• સોમવાર, 06 મે, 2024

અવસાન નોંધ

ભુજ/મેઘપર : હાલે ભુજ હરીશ કેસરા હાલાઇ (હાલાઇ પ્લાસ્ટિક) (.. 74) તે સ્વ. રાધાબેન કેસરા લક્ષ્મણના પુત્ર, વાલીબેનના પતિ, વિમલ, હંસા (નૈરોબી)ના પિતા, અલ્પા, મુકેશભાઇના સસરા, સ્વ. વિશ્રામભાઇ, જાદવજીભાઇ, બાબુભાઇ, પ્રેમિલાબેનના ભાઇ, રામજીભાઇના સાળા, દક્ષ, શ્રેયાના દાદા, તૃપ્તિ, ધ્રુવના નાના તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-4-2024ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાન મેઘપર ખાતે અને સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપાનગર, ભુજ ખાતે.

ભુજ : ખત્રી આમદ અલિયાસ (રિક્ષાવાળા) (.. 78) તે  અલિયાસ ના પુત્ર, સબાનાબેનના પતિ, ફરાનના પિતા, સકુરાબેન, ખતીજાબેન, ફાતિમાબેનના ભાઈ, રફીક કાસમ ખત્રીના કાકા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-4- 2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ખાટકી ફળિયા, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભાડઇના ભાનુશાલી અમૃતબેન મોહનલાલ મંગે (.. 75) તે મોહનલાલના પત્ની, સ્વ. બબીબાઇ ગોપાલભાઇ વડોરના પુત્રી, સ્વ. રાધાબાઇ હીરજીભાઇના પુત્રવધૂ, સ્વ. કાંતાબેન બાબુલાલના દેરાણી, સ્વ. જયશ્રીબેન, વસંતભાઇ, પ્રવીણાબેન, જ્યોતિબેન, મીનાબેનના માતા, કોમલબેન, વિઠ્ઠલદાસ ડુંગરશી કટારમલ (ધુણઇ), વિજય મોહનલાલ ભદ્રા (શિરવા), શૈલેશભાઇ કાનજી ગોરી (શિરવા)ના સાસુ, જયંતીભાઇ (મુલુંડ), મહેશભાઇ (ભુજ)ના બહેન, સ્વ. દમયંતીબેન, રુક્ષ્મણિબેનના નણંદ, નરોત્તમભાઇ (જામનગર), અરવિંદભાઇ, હંસાબેન, અમૃતબેનના કાકી, ગોમતીબેન, હિનાબેન, પ્રતાપભાઇ ગોરી, હંસરાજ કટારમલના કાકીસાસુ, હિતેષ, જયેશ, રૂપલ, ચંદ્રિકા, વર્ષાના ફઇ, નીતિનભાઇ, સતીશભાઇ, ડોલીબેન અશ્વિનભાઇ કટારિયા (ભવાનીપર), જ્યોત્સનાબેન જગદીશભાઇ ફુલિયા (બિબ્બર), દિશા, નીકિતા, દીપા, વિશ્વા, વસંતભાઇ, જય, રાહુલ, દિવ્યાના દાદી, ભાવિન, જીત, ભરત, રિયા, હિરલ, વીરા, આરાધ્યા, હસ્તી, વેદાંતના નાની તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 26-4-2024ના શુક્રવારે સવારે 10થી 5 નિવાસસ્થાન વાઘેશ્વરી ચોકની બાજુમાં, જનતાનગરી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : કિશોરચંદ્ર જગજીવન શાહ (.. 85) (નિવૃત્ત મેનેજર, બેંક ઓફ ઈન્ડિયા) તે સ્વ. ચંપકબેન (જયાબેન) જગજીવન મૂલચંદ શાહના પુત્ર, સ્વ. આશાબેન (જયાબેન)ના પતિ, સ્નેહલભાઈ (એલ.આઈ.સી.), કેતનભાઈ (દોહા કતાર), મલયભાઈના પિતા, મીનાબેન, સ્વાતિબેન, નેહાબેનના સસરા, સ્વ. મધુકરભાઈ, સ્વ. નલિનીબેન જયંતીભાઈ શાહ, સ્વ. સુલોચનાબેન નવીનભાઈ ભણશાલી, સ્વ. અરિષ્ટાબેન ભરતભાઈ ગાંધી, અરુણાબેન ભરતભાઈ ગાંધીના મોટા ભાઈ, નિરૂબેનના જેઠ, સ્વ. ગુલાબબેન શિવચંદ રવજી ઘીવાળાના જમાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. સેવંતીભાઈ, સ્વ. રમેશભાઈ, મનસુખભાઈ, સ્વ. ધર્મેન્દ્રભાઈ, જગદીશભાઈ, સ્વ. ઝવેરબેન ભોગીલાલ સંઘવી, દીનાબેન જવાહર સંઘવીના બનેવી, જેની, શિખા, અંજલિ, રિયા, સમર્થના દાદા, સીમિત શાહ (અમદાવાદ)ના દાદા સસરા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-4-2024ના સાંજે 5.30થી 6.30 ડોસાભાઈ લાલચંદ જૈન ધર્મશાળા, પહેલા માળે (.સી. હોલ) ભુજ ખાતે.

અંજાર : પ્રજાપતિ ગંગાબેન (.. 80) તે સ્વ. રાણાભાઇ હમીરભાઇ રાઠોડના પત્ની, સ્વ. લક્ષ્મીબેન અને ખીમજીભાઇ બેચરભાઇ ઝંઝવાડિયા (દાળિયાવાળા) (અંજાર)ના પુત્રી, સ્વ. અમરશીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. રામજીભાઇ, નાનાલાલભાઇ, સ્વ. તારાબેનના બહેન, સ્વ. કિશોરભાઇ, સ્વ. દેવકન્યાબેન વિનોદભાઇ, રસિકભાઇના માતા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-4-2024ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : જોગી મહેશ ધનજીભાઇ (.. 50) તે સ્વ. ધનજીભાઇ અને હાંસબાઇના પુત્ર, રેખાબેનના પતિ, રમેશ, વિશ્નુ, રાજેશ, સોનબાઇબેનના મોટા ભાઇ, જગદીશ, દિલીપ, કમલેશ, સંગીતાબેનના પિતા, સ્વ. જેરામભાઇ અને કેસરબેન (માંડવી)ના જમાઇ, સૂરજ, સુમિત, સાગર, પીયૂષના મોટાબાપા, ધવલના દાદા, કમલેશ, નીરજના સસરા, રવજી લાખાના બનેવી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 5-5-2024ના રવિવારે તથા ઘડાઢોળ (પાણી) તા. 6-5-2024ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન રેલવે સ્ટેશન પાસે, જોગીવાસ, અંજાર ખાતે.

નખત્રાણા : લંગા ફાતમાબાઈ ઓસમાણ (.. 75) તે અબ્દુલ ઓસમાણ (પ્રમુખ, નખત્રાણા તાલુકા ભાજપ લઘુમતી મોરચો), સિકંદરના માતા, સમીર, હાસમના નાની, અમન, આર્યન, સાયમન, સુહાનના દાદી, સાજીદ અલીમામદના સાસુ, . અબાસ ઓસમાણ, આદમ ઓસમાણના બહેન, અબ્દુલ મામદ, વલીમામદ ઉમરના કાકી, નૂરમામદ ગાજીના મોટીમા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-4-2024ના શનિવારે સવારે 10 વાગે સુરલભિટ મુસ્લિમ જમાતખાના, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નલિયાના સારસ્વત બ્રાહ્મણ પ્રવીણભાઇ રેવાશંકર ગાવડિયા તે સ્વ. પુરસોત્તમ ધરમશીના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન રેવાશંકરના પુત્ર, મનજી શિવજી ખટરિયા (બિટ્ટા)ના દોહિત્ર, તુલસીદાસ ખેરાજ ધિક્કા (લોરિયા)ના જમાઇ, પ્રીતિબેનના પતિ, સ્વ. પ્રફુલ્લભાઇ (અંજાર), સ્વ. તારાબેન (ભુજ), સ્વ. અનિલાબેન (મુંબઇ), ગં.સ્વ. શોભનાબેન રમણીકલાલ (આદિપુર)ના નાના ભાઇ, ગં.સ્વ. પ્રતિમાબેન (અંજાર)ના દિયર, સ્વાતિ, પૂજા, વિધિ (ભુજ), શ્રદ્ધા (દુર્ગાપુર)ના પિતા, ભીખાલાલ રમેશભાઇ રાડિયા (દુર્ગાપુર), હાર્દિક નારાણભાઇ ધરાદેવ (ભુજ)ના સસરા, શિલ્પા, ગાયત્રી, સ્વ. ભાવિકા, સ્વ. જગદીશના કાકા, ભરત, રશ્મિ, બીના, સ્વ. સંધ્યા, પ્રજ્ઞા, કલ્પેશ, તરુણ, જિગરના મામા, ક્રિશ, કેદારના નાના તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

માધાપર (તા. ભુજ) : મૂળ શિરવાના મોહનલાલ ધનજી શેઠિયા (ભાનુશાલી) (.. 80) તે સ્વ. ભાનુબેનના પતિ, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. માનબાઈ લાલજી ગોરીના ભાઈ, કૌશલ્યા, રેખા, સવિતા, ક્રિષ્ના અને ખેતશીના પિતા, ભાણજીભાઈ, દિનેશભાઈ, પ્રવીણભાઈ, નારાણભાઈ, પ્રતાપભાઈના કાકા, જશોદાબેન ખેતશીના સસરા, સ્વ. દેવકીબેન શિવજી કટારમલ (ધુણઈ)ના જમાઈ, હિતા, જયના દાદા તા. 4-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-4-2024ના સવારે 10થી નિવાસસ્થાન સનરાઈઝ સોસાયટી, જૂનાવાસ, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મંછાબા (મનુબા) ભગવતસિંહ જાડેજા (.. 75) તે સ્વ. જેવતસિંહ ગોહિલના પત્ની, ભગવતસિંહ દોલતસિંહના પુત્રી, મયાબા, જોરાવરસિંહ (લાખુભા), વિલાસબા, પ્રવીણસિંહના બહેન, રોહિતસિંહ, વિક્રમસિંહ, જગદીશસિંહ (સચિન), અરૂણસિંહ, વિમલસિંહના ફઇ, સતુભા પ્રતાપસિંહ ઝાલા (હાલ માધાપર મૂળ કોંઢ), નિર્મલસિંહ, હરેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા (અમદાવાદ), ઘનશ્યામસિંહના માસી તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-4-2024ના શનિવારે સાંજે 5થી 6 વિનોદભાઇ પરસોત્તમ સોલંકી સમાજ ભવન (મિત્રી સમાજવાડી), જૂનાવાસ, માધાપર ખાતે.

ગજોડ (તા. ભુજ) : જાડેજા બળવંતાસિંહ શંભુજી (.. 33) તે સ્વ. શંભુજી સંગ્રામજીના પુત્ર, હેમુભા, સંજુભાના ભાઈ, મમુજી સંગ્રામજી, ચંદુભા માધુભા, રાણુભા ગોળજી, હકુભા ગોળજી, બાલુભા હમીરજી, કનુભા હમીરજી, સરુપાજી રામસંગજી, મનુભા ખિરાજી, શિવુભા નાનુભા, સરુપાજી રવાજીના ભત્રીજા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું ગામના ચોરે.

બળદિયા (તા. ભુજ) : લાલજી ભીમજી મેપાણી (લાખાણી) (.. 38) તે રાધાબાઈ, ભીમજી કરશન મેપાણીના પુત્ર, અરાવિંદ, રંજનના ભાઈ, ધનજી પિંડોરિયા (સુખપર)ના સાળા, હર્ષ, શિવના મામા તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-4-2024ના શનિવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ અને બહેનોનું નિવાસસ્થાને બાલમંદિરની બાજુમાં, બળદિયા ખાતે.

બાડા (તા. માંડવી) : હાલે  ભુજ દેવચંદ કલ્યાણજી ગડા (.. 67) તે સ્વ. ગંગાબાઇ કલ્યાણજીના પુત્ર, દમયંતીબેનના પતિ, કિરણ, ભાવિન, સ્વ. દર્ષિકના પિતા, નિધિ, રિંકલના સસરા, પ્રિશા, કેવિન, લેશાના દાદા, સ્વ. ઉમરબાઇ નાનજી (રાયધણજર)ના જમાઇ, વિરચંદભાઇના ભાઇ, દીપા તુષાર જોષી, પલ્લવી હંસરાજના વેવાઇ, વાસંતીના દિયર, ધનવંતી, ખીમજી, ભવાનજીના બનેવી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : ભાવિન-63510 20365, કિરણ-99304 78579.

ગઢશીશા (તા. માંડવી) : હાલે થાણે (મુંબઇ) ચંદ્રિકાબેન ધનજીભાઇ ઉકાણી (.. 62) તે સ્વ. કુંવરબેન ધનજી વાલજીના પુત્રી, દમયંતીબેન, મણિલાલભાઇ, કિશોરભાઇ, જતિનભાઇના બહેન, જયાબેન, રેખાબેન, મધુબેનના નણંદ, વિશનજી શિવગણ પોકારના સાળી, પીયૂષ, ચિંતન, રાજન, કાર્તિક, ધાર્મિક, પ્રિયંકા, સર્જનાના ફઇ તા. 24-4-2024ના થાણે ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 27-4-2024ના સવારે 8.30થી 10.30 નવાવાસ પાટીદાર સમાજવાડી, ગઢશીશા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : શૈલેશ (.. 55) તે જવેરબેન રામજી મૂરજી જેસરેગોરના પુત્ર, સરલાબેનના પતિ, સ્વ. ભરતભાઇ, પ્રકાશ, સ્વ. કુસુમબેન જેન્તીલાલ પેથાણી (રતાડિયા)ના ભાઇ, લતાબેન, આશાબેનના દિયર, સ્વ. જેન્તીલાલ, જિતેન્દ્ર, સુભાષ બાબુલાલના કાકાઇ ભાઇ, પૂનમ વિમલ શિણાઇ (બિદડા), ભક્તિ દીપ શિણાઇ (પ્રતાપર), રિતેષના પિતા, વિમલ નવીનચંદ્ર, દીપ હિંમતલાલના સસરા, નેહલ, કેવલ, કિંજલ, જાનકી, ધર્મેશ, ક્રિષ્નાના કાકા, સ્વ. વેલબાઇ રામજી માધવજી નાગુ (બિદડા)ના જમાઇ, સ્વ. ઉમિયાશંકર, પ્રેમજી, વિશનજી, સ્વ. જેઠાલાલ, સ્વ. નવીન, પ્રભાબેન મોતીલાલ (મસ્કા), સ્વ. જયાબેન નરેન્દ્રભાઇ (મુંબઇ), સ્વ. સાવિત્રીબેન રસિકભાઇ (બાગ), રેખાબેન હરેશ (મુંબઇ)ના બનેવી તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2024ના સાંજે 4થી 6 ચારણ સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, ભુજપુર ખાતે.

લુણી (તા. મુંદરા) : ગં.સ્વ. જવેરબેન (.. 92) તે મગનલાલ મોરારજી રાજગોરના પત્ની, સ્વ. ચંચલબેન, સ્વ. જેન્તીલાલ, સ્વ. દિનેશભાઇ, કુસુમબેનના માતા, ગં.સ્વ. જશુબેન, ગં.સ્વ. ભાવનાબેન, ઉમિયાશંકર માકાણીના સાસુ, પ્રભાબેન (ટોડા), સ્વ. હરિલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. વલ્લભજીના ભાભી, દીપેશ, નીલેશ, જલ્પા, સ્વ. દર્શન, જિગરના દાદી, ઓમ, રુદ્ર, જાનવી, ક્રિશના પરદાદી, નિશા, અંકિતા, કલ્પનાના દાદીસાસુ, સ્વ. જીવરામ વાલજી આશારિયા (ખેડોઇ)ના પુત્રી, સ્વ. શિવલાલ, સ્વ. દેવશંકર, અમૃતબેન, નટવરલાલ, સ્વ. કાન્તાબેનના બહેન તા. 25-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-4-2024ના શનિવારે બપોરે 3થી 6 નિવાસસ્થાને.

કણઝરા (તા. મુંદરા) : રમજુ ઇબ્રાહિમ કુરેશી (.. 55) (મમુશાપીરના મુજાવર) તે . કુરેશી ઇબ્રાહિમ અલીમામદના પુત્ર, . હુશૈન અલીમામદના ભત્રીજા, . અબ્દુલગની અબ્દુલા (ડાડાબાવા)ના જમાઇ, . ગુલામહુશૈન નૂરમામદ (વિરા)ના સાળા, કુરેશી દાઉદ ઇબ્રાહિમ, સૈયદ જુસબશા, કુરેશી મુસ્તાક, કુરેશી અલ્તાફના ભાઇ, અબ્દુલા, મો. તાહીર, ઉમેરાના પિતા, કુરેશી ઓસમાણ (ઇરફાન)ના કાકા, કુરેશી ઇબ્રાહિમના બનેવી, ચૌહાણ .રજાકના સાઢુભાઇ તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-4-2024ના શનિવારે સવારે 10 વાગ્યે મમુશાપીર દરગાહ, કણઝરા ખાતે.

ભીમપુરા (તા. નખત્રાણા) : હભુ કરણા (.. 55) તે કરણા ભીમા (મોસુણા)ના પુત્ર, દેવીબેનના પતિ, સુરા રાણા (વ્યાર)ના જમાઈ, કલાભાઈના બનેવી, લાખા કરણા (નખત્રાણા), સ્વ. સોનીબેન રાજાભાઈ (વિરાણી નાની)ના ભાઇ, ધાલા, દેવા, રાણાના પિતા, ભીખાભાઈના કાકા, પાર્થ, મિતેષ, સનીદ્યયના દાદા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભીમપુરા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે વિશાખાપટ્ટનમ કડવા પાટીદાર શિવજીભાઇ દેવજી નાકરાણી (.. 80) તે સ્વ. દેવજી વિશ્રામભાઇના પુત્ર, ભગવાનદાસ, પ્રભુદાસ, અમૃતલાલ વિજયાબેન (કોટડા-., હાલે કોલ્હાપુર)ના પિતા, હરિલાલ, પોપટલાલ, ભચીબેન (રાયપુર), વેલાબેન (અંગિયા નાના)ના ભાઇ, તા. 25-4-2024ના વિશાખાપટ્ટનમ મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 28-4-2024ના રવિવારે  સવારે 8.30થી 10, બપોરે 3થી 5 સુધી. પરસોત્તમ દેવજી નાકરાણીના નિવાસસ્થાને (કોટડા રોડ) મોટી વિરાણી ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે થાણા-મુંબઇ કડવા પાટીદાર ત્રિભુવનભાઇ ચંદુભાઇ ઘોઘારી (.. 65) તે સ્વ. ચંદુભાઇ દેવજી અને સ્વ. જાનબાઇના પુત્ર, મીનાબેનના પતિ, નીરવ, નિશાંતના પિતા, શંભુભાઇ, હસમુખભાઇ, પ્રવીણભાઇ, સ્વ. નારાણભાઇ, હંસાબેન (ગોવા), દમયંતીબેન (ગોવા), જવેરબેન (રત્નાગિરિ)ના ભાઇ, નિશાબેન, પૂર્વાબેનના સસરા, સ્વ. રવજી નાનજી નાથાણી (નખત્રાણા)ના જમાઇ, તસ્યના દાદા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-4-2024ના સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

ઉમરસર (તા. લખપત) : જાડેજા નારાણજી પ્રાગજી (.. 73) તે હમીરજી પ્રાગજીના નાના ભાઇ, વિજયસિંહ, રાયભજી, કુંભાજી, ભૂપતસિંહ, સવુભાના કાકા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી ઉમરસર ખાતે. આગરી તા. 1-5-2024ના બુધવારે અને ઘડાઢોળ તા. 2-5-2024ના ગુરુવારે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang