• શુક્રવાર, 14 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ રોહા સુમરીના ગોપાલજી સામતજી ચાવડા (ઉ.વ. 65) તે સ્વ. જયમાલજી, રામસંગજી, માધુભાના ભાઇ, વિજયસિંહના પિતા, સ્વ. ભાણજીભા કરસનજી ચાવડાના કાકાઇ ભાઇ, જયરાજસિંહ, કિરણસિંહના કાકા, ભાવસંગજી, વીરેન્દ્રસિંહના મોટાબાપા તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 5થી 6 કોમ્યુનિટી હોલ, જયનગર સ્કૂલની બાજુમાં, મહાવીરનગર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ મોટી બરારના ઇન્દ્રાબા બાપુભા જાડેજા તે જાડેજા શક્તાસિંહ બાપુભા (ડી.પી.એ.)ના માતા, વીરભદ્રાસિંહ અનિરુદ્ધાસિંહ (ડી.પી.એ.), હિતેન્દ્રાસિંહ અનિરુદ્ધાસિંહ (શિવ રેજન્સી), જયપાલાસિંહ સુખદેવાસિંહ (મુંદરા), રવિરાજાસિંહ શક્તાસિંહ (ભાવનગર)ના દાદી તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, 5/, આદિપુર ખાતે.

મુંદરા : જસુભા ગનુભા જાડેજા (ઉ.વ. 74) તે જાડેજા કિશોરાસિંહ, ખમાબા મયૂરાસિંહ ઝાલા, પ્રફુલ્લબા નરેન્દ્રાસિંહ ઝાલા, દિનુબા ધવલાસિંહ ઝાલાના પિતા, હરૂભા ગનુભા જાડેજાના ભાઈ, સ્વ. રાજેન્દ્રાસિંહ હરુભા જાડેજા, દેવેન્દ્રાસિંહ હરૂભા જાડેજાના મોટાબાપુ, વિશ્વરાજાસિંહ, જાડેજા શ્રિયાબાના દાદાબાપુ તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2025ના શનિવારે  સાંજે 4થી 5 નિવાસસ્થાને મિમ્સ હોસ્પિટલ સામે, મુંદરા ખાતે . ઉત્તરક્રિયા તા. 14-2-2025ના શુક્રવારે નિવાસસ્થાને.

માંડવી : સૈયદ સલમાનશાહ યાસીનશાહ (ઉ.વ. 3) તે નરેડીવાળા ઇબ્રાહિમશાહ હાજી અબ્દુલ્લાશાહ, મુસ્તાકઅલીના પૌત્ર, સિકંદરઅલી, ઇમ્તિયાઝશાહના ભત્રીજા, લતીફશાહ અધાબાવાના દોહિત્ર, અકબરશાહ, ઇબ્રાહિમશાહ, આબેદીનશાહના ભાણેજ તા. 5-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-2- 2025ના શુક્રવારે સવારે 11થી 12 સુખપર સુમરાવાસ, પોલીસ સ્ટેશનની પાછળ, જમાલે મુસ્તફા મદરેસા, માંડવી ખાતે.

ભચાઉ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ મધુસૂદનભાઇ ભટ્ટ (ભચાઉ ઝપાટાવાળા) તે ગં.સ્વ. પ્રસન્નબેન વૃજલાલભાઇના પુત્ર, સ્વ. વિપીનભાઇ, નીતિનભાઇ, વર્ષાબેનના ભાઇ, હિનાબેન, દીનાબેનના જેઠ, મીનાક્ષીબેન ભટ્ટ, હર્ષદ, અશોક, દિનેશના કાકાઇ ભાઇ, ખુશ્બૂ, ભાવિક, ભક્તિ, કૃપાલી, ભવદીપના મોટાબાપા, રમેશભાઇ (રાજકોટ)ના સાળા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નીતિનભાઇના નિવાસસ્થાન ઓમ બંગલોની સામે, જંગી રોડ, સામખિયાળી ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મૂળ દુર્ગાપુર (તા. માંડવી)ના રતનશી વેલજી દાફડા (ઉ.વ. 55) તે વેલજી કેશા દાફડાના પુત્ર, સ્વ. પચાણ વેલજી, મણિલાલ વેલજી, અરજણ વેલજીના ભાઇ, રાયશી વેલા વિંઝોડા (નાના ભાડિયા)ના જમાઇ અવસાન પામ્યા છે.

કિડાણા (તા. ગાંધીધામ) : લાલબાઇ ગોવિંદ જંજક તે ગોવિંદ ગાંગજી જંજકના પત્ની, રામજી, કેશા, ધનજી, નારાણ, ડાઇબેન સામજી ધેડા (લોરિયા), આશબાઇ શામજી ગરવા (ગાંધીધામ)ના માતા, માલા સુમાર સિંચના પુત્રી, બલા માલા, નથુ માલા, રાજબાઇ ડુંગરખિયા (નિંગાળ), અજબાઇ મેઘજી માંગલિયા (ગણેશનગર)ના બહેન, ખીમજી, મનોજ, રવિ, સંજુ, મોહિત, હનીશ, હર્ષ, કુસુમ, મીનાક્ષી, દીપ્તિ, દીપાલીના દાદી તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 6-2-2025ના ગુરુવારે અને પાણી તા. 7-2-2025ના જગદંબા સોસાયટી, કિડાણા ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : સીતાબા જાડેજા (ઉ.વ. 88) તે બહાદુરાસિંહ શિવુભા જાડેજા (એડવોકેટ-ભુજ)ના પત્ની, વીરેન્દ્રાસિંહ (વડોદરા)ના માતા, નટુભા શિવુભા જાડેજાના ભાભી, સુરેન્દ્રાસિંહ જુવાનાસિંહ (વડોદરા), રાજેન્દ્રાસિંહ મનુભાના કાકી, નરેન્દ્રાસિંહ નટુભાના ભાભુ તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-2-2025ના શુક્રવારે સાંજે 4થી 6 રાજપૂત સમાજ ભવન, ખેડોઇ તા. અંજાર ખાતે તેમજ બહેનો માટે બહાદુરાસિંહ શિવુભા જાડેજાના નિવાસસ્થાન રાજપૂત સમાજ ભવન સામે, ખેડોઇ, તા. અંજાર ખાતે.

સમાઘોઘા (મુંદરા) : જાડેજા વખુભા ખેંગારજી (ઉં.વ. 75) તે પ્રતાપાસિંહ (પી.એસ.આઇ.)ના પિતા, દિપુભા, સ્વ. બહાદુરાસિંહ, ભીખુભા, માધુભા, રણજિતાસિંહના ભાઈ, સુરેશાસિંહ, ઘનશ્યામાસિંહ, હિતેન્દ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ (એસ.ટી. મુંદરા), યુવરાજાસિંહ, લખધીરાસિંહ, જયવીરાસિંહ, જગતાસિંહના મોટાબાપુ, અજયાસિંહ, મયૂરાસિંહ, રાજેન્દ્રાસિંહ, તેજેન્દ્રાસિંહ, ભગીરથાસિંહ, ભાગ્યજિતાસિંહ, સ્વરાજાસિંહ, અર્જુનાસિંહ, દેવર્ષાસિંહમિતરાજાસિંહ, જયરાજાસિંહ, જીતરાજાસિંહ, દેવદિત્યાસિંહના દાદા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી  તા. 8-2-2025 સુધી બસ સ્ટેન્ડની સામે, ધર્મશાળા, સમાઘોઘા ખાતે.

બારોઇ (તા. મુંદરા) : શૈલેશકુમાર (શરદ) ફુફલ (ઉ.વ. 27) તે સ્વ. નાનબાઇ રણમલભાઇ વેરસીભાઇ (માસ્તર), સ્વ. કેશરબેન આત્મારામ, ગં.સ્વ. ગોરબાઇ ભચુભાઇના પૌત્ર, સુમિતાબેન જગદીશભાઇના પુત્ર, ગં.સ્વ. દક્ષાબેનના પતિ, લક્ષ્મીબેન સુરેશભાઇ (પ્રમુખ, બારોઇ મહેશ્વરી સમાજ), દક્ષાબેન ખીમજીભાઇ (અંગત મદદદનીશ એસ.પી.-પૂર્વ વિભાગ-ગાંધીધામ), રમીલાબેન કાનજી, અંજુબેન વેલજી, ડાઇબેન જમનાદાસ, ગં.સ્વ. લક્ષ્મીબેન પૂનમચંદ, સોનલબેન ધનજી, સોનલબેન કિશોર, ચેતનાબેન ખીમજીભાઇ વિગોરા (એએસઆઇ બી-ડિવિ. -ગાંધીધામ), ચાગબાઇ ખીમજીભાઇ સરસિયાના ભત્રીજા, પ્રિયાબેન (પૂજા) રવિભાઇ વિગોરા (કે.પી.ટી.), મિત્તલ રાહુ સરસિયા, કોમલ, શ્વેતા, ઋષિકા, રુદ્ર, આશિષ, રમેશ (દેવાંશી શિપિંગ), બિપિન (દેવાંશી શિપિંગ), રોહિત, તેજસ, વિશાલ, વિજય, જય (નંદુ), રાકેશ, પીયુ, મોનિકાના ભાઇ, સ્વ. માનબાઇ દેવજીભાઇ નોરિયા (અંજાર)ના દોહિત્ર, રાજબાઇ ભાણજીભાઇ નોરિયા (અંજાર)ના જમાઇ, ગોપાલભાઇ, હીરજીભાઇ, પચાણભાઇ, સ્વ. અશોકભાઇ, ભાણજીભાઇ (પા.પુ. અંજાર), દેવલબેન મંગલભાઇ ઢેરા, રાજબાઇ તેજાભાઇ સિંચ (આદિપુર)ના ભાણેજ, અમિત, દિવ્યેશ, સાગર, આનંદ, જયેશ, પ્રકાશ, વિજય, જગદીશ, પરેશ (ગટુ), ગીતાબેન, ચંદ્રિકા, વનિતા, પ્રેમિલા, સ્વ. નીશા, એકતાના બનેવી તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : કેસરબાઇ માવજી રોશિયા (ઉ.વ. 80) તે સ્વ. માવજી વેલા રોશિયાના પત્ની, સ્વ. મનજી, સ્વ. અર્જુન, સ્વ. રામજી, સ્વ. માનબાઇ, પૂંજાલાલના માતા, ગં.સ્વ. ધનબાઇ મનજી, ગં.સ્વ. લક્ષ્મીબેન અર્જુન, લક્ષ્મીબેન પૂંજાલાલના સાસુ, ચંપા ચેતન ડોરૂ (આસંબિયા), હંસા હીરજી ડોરૂ (બિટ્ટા), ગીતા વિનોદ વિગોરા (કોટડા રોહા), પુનિતા સુનીલ ધુવા (અંજાર), લતા રામજી આયડી (માધાપર), કલ્પના નવીન મૂછડિયા (ઝુરા), વિજય (મસ્કત), હરેશ, જગદીશ, કિશન, લતા, ભાવના, આરતી, ભારતી, ઉમિયાના દાદી, સ્વ. જખુભાઇ વેલા રોશિયા, સ્વ. બુધાભાઇ સુમાર રોશિયા, ધનજી વેલા રોશિયા, મેઘજી વેલા રોશિયા, લધુ સુમાર રોશિયા, કાનજી સુમાર રોશિયાના ભાભી, હસ્તા વિજય રોશિયાના દાદીસાસુ, નક્ષ અને નૈતિકના પરદાદી, સ્વ. વાછિયા વાલા ભોઇયા (દેવપર), સ્વ. જખુ વાછિયા ભોઇયા (કોડકી), બુધ્ધારામ મીઠુ ભોઇયા (દેવપર)ના બહેન, દેવજીભાઇ (કંડલા પોર્ટ), સ્વ. ગાંગજીભાઇ (એસ.ટી. કંડક્ટર), દિનેશભાઇ (ડી.એસ.પી. ઓફિસ-ભુજ), પંકજભાઇ, કિશોરભાઇ, જેઠાલાલ, દેવજીભાઇ, ચંદુલાલ, હરેશભાઇ, નરેશભાઇના કાકી તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દુવાળા ચોક, મંજલ ખાતે તેમજ ધાર્મિકક્રિયા સંજોવસાત્ મોકૂફ રાખેલ છે.

મણિપર (તા. નખત્રાણા) : કડવા પાટીદાર કરશન દેવશી પોકાર (ઉ.વ. 70) તે સ્વ. દેવશી ગોપાલ પોકારના પુત્ર, શાન્તાબેનના પતિ, સ્વ. નારણભાઇ, ગોમતીબેન (કોઠારા), મોંઘીબેન (મંગવાણા), ગંગાબેન (દેશલપર)ના નાના ભાઇ, મંજુલાબેન (જબલપુર), હિનાબેન (કોટડા), સંગીતાબેન, જાગૃતિબેન (આણંદસર), સાગરના પિતા, રતનશીભાઇ, કાન્તિલાલ, ધીરજલાલના કાકા, સ્વ. પ્રેમજી ખીમજી રૂડાણી (લક્ષ્મીપર)ના જમાઇ તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-2-2025ના ગુરુવારે સવારે 9થી 11 અને બપોરે 3થી 5 મણિપર પા. સમાજવાડી ખાતે.

ઉમૈયા (તા. રાપર) : વાઘેલા ગેમુભા જેઠુભા (ઉ.વ. 87) (તિલાટ ઉમૈયા ગામ) તે સ્વ. જીલુભા જેઠુભાના નાના ભાઈ, મહેન્દ્રાસિંહ ગેમુભાના પિતા, દિલુભા જીલુભા (ભુજ)ના કાકા, મહાવીરાસિંહ દિલુભા, જયરાજાસિંહ મહેન્દ્રાસિંહ, ભગીરથાસિંહ મહેન્દ્રાસિંહ, ભાવેન્દ્રાસિંહ મહેન્દ્રાસિંહના દાદાબાપુ, શિવાયાસિંહ જયરાજાસિંહ, તક્ષરાજાસિંહ મહાવીરાસિંહ, કર્મદીપાસિંહ મહાવીરાસિંહના પરદાદા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 14-2-2025ના શુક્રવારે દરબારગઢ, રામ મંદિર, ઉમૈયા ખાતે.

નાંગિયા (તા. અબડાસા) : ભાનુશાલી કાનજી દેવશીં ભદ્રા (ઉ.વ. 82) તે મોહનલાલ, વિનોદભાઇ, જેન્તીલાલના પિતા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સમસ્ત ભદ્રા પરિવાર તરફથી તા. 6-1-2025ના બપોરે 1થી 4 નિવાસસ્થાન નાંગિયા ખાતે.

સુથરી (તા. અબડાસા) : ખત્રી હુશેનાબાઇ અ.કરીમ (ઉ.વ. 65) તે મ. ઇબ્રાહિમ, અ.લતીફના ભાભી, અબ્દુલગની, અ.લતીફના બહેન, નવિદ, શગુફતા અ.વહાબ, હુમેરા અનવર, સુમેરા શિહાબના માતા તા. 3-2-2025ના માંડવી ખાતે અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-2-2025ના ગુરુવારે સવારે 11થી 12 જામા મસ્જિદ, સુથરી ખાતે.

દહેગામ : મૂળ મેઘપરના મારૂ કંસારા સોની ગોપાલભાઇ સામજીભાઇ પોમલ તે સ્વ. કંકુબેન સામજીભાઇના પુત્ર, ગં.સ્વ. રંજનબેનના પતિ, કાંતિભાઇ, જેઠાલાલભાઇના ભાઇ, દમયંતીબેનના જેઠ, વિજયાબેનના દિયર, ભાવેશ, નવીન, કામિની, ક્રિષ્નાના પિતા, પ્રકાશકુમાર, હરીશકુમાર, રૂપલબેન, જેમિનીબેનના સસરા, પ્રસન્ન, સૌમ્ય, પ્રથમના દાદા, માલ્ય, આસ્થા, શૌર્ય, વંશના નાના, રંજની, દીપક, કલ્પેશ, આશિષ, મીના, ગીતા, આરતી, રાધિકા, રચનાના કાકા, પૂજાબેન, સ્વ. દર્શનાબેનના કાકાજી સસરા, સ્વ. મણિબેન ધનજીભાઇ (ભુજ), ગં.સ્વ. ધનાબેન મંગલદાસ (નખત્રાણા), ગં.સ્વ. જશોદાબેન મોહનભાઇ (દયાપર), કસ્તૂરબેન શાંતિલાલ (નખત્રાણા), વિજયાબેન હસમુખભાઇ (જામજોધપુર), ગં.સ્વ. લક્ષ્મીબેન સુરેશભાઇ પોમલ (માધાપર), સરસ્વતીબેન મોહનભાઇ કટ્ટા (નખત્રાણા), હીરાબેન ડુંગરશીભાઇ કટ્ટા (રવાપર), ચંદ્રિકાબેન શંકરલાલ કટ્ટા, સ્વ. વિજયાબેન રમેશભાઇ મયચા, ગં.સ્વ. ગીતાબેન દિલીપભાઇ બુદ્ધભટ્ટી (માધાપર)ના બનેવી, સ્વ. મણિબેન માધવજીભાઇ બારમેડા (હિંમતનગર)ના જમાઇ, રાજેશભાઇના સાળા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-2-2025ના ગુરુવારે સવારે 9થી 12 નિવાસસ્થાન બંસીધર સોસાયટી, નેહરુ ચોકડી, દહેગામ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd