ભુજ : ગં.સ્વ.
લક્ષ્મીબેન (ઉ.વ. 78) તે સ્વ. બળવંતરાય જયંતીલાલ જેઠી (એક્સ આર્મી અને એસબીઆઇ)ના પત્ની,
સ્વ. સંતોકબેન અને સ્વ. કમળાબેન જયંતીલાલના પુત્રવધૂ, સ્વ. કેસરબેન શાંતિલાલ જેઠી
(દેલમાલ)ના પુત્રી, માધુરીબેન (વડોદરા), સ્વ. નિર્મળાબેન અને ગોવિંદભાઇ (જીએસઆરટીસી)ના
ભાભી, વિમળાબેનના જેઠાણી, સ્વ. મૂળશંકરભાઇ, કલાબેન, ચંદુલાલ, સ્વ. અમૃતભાઇના બહેન,
ગં.સ્વ. ગૌરીબેન, સ્વ. સવિતાબેન, રમીલાબેનના નણંદ, શંકરલાલ (દેલમાલ)ના સાળી, ગં.સ્વ.
કપિલાબેન નારણલાલ હીરાલાલ (દેત્રોલી)ના વેવાણ, વનરાજભાઇ, પ્રકાશભાઇ, ઉર્મિલાબેન (અંજાર)ના
માતા, નિરુપાબેન, ચેતનાબેન, રાજેશભાઇના સાસુ, નિશાંત, રુતિક, જીલ, મયંકના દાદી, વંદન,
દીપાલી, મયુરીના મોટીમા, રણજિત, જીનલના દાદીસાસુ, કલ્પેશ, કુલદીપ, નેહાના મોટા સાસુ,
દિપેશ, કૌશલના નાની, ટ્વિંકલના નાનીસાસુ તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-12-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 જેઠી સમાજવાડી, સુમરા ડેલી, જૂની મચ્છીપીઠ,
ભુજ ખાતે.
ભુજ : પ્રકાશ
મગનલાલ સૌસી (પપ્પુ) (સલાટ) (ઉ.વ. 57) તે પ્રભાબેન મગનલાલ સૌસીના નાના પુત્ર, ચમનલાલ
તથા જગદીશભાઇના નાના ભાઇ, નવલબેન તથા ચંદ્રિકાબેનના દિયર, વૈશાલી (જામનગર), કલ્પેશ
(સર્વોદય વૂડ આર્ટસ), પરેશના કાકા, દેવેનકુમાર, જાનવી (સ્મિતાબેન), કોમલબેનના કાકાજી
સસરા, દિશા, સ્નેહા, ક્રિશિવના દાદા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 29-12-2024ના સવારે 9.30 વાગ્યે તેમના મોટા ભાઇના નિવાસસ્થાન 183, સહયોનગર, નવી
રાવલવાડી, ભુજથી સોનાપુરી જશે.
ભુજ : મોખા જાનમામદ
ઉમર (ઉ.વ. 30) તે મ. ઉમર સિદીક મોખાના પુત્ર, રમજુ અને ગનીના ભાઇ, સુમાર સિદીક મોખાના
મોટાબાપા, જુમ્મા સિદીક મોખાના કાકા, ઉમર વલીમામદ અબડા (વરનોરા)ના ભાણેજ, અબ્બાસ સુમાર
મોખા, મામદ સુમાર મોખા, હાજી જુમ્મા મોખાના કાકાઇ ભાઇ તા. 27-12-2024ના અવસાન પામ્યા
છે. તાજિયત તા. 29-12-2024ના રવિવારે નિવાસસ્થાન ભીડ નાકા બહાર, રહિમ આબાદ મસ્જિદની
બાજુમાં, ભુતેશ્વર ફળિયા, ભુજ ખાતે.
અંજાર : ભાનુબેન
(ઉ.વ. 65) તે સ્વ. સનાતનભાઇ મનજીભાઇ બાંભણિયાના પત્ની, સ્વ. રતનબેન મનજીભાઇ બાંભણિયાના
પુત્રવધૂ, સ્વ. સંતોકબેન ડાઘાભાઇ પરડવા (ગોંડલ)ના પુત્રી, કાન્તાબેન ચંદ્રકાન્તભાઇના
જેઠાણી, કમલ, દિવ્યા, હર્ષલ, મયૂરના માતા, હરિલાલ કાતરિયા અને દીપક બલદાણિયાના સાસુ
તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12- 2024ના સોમવારે સાંજે
4થી 5 ખોડિયાર માતાજીના મંદિરના પાછળના ભાગે, મેસુરાણી હોલ, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં,
અંજાર ખાતે.
માંડવી : મૂળ
શિકારપુરના નવીન શંકરલાલ જોબનપુત્રા (ઉ.વ. 63) તે સ્વ. જમનાબેન શંકરલાલ નેણશીના પુત્ર,
સ્વ. હરેન્દ્ર, વિનોદ, કિશોર, ભગવતીબેન, ભારતીબેન, પ્રજ્ઞાબેનના ભાઇ, અમૃતલાલ ગણાત્રા
(રાધનપુર), રમેશભાઇ (મુંબઇ), શાંતિલાલ તન્ના (ભુજ) (તન્ના ફ્રૂટવાળા)ના સાળા, સ્વ.
ગોદાવરીબેન નરભેરામ (સામખિયાળી), સ્વ. કાશીબેન ચૂનીલાલ મિરાણી (માધાપર), વિશનજીભાઇ,
જગદીશભાઇ, છગનભાઇ, સ્વ. રવજીભાઇના ભાણેજ, સ્વ. પરસોત્તમ નેણશી (માંડવી)ના ભત્રીજા,
કલ્પેશ અને હર્ષલના કાકા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવારે સાંજે
4થી 5 લોહાણા મહાજનવાડી, તળાવ ગેટ પાસે, માંડવી ખાતે.
માંડવી : પારા
કાસમ હુશેન (ઉ.વ. 55) તે મ. પારા હુશેન ઓસમાણના પુત્ર, પારા બશીર હુશેનના મોટા ભાઇ,
પારા સુલેમાન મામદના ભાણેજ, પારા જુસબ સાલેમામદ, સુલેમાન, મામદ, સુમાર, હાજી, અબ્દુલ્લા
ઉમરના કાકાઇ ભાઇ, હોડા ઓસમાણ દેસર, ચાવડા આમદ કાસમના સાળા, મ. કકલ હાજી ઇલિયાસ મામદ
(મુંદરા)ના જમાઇ, કકલ જુસબ, અલીમામદના બનેવી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-12-2024ના સોમવારે સવારે 10થી 11 ધાધલી માની દરગાહ, બીચ રોડ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ
મીઠાપુરના ખારવા જેરામ ખીમજીભાઈ ચાવડા (ઉ.વ. 58) તે અરૂણાબેનના પતિ, સ્વ. વસુબેન ખીમજી
ચાવડાના પુત્ર, વિવેક, ચેતન, દિવ્યા, રીમાના પિતા, ભારતીબેન, સ્વ. હરેશભાઈ, વિનોદભાઈના
ભાઈ, સ્વ. રતનબેન લાલજી કુરંગિયા (જામનગર)ના જમાઈ, રાજેશ કોટિયા (રાજુ શેટી)ના સાળા,
ભગવાનજીભાઈ, અમરતલાલ (જામનગર)ના બનેવી, દીપ, કિશન, ખુશાલીના મોટાબાપા તા.
27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/ઉઠમણું તા. 29-12-2024ના રવિવારે સાંજે
4થી 5 સાગર ભુવન, ખારવા સમાજવાડી, મુંદરા ખાતે ભાઈઓ-બહેનોની સાથે.
નખત્રાણા : ગં.સ્વ.
લક્ષ્મીબેન દયારામભાઈ જીવરામભાઇ જોબનપુત્રા (ઉ.વ. 105) તે કાંતિલાલ વકીલ, ધનસુખલાલ
વકીલ, દિનેશચંદ્ર, અશોક, પ્રફુલના માતા, સ્વ. ઠક્કર કાનજીભાઇ વલ્લભજીભાઇ પોપટ (પૂના)ના
પુત્રી, સ્વ. ધનજીભાઈ, સ્વ. હરિલાલભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. રસિકભાઈ, કિશોરભાઈના મોટા
બહેન, સ્વ. હંસરાજભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. નરભેરામભાઈ, સ્વ. વલ્લભદાસના ભાભી, સ્વ. જસુબેન, ધીરજબેન, માલતીબેન, જ્યોતિબેનના માતા, ડો. અમૃતલાલ, સ્વ. રમણીકલાલ,
નિમેષભાઈ, પ્રદીપભાઇ, શાંતાબેન, સ્વ. ઉષાબેન, હેમલતાબેન, આશાબેન, પારૂલબેનના સાસુ,
સ્વ. મનીષ, માધવીબેન દીપકભાઈ કોઠારી, અમિત, મોનિક, પુનિત, નીરવ, ડો. હિતેન, સી.એ. કરણ,
રાજના દાદી, ભારતીબેન સુનીલભાઈ, જાગૃતિબેન બિપિનભાઈ, રશ્મિબેન ઘનશ્યામભાઈ, જગદીશ, જયેશ,
ચંદ્રેશ, મિલન, ઋષભ, કાજલબેન અર્ચનભાઈ, સી.એ. ગૌરવ, રિદ્ધિબેન પૂજનભાઈના નાની, નેહાબેન,
દીપાબેન, નિમિષાબેન, શ્રુતિબેન, ડો. ચાર્મિબેન, સી.એ. વંદનાબેન, નૈઋતિબેનના દાદીસાસુ,
આર્ય, નીરજા, પર્વ, ઝિયાન, હિવા, પ્રાવિ, આધ્યા, રિયાના, ધ્વનિતના પરદાદી, લોકેશના
પરનાની તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12-2024ના સોમવાર સાંજે
4થી 5 સાંઈ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી)
માધાપર (તા. ભુજ)
: ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ ભુવડ સમવાય તુષાર જયંતીલાલ જોશી (ઉ.વ. 45) તે અરૂણાબેનના
પતિ, તેજના પિતા, સ્વ. જયંતીલાલ ધનજી જોશી, સ્વ. કંચનબેનના પુત્ર, સ્વ. જયાબેન ધનજી
મોરારજી જોશી (રામપર-વેકરા)ના પૌત્ર, સ્વ. હીરાબેન મૂળશંકર હરજીવન વ્યાસ (માધાપર)ના
દોહિત્ર, મીત જોશી (વિશાખા ગ્રુપ-અમદાવાદ), રીના રાવલના ભાઇ, તૃષા વ્યાસના જેઠ, રાજેશ
રાવલના સાળા, મહત્ત્વના મોટાબાપા, ઇશિકા, બ્રિજેશના મામા, ઉષાબેન પ્રભાશંકર પંડયા
(દેશલપર)ના જમાઇ તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-12- 2024ના
સોમવારે સાંજે 4થી 5 નારાયણ વાડી, યક્ષ મંદિર સામે, માધાપર ખાતે.
માનકૂવા (તા.
ભુજ) : વરસાણી નાનજીભાઇ અરજણભાઇ (વાગડિયા) (ઉ.વ. 85) તે હરિલાલભાઇ, રામજીભાઇ, લખીબેન,
જશુબેન, શાંતાબેન, મગુબેનના પિતા, ભારતીબેન, મંજુબેન, શિલાબેન સુનીલ, પ્રકાશ, સંગીતાબેન,
હસ્મિતાબેન, રવિનાબેન, વિરેનના દાદા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-12-2024ના સોમવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, નવાવાસ,
બહેનો માટે નિવાસસ્થાન બાવરવાડી, માનકૂવા ખાતે.
જતવાંઢ-ઝુરા
(તા. ભુજ) : જત હુશૈન હાસમ (ઉ.વ. 70) તે જત જાકબ હાસમના ભાઇ, ઓસમાણ, સિદ્દીકના પિતા,
આરબ નાથા, ઇશા નાથાના ફઇયાઇ ભાઇ, અબ્દુલ્લા ઇસ્માઇલ, રમજુ ઇસ્માઇલના બનેવી, મામદ ઇબ્રાહિમ,
જુસબ જાકબના કાકા તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-12- 2024ના
સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને.
મોટી નાગલપર
(તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) લીલાવંતીબેન મોહનભાઇ રાઠોડ (ઉ.વ. 83)
તે મોહનભાઇ નારણભાઇના પત્ની, મોતીમા હરદાસ ખીમજી (ખંભરા)ના પુત્રી, હરીશભાઇ, વિનોદભાઇ,
રીનાબેન, હિનાબેનના માતા, જયાબેન, ભારતીબેન, મનસુખભાઇ મોરાર જેઠવા, હિતેષ મણિલાલ વાઢેરના
સાસુ, કિશન, કલરવ, હર્ષા, કલ્પના, હેતલ, પ્રિયંકાના દાદી, વર્ષાબેન, ભરતભાઇ, ખુશાલભાઇ,
પ્રકાશભાઇ, ગૌરવભાઇના દાદીસાસુ તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
30-12-2024ના સોમવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મંદિર, મેઇન બજાર, નાગલપર મોટી ખાતે.
નાગલપુર (તા.
માંડવી) : કરસનભાઇ હાલાઇ (ઉ.વ. 84) તે સ્વ. પુરબાઇ વિશ્રામના પુત્ર, સ્વ. પુરબાઇના
પતિ, ધીરજ, પ્રેમિલાબેન, રક્ષાબેનના પિતા, જ્યોત્સનાબેન, કિશોરભાઇ ભંડેરી, દેવશીભાઇ
હિરાણીના સસરા, શિવ, નૈનીતા, આરતીના દાદા, પ્રિયાબેનના દાદાસસરા, સ્વ. લાલજીભાઇ, ગોવિંદભાઇ,
રમેશભાઇ, વિનોદભાઇના ભાઇ, પ્રેમજીભાઇ તથા સ્વ. રવજીભાઇના કાકા તા. 22-12-2024ના લંડન
ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 30-12-2024ના સોમવારે સવારે 7.30થી
8.30 ભાઇઓ માટે નાગેશ્વર મહાદેવ મંદિર, નાગલપુર તથા બહેનો માટે નિવાસસ્થાન નાગલપુર
ખાતે.
શેખાઇબાગ-ગુંદિયાળી
(તા. માંડવી) : જિતેન પેથાણી (ઉ.વ. 58) તે સ્વ. સાકરબેન શિવજી પેથાણીના પુત્ર, મંજુલાબેનના
પતિ, ચેતન, રવિ, વિમલ, પ્રજ્ઞા, નિરલના પિતા, વિજયાબેન મંગલદાસ મોતા (મસ્કા), શાંતિલાલ,
રાધાબેન નવીનચંદ્ર મોતા (મસ્કા), ગોવિંદજી, વસંત, નવીન, ચેતનાબેન હસમુખભાઇ મોતા (બિદડા)ના
ભાઇ, કસ્તૂરબેન, નિર્મળાબેન, મંજુલાબેનના દિયર, વિપુલ, શૈલેશ, પ્રફુલાબેન પીયૂષભાઇ
મોતા (મસ્કા), રમીલાબેન આનંદભાઇ વ્યાસ, ભક્તિબેન હિરેનભાઇ મોતા (માંડવી), ભુપાલીબેન,
નયન, ટ્વિંકલ, જયેશ, મિત્તલબેન પંકજભાઇ ભટ્ટ (મુંબઇ), કિંજલબેન દર્શનભાઇ મોતા (મુંબઇ),
ડિમ્પલબેન, રાકેશના કાકા, જિયાંશી, શૌર્ય, હર્ષિવના નાના, સ્વ. નાનાલાલ, સ્વ. જીવરામ,
સ્વ. ભચીબેન, ગં.સ્વ. અમૃતબેન, ગં.સ્વ. શાંતાબેનના ભત્રીજા, મહેશ પરસોત્તમ વ્યાસ, મયૂરભાઇ
રામજી નાગુ (બાગ), અંકિતાબેનના સસરા, હંસરાજ, હરેશ, રાકેશ, ચંદ્રિકાબેન, અરૂણાબેન,
શિલ્પાબેન, દીપાલી, રસિક, નીતિન, નવીન, દમીબેનના કાકાઇ ભાઇ, સ્વ. દેવકાબેન રામજી કુંવરજી
જોષી (ફરાદી)ના દોહિત્ર, સ્વ. મણિબાઇ બચુભાઇ વિશનજી મોતા (બાગ)ના જમાઇ, પ્રાણજીવન,
દિનેશ, ભરત, શંભુલાલ, દમીબેન મહેન્દ્રભાઇ બોડા, હેમલતાબેન કાંતિલાલ પેથાણી, એકતાબેન
રાજેશભાઇ વ્યાસ, વર્ષાબેન પ્રફુલભાઇ ઉગાણીના બનેવી, પાર્વતીબેન, પ્રીતિબેન, વર્ષાબેન,
ગીતાબેનના નણદોયા તા. 28-12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
30-12-2024ના સોમવારે બપોરે 2થી 5 શેખાઇબાગ રાજગોર સમાજવાડી, ગુંદિયાળી ખાતે તેમજ સાસરા
પક્ષની તે જ દિવસે બપોરે 2થી 4 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
બાંભડાઇ (તા.
માંડવી) : રાઠોડ ખાનજી ડુંગરજી (ઉ.વ. 85) તે રાઠોડ સ્વ. પ્રાગજી ડુંગરજી તથા રાઠોડ
સામતજી ડુંગરજીના નાના ભાઇ, રાઠોડ જાલુભા, જેઠુભા, માધુભાના પિતા, રાઠોડ હરિસંગજી,
મનુભા, લધુભા, કાનજીના કાકા, જાડેજા વખુભા, જીલુભા, ભગવાનજીના મામા, ચૂડાસમા સ્વ. આમરજી
તથા મોબતસંગજી (કારાઘોઘા)ના બનેવી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન
બાંભડાઇ ખાતે.
ભોરારા (તા. મુંદરા)
: રામબા દીપસંગજી જાડેજા (ઉ.વ. 98) તે સ્વ. દીપસંગજીના પત્ની, ગાભુભા, નટુભાના માતા,
અજુભા સાહેબના મોટાબા, નટુભા વેલુભાના કાકી, શક્તિસિંહ, નવુભા, વિજયસિંહ, પ્રવીણસિંહ,
મહિપતસિંહ, સિદ્ધરાજસિંહના દાદી તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર દાદા
મંદિર, ભોરારા ખાતે.
ગુંદાલા (તા.
મુંદરા) : મૂળ અણીન્દ્રાના વિલાસબા પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ. 89) તે સ્વ. સતુભાના માતા,
રવિરાજસિંહના દાદી તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા
તા. 9-1-2025ના.
ભુજપુર (તા. મુંદરા)
: મૌલાના અબ્દુલ હકીમ હાજી સુલેમાન ગોરેપોત્રા (ઉ.વ. 63) તે મૌલાના અશરફ, નજીરહુશેન,
તાહીરહુશેનના પિતા, મૌલાના અબ્દુલગફુર (નેત્રા), અબ્દુલમજીદ (દેશલપર), મ. અબ્દુલરશીદ,
અબ્દુલરઉફ, અબ્દુલઅઝીઝ (માધાપર)ના ભાઇ, અહેમદ રઝા (મોઢવા), મોહમદ રફીક (નેત્રા)ના સસરા,
મ. ઉમર મિયાજી (નવાવાસ)ના જમાઇ તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
30-12- 2024ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, માંડવી-મુંદરા હાઇવે,
ભુજપુર ખાતે.
મુરૂ (તા. નખત્રાણા)
: જાડેજા તખતબા દાનસંગજી (ઉ.વ. 106) તે સ્વ. જાડેજા દાનસંગજી વેરાજીના પત્ન, ભીખુભા
(માજી સરપંચ), રવુભા, જોરૂભા, રાજુભાના માતા, સ્વ. રૂગ્વેદસિંહ, રોહિતસિંહ, હાર્દિકસિંહ,
અશોકસિંહ, ઓમદેવસિંહ, અર્જુનસિંહ, અજયસિંહના દાદી, રામદેવસિંહ, વિરમસિંહ, વિશ્વરાજસિંહ,
દક્ષરાજસિંહ, આર્યદીપસિંહ, લક્ષરાજસિંહના પરદાદી તા. 27-12-2024ના અવસાન પામ્યા છે.
ઉત્તરક્રિયા તા. 7-1-2025ના મંગળવારે. સાદડી નિવાસસ્થાન મુરૂ ખાતે.
વિથોણ (તા. નખત્રાણા)
: કાનાભાઇ મેઠાભાઇ રબારી (ઉ.વ. 50) તે બેઠા આશાના પુત્ર, પાલીબેનના પતિ, રબારી લાખાભાઇ,
રામાભાઇ, રાજાભાઇ, ભીખાભાઇના ભાઇ, સ્વ. ચેનાભાઇ, મમુભાઇ, ખીમાભાઇના ભત્રીજા, મગીબેન,
હમીર, વિજયના પિતા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું ત્રણ દિવસ વિથોણ ખાતે.
કોટડા-જ. (તા.
નખત્રાણા) : હાલે રાયપુર (છ.ગ.)ના સવિતાબેન વેલાણી (ઉ.વ. 64) તે પ્રભુદાસ મનજી વેલાણીના
પત્ની, મનજી મૂળજી વેલાણીના પુત્રવધૂ, સુનીલ, મહેન્દ્ર, ગીતાબેન (રાયપુર), રાધાબેન
(બિલાસપુર)ના માતા, મંગલભાઇ, નરેશભાઇના ભાભી, ભવ્ય, યશ, ધૈર્ય, યશ્વીના દાદી તા.
26-12-2024ના રાયપુર (છ.ગ.) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 30-12-2024ના બપોરે
3થી 4 પાટીદાર સમાજવાડી,બસ સ્ટેશન પાસે, કોટડા (જ.) ખાતે.
સુખપર (તા. ભચાઉ)
: ગુમાનસિંહ જાડેજા (ઉ.વ. 52) તે નટુભા મોહબતસંગના પુત્ર, કિરીટસિંહના નાના ભાઇ, રવિરાજસિંહના
પિતા તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 5-1-2025ના રવિવારે નિવાસસ્થાને.
નવી મોટી ચીરઇ
(તા. ભચાઉ) : પ્રીતિબા (ઉ.વ. 30) તે જાડેજા અજયસિંહ ઘનશ્યામસિંહના પત્ની, જાડેજા જયુભા
નથુભા, જાડેજા મોહનસિંહ બનુભા, જાડેજા લાલુભા બનુભાના ભત્રીજાવહુ, રામદેવસિંહ, મયૂરસિંહ,
નરવિનસિંહ, તેજપાલસિંહના નાના ભાઇના પત્ની, નક્ષરાજસિંહના માતા, દિવ્યરાજસિંહના કાકી,
પરમવીરસિંહના મોટામા તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-1-2025ના
ગુરુવારે તથા લૌકિકક્રિયા નવી મોટી ચીરઇ ખાતે.
મોથાળા (તા. અબડાસા)
: ગોયેલ અભાસ ઇબ્રાહીમ (ઉ.વ. 65) તે મ. કાસમ ઇબ્રાહિમ, મામદ ઇબ્રાહિમના નાના ભાઇ, હુશેન,
હમીદ, મજીદના પિતા તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 30-12-2024ના સોમવારે
સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.
લઠેડી (તા. અબડાસા)
: રબારી રામીબાઇ (ઉ.વ. 85) તે સ્વ. રેમાભાઇ નાથાભાઇના પત્ની, નંગાભાઇ, લખમીરભાઇ, મમુભાઇ,
સોમાભાઇ, વલુબેન કમાભાઇ (સણોસરા), રાણીબેન મંગાભાઇ (લૈયારી)ના માતા, દેવરા (થાવર),
રાજેશ, સારંગ, ખીમાભાઇના દાદી, સ્વ. દેવરાભાઇ, સ્વ. વિરાભાઇ, બિજલભાઇ, સ્વ. રાણાભાઇના
ભાભી તા. 27-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન લઠેડી ખાતે.