• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની વિદ્યાબેન વિઠ્ઠલદાસ પોમલ (ઉ.વ. 92) તે સ્વ. વિઠ્ઠલદાસ હરિરામના પત્ની, સ્વ. ડુંગરશી દામજી બુદ્ધભટ્ટી (અંજાર)ના પુત્રી, કિરણભાઇ, અતુલભાઇ, પુનિતભાઇ, જનકબેન, કુસુમબેન, સ્વ. મીનાબેન, કલ્પનાબેન, હંસાબેન, ભાવનાબેનના માતા, સ્વ. કાંતિભાઇ, સ્વ. હીરાભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. બચુબેન, સ્વ. ધીરુબેન, અનુબેનના ભાભી, કાંતાબેન, દમયંતીબેન, હેમલતાબેન, સરલાબેનના જેઠાણી, નિતાબેન, નયનાબેન, હિનાબેન, સ્વ. પ્રાણલાલભાઇ, શાંતિભાઇ, રસિકભાઇ, હર્ષદભાઇ, કિશોરભાઇ, ગૌતમભાઇના સાસુ, નીત, વેનિસ, કાવ્ય, પ્રિયા, રિયા, પ્રિન્સીના દાદી, દુલારી, રોહિતકુમાર, વિવેકકુમારના દાદીસાસુ, સ્વ. વિશનજીભાઇ, સ્વ. મેઘજીભાઇના બહેન, પ્રવીણભાઇ, ધનસુખભાઇ, ભૂપેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, પ્રદીપભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, વિજયભાઇના ફઇ, અંજના, ભ્રાંતિ, વિમલ, ભાવિની, જતિન, પ્રીતિ, આનંદ, શૈલેષ, ચાંદની, ઉદય, ચિંતન, દર્શની, જીત, ઉમંગ, રિદ્ધિ, રિયા, ભવ્યના નાની તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : દમયંતીબેન વૃજલાલ મહેતા (ઉ.વ. 91) તે સ્વ. કાગદી વૃજલાલ દેવકરણ મહેતાના પત્ની, સ્વ. મગનલાલ ઝવેરચંદ મહેતા (અફીણવાલા)ના પુત્રી, દિનેશ, નિરુ, વિપુલના માતા, દક્ષાબેન, શિરીષભાઇ (જામનગર), નીરુના સાસુ, અશ્મિ, સિદ્ધાર્થ, ભૂમિના દાદી, બિજલના નાની તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના સાંજે 4થી 5 ડોસાભાઇ લાલચંદ ધર્મશાળા, પહેલો માળ, ભુજ ખાતે.

ભુજ : રાજપૂત અર્જુનસિંઘ રમેશપ્રસાદ (ઉ.વ. 48) તા. 25-12-2024ના અવસાન પામ્યા છે.

ભુજ/દુર્ગાપુર (તા. માંડવી) : લીલાબેન અરજણભાઈ ધોળુ (ઉ.વ. 68) તે સ્વ. અરજણભાઈ કરસનભાઈ ધોળુના પત્ની, રાજેશ અરજણભાઈ ધોળુ, ભાવનાબેન સુરેશભાઈ રામજિયાણી (કુરબઈ), દક્ષાબેન જગદીશભાઈ છાભૈયા (અંકલેશ્વર), સરલાબેન નરાસિંહભાઈ માવાણી (હળવદ)ના માતા, ભાવનાબેન રાજેશભાઈ ધોળુના સાસુ, પિનાકીન, યશના દાદી, સ્વ. શિવગણભાઈ અરજણભાઈ સેંઘાણી (મેરાઉ)ના પુત્રી તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-1-2025ના સાંજે 4થી 5 ઉમાનગર સમાજવાડી, મિરજાપર રોડ, ભુજ ખાતે તથા તા. 2-1-2025ના સવારે 9થી 11 નિષ્કલંકી નારાયણ મંદિર, રૂપારેલ વાડી, દુર્ગાપુર ખાતે.

ભુજ : પુષ્પાબેન રામજીભાઇ ઠક્કર (રાજદે) (ઉ.વ. 78) તે સ્વ. રામજીભાઇ રાજદેના પત્ની, સ્વ. લક્ષ્મીબેન વાઘજીભાઇ રાજદેના પુત્રવધૂ, સ્વ. રાધાબેન વલમજીભાઇ રતનશીભાઇ પલણ (અંજાર)ના પુત્રી, સ્વ. દયારામભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. ધીરજલાલભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. ચંપાબેન વલ્લભજીભાઇ, સ્વ. ગોદાવરીબેન રસિકલાલભાઇ, ચંદ્રાબેન અમૃતલાલભાઇના ભાભી, સ્વ. હીરાબેન, સ્વ. રેવાબેન, સ્વ. તૃષાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. ઠાકરશીભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, ચમનભાઇ, રમેશભાઇ, સ્વ. હરીશભાઇના બહેન, ભાવનાબેન, હિનાબેન, જિતેન્દ્રભાઇના માતા, સુરેશભાઇ, રાજુભાઇ, ભાવનાબેન (જાનવી)ના સાસુ, દક્ષ, નિધિના દાદી, દીપ, આયુષી, અદિતીના નાની તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-1-2025ના બુધવારે સાંજે 4થી 5 કતિરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.

ભુજ : ખત્રી મહેમૂદભાઈ (ઉ.વ. 68) તે મ. ઇદ્રીશભાઈ જુમ્માભાઈ (છાપીવાળા)ના પુત્ર, આદિલ તથા રૂબિનાના પિતા, મ. અબ્બાસભાઈ (છાપી), હાજી ઇકબાલભાઈ (છાપી), હનીફભાઇ (છાપી), ફારૂકભાઈ (અજરખપુર), અફઝલભાઈ (પાલનપુર), અબ્દુલ સમદ (ટીનુભાઈ ભચાઉ)ના ભાઈ, અસલમભાઈ જુમ્માભાઈ (રાજકોટ)ના સસરા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 ખત્રી જમતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : પ્રદીપભાઈ નરશીભાઈ શેઠિયા (ઉ.વ. 65) (કપિલ સ્ટોર) તે સ્વ. દીવાળીબેન નરશીભાઈ શેઠિયા (તુણાવાળા)ના પુત્ર, મુકતાબેનના પતિ, યોગેશ, કપિલ, ભાવનાબેનના પિતા, શેફાલીબેન, અલ્પાબેન, સંદીપભાઈ  નવીનભાઈ જોબનપુત્રાના સસરા, ચંદ્રકાંતભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. મુકતાબેન હંસરાજભાઈ રૂપારેલ, સ્વ. રમીલાબેન ભરતભાઈ પલણ, કોકિલાબેન રમણીકલાલ રૂપારેલ, પ્રતિમાબેન ઘનશ્યામભાઈ ચોથાણીના ભાઈ, દેવિલાબેનના દિયર, ગં.સ્વ. લીલાવંતીબેનના જેઠ, ક્રિશા તથા ઓમના દાદા, વ્યોમના નાના, રેશમા હિતેષભાઈ, દીપક, હેમાંગ, સીમા, રિંકુ નિગમભાઈ, વિશાલના કાકા, છગનભાઈ ખીમજીભાઈ ચોથાણી (મોટી ચીરઇ)ના જમાઈ, સ્વ. પ્રકાશભાઈ, અશોકભાઇ,  કમળાબેન વિશનજી, સુશીલાબેન હરિલાલભાઈ, હંસાબેન દુષ્યંતભાઈ, સુનીતાબેન જયેશભાઈના બનેવી તા. 29-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ સિનેમા પાસે, ગાંધીધામ ખાતે.

આદિપુર : સી. ટી. જ્ઞાનચંદાણી `સાજન' (ઉ.વ. 79) (નિવૃત્ત આચાર્ય, સી. જી. હાઇસ્કૂલ-ગાંધીધામ) તે સ્વ. ઇશ્વરીબેન (નિવૃત્ત શિક્ષિકા, સરકારી સ્કૂલ)ના પતિ, લવીના (સ્પેન)ના પિતા, વિનીતા (કોસમોસ બેંક-ગાંધીધામ), કિરણ, પ્રિયંકા (યુ.એસ.એ.), સચિન જી. પારદાસાણી (સ્પેન)ના સસરા, સ્વ. મદનલાલ (એસ.આર.સી.), સ્વ. હેમુભાઇ (પોલિટેકનિક કોલેજ), ખેમચંદભાઇ (નિવૃત્ત નર્મદા નિગમ)ના ભાઇ, નંદીરામ જેઠાનંદ ઇસરાણીના જમાઇ, ગિરધારી પહીલાજરાય પારદાસાણીના વેવાઇ, જિતેન્દ્ર (સિવિલ એન્જિનીયર, એરફોર્સ-નલિયા), ઇશ્વર (થ્રી ડી એન્જિનીયરિંગ સ્કીલ્સ), મમતા પરસોત્તમ રાજાણી, લીના પ્રકાશ જામનાણી (એસ.આર.સી.), ગૂંજન સુનીલ ભગવાનાની (આદર્શ મહાવિદ્યાલય), સ્વ. સીમા રાજેન્દ્ર ક્રિપલાણી (માતાલક્ષ્મી રોટરી સ્કૂલ), રિશી (યુ.એસ.એ.), રચના કરણ મોટવાણી (રાજકોટ), ગીતુ દિલીપ મલુકાણી, નમ્રતા જય ટહેલયાણી (સુરત), દીપ્તિ (દીપુ), ચેતનના કાકા, રુક્મણિબેન (નિવૃત્ત આદર્શ મહાવિદ્યાલય), માયાબેનના દિયર, વિવેક, ધ્રુવ, આસ્થા, રાઘવના દાદા, બીનાઇષા (સ્પેન)ના નાના તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા તા. 1-1-2025ના બુધવારે સાંજે 5.30 કલાકે મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ હારિજના ડાહ્યાલાલ પોપટલાલ કોટક (ઉ.વ. 86) તે સ્વ. મણિબેન પોપટલાલ માનસંગ કોટકના પુત્ર, લીલાવંતીબેનના પતિ, મગનલાલ ગાંગજીભાઇ ગણાત્રાના જમાઇ, સુરેશભાઇ, નરેશભાઇ, ભરતભાઇ, વિનોદભાઇ, શૈલેષભાઇ, ગિરીશભાઇ, તરુણાબેન પ્રવીણભાઇ મજીઠિયા, મિતાબેન હસમુખભાઇ રૈયાના પિતા, વસરામભાઇ, બાબુલાલભાઇ, શાંતાબેન રણછોડભાઇ ચંદે, ભગવતીબેન ત્રિભોવનદાસ રાચ્છના ભાઇ, ડાયાલાલ જેન્તીલાલ, અમૃતલાલ, જયશ્રીબેન માવજીભાઇ સાયતાના બનેવી, નાગજીભાઇ નરસંગભાઇ આચાર્યના દોહિત્ર, અમરશી, ગણેશભાઇ, મણિલાલભાઇના ભાણેજ તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 અને ત્યારબાદ દશો લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ રાધનપુરના માલતીબેન (સંગીતાબેન) (ઉ.વ. 42) તે ગણાત્રા પરેશભાઈ (લાલા)ના પત્ની, મંજુલાબેન જયંતીલાલ ગણાત્રાના પુત્રવધૂ, પવિત્રના માતા, નિતાબેન મુકેશકુમાર (બોમ્બે), નિશાબેન જયેશકુમાર (પિન્ટુ)ના ભાભી, વત્સલના મોટાબા, ડાયાલાલ, અમૃતલાલ મગનલાલના ભત્રીજાવહુ, કોટક માધવજીભાઈ લવજીભાઈ (ચિત્રોડ હાલે અંજાર)ના ભાણેજવહુ તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

માંડવી : માણેક ફાતમાભાઇ મહમદસિધિક (ઉ.વ. 79) તે અલીઅકબર (જી.ઇ.બી.), શમ્સ, સાજીદ માણેક (પ્રમુખ, કચ્છ અન્જુમને ઇસ્લામ-માંડવી)ના માતા, જુસબભાઇ માણેક, અબ્દુલરહેમાન, મ. ઇબ્રાહિમ, મજીદના ભાભી, અબ્બાસ માણેકના બહેન, ફિરોજ માણેક, શબ્બીર માણેક, મોઇન માણેકના મોટીમા, નાશીર માણેકના દાદી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-1-2024ના ગુરુવારે સવારે 11થી 12 તથા કુર્આન ખ્વાની 10થી 11 મેમણ જમાતખાના, મચ્છીપીઠ ખાતે.

મુંદરા : શેઠ દિલીપભાઇ (ઉ.વ. 68) તે કલ્પનાબેનના પતિ, શેઠ ધીરજલાલ મોહનલાલના પુત્ર, સ્વ. દામજીભાઇ કાનજીભાઇ કંદોઇના જમાઇ, સ્વ. ચંદાબેન જયંતીલાલ પડધરિયા, જયશ્રી (ગીતા) દીપકભાઇ માંડલિયા, દિલીપભાઇ (સંજય), ચેતનાના બનેવી, કવિતાબેનના નણદોયા, રાજ, રાહુલના ફુવા, મયૂરીના ફુવાજી, વંદનના દાદાફુવા તા. 28-12-2024ના ધ્રાંગધ્રા ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, બસ સ્ટેશન પાસે, મુંદરા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પુષ્પાબેન વેલજીભાઇ ઉપાધ્યાય (ઉ.વ. 81) તે વેલજીભાઇ ખરાશંકરના પત્ની, સ્વ. ખરાશંકર મોનજી ઉપાધ્યાયના પુત્રવધૂ, ગોદાવરીબેન મણિશંકર માવજી પંડયા (પંડયા ડેલી-અંજાર)ના પુત્રી, નરોત્તમભાઇ ઉપાધ્યાયના ભાભી, મંગળાબેનના જેઠાણી, સ્વ. મુક્તાબેન, સ્વ. કાન્તાબેન, સ્વ. શારદાબેન, જયંતાબેનના નાના બહેન, પ્રતિમાબેન (અંજાર), કિશોરભાઇ, હરેશભાઇ, રાજેશભાઇના માતા, આશિષના મોટીમા, હરિપ્રસાદભાઇ રાવલ (અંજાર), દક્ષાબેન, દીપાલીબેન, આરતીબેનના સાસુ, મીત, અભિષેક, અભિજ્ઞ, ઓમ, વૈભવ, કેશવી, અદિતિના દાદી, કૃપાલી, સિદ્ધિના દાદીસાસુ, દેવાંશના પરદાદી, હાર્દિક અને જયના નાની તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ઠાકર મંદિર સમાજવાડી, કાંધાવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

ઝુરા (તા. ભુજ) : ભાનુશાલી નરશીભાઈ જેરામભાઈ વડોર (ઉ.વ. 74) તે મૂલબાઈ (વેલાબેન)ના પતિ, વિજયભાઈ, રમેશભાઈ, નિશાબેન દીપકભાઈ નાખુવા (ભાચુંડા-થાણા)ના પિતા, સ્વ. નેણશીભાઈ, સ્વ. મોહનલાલ, ગં.સ્વ. ડાઈબાઈ ખેતશી ગજરા (નિરોણા), જમનાબેન ચેતનભાઈ ગજરા (નિરોણા)ના ભાઈ, સ્વ. નારાણ ભારા વડોર, શામજી ભારા વડોરના પિતરાઈ ભાઈ, હરેશ, જશોદાબેન, સવિતાબેન, નિર્મલાબેનના મોટાબાપા, દીપક (ઉમરશી), પરસોત્તમ, દીપનાબેન, ભાનુબેન, કસ્તૂરીબેન, કમળાબેનના કાકા, રોહિત, કાનજી, અલ્પાબેન, હેતલબેન, સાચી, હર્ષિલના દાદા, પ્રાગજીભાઈ માલજીભાઈ ભદ્રા (લોરિયા)ના જમાઈ, સ્વ. પ્રાગજીભાઈ વેલજીભાઈ નંદા, સ્વ. મૂરજીભાઈ વેલજીભાઈ નંદા પરિવાર (ભુજ)ના ભાણેજ તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-1-2025ના બુધવારે સવારે 9થી 5 નિવાસસ્થાને.

કેરા (તા. ભુજ) : હાજી મીઠુ મામદ નોતિયાર (ઉ.વ. 72) તે હાજી રહીમ, અબ્દુલ, મુસ્તાકના પિતા, નોતિયાર ઓસમાણ, નોતિયાર ઇબ્રાહિમ, નોતિયાર ઇસ્માઇલના મોટા ભાઈ, નોતિયાર હાજી રજબ રાયબના મામા, થેબા રફીક (મુંદરા), થેબા મોહસીન (ભુજ)ના સસરા તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 ખોજા ઈસ્માઈલી સમાજવાડી, કેરા ખાતે.

રતનાલ (તા. અંજાર) : ધુલાભાઈ જીવાભાઈ માતા (ઉ.વ. 68) (નિવૃત્ત એસ.ટી ડ્રાઇવર) તે શામજીભાઈ જીવાભાઈ, રણછોડભાઈ જીવાભાઈના મોટા ભાઈ, સ્વ. હરિભાઈ ધુલાભાઈ, ગોપાલભાઈ ધુલાભાઈ, પ્રવીણભાઈ ધુલાભાઈ, ગં.સ્વ. રસિલાબેન રણછોડભાઈ કેરાશિયા, રાધાબેન વાઘજીભાઈ છાંગાના પિતા, સંદીપ હરિભાઈ, ભવ્ય પ્રવીણભાઈ, માધવ ગોપાલભાઈના દાદા, રાહુલ રણછોડભાઈ, સાવન રણછોડભાઈ, પાર્થ સામજીભાઈના મોટાબાપા, કિશન, શિવમના નાના તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, શિશુ મંદિરની બાજુમાં, રાધેશ્યામ નગર, ધાણેટી રોડ, રતનાલ ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિ રાધાબેન (ઉ.વ. 71) તે નરોત્તમ (શંભુભાઈ) લીલાધર થલેશ્વરના પત્ની, સ્વ. લીલાવંતીબેન લીલાધર રામજી થલેશ્વરના પુત્રવધૂ, હિતેષ, જિજ્ઞેશ, હર્ષિકાબેનના માતા, કીર્તિકુમાર જમનાદાસ ધકાણ, આરતીબેન, ફાલ્ગુનીબેનના સાસુ, સ્વ.  લીલાવંતીબેન હીરજી ખેતશી ધકાણના પુત્રી, રમેશભાઈ, હેમાબેન, હર્ષાબેનના બહેન, શાંતિલાલ, ઉષાબેન કિશોરભાઈ ધકાણ, વીણાબેન ભૂપેન્દ્રભાઈ કાગતડા, મધુબેન શામજીભાઈ ધકાણના ભાભી, સરસ્વતીબેનના જેઠાણી, વેનીશા, જેશીકા, ખુશીલના દાદી, હેતીકાના નાની  તા-28-12-2024ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 શિવમંદિર સત્સંગ હોલ, નાની ખાખર ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી રાજબાઇ કરમશી કારિયા (ઉ.વ. 95) તે સ્વ. કરમશી નાગશી કારિયાના પત્ની, કાયાંભાઈ, સ્વ. આશાભાઈ, મુરૂભાઈ, સ્વ. મેઘરાજભાઈ, રાણબાઈ વીરા લાખુના માતા, સ્વ. મંગા નાગશી, સ્વ. ભચીબાઈ મેઘરાજ (મોટા ભાડિયા)ના ભોજાઈ, સ્વ. ધનબાઈ મંગા, પુરબાઈ મોમાયા કારિયા, સ્વ. મેઘરાજ દેવરાજ મંધરિયા (બાડા)ના બહેન, ગાવિંદ, મનુના મોટામા, શંભુ, રામ, કનૈયા, આનંદ, સ્વ. ભચુ, વીનેશ, શૈલેષ, જયશ્રીબેન, ડાઈબેનના દાદી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તેમજ ઉત્તરક્રિયા તા. 10-1-2025ના શુક્રવારે નિવાસસ્થાને સનાતન નગર, મોટા લાયજા ખાતે.

દરશડી (તા. માંડવી) : છાભૈયા કરસનભાઈ શિવજીભાઈ (ઉ.વ. 90) તે કાનજીભાઈ શિવજીભાઈના ભાઈ, સ્વ. દેવજીભાઈ, કલ્યાણજીભાઈ, રમેશભાઈ, કાંતાબેન (ગઢશીશા), રુક્ષ્મણિબેન વાસાણી (વડવા કાંયા)ના પિતા, જયાબેન, પ્રેમિલાબેન, કલ્પનાબેન, રવિલાલભાઈ ઉકાણી (ગઢશીશા), દેવશીભાઈ વાસાણી (વડવા કાંયા)ના સસરા, જિતેન્દ્ર, મનીષ, ધીરેન, ખુશાલ, ઉજ્જવલ, ભાવનાબેન, શીતલબેન, હર્ષિતાબેનના દાદા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-1-2025ના ગુરુવારે સવારે 9થી 11 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.

ખીરસરા-નેત્રા (તા. નખત્રાણા) : કોલી લાછબાઇ રાઘુભાઇ પરમાર (ઉ.વ. 83) તે રવજીભાઇ, બાબુલાલ, દાનાભાઇ, અલીભાઇ, નાનબાઇ સવા કોલી (આમારા), ભચીબેન રાજાભાઇ કોલી (નાગવીરી), ગાંગબાઇ રવજીભાઇ કોલી (મથલ)ના માતા, તેજા સુમાર કોલી (રતડિયા)ના બહેન, હમીરભાઇના ભાભી, હાજીભાઇ, માવજીભાઇના મોટીમા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-1-2025ના રાત્રે જાગરાત અને તા. 10-1-2025ના સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાને, બેસણું પણ રાખેલ છે.

ગોડજીપર (તા. નખત્રાણા) : રબારી મમુભાઇ વાસંગભાઇ (ઉ.વ. 54) તે સ્વ. વાસંગ પોબાના પુત્ર, સુરતાણીબેનના પતિ, સ્વ. બુધાભાઇ, સ્વ. ભચીબેન (ગંગોણ), દેવીબેન (બેરૂ), લખીબેન (વિરાણી), જલીબેન (વિરાણી)ના ભાઇ, સારંગ, જેસા, રામા, હંસુબેનના પિતા, ગાભાભાઇ, રાજાભાઇ, હીરાભાઇ, વેરશીભાઇના કાકા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગોડજીપર ખાતે.

બિટ્ટા (તા. અબડાસા) : ખજૂરિયા જુમાભાઇ જેપાર (ઉ.વ. 92) તે માનબાઇના પતિ, સ્વ. તેજાભાઇ દેવજીભાઇ ગોરડિયા (ગઢવાડા)ના જમાઇ, સ્વ. ભચીબાઇ સુમારભાઇ પાંયર (ભાડરા)ના ભાઇ, નાનજીભાઇ, વેલજીભાઇ, ગોવિંદભાઇ, જશાભાઇના પિતા, ખીમજીભાઇ નાથાભાઇ (નારાણપર-રેહા)ના મોટાબાપુ, સ્વ. ટોપણભાઇ પરબતભાઇ (બિટ્ટા)ના કાકા, ઝવેરબેન મનજીભાઇ કુંવટ (ભારાસર), કુંવરબેન શિવજીભાઇ કુંવટ (નરેડી), રમીલાબેન પરબતભાઇ બુચિયા (વડવાકાંયા), હંસાબેન હરેશભાઇ સીજુ (ભુજોડી), નીમાબેન ત્રિભુવનભાઇ પરગડુ (કોઠારા), કાન્તાબેન મહેન્દ્રભાઇ બુચિયા (કુકડાઉ), રમેશભાઇ, હરજીભાઇ, વીરજીભાઇ, મનજીભાઇ, ભરતભાઇ, શંકરભાઇ, નવીનભાઇ, કાનજીભાઇ, મોહનભાઇ, પ્રવીણભાઇ, વનિતાબેનના દાદા તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 9-1-2025ના ગુરુવારે સાંજે તથા તા. 10-1-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન બિટ્ટા-અબડાસા ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : મંધરા મરિયમબાઇ ઇબ્રાહીમ (ઉ.વ.75) તે ઉમર ઇબ્રાહીમ, ઇલિયાસ ઇબ્રાહીમના માતા, હસણ અલીમામદ, હારૂન અલીમામદ, મુસા અલીમામદના મોટી મા,  મંધરા મૌલાના હાસીમ અતારી હાજી ઓસમાણ, મંધરા ફકીરમામધ ઓસમાણ, મંધરા જકરિયા ઓસમાણ, મંધરા અબ્દુલ ઓસમાણ, મંધરા અકબર ઓસમાણ (ભુજ)ના કાકી, સુલતાન, સુફિયાન, સોયબ, સમીરના દાદી તા. 31-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-1-2024ના શુક્રવારે સવારે 10.30 વરાડિયા જામા મસ્જિદ ખાતે. 

મુંબઇ (ઘાટકોપર) : મૂળ દેશલપર (વાંઢાય)ના સમીરગિરિ મહેશગિરિ ગોસ્વામી તે રુક્ષ્મણિબેન મહેશગિરિના પુત્ર, અરવિંદગિરિ મોતીગિરિ (ભાડા-કચ્છ હાલે મુલુંડ ચેકનાકા)ના જમાઇ, લક્ષ્મીબેનના પતિ, જયનીલના પિતા, સ્વ. ગોદાવરીબેન દયાલગિરિના પૌત્ર, કવિતા ધર્મેન્દ્રગિરિના ભાઇ તા. 30-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

મુંબઇ (ભાંડુપ) : મૂળ દેશલપર (વાંઢાય)ના ગં.સ્વ. ગોદાવરીબેન દયાલગિરિ તે દયાલગિરિ વિશ્રામગિરિના પત્ની, સ્વ. ઇશ્વરગિરિ, સ્વ. મહેશગિરિ, સ્વ. જેસ્ટગિરિ, સ્વ. ચંદ્રિકાબેન, દમયંતીબેનના માતા, નારાયણગિરિ, તુલસીગિરિ, નિર્મળાબેન, રુક્ષ્મણિબેન, અમિતાબેનના સાસુ, દિનેશગિરિના કાકી, માયાગર કલ્યાણગરના પુત્રી, ભાગ્યરથીબેન, માધવગિરિના બહેન, કવિતા, વિપુલ, સમીર, કેતકી, કશ્યપના દાદી, કલ્યાણી, લકીના દાદીસાસુ તા. 28-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક મો. 98209 55999.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd