• રવિવાર, 05 મે, 2024

અવસાન નોંધ

ભુજ : રાજગોર અમૃતબેન મણિશંકર નાકર (.. 85) તે સ્વ. મણિશંકર ખીમજીના પત્ની, સ્વ. મોંઘીબાઈ ખીમજી વેલજીના પુત્રવધૂ, સ્વ. વેલબાઇ કાનજી ઉગાણીના પુત્રી, સરોજબેન રવિલાલ અજાણી, સ્વ. સતિષભાઇ, જગદીશભાઈ, બિપિનભાઈ, નીતિનભાઈના માતા, સ્વ. રાધાબેન માવજી માકાણી, ગંગારામભાઇ, સ્વ. હરિશંકરભાઇના ભાભી, કાંતાબેન, જયાબેનના જેઠાણી, સ્વ. કેસરબેન મેઘજી મોતા (ઘાટકોપર), સ્વ. બેનકુંવરબેન ચીમનલાલ મોતા (ભુજ), ચંદ્રાબેન કરશનદાસ મોતા (ભિવંડી), કમળાબેન અનિલકુમાર વિઠ્ઠા (ભિવંડી), સ્વ. ઉર્મિલાબેન કિશોરકુમાર વ્યાસ (ભુજ), સ્વ. છગનલાલ કાનજી ઉગાણી (ઘાટકોપર), નારાયણ કાનજી ઉગાણી (ભિવંડી)ના બહેન, રવિલાલ શિવજી અજાણી, સ્વ. ઉષાબેન સતીષભાઈ, ક્રિષ્નાબેન જગદીશભાઈ, પ્રતિમાબેન બિપિનભાઈ, હર્ષાબેન નીતિનભાઈના સાસુ, પાર્થ, ધ્રુવ, દીપાલી, જાનકી, ભાવિશા, દર્શન, દેવ, રિષિના દાદી, મયૂર, ડિમ્પલના નાની, અંકિતા પાર્થ , દિક્ષિતા ધ્રુવ, ચિંતન કિશોરભાઇ માલાણી, આશુતોષ શૈલેષભાઇ ગોર, ચેતન ખડાશંકરભાઇ વ્યાસના દાદીસાસુ, રાજેશ્વરી મયૂર અજાણી, કિરણભાઇ ભવાનજી મોતાના નાનીસાસુ તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની સાદડી-બેસણું તા. 25-4-2024ના સાંજે 5.30થી 6.30 રાજ્યગોર સમાજવાડી, આર.ટી.. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : ધ્રુવ (.. 19) તે શીલા વિશાલ મકવાણાના પુત્ર, સરલાબેન નાનજીભાઈ, સામજીભાઈ કરશનજી, રામજીભાઈ કરશનજીના પૌત્ર, જયાબેન ચમનભાઈ રાઠોડના દોહિત્ર, વર્ષાબેન વિરલભાઈ ભટ્ટ, ઉષાબેન વિનોદભાઈ પરમાર, અંજનાબેન પ્રવીણભાઈ પરમાર, જ્યોતિબેન હેમેનભાઈ અંતાણી, ધનલક્ષ્મીબેન જગદીશભાઈ મકવાણા, સરોજબેન મહેશભાઈ મકવાણા, સીમાબેન હિતેશભાઈ મકવાણાના ભત્રીજા, ટીના સંદીપ પરમારના ભાણેજ, દીપવિજય, ઉત્સવ, સયાની વરુણ મહેતા, માહિર, પ્રિષા, હાર્દિ, શૌર્ય, દિપ્સા, મેહાના ભાઈ તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બહેનો તથા ભાઈઓની તા. 25-4-2024ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઈટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ ભારોલીના ગોહિલ નિરુભા મંગળસિંહ (.. 62) તે શક્તિસિંહ (શક્તિ ઇલેક્ટ્રિક)ના પિતા, બાબુભાઇ, છોટુભા, પ્રવીણસિંહ, મહાવીરસિંહના ભાઇ, ચન્દ્રસિંહ, ઇન્દ્રસિંહ, સત્યજિતસિંહના કાકા, રવિરાજસિંહ, ભગીરથસિંહના મોટાબાપુ, આદિત્યરાજસિંહ, શિવમરાજસિંહ, આર્યરાજસિંહ, નક્ષરાજસિંહ, ભાગ્યવર્ધનસિંહ, જયદીપસિંહના દાદા, જાડેજા ભૂપતસિંહ, જગદીશસિંહ (પરજાઉ)ના ફુવા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-4-2024ના સાંજે 5થી 6 શક્તિધામ, ભુજ ખાતે. ઉત્તરક્રિયા તા. 4-5-2024ના શનિવારે.

ભુજ : મણિબેન ડાયાભાઇ બોખાણી (.. 67) તે સ્વ. ડાયાભાઇ આત્મારામના પત્ની, ગં.સ્વ અજીબેન આત્મારામના પુત્રવધૂ, કમીબેન હમીર મણોઢિયાના પુત્રી, વસંતીબેન, નાનુબેન, દિનેશ, જ્યોતિબેન, ભાણજીના માતા, હરિભાઈના નાના ભાઇના પત્ની, સ્વ. દેવજીભાઈ, મેઘજીભાઈ, જીવીબેનના ભાભી, શંકરભાઈ ડાયાલાલ સિજુ, જખુભાઇ શંકરભાઈ સિજુ, હરજીભાઈ લાખાભાઇ રોલા, નાનુબેનના સાસુ, કિશોર, વાલબાઈ, ભરત, વનિતાબેન, પરેશ, કમલેશના મોટી મા, સ્વ. ખેતશીભાઈ, મોહનભાઈ, ગં.સ્વ. દેવલબેન, હિમાબેનના બહેન, મોહિત, જયના દાદી, કમલેશ, જિયા, પૂજા, કેતન, વિજય, ઈશા, શ્રુતિ, ભૂમિ, આનંદીના નાની  તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 25-4-2024ના ગુરુવારે રાત્રે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 26-4-2024ના શુક્રવારે પરોઢે નિવાસસ્થાને અંજલિનગર ખાતે.

ભુજ : ઘાંચી અલીજા આરીફ (. 9 માસ) તે આરીફ ઇબ્રાહિમના પુત્રી, ઇબ્રાહિમ, દાઉદ આમદના પૌત્રી તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. તાજિયત બે દિવસ તા. 26-4 સુધી સવારે 9થી 11, સાંજે 5થી 7 નિવાસસ્થાને ઘાંચી ફળિયા, ડાંડા બજાર પાસે, ભુજ ખાતે.

અંજાર : સૈયદ હવાબાઇ બુઢનશા (.. 80) તે . સૈયદ હાસમશા, . સૈયદ અનવરશા, સૈયદ ગુલાબશાના માતા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-4-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અરિહંત કોલોની, રૂકનશાપીરની દરગાહ સામે, વરસામેડી રોડ, અંજાર ખાતે.

રાયધણપર (તા. ભુજ) : દેવશી નારણ જેપાર (.. 68) તે સ્વ. વીરબાઇ તથા સ્વ. નારણ ઉમરા જેપારના પુત્ર, પરમાબાઇના પતિ, ભરતભાઇ (ડી.એસ.પી. ઓફિસ), સ્વ. બબીબેનના ભાઇ, જયશ્રીબેન, કામિનીબેન, રાહુલ, સોનલ, પ્રતીક, રમેશ આતુ, રમેશ રતિલાલના મોટાબાપા, સ્વ. આતુ હરજી, રતિલાલ હરજીના કાકાઇ ભાઇ, વિનોદ કરમશી લેઉવા (સરલી), મનોજ ખીમજી લેઉવા (રામપર વેકરા)ના મોટા સસરા, હીરાબેન ભરત જેપારના જેઠ, સ્વ. ગાંગબાઇ, સ્વ. આચાર હરજી ભધરુના જમાઇ, સ્વ. કારા આચાર, આલા આચાર, સામત આચારના બનેવી તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 26-4-2024ના આગરી, તા. 27-4-2024ના ઘડાઢોળ (પાણી) સવારે નિવાસસ્થાન રાયધણપર ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : લાંગાય આઇશાબાઈ મામદ (.. 90) તે હાજીઈશાક મામદ (પોલીસ કોન્સ્ટેબલ રિટાયર્ડ-માંડવી મરીન), ફાતમાબાઇ, . લાંગાય દાઉદ મામદ, નારેજા રોમતબાઈ હુશેન (વાડા)ના માતા, લાંગાય લતીફ ઓસમાણ (મોટા આસંબિયા), નારેજા હુશેન લતીફ (વાડા)ના સાસુ,  સમેજા રોશનબાઈ કાસમ (દેશલપર-વાંઢાય)ના મોટીમા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-4-2024ના શનિવારે સવારે 10થી 11 સુન્ની મુસ્લિમ જમાતખાના (મદરેસા), મોટા આસંબિયા ખાતે.

ડોણ (તા. માંડવી) : લખમીબાઇ અરજણ ભાનુશાલી (.. 95) તે સ્વ. બાબુભાઇ, ચત્રભુજભાઇ, વસંતભાઇ, શરદભાઈ, કસ્તૂરબેનના માતા, સ્વ. જેઠાલાલ, સ્વ. દયાળજી, લક્ષ્મીદાસ (ડોક્ટર)ના કાકી, હિતેષ, રિકિન, અંકિત, મિથિલ, પ્રીતિબેન, અવનિબેન, શીતલબેન, તન્વીબેનના દાદી, સ્વ. સોનબાઇ હીરજી તેજા મેંગર (મોટા રતાડિયા)ના પુત્રી, સ્વ. મમીબાઇ મીઠુભાઇ ગજરા (શિરવા)ના બહેન, નરેન્દ્ર લક્ષ્મીદાસ ગોરી (મોટી ભાડઇ)ના સાસુ તા. 23-4-2024ના મુલુંડ (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના સાંજે 4થી 5 ભાનુશાલી સમાજવાડી, ડોણ ખાતે.

શિરવા (તા. માંડવી ) : હાલે હૈદરાબાદ ભાનુશાલી હરેશભાઈ નારાણભાઈ વીરજીભાઈ ભદ્રા (કમાણી) (.. 62) તે ગં.સ્વ. કાંતાબેનના પતિ, કમળાબેન નારાણભાઈના પુત્ર, સ્વ. વીરજીભાઈના પૌત્ર, મીતાબેન મનીષભાઈ, કવિતાબેન પ્રવીણભાઇ કટારમલ (તેરા)ના મોટાભાઈ, ભાવેશભાઈ, પૂજાબેન પરેશભાઈ ચાંદ્રા (ધુણઈ)ના પિતા, તૃપ્તિબેન તથા પરેશભાઈના સસરા, હિમાનીબેન આનંદભાઈ દામા (ધમતરી)ના મોટાબાપા, શનાયા, ગ્રીવા, ફલક, ઈરાના નાના, સ્વ. જશોદાબેન, સ્વ. સામજીભાઈ, નીલાબેન મોહનભાઈના ભત્રીજા, સ્વ. રેખાબેન વિઠ્ઠલદાસ, મીનાબેન મહેન્દ્રભાઈ, ડિમ્પલબેન જયભાઈના કાકાઈ ભાઈ, ગં.સ્વ. કલાવતીબેન નારાણજી કટારમલ (ધુણઈ)ના જમાઈ, ભગવતીબેન રમેશભાઈના બનેવી, સ્વ. બબીબેન, સ્વ. ઈશ્વરભાઈ વેલજીભાઈ મંગે (ગોધરા)ના દોહિત્ર, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. અમૃતલાલ, સ્વાતીબેન સુરેશભાઈ (હૈદરાબાદ), મિનાક્ષીબેન ધનપતિભાઈ (હૈદરાબાદ)ના ભાણેજ તા. 19-4-2024ના બેંગકોક અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ઓધવનગર, જસોદા નિવાસ, શિરવા ખાતે.

કારઘોઘા (તા. મુંદરા) : કપિલ જયંતીલાલ કુંવરજી મારૂ (.. 46) તે લક્ષ્મીબાઇ કુંવરજીના પૌત્ર, નિર્મળાબેન જયંતીલાલના પુત્ર, રોશનીના પતિ, ભાવના સમીર (વડાલા)ના ભાઇ, શાંતાબેન શામજી જેઠા (દેશલપુર)ના દોહિત્ર, કુંવરબાઇ વશનજી વીરા (ભુજપુર)ના પૌત્રવર, હેમલતા હીરાલાલ વોરાના જમાઇ, તેજલ ગૌરવ (કોડાય), રોનકના બનેવી, હર્ષાના નણંદોયા, ઉર્મી, રુચીના મામા, દેવના ફુવા, નમનના માસા તા. 24-4-2024ના અવસાન પામ્યા છે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : હાલે મોરબી કડવા પાટીદાર અમૃતભાઈ મનજીભાઈ છાભૈયા (.. 68) તે સ્વ. કાનબાઈ મનજી ગોપાલના પુત્ર, લીલાબેનના પતિ, ગિરીશભાઈ, કલાબેન (નાગપુર)ના પિતા, કરશનભાઈ (નાગપુર), કાંતિભાઈ (અમદાવાદ), નારણભાઈ (મોરબી), મોહનભાઈ (નાગપુર), રમણભાઈ (નાગપુર), લક્ષ્મીબેન (અમદાવાદ),  નર્મદાબેન (નાશિક), કસ્તૂરબેન (જિયાપર)ના ભાઈ, મોક્ષ, જ્યોતના દાદા, હંસાબેન, અશોકકુમાર (નાગપુર)ના સસરા, સ્વ. મનજીભાઈ નારણભાઈ નાકરાણી (સાંયરા-યક્ષ હાલે હળવદ)ના જમાઈ તા. 23-4-2024ના મોરબી ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 26-4-2024ના શુક્રવારે સવારે 8.30થી 10.30 આનંદેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, આણંદપર (યક્ષ) ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : ગંગાબેન (ઉર્ફે શારદાબેન) મહેન્દ્રભાઇ બુચિયા (.. 28) તે મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇના પત્ની, શિવાનિયા, અખિલના માતા, પ્રેમજીભાઇ વાલજીભાઇ બુચિયા, રવજીભાઇ, દામજીભાઇના પુત્રવધૂ, સુરેશ, મેહુલના ભાભી, પેથાભાઈ, લધાભાઈ, દેવજીભાઈ, બાબુલાલ, નાનજી રામજી, બાબુલાલ દામજી, ભોજાભાઇ થાવર, નારણભાઇ આચાર, દેવશીભાઇ ગાભાભાઇના પૌત્રવધૂ, ખેતબાઇ મેઘજી સિજુ (ભુજ), રવજી રાજા સિજુ (મખણા)ના ભત્રીજાવહુ, દેવજીભાઇ ગગુભાઇ ઓઢાણા (ઝુરા)ના પુત્રી, કાનજી દેવજી (ઝુરા), નાનબાઇ ધનજી ભદર (મથલ), કાનબાઇ મૂરજી સિજુ (ઉખેડા), દક્ષાબેન કાનજીભાઇ હિંગણા (પાયરકા)ના બહેન, તેજાભાઇ ગગુભાઇ ઓઢાણા (ઝુરા હાલ અંજાર)ના ભત્રીજી, ઝુરાના રવજીભાઇ, કાનજીભાઇ, નરેશભાઇ, શંકરભાઇના કાકાઇ બહેન, કાનજીભાઇ મંગાભાઇ પરમાર (ભુજ)ના દોહિત્રી તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-4-2024ના રાત્રે આગરી, તા. 26-4-2024ના સવારે ઘડાઢોળ વડવા કાંયા ખાતે.

નલિયા (તા. અબડાસા) : ખલીફા હફુબાઈ ઈસ્માઈલ (.. 60) તે ઈસ્માઈલ આધમ (મંત્રી .તા. ખલીફા સમાજ)ના પત્ની, . આમદ ઈબ્રાહિમ, . હુશેન ઈબ્રાહિમ (કોઠારા)ના બહેન, અલ્તાફહુશેન, જાવેદહુશેન, શબ્બીરહુશેન, સલમાબેન અનવર (ડુમરા), નજમાબેન મામદ (સાંયરા), અસમાંબેન આબિદઅલી (નલિયા), આબેદાબાનુના માતા, અયાઝહુશેન, મહંમદઅફઝલ, મહંમદઝાહિદ, શમીનાબાનુ, ઝાહિરાબાનુના દાદી, સુલેમાન, અલીમામદ, અબ્દુલગની આધમના ભાભી તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-4-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ન્યાલશાપીર દરગાહ, નલિયા ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : બાયડ માણસંગભાઇ (.. 71) તે ગં.સ્વ. કસ્તૂરબેન રામજીભાઇના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. ખીમજી ડોસાભાઇ રાઠોડ (મુરૂ)ના જમાઇ, રુક્ષ્મણિબેન, સાવિત્રીબેન, મમુભા, રવજીભાઇ, દિનેશભાઇના બનેવી, ચંપાબેન, શાન્તાબેન, કમળાબેન, રતનબેન, વિજયાબેન, બકુલાબેન, નીતુબેન, વિજયભાઇ, સ્વ. કલ્પેશભાઇ (ભાવનગર), સ્વ. રતનસિંહ, ખમાબેનના મોટા ભાઇ, પંકજ, અશ્વિન, બીનાના પિતા, હેન્સી, નાયરાના દાદા તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-4-2024ના બપોરે 3થી 5 નિવાસસ્થાને સાંધાણ ખાતે.

મોટી સિંધોડી (તા. અબડાસા) : ખીમશ્રીબેન ગઢવી (.. 58) તે લક્ષ્મણ જીવરાજ મેઘાણીના પુત્રી, સ્વ. ગોપાલભાઈ, મૂળરાજભાઈ, રતનભાઇ, કરસનભાઈ, રામભાઈના બહેન, વાલજી જીવરાજ મેઘાણીના ભત્રીજી, સ્વ. પચાણ લધા મસુરા, સ્વ. જીવરાજ લધા મસુરા (કોટાયા)ના ભાણેજી, કાનજી, રાજદેવ, નારાણ, હિરેન, અનિરુદ્ધ, પ્રીતમ, યોગેશ, જયશ્રી, યશોદા, યશવીના ફઈ તા. 24-4-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (બારસ) તા. 5-5-2024ના નિવાસસ્થાન સિંધોડી ખાતે.

રાજકોટ : મૂળ મોરબીના વસંતલાલ ખંતિલાલ વોરા (રિટાયર્ડ ક્લાર્ક, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિર , વવાણિયા)  (.. 73) તે  કનૈયાલાલ વોરા, મહેન્દ્રભાઈ, યોગેશભાઈ, પંકજભાઈના ભાઈ, જેવંતલાલ છોટાલાલ પારેખ (રંગપર બેલાવાળા)ના જમાઈ, જયશ્રીબેનના પતિ, મનીષભાઈ (શ્રી રામ ફાયનાન્સ), તૃપ્તિબેન તરુણકુમાર જૈનના   પિતા     તા. 24-4-2024ના અવસાન પામ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang