ભુજ : કમલાબેન (વસંતબેન) કરમચંદ મૂળજી શાહ (ઉ.વ. 96) તે સ્વ.
હસમુખભાઈ, સ્વ. પ્રવીણભાઇ, ઉષાબેન રમેશભાઈ વોરા, હંસાબેન નવીનભાઈ લાલનના માતા, પુનિત
(બુલબુલવાળા), ઉર્વી કેતન મહેતા, દર્શના નિમિત્ત શાહના દાદી, હિનાબેન, વિલાસબેનના સાસુ,
રિદ્ધિના દાદીસાસુ, નેહુલ, શિતલ, હેતલ, ધીરેન, કાજલના નાની, કથન તથા ગાથાના મોટા દાદી,
પ્રિયાન, કીઆન, કિયાના મોટા નાની, વેલજી ડુંગરશી શાહ (અંગિયા)ની પુત્રી, સ્વ. અમૃતલાલભાઈ,
સ્વ. વેલજીભાઈ, સ્વ. મનસુખભાઇ, સ્વ. ગુલાબબેન, ગુણવંતીબેન તથા સ્વ. ગાંગજી મુરજી શાહના
બહેન તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સાંજે
4થી 5 જૈન ગુર્જર વાડી (જૈન વંડો) ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના રંજનબેન (ઉ.વ. 46) તે સંજયભાઈ દાવડાના પત્ની,
સ્વ. કાન્તાબેન કાનજીના પુત્રવધૂ, આશિષ, તીર્થના માતા, અનિલ કાનજીભાઈ (આદિપુર)ના નાના
ભાઈના પત્ની, સ્વ. પાર્વતીબેન રામજીભાઈ પોપટ (રતનાલ)ના પુત્રી, આશાબેન અનિલ (આદિપુર)ના દેરાણી, રૂક્ષ્મણીબેન હિંમતભાઈ ઠક્કર,
જ્યોતિબેન યોગેશભાઈ ઠક્કરના ભાભી, પ્રકાશ, લવ, ખુશ્બુના કાકી, લવ, કુલદીપ, નીલ, પાર્થ,
રાહુલ, ખુશાલના મામી, નિર્મલાબેન રામજીભાઈ માણેક (અંજાર), ભગવતીબેન પ્રવીણભાઈ પલણ
(ભુજ), વસંતબેન હરીશભાઈ રાજદે (મુંબઈ), પ્રજ્ઞાબેન હિંમતભાઇ ભીંડે (દિલ્હી), સ્વ. સુરેશભાઈ,
ઘનશ્યામભાઈ, પુંડરિકભાઈના બહેન, પ્રદીપભાઈ, ધૈર્ય, માર્કંડ, બંસીના ફઈ, કુમુદીબેન,
પ્રીતિબેનના નણંદ, શોભાબેન પ્રદીપભાઈના ફઈસાસુ તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થના સભા તા. 9-11-2024ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર,
માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : સુલેમાન ઇશાક ટાંક (ઉ.વ. 71) (કડલાવાળા) તે હુશેન, દાઉદ,
અબ્દુલના પિતા તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-11-2024ના શનિવારે
સવારે 10થી 11 ઇમામ ચોક, ગાંધીનગરી, ભુજ ખાતે.
અંજાર : સવિતાબેન શિવલાલ હડિયા (પટેલ) (ઉ.વ. 66) તે સ્વ. શિવલાલ
વાલજીભાઇના પત્ની, સ્વ. જશોદાબેન વાલજીભાઇ બાઘાભાઇના પુત્રવધૂ, સ્વ. પરસોત્તમભાઇ, રમેશભાઇ,
પુષ્પાબેન, ગૌરીબેનના ભાભી, જમનાબેન, યશોદાબેનના જેઠાણી, દક્ષાબેન, મીનાક્ષીબેન, તૃપ્તિબેન,
માધુરીબેન, આશાબેન, હાર્દિકાબેન, સુમિતભાઇના માતા, ક્રિષ્નાબેનના સાસુ, સ્વ. જશુબેન
હીરજીભાઇ કાતરિયાના પુત્રી, બાબુલાલ, સુરેશભાઇના બહેન તા. 5-11-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે બપોરે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા
પાસે, અંજાર ખાતે.
અંજાર : મૂળ આંબેડીના શ્રીમાળી સોની પાટડીયા મુક્તાબેન નારણભાઇ
(ઉ.વ. 58) તે સ્વ. વિસનજીભાઈ દેવશીભાઇ તથા સ્વ. બધીબેનના પુત્રવધૂ, નારણભાઇના પત્ની,
અરાવિંદભાઈ વિસનજીભાઈ (ગાંધીધામ)ના નાના ભાઈના પત્ની, ભદ્રાબેનના દેરાણી, વિરલ તથા
ઋત્વિકના માતા, ભાવિકા તથા ખુશ્બૂના સાસુ, નવ્યા, ભાગ્ય, પ્રાંશીના દાદી, લીલાવંતીબેન
ગાવિંદભાઇ (મુંબઈ), નર્મદાબેન પ્રવીણભાઈ (આણંદ), ભગવતીબેન કિશોરભાઈ (અમદાવાદ)ના ભાભી,
જલ્પાબેન ચેતનકુમાર (આદિપુર)ના કાકી, સ્વ. રસિકલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. ખેંગારભાઈ,
શાંતિલાલ, પ્રભુલાલના ભત્રીજા વહુ, સ્વ. રામજીભાઈ અંબારામભાઈ માંડલિયા (રાપર)ના પુત્રી,
અમ્રતલાલ, સ્વ. કનુભાઈ, ઈશ્વરભાઈ, મહેશભાઈ, કંચનબેન, મધુબેનના બહેન તા. 7-11-2024ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-11-24ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ
ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી સમાજ ભવન), જડેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર : જયશ્રીબેન સુરેશભાઇ ચોનાણી (પ્રજાપતિ) (ઉ.વ. 48) (આણંદવાળા)
તે ગં.સ્વ. રામુબેન ડાયાભાઇ વિશ્રામભાઇ મીઠાવાયાના પુત્રી, રણછોડભાઇ, ભવનભાઇ, નોંઘાભાઇ,
જેન્તીભાઇ, જગદીશભાઇ, બાબુભાઇ (સેવવાળા), સુરેશભાઇ, કાન્તાબેન શાંતિલાલ ચોનાણી (ભુજ)ના
બહેન, દમયંતીબેન, જિજ્ઞાબેનના નણંદ, હિનાબેન, શીતલબેન, રિન્કુબેન, હિરલબેન, ક્રિષ્નાબેન,
રોહિત, મીતના ફઇ તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે
સાંજે 5થી 6 વાગડ વિભાગ પ્રજાપતિ સમાજવાડી, ગાયત્રી ચોકની બાજુમાં, નયા અંજાર ખાતે.
મુંદરા : પ્રેમાબેન મનસુખલાલ શાહ (મોતા) (ઉ.વ. 84) મનસુખલાલ
(મનુભાઈ) જખુભાઇના પત્ની, પાનબાઇ જખુભાઇ રાયસીના પુત્રવધૂ, ઝવેર રતનશી, કેસર પોપટલાલના
ભત્રીજા વહુ, જયા કાંતિલાલ, નિર્મલા હરિલાલના દેરાણી, નિર્મળાબેન દામજી માલદે (બેરાજા)ના
ભાભી, ભારતી નરેશ દેઢિયા (ના.ખાખર), કલ્પના મહેન્દ્ર છેડા (વાંકી), અશોક (સેન્ટર પોઈન્ટ)ના
માતા,, ભાવનાના સાસુ, દિશા, લયના દાદી, ડો. અતુલ, પ્રિતુલ, સ્વ. નીતિન, સ્વ. જીતુલ,
મીના લક્ષ્મીચંદ (પત્રી), સ્વ. નીના સંદિપ (કારાઘોઘા)ના કાકી, મીના, હિના, હેમલના કાકી
સાસુ, સ્વ. વિજય, સ્વ. દીપકના મામી, ધનબાઇ હીરજી ગેલાભાઇ ગાલા (ગોધરા)ના પુત્રી, વલ્લભજી,
જેન્તીલાલ, કાંતીલાલ, સાકર ડુંગરશી મારૂ, કેશર વીસનજી છેડા, રાયણના કસ્તૂર ભવાનજી નંદુ,
જયશ્રી હેમચંદભાઇ સાવલા, લક્ષ્મીચંદ કુંવરજીના બહેન, કસ્તુર, વિજયા, કુમુંદના નણંદ,
રોશની રીક્કી (હળવદ), ઉર્વી પ્રિયાંક (સા. કુંડલા), કિંજલ પ્રતિક (ભુજપુર)ના નાની તા.
5-11-2024ના અવસાન પામ્યા છે. (મુંદરા હોવાથી લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંદરા : ખારવા ચાંપશી માવજીભાઈ શેરાજી (ઉ.વ. 86) તે અ.સૌ.સ્વ.
ચંદુબેનના પતિ, સ્વ. માણકીબેન માવજી શેરાજીના પુત્ર, સ્વ. બાબુભાઇ, સ્વ. પિતામ્બરભાઈ,
સ્વ. જેરામભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. નરાસિંહભાઈ, સ્વ. શિવજીભાઈ, સ્વ. બચીબેન ગાભાભાઈ
કષ્ટા (માંડવી)ના ભાઈ, ગં.સ્વ. ભારતીબેન, હંસાબેન, જયશ્રીબેન અને ધીરજભાઈના પિતા, સ્વ.
મોહનભાઇ, પ્રવીણભાઈ, વિજયભાઈ, ડિમ્પલબેનના સસરા, લીલાબેન ખેતા ચાવડાના જમાઈ, ટ્વિંકલ
અને રુદ્રના દાદા, કિશન, સચિન, હાર્દિક, અક્ષય, બાદલ, પ્રાંજલ, વરૂણના નાના, હરશીવ,
હીંયાંશ, હેતશ્રીના પરનાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે
સાજે 4થી 5 સાગર ભુવન, ખારવા સમાજવાડી ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.
મુંદરા (સુખપરવાસ) : ખલીફા હનીફાબાઇ સિધિક (ઉ.વ. 60) તે મ. સિદ્દીક
મામદના પત્ની, મ. હાજી રમજાન અને મ. અનવરના ભાભી, ફારુખના માતા, મ. ઇશાક અને મામદ
(ગુંદિયાળી)ના બહેન, અયાઝ, અરબાઝ, રેહાનના દાદી, હાજી દિલાવર (ભુજ), ઇરફાન (કાર્યકારી
પ્રમુખ, મુંદરા ખલીફા સમાજ), ઇરશાદ અને ઈમરાનના કાકી તા. 6-11-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 9-11-2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને સુખપરવાસ, મુંદરા
ખાતે.
નખત્રાણા : વાઘેલા બાબુલાલ (ઉ.વ. 45) તે ચંપાબેનના પતિ, સ્વ.
મણિબેન અને સ્વ. અમૃતલાલ વેલજી વાઘેલા (નિવૃત્ત જી.ઇ.બી.)ના પુત્ર, સ્વ. જશોદાબેન પૂંજાભાઇ
ચાવડા (દુજાપર), સ્વ. જગદીશના ભાઇ, કિશન, ખુશી, વંદનાબેન સુનીલ ગોહિલ (માનકૂવા)ના પિતા,
ડાઇબેન કરમશી રામજી લોંચા (વિથોણ)ના મોટા જમાઇ, સ્વ. વસ્તાભાઇ, સ્વ. રાજાભાઇ, બેચરભાઇ,
ખીમજીભાઇ, વેજીબેન વિશ્રામ આંઠુ (ગઢશીશા), સ્વ. નાનુબેન કેશરાભાઇ લોંચા (રસલિયા), સ્વ.
ભચીબેન ગાભાભાઇ સોલંકી (રસલિયા)ના ભત્રીજા, જખુભાઇ, રામજીભાઇ, વિનોદભાઇ, મૂરજીભાઇ,
સ્વ. બિપીનભાઇ, નયનભાઇ, ભાવેશભાઇના પિતરાઇ ભાઇ, વર્ષાબેન નવીન ચાવડા (સુખપર-રોહા),
જિગર, કુણાલના કાકા તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-11-2024ના
સવારે નિવાસસ્થાન નવાનગર, નખત્રાણા ખાતે.
ગજોડ (તા. ભુજ) : ખીમકોરબા તેજમાલજી જાડેજા (ઉ.વ. 95) તે સ્વ.
પથુભા, સ્વ. રાણુભા, વેલુભા, સવુભા, હકુભાના માતા, સુરૂભા, ગુલાબાસિંહ, ગજુભા, ખેતુભાના
કાકી, જાડેજા સવુભા પ્રેમસંગજીના મોટીમા, ચંદુભા, ખાનુભા, ભરતાસિંહ, અજમલાસિંહ, રણજિતાસિંહ,
મહેન્દ્રાસિંહ, ભૂપતાસિંહના દાદી તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું શિવ મંદિર,
ગજોડ ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : ચંપાબેન (ઉ.વ. 97) તે સ્વ. ચત્રભુજ દેવરામ
ચૌહાણના પત્ની, પુષ્પાબેન જગદીશ જેઠવા, લક્ષ્મીબેન નંદકિશોર રાઠોડ, સ્વ. સરસ્વતીબેન
બાબુલાલ ટાંકના માતા, સ્વ. ગોમતીબેન શિવજી માવજી રાઠોડના પુત્રી, સ્વ. હરજીવન, સ્વ.
નારણભાઇ, સ્વ. પ્રાગજી, પ્રેમિલાબેન, ગોદાવરીબેન, કસ્તૂરીબેનના ભાભી, વસંત, ઉમેશ, વિનોદના
મોટીમા, પારસ, પ્રથમ પ્રિન્સ, હેતના દાદી, કિરણ, પ્રમિત, કોમલ, મિતાલ, હાર્દિક, સોનુ,
પવન, રોશનીના નાની તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના
શુક્રવારે સાંજે 4.30થી 5.30 પ્રણામી મંદિર, સિનુગ્રા ખાતે.
દરશડી (તા. માંડવી) : માકબાઇ મહેશ્વરી (ઉ.વ. 95) તે સ્વ. મૂરજી
મગાભાઇ હિંગણાના પત્ની, સ્વ. ગાંગજી, સ્વ. પેથાલાલ, હીરબાઇ તેજા ધેડા (દેવપર), માનબાઇ
ખીમજી માતંગ (કોડાય), વાલબાઇ રામજી માતંગ (કોડાય), કેશવજી, લક્ષ્મીબેન ગાંગજી ધેડા
(દેવપર)ના માતા, મેઘબાઇ સામજી ધુવા (આદિપુર), હરિલાલ, પરેશકુમાર (એડવોકેટ), દમયંતી
મનોજ નંજણ (માંડવી), કાન્તા ધીરજ બડગા (સલાયા), હંસા મનોજ બડગા (સલાયા), કસ્તૂર ચંદ્રકાન્ત
ધેડા (દેવપર), રેખા અરવિંદ સીરોખા (નવાવાસ), જિજ્ઞેશ, પ્રકાશ, રોહિતના દાદી, સ્વ. વલ્લુ
માયા રોશિયાના પુત્રી તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. પરોજણ ક્રિયા (દિયાંણો) તા.
8-11-2024ના શુક્રવારે દિવસના ભાગે નિવાસસ્થાન દરશડી ખાતે.
વેરસલપર (તા. નખત્રાણા) : પાર્વતીબેન (ઉ.વ. 73) તે ચુનીલાલ પ્રેમજી
દીવાણીના પત્ની, સ્વ. ડાહીબેન પ્રેમજી દીવાણીના પુત્રવધૂ, મનીષા, રિના, કેતનના માતા,
ગં.સ્વ. મંગળાબેન દિનેશના જેઠાણી, સ્વ. સચિન, અમિત, કોમલના મોટામા, મીનાબેન મોહનલાલ,
અનસૂયાબેન જયપ્રકાશભાઇ, શાંન્તાબેન મણિલાલભાઇ, ઉર્મિલાબેન અમૃતલાલના ભાભી, સ્વ. મુળીબેન
મનજીભાઇ ધોળુ (વિથોણ)ના પુત્રી તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
8-11-2024ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 એક દિવસ વેરસલપર પા. સમાજવાડી ખાતે.
પાલનપુર બાડી (તા. નખત્રાણા) : વસ્તાભાઇ કરમશીભાઇ રૂડાણી (ઉ.વ.
89) તે ગં.સ્વ. રામબેનના પતિ, સ્વ. વિશ્રામભાઇ, રામજીભાઇ (વાલોડ), જસુબેન (ઉડપી)ના
ભાઇ, કેશવલાલ, નટવરલાલ, જયાબેન (કોલકાતા), શાંતાબેન (દેવીસર), દમયંતીબેન (વ્યારા),
પુષ્પાબેન (દેવપર), રસીલાબેન (દહેગામ)ના પિતા તા. 7-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8, 9, 10 (ત્રણ દિવસ) સવારે 8.30થી 11 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન પાલનપુર ખાતે.
ખેંભડી મોટી (તા. નખત્રાણા) : ચાકી આઇસાબાઇ મામદ (ઉ.વ. 95) તે
જુસબ, ઇબ્રાહિમ, મરિયમ ફકીરમામદ, અમીના ઇબ્રાહિમ (મોટી વિરાણી), ખતુબાઇ ઓસમાણ (રવાપર)ના
માતા, ફકીરમામદ સિધિક (મોટી વિરાણી), ઇબ્રાહિમ ઇસ્માઇલ (મોટી વિરાણી), મ. ઓસમાણ રમજાન
(રવાપર)ના સાસુ, સિધિક જુસબ, હુશેન જુસબ, મોસીન ઇબ્રાહિમ, કાસમ ઇબ્રાહિમના દાદી તા.
7-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11- 2024ના રવિવારે સવારે 10થી
11 નિવાસસ્થાન મોટી ખેંભડી ખાતે.
નાની વરંડી (તા. અબડાસા) : ગુલાબસિંહ જાડેજા (ઉ.વ. 49) તે સ્વ.
મુરુભા શિવુભાના પુત્ર, અશોકસિંહ, ગિરીરાજસિંહના પિતા, સ્વ. પ્રવીણસિંહ, સ્વ. કનુભા,
સ્વ. નટુભા, ઘનશ્યામસિંહ વેશુભા, મહિપતસિંહ વેશુભા, બટુકસિંહ ખેંગારજી, અનિરુદ્ધસિંહ
ખેંગારજીના ભાઇ, હરપાલસિંહ, વીરેન્દ્રસિંહના કાકા તા. 6-11-2024ના અવસાન પામ્યા છે.
ઉત્તરક્રિયા તા. 17-11-2024ના રવિવારે નિવાસસ્થાન નાની વરંડી ખાતે.
સુડધ્રો નાની (તા. અબડાસા) : સજનબા જામભા જાડેજા (ઉ.વ. 102)
તે સ્વ. જાડેજા જામભા ચનુંભાના પત્ની, ભીખુભા, દાદુભાના માતા, મહિપતાસિંહ, રામદેવાસિંહ,
જીવરાજાસિંહ, હેમતાસિંહ, ભરતાસિંહ, જોરાવરાસિંહ, જયદીપાસિંહના દાદી, દિગ્વિજયાસિંહ,
પ્રહલાદાસિંહ, હર્શદીપાસિંહ, જશરાજાસિંહ, જસપાલાસિંહ, રાજદીપાસિંહ ના મોટા દાદી તા.
4-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી સુડધ્રો નાની ખાતે.
જારા (તા. લખપત) : નોતિયાર હાજી હસન હુશેન (ઉ.વ. 65) તે અબ્દુલસતાર
(માજી સરપંચ-જારા), હુશેન હસનના પિતા, ફતેહમમાદ, જુસબભાઇ, સુમારભાઇના ભાઇ, સુલતાન ઉમર,
લખા ઉમર, નૂરમામદ ઉમર, જામ હાજી અલીના કાકાઇ ભાઇ, હાજી મામદના ભત્રીજા તા.
6-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-11-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન
જારા ખાતે.