• શનિવાર, 18 મે, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર રાકેશ (ઉ.વ. 56) તે હર્ષિદાબેન પુષ્પકાંત ઇશ્વરલાલ વૈષ્ણવના પુત્ર, અક્ષયના નાના ભાઇ, નિશ્ચલાબેનના દિયર, આસ્થા, ભાવિ અને ધ્યાનના કાકા તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ?નં. 216, મેહુલ પાર્ક, કોવઇનગર પાછળ, શનિ મંદિર રોડ ભુજથી સ્વર્ગપ્રયાણ ધામ જશે. 

ભુજ : મારૂ કંસારા સોની શાંતિલાલ ધનજી બુદ્ધભટ્ટી (ઉ.વ. 76)  તે સ્વ. સરસ્વતીબેન ધનજી બેચરદાસના પુત્ર, ગં.સ્વ. લીલાવંતીબેનના પતિ, વિમલ, ગૌરવના પિતા, સ્વ. વૃજલાલ, રમેશ, હિરાબેન (મુંબઇ), નિર્મળાબેન (ભુજ), મંજુલાબેન (ગાંધીધામ)ના ભાઇ, સંદીપ, ભાવિન, મેહુલ, મોહિત, હર્ષિતના મોટાબાપા, જિજ્ઞાબેનના સસરા, રીમા, હિના, હેલી, માનસીના મોટા સસરા, અથર્વના દાદા, જૈમી, સાન્વી, પ્રિશા, આરોહી, મિત્રા, કૈરવીના મોટા દાદા, દક્ષાબેન, યોગેશ્વરીબેનના જેઠ, સ્વ. પુરુષોત્તમ સોલંકી (મુંબઇ), સ્વ. હીરાલાલ કેશવજી સોલંકી (ભુજ), હિરાલાલ નાનાલાલ બારમેડા (ગાંધીધામ)ના સાળા, સ્વ. શામજી ગાંગજી મૈચા (અંજાર-વલાડિયાવાળા)ના જમાઇ, શિવલાલભાઇ, વિનોદભાઇ, ઉત્તમભાઇ, પ્રવીણાબેન પ્રકાશભાઇ બારમેડાના બનેવી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે લોહાણા મહાજનવાડી છછ ફળિયા મધ્યે 5થી 6 બંને પક્ષની સાથે.

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ હર્ષદરાય ગજેન્દ્ર ભટ્ટ (ઉ.વ.73) (નિવૃત્ત એસ.ટી. એટીઆઇ-વાઘેશ્વરીય મંદિરના પૂજારી) તે સ્વ. શોભનાબેનના પતિ, સ્વ. મંગળાબેન જયંતીલાલ ત્રિપાઠીના જમાઇ, સ્વ. સુશીલાબેન વસંતભાઇ ભટ્ટ (મુંદરા), ગં.સ્વ. રમીલાબેન રમેશભાઇ ઉપાધ્યાય, મીનાક્ષીબેન પ્રફુલ્લચંદ્ર ત્રિપાઠી (દયાપર), જયશ્રીબેન પ્રબોધચંદ્ર ત્રિપાઠી (માધાપર)ના ભાઇ, શીતલ, દીપિકા, નીલેશના પિતા, ધર્મેશ (આદિપુર), પ્રણવ (ભુજ), સરોજના સસરા, વંશ, જૈનીલના દાદા, દિશા, ઝીલ, જૈમિનના નાના, મહેન્દ્ર, રસિક, શિરીષ, ચુનીપ્રકાશ, સ્વ. યોગેશ, મહેશ મહારાજના કાકાઇ ભાઇ તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડી ખાતે 5થી 6. 

ગાંધીધામ : મૂળ મોટી ચીરઇના જાડેજા મહિપતસિંહ માનસિંહ (ઉ.વ. 88) (નિવૃત્ત આર્મિમેન-ઇફકો) તે જાડેજા રણજિતસિંહ માનસિંહના ભાઇ, વનરાજસિંહ (આશાપુરા ઓટો-ગાંધીધામ), મુળરાજસિંહના પિતા, પાર્થરાજસિંહના દાદા તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 6થી 7 કલાકે, ઉત્તરક્રિયા તા. 11-5-2024ના નિવાસસ્થાને, ગાંધીધામ ખાતે.

અંજાર : શૈલેષભાઇ ગોરધનદાસ સદલાણી (ઉ.વ. 48) તે સ્વ. ચંદ્રીકાબેન ગોરધનદાસ સદલાણીના પુત્ર, સ્વ. ભચુબેન શામજી મુળજી વોરાણી ભમ્મરિયા (ખેડોઇવાળા)ના દોહિત્ર, મનોરમાબેન જગદીશભાઇ પંડયાના ભાઇ, પ્રતીક, કોમલબેન હિતેનભાઇ સોનીના મામા, ઇશિતાબેન (આદર્શ કુમાર પ્રાથમિક શાળા)ના મામાજી, મંજુલાબેન રમણિકભાઇ પલણ, સ્વ. શારદાબેન કાંતિલાલ પોબારાના ભાણેજ, સ્વ. દામજીભાઇ માવજીભાઇ સદલાણીના ભત્રીજા, સ્વ. અનસુયાબેન, સ્વ. નટુભાઇ, સ્વ. ભીખુભાઇ, સ્વ. છોટુભાઇ (રંજન સાબુવાળા), ગીતાબેનના કાકાઇ ભાઇ તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-5-2024ના રવિવારે સાંજે 5થી 6 દરમ્યાન અંજાર ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, અંજાર મધ્યે. 

અંજાર : નિમિષા (ઉ.વ.17) (મૂળ ગામ આઉવા તા. મારવાડ જંક્શન, જિ. પાલી, રાજસ્થાન)?તે રતનસિંહ રઘુનાથસિંહ રાજપુરોહિત (નિવૃત્ત પીએસઆઇ)ના પૌત્રી, વીરેન્દ્રસિંહ રતનસિંહ રાજપુરોહિત (ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન) તથા રેખાબેન વીરેન્દ્રસિંહ રાજપુરોહિતના પુત્રી, સ્વ. અરવિંદસિંહ રતનસિંહના ભત્રીજી, મહિપાલસિંહ (એલસીબી-ભુજ), ભાવેશસિંહ, યુદીતસિંહ, જયવીરસિંહ, ખુશી, ભાવનાના બહેન તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 5થી 6 વાગ્યે,  ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર મુકામે. 

અંજાર : મૂળ ગામ મોટી ધૂફી હાલે ગ્રીનલેન્ડ સોસાયટીના હરજીભાઇ ધેડા (ઉ.વ. 62) તે સ્વ. રાજાભાઇ વિરધોરભાઇ ધેડા અને સ્વ. પુરબાઇ રાજાભાઇ ધેડાના પુત્ર, રતનબાઇના પતિ, જેઠાભાઇ રાજાભાઇ ધેડાના નાના ભાઇ, સ્વ. જુમાભાઇ વેરશીભાઇ ફુફલ (વિંઝાણ), સ્વ. હાસબાઇ અને સ્વ. ચોથાબાઇના જમાઇ, મીનાબેન વાલજીભાઇ સંજોટ (જખૌ), ગોવિંદભાઇ, સુરેશભાઇના પિતા, હીરજીભાઇ મંગલભાઇ ધેડા (નવી સુંદરપુરી), દેવજીભાઇ મુરજીભાઇ ધેડા (ગણેશનગર), કાનજીભાઇ દામજીભાઇ ધેડા (શિક્ષક લક્ષ્મીનગર), લક્ષ્મીબેન મનજીભાઇ ડાંગળિયા (આશાવર્કર-ભારતનગર), ગૌરીબેન ચેતનભાઇ અબચુંગ (મહેશ્વરીનગર), લક્ષ્મીબેન દિલીપભાઇ દેવરિયા (મહેશ્વરીનગર), ગીતાબેન વિનોદભાઇ ચંદે (ગણેશનગર), કરસનભાઇ મંગલભાઇ ધેડા (મહેશ્વરીનગર), મનોજભાઇ દામજીભાઇ ધેડા (આદિપુર), વિજયભાઇ મુરજીભાઇ ધેડા (ગણેશનગર), શંકરભાઇ મુરજીભાઇ ધેડા (ગણેશનગર), વાલજીભાઇ જેઠાભાઇ ધેડા (લુણંગનગર), ભીમજીભાઇ દામજીભાઇ ધેડા (ભકિતનગર)ના કાકા, વાલજીભાઇ કાનજીભાઇ સંજોગ (જખૌ), મંજુબેન ગોવિંદભાઇ ધેડાના સસરા, હમીરભાઇ ફુફલ (નલિયા), હીરજીભાઇ ફુફલ (આદિપુર), મેઘજીભાઇ ફુફલ (વિંઝાણ), લક્ષ્મણભાઇ ફુફલ (મહેશ્વરીનગર), દેવજીભાઇ ફુફલ (આદિપુર), વેરશીભાઇ ફુફલ (વિંઝાણ), હરશીભાઇ ફુફલ (વિંઝાણ),  શિવજીભાઇ ફુફલ (વિંઝાણ),  રતનભાઇ ફુફલ (કિડાણા)ના બનેવી, સુમાર આસુભાઇ ચંદે (નવી સુંદરપુરી)ના સાળા, ખુશાલ,  સાનિયાના દાદા, નિકિતા, તમન્ના અને હાર્દિકના નાના તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલી છે. બેસણું નિવાસસ્થાને ગ્રીનલેન્ડ સોસાયટી, પ્લોટ નં. 196, હની બેકરીની પાછળ અંજાર ખાતે.

ગાંધીધામ : મૂળ ગામ માખેલ રંભાબેન ઠાકરશીભાઇ ચંદે (ઉ.વ. 93) તે સ્વ. ઠાકરશીભાઈ કેવલરામભાઈ ચંદેના પત્ની, સ્વ. કેવલરામ ભીમજીભાઈ ચંદેના પુત્રવધૂ, સ્વ. ટોકરશીભાઈ પાનાચંદભાઈ પુજારા (મોડાવાળા)ના પુત્રી,  સ્વ. કાનજીભાઈ, કેશુરામભાઈ પ્રભુરામભાઇ પુજારા, મોંઘીબેન લખમશીભાઈ તન્નાના બહેન, રસિકભાઈ, જયંતીભાઈ, મહેશભાઈ, કમલાબેન બચુલાલના માતા, શારદાબેન, દક્ષાબેન, મીનાબેન, બચુલાલ ચત્રભુજના સાસુ, જયાબેન ઈશ્વરલાલ ચંદેના કાકીજી સાસુ, ઈશ્વરલાલ, મંજુલાબેન, દક્ષાબેન, પ્રભાબેન, અનિલભાઈના કાકી, સંજય, ભાવેશ, સાવન, સુનીલ, પ્રતીક, અલ્પા, આશા, મનિષા, કિરણ, પૂજા, જિનલ અને ખુશીના દાદી, નયનાબેન સંજયભાઈ, વૈશાલીબેન સુનીલભાઇના દાદીજી તા. 3-5-2024ના અવસાન  પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સવારે 10થી 11 સુધી નૂતન લોહાણા મહાજનવાડી ભારતનગર ગાંધીધામ ખાતે. 

માધાપર (તા. ભુજ) : રામીબેન કલા રબારી (ઉ.વ. 80) તે ખીમા કલાના માતા, ભચા, લખમીરના દાદી, ભચીબેન, જલીબેન, કમુબેન, લાછુના માતા, રબારી લાખા કાયા (ભવાનીપર)ના પુત્રી, બુધા લાખા, કચરા લાખા, આશા લાખાના બહેન તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-5-2024ના નિવાસસ્થાને રબારીવાસ નવાવાસ માધાપર મધ્યે તથા બારસ તા. 13-5-2024ના. 

માધાપર (તા. ભુજ) : લોઢિયા રઝાક અલીમામદ (ઉ.વ. 45) તે અલીમામદ આમદના પુત્ર, મ. અબ્દુલ, મહેબૂબના ભાઈ, મુસ્કાન અને અબ્દુલના પિતા,  હાસમ, નૂરમામદ, રજબલી, અમીર હુસેન, કાસમ અને જુશબના ભત્રીજા, મ. હાજી સુમાર (ખેડોઈવાળા-હાલે ભુજ)ના ભાણેજ,  ફારુક, ફૈઝલ, સાહિલ (ભાણેજ), પરવેઝ, શીરીન, ફરઝાના, ફહીમબાનુ, મોહંમદ અરમાન અને રેહાનના મામા, માહિરાના મોટાબાપા, તાલબ દાઉદ (મોટી વિરાણી), ફિરોઝ ફકિરમામદ (ગેલડા) અને આરીફ દાઉદ (ભુજ)ના સાળા, ફરદીન ફિરોઝ (ભુજ)ના સસરા અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 6-5-2024ના સોમવારે સવારે 10થી 11 વાગ્યા સુધી  માધાપર મુસ્લિમ જમાતખાના મધ્યે.  

માધાપર (તા. ભુજ) : જયાબેન કાનજીભાઇ રાઠોડ (ઉ.વ. 85) તે રમેશભાઇ, પ્રદીપભાઇ, કિશોરભાઇ તથા હર્ષિદાબેનના માતા, કોકીલાબેન, જોસનાબેનના સાસુ, મિત્તલ, ભરત, પરેશના દાદી, નેહાબેન ભરતભાઇ?રાઠોડ, જિજ્ઞાબેન પરેશભાઇ રાઠોડના દાદી સાસુ,  પરી, ક્રિષ્ના, હીર, ભાગ્યરાજના પરદાદી અવસાન પામ્યા છે. બેસણું તા. 6-5-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 મિત્રી સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર જૂનાવાસ ખાતે. 

નારાણપર (તા. ભુજ) : અમરબાઇ શિવજી પિંડોરિયા તે શિવજીભાઇ દેવશી પિંડોરિયાના પત્ની, કાનજીભાઇ શિવજી, સ્વ. પ્રેમજીભાઇ શિવજી, શાંતા હીરાણી, કાન્તા મેપાણીના માતા,  મંજુલા કાનજી, પ્રવીણ હીરાણી, કાંતિ મેપાણીના સાસુ, જિતિક્ષા વેકરિયા, ટ્વીન્કલ પિંડોરિયા, પ્રિયેન પિંડોરિયા, ખુશાલ વેકરિયાના દાદી, વેદાંત મેપાણી, હર્ષી મેપાણી, વિષ્ણુ હીરાણી, ખુશીલ હીરાણીના નાની તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સવારે 7થી 8 કલાકે, ભાઇઓની ભાઇઓના મંદિરમાં અને બાઇઓની બાઇઓના મંદિરમાં, સ્વામિનારાયણ મંદિર ઉપલાવાસ ખાતે.

ઝુરા?કેમ્પ (તા. ભુજ) : સોઢા સરૂપાજી મકાજી (ઉ.વ. 76) તે સ્વ. કલજી, ઇજતાજી, રાજમલજી, સુરતાજી, લક્ષ્મણસિંહના ભાઇ, સવાઇસિંહ, ગજાજી, મહિપતસિંહના પિતા, ગગુજી, સવાઇસિંહ, કારૂભા, થાનસિંહના કાકા, ભગીરથસિંહ, મહાવીરસિંહ, નરેન્દ્રસિંહના મોટા બાપુ,  ભુરજી, દુજાજી, જીવણજી, સવાઇસિંહ, પદાજીના કાકાઇ ભાઇ તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-5-2024ના સોમવારે રાત્રે આગરી તેમજ તા. 14-5-2024ને મંગળવારના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ઝુરા કેમ્પ ખાતે. 

ઝુરા?કેમ્પ (તા. ભુજ) : સોઢા વસંતબા દિલીપસિંહ (ઉ.વ. 31) તે દેવાજી નથુજીના પુત્રવધૂ, દિલીપસિંહ દેવાજીના પત્ની, તેજમાલજી, પીરદાનસિંહના ભત્રીજાવહુ, દિગ્વિજયસિંહ, શક્તિસિંહના માતા તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 10-5-2024ના શુક્રવારે રાત્રે આગરી તેમજ તા. 11-5-2024ના શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ઝુરા?કેમ્પ ખાતે. 

લફરા (રામગઢ) : માધુભા ભગવાનજી જાડેજા (ઉ.વ. 65) તે ગામ વાંઢાયના સોઢા શિવુભા મમુજીના જમાઇ, ચતુરસિંહ મમુજી, વિજયરાજજી મમુજી, કરસનજી મમુજી, મહોબતસિંહ મમુજી અને દીપસંગજી મમુજીના ભત્રીજા જમાઇ, કલુભા, લાલુભા, પૃથ્વીરાજસિંહ, નરેન્દ્રસિંહના બનેવી તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સાસરી પક્ષ તરફથી વાંઢાય મુકામે ઉગમણાવાસની સમાજવાડીમાં તા. 6-5-2024ના સોમવારે સવારે 8થી સાંજના 6 સુધી.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ દેવળિયાના રંજનબેન વ્યાસ (ઉ.વ.55) તે વસંતલાલ અમ્રતલાલ વ્યાસના પત્ની, અમ્રતલાલ ભાણજીભાઈ વ્યાસના પુત્રવધૂ, મનિષાબેન, હરીશભાઇ, અજયભાઈ, જયશ્રીબેનના માતા, જયદીપ જગદીશભાઈ રાવલ, કપિલ રસિકભાઈ ઉપાધ્યાયના સાસુ, જોશી કાનજીભાઈ મોતીરામ તથા વનીતાબેનના પુત્રી, અરાવિંદભાઈ, અશ્વિનભાઈ, ભગવતીબેન, ભાવનાબેનના બહેન, ઉર્મિલાબેન, દમયંતીબેન, મહેશભાઈ, કનૈયાલાલના ભાભી, ગીતાબેન, ચીતલબેનના નણંદ તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 5થી 6, પીથોરાપીર કિડાણા સોસાયટી ખાતે. 

નાની ખેડોઇ (તા. અંજાર) : હનુભા રણમલજી જાડેજા (ઉ.વ. 62) તે બાબુભા રણમલજી, નરપતસિંહ રણમલજીના નાના ભાઇ, ઉપેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહના પિતા, નરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, મયૂરસિંહ, યુવરાજસિંહના કાકા તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું પતાણી ભાયાત ડેલીએ તથા ઉત્તરક્રિયા તા. 13-5-2024ના સોમવારે નિવાસસ્થાને.

સિનુગ્રા (તા. અંજાર) : મૂળ ખંભરાના કેશરબેન લાખાભાઇ સુંઢા (ઉં.વર્ષ 80) તે હમીરભાઇ, ગોવિંદભાઇ (ખોડિયાર ઇલે. ગણેશનગર), દેવજીભાઇ, મેઘજીભાઇ, ફુલિયા લીલાબેન જીવરાજ (ગણેશનગર), માંગલિયા લક્ષ્મીબેન કાનજી (લાખોંદ)ના માતા, સુંઢા ગાંગજીભાઇ, નામોરીભાઇ, લાલજીભાઇ, રતિલાલ, રામજીભાઇ, માલશીભાઇ, દેવરિયા તેજબાઇ હીરાના ભાભી, હંસા, જગદીશ, મીના, હરેશ, પાર્વતી, લતા, નરેશ, કાજલ, વીનેશ અને આશાના દાદી, ધુઆ કાલીદાસ, ખીમજી ભાણજીના બહેન તા. 3-5-2024ના અવસાન પામ્યા?છે. ધાર્મિકવિધિ તા. 7-5-2024ના મંગળવારે જાગ (આગરી), તા. 8-5-2024ના બુધવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન લાખાભાઇ પબાભાઇ સુંઢાની વાડી, સિનુગ્રા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ગં.સ્વ.પુષ્પાબેન  ભટ્ટ (ઉ.વ.77) તે  સ્વ. પ્રાણલાલ જયરામ ભટ્ટના પત્ની, સ્વ. માધવજી માવજી ભાનુ (ચાંદ્રોડા)ના પુત્રી, વિપિન, જુગલ કિશોર, આશિષના માતા, સ્વ. રમીલાબેન, દક્ષાબેન, પલ્લવીબેનના સાસુ, પ્રશાંત, જિગર, ભૂમિ, બંસી, જિયા, કાવ્યાના દાદી, નિધિ અને જાનકીના દાદી સાસુ, સોમ્યા અને આર્યાના પરદાદી તા. 4-5- 2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.   6-5-2024ના સોમવારના સાંજે 4.30થી 5:30 ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજવાડી સિનુગ્રા ખાતે. 

મદનપુરા-કોડાય (તા. માંડવી) : કાંતાબેન કલ્યાણજી માવાણી (ઉ.વ. 71) તે કલ્યાણજી રામજી માવાણીના પત્ની,  સ્વ. પૂરીબેન રામજી મેઘજીના પુત્રવધૂ, સંદીપ, વિમળા નિલેશ રામાણી (જામથડા), લીલા હરેશ લીંબાણી (બિદડા), જયશ્રી દિલીપ પોકાર (શ્રીરામ નગર)ના માતા, નર્મદાબેન નારણ સેંઘાણી (દુર્ગાપુર), વિશનજીભાઈ, જયંતીલાલ, છગનલાલ, ડો. શાંતિલાલ લાલાણીના ભાભી, સાવિત્રીબેન, જયાબેન, ગંગાબેન, કવિતાબેનના જેઠાણી, ભાવનાબેન, નિલેશ રામાણી, હરેશ લીંબાણી, દિલીપ પોકારના સાસુ, સ્વ. સવિતાબેન હંસરાજ ઉકાણી (બિદડા)ના પુત્રી, નારણભાઈ, શાંતિભાઈ, મગનભાઈ, છગનભાઈ, દિનેશભાઈના બહેન, સ્વ. ઇલાબેન (નાની વિરાણી), દિલીપ, ભાવેશ, હેમલબેન (શ્રીરામ નગર), કલ્પેશ, નિમેષ, મનીષાબેન (ગોધરા), હિરેન, કપિલ, ડો. કોમલ, ડો. દિજ્ઞા, નીરદના મોટા બા, રસીલા (ગઢશીશા), સુનિતા (મઉં), જિજ્ઞા (રાયણ), મિત્તલ (જનકપુર), જિનલ (બિદડા), પ્રિયા (રત્નાગિરિ)ના મોટા સાસુ, મહેક, પલક, ભક્તિ, વીર, વૈદી, દિવ્ય, નીલ, આર્વી, મિશ્રી, બંસરી, તેજના દાદી, ભક્તિ, મીત, પાર્થ, પ્રદીતી, ઓમ, માહીના નાની તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-5-2024 અને તા. 6-5-2024ના સવારે 8થી 12 અને બપોર પછી 3.30થી 5.30 નિવાસસ્થાન રાયભવાડી, કોડાય મધ્યે. 

ફરાદી (તા. માંડવી) : મૂળ વમોટી નાનીના ગં.સ્વ. દેવબાઇ વેલજીભાઈ સોલંકી (ઉ.વ. 98) તે સ્વ. વેલજીભાઈ જેમલભાઈ સોલંકીના પત્ની,  સ્વ. હીરજીભાઈ જેમલભાઈ સોલંકી, ભચુભાઈ જેમલભાઈ સોલંકીના ભાભી, સ્વ. કરસન કારા પરમારના પુત્રી, સ્વ. બાબુભાઈ, રુક્ષ્મણિબેન, હિરબાઈના બહેન, કંકુબેનના નણંદ, દામજીભાઈ, સ્વ. પ્રવીણભાઈ, ધીરજભાઈ, સ્વ. લક્ષ્મીબેન માવજીભાઈ ચૌહાણ, સ્વ. દમયંતીબેન કરસનભાઈ ચૌહાણ, જયાબેન કલ્યાણજીભાઈ મોખા, ભાનુબેન બાયડના માતા, શાંતાબેન, નિશાબેનના સાસુ, હરેશ, જિતેન્દ્ર, સરલા, ભાવના, વિધિ, જિનલ, તમન્ના, આરોહીના દાદી, રાજ, પૂજનના પરદાદી, ભૂપેન, મહેન્દ્ર, મહેશ, અમિત, વિશાલ, ઓમ, ધ્રુવ, રેખા, જિજ્ઞા, ભૂમિકા, મીના, ખ્યાતિ, કાજલના નાની તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.6-5-2024ના સોમવારે જોશીના માતાજીની સમાજવાડી જોશી ફળિયું સમય 4.30થી 5.30. 

વિરાણી મોટી (તા. નખત્રાણા) : પૂજાબેન  તે લક્ષ્મીબેન રૂપાભાઈ ભદ્રના પુત્રી, સ્વ. રતનબેન કાનજીભાઈ ભદ્રના પૌત્રી, હરેશ, જશુબેનના નાના બહેન, વાલજીભાઈ (વિથોણ), દામજીભાઈ (મિરજાપર), મુરજીભાઈ (ટાંકણાસર)ના ભત્રીજી, ગંગબાઈ, મુરજી જેપર (વિરાણી)ના દોહિત્રી, હીરજીભાઈ, ધનજીભાઈના ભાણેજી તા. 4/5/2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 6/5/2024ના સોમવારે સાંજે આગરી અને તા. 7/5/2024ના મંગળવારે નિવાસસ્થાને પાણી.

નેત્રા (માતાજીના) : સુથાર ભગવતીબેન કુંવરજી (ઉ.વ. 57) તે સ્વ. સુથાર લખમશી માવજીના પુત્રવધૂ, સુથાર કુંવરજી લખમશીના પત્ની, જિગર તથા હીનાબેન જયેશ (બળદિયા)ના માતા, સ્વ. સુથાર દિનેશ લખમશી, રાજેશ, સ્વ. સુથાર હંસાબેન (ગાંધીધામ), કરશન (અંગિયા), સુથાર સાવિત્રીબેન, પૂનમના ભાભી, ગં.સ્વ. દીપાબેનના જેઠાણી, દેવ, જીલના મોટીમા, સ્વ. સુથાર કરમશી ભીમજી (નવાવાસ)ના પુત્રી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-5-2024ના બુધવારે સવારે 9થી 6 વાગ્યા સુધી રામદેવપીર મંદિર સુથાર સમાજવાડી મધ્યે. 

નિરોણા (તા. નખત્રાણા) : આહીર જીવીબેન હમીરભાઇ માતા (ઉ.વ. 64) તે હમીરભાઇ મુરાભાઇના પત્ની, હીરજી, રમેશ, હીરુબેન, કુંવરબેન, કંકુબેન, લક્ષ્મીબેનના માતા, દેવાભાઇ, દેકાભાઇ, જશાભાઇ વેલાભાઇ ચાડ, લક્ષ્મીબેન રવા (રતનાલ), જમનાબેન કરમશી, પારૂબેન મોહનના મોટા બહેન, સ્વ. વેલા દાના ચાડના પુત્રી તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ક્રિષ્નાનગર નિરોણા ખાતે. 

ઉસ્તિયા (તા. અબડાસા) : મહેશ્વરી પૂજાબેન મુકેશભાઇ જંજક (ઉ.વ. 27) તે મુલબાઇ સ્વ. કાનજી વાછિયા, દેવજીભાઇ, જેઠાલાલ, કેશવજીભાઇના પુત્રવધૂ, મુકેશના પત્ની, ધારશીભાઇના નાના ભાઇના પત્ની, વેરસી માલશી ચંદે (ખીરસરા-કોઠારા)ના પુત્રી, દક્ષાબેનના દેરાણી, શિયાના માતા, પ્રતીક, ધ્રુમીશાના કાકી, કિરણ, ગીતા, પ્રિયા, વર્ષા, રોહિત (આદિપુર)ના બહેન, નાનજી મગન મારાજ (આદિપુર)ના દોહિત્રી, કાનજીભાઇ, ગોવિંદભાઇ, હરશીભાઇ, પદમશીભાઇ ચંદે (ખીરસરા-કોઠારા)ના ભત્રીજી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થઇ ગઈ  છે. સાદડી નિવાસસ્થાન ઉસ્તિયા ખાતે. 

ભચાઉ : ગૌરીબેન પ્રજાપતિ (ઉ.વ. 44) તે રમેશ રાજાભાઇ પ્રજાપતિ (આડીસરા)ના પત્ની, મૂળ આધોઇના હાલ ભચાઉ રંભીબેન રાજાભાઇ પ્રજાપતિના પુત્રવધૂ,  સ્વ. હિતેશ, સુરેશ, રંજન, પ્રીતિના ભાભી, ભાવના, ગીતાના જેઠાણી, સુમીત, કિશનના માતા, અંકિત, હિરલ, પ્રિયંકા, કરણના મોટીમા, ભગવાનજી વિશનજી વારૈયા, નરેન્દ્ર પ્રવીણભાઇ વારૈયાના મોટા સાળાના પત્ની, મૂળ હલરાના હાલ ભચાઉ ગાભાભાઇ ગોવાભાઇ ચંદુરાના પુત્રી તા. 2-5-2024ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સોમવારે સાંજે 5થી 6 કલાકે ભચાઉ પ્રજાપતિ સમાજવાડી મધ્યે. લૌકિક વ્યવહાર બંધ છે.

ધુણઇ (તા. માંડવી) : ચાવડા નયનાબા ચંદ્રસિંહ (ઉ.વ. 56) તે ચાવડા ચંદ્રસિંહ (માધુભા પાણીવાળા)ના પત્ની, હેમુભા, મનુભા, નારાણજી, શાંતાબા (સાંગનારા), લક્ષ્મીબા (ગુંદિયાળી હાલે મુંદરા)ના ભાભી, રીનાબા, મીરાબા, શક્તિસિંહના માતા, સ્વ. રામસંગજી સામતજી રાઠોડના પુત્રી, વિજયસિંહ, નરેન્દ્રસિંહ, મીનાબાના મોટા બહેન, રામસંગજી, અનિલસિંહ, બલુભા, પતુભા, પચાણજીના મોટા ભાભી, ચૌહાણ પરેશસિંહ શિવુભાના સાસુ, જયોત્સનાબા, દીપાબા, શોભનાબાના જેઠાણી, આરતીબા ગોપાલજી જાડેજા (બાડા), મહેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, દશરથસિંહ, રિદ્ધિબાના ભાભુમા તા. 4-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું ધુણઇ નિવાસસ્થાને.

મુલુંડ (મુંબઇ) : મૂળ ઉગેડીના અમૃતલાલ આથા (ઉ.વ. 82) તે સ્વ. ખેતબાઇ મોતીરામ ચાંપશી આથાના પુત્ર, દ્રોપદાબેનના પતિ, સ્વ. અનિલ અને ભાવેશના પિતા, સ્વ. બાબુલાલ, સ્વ. શંકરલાલ, સ્વ. મંગલદાસ (કોટડા-જ.), સ્વ. નરોત્તમદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કસ્તુરબેન, સ્વ. જશોદાબેન (ગઢશીશા)ના ભાઇ, વેલબાઇ વીરજી કરશનદાસ રૂપારેલ (ટોડિયા હાલે બદલાપુર)ના જમાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, શશીકાંતભાઇ પઠાઇ કતીરાના બનેવી,  પ્રતાપરાય હીરજી ગણાત્રા (ગઢશીશા)ના સાળા, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. વસંતાબેન, સ્વ. દમયંતીબેનના દિયર, સ્વ. ઉષાબેન, ગં.સ્વ. મંજુલાબેનના જેઠ, સ્વ. મહેન્દ્ર, હર્ષદ, મહેશ, મુકેશ, પ્રવીણાબેન, સ્વ. હરિ, સ્વ. નવીન, સ્વ. અશોક, દેવેન્દ્ર, માલતીબેન, નયનાબેન, રમેશ, કાન્તાબેન, સ્વ. પ્રવીણભાઇ, અશ્વિન (કચ્છમિત્ર), હીનાબેન, પંકજના કાકા, કવિતાબેન, વિણાબેન, મીતાબેન, કિશોર, જયેશ, પ્રફુલ્લાબેનના મોટા બાપા, જ્યોતિબેન, સ્વ. પૂનમબેન, શૈલેષ, દીપક (ગઢશીશા)ના મામા તા. 3-5-2024ના મુંબઇ મુલુંડ ખાતે અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા મુંબઇ ખાતે રાખી છે. લૌકિક વ્યવહાર બંધ છે. સાદડી રાખી નથી. ટેલિ. સંપર્ક રમેશભાઇ આથા (કોટડા-જ.) 89809 90231. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang