• શનિવાર, 11 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : અમીનાબાઇ (ઉર્ફે હગુબાઇ) (ઉ.વ. 72) તે મ. અનવરખાન પઠાણના પત્ની, મ. કાસમ પઠાણ, મ. જુસબ પઠાણના ભાભી, પઠાણ હબીબખાન, પઠાણ મોહસીનખાન, પઠાણ મુસ્તાકખાન (મસિરા કલેક્શન)ના માતા, ટાંક મોહમ્મદ શરીફ, સુમરા મોહમ્મદ સિદ્દીકના સાસુ, મ. અનસ, ફઝલ, સાહિબ, ઇરફાન, સુલ્તાન, રિઝવાનના દાદી, ટાંક સોહિલ, ટાંક સરફરાજ, શહીદના નાની, ઉમરભાઇ સમાના માસી તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2026ના રવિવારે સવારે 10થી 11 ભાઇઓ માટે અલહુદા મસ્જિદ, સંજોગનગર ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન રાહુલનગરમાં.

અંજાર : મૂળ ગાગોદરના કાન્તિલાલ સોમેશ્વર (ઉ.વ. 62) તે સ્વ. દિવાળીબેન બાબુલાલ ચત્રભુજના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. વિનોદભાઈ, પ્રવીણભાઈ, અનિલભાઈ, ગં.સ્વ. લીલાવંતીબેન બાબુલાલ ચંદે, ગં.સ્વ. મીનાબેન કાન્તિલાલ રાવલિયા, ચેતનાબેન વિજયભાઈ ઠક્કરના ભાઈ, સાગ2ભાઈ (જય જલારામ ટેમ્પો સર્વિસ), દીપિકાબેન, શિવાંગીબેનના પિતા, ભાવેશ શાંતિલાલભાઈ કોટક, જય પ્રમોદભાઈ કોટેચા, ફેનીબેન સાગરભાઈ સોમેશ્વરના સસરા, ગં.સ્વ. દેવકુંવરબેન દેવજીભાઈ રાણાના જમાઈ, સ્વ. વિપુલભાઈ, રાજુભાઈ, સીતાબેન, સચિનભાઈ, સુમિતભાઈના બનેવી, જ્યાન્સના દાદા, 52, પ્રથમના મોટાબાપા, રૂહી, તીર્થના નાનાબાપા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-7-2026ના 2વિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, 2ાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંદરા : મૂળ વડાલાના હરેશભાઇ (હરિ) મોહનલાલ ચોથાણી (ઉ.વ. 63) તે સ્વ. મણિબેન મોહનલાલ ચોથાણીના પુત્ર, સ્વ. ધીરજલાલ (ભુજ), હસમુખભાઇ (આદિપુર), પુષ્પાબેન કીર્તિભાઇ (અંજાર), કલ્પનાબેન અશ્વિનભાઇ (ભુજ), જયાબેન કિરીટકુમાર (કોડાય), ગં.સ્વ. રેખાબેન કમલેશકુમાર (ભુજ)ના ભાઇ, કિલ્પાબેનના પતિ, નિકુલ, ઉદયના પિતા, ગં.સ્વ. રસીલાબેન (ભુજ), ગીતાબેન (આદિપુર)ના દિયર, સ્વ. લક્ષ્મીદાસ હરજી ચોથાણી (અંજાર), સ્વ. પરસોત્તમ હીરજી ચોથાણી (વડાલા-મુંદરા)ના ભત્રીજા, સ્વ. રુક્ષ્મણિબેન રમેશચંદ્ર પીપરાણી (ગુંદાલા)ના જમાઇ, સ્વ. નીતિન, ઉમેશ (ગુંદાલા)ના બનેવી, વર્ષાબેન પ્રકાશભાઇ (ભુજ), ગીતાબેન (ગુંદાલા), અનસૂયાબેન નીલેશભાઇ (કેરા)ના બનેવી, સાગર, સાવન (આદિપુર)ના કાકા, રોહિત, સમીર, શિવમ, નૈતિક, રીતિક, મિરાલી, ભૂમિ, કેશ્વી, ભવ્યાના મામા, સ્વ. દેવકાબેન દામજી ગણાત્રા (રતનાલ)ના દોહિત્ર, વસંતબેન કેશવજી (રતનાલ)ના ભાણેજ તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-7-2026ના રવિવારે સાંજે 5થી 6 પટેલ સમાજવાડી, ઘનશ્યામનગર, મુંદરા ખાતે.

માંડવી : હાલે મુંબઈ (થાણા) કચ્છી બ્રહ્મક્ષત્રિય મનસુખલાલ પ્રભુદાસ દાંધડા (ખન્ના) (ઉ.વ. 81) તે સ્વ. પાર્વતીબેન પ્રભુદાસ દાંધડાના પુત્ર, રસીલાબેનના પતિ, મટુબેન જેઠાલાલ ટાટારિયાના જમાઈ, રવિલાલ, ચંદ્રકાંત, પ્રદીપ, કિરીટ, સ્વ. મંજુલાબેન મોહનલાલ, લીલાવંતીબેન રતિલાલ, સુશીલાબેન શાંતિલાલ, મેનાબેન ગિરીશ, વનિતાબેન પ્રફુલ્લ, ભારતીબેન (ટકુ) નરેશના ભાઈ, અરૂણા, નયના, લીના, ક્રિષ્નાના જેઠ, રીટા, સ્વ. જુલી, પ્રીતિ, નયન, ડોલીના પિતા, રાજેશ, દિલીપ, વિજય, નીનાના સસરા, સૃષ્ટિ, તેજસ, રીતિશ, નંદિની, જિગર, મોક્ષ, પાર્થ, વીરના નાના, ગરિમા, મિરલના દાદા તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2026ના શનિવાર સાંજે 4.30થી 5 માણેક હોલ, રંગચુલી, માંડવી ખાતે.

માંડવી : ખારવા નવીન ચાંપશી રાઠોડ (ઉ.વ. 64) તે સ્વ. રાધાબેન તથા સ્વ. ચાંપશી કેશવજી રાઠોડના પુત્ર, શારદાબેનના પતિ, કપિલ, નિમિતના પિતા, જાનવીબેનના સસરા, યુવિનના દાદા, ઝવેરબેન, સાવિત્રીબેન, સ્વ. હરિલાલ, સ્વ. રમેશભાઈ, કમલાબેનના ભાઈ, કસ્તૂરબેન, ભારતીબેનના દિયર, ભાનુબેન તથા કાનજીભાઈ લીલાધર ધાયાણીના જમાઈ, સ્વ. કમલેશ, નીલેશ, પરમેશ્વરના બનેવી, હિરેન, હેતલ, સ્વ. વિમલ, રોશની, ભવ્યતાના કાકા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનો સાથે તા. 11-7-2026ના સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

શિરવા (તા. માંડવી) : શીરૂ આદમ ઇબ્રાહિમ (ઉ.વ. 54) તે મ. હાજી કાસમના ભાઈ, ઇબ્રાહિમ, સોહિલના પિતા, હાજી જુસબ, મામદ મુસાના ભાઈ, મામદ આમદ (મેરાઉ)ના સાળા, અબ્દુલ જકરિયાના કાકા તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2026ના રવિવારે સવારે 11થી 12 મુસ્લિમ સમાજવાડી, શિરવા ખાતે.

બિદડા (તા. માંડવી) : રાજગોર (શિણાઈ) ભરત હરિલાલ (ઉ.વ. 59) તે સ્વ. ઝવેરબેન હરિલાલના પુત્ર, રાધાબેનના પતિ, સુનીલ, મહેશ, અંકિતાના પિતા, દિપાલી, જયશ્રી, અમિતભાઇ દયાશંકર મોતાના સસરા, સ્વ. દેવજી, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. પ્રેમજી, સ્વ. સામજી, સ્વ. ચત્રભુજના ભત્રીજા, રતનબેન, વિસનજી, મંજુલાબેન, કંચનબેનના ભાઈ, ઉર્મિલાબેનના દિયર, મોતા કાન્તિલાલ મંગલદાસ (મસ્કા), મોતા દિનેશભાઇ ભવાનજી (મસ્કા), નાગુ કાન્તિલાલ શિવજી (ભુજ)ના સાળા, ગં.સ્વ. સાવિત્રીબેન, સ્વ. વિમળાબેન, સ્વ. રમીલાબેન, જયાબેન, અમરતબેનસ્વ. પ્રાણજીવન, સ્વ. જેન્તિલાલ, નારણભાઇ, દીપકના કાકાઈ ભાઈ, સ્વ. હાસબાઇ મુરજીભાઈ  (બાગ)ના દોહિત્ર, સ્વ. કરશનજી, સ્વ. મણિલાલ, સ્વ. હીરબાઇ, સ્વ. મણિબાઇના ભાણેજ, પધમાબેન શંકરજી ઉકેડા નાગુ (બાગ)ના જમાઈ, વિમળાબેન, અરાવિંદભાઈ, મંજુલાબેન, પ્રેમજીભાઈના બનેવી, ઉમિયાશંકર  (મસ્કા), હિંમતલાલ (બાગ)ના સાઢુ, હેમલતાબેન, સ્વ. અરૂણાબેનના નણદોયા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-7-2026ના બપોરે 3થી 5 મોમાય માતાજી મંદિરે, ભાનાતર વાડી, બિદડા ખાતે તથા સસરા પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2.30થી 4 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ઢીંઢ (તા. માંડવી) : સુમરા ફાતમાબાઈ રેમતલા (ગૈધર) (ઉ.વ. 85) તે મ. જુસા અભા પટેલના પુત્રી, મ. હારૂન અભા પટેલના ભત્રીજી, મ. વલીમામદ, મ. રમજુ પટેલ, મ. સુલેમાન, મ. આદમ, મ. હુશેન, મુસા જુસબ પટેલના બહેન, લતીફ, જુનસના માતા, અનવર (કરાચી), મામદ અબ્દુલકાદર, અબ્દુલ જુસબ, ઓસમાન ફકીરમામદના સાસુ, સહેજાદ, તોસીમ, અનીસ, મામદ, રહીમના દાદી, ઈમ્તિયાઝ, અરબાઝ, અરહાનના નાની તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 સુમરા જમાતખાના, ઢીઢ ખાતે.

મોટી સુડધ્રો (તા. અબડાસા) : ચવાણ આમદ નૂરમોહમદ (ઉ.વ. 66) તે રમઝાન (ગોવાળ), કાસમ (ભિટારા)ના ભાઈ, ઇશાક, સિધિક, ફકીર મોહમદના પિતા, ભટી અબદ્રેમાન ઈબ્રાહિમ (માંડવી)ના બાનેવી, ભટી મોહમદ ઈબ્રાહિમ, મ. ઉમર ઈબ્રાહિમના બનેવી, ચવાણ ઇસ્માઇલ ઈભલા, કાતિયાર જુમા મોહમદના સાળા તા. 10-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે જામા મસ્જિદ કંપાઉન્ડ ખાતે.

મુંબઇ : મૂળ મોટી મઉંના કચ્છી લોહાણા ભગવાન લક્ષ્મીદાસ સચદે (ઉ.વ. 72) તે સ્વ. રામાબેન લક્ષ્મીદાસ સચદેના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. માનકુંવરબેન નાથાલાલ વેડિયાના જમાઈ, હિરલ નીરજભાઈ ઠક્કર, ધ્વનિ  દીપકભાઈ  મૈંદનના પિતા, પારૂલ વિનયભાઈ ઠક્કરના કાકા, નૈતિક, ધ્યુમનવિહાના, મીરનાના  નાના તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd