઈ માકાણી (ભુજ)ના ભાઈ, સિયાંશી, ધ્યાનશી,
જખી અને જખાના દાદા, કમળાબેન, પ્રભાબેન, પારુબેનના જેઠ, પાનબાઈ
નારણ રતનશી રામજિયાણી (ગુણાતીતપુર)ના જમાઈ તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-3-2026ના બુધવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ મંદિર ચોક, વરજડી ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : હાલે મુલુંડ રમાબેન રતનશી પોકાર (ઉ.વ.
84) તે સ્વ. રતનશી પૂંજા પોકારના
પત્ની, સ્વ. લાલુબેન પૂંજા પોકારના પુત્રવધૂ,
ભરતભાઇ, કવિતાબેન, બિન્દુબેન,
મહેશભાઇના માતા, રેખાબેન, મીનાબેન, અમૃતકુમાર (દરશડી), નરેશકુમાર
(દેશલપર-વાં.)ના સાસુ, કુણાલ, પુનિત,
ભક્તિબેન, વૃંદાબેનના દાદી, સામજીભાઇ મૂળજી દિવાણી (કલ્યાણપર)ના પુત્રી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-3-2026ના બુધવારે બપોરે 3.30થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) : ખલીફા સિધીક હાસમ (ઉ.વ. 70) તે હારૂન હાસમ, મ. ઈશાક હાસમ, અલીમામદ
અબ્દુલ્લાના ભાઈ, સિકંદરના પિતા, ઈસ્માઈલ
અભુ (પાનધ્રો), અલીમામદ હાસમ (રતડિયા), ઉમર અલીમામદ (વિગોડી)ના સસરા, મહમદહનીફ, અબ્દુલ, અબ્દુલ્લા, અદ્રેમાન,
રમજાન, અનવરના મોટાબાપા તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-3-2026ના સવારે 10 વાગ્યે મુસ્લિમ
જમાતખાના, વિગોડી ખાતે.
નંદગામ (તા. ભચાઉ) : મૂળ આમરડીના જયાબેન શિવલાલ વાળંદ ચૌહાણ
(ઉ.વ. 55) તે હીરાબેન વેલજીભાઈ જેઠાભાઇ
ચૌહાણ વાળંદના પુત્રવધૂ, શિવલાલના પત્ની,
નિર્મળા મોહનલાલ ગોહિલ વાળંદ (ભચાઉ), ઉમેશભાઈ,
દિનેશભાઈ, વિનોદભાઈ, વસંતલાલના
ભાભી, સ્વ. પ્રભાબેન, હંસાબેન, કોમલબેનના જેઠાણી, સંજયભાઈ, ઈલુબેન,
તારાબેનના માતા, ખુશીબેન ચૌહાણ, જગદીશભાઇ રાઠોડ (અંજાર), ભાવેશભાઈ ગોહિલ (ડીસા)ના સાસુ,
વંશરામભાઈ માલાભાઈ રાઠોડ વાળંદ (મોટી ચીરઈ)ના પુત્રી, વનિતાબેન (ભુજ), સ્વ. છગનભાઈના બહેન, દુર્ગેશભાઈ, ભદ્રેશભાઈના ફઈ તા. 15-3-2026ના અવસાન પામ્યા છે. લોકાઈ
તા. 20-3-2026ના નિવાસસ્થાને નંદગામ (તા.
ભચાઉ) ખાતે.
મુંબઇ : મૂળ કચ્છ કોઠારાના અ.સૌ. અમૃતાબેન રમણીકલાલ ચંદે (મોજાર)
(ઉ.વ. 68) તે રમણીકલાલ રામદાસ મોજારના
પત્ની, સ્વ. મણિબાઈ રામદાસ રતનશી મોજારના પુત્રવધૂ,
સ્વ. જમનાબેન શંકરલાલ મહીંધર (કચ્છ-બિટ્ટા હાલે નવી મુંબઈ)ના પુત્રી,
રશ્મિ નરેશભાઇ પવાણી, નિપા સંદીપભાઈ કારિયા,
અમિતના માતા, અંકિતાના સાસુ, જિયા, નેન્સીના દાદી, વરુણ,
લહેર, જય, માહીના નાની,
રમેશના ભાઈના પત્ની, શાંતિલાલ, સ્વ. સુભાષ, હરેશ, ભરત,
વિજયાબેન, વિમળાબેન, કલ્પનાબેન,
મનીષાના ભાભી, સ્વ. નરેન્દ્ર, દિલીપ, જ્યાબેન, અનુબેન,
ભગવતીબેન, ઈન્દિરાબેન, જ્યોતિબેન,
જ્યશ્રીબેનના બહેન, સ્વ. પ્રફુલાબેન નરેન્દ્ર,
રીટાબેન દિલીપના નણંદ તા.16-3-2026ના અવસાન પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-3-2026ના બુધવારે સાંજે 5.30થી 7 લોહાણા સમાજ હોલ, પહેલા માળે, પ્લોટ નં.
14, સેક્ટર-10, ડી. માર્ટની ગલ્લી, રાજપાલ હોસ્પિટલ સામે, કોપણખેરણે, નવી મુંબઈ-400 709 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઇડર : પ.ક.મ.ક.સ.સુ. દરજી સુરેશભાઇ (ઉ.વ. 39) તે સ્વ. હીરાબાઇ કાકુભાઇ ગોહિલના
પૌત્ર, પ્રભાબેન નારણભાઇના પુત્ર, નીલમબેનના પતિ, હીર, પ્રતીકના પિતા,
દીપકભાઇના મોટા ભાઇ, મિનલબેન, સ્વાતિબેનના જેઠ, તરુણાબેનના દિયર, ગંગારામભાઇ, લક્ષ્મીચંદ, ગં.સ્વ.
તારાબેન પરષોત્તમભાઇ (ખેડબ્રહ્મા), શાંતાબેન દેવજીભાઇ (ઇડર),
ગં.સ્વ. લીલાબેન કરસનભાઇ (કોટડા-જ.), દેવિકાબેન
શાંતિલાલ (માધાપર), વિમળાબેન, હેમલતાબેનના
ભત્રીજા, નિયતિ, હર્ષવર્ધન, હરિણીના મોટાબાપા, હેત અને અક્ષીના કાકા, પ્રફુલ્લભાઇ, કમલેશભાઇ, સ્વ. કલ્પનાબેન,
ભૂમિબેન, વિપુલ, દિલ્પાબેન
રોનક (મદ્રાસ)ના ભાઇ, કનૈયાલાલ જગશીભાઇ (નારણપર), કિશોરભાઇ જગશીભાઇ (ગાંધીધામ)ના ભાણેજ, હંસાબેન કિશોરભાઇના
જમાઇ, પ્રીતિબેન વિરેન (બળદિયા), બિંદુબેન
અશોકભાઇ (કપાયા), અલ્પેશના બનેવી તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-3-2026ના
ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન ઉપવન સોસાયટી, ઇડર ખાતે.