• રવિવાર, 05 મે, 2024

અવસાન નોંધ

ભુજ : પઠાણ રસીદખાન કરીમખાન (.. 85) તે કુલસુમબેનના પતિ, ઇમરાન, સલમાન, સિકંદરના પિતા, પઠાણ હાજી ગફુરખાન, પઠાણ હાજી કાસમખાનના ભાઇ, મકરાણી સિદીક મામદ (સુખપર)ના સસરા, લાખા હાજી ભચુભાઇ, લાખા . હસનભાઇ, લાખા . અબ્દુલકરીમભાઇ, લાખા ગનીભાઇના બનેવી, જીયેજા હાજી અબ્દુલગફુર હાસમ મીયા (અંજાર)ના સાઢુભાઇ તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-4-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અંજલિનગર, ભુજ ખાતે.

ભુજ : લીલાવંતીબેન જયંતીલાલ સંઘવી (.. 74) તે મલુકચંદ પોપટલાલના પુત્રવધૂ, ઉમરશી જેઠાભાઇ પટવાના પુત્રી, સ્વ. કાન્તિલાલ (અરિહંત ફૂટવેર), ઉમેદભાઇ (ચોઇસ સેન્ટર), ઝવેરલાલ (મુંબઇ), નાનાલાલભાઇ (કલ્પવૃક્ષ), ભરતભાઇ (અરિહંત ટ્રેડર્સ), નિર્મળાબેન વિનોદચંદ્ર વારૈયા (મુંબઇ), અરૂણાબેન ચમનલાલ મહેતા (ભચાઉ)ના ભાઇના પત્ની, સ્વ. શાંતિલાલ (માધાપર), સ્વ. રમણીકલાલ (કવોલિટી ફૂટવેર), સ્વ. મનછીબેન (માધાપર), ચંપાબેન (મુંબઇ), મુક્તિભાઇના બહેન, ઝીલ પાર્થ ગાંધી (સુરત), ભવ્ય શૈલેષ મહેતા (સુરત)ના નાની તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-4-2024ના બુધવારે સવારે 11થી 12 બોર્ડિંગ હોલ, કચ્છમિત્ર પ્રેસ પાસે, ભુજ ખાતે.

ભુજ : સુમરા હલીમાબેન ઇસ્માઇલ (.. 68) તે . ઇસ્માઇલ ઉમર (રિટાયર્ડ ભુ..પા.) (ઓગનવાડીવાળા)ના પત્ની, અનવર, આધમ (ભુ..પા.), ઇબ્રાહિમ, અજીજ, ઝુલેખાના માતા, અનવર ફકીરમામદના સાસુ, શબ્બીર, શહેબાઝ, અયાન, અમન, મહમદ હનીફના દાદી, તાલીબ, અમજદ, સાહિલના નાની, . ઇસ્માઇલ અભુભખર (ભચરગોરવાળા)ના પુત્રી, મહમદ હુશેન, ઇબ્રાહિમ (એસ.ટી.), આધમના બહેન તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-4-2024ના સવારે 9થી 10 અલીફ મસ્જિદ, જૂની બકાલી કોલોની, આત્મારામ રિંગ રોડ, ભુજ ખાતે.

ભુજ/કુકમા : .ગુ.ક્ષ. સવિતાબેન (.. 85) તે સ્વ. ધનજી ભવાનજી પરમારના પત્ની, સ્વ. લખીબેન ભવાનજીના પુત્રવધૂ, સ્વ. રતનજીભાઇ યાદવના પુત્રી, જેરામભાઇ, જેઠાલાલભાઇના ભાભી, હરિકુંવરબેન, સ્વ. શારદાબેનના જેઠાણી, ભાવનાબેન, વાસુદેવભાઇ, કમલેશ (વર્ષા)બેન, મનીષાબેન, દિનેશભાઇના મોટીમા, રેખાબેન, ચેતનાબેન, પ્રવીણભાઇ, બિપીનભાઇના મોટા સાસુ, મનન, રાઘવ, હેમાલીના મોટા દાદી, વિનય, જયશ્રી, વિજય, ભવ્ય, રાજ, ભૂમિના નાની તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન 32/33-ડી, સ્વામિનારાયણ નગર, ભક્તિ પાર્ક સોસાયટીની પાછળ, શનિ મંદિર સામે, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય રસિકભાઇ નારાણજી મામતોરા (.. 77) તે હીરાબેનના પતિ, દ્વિજલ (સુઝલોન-મુંબઇ), જય (ઓસ્ટ્રેલિયા)ના પિતા, હિરવા (ચાણક્ય એકેડેમી), પ્રિયંકા (ઓસ્ટ્રેલિયા)ના સસરા, તસ્મૈ, હેત્મૈ, વંશ, આન્યાના દાદા, સ્વ. વિનોદભાઇ, બિપીનભાઇ, કુસુમબેન, ભારતીબેનના ભાઇ, લક્ષ્મીકાંત શનિશ્ચરા, મહેન્દ્રકુમાર પડિયાના બનેવી, દેવાંગ, નકુલ, ભવ્યના મોટા કાકા, મૃદુલા વિનોદ મામતોરા, પીનાંકિની બિપીન મામતોરાના જેઠ, ભક્તિ દેવાંગના કાકાજી, તીર્થના મોટા દાદા, સ્વ. નાનજીભાઇ સોનેજી (નલિયા)ના જમાઇ, હરીશભાઇ અંજારિયા (ભુજ), સ્વ. કુલદીપકુમાર સુદ (ચંદીગઢ)ના વેવાઇ તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના ગુરુવારે સાંજે 5થી 6 સ્વામિનારાયણ હોલ (બી..પી.એસ.), ભાનુશાલી નગર, નિર્મલસિંહની વાડી, ભુજ ખાતે.

ભુજ : ધ્રુવ (.. 20) તે શીલા વિશાલ મકવાણાના પુત્ર, સરલાબેન નાનજીભાઇના પૌત્ર, પ્રિષા, મેહાના મોટા ભાઇ, વર્ષા વિરલ ભટ્ટના ભત્રીજા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 24-4-2024ના સવારે 8 કલાકે નિવાસસ્થાન સી-188, શક્તિકૃપા, નરસિંહ મહેતા નગર, રાવલવાડી રિલોકેશન સાઇટથી ખારીનદી ખાતે જશે.

આદિપુર : મૂરજીભાઇ રામજીભાઇ સેતણિયા (.. 65) (નિવૃત્ત એસ.ટી.) તે ખીમીબેનના પતિ, રાજેશ, નરેન્દ્ર, અશોક, સંગીતા કાનજીભાઇ ખીમસુર (મોડાસા)ના પિતા, સ્વ. હીરાભાઇ, સ્વ. મેઘજીભાઇ, સ્વ. તેજીબેન પાલજીભાઇ એરવાર (મોડાસા), સ્વ. મુરીબેન કાંતિભાઇ એરવાર (નરસીપુર), કમીબેન કાંતિભાઇ ખીમસુર (ગાંધીધામ), ચંદુલાલ ખીમચંદ, રસીલાબેન હીરાભાઇ, રાણીબેન મેઘજીભાઇના ભત્રીજા, સ્વ. મનુભાઇ, દીપક, દિનેશ, લખન, સ્વ. મુકેશ, સ્વ. દેવજી, કમલ, સુમીબેન મેઘજીભાઇ એરવાર (મોડાસા), ધનીબેન કરસનભાઇ પરમાર, જમનાબેન દિનેશભાઇ એરવાર (મોડાસા), મંજુબેન મનુભાઇ માધડ (વિજપાસર), રમીલાબેન ચીનુભાઇ એરવાર (નરસીપુર)ના ભાઇ, જિજ્ઞેશ, અજય, કરણ, જયેશ, ગીતા, તન્વીના દાદા, ધર્મેશ, અમિત, પંકજ, પ્રિયંક, રોહિત, પરાગ, દક્ષા દીપક એરવાર (મોડાસા), મનીષા ભદ્રેશ એરવાર (મોડાસા)ના મોટાબાપુ, ગંગા, નીતાના સસરા, ધનીબેન, શાંતાબેન, રમીલાબેન, વાલીબેન, હંસાબેનના જેઠ, પાલજીભાઇ જેઠાભાઇ હીરાણી, ડાડુભાઇ, સ્વ. કાળુભાઇ (અમદાવાદ)ના બનેવી, વિશાલ, પૂર્વના નાના તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 2-5-2024ના સાંજે, ઘડાઢોળ તા. 3-5-2024ના શુક્રવારે સવારે 6 કલાકે નિવાસસ્થાન મકાન નં. 34, મણિનગર, આદિપુર ખાતે.

માંડવી : મૂળ કાઠડાના ગઢવી દેવરાજ (પપ્પુ) જખુ વિઝાણી (.. 52) તે સ્વ. લાછબાઇ જખુના પુત્ર, સભાઇબેનના પતિ, મિરલના પિતા, કરમશીભાઇ, સ્વ. મેઘરાજભાઇ, સુરેશભાઇ, કમશ્રીબેન, આસબાઇબેન, દેશાબેન, મધુબેનના ભાઇ, વિપુલ, મહેશ, વિપુલ, શૈલેશના કાકા, સ્વ. મેઘરાજભાઇ દેવુ સાખરાના જમાઇ તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24 અને 25-4- 2024ના નિવાસસ્થાન જી..બી.ની પાછળ, પંચમુખી હનુમાન મંદિર પાસે, માંડવી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 3-5-2024ના તે સ્થળે.

માધાપર (તા. ભુજ) : ઔદિચ્ય બ્રાહ્મણ ઝાલાવાડી રાધાબેન જનકરાય પંડયા (.. 71) તે વિઠ્ઠલજીભાઇ ભોગાયતા (લંડન-યુ.કે.)ના પુત્રી, વિશ્રામભાઇ ભોગાયતા, નરશીભાઇ, કાન્તિલાલ (લંડન-યુ.કે.), ચંપાબેન, નર્મદાબેનના બહેન, જનકરાય પ્રાણજીવનભાઇના પત્ની, અંજના શુકલા, નિમેષના માતા, નરેન્દ્ર શુકલા (મદ્રાસ)ના સાસુ તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના સાંજે 5થી 6 નિવાસસ્થાન ક્રિષ્ના પાર્ક સોસાયટી, જૂનાવાસ, માધાપર ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : જાડેજા અજિતાસિંહ હનુભા (.. 68) તે સ્વ. ભીખુભા હનુભા, મહિપતાસિંહ હનુભાના ભાઈ, નસુભા, મહેન્દ્રાસિંહ, જયેન્દ્રાસિંહના પિતા, ઘનશ્યામાસિંહ નરેન્દ્રાસિંહના કાકા, રઘુભા મહિપતાસિંહના મોટાબાપુ તા. 21-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-4-2024ના નિવાસસ્થાને.

સરલી (તા. ભુજ) : કમાભાઇ પાલાભાઇ લઉવા (.. 75) તે સ્વ. પાલાભાઇ કરશનના પુત્ર, સ્વ. કાનજી કરશન, સામતભાઇ કરશન, સ્વ. હમીર કરશનના ભત્રીજા, સામાબાઇના પતિ, ડાયાભાઇ, હીરજી, ખીમજી, ભાણબાઇ જેમલ સિજુ (ભુજોડી), કાનબાઇ બાલા જેપાર (વરનોરા)ના ભાઇ, નારાણ, હાજાભાઇ, જીવરાજ, પ્રેમજી, વિનોદ, દિનેશ, સવિતાબેનના પિતા, સ્વ. કમાભાઇ ગોપાલ (ટાંકણાસર)ના જમાઇ, પેથાભાઇ, પૂંજાભાઇ, મૂરજી, મનજીના બનેવી તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-4-2024ના આગરી અને તા. 25-4-2024ના પાણીઆરો સવારે સરલી ખાતે.

પીપરી (તા. માંડવી) : સંઘાર વનિતાબેન મહેન્દ્ર ચંદ્રોગા (.. 38) તે મહેન્દ્ર રમેશભાઇના પત્ની, રમેશભાઇ બાઉ, સ્વ. લધુભાઇ, ખીમજીભાઇ, હીરાલાલના પુત્રવધૂ, કંચનબેન, પ્રકાશભાઇ, રમીલાબેનના ભાભી, અંજલિ, આરતીના માતા, ગં.સ્વ. જેતબાઇ ભાણજીભાઇ સુઇયાના પુત્રી તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-4થી 26-4-2024 સુધી નિવાસસ્થાને.

પિયાવા (તા. માંડવી) : હરજી કાનજી કારા (.. 81) તે વેલબાઇના પતિ, વાલજી, નારાણ, સામબાઇ કાનજી કેરાઇ, માનબાઇ પ્રેમજી પિંડોરિયા, મેઘબાઇ શામજી હીરાણીના પિતા, કેસરબાઇ, મંજુલાબેનના સસરા, દિનેશ, મહેશ, દિલીપ, કાન્તા, વનિતા, ભાવનાના દાદા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-4-2024ના ગુરુવારે સવારે 7થી 8 નિવાસસ્થાને નર્મદા કેનાલની બાજુમાં, પિયાવા વાડી વિસ્તાર ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : જાડેજા વિશ્વરાજાસિંહ અનિરુદ્ધાસિંહ (.. 22) તે વેલુભા, સ્વ. મમુભા, સ્વ. પવુભા, જશુભા, દિલુભા સુલતાનજીના પૌત્ર, અનિરુદ્ધાસિંહના પુત્ર, કિરીટાસિંહ, નિરુભા, સ્વ. અશોકાસિંહ, વિક્રમાસિંહ, મયુરાસિંહ, ઘનશ્યામાસિંહ, વીરેન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહના ભત્રીજા, યુવરાજાસિંહ, કલ્પેશાસિંહ, વિજયાસિંહ, દિવ્યરાજાસિંહ, વિશાલાસિંહના ભાઈ  તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-4-2024થી 26-4-2024 શુક્રવાર સુધી ક્ષત્રિય સમાજની ડેલીએ, સમાઘોઘા ખાતે.

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : મૂળ ખીરસરા (નેત્રા)ના ગોસ્વામી શૈલેશગિરિ (.. 44) તે સ્વ. શાંતાબેન ગોવિંદગિરિના પુત્ર, ગં.સ્વ. સંધ્યાબેનના પતિ, શિવાની, શિવમગિરિ, ભાર્ગવીના પિતા, સ્વ. ચંદનગિરિ, જશોદબેન, કરમશપુરી (ડુમરા), ગં.સ્વ. ગોદાવરીબેન લહેરીવન (આસંબિયા), રમલાબેન અખંડગિરિ (વિરાણી)ના નાના ભાઇ, ગં.સ્વ. પ્રેમિલાબેન ચંદનગિરિના દિયર, સ્વ. શિલ્પાબેન, હાર્દિકગિરિ, સ્વ. વિશાલગિરિ, ડિમ્પલબેન, વિમલગિરિ (નલિયા), વિદ્યાબેન હાર્દિકગિરિ (માનકૂવા), ગાયત્રી, ભાવેશગિરિ, કિશનગિરિ, વિમળગિરિના કાકા, રિદ્ધિબેન હાર્દિકગિરિના કાકાજી સસરા, દ્વીજા, ધાર્મિકના દાદા, વિહારના નાના, સ્વ. સાકરીબેન શ્યામગિરિ, બબીબેન વાલગિરિના ભત્રીજા, જશોદાબેન નારણગિરિ, પુષ્પાબેન પ્રાણગિરિ, ભગવતીબેન ઇશ્વરગિરિ, વસંતાબેન નારાયણગિરિ, ગીતાબેન ચેનગિરિના દિયર, ગં.સ્વ. શારદાબેન નવીનગિરિ (શિરવા-માંડવી)ના જમાઇ, ગોસ્વામી વેલગિરિ, શિવગિરિ (જીંજાય)ના ભાણેજ તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-4-2024ના સાંજે 4થી 5 ઉમિયા સમાજવાડી, લક્ષ્મીનારાયણ ચોક, નેત્રા ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : ખત્રી હાજી ઇબ્રાહિમ જકરિયા (.. 72) તે ઇકબાલ (આતેફા કલેક્શન-નખત્રાણા), અબ્દુલ, મુસ્તાક, હનીફ, ગુલસેરા અબ્દુલસતાર (કોટડા-.)ના પિતા, રોફમતબેન સુલેમાન (ઉગેડી)ના ભાઇ, . ઇલિયાસ કરીમના (પટેલ) (ઉગેડી)ના જમાઇ, અલાનાભાઇ (કચ્છમિત્ર એજન્ટ-ઉગેડી), ઓસમાણભાઇ (રવાપર), . હુશેનભાઇ (જડોદર)ના બનેવી તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-4-2024ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : દેવશ્રીબેન ખીમરાજ ગઢવી (બાનાયત) (.. 87) તે સ્વ. પુનશીભાઇ, રાજિયાભાઇ, માંકબાઇબેન, સભાઇબેન જખુભાઇ ભૈયા (મોટા ભાડિયા), જેતબાઇ દેવરાજ ભૈયા (મૂળ મોટા ભાડિયા હાલે મોટી ખાખર)ના માતા, માણેક, પુનશી, ભાવના, ખીમશ્રી, કમશ્રી, માલશ્રી, સામત, શિવરાજના દાદી તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન એસ.વી. નગર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 3-5-2024ના બુધવારે.

નાગલપર (તા. નખત્રાણા) : હાલે ખમ્મમ (તેલંગાણા) કડવા પાટીદાર સુરેશભાઇ સામજી ધોળુ (.. 61) તે સ્વ. સામજી શિવજીના મોટા પુત્ર, જયશ્રીબેનના પતિ, કોમલબેન (અમેરિકા), ગીતાંજલિબેન (રાજાપાલયમ-તામિલનાડુ), શ્રુતિબેન (ખમ્મમ)ના પિતા, સ્વ. કેશવલાલ, વાસુભાઇ?(ખમ્મમ), રમીલાબેન સાગર (કર્ણાટક), મણિબેન (હૈદરાબાદ), વિમળાબેન (નાગપુર)ના ભાઇ, હરેશ, વિપુલ, ભાવિકના મોટાબાપા, નારણભાઇ?(ગાંધીધામ), કાનજીભાઇ, મોહનભાઇ?(નાગલપર), સ્વ. દેવશીભાઇ?(ખમ્મમ)ના ભત્રીજા તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-4-2024ના સવારે 9થી 10 નાગલપર સમાજવાડી ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : મેમણ અઇશુબાઇ હુશેન (.. 68) તે સધિક, ઇશાક, ઇબ્રાહિમ, ઉમરના માતા તા. 22-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-4-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મેમણ મસ્જિદ ખાતે. મહિલાઓ માટે નિવાસસ્થાને.

સામજિયારા (તા. લખપત) : રાયમા ઈસ્માઈલ રમધાન (.. 80) તે ઓસમાણ, જુસબ, મુબારકના પિતા, ઉરસ આશાના કાકાઇ ભાઇ, આમદ હુશેનના મામાઇ ભાઇ, ખમીશા અલીના સસરા, સાલેમામદ રાયમા (ઐયર)ના સાઢુ, રમજાન રાયમા (પત્રકાર-ઐયર)ના ફુવા તા. 23-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-4-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સામજિયારા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang