ભુજ : સુશીલાબેન (ઉ.વ. 92) તે સ્વ. જેન્તીલાલ મલુકચંદ
મહેતાના પત્ની, સ્વ. મલુકચંદ બેચરભાઈ મહેતા (નખત્રાણા)ના પુત્રવધૂ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ, જીતુભાઇ,
સીમાબેન, ફાલ્ગુનીબેનના માતા, સ્વ. સુમિતાબેન, સ્વ. દિનેશભાઇ, આશિષભાઈના સાસુ, હેત,
તક્ષ, રિચાના નાની, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. હસમુખભાઈ,
સ્વ. વિનોદભાઈ, સ્વ. બિપીનભાઈ, ધનસુખભાઇ, કિરણભાઈ, સ્વ. કમળાબેન, પુષ્પાબેન, અરુણાબેન,
જનકબેનના ભાભી, સ્વ. ખેંગારજીભાઈ ગોપાલજીભાઈ મહેતા (વિથોણ)ના પુત્રી, સ્વ. જેઠાભાઇ,
સ્વ. કલ્યાણજીભાઈ, સ્વ. તેજુબેનના બહેન તા. 22-5-2026ના અવસાન પામ્યા છે, બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-5-2026ના સવારે 10થી 11 પ્રેમિલાબેન પ્રેમચંદ સંઘવી વલ્લભ વિવિધ લક્ષી સંકુલ (કચ્છમિત્ર
ભવનની પાછળ), ભુજ ખાતે.
ભુજ : અરવિંદગિરિ જેરામગિરિ
ગોસ્વામી (ઉ.વ. 44) તે સ્વ.
મોરારગિરિ અને સ્વ. તુલસાબેનના પૌત્ર, સ્વ. જેરામગિરિ અને વેલબાઇના પુત્ર, વસંતગિરિ,
સીતાબેન (ભુજ), વિમળાબેન (નલિયા), રતનબેન (રામપર-સરવા), કમળાબેન (ભીમાસર-અંજાર), સ્વ.
નર્મદાબેન (વિરાણી મોટી)ના ભત્રીજા, જ્યોતિબેનના પતિ, સુરેશગિરિ, ઇશ્વરગિરિ (કાળાતળાવ),
નરેન્દ્રગિરિ, સંજયગિરિ (ભુજ), નયનાબેન શૈલેષગિરિ (કોટડા-જ.), અસ્મિતાબેનના મોટા ભાઇ,
ઉષાબેન, વૈશાલીબેન, દિવ્યાબેન, તનિશાબેનના જેઠ, શિવમ, ઓમ, પ્રિતેશના પિતા, ક્રિષ્નાબેન,
આસ્થાબેનના સસરા, સોમ્યા, જીયાન, કેવલ, આરોહીના મોટાબાપા, સંયોગિતા, હેનિસ, જયના મામા,
સ્વ. બાબુવન અને શાન્તાબેન (ભવાનીપર)ના જમાઇ, કલ્પનાબેન (સિંધોડી), પ્રવીણાબેન (ભુજ),
રેખાબેન (ભુજ), મુકેશભન, નવીનભન (ભુજ)ના બનેવી તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-5-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ગણેશનગર, કોમર્સ કોલેજ રોડ, સ્વામિનારાયણ ગુરુકુળ
સામે, સચ્ચિયાર માના મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ બાડમેર-હાલે અમદાવાદ
સાંચોરા બ્રાહ્મણ હિતેન્દ્ર એચ. જોષી (ઉ.વ. 66) તે સ્વ. હીરાબેન હરિભાઇ જોષીના પુત્ર, હેમાંગીનીના પતિ, વિજય,
મંથન, ધ્રુવના પિતા, પ્રિયાના સસરા, વ્યોમના દાદા, સ્વ. ઇન્દુમતીબેન જયંતીલાલ ભટ્ટ
(લક્ષ્મીનારાયણ મંદિર-ભુજ)ના જમાઇ, જ્યોતીન્દ્ર ભટ્ટ (બી.ઓ.બી.-ભુજ), અતુલ ભટ્ટ (બી.ઓ.બી.-ભુજ),
સ્વ. નિહારિકા ઉષાકાંત વ્યાસ, દામિની નીતિન વ્યાસ, વસુધા સોહન જોષી, પ્રીતિ ગોપાલ જોષીના
બનેવી, જાગૃતિ, હિનાના નણદોયા, સેજલ દેવેન ઓઝા, અદિત, પ્રિયંકા જૈમિન વ્યાસ, મીરાંના
ફુઆ તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. સાસરા
પક્ષની પ્રાર્થનાસભા તા. 23-5-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 લક્ષ્મીનારાયણ મંદિર, છઠ્ઠીબારી
રિંગ રોડ, ભુજ ખાતે.
ભુજ : બકાલી આઇશાબેન અબ્દુલ્લાહ
સમા (ફૂલવાળા) (ઉ.વ. 80) તે મ. ઇબ્રાહિમ,
ઈસ્માઈલ (ટેક્સી સ્ટેન્ડ), કાસમ (પાણી પુરવઠા),
હુસેનઅલીના માતા, મ. ઉમરભાઈ, આમિર હુશેન, અનવરના સાસુ, નવાઝ શરીફ, ઇન્તેખાબ, મોહમદ
કૈફ, આર્યનના દાદી તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-5-2026ના રવિવારે સવારે 8.30 કલાકે બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.
ગાંધીધામ : પઠાણ જહાંગીરખાન
યુસુફખાન (ઉ.વ. 52) તે પઠાણ
મ. યુસુફખાન ઉમરખાન (કે.પી.ટી.-ગાંધીધામ)ના પુત્ર, પઠાણ મોહમ્મદખાનના પિતા, પઠાણ અબ્દુલખાન,
મુસ્તાકખાન, હુશેનખાન (ખાન આર્ટ-ગાંધીધામ), મહેમુદખાનના ભાઈ, મ. પઠાણ જમીયતખાન ઉમરખાન (ભુજ એરફોર્સ)ના ભત્રીજા,
પઠાણ મ. મોહમ્મદખાન પીરખાનના ભાણેજ તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-5-2026ના રવિવારે સવારે 10થી 11 પઠાણવાળી મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે.
અંજાર : પ્રવીણ વિશ્રામ બઢા
(ગઢવી) (ઉ.વ. 33) તે સ્વ. લખમણ, સ્વ. હરિ,
સ્વ. હરેશ, સ્વ. વાલા, જીવાભાઈના ભાઈ, વિશ્રામ ગોપાલ બઢા (ગઢવી)ના પુત્ર તા. 19-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
ત્રણ દિવસ માટે તથા ઉત્તરક્રિયા, ધાર્મિકવિધિ તા. 29-5-2026ના શુક્રવારે યમુનાપાર્ક -ર, પ્લોટ નં. 140/એ, અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ વિરાણીના
મ.ક.સ.સુ. દરજી તારાબેન (ઉ.વ. 65) તે કાંતિલાલ
વિશનજી પરમારના પત્ની, રમેશભાઈના ભાઈના પત્ની, વિમળાબેનના દેરાણી, અજિત, પ્રકાશ, અનિલ
(પનવેલ), હંસાબેન (મિરજાપર)ના માતા, કોમલ, નિરાલી, હર્ષા, જગદીશ મોઢના સાસુ , હરેશ,
હિમત, ભરતના કાકી, ભાવન, આરતી, અરુણાના કાકીસાસુ, મંથન, યુગ, હર્ષિદ, નક્ષ, નૈતિક,
રિયા, કશક, દિશાના દાદી, રોનક (ડોમ્બીવલી)ના દાદીસાસુ, હિતેશ, કૌશિક, ભાવનાના નાની,
સ્વ. જીવરાજભાઈ, સ્વ. શંકરલાલ (મથલ), વિરચંદભાઈ (મથલ)ના કાકાઈ ભાઈના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન
શંકરલાલ મોઢ (નેત્રા)ના પુત્રી, રાધાબેન (રામપર-વેકરા), સાવિત્રીબેન (નાસિક), સ્વ.
ઉર્મિલાબેન (વિરાણી મોટી)ના બહેન તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-5-2026, રવિવારના બપોરે 4થી 5, સાંઈ જલારામ મંદિર, બસ સ્ટેશન પાછળ, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઓખાના
કાંતિલાલ ગોપાલજી પંડયા (ઉ.વ. 78) તે સ્વ.
કમળાબેન ગોપાલજી પંડયાના પુત્ર, સ્વ. શિવજી જગજીવન રાસ્તે (માધાપર)ના જમાઇ, ક્રિષ્નાબેનના
પતિ, સ્વ. પદમાબેન, ભગવતીબેન (રાધીવાડ)ના ભાઇ, સ્વ. સુરેશ, સ્વ. જયસુખભાઇ પંડયા, મુકેશભાઇ
કાકુભાઇ પંડયાના કાકાઇ ભાઇ, સ્વ. રજનીભાઇ રાસ્તે, પ્રફુલભાઇ, મુન્નાભાઇ, લતાબેન સુરેશ
આચાર્ય, રેણુકાબેન પ્રવીણ આચાર્યના બનેવી, જિગીશ, જયેશ, નિશાંત, અર્જુન, ભાર્ગવ (ભોલુ),
ગુડી, ધારા, મિતા, પાયલ, જીની, કોમલના ફુવા તા. 22-5-2026ના આવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-5-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર મિત્રી સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.
મેઘપર (તા. ભુજ) : કાનબાઈ
જુમાભાઈ સંજોટ (ઉ.વ. 78) તે સ્વ. જુમાભાઈ વેલાભાઈ સંજોટના પત્ની, ફકીરા વેલાભાઈ
સંજોટના ભાઈના પત્ની, કારાભાઈ વેલાભાઈ સંજોટ, કેશરબેન ડોસાભાઈ મોથારિયા (મુંદરા)ના
ભાભી, ભીખાલાલ (બાબુલાલ), ભચીબેન કાનજી ગચ્ચા (લુડવા), લક્ષ્મીબેન નારાણભાઈ દનીચા
(ભડલી), શાન્તાબેન સામજીભાઈ માતંગ (ભાડઈ)ના માતા, રાજુબેનના સાસુ, બુધ્ધારામ ફકીરાભાઈ
સંજોટના કાકી, રમેશ અને વિરજી કારાભાઈ સંજોટના મોટામા, યોગેશ, પીયૂષ, રોનકના દાદી,
વિજ્યા યોગેશભાઈ સંજોટ, મયુરીબેન પીયૂષભાઈ સંજોટ અને ભારતી રોનક સંજોટના દાદીસાસુ તા.
21-5-2026ના અવસાન પામ્યા છે. તા.
24-5-2026ના રવિવારે આગરી, તા. 25-5-2026ના સોમવારે ઘડાઢોળ (પાણી).
નવીનાળ (તા. મુંદરા) : જાડેજા
વેલુભા જાલુભા (ઉ.વ. 66) તે ખેંગારજી,
નટુભાના ભાઇ, પ્રવીણસિંહના પિતા, હિતેન્દ્રસિંહ, રાહુલસિંહ, મહાવીરસિંહ, દીપકસિંહ,
પ્રદીપસિંહ, કરણસિંહના કાકા, સિદ્ધરાજસિંહના દાદા તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 1-6-2026ના સોમવારે નવીનાળ ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા)
: જાડેજા વજુબા હાલુભા (ઉ.વ. 78) તે સ્વ.
હાલુભા નારૂભાના પત્ની, વેલુભા (હકુભા), વિષ્ણુબાના માતા, ગોહિલ પ્રવીણસિંહ (ભાણુભા)ના
સાસુ, ગોહિલ દિવ્યરાજસિંહ, રસ્મિતાબાના નાની તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢ ડેલીએ તથા ઉત્તરક્રિયા તા.
2-6-2026ના મંગળવારે નિવાસસ્થાન ચોખંડા
પાટિયે.
મોટા અંગિયા (તા. નખત્રાણા)
: વરજુબેન કલાભાઇ રબારી (ઉ.વ. 78) તે સ્વ.
કલાભાઇ સુરાના પત્ની, ભીખાભાઇ, સાજણ, મખીબેન, સોનીબેન, લખીબેન, લાછુબેનના માતા, રાણાભાઇ,
ગગુભાઇ, ગાભાભાઇ, જેસાભાઇ, ભૂરાભાઇ, સોનાભાઇ, કચરાભાઇના ભાભી, સાજણ, મમુ, કાના, સોમા,
કાયાં, ભણા, લખન, રાયમલના કાકી, સ્વ. રામા બિજલ (વ્યારા)ના પુત્રી, ભીમાભાઇ, વંકાભાઇ,
ભચાભાઇ, કાનાભાઇના બહેન તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી મોટા અંગિયા ખાતે.
ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાના
પિતાનું અવસાન : કાલે પ્રાર્થનાસભા : રાજકોટ : અનિલભાઈ મતિશંકર છાયા (ઉ.વ. 86) (નિવૃત્ત સિનિયર ઓડિટ ઓફિસર,
એજી ઓફિસ, રાજકોટ) તે જ્યોતિબેન (જયશ્રીબેન)ના પતિ, ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાના
પિતા, જલ્પાબેનના સસરા, બિરદ છાયાના દાદાનું તા. 22ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનસભા રવિવાર તા. 24 મે, સાંજે 5થી 7, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડમાં રાજકોટ ખાતે રાખેલ છે.