ભુજ : મૂળ જૂનાગઢના ભાભેરા
ચંદુભાઇ બાબુભાઇ (ઉ.વ. 53) તે હેમીબેન
બાબુભાઇ ભાભેરાના પુત્ર, સ્વ. વિનોદભાઇ, દિનેશભાઇ, લીલાવંતીબેન, લલિતાબેનના ભાઇ, શારદાબેનના
પતિ, રોહિત, ભાવિકા, વિવેકના પિતા તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : 70161 99260.
ભુજ : લાખા અબ્દુલ ગની ઉર્ફે
(બાવાડો) (ઉ.વ. 73) તે મ. આધમ
ઓસમાન લાખાના પુત્ર, મોહમદહુસેનના પિતા, મ. જુસબ, મ. અ. રજાક તથા અબ્દુલ ઉર્ફે અધિયા
આદમ લાખાના ભાઈ, કાસમભાઈ સોઢા (ગોધરા)ના જમાઈ, હિંગોરજા રફિક મામદ અને લાખા હુસેન મામદના
સસરા, ઈસ્માઈલ, મોહમદ, રમજુ સિદીક લાખા, મહમદ અને રમજુ, અબ્દુલ્લા લાખાના કાકાઈ ભાઈ,
મ. ફકીરમામદ અલીમામદ લાખાના ફઈના પુત્ર, પઠાણ આદમ ઓસમાણ (રામાણિયા), પઠાણ કાસમખાન ભાદરખાન
(લુણી), પઠાણ ઉમર મીઠુ (ભુજ), લાખા હુશેન અબ્દેમાન (ગોધરા), ઈબ્રાહિમ ફકીરમામદ હિંગોરજા
(બાગ)ના સાળા તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-5-2026ના શનિવાર સવારે 10થી 11 મુસ્તફા
જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : મારૂ કંસારા સોની ગં.સ્વ.
રસીલાબેન બારમેડા (ઉ.વ. 65) તે સ્વ.
પ્રફુલભાઇ બારમેડાના પત્ની, સ્વ. સાગર, સ્વ. ભારતના માતા, સ્વ. ત્રિવેણીબેન જેન્તીલાલ
બારમેડાના પુત્રવધૂ, સ્વ. નરેન્દ્ર, સ્વ. યોગેશ (અંજાર), નિર્મળાબેન પ્રાણજીવન બુદ્ધભટ્ટી
(ભુજ), ગીતાબેન અતુલભાઇ કોટડિયા (આદિપુર), સ્વ. હરીશભાઇ, પ્રકાશભાઇ (અંજાર), સુશીલાબેન
(આદિપુર), ઇન્દુબેન (ગાંધીધામ), પ્રવીણાબેન (અંજાર)ના ભાભી, ફિલિપ નરેન્દ્રભાઇ બારમેડા
(ભુજ)ના મોટા કાકી, નવીનભાઇ નરોત્તમભાઇ બારમેડાના નાના ભાઇના પત્ની, સ્વ. કેસરબેન મૂળજી
ધારશી બુદ્ધભટ્ટી (બિદડા)ના પુત્રી, વસંતલાલ, જેઠાલાલ, સ્વ. વિઠ્ઠલદાસ (બિદડા), સ્વ.
તારાબેન ચમનલાલ સોલંકી (ભુજ)ના બહેન, આનંદભાઇ, નીલેશભાઇ, સ્વ. કમલભાઇના માસી તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 22-5-2026ના શુક્રવાર સાંજે 5થી 6 નાનજી સુંદરજી (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી,
વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
ભુજ : મારૂ કંસારા સોની ભારત
બારમેડા (ઉ.વ. 34) તે સ્વ. રસીલાબેન પ્રફુલભાઇ
બારમેડાના પુત્ર, સ્વ. સાગરના નાના ભાઇ, સ્વ. જેન્તીલાલ પરસોત્તમ બારમેડાના પૌત્ર,
સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. યોગેશભાઇ (અંજાર), નિર્મળાબેન (ભુજ), ગીતાબેન (આદિપુર)ના ભત્રીજા,
ફિલિપ નરેન્દ્રભાઇ બારમેડા (ભુજ), સ્વ. ખુશ્બૂબેનના કાકાઇ ભાઇ, સ્વ. કેશરબેન મૂળજી
બુદ્ધભટ્ટી (બિદડા)ના દોહિત્ર, વસંતલાલ, જેઠાલાલ, સ્વ. વિઠ્ઠલદાસ (બિદડા), સ્વ. તારાબેન
(ભુજ)ના ભાણેજ તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના શુક્રવાર સાંજે 5થી 6 નાનજી સુંદરજી
સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે)
આદિપુર : મૂળ તેરા (તા. અબડાસા)ના
પ્રવીણભાઇ નારાણજી દંડ (ઉ.વ. 84) તે સ્વ.
ગંગાબાઇ નારાણજી શિવજી (વેકરા)ના પુત્ર, કુસુમબેનના પતિ, સ્વ. નિલય, સેજલના પિતા, કેશા,
દેવ, દેવાંશીના દાદા, અમન, સાહિલના નાના, ભાવિની, પરવેજના સસરા, સ્વ. ચંદનબેન ડુંગરશીં
લખમશીં ચુરલા (સાંધાણ)ના જમાઇ તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 22-5-2026ના સવારે 10 વાગ્યે મકાન નંબર 427, નાકોડાનગર, વોર્ડ 6-બી, આદિપુર સ્મશાનગૃહે જશે. પ્રાર્થના
રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. 12 નવકાર ગણવા. સંપર્ક : પ્રતાપ દંડ-94267 25619, નીતિન દંડ-98252 18387, સેજલ-99256 61488, દેવ દંડ-81284 97222.
અંજાર : જુબેદાબાઇ ઓસમાણભાઇ
ખલીફા (માંડવીવાળા) (ઉ.વ. 62) તે મ. ઓસમાણ
હુશેન (માંડવી)ના પત્ની, મ. લોઢિયા જાકબ આરબ (અંજાર)ના પુત્રી, સોયબ, મઝહર (એડવોકેટ)ના
માતા, સિકંદર ખલીફા (કોડાય)ના સાસુ, તમીમ, રાહત, હેંદીન (અંજાર)ના દાદી, મ. કાસમ (માંડવી),
મ. સિધિક (માંડવી)ના ભાભી, મ. રમજુ જાકબ, હુશેન જાકબ, મ. અનવર જાકબ, મ. દાઉદ જાકબ,
મ. અકબર જાકબ (તમામ અંજાર)ના બહેન, મ. રમજાન અલીમામદ (માંડવી)ના સાળી તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-5-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે હસનશા પીર કમ્પાઉન્ડ
(દરગાહ), યાદવ નગર, અંજાર ખાતે.
મુંદરા : ખોજા જુસબઅલી સચેદીના
આડત (ઉર્ફે જુસબ સચુ આડત) (ઉ.વ. 86) તે મ. નૂરબાનુબાઇના
પતિ, શોકતભાઇ (રોયલવાળા), દિલાવર, દોલતબેન નિઝામઅલી, બિલ્કીશબેન શબજાઅલી (ભુજ)ના પિતા,
મ. નૂરઅલી, મ. મરિયમબેન, મ. ખાતુનબેનના ભાઇ તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-5-2026ના સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના ખાતે. જિયારત તે જ દિવસે સાંજે 7.30 વાગ્યે ખોજા જમાતખાના ખાતે.
ભચાઉ : મૂળ રાધનપુરના ખત્રી
હાજી મયોદ્દીનભાઇ સિદિકભાઇ તે હાજિયાણી જુબેદાબેનના પતિ, હાજી કાદરભાઇ સિદિકભાઇ, હાજિયાણી
આયેશાબેન હાજીયુસુફભાઇ, હાજિયાણી અમીનાબેન હાજી અલીમહંમદના ભાઇ, મકસુદાબેન સમદભાઇ,
તાહેરાબેન યુનુસભાઇ, જારીનાબેન રફીકભાઇ, સાજેદાબેન જુબેરભાઇ, સાયેનાબેન તૈયબભાઇના પિતા
તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 23-5-2026ના શનિવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ જમાતખાના,
ભચાઉ ખાતે.
કેરા (તા. ભુજ) : મ.ક.સ.સુ.
જિતેન્દ્ર મુરજી પરમાર (જીતુ) (ઉ.વ. 63) તે સ્વ. બચુબેન મુરજી રવજી પરમારના પુત્ર, સ્વ. પ્રકાશભાઈના
નાના ભાઈ, સ્વ. પ્રેમિલાબેનના દિયર, કલ્પના તથા અમનના કાકા, મંજુબેન ધીરજલાલ પરમાર
(સુખપર), વીણાબેન જેન્તીલાલ પરમાર (સુખપર), તારાબેન લાલજીભાઈ હીરાણી (નારાણપર), વર્ષાબેન
ગાવિંદ ગોસ્વામી (કોવાઈ નગર)ના ભાઈ, સ્વ. નીલેશ, સ્વ. મનીષ, ચેતન, અમિત, હિરેન, સાગર,
નિતા, જુલી, બંસી, નિશાના મામા, શિવાંશ તથા હર્ષિવના નાના, વિપુલ રાબડિયાના કાકાસસરા
તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાથર્નાસભા
તા. 22-5-2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાર વાડી ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ
નાની ખેડોઇના જાડેજા અજિતસિંહ (ઉ.વ. 42) તે સ્વ. માધુભા, સ્વ. દમયંતીબાના પુત્ર, જયશ્રીબાના પતિ, જયરાજસિંહ
અને વર્ષાબાના પિતા, પ્રભાતસિંહ, કલુભાના નાના ભાઇ, રેખાબા, સ્વ. હેમાબાના દિયર, પૂજાબા,
ભૂમિબા, બિંદિયાબા, બંસરીબા, કીર્તિસિંહ, જયવીરસિંહના કાકા, સ્વ. રાજપૂત વેલજીભાઇ અમરાજી
(ભુજ)ના જમાઇ તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-5-2026ના મફતનગર ખાતે.
દરશડી (તા. માંડવી) : હાલે
ચાંપા (છત્તીસગઢ) સુરેશભાઈ હંસરાજભાઈ લિંબાણી (ઉ.વ. 58) તે સ્વ. કેસરબેન હંસરાજભાઈ
નારાયણ લિંબાણીના પુત્ર, વનિતાબેનના પતિ, નિશાક,
પ્રિયલના પિતા, શાંતિભાઈ, વિનોદભાઈ, નરેશભાઈ,
સ્વ. સુશીલાબેન, શારદાબેનના ભાઈ, સોમજીભાઈ, દેવજીભાઈ, અમૃતભાઈના ભત્રીજા, સ્વ. કરમશીભાઈ
નાથાભાઈ જબુવાણી (દોલતપર)ના જમાઈ તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના સવારે 9થી 11 સત્તપંથ સમાજવાડી, દરશડી ખાતે.
વાંઢ (તા. માંડવી) : જેન્તીભાઇ
ખીમજીભાઇ સંઘાર (ઉ.વ. 48) તે સ્વ.
ખીમજીભાઈ કેસરભાઈના પુત્ર, રાણબાઈના પતિ, ધનાબેન (જખણિયા), કેસરભાઈના ભાઈ, જાગૃતિ,
શીતલ, મમુજીના પિતા, સ્વ. વીરાભાઈ પરબતભાઈ (વાંઢ)ના જમાઈ તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 22-5 અને 23-5-2026ના નિવાસસ્થાન વાંઢ ખાતે.
સુખપર-રોહા (તા. નખત્રાણા)
: નારણ ખેતશી દિવાણી (ઉ.વ. 70) તે સ્વ.
લાલબાઇના પતિ, સ્વ. કુંવરબેન ખેતશી દિવાણીના પુત્ર, સ્વ. હીરબાઇ, સ્વ. લાછબાઇ, સ્વ.
રામજી, સ્વ. લખમશીના ભાઇ, શાન્તિલાલ, સુરેશભાઇ, કસ્તૂરબેન, અમૃતભાઇ, ગંગારામભાઇના પિતા,
સાવિત્રીબેન, નિર્મળાબેન, ખુશલભાઇ, દમયંતીબેન, શારદાબેનના સસરા, વિનોદ, મહેશ, હિરેન,
પ્રિયા, ભાવેશ, મિનેશ, ચિંતન, નિકુંજ, હાર્દિકના દાદા તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 23-5-2026ના સવારે 8થી 11 તથા સાંજે 4થી 6 કડવા પાટીદાર
સમાજવાડી, સુખપર (રોહા) ખાતે.
મંજલ-તરા (તા. નખત્રાણા)
: અરવિંદભા કાનજીભા આમર (ઉ.વ. 73) (નિવૃત્ત
એસ.ટી. ડ્રાઇવર-નખત્રાણા) તે સ્વ. ધનુબા કાનજીભા આમરના પુત્ર, અરુણાબાના પતિ, સ્વ.
લાખિયારજી મુરુજી સોલંકી (રાજડા)ના જમાઇ, સ્વ. દેવકાબા (માંડવી), સ્વ. શામજીભા (નિવૃત્ત
એસ.ટી. કન્ડક્ટર-માંડવી), રમાબા (માંડવી), લાલજીભા (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-નખત્રાણા)ના
મોટા ભાઇ, રાજલબા, ભાવિનીબા (દેપવર), સોનાલીબાના પિતા, સ્વ. દિલીપસિંહ, હેમંતસિંહ,
નીતેશસિંહ, મહેન્દ્રસિંહ, મિત્તલબા (ગાંધીધામ), મીનાબા (ભુજ)ના મોટાબાપુ, માનસંગજી
(રાજડા)ના બનેવીસાહેબ, સ્વ. દાનસંગજી, સ્વ. વિશ્રામજી (ભુજ), સ્વ. મીઠુભા (કોઠારા),
છગનભા, સ્વ. બાબુભા, સ્વ. રમણીકભા, ચીમનભા, સ્વ. કુંવરબા, ચંદ્રિકાબા, સ્વ. વેલાબાના
કાકાઇ ભાઇ, હરેશસિંહ, દીપકસિંહ, સ્વ. સુરેશસિંહ, શાંતિસિંહ, ઉમેશસિંહ, નીતિનસિંહ, અનિલસિંહ,
પરેશસિંહ (ભુજ), દેવેન્દ્રસિંહ, કિશોરસિંહ, દીપકસિંહ (કોઠારા)ના કાકા, કિશોરસિંહ, રાહુલસિંહ
(દેવપર), અંકિતસિંહ (અંજાર)ના સસરા, કિશનસિંહ (ગાંધીધામ), સન્નીસિંહ (ભુજ), નીતાબા,
રંજનબા, નીતાબાના મોટા સસરા, ધવલસિંહ, વિષ્નુસિંહ, હેન્સીબા, આરોહીબા, આયુષીબા, પ્રિન્સીબા,
કેદારસિંહ, ધ્રુવરાજ, જયદીપસિંહ, ભદ્રરાજ, દિવ્યરાજ, ક્રિષ્નવીબાના નાના, માનસીબા,
કાવ્યાબા, પ્રિયાન્સીબા, ક્રિષ્નાબા, પવનસિંહ, પરાક્રમસિંહ, ક્રિવાબાના દાદા તા. 21-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-5-2026ના સાંજે 5થી 6 ગઢવી સમાજવાડી ખાતે.
લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા)
: કુંભાર જેલાબાઇ જાકબ (ઉ.વ. 53) તે સિકંદર
અને રફીકના માતા, આમદ હાજીરમજાન, મ. ઇસ્માઇલ, મ. સિધિક, ભચુભાઇ (વિથોણ)ના બહેન, કાસમ
તૈયબ, નૂરમામદ, અલીમામદ, અબ્દુલાના ભાભી તા. 20-5-2026ના અવસાન પામ્યસા છે. જિયારત તા. 23-5-2026ના શનિવારે સવારે 10થી 11 મફતનગર, લક્ષ્મીપર (નેત્રા) ખાતે.
સાંયરા-યક્ષ (તા. નખત્રાણા)
: હંસાબેન જેન્તીભાઈ ધોળુ (ઉ.વ. 59) તે જેન્તીભાઈ
નાનજીભાઈ ધોળુના પત્ની, નાનજીભાઈ ખેતશીભાઈ ધોળુના પુત્રવધૂ, અમૃતભાઈ, શકુંતલાબેન રમેશભાઈ
સુરાણી (વિથોણ હાલે સાગર એમ.પી.)ના ભાભી, ચેતનભાઈ, ભૂમિબેનના માતા, અલ્પેશ, કિરણના
મોટામા, સ્વ. કરશનભાઈ દેવજીભાઈ વાસાણી (વિથોણ)ના પુત્રી તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 22-5-2026ના શુક્રવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, સાંયરા ખાતે. બાકીના
દિવસોમાં નિવાસસ્થાન સાંયરા ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા)
: ગંગાબેન કાન્તિલાલ રૂડાણી (ઉ.વ. 74) તે કમળાબેન (સુરત), ચંદ્રિકાબેન (છોટા ઉદેપુર), રાજુભાઇ, દિનેશભાઇ
(ડી. આર. ટ્રાવેલ્સ)ના માતા, શિવજીભાઇ, ખીમજીભાઇ, વેલબાઇ (વિથોણ), ભચીબાઇ (કોલકાતા)ના
ભાભી, સવિતાબેન, નિશાબેનના સાસુ, મિતુલ, આરતી (નાગલપર), હસ્તીના દાદી, શિવાનીબેનના
દાદીસાસુ તા. 20-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 23-5-2026ના શનિવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી,
દેવપર (યક્ષ) ખાતે. બાકીના દિવસોમાં નિવાસસ્થાને.ઐ
મુબઈ/મુંદરા : કચ્છી ભાટિયા
રાજેન્દ્ર (રાજેન) (ઉ.વ. 72) તે ચંદ્રલતા
(મધુરીબેન) તથા ચંદ્રસિંહભાઈ બજરિયાના પુત્ર, નલિનીબેનના પતિ, ધવલના પિતા, પૂજાના સસરા,
બાલમકુન્દ, મુકેશના મોટા ભાઈ, પલ્લવી, રીના, નેહાના જેઠ, સ્વ. અજિતાસિંહ- સ્વ. ઉર્મિલાબેન,
સ્વ. દિલીપાસિંહ-ગં.સ્વ. રેણુકાબેન, સ્વ. હસ્તિબાળાબેન સુરેશભાઈ ભાટિયાના ભત્રીજા,
કંજના હિતેન દુતિયા, નૂતન વિજય આશર, અરીષ, પરેશ, ફ્લોરાના કાકાઈ ભાઈ, પાર્થિવ, જુહીના
મામા, મનાબેન તથા જમનાદાસ રામૈયાના દોહિત્ર, મધુરાસિંહ-જ્યોત્સના, દિલીપભાઈ- ઈલાબેન,
કીર્તિભાઈ-મંજરીબેન, પુષ્પાબેન (કાકડીબેન), પ્રભાબેન, નિર્મળાબેનના ભાણેજ, લીલાવંતીબેન
તથા લક્ષ્મીદાસ આશરના જમાઈ, સુરેશ, જયા, યશવંત, કલ્પના, કાનાના બનેવી તા. 20-5-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2026ના સાંજે 5થી 7 કલબ હાઉસ, યુતોપિયા ગાર્ડન ગ્રો ફેસ-2, પોડિયમ લેવલ, કાંતિ પાર્ક
રોડ, સિમ્પોલી મેટ્રો સ્ટેશનની નજીક, બોરીવલી વેસ્ટ, મુંબઈ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે)