ભુજ : મુળ તરા મંજલ હાલે ભુજ દિક્ષીત
(પ્રફુલ) મુલશંકરભાઈ જોશી (અબોટી બ્રાહ્મણ) (ઉ.વ. 56) તે સ્વ. મંજુલાબેન મુલશંકરભાઇ રણછોડલાલ જોષીના
પુત્ર, ગં.સ્વ.
ભારતીબેન (માનકુવા), નરેન્દ્રભાઇ મુલશંકરભાઇ જોષી-કે.પી.ટી.
(ગાંધીધામ), મનોજભાઇ મુલશંકરભાઇ જોષી-નિવૃત પી.એસ.આઇ. (અંજાર),
સરોજબેન (મુન્દ્રા), કશ્યપભાઇ મુલશંકરભાઇ જોષી-નિવૃત
શિક્ષક (ભુજ), રમાબેન-મુન્દ્રા, સંજયભાઇ
મુલશંકરભાઇ જોષી (મુંબઇ)ના ભાઇ, સ્વ. અશોકભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ દવે, રમેશભાઇ ભટ્ટના સાળા, જય, પ્રણવ, પ્રતીક, નૈષધ, ધૈર્ય, મિત, દિવ્ય, રશ્મિ, હિમાનીના કાકા,
સીઆ, ક્રીશીવ તથા અદ્વિકના દાદા તા. 1-8-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-8-26, સોમવારે સાંજે 5થી 6, અબોટી સમાજવાડી - મુક્તિધામ - અંજાર ખાતે. લૌકિક વ્યવહાર મનોજભાઈના નિવાસસ્થાન, ખેતનરપાળ નગર-2, મકાન નંબર-20 ખાતે.
ભુજ
: મુળ વડોદરાના જીતેન્દ્રકુમાર અરવિંદભાઈ ઠાકર (ઉ.વ. 57) તે અરાવિંદ જીવરામભાઈ ઠાકરના પુત્ર, જયેશભાઈના ભાઈ, હર્ષ, દીપના
કાકા તા.1-8-26 અવસાન
પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ
: માંજોઠી હાજીયાણી ફાતમાબાઈ અભુ (ઉ.વ. 95) (બાયઠવાળા) તે મ.અભુ સીધીકના પત્નિ, હાજી ગુલામ હુશેન, હાજી ઈસબ,
જાકબના માતા, સાલેમામદ મામદના સાસુ, ફીરોઝ, ઈમરાન, ઈમ્તિયાઝ,
સલીમ (સ્ટાર ગેરેજ), મૌલાના અબ્દુલ રઝાક,
સેજાદ, સુલતાન અને આતીફના દાદીમા, સકીલ, સમીર, સલીમના નાનીમા તા.31-07-26ના અવસાન પામ્યા છે. વાયઝ તથા ઝિયારત તા.03-08-26 સોમવારે સવારે 10થી 11 માંજોઠી સમાજવાડી,
જયેષ્ઠા નગર, ભુજ ખાતે.
માંડવી
: અન્સારી ગુલામસરવર મોહમ્મદ રફિક (ઉ.વ. 54) તે સમીર,
મુદસરના પિતા, તસ્સૌવુરહુશેન (ડો.હુશેનભાઈ- નાની
ચીરઈ), ગુલામહુશેન અન્સારી (એડવોકેટ-માંડવી)ના ભાઈ, સુલતાન અન્સારી (સ્વામિનારાયણ ગુરૂકુળ પ્રિન્સિપલ-કોડાય), ડો. સાહિદહુશેન (નાની ચીરઈ)ના કાકા તા. 31-7-26ના અવસાન પામ્યા છે. ઈસાલે સવાબ માટે તા.2-8-26 ના સવારે 10થી 11 કુર્આન ખ્વાની અને વાયઝ જીયારત સવારે 11થી 12,મેમણ જમાતખાના- મચ્છીપીઠ, માંડવી ખાતે.
મોટા
બંદરા (તા.ભુજ) : જાડેજા હરદીપસિંહ ભરતસિંહ (ઉ.વ. 24) તે જાડેજા ભરતસિંહ જીલુભાના પુત્ર, જટુભા જીલુભા, સ્વ.સતુભા જીલુભા, બટુકસિંહ જીલુભા, રણજીતસિંહ જીલુભાના ભત્રીજા, મહીપાલસિંહના ભાઈ,
દિગ્વીજયસિંહ, વનરાજસિંહ, નરેન્દ્રસિંહ, શક્તિસિંહ, ગીરીરાજસિંહના
કાકાઈભાઈ તા.30-7-26ના
અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી, મોટા બંદરા ખાતે.
આરીખાણા
(તા.અબડાસા) : જાડેજા બળવંતાસિંહ બચુભા (ઉ.વ. 55) તે સ્વ જાડેજા બચુભા મમુભાના પુત્ર, દેવુભા બચુભા, સ્વ. અજીતાસિંહ બચુભાના
નાનાભાઈ, નટુભા, ડુંગરજી, સુરેન્દ્રાસિંહના મોટા બાપુના દીકરા, કિશનાસિંહ,
મહાવીરાસિંહના પિતા, પ્રવિણાસિંહ, હરપાલાસિંહ, જીતેન્દ્રાસિંહ, રણજીતાસિંહના
કાકા, રૂપેન્દ્ર, પુષ્પરાજ, કર્મદીપના દાદા, સરવૈયા પાચુભા વેલુભા(વિગાબેર)ના જમાઇ,
ચૌહાણ ચંદ્રાસિંહ કાનજી, ચૌહાણ દિલીપાસિંહ પ્રતાપાસિંહ,ગોહિલ સિધરાજાસિંહ શક્તાસિંહ, ગોહિલ શક્તાસિંહ નિરૂભાના
સસરા તા. 31-7-26 શુક્રવારે
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 10-8-26 સોમવારે તથા બેસણું આરીખાણા કોમ્યુનિટી હોલમાં.
થાણા
(મુંબઈ) : મુળ ગઢશીશાના રમેશ નારાયણજી અનમ (ઉ.વ. 72) તે સ્વ.લક્ષ્મીબેન નારાયણજી શીવજી અનમના પુત્ર, હંસાબેના પતિ, સ્વ.રમાબેન તુલસીદાસ ધીરવાણી, સ્વ.મધુરીબેન પ્રભુદાસ
પોપટ, લીલાવંતીબેન ધીરજલાલ પોપટ, અનિતાબેન
કનૈયાલાલ કોઢારી, સ્વ.રમકીલાબેન, સ્વ.અર્જુનભાઈ
કરશનદાસ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના
ભાઈ, સ્વ.વીઠ્ઠ,લદાસ ભવાનજી પુંજાણી (ગઢશીશા)ના
જમાઈ, દિનેશ, નરેન્દ્ર, ઉષાબેન શંકરલાલ મડૈયારના બનેવી, ભાવિન, ડિમ્પલ અવનીશ માણેકના પિતા, યુગના દાદાજી, પ્રિતિના સસરા તા.31-7-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી
તથા લૌકીક વ્યવહાર બંધ છે.
આદિપુર
: રંજનબેન ચંદુભાઈ બાંભણિયા (ઉ.વ. 67) તે ચંદુભાઈ વેલજીભાઈના પત્ની, લક્ષ્મીબેન વેલજીભાઈ બાંભણિયાના પુત્રવધુ, બાળાબેન ધનજીભાઈ હડિયાના પુત્રી, પારસ, અવની, સંદિપના માતા, રોહિણીબેન,
શિતલબેનના સાસુ, સંજય, જાગૃતિ,
હેતલના કાકી, ચેતનાબેનના કાકીસાસુ, હર્ષિલ, આર્ચી, રોમિત, ઈશાન, જેનીષા, વંશના દાદી,
ક્રિશીવ, પાર્થવી, ખુશી,
દિવ્યા, કશ્યપના નાની તા.31-7-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.3-8-26ના સાંજે 4થી 5, મૈત્રી સ્કુલ ડોમ,
આદિપુર ખાતે.
આદિપુર
: મુળ સાંતલપુરના ઠા. નવીનભાઈ અમિચંદભાઈ મજીઠિયા (ઉ.વ. 71) તે મીઠીબેન અમીચંદભાઈ મલુરામના પુત્ર, ગં.સ્વ.હંસાબેનના પતિ,
કાંતિલાલ મંગળજીભાઈ માણેકના જમાઈ, નિરવભાઈ,
જીતેન્દ્રભાઈ, સંજનાબેન આશિષભાઈ કાથરાણી,
જાગૃતિબેન નરેશભાઈ પોપટ, નયનાબેન નિશાંતભાઈ નાથાણીના
પિતા, શિતલબેનના સસરા, ભીખાલાલના ભાઈ,
ભુરાલાલ, ભચુલાલ, અંબારામના
ભત્રીજા, પ્રકાશ, વિપુલ, અલ્કા નવીનભાઈ ભીંડે, ગીતા જગદીશભાઈ....., વંદના અશોકભાઈ રતાણીના કાકા,
રસિકલાલ, રમેશભાઈ, નરેશભાઈ,
સુબોધભાઈ, રમીલાબેન જયસુખભાઈ મીરાણીના બનેવી તા.31-7-26ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા.2-8-26 રવિવારે સાંજે 4થી 5, મૈત્રી સ્કૂલ ડોમમ, મૈત્રી રોડ, વોર્ડ-3એ ખાતે.
માધાપર
(તા.ભુજ) : મુળ જામનગરના ભાનુશાલી કેશરબેન વેલજી ગજરા (ઉ.વ. 87) તે નંદા જાદવજી સુંદરજીના પુત્રી, શામજીભાઈ, લીલાધરભાઈ, દમયંતીબેન, નિર્મળાબેનના
મોટા બહેન તા.31-7-26ના
અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષનું બેસણું તા.2-8-26 રવિવારે શામજી જાદવજી નંદાના નિવાસસ્થન માધાપર જુનાવાસ, શાને પંજાબ ધાબાની સામે 4થી 6.
સુખપર
(તા.ભુજ): ઉમંગ પ્રવિણભાઈ શાહ (ઉ.વ. 43) તા.1-8-26ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા.2-8-26 રવિવારે સવારે 8:30 કલાકે શિવપારસ રોડ, શ્રીહરિ નગર, સુખપરથી નીકળશે.
કેરા
(તા.ભુજ): સમા હાજી મામદ (ઉ.વ. 70) તે
સલીમ, સુલ્તાનના
પિતા, ઈબ્રાહિમ, ઓશમાણના ભરઈ, સહેજાન, અમનના દાદા, મ.સાલેમામદ
નુરમામદ સોતાના જમાઈ, સોતા ઈબ્રાહિમ, સોતા
રજાક, સોતા ગફુરના બનેવી, મ. બાબુ મોગલ
(ભુજ), મ. અલીમામદ ચૌહાણ (દરશડી), મ.અબ્દુલ
વેણ (ભુજ), બાયડ અબ્દુલ (અંજાર)ના સાળા, ચૌહાણ સુલેમાન (દરશડી)ના સસરા, મ. સમા સીરરાઝ,
સમા સાહિલ, સમા સફ્રાજના કાકા તા.1-8-26ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.3-8-26 સોમવારે સવારે 10થી 11 ફેઝાને મુસ્તફા મદ્રસા, કેરા (ગજોડ રોડ) ખાતે.
નાગોર
(તા.ભુજ) : ખલીફા હાજીયાણી અમીનાબેન હાજી જુમ્મા (ઉ.વ. 75) તે મ. હાજી જુમાના પત્ની, મ. દાઉદ, હાજી લતીફના ભાઈના પત્ની, અ.રજાક, હનીફ, અ.કરીમ, મુમતાજબેનના માતા,
ઈસ્માઈલ અલીમામદ ઘડુલીવાળાના સાસુ, નાગીયા જુશબ,
ઈબ્રાહિમ, ઓસમાણ, આમદ,
મામદ, સુલતાનના કાકી, મ.હાજી
અનવર, મ.જુસબ, રફીક, મ.મહેબુબપ સાદીક, દિલાવર, હાજી
નજીર, અકબરના બહેન, યાકુબ પટેલના ફઈ તા.31-7-26ના અવસાન પામ્યા છે. વાયેજ-ઝિયરારત તા.3-8-26 સોમવારે સવારે 10 થી 11 કુંભાર જમાતખાના ભુજ ખાતે.
ગંગોણ
(તા.નખત્રાણા): રબારી વેરશી પાલાભાઈ (ઉ.વ. 95) તે સ્વ. પાલીબેનના પતિ, હીરાભાઈ, સોમાભાઈના ભાઈ, રાજીભાઈ, ભીખાભાઈ, પબાભાઈ,
થાવરભાઈ, સ્વ.રાણીબેન રૂપાભાઈ (ભોપાવાંઢ),
પાલીબેન વંકાભાઈ (વ્યાર), ભમીબેન ...... (મંજલ)ના
પિતા, મમુભાઈ, કાનાભાઈ, રવાભાઈ, બુધાભાઈ,.... દેવશીભાઈ
શુરાભાઈ રાણાભાઈના કાકા, વાલાભાઈ, મગાભાઈ,
રામાભાઈ, શંકરભાઈ, દેવાભા......,
હભુભાઈ, રવીભાઈ, કમાભાઈ,.....
રામાભાઈ, બુધાભાઈ, રાણાભાઈ,
પુનિતભાઈ, ભરતભાઈના દાદા તા.27-7-26ના અવસાન પામ્યા છે. આગરી તા.6-8-26ના અને ઘડાઢોળ તા.7-8-26 શુક્રવારે રાખેલ છે.