ભુજ : મૂળ લક્ષ્મીપુર (તરા)ના મણિબેન ગંગારામભાઈ જેઠાભાઈ ભગત
(ઉ.વ. 78) તે ગંગારામભાઈના પત્ની, શાંતિલાલ, નરાસિંહભાઈ,
રાધાબેન (કલ્યાણપર), નિર્મળાબેન (વિથોણ)ના માતા,
નારણભાઈ, છગનભાઇ, હિંમતભાઈ,
શાંતાબેન (આણંદપર), મગીબેન (જિયાપર), રમીલાબેન (આણંદસર)ના ભાભી, લક્ષ્મીબેન હંસરાજ જીવરાજ
પોકાર (મંગવાણા)ના પુત્રી, ઈશ્વરલાલ તથા શાંતાબેન (રાજપર)ના બહેન,
આનંદ, સચિન, પાર્થ,
યુક્તિના દાદી, હેતના પરદાદી તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 28-7-2026ના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, લક્ષ્મીપુર ખાતે અને સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : મોગલ ઓસમાણ (ઉર્ફે પપીયો) (ઉ.વ. 58) તે મ. ઇસ્માઇલ મામદ (પોલીસવાળા)ના
પુત્ર, મામદ અને ગનીના ભાઈ, સલીમ
મોગલ (પ્રમુખ, ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચા)ના પિતા, મ. ઈરફાન, ગુલમામદ (હાજી), સૌકત,
અમીન, નિઝામના કાકા, ચૌહાણ
હુસેન સિદીકના ભાણેજ, યુસુફ કુરેશી (અંજાર)ના જમાઈ, અંજારના મામદ અને સલીમના બનેવી, ઈબ્રાહિમ સુમરા (માધાપર)ના
સાળા, સુમરા અમીન (માધાપર)ના સસરા તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-7-2026ના મંગળવારે સવારે 10થી 11 ભાઈઓ માટે મસ્જિદ-એ-ઇબ્રાહિમ અને બહેનો માટે નિવાસસ્થાન મોટા
પીર ચોકડી, અકશા પોલ્ટ્રી ફાર્મ પાછળ,
અમન નગર, ભુજ ખાતે.
ગાંધીધામ : ઠક્કર ચત્રભુજભાઈ (ઉ.વ. 73) તે સ્વ. રામબાઇ પ્રેમજીભાઇ
કારાભાઈ ગણાત્રા (વલાડિયા)ના પુત્ર, નર્મદાબેનના પતિ, રાજેશ,
મેહુલ, જિજ્ઞાબેનના પિતા, પ્રફુલ્લકુમાર અમૃતલાલ રાયમંગ્યાના સસરા, સ્વ. અમૃતલાલભાઈ,
હંસરાજભાઈ, અરાવિંદભાઈ, ગં.સ્વ.
ચંદ્રબાળાબેન ચત્રભુજ ચોથાણી, ગં.સ્વ. સરસ્વતીબેન રણછોડદાસ કોટેચા,
તારાબેન અરાવિંદભાઈ પલણ, જયાબેન રમેશકુમાર લાખાણીના
ભાઈ, સ્વ. જશોદાબેન, હંસાબેનના દિયર,
સ્વ. જયશ્રીબેનના જેઠ, સ્વ. રુક્ષ્મણિબેન રવજીભાઈ
કાનજીભાઈ રાયમંગ્યા (સોનારાવાળી ટપ્પર)ના જમાઈ, નલિનચંદ્ર,
ગીતાબેન વિજયભાઈ કોટક, મીનાબેનના બનેવી,
મહાલક્ષ્મીબેનના નણંદોયા, સ્વ. ભાવનાબેન રમેશકુમાર
તન્ના, ડિમ્પલબેન કેતનકુમાર માણેક, ભગવતીબેન
ભરતકુમાર મજેઠિયા, શીતલ રવિકુમાર રાજા, કોમલ, હેતલ, મિત્તલ, જિગરના કાકા, પરિ, યશ્વી,
દર્શના નાના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સોમવારે સાંજે 4થી 5 જૂની લોહાણા
મહાજનવાડી, સ્ટેશન રોડ, ગાંધીધામ ખાતે.
અંજાર : મનજીભાઇ ડાયાભાઇ માલસતર (સોરઠિયા) (ઉ.વ. 80) તે સ્વ. નીમુબેનના પતિ, સ્વ. મોંઘીબેન ડાયાભાઇ માલસતરના પુત્ર,
સ્વ. રતનબેન મનજીભાઇ વસ્તાભાઇ બાંભણિયાના જમાઇ, વિજેશભાઇ, જયશ્રીબેન, ભારતીબેન,
પલ્લવીબેનના પિતા, અનિલભાઇ પેડવા, હરિલાલ વાઘમશી, ચેતનભાઇ પેડવાના સસરા તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-7-2026ના સોમવારે સાંજે 5થી 6 કૃષ્ણવાડી, સોરઠિયા
સમાજવાડી, અંજાર ખાતે.
અંજાર : ક્રિષ્નાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ. 64) તે સ્વ. કિશોરભાઇ અમરશીભાઇ
રાઠોડના પત્ની, સ્વ. સંતોકબેન હરિલાલ વાઘજી
પરમારના પુત્રી, સ્વ. નાનાલાલભાઇના ભાભી, હંસાબેનના જેઠાણી, સુમિત, સ્વ.
વિરેનના માતા, પાર્થ, દર્શિનીના દાદી,
તૃપ્તિબેનના સાસુ, જુહિતા, નીરજ, વિજયના મોટાબા, માધવીબેન,
ભક્તિબેન, જિજ્ઞેશના મોટા સાસુ, અશ્વિનભાઇ, મનોરમાબેન, બળવંતભાઇ,
સ્વ. નારણભાઇ, અંબાલાલના બહેન, હરીશભાઇના માસી, રાજના ફઇજી, પુષ્પાબેન,
પ્રભાબેન, જ્યોત્સનાબેન, ગીતાબેનના નણંદ, યોગેશ, કેતન,
ધારા, પ્રકાશ, રાજ,
ધર્મા, જયદીપ, સાહિલ,
જીમી, કિશનના ફઇ તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-7-2026ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, અંજાર ખાતે.
રાપર : મૂળ રાસાજી ગઢડાના વાઘેલા લાલુભા દેવીસિંહ (ઉ.વ. 60) તે વાઘેલા કિશનસિંહ, હિતેન્દ્રસિંહના પિતા, સ્વ. પુંજુભા, ઉમેદસિંહના નાના ભાઇ, હરપાલસિંહ, સ્વ. ધર્મેન્દ્રસિંહ, અજિતસિંહ, અનિરુદ્ધસિંહના કાકા તા. 25-7-2026ના અવસાન પામ્યસા છે. લૌકિકક્રિયા
તા. 6-8-2026ના નિવાસસ્થાને સ્વ. અલજી બાપુ
વાસ, રવેચી મંદિર પાસે.
માધાપર (તા. ભુજ) : ઉમેશ છગનલાલ લાખાણી (ઉ.વ. 69) તે સ્વ. કાંતાબેન છગનલાલ લાખાણીના
પુત્ર, સ્વ. સરોજબેન શાંતિલાલ રાઠોડના જમાઇ,
વર્ષાબેનના પતિ, હિતેષ, ખુશ્બૂના
પિતા, હિતાર્થ, માધવ, મીરાંના દાદા, રમેશ, સ્વ. મહેશ,
સ્વ. હરેશ, જોગેશ, સ્વ. દિનેશના
ભાઇ, જ્યોતિબેનના દિયર, હર્ષિદા,
શારદાના જેઠ, નિશા, હિતેષના
સસરા, યુવરાજ, આદિત્ય, ધ્રુવના નાના, ગીતા, પ્રકાશ,
પૂનમના કાકા, સાગર, વિજય,
વૈદેહી, શ્યામના મોટાબાપા તા. 25-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-7-2026ના સોમવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા (સલાટ) સમાજવાડી, ભુજ ખાતે.
સુખપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની પ્રાણલાલ લધુભાઇ બારમેડા
(ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીબેન લધુભાઇના
પુત્ર, નયનાબેનના
પતિ, મિતુલ અને પ્રેમના પિતા, ભાવિકાબેનના
સસરા, મંત્રના દાદા, સ્વ. હેમલતાબેન,
સ્વ. મુક્તાબેન, સ્વ. નિમુબેન, ગં.સ્વ. રમાબેન, ભાવનાબેન, ભરતભાઇના
ભાઇ, હર્ષાબેનના જેઠ, સ્વ. રવજીભાઇ હંસરાજ,
સ્વ. કાનજીભાઇ હંસરાજના ભત્રીજા, સ્વ. હિંમતલાલ
(નખત્રાણા), સ્વ. વિઠ્ઠલદાસભાઇ (સુખપર), સ્વ. જેન્તીલાલ (અંજાર), સ્વ. જયેશભાઇ (ભુજ),
વિજયભાઇ (ભુજ)ના સાળા, નેહલ સિદ્ધાંતકુમાર બુદ્ધભટ્ટી
(ભુજ), કિંજલ યશકુમાર ગણગણાત્રા (ભુજ)ના મોટાબાપા, સ્વ. મંગળાબેન શાંતિલાલ હેડાઉના જમાઇ, જયેશભાઇ,
ચેતનભાઇ, રસિકભાઇ, ગં.સ્વ.
દક્ષાબેન, ગં.સ્વ. પ્રીતિબેન, બીનાબેનના
બનેવી તા. 24-7-2026ના
અવસાન પામ્યસા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-7-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ મેવાડા
સુથાર સમાજવાડી, રેલવે ક્રોસિંગની બાજુમાં,
સુખપર ખાતે.
રતનાલ (તા. અંજાર) : મનહરબા ધનુભા જેઠવા (ઉ.વ. 62) તે સ્વ. ધનુભા અભેસંગજીના પત્ની, ધર્મેન્દ્રાસિંહ, અરાવિંદાસિંહ,
જયદીપાસિંહ, ક્રિષ્નાબા મનોજાસિંહ જાડેજાના માતા,
સ્વ. નાનાબા દિલીપાસિંહ જાડેજા, મનહરબા જામભા વાઘેલાના
ભાભી તા. 25-7-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 6-8-2026ના ગુરુવારે તથા બેસણું નિવાસસ્થાન રતનાલ ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી માલબાઈ પુનશી સિંધિયા (ઉ.વ.
48) તે પુનશી માણશી સિંધિયાના પત્ની, કનૈયા, દિપાલી મોહન બારોટ
(મોટા રતડિયા), મીરાંના માતા, માણશી દાદુ
સિંધિયા, જેતબાઈબેનના પુત્રવધૂ, ખેરાજ માણેક
મૂંધુડા (કાઠડા)ના પુત્રી, વાલજી, હાંસબાઇ,
કમશ્રીબેનના ભોજાઈ, ધૈર્યના દાદી તા. 26-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 27-7થી તા. 29-7-2026 સોમથી બુધ તેમજ ધાર્મિકક્રિયા
તા. 5-8-2026ના બુધવારે નિવાસસ્થાન સનાતન
નગર ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : મનજી શામજી મૂછડિયા મારાજ (ઉ.વ. 48) તા. 25-7-2026ના અવસાન પામ્યા છે.