ભુજ : મારૂ કંસારા સોની શશિકાંત હરિલાલ સોની (ઉ.વ. 62) તે લીલાવંતીબેનના પુત્ર, દેવ્યાનીબેનના પતિ, અંજલિ,
વિરલના પિતા, અમિતા અર્જુન સોલંકીના દાદાજી સસરા
તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-7-2026ના સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સેજપાલ હોલ,
બિલેશ્વર મહાદેવ, વી. ડી. હાઇસ્કૂલ પાસે,
ભુજ ખાતે.
અંજાર : હાલે અમદાવાદ મારૂ કંસારા સોની જ્ઞાતિ પ્રવીણાબેન રમેશભાઈ
પરમાર (ઉ.વ. 76) તે કાશીબેન મથુરદાસ પરમારના
પુત્રવધૂ, સ્વ. કંકુબેન દામજીભાઈ પોમલ (નથુભાઈ)ના પુત્રી,
સ્વ. ગોદાવરીબેન લક્ષ્મણદાસ બુદ્ધ, સ્વ. પ્રભાબેન
ભાઈલાલ પરમાર, સ્વ. હીરાલાલભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈ,
મહેન્દ્રભાઈ, સતીશભાઈ, દિલીપભાઈના
બહેન, સ્વ. વિજયાબેન, ગં.સ્વ. સરોજબેન,
મીનાબેન, કોકિલાબેન, સ્વ.
ગીતાબેનના નણંદ, દર્શન, મિતાલીના માતા,
વિહાનના દાદી, રૂપલના સાસુ, સ્વ. બિપિનભાઈ બુદ્ધ, મોહનભાઈ તથા જ્યોતિના માસી,
અમિત, નીરજ (નીતુ), બિરજુ,
નિરૂપ, સિમિત, નીરવ,
અનિષા, દેવીના, ફોરમ,
મીરા, નિરાલીના ફઇ તા. 7-7-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા પિયર પક્ષની તા. 11-7-2026ના શનિવારે સાંજે 5થી 6 મારૂ કંસારા
સોની જ્ઞાતિ સમાજવાડી, ગંગા નાકા,
અંજાર ખાતે.
અંજાર : કંદોઇ અ.સૌ. મેનાબેન તે કિશોરભાઇના પત્ની, સ્વ. દેવજી માનસંગના પુત્રવધૂ, સ્વ. રવિલાલ દેવજી (ભુજ), અમૃતલાલ દેવજીના નાના ભાઇના
પત્ની, સ્વ. શાંતાબેન રવિલાલ (ભુજ), ઇન્દુબેન
અમૃતલાલના દેરાણી, સ્વ. કાનજી કલ્યાણજી પડધરિયા (મુંદરા)ના પુત્રી,
જિજ્ઞેશ (મહાદેવનગર ગાંઠિયાવાળા), સતીશ,
પલ્લવી યોગેશકુમાર (ધ્રાંગધ્રા)ના માતા, કાજલબેન,
વૈશાલીબેન, યોગેશભાઇ (ધ્રાંગધ્રા)ના સાસુ,
સ્વ. પ્રવીણ (ભુજ), સંજય, રાજીવ, રીટાબેન હરેશકુમાર (રાધનપુર), વાસંતીબેન મહેન્દ્રકુમાર (ભુજ)ના કાકી, અપેક્ષા,
જેનિશા, વત્સલ, હેતના દાદી,
ગં.સ્વ. અલ્કાબેન પ્રવીણભાઇ (ભુજ), રશ્મિબેન સંજયભાઇ,
વીણાબેન રાજીવભાઇના કાકીજી સાસુ તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-7-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, તુલસી સમોસાની પાછળ, ટાઉનહોલની સામે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : કોલી કિશન ભચુભાઇ (ઉ.વ. 31) તે ભચુભાઇ ભૂરાભાઇ કોલીના પુત્ર
તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું, લૌકિક વ્યવહાર નિવાસસ્થાન વિજયનગર, અંજાર ખાતે.
મુંદરા : ખલીફા અનવર અયુબ (ઉ.વ. 59) તે મ. હારૂન, અઝીઝ, શકુર, આમદ, સલીમ, કાસમના ભાઈ,
કાસમ ઉમર, હાસીમ (સાડાઉ)ના બનેવી, સદામ, અમીન, અલ્ફાઝના કાકા,
અશરફ (ગેલડા)ના સસરા, અરશદના પિતા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-7-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
મુંદરા : મૂળ અંજારના માયાબેન નટવરલાલ ચૌહાણ (ઉ.વ. 76) તે સ્વ. હીરાબેન નરાસિંહભાઈ
ચૌહાણના પુત્રવધૂ, નટવરલાલ નરાસિંહ
ચૌહાણના પત્ની, સ્વ. અમરશીભાઈ આંબાભાઈ ગુજરાતી (અજમેર)ના પુત્રી,
રાજુભાઈ ચૌહાણ (મુંદરા), કુંદનબેન ડાભી (માંડવી),
ભારતીબેન વાળા (મુંદરા)ના માતા, ભાવનાબેન,
સ્વ. નરેશ ડાભી, અશોકભાઈ વાળાના સાસુ, શ્યામ, ધ્રુવના દાદી, પ્રેમિલાબેન
ઈશ્વરભાઈના જેઠાણી, સ્વ. લાભુબેન, ગીતાબેન
ચૂડાસમા (માંડવી), મધુબેન ભગવાનજી ઝાલા (માંડવી), હંસાબેન ચૌહાણ, સુલોચના ચૌહાણ (ભુજ)ના ભાભી, વિઝન વાળા, દિગંત ડાભીના નાની, મનીષા ડાભી, રાધિકા વાળાના નાનીજી તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-7-2026ના શનિવારે સાંજે 5થી 6 ગિરિનારાયણ વંડી, ખારવા ચોક, મુંદરા ખાતે.
ચુનડી (તા. ભુજ) : પ્રફુલબા જાડેજા (ઉ.વ. 60) તે સગુભા ભીભાજીના પત્ની, સવુભા, સ્વ. ખેતુભા,
સ્વ. ભીમજીના નાના ભાઈના પત્ની, ભુરૂભા,
દેવુભાના માતા, સાહેબજી, પ્રવીણાસિંહ, દિલુભા, પ્રહલાદાસિંહ,
જુવાનાસિંહ, લધુભા, હરપાલાસિંહના
કાકી, વીરપાલાસિંહ, કૃષ્ણપાલાસિંહના દાદી,
સ્વ. ઉદેસંગજી હઠેસંગજી ઝાલા (થળા-ધ્રાંગધ્રા)ના પુત્રી, તુંવર સંજયાસિંહ પુનરાજાસિંહ (ઝુરા), સોઢા ભૂપતાસિંહ
સરૂપાજી (કુરિયાણી)ના સાસુ તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી શંકર મંદિરની બાજુમાં, ધર્મશાળા, ચુનડી ખાતે.
કોટડા ચકાર-આથમણાવાસ (તા. ભુજ) : તેજા બિજલ બળિયા (ઉ.વ. 90) તે કેશરબાઇના પતિ, વેરશી બિજલ, રામજી બિજલના
ભાઇ, હીરા મેઘા દેવરિયા (માજી ન્યાય સમિતિ ચેરમેન-અંજાર)ના જમાઇ,
રામજી હીરા જમાદાર, ડાયા હીરા (ફોરેસ્ટર)ના બનેવી,
હરિ તેજા, નારાણ, ભવાન,
નરશી, રમેશ, લક્ષ્મી,
મુલબાઇ, આશાના પિતા, નામોરી,
કિરણ, દિનેશ, ચંદુ,
મનીષ, ભરતના દાદા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. વિધિ તા.
13-7-2026ના સોમવારે આગરી, 14-7-2026ના
ઘડાઢોળ.
ભોપાવાંઢ (તા. મુંદરા) : ભોપા વકાભાઈ જગાભાઈ (ઉ.વ. 90) તે હિમાબેનના પતિ, રાજાભાઈ, ભોજરાજભાઈ,
ખેતુબેન, જશીબેનના મોટા ભાઈ, વરજાંગભાઈ, પાલાભાઈ, સારંગભાઇ,
સામતભાઇ, દેવીબેન, મગીબેન,
ભામિબેન, લાખુબેન, ભાઉબેનના
પિતા તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
18-7-2026ના શનિવારે અને તા. 19-7-2026ના રવિવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને
ભોપાવાંઢ ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : કુંભાર અલીમામદ હારૂન (ઉ.વ. 68) તે મ. ઓસમાણના નાના ભાઈ, અબ્દુલ અને કાસમના પિતા, કુંભાર જાકબના કાકા, મોહમદના દાદા, હાજી ફકીરમામદ, મ. ઈસ્માઈલના બનેવી, અયુબના સાઢુ, સતાર, સલીમ હુસૈન,
હસનના સસરા તા. 9-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-7-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મંગવાણા ખાતે.
નલિયા (તા. અબડાસા) : ઔદિચ્ય બ્રાહ્મણ મુકેશ જેષ્ટારામ પંડ્યા
(બટુક) (ઉ.વ. 59) તે સ્વ. કસ્તૂરબેન જેષ્ટારામ
પંડયાના પુત્ર, દક્ષાબેનના પતિ,
રિદ્ધિ, ભક્તિ, ભૂમિ,
દેવ, મલ્હારના પિતા, સ્વ.
પ્રફુલ્લાબેન પ્રતાપરાય દવે, વનિતાબેન મહેશભાઈ મહેતા,
સ્વ. પ્રવીણાબેન દિનેશ ત્રિવેદી, સ્વ. માલતીબેન ભરતભાઈ રાવલ, મીનાબેન સતીશ રાવલ,
નીલાબેન મહેશ રાવલના ભાઇ, પરેશ યશવંતરાય પંડયા,
હંસાબેન, દક્ષાબેન, નીતાબેન,
કવિતાબેનના કાકાઇ ભાઇ, ગં.સ્વ. ક્રિષ્નાબેન મૂળશંકર
રાસ્તેના જમાઇ, કનૈયાલાલ રાસ્તે, ગીતાબેન,
શોભનાબેન, અંજનાબેન, શાંતિબેન,
નીલમબેનના બનેવી, માર્કંડ શુક્લ, કશ્યપ પંડયાના સસરા, શિવા, સૌરીશના
નાના, દક્ષા પંડયા, નિમેષ દવે, સ્વ. રિતેશ મહેતા, જયદીપ ત્રિવેદી, કશ્યપ મહેતા, ખુશ્બૂ જોષી, યશ રાવલ,
મીતુલ રાવલ, મીરા મોતા, હર્ષદ
ત્રિવેદી, તેજલ ભાનુશાલીના મામા, વિવેક
અને ડિમ્પલના મોટા બાપા તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-7-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા) : રઘુવીરાસિંહ વેલુભા જાડેજા (ઉ.વ. 77) તે જગતાસિંહ (અમદાવાદ)ના પિતા, સ્વ. ટપુભા, સ્વ. માધુભા,
સ્વ. ભગવતાસિંહ, રાહુભા, સ્વ. કનુભા, લાખુભાના નાના ભાઈ, સ્વ. ભરતાસિંહ, કિરીટાસિંહ, સ્વ.
વનરાજાસિંહ, સ્વ. જયવીરાસિંહ, મોહનાસિંહ,
દિલીપાસિંહ, સ્વ. જદુવીરાસિંહ, સ્વ. નરેન્દ્રાસિંહ, સ્વ. સજુભા, પ્રવીણાસિંહ, સુરેન્દ્રાસિંહ, કુલદીપાસિંહના
કાકા, નરવીરાસિંહ, જયેન્દ્રાસિંહ,
ગજેન્દ્રાસિંહ, ભગીરથાસિંહ (કેનેડા), જયદીપાસિંહ (ભુજ), વિશ્વરાજાસિંહ, ઈશ્વરાસિંહ (પી.એસ.આઇ.), મયૂરાસિંહ, જયપાલાસિંહ (સરપંચ), કુલદીપાસિંહ, સંદીપાસિંહ, પાર્થરાજાસિંહ, કરણાસિંહ,
અજયાસિંહ, રવીન્દ્રાસિંહના દાદા તા. 9-7-2026ના અવસાન પામ્યસાછે. બેસણું
જૂના બંગલે, વાડાપદ્ધર ખાતે.
તેરા (તા. અબડાસા) : માહેશ્વરી (વણિક) ગં.સ્વ. મણિબેન (ઉ.વ.
98) તે દામોદર કાનજી મલ્લના પત્ની, સ્વ. કેશરબાઈ કાનજી વાઘજી મલ્લના પુત્રવધૂ,
મણિલાલ, ગિરીશ, ચંદનબેન,
ગં.સ્વ. અરુણાબેન, સ્વ. જ્યોતિના માતા,
રિંકુ, નિકિતા, ઝીલ,
મેહુલના દાદી, વસંતબેન (નવલબેન), ગીતાબેન, દિનેશભાઈ લદ્ધડ (મુંબઈ), સ્વ. દિનેશભાઈ નવધરે (ખારઘર)ના સાસુ, ડોલીબેનના દાદીજી,
માન્યાના પરદાદી, રાહુલ, ઝરણા, પીયૂષ, સંદીપના નાની,
ભાણજી આણંદજી ભૂતડા (નેત્રા હાલે પનવેલ)ના પુત્રી તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-7-2026ના
શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન તેરા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ખીરઇ (તા. રાપર) : ગુંસાઇ ખીમગિરિ રેવાગિરિ તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. લોકાઇ
તા. 9-7-2026ના ગુરુવારે અને શક્તિપૂજન
વિધિ તા. 17-7-2026ના નિવાસસ્થાને.
હિન્દુ મરણ કચ્છી લોહાણા
કચ્છ વાયોરના ગં.સ્વ. સરસ્વતીબેન ગોવર્ધનદાસ દાવડા (ઉં. 93) તે સ્વ. પદ્માબેન કરસનદાસ દાવડા
તથા સુંદરબેન લક્ષ્મીદાસના પુત્રવધૂ, સ્વ. ઝવેરબેન મોહનલાલ ચોથાણીના પુત્રી, જાગૃતિબેન શૈલેષ,
સ્મિતાબેન સંજયના સાસુ, નીતિનના માતા, સ્વ. મંજુલાબેન વિઠ્ઠલદાસ સચદેના બેન અવસાન પામ્યા છે.
કવીઓ જૈન
કુંદરોડીના રાજીવ દેઢિયા (ઉં. 53) તે હેમલતાબેન વસંતલાલ ચાંપશીના
પુત્ર, જ્યોતીના પતિ, અપૂર્વના
પિતા, રિતેશ, ભાવનાના ભાઈ, મંજુલાબેન કલ્યાણજી ગડાના જમાઈ અવસાન પામ્યા છે.
રતાડિયા ગણેશવાલાના યોગેશ ગાંગજી રાંભિયા (ઉં. 63) તે હેમકુંવરબેન ગાંગજીના પુત્ર, ભારતીના પતિ, ધ્રુવના
પિતા, અશ્વિન, રાજીવ, પ્રવિણાના ભાઈ, તારાબેન કેશવલાલ ઘઘડાના જમાઈ અવસાન પામ્યા
છે.
પુનડીના મંજુલાબેન છેડા (ઉં. 73) તે વેલબાઈ હીરજી રાયશીના પુત્રવધુ, વલ્લભના પત્ની, જસ્મીન,
જ્યોતિ, ભાવિકના માતા, મણીબેન
નેણશી શામજીના પુત્રી, શીલા શાંતિલાલ, વશનજી,
ધનજી, મનુ, મહેશ,
રાજુના બેન અવસાન પામ્યા છે.
ભુજપુરના હરખચંદ ગોગરી (ઉં. 77) તે લક્ષ્મીબેન વાલજી ભાણજી ગોગરીના પુત્ર, કસ્તુરબેનના પતિ, રૂપલ,
પાયલના પિતા, જયંતિલાલ, શાંતિલાલ,
અરાવિંદ, મંજુલાબેન જયંત ફુરીયા, મીનલ મહેન્દ્ર સાવલાના ભાઈ, દેવકાબેન જેઠાલાલ વિજપારના
જમાઈ અવસાન પામ્યા છે.
નાના આસંબીયાના દમયંતીબેન દેઢિયા (ઉં. 87) તે દેવકાબેન મુરજી વિજપારના
પુત્રવધુ, પાનબાઈ મેઘજી માડણ રાંભીયાના પુત્રી,
હીરજીના પત્ની, છગન, રવિન્દ્રના
માતા, સોનબાઈ દેવરાજ, મોંઘીબેન ભાણજી,
લતાબેન મણીલાલ, સ્વ. શાંતિલાલના બેન અવસાન પામ્યા
છે.
મુંબઇ : મૂળ કચ્છ-વાયોરના ગં.સ્વ. સરસ્વતીબેન ગોવર્ધનદાસ દાવડા
(ઉ.વ. 93) તે સ્વ. પદ્માબેન કરસનદાસ દાવડા
તથા સુંદરબેન લક્ષ્મીદાસના પુત્રવધૂ, સ્વ. ઝવેરબેન મોહનલાલ ચોથાણી (ગઢશીશા)ના પુત્રી, જાગૃતિબેન
શૈલેશ તથા સ્મિતાબેન સંજયના સાસુ, નીતિનના માતા, હેતવી પ્રસાદના દાદીસાસુ, પૂજાના દાદી, પ્રવીણભાઇ મોહનલાલ ચોથાણી, સ્વ. મંજુલાબેન વિઠ્ઠલદાસ
સચદેના બહેન તા. 8-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-7-2026ના શુક્રવારે સાંજે 5.30થી 7 કાલીદાસ ઓડિટોરિયમ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ)
ખાતે (લૌકિક વ્યવહાર બંધ છે)
મુંબઈ : ગિરિનારાયણ બ્રાહ્મણ પ્રતિમાબેન મહેન્દ્ર વ્યાસ (ઉ.વ. 82) તે સ્વ. શારદા શિવલાલ અમરજી જાનીના પુત્રી, સ્વ. મહેશભાઈ (યુએસએ), અતુલ (ઊડ્ઢ. અતુલ લેબ.), બિનોય (બન્ને કેનેડા),
ભારતીબેન વ્યાસ (અમદાવાદ), જ્યોત્સનાબેન વ્યાસ
(મુંબઈ) અને સંધ્યાબેન અરવિંદ ભટ્ટ (ભુજ), સ્વ. માલતીબેન નરેન્દ્રભાઈ
ભટ્ટ (ભુજ)ના મોટા બેન, સ્વ. નીમુબેન ઝવેરીલાલ વ્યાસના પુત્રવધૂ,
હિમાંગ (મસ્કત-ઓમાન), રાજીવ તથા આરતી જય પુરોહિત
(બન્ને મુંબઈ)ના માતા, સોનાલી હિમાંગ વ્યાસના સાસુ, રિદ્ધિ, સિદ્ધિના દાદી, સ્નેહા,
નિકુંજના નાની તા. 7-7-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બન્ને પક્ષના લૌકિક વ્યવહાર
મોકૂફ રાખેલ છે.
ચેન્નાઇ : મૂળ ગુંદિયાળીના ગં.સ્વ. ઝવેરબેન દયારામભાઈ મોતા
(ઉ.વ. 105) તે સ્વ. રતનબેન, સ્વ. ઝવેરબેન કાનજી જેઠા મોતાના પુત્રવધૂ,
સ્વ. મણિબેન પ્રાણજીવન શિણાઇ (ભુજ)ના પુત્રી, સ્વ.
કલ્યાણજીભાઇ, સ્વ. દિવાળીબેન ચમનલાલ વ્યાસના મોટા બહેન,
સ્વ. ઉર્મિલાબેન (બબીબેન), ગં.સ્વ. જયાબેન શંભુલાલ
શિણાઇના નણંદ, ગં.સ્વ. નૈયાબેન મૂળશંકરભાઇ માકાણી, સ્વ. સુરેશભાઇ, ગં.સ્વ. હંસાબેન હિંમતભાઇ જોષી,
ક્રિષ્નાબેન દિનેશભાઇ જોષી, મહેશભાઇના માતા,
ગં.સ્વ. હેમલતાબેન, પ્રીતિબેનના સાસુ, જિતેન્દ્ર, ગં.સ્વ. પ્રવીણાબેન દયારામ જોષી, બિપિન, સ્વ. ગીતાબેન નવીનભાઇ વ્યાસના ફઇ, જયાબેન, પૂર્ણિમાબેનના ફઇજી સાસુ તા. 8-7-2026ના ચેન્નાઇ ખાતે અવસાન પામ્યા
છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)