ભુજ : મ.કા.ચા. મોઢ
બ્રાહ્મણ પ્રદ્યુમન ઝવેરીલાલ ગોર (ઉ.વ. 63) તે સ્વ. તારાબેન ઝવેરીલાલ ગોરના પુત્ર, જ્યોતિબેન ગોરના પતિ, ગં.સ્વ. સાવિત્રીબેન, સ્વ. દમયંતીબેન, હરદત્તરાય, સ્વ. દિલીપભાઈ, માલતીબેનના
ભાઈ, સ્વ. જ્યોત્સનાબેન જયસુખભાઈ ભટ્ટ (સાંધાણ)ના જમાઈ,
ગાયત્રી, ભક્તિ, ધ્રુવ,
મેધાના પિતા, નિપુલ ગોર, સ્વ. દીપ્તિ સચિન પંડ્યા, કાજલ રાજેશ દવે, આશિષ ગોર, કુલદીપ ગોર, સૂરજ ગોરના
કાકા, સ્વ. અનુપમાબેન ગોર, ગં.સ્વ. પ્રમોદબેન
ગોરના દિયર, ઉત્તમ મોતા, નિખિલ પ્રજાપતિના
સસરા, પ્રિયંકાબેન, તૃપ્તિબેન, મોનિકાબેન, ખ્યાતિબેનના કાકાજી સસરા, સ્વ. દુલેરાય ભટ્ટ, નંદલાલ દવે, હરેન્દ્ર ભટ્ટના સાળા, નિરુપમાબેન હરેશભાઈ ત્રિપાઠી,
ગં.સ્વ. વસંતાબેન સુરેશભાઈ ત્રવાડી, શાંતિબેન
(જયાબેન) જિતેન્દ્રભાઈ દવે, હંસાબેન (અપ્પુબેન) નીલેશભાઈ ત્રિપાઠી,
જિજ્ઞાબેન હિતેશભાઈ દવે, ડિમ્પલબેન મનીષભાઈ ગોસ્વામી,
મયુરીબેન નિષાદભાઈ રાજગોરના બનેવી, કેશવી,
રેવા, શૌનક, સ્તુતિ,
રાજવી, ધીમહિ, દેવ,
કાવ્યા, શિવના દાદા, રાધા,
કૃણાલ, વિહા, રેવાના નાના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સોમવારે સાંજે 5થી 6 શક્તિધામ, ભુજ - માંડવી રોડ ખાતે.
ભુજ : પ્રદીપભાઇ પ્રતાપરાય ધોળકિયા (ઉ.વ. 76) તે મીનાબેનના પતિ, પાર્થ, મિતિના પિતા, માનસીના સસરા, ડો. રાજેન્દ્રભાઈ (વડોદરા), શિરીષભાઈ, ધવલભાઈ (ભુજ)ના ભાઈ, સ્વ. મંજુલાલભાઈ વોરા (સંબલપુર)ના જમાઈ, બકુલભાઈ વોરા,
ભુવનભાઈ વોરા (વડોદરા), દ્વિજેન્દ્રભાઈ,
સ્વ. કૈવલ્યભાઈના બનેવી અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા નિવાસ્થાન 52, શિવમ કોટેજિસ સંસ્કાર નગરથી તા. 12-7-2026ના રવિવારે સાંજે 4 વાગ્યે સ્વર્ગ પ્રયાણધામ જશે. પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સાંજે 5થી 6, હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે.
અંજાર : ગુજ્જર સુથાર (ભારદિયા) દિવાળીબેન કાંતિલાલ
ભારદિયા (ઉ.વ. 73) તે કાન્તિલાલ માધવજી ભારદિયાના પત્ની, હિતેશના માતા, હર્ષાબેનના સાસુ, સુમિત, ઈશિકાના
દાદી, હેતવીના મોટા દાદી, હિરેનભાઇ ભારદિયાના મોટા બા,
સૂચિતાબેન ભારદિયાના મોટા સાસુ, નાગજીભાઈ અડિયેચા
(લાખાવટ)ના પુત્રી, માધવજીભાઈ દેવરામભાઈ ભારદિયાના પુત્રવધૂ તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું આદિપુર - ગુર્જર સુથાર
સમાજવાડી, કપિલ મુનિ આશ્રમ, બસ ટેશનની સામે, તા. 13-7-2026ના સાંજે 5થી
6.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી પ્રભાવતીબેન ભૂપેન્દ્રભાઇ
પઢિયાર (ઉ.વ. 61) તે ભૂપેન્દ્રભાઇ પ્રાગજીભાઇ પઢિયારના પત્ની, સ્વ. કાશીબેન તથા પ્રાગજીભાઇના પુત્રવધૂ,
સ્વ. કાશીબેન અમરશીભાઇ ચૌહાણના પુત્રી, ગં.સ્વ.
પ્રેમીલાબેન પરસોત્તમભાઇ પઢિયારના દેરાણી, હિરેન, ગીતાબેનના માતા, સ્વ. મનીષભાઇ, સ્વ. કમલેશભાઇ, સંગીતાબેનના કાકી, આરતીબેન, સંદીપભાઇ ચૌહાણના સાસુ, પારૂલબેન, સંજયભાઇ રાઠોડના કાકીસાસુ, સિયા, હર્ષના દાદી, મીત,
હિતના કાકી દાદી, દીશિતા, પર્વના નાની, ગં.સ્વ. ભાગેરતીબેન બાબુલાલ જેઠવા,
ગં.સ્વ. સાવિત્રીબેન જગદીશભાઇ ચૌહાણના ભાભી, સ્વ.
છગનભાઇ, સ્વ. કિશોરભાઇ, યોગેશભાઇ,
દિનેશભાઇ, પ્રદીપભાઇ, ગં.સ્વ.
ગાયત્રીબેન મૂળજીભાઇ પઢિયાર, ઉષાબેન ઇશ્વરભાઇ જેઠવાના બહેન,
ગં.સ્વ. પુષ્પાબેન પ્રાગજીભાઈ ચૌહાણ, ગં.સ્વ. પુષ્પાબેન
વાસુદેવભાઇ ચૌહાણના વેવાણ તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સોમવારે (ભાઇઓ-બહેનો)ની સાંજે 5થી 6 શ્રી
કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ,
અંજાર ખાતે.
કેરા (તા. ભુજ) : અબડા શકીનાબેન જુસબ (ઉ.વ. 73) તે મ. જુસબ અલારખ્યાના પત્ની, અબડા અબ્દુલ અલ્લારખ્યાના ભાભી,
અબડા મામદ, અબડા રજબના માતા, ગોહિલ ફકીરમામદ મુસા, ઇબ્રાહીમ મુસા, આદમ મુસા, ઇસ્માઇલ મુસા, મામદ મુસા,
ઓસમાણ ઇસ્માઇલ (બારોઇ), ગોહિલ મામદ હસન (માંડવી)ના
બહેન, રજાકભાઇ (મુંદરા), ગનીભાઇ (મુંદરા)ના
ફઇ, સમેજા સાલેમામદ હુસેનના વેવાણ તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-7-2026ના સોમવારે સવારે 10થી 11 ખોજા ઇસ્માઇલી સમાજવાડી, કેરા ખાતે.
સૂરજપર (તા. ભુજ) : વાલજી રવજી મેપાણી (ઉ.વ. 79) તે પ્રેમીલાબેનના પતિ, નારણ વાલજી (મોમ્બાશા), કાન્તિ વાલજી (લંડન), પુષ્પાબેન દિનેશ હીરાણી (મોમ્બાશા)ના
પિતા તા. 10-7-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 13-7-2026ના સોમવારે સવારે
7.15થી 8 ભાઈઓની
સ્વામિનારાયણ મંદિર ખાતે અને બહેનોની તેમના નિવાસસ્થાને.
નાના લાયજા (તા. માંડવી) : ગઢવી મેઘબાઇ માણસી કેસરિયા
(ઉ.વ. 88) તે પાલુ,
આસબાઇ, વાલબાઇ, સ્વ. હાંસબાઇ,
સ્વ. ભારૂ, નાગાજણ, સ્વ.
ભીમશી અને મૂળરાજના માતા તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તેમની વાડીએ તથા ઉત્તરક્રિયા તા. 21-7-2026ના એ જ સ્થળે.
બિદડા (તા. માંડવી) : ગં.સ્વ. જમનાબેન (ઉ.વ. 56) તે સ્વ. શાંતિલાલ ઉમરશી બુચિયાના પત્ની, ઉમરા ભગત (બિદડા)ના પુત્રવધૂ,
રામા ઉમરા બડગા (બળદિયા)ના પુત્રી, કેશાબેન ભીમજી
બુચિયા, ઉષાબેન ચંદુલાલ બુચિયાના દેરાણી, લખીબેન નવીન ભદરુ (ભુજ), ભાવનાબેન ગાંગજી નંજાર (નિરોણા),
મીનાબેન નવીન, દીપકના માતા, જેન્તી, વિરમ, હિતેશ, રાજેશના કાકી, અરજણ મેઘજી બડગા (પુનડી)ના બહેન,
બબીબેન ડાયાલાલ બડગા (બળદિયા), હાંસબાઈ ખીમજી બડગા
(ભુજ), રામબાઈ મઘા ખરેટ (કોટાય), હંસાબેન
દેવજી નંજાર (નિરોણા)ના ભાભી તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. આગરી (બારસ) તા. 14-7-2026ના મંગળવારે રાત્રે તેમજ તા. 15-7-2026ના બુધવારે સવારે પાણી નિવાસસ્થાને આંબેડકર નગર, છેલ્લી શેરી, બિદડા ખાતે.
દુજાપર (તા. માંડવી) : હાલે શિવણે, પુના જેન્સીબેન હિતેશભાઈ ભગત (ઉ.વ.
15) તે વાસંતીબેન હિતેશભાઈ ભગતના મોટા પુત્રી, ખીલતીબેનના બહેન, કસ્તૂરબેન નરસિંહભાઈ ભગતના પૌત્રી, ગં.સ્વ. શાંતાબેન
હીરાભાઈ ઠાકરાણી (જિયાપર)ના દોહિત્રી તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-7-2026ના સોમવારે સવારે 8:30થી 11:30 અને
બપોર પછી 3થી 5 દુજાપર
પાટીદાર સમાજવાડી ખાતે.
સાડાઉ (તા. મુંદરા) : મૂળ મસ્કાના રાજગોર સાવિત્રીબેન
(ઉ.વ. 62) તે પ્રાણજીવન (જ્યોતેશ્વર મહાદેવ સાડાઉના પૂજારી)ના
પત્ની, સ્વ. ભચીબાઈ, સ્વ. વિજયાબેન નારાણજી પ્રાગજી મોતા (મસ્કા-ગોવારવાળા)ના પુત્રવધૂ,
યોગેશ તથા કપિલના માતા, રૂપલબેન તથા દિપાલીબેનના
સાસુ, સ્વ. જીવરામ (મસ્કા), ભવાનીશંકર
(વલસાડ), સ્વ. હરેશના ભાઈના પત્ની, સ્વ.
મણિબેન નારાણજી સુખાણી, ગં.સ્વ. લક્ષ્મીબેન મનસુખલાલ માકાણી
(કુંદરોડી)ના ભાભી, સ્વ. દેવકાબેન, કાન્તાબેનના
દેરાણી, સ્વ. જ્યોત્સનાબેનના જેઠાણી, આરાધ્યાના
દાદી, સ્વ. ધનવંતીબેન શંકરલાલ રામજી (ટુંડા)ના પુત્રી,
જિતેન્દ્રભાઈ, દક્ષેશભાઈના બહેન, વનિતાબેનના નણંદ, પીયૂષ, વિશાલ,
તુષારના ફઈ, સ્વ. જેઠાલાલ, સ્વ. મીઠુભાઈ, સ્વ. બચુભાઈના ભત્રીજી તા.11-7-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.
13-7-2026ના સોમવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી મુંદરા ખાતે.
માધાપર (મંજલ) (તા. નખત્રાણા) : મેઘાબેન લધાભાઇ ભીમાણી
(ઉ.વ. 78) તે લધાભાઈ નારણભાઈના પત્ની, સ્વ. રમેશભાઈ (રાયપુર), છગનભાઈના માતા, ગં.સ્વ. ચંપાબેન અને ચંદ્રિકાબેનના સાસુ,
શકુંતલાબેન (ભુજ), અંશુર્યાબેન (દેશલપર),
સુશીલાબેન (રાયપુર)ના માતા, મહેન્દ્ર, સત્યમ, ઉદય, આનંદી, ખુશી, ભક્તિના દાદી, નિશિબેન અને
ભૂમિકાબેનના દાદીજી તા.11-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 12-7-2026ના સવારે 8થી
11, બપોરે 3થી
5 સતપંથ સમાજવાડી માધાપર (મંજલ) ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા) : કિરીટસિંહ ટપુભા જાડેજા
(ઉ.વ. 75) તે વીરેન્દ્રાસિંહના પિતા, પરીક્ષિતાસિંહના દાદા, સ્વ. ટપુભાના મોટા પુત્ર, સ્વ. માધુભા, સ્વ. ભગવતાસિંહ, રાહુભા, સ્વ. કનુભા,
લાખુભા, સ્વ. રઘુવીરાસિંહના ભત્રીજા, સ્વ. જયવીરાસિંહ, દિલીપાસિંહ, સ્વ.
જદુવીરાસિંહના મોટા ભાઈ, મયૂરાસિંહ, જયપાલાસિંહ,
સંદીપાસિંહ, પ્રદ્યુમનાસિંહ, જયદીપાસિંહ, બલરાજાસિંહ, હાર્દિકાસિંહના
મોટા બાપુ, સ્વ. ભરતાસિંહ,
સ્વ. વનરાજાસિંહ, મહેન્દ્રાસિંહ, વિક્રમાસિંહ, મોહનાસિંહ, મહાવીરાસિંહ,
સ્વ. નરેન્દ્રાસિંહ, પ્રવીણાસિંહ, જગતાસિંહ, સ્વ. સજુભા, સુરેન્દ્રાસિંહ,
કુલદીપાસિંહના કાકાઈ ભાઈ, નરવરાસિંહ, ઈશ્વરાસિંહ, જયેન્દ્રાસિંહ, ગજેન્દ્રાસિંહ,
ભગીરથાસિંહ, જયદીપાસિંહ, વીરભદ્રાસિંહ, સ્વ. યોગેન્દ્રાસિંહ, નરૂભા, સંજયાસિંહ,પાર્થરાજાસિંહ,
મીતરાજાસિંહ, કરણાસિંહ, અજયાસિંહ,
રવીન્દ્રાસિંહના મોટા બાપુ તા. 11-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને બેઠકમાં વાડાપધર
ખાતે.
ખારાઇ (તા. લખપત) : મૂરજી રાજાભાઇ બુચિયા તે સ્વ. હાંસબાઇ, મેઘબાઇના પતિ, માવજીભાઇ, ભીમજીભાઇ, નારણભાઇ તથા
ઉમાબાઇ વિશ્રામભાઇ (ફુલાય)ના ભાઇ, લાખાભાઇ, આશાભાઇના કાકાઇ ભાઇ, ટોપણ, મનજી,
મોહન, નેણબાઇ બાબુલાલ (નેત્રા), ભાણબાઇ પૂંજાભાઇ અટડાના પિતા,
મૂરજી વાલજી, કાનજી રામજી, જેઠાલાલ, ગોવિંદ વિશ્રામ હરજી, હીરજી દેવજી, કરશન મુરજીના મોટા બાપા, અનિલ, ઉર્મિલા, વૈશાલી,
રોનક, રાજ, ત્રિશાંત,
ત્રિશા, દિપેનના દાદા, મંગા
રાઘા, ફકુ રાઘા, થાવર રાઘા, જુણાગિયાના સ્વ. ગાંગજી, બુધા (વાયોર)ના બનેવી તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. બારશ તા. 20-7-2026ના સોમવારે સાંજે તથા તા. 21-7-2026ના ઘડાઢોળ ખારાઇ નિવાસસ્થાન ખાતે.
લોઅર પરેલ (મુંબઇ) : મૂળ અંજારના નરેન્દ્ર વેલજી મેવાવાલા
(ઉ.વ. 80) તે વાસંતીબેનના પતિ, સ્વ. બચુબેન ભવાનજી, સ્વ. વનિતાબેન
વેલજીના પુત્ર, ખટાઉ રામાણીના જમાઇ, સ્વ.
વિજયભાઇ, સ્વ. રેખાબેન, પ્રતિમા નંદલાલ,
વર્ષા વિજયના મોટા ભાઇ, સ્વ. મહેશ, રાજેશ, સોનલબેન શાહના પિતા, સંજય
શાહ, રાખી રાજેશના સસરા, સ્વ. રમેશભાઇ,
અશોકભાઇ, ગુણવંતીબેન, પંકજબેન,
સુશીલાબેન, ગીતાબેનના બનેવી, માસૂમી, ભાર્ગવના દાદા, જુગલ,
બીનીતા, યશ્માના નાના તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક
વ્યવહાર બંધ છે.