ભુજ : મૂળ મુળીના અર્જુનસિંહ રાજુભા પરમાર તે રાજુભા ચંદુભા
પરમારના પુત્ર, નરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, પ્રવીણસિંહ, ગિરિરાજસિંહના
ભત્રીજા, પૃથ્વીરાજસિંહ, ભૂપેન્દ્રસિંહ,
ઇન્દ્રજિતસિંહ, યશપાલસિંહના ભાઇ, યુવરાજસિંહ સતુભા જાડેજા (ટોડા-કાલાવાડ), જયદીપસિંહ નરેન્દ્રસિંહ
જાડેજા (ખેડોઇ)ના સાળા, પ્રદીપસિંહ ભીખુભા વાઘેલા (ઉમિયારાપર)ના
ભાણેજ તા. 17-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-7-2026ના સોમવારે સાંજે 4થી 6 શક્તિધામ, ભુજ-મિરજાપર હાઇવે ખાતે.
ભુજ : મૂળ ઉંચડી (તા. ધંધુકા)ના હર્ષાબા સુરેન્દ્રસિંહ ચૂડાસમા
(ઉ.વ. 42) તે સુરેન્દ્રસિંહ (જશુભા) ખીમુભા
ચૂડાસમાના પત્ની, મેઘનાબા,
વિશ્વજિતસિંહના માતા, સૂર્યદીપસિંહ મહાવીરસિંહ
વાઘેલાના સાસુ, યોગેન્દ્રસિંહ ખીમુભા ચૂડાસમા, દિલહરબા યોગેન્દ્રસિંહ (જેઠ-જેઠાણી), કૃણાલસિંહ,
વિશ્વાબા (રાજકોટ)ના કાકી, ભારતીબા, સંગીતબા, કપુબા, ઓમદેવસિંહ,
રામદેવસિંહ (વાંકાનેર)ના બહેન તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-7-2026ના સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, માતૃછાયા સ્કૂલ
પાછળ, ભુજ ખાતે.
ભુજ : પ્રેમલ કિરણકુમાર શાહ (ભગત) (ઉ.વ. 45) તે સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ
શાહ (ભગત)ના પૌત્ર, સ્વ. બંસરીબેન
કિરણકુમાર શાહના પુત્ર, અમિત શાહના ભાઈ, ધારાબેનના જેઠ, જૈવલના કાકા, સ્વ.
સુરેન્દ્ર, દીપક, સ્વ. જયાબેન સેવંતીલાલ
શાહ (ભુજ), નિરૂપમાબેન નરેન્દ્રભાઈ શાહ (મુંબઈ), કીર્તિદા લક્ષ્મીકાંત શાહ (યુએસએ), ગીતાબેન, બેલાબેનના ભત્રીજા, ધારા, આશિષ,
મૌલિક, દેવાંગના કાકાઈ ભાઈ, પ્રાચી, ઉર્વી, શિલ્પાના જેઠ,
રીવાન, રિષભના કાકા, સ્વ.
દોશી ચંદનબેન ગુણવંતલાલ (અંજાર)ના દોહિત્ર તા. 17-7-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : અમિત શાહ-99097 92225, દીપક શાહ-99090 10370.
ભુજ : œગુંસાઇ જગદીશગર રણછોડગર (જગુભાઇ) (ઉ.વ. 70) (નિવૃત્ત ફોરેસ્ટ) તે સ્વ. મુલબાઇ અને સ્વ. રણછોડગરના પુત્ર, મધુબેનના
પતિ, સ્વ. વસંતગર, સ્વ. રમેશગર,
સ્વ. ડેબાઇબેન, સ્વ. મટુબેન, સ્વ. સંતોકબેન, ગં.સ્વ. મણિબેન, ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. ઝવેરબેનના ભાઇ, મેહુલ (પત્રકાર), નીતાના પિતા, કાજલ અને શરદભારથીના સસરા, સપના, સોનલ, શ્રેષ્ઠાના કાકાજી સસરા, પ્રાચીના દાદા, મીત અને શ્રવણના નાના, ગં.સ્વ. ડોલરબેન, ગં.સ્વ. રાધાબેનના દિયર, સુનીલ, મનોજ, નીતેશ, રીટા, શિલ્પાના કાકા, સ્વ. ગંગાબેન
વખતગર (કુકમા)ના જમાઇ, ગં.સ્વ. મુક્તાબેન, ગૌવરીગર, સ્વ. રીતગરના બનેવી, હિરેન,
ઉર્વી, જેનિલ, શ્રીજાના દાદા
તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-7-2026ના
સાંજે 5થી 6 દશનામ સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : ભીખાભાઇ પૂનાભાઇ કોલી (ઉ.વ. 62) તે બબીબેનના પતિ, ઇશ્વર, રસીલા,
તૃપ્તિ, રીટાના પિતા, મયૂર
ગોહિલના સસરા, પ્રિયાંશ, પ્રિન્સીના નાના
તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-7-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, રઘુવંશી ચોકડી ખાતે.
અંજાર : પલણ નિર્મળાબેન (ઉ.વ. 80) તે નારણજીભાઈ શિવજીભાઈ પલણ
ઠક્કરના પત્ની, સ્વ. શિવજી પ્રાગજી બજરિયાના
પુત્રવધૂ, સ્વ. શિવજીભાઈ નારણજીભાઈ દલાલના પુત્રી, મીનાબેન ભરતકુમાર (ભુજ ), વિનયભાઈ (આદિત બેટરી)ના માતા,
રંજનબેન (મુંબઈ), સ્વ. રસીલાબેન, વિઠ્ઠલદાસ (પૂર્વ નાયબ સામલતદાર), શાંતિલાલ મસાણી,
જગદીશભાઈના બહેન, ભરતકુમાર (ભુજ)ના સાસુ,
સાવનભાઈ (રાઘવ નમકીન-ભુજ)ના નાની, હાર્દિકાબેનના
નાનીસાસુ તા. 16-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-7-2026ના શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે)
મુંદરા : મૂળ ભુજ મ.ક.સ.સુ. સાવિત્રીબેન બાબુલાલ પરમાર (ઉ.વ.
79) તે સ્વ. કરશનદાસ પ્રેમજી પરમાર
(ભુજ)ના પુત્રવધૂ, સ્વ. વાલજી,
સ્વ. દયારામ, સ્વ. અમૃતલાલ, સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ સાંચલા (અંજાર), સ્વ. શંકરલાલ,
વૃજલાલ, વિનોદભાઈના ભાભી, સ્વ. જયાબેન દયારામ, સ્વ. કમળાબેન શંકરલાલ, શુશીલાબેન વૃજલાલ, નીતાબેન વિનોદચંદ્રના જેઠાણી,
સ્વ. વીણાબેન પ્રફુલભાઇ (ગુંદાલા), સ્વ. મહેશભાઈ,
માલતીબેન દીપકભાઇ (અંજાર), રાધાબેન નીતિનભાઈ (મુંદરા),
રમીલાબેન મનોજભાઇ (ભુજ)ના માતા, સ્વ. મણિબેન મોહનલાલ
ચાપશી પીઠડિયા (અંજાર)ના પુત્રી, સ્વ. પુષ્પાબેન (જીવતીબેન) ગાવિંદભાઇ
(મુંદરા), સ્વ. અમરશી મોહનલાલ (અંજાર), ધનલક્ષ્મીબેન ચમનલાલ (ભુજ), સ્વ. ચમનલાલ મોહનલાલ (અંજાર)ના
બહેન, સ્વ. નર્મદાબેન, સ્વ. ધનગૌરીબેન
(અંજાર)ના નણંદ, ગીતાબેન જયસુખભાઇ, દક્ષાબેન,
પ્રીતિબેન દિનેશભાઇ, રાજેશભાઈ, સ્વ. ભગવતીબેન જગદીશભાઈ, સ્વ. નટવરલાલ, ગૌતમભાઈ, માધવીબેન ભાવેશભાઈ, સ્વ.
આનંદભાઇ, સુમનબેન, મેહુલભાઈ, બ્રિજેશભાઇના મોટાબા, આરતીબેન ધર્મેશભાઇ (રતનાલ),
જયતીબેન જિજ્ઞેશ (ભુજ), સ્વ. હર્ષિદ, ગીતાબેન સમીરભાઇ (મુંબઇ), અર્જુન, દીક્ષિતાબેન જિગરભાઇ (આણદસર), ચિરાગ, યશ, અનસૂલના નાની તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-7-2026ના
શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.
નખત્રાણા : લિંબાણી જીવાબેન હરજી (ઉ.વ. 93) તે સ્વ. હરજીભાઇ કાનજી લિંબાણીના
પત્ની તા. 4-7-2026ના અવસાન પામ્યા છે.
નખત્રાણા : કોલી ગોપાલ ફકીરા (ઉ.વ. 44) તે કોલી ફકીરા અલીના પુત્ર, શાંતાબેનના પતિ, નરશીં,
કૌશલ્યાબેન રાજેશ (અંજાર)ના ભાઇ, પ્રતીક,
પીયૂષ, નૈતિકના પિતા, સુમાર
ગાભા (રાયણ)ના જમાઇ તા. 16-7-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 19-7-2026ના
રવિવારે, ઘડાઢોળ તા. 20-7-2026ના સોમવારે નિવાસસ્થાન મફતનગર
ખાતે.
માધાપર (તા. ભુજ) : દેવજી નારણ ભુડિયા (ઉ.વ. 95) તે નાનબાઇના પતિ, અરજણભાઇ ભુડિયા (માજી સરપંચ નવાવાસ પંચાયત),
દેવશીભાઇ, જાદવજીભાઇ, ગોવિંદભાઇ,
વેલુબેન લક્ષ્મણ વેકરિયા, પ્રેમિલાબેન કુંવરજી
હાલાઇ, પુષ્પાબેન લાલજી દબાસિયા (યુ.કે.)ના પિતા, પ્રેમિલાબેન (માજી સરપંચ નવાવાસ પંચાયત), પ્રેમિલાબેન
દેવશી, વિજયાબેન, દેવુબેનના સસરા,
સંજયભાઇ, અર્જુન, નીતિન,
વિજય, દીપેશ, રાધિકા,
પ્રિયંકા, ભાવના, પ્રીતિ,
જસી, જેનિસા, જાગૃતિ,
દક્ષાના દાદા, માધવ, તુલસી,
શિવાંશ, જીવાના પરદાદા તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-7-2026ના સોમવારે સવારે 8થી 9 નવદુર્ગા નવરાત્રિ ચોક, નવાવાસ-માધાપર ખાતે.
ભેરૈયા (તા. માંડવી) : પાર્વતીબેન કાંતિલાલ પારસિયા (ઉ.વ. 68) તે સ્વ. કુંવરબેન પ્રેમજી નારણ
પોકાર (દરશડી)ના પુત્રી, કાંતિલાલ હરજી
પારસિયાના પત્ની, રાજેશ, ગૌતમ, ગીતા (વિરાણી), રીના ( લુડવા), ભાવિકા (રાયણ), કોમલ (દુર્ગાપુર)ના માતા, ભારતીબેન, નરશીભાઈ વસાણી, જિતેન્દ્રભાઈ
દીવાણી, ભરતભાઈ રંગાણી, કલ્પેશ ભગતના સાસુ,
ભૂમિત, દર્શનીના દાદી તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 18-7-2026ના શનિવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : પાલુભાઇ લધાભાઇ સાખરા (ઉ.વ. 83) તે સ્વ. કરમણભાઇ, મૂરજીભાઇના ભાઇ, વાલજી,
વાછિયા, કાનજી, ડો. વિશ્રામ
(નાયબ મામલતદાર-દયાપર)ના પિતા, રામ ડોસા, આસપન કરમણ, પત્રામલ મૂરજીના મોટાબાપા તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન દાભિયા વાડી (પ્રાસંલા વિસ્તાર)માં તેમજ ઉત્તરક્રિયા તા. 27-7-2026ના એ જ સ્થળે.
લુણી (તા. મુંદરા) : જાડેજા જીવુભા વારૂભા તે સ્વ. બાઇસાબા વારૂભા
જાડેજાના પુત્ર, હુલાસબાના પતિ,
હરૂભા, જયાબા, જશુબા,
મેઘુભાના ભાઈ, કવિતાબા નરેન્દ્રસિંહ વાઘેલા અને
નિકિતાબા મયૂરધ્વજસિંહ ઝાલાના પિતા, જીલુભા, હિતુભા, પ્રદીપસિંહ, બહાદુરસિંહ,
મહેન્દ્રસિંહ, દિલીપસિંહના કાકા, હેમંતસિંહ અને શક્તિસિંહના બાપુ તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 23-7-2026ના ગુરુવારે ક્ષત્રિય સમાજવાડી, શિવ મંદિરની બાજુમાં. ઉત્તરક્રિયા તા. 27-7-2026ના સોમવારે નિવાસસ્થાન દરબારગઢ, લુણી (તા. મુંદરા) ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : સીજુ ગોપાલભાઈ લધાભાઈ (ઉ.વ 69) તે ગં.સ્વ. સીજુ ઉમરાબાઈ લધાભાઈના
પુત્ર, મેગબાઈના પતિ, પરસોત્તમ,
ધનજી, મોહન, નર્મદાબેન કિશોર
વાણિયા (મોરાય), રીટાબેન ભરત ( રવાપર)ના પિતા, લીલાબેન પરસોત્તમ, લક્ષ્મીબેન ધનજી, લક્ષ્મીબેન મોહનના સસરા, હેતલ, પ્રિયંકા, હિતેશ, દિવ્યા,
કિશન, મિનેશ, નિકિતા,
ભાવિકા, જનક, વિમળા, સુનીલ, અંજલિ,
અક્ષયના દાદા, ગં.સ્વ. માનબાઈ પચાણ (માનકૂવા),
વેલબાઈ સામજી (રસલિયા), ગં.સ્વ. ખેતબાઈ કાંયા ગંઢેર
(નેત્રા), ગં.સ્વ. પુરબાઈ વાછિયા બડિયા (નેત્રા), ગં.સ્વ. ગાંગબાઈ લખુ કુડેચા (ભુજ), ગં.સ્વ ગોમબાઈ દેવજી
ભદ્રુ (ગંગોણ), સ્વ. રામીબેન નાનજી જેપાર (મોરજર)ના ભાઈ,
બુચિયા રામજી જેમલ (વડવા કાંયા)ના
જમાઇ, સ્વ. બુચિયા શિવજીભાઈ (ભુજ), બુચિયા
નાનજીભાઈ (વરમસેડા), સ્વ. ડાયાભાઇ (વડવા કાંયા)ના બનેવી તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક
ક્રિયા કોઠ તા. 27-7-2026ના
સાંજે અને પાણી તા. 28-7-2026ના
સવારે નિવાસસ્થાન સતરાવાસ, નેત્રા ખાતે.
રતડિયા (તા. નખત્રાણા) : રાયમા રમજાન મામદ (ઉ.વ. 70) તે અબ્બાસના પિતા, અયુબ, અબ્દુલા,
ઇશાક, કાસમના ભાઇ, અનવર,
સતાર, રફીક (ગઢશીશા), અયુબ
(ભુજ), ઇકબાલ (રતડિયા)ના સસરા, ગુલામ,
રજાક, સાલે, અનીસના મોટાબાપા,
રમજાન, આમદ, અજિત,
રઉફ (ગઢશીશા)ના બનેવી, મ. રમજાન (ગઢશીશા),
આમદ (નાગલપર)ના સાળા તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-7-2026ના શનિવારે સવારે 10થી 11 રતડિયા જમાતખાના ખાતે.
ઐડા (તા. અબડાસા) : જાડેજા લીલાબા મનુભા (ઉ.વ. 60) તે સ્વ. જાડેજા મનુભા વેરૂભાના
પત્ની, જાડેજા જુવાનાસિંહ, જશપાલાસિંહ,
જયદીપાસિંહના માતા, પુંજુભા વેરૂભાના નાના ભાઈના
પત્ની, તખુભા વેરૂભાના ભાભી, કિશોરાસિંહ,
કિરીટાસિંહ, સામતાસિંહ, લગધીરાસિંહ,
અનિરુદ્ધાસિંહ, ગુલાબાસિંહના કાકી, નરેન્દ્રાસિંહ પ્રહલાદાસિંહના ભાભુમા, ક્રિપાલાસિંહ,
વિશાલાસિંહ, કુલદીપાસિંહ, મીતરાજાસિંહના દાદી તા. 16-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી ભાયાત બેઠક, ઐડા ખાતે.