ભુજ : મહેશ ઘનશ્યામભાઇ જેઠી (ઉ.વ. 64) તે સ્વ. લીલાવંતીબેન ઘનશ્યામભાઇ
જેઠીના જયેષ્ઠ પુત્ર, નિરુપાબેનના પતિ, યશ્વી, નંદનીના પિતા, પ્રકાશભાઇ (એસ.બી.આઇ.
મુખ્ય બ્રાંચ, ભુજ), ગં.સ્વ. સ્મિતાબેન અનંતરાય જેઠી, હિનાબેન કૈલાશભાઇ (વડોદરા), સ્વ.
નિવેદિતા હરેશભાઇ ભટ્ટ, પ્રતિમાબેનના ભાઇ, સ્વ. ચંચળબેન ઘનશ્યામભાઇ જેઠી (દેલમાલ)ના
જમાઇ, પ્રભાબેન બાલમુકુંદ જેઠી (કોટા), ઉષાબેન ઉમેશભાઇ જેઠી (અંજાર), સોનાબેન લાલકિશોર
જેઠી (કોટા), મુન્નાબેન ભીખાભાઇ જેઠી (દેલમાલ), જયશ્રીબેન મુકેશભાઇ જેઠી (ભુજ), કમલાબેન
ત્રિકમજી જેઠી (અંજાર)ના બનેવી, મીરાંબેન, આરતી પ્રણવ જેઠીના જેઠ, રક્ષાબેન જયેશભાઇ
જેઠી, પ્રાચીબેન દિવ્યેશભાઇ, દીપ, નીકિતા તુષારભાઇ જેઠી, અભિષેક, અનિકેત, વિક્કી ભટ્ટ,
ખુશી ભટ્ટ, પાર્થ ભટ્ટના મામા, શુભમ, સ્વયં, કૃપાલીના મોટાબાપુ, ભગવતીબેન બટુકભાઇ વલ્લભજી
જેઠી (રાયપુર)ના ભત્રીજા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી-પ્રાર્થનાસભા તા.
2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 જયેષ્ઠી સમાજવાડી, મચ્છીપીઠ?રોડ, જેઠી ફળિયા પાસે,
ભુજ ખાતે.
ભુજ : મૂળ સાંધવના હાલે ભુજ ગં.સ્વ. ભારતીબેન ઉમિયાશંકર ગોર-માકાણી
(કલકત્તાવાળા) (ઉ.વ. 85) તે વેલબાઇ વિઠ્ઠલજી બાવાના પુત્રી, સ્વ. વસંત, મોહિનીબેન,
દિલીપ, વિનોદના માતા, ઉમંગીલાલ (મંગલભાઇ), ગં.સ્વ. રસીલાબેન, ઉર્વશીબેન, અર્પિતાબેનના
સાસુ તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 2-9-2024ના સવારે 9 કલાકે
19/સી, શક્તિનગર-1, કૈલાસનગરની સામે, સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાછળ નિવાસસ્થાનથી રાજગોર
સ્મશાન ખાતે નીકળશે.
ભુજ : મૂળ માંડવીના હાલે અમદાવાદ વિનોદરાય જયંતીલાલ ત્રિવેદી
(ઉ.વ. 75) (નિવૃત્ત સિનિયર ક્લાર્ક, ડી.એસ.પી. ઓફિસ-ભુજ) તે સ્વ. ઉર્મિલાબેનના પતિ,
નેહલ જગદીશકુમાર પાતાળિયા (લેવા પટેલ કન્યા શાળા), મિતેન (રિલાયન્સ મોલ), સ્વાતિ સુમિતકુમાર
ત્રિવેદી (માતૃછાયા સ્કૂલ), રિયા મનીષ ઠક્કરના પિતા, સ્વ. જયશ્રીબેન જિતેન્દ્રકુમાર
ઓઝાના ભાઇ, આલોક, નિમિતના મામા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ સામે, ભુજ ખાતે.
ભુજ : અબ્દુલસતાર જુસબભાઇ થેબા (ઉ.વ. 55) તે મ. જુસબ ડનાના પુત્ર,
કાસમ, હુસેન, અભયા, શકુરના ભત્રીજા, હનીફ જુસબના મોટા ભાઇ, સુજાન, ઉઝૈરના પિતા, ઇદ્રસ
થેબા, ગની જુમ્માના ભાઇ તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 2-3-4/9/2024 સોમવાર-મંગળવાર-બુધવારે
સવારે 9થી સાંજે 7 (ત્રણ?દિવસ) નિવાસસ્થાન ઉમર નગરી, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
ગાંધીધામ : ભાનુશાલી મોંઘાબાઇ કાનજીભાઇ ભક્કળ (ઉ.વ. 65) (આશાપરવાળા)
તે સ્વ. રવજી ભાણજી ભક્કળના પુત્રવધૂ, સ્વ. કાનજી રવજી ભક્કળના પત્ની, પ્રવીણ તથા હિતેષના
માતા, જેઠાલાલ, માધવજી, હરેશભાઇ, કરસનભાઇ, ખેરાજભાઇના ભાભી, કિશોર, દીપક, રાજેશ, અંકિત,
ચેતન, હિરેન, અમિત, મીત, ચિરાગ, પાર્થ, નિખિલ, હીર, દીર્ઘ, રામના દાદી, સ્વ. ભાણજી
શિવજી ચાંદ્રાના ભત્રીજાવહુ, સ્વ. ધરમશી રામજી ભદ્રા, નારાણજી મંગલદાસ ભદ્રા, અશોક
વેરશીં જોયસર, કિશોર નાનજી દામા, દીપક કલ્યાણજી ગજરા, જગદીશ પ્રધાનજી દામા, કિશોર મોહનલાલ
મંગે, ભરત બાબુલાલ નંદા, ભાવેશ શંકરલાલ દામા, મહેન્દ્ર કલ્યાણજી ગોરી, ભાવેશ શંકરલાલ
ગજરા, મહેન્દ્ર ભીમજી ભદ્રા, રાજેશ મૂરજી કટારમલ, અંકુર મુકેશભાઇ કટારમલ, જુગલ રામજીભાઇ
ભદ્રા, પ્રિતેશ હીરજીભાઇ દામાના સાસુ, સ્વ. વિશ્રામભાઇ દામજી મંગે (તેરા)ના પુત્રી
તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સાંજે 5થી 6 ભાનુશાલી
પ્લોટ, ઓધવ ભવન, જનતા કોલોની, ગોપાલપુરી, ગાંધીધામ ખાતે.
અંજાર : ખત્રી અબુબકર મુસા (સમોસાવાળા) (ઉ.વ. 76) તે હાજરા મુસ્તાક
(મુંદરા), જૈતુન સુલેમાન (વીરા), ઉમ્મેકુલસૂમ મામદઅલી (કચ્છી ડાંઈગ)ના પિતા, મનસુર
કાસમના કાકા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. વાઈઝ-જિયારત તા. 3-9-2024ના મંગળવારે
સવારે 11થી 12 મસ્જિદે ખીઝરા, નવા અંજાર ખાતે.
માંડવી : કમલાબેન પબાભાઇ ચાવડા (ઉ.વ. 85) તે સ્વ. પબાભાઇ મીઠુભાઇ
ચાવડાના પત્ની, સ્વ. શિવજી, શશિ, સ્વ. ચંદ્રેશ, મુકેશ, દિલીપ, સ્વ. શશિકાંત, જીતુ,
અશ્વિન, રાજુલ, ગૌરી, જોશના, જયશ્રી, ભારતી, રોહિણી, જલ્પાના માતા, સ્વ. નિર્મળા, વિજયા,
યાસ્મિન, નૂતન, શીલા, હેમાલી, મધુ, વિઠ્ઠલ, સ્વ. જેસિંગ, અજય, નરેન્દ્ર, સ્વ. રમેશ,
દોલતના સાસુ, સ્વ. બચી નારાણના પુત્રી, સ્વ. વલુ, સ્વ. જેરામ, કરશન, મનસુખ, સ્વ. મણી,
અનસૂયાના બહેન, રાજન, જૈનિશ, કેવલ, અંશ, હેન્સી, શ્વેની, યાનીના દાદી, અમિત, કિરણ,
બિંદિયા, સ્વ. વિમલ, રોશની, ભવ્યતા, આતસ, ચાર્મી, દીક્ષિતા, સાહિલ, દિયાના નાની, દિયાન,
મિક્ષિકાના પરદાદી, નિશી, ખુશ્બૂના દાદીસાસુ તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ડગારાના શાહ શશિકાંત હાથીભાઇ (ઉ.વ.
75) તે કુબડિયા ભીમજીભાઇ દામજી (લાકડિયા)ના જમાઇ, વનિતાબેનના પતિ, ચંદુલાલ, સ્વ. જયસુખ,
ગુણવંતીબેનના ભાઇ, દીપક, કૌશિક (માર્કેટયાર્ડ), કલ્પના રાજેશ શેઠ, બીના સમીર શાહ, છાયા
રિતેષ કોઠારીના પિતા, અપેક્ષા કૌશિક શાહના સસરા, પરીના દાદા તા. 1-9-2024ના અવસાન પામ્યા
છે. ભાવયાત્રા તા. 10-9-2024ના મંગળવારે સવારે 10થી 11 માધાપર ખાતે.
હરિપર (તા. ભુજ) : કરશનભાઇ ભલાભાઇ ગમારા (ઉ.વ. 72) તે ભૂપત,
ચના, જય, મંજુના પિતા, સ્વ. પુનાભાઇ અને બાબુભાઇના ભાઇ તા. 31-8-2024ના અવસાન પામ્યા
છે. પાણીઢોળ તા. 9-9-2024ના સોમવારે હરિપર ખાતે.
સણોસરા (તા. ભુજ) : સોઢા પ્રેમસિંહ મહેશસિંહ (ઉ.વ. 30) તે સ્વ.
મહેશસિંહ પીરદાનસિંહ સોઢાના પુત્ર, કાળુસિંહના ભત્રીજા, સુલતાનસિંહના ભાઇ, જાડેજા સ્વરૂપસિંહ,
ચતુરસિંહ, પ્રેમસિંહ, સંગ્રામસિંહ, નારુભાના ભાણેજ તા. 29-8-2024ના અવસાન પામ્યા છે.
બેસણું નિવાસસ્થાન કૈલાશનગર ખાતે. બારસવિધિ તા. 6-9-2024ના શુક્રવારે.
લોડાઇ (તા. ભુજ) : કુંભાર સાલેમામદ મામદ (ઉ.વ. 44) તે મ. મામદ
હુશેનના પુત્ર, ઇબ્રાહિમના ભાઇ, શબ્બીરના પિતા, મ. મામદ ડાડા (મંજલ)ના જમાઇ, ઉમર મામદના
બનેવી, દાઉદ જુસબ (ખારડિયા)ના ભાણેજ તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-9-2024ના મંગળવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન લોડાઇ ખાતે.
શિણાય : મૂળ ચંદિયા (તા. અંજાર)ના કાનજીભાઇ તેજાભાઇ બાંભણિયા
(ઉ.વ. 58) તે રામીબેન તેજાભાઇના પુત્ર, ગં.સ્વ. રામીબેનના પતિ, મોંઘીબેન લાલજીભાઇના
જમાઇ, કરશનભાઇ, મોહનભાઇ, જમનાબેન મેઘજીભાઇ ચોટારા, ચંપાબેન ડાયાભાઇ મકવાણાના ભાઇ, અશોકભાઇ,
અજયભાઇ, વિપુલભાઇના પિતા, પાર્વતીબેન, સવિતાબેનના દિયર, ગીતાબેન, સેજલબેનના સસરા, રાશી,
દિયાના દાદા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે
બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા આહીર (જૂની) સમાજવાડી, શિણાય ખાતે.
નવાગામ (તા. અંજાર) : ગુંસાઇ જમનાબેન (ઉ.વ. 92) તે સ્વ. વિશ્રામગર
સામગરના પત્ની, સ્વ. વેલગર (દુધઇ)ના નાના ભાઇના પત્ની, તુલસીગર (અંજાર)ના ભાભી, સવિતાબેન,
રમેશગર, દિનેશગર (મમુઆરા)ના માતા, પ્રવીણગર, મંજુલાબેન, આશાબેનના સાસુ, મહેન્દ્રગર
(મુંબઇ), કિશોરગર, પ્રતાપગર, મનસુખગર, અનિલગર (દુધઇ)ના કાકી, જયશ્રીબેન (સૂરજપર), ઉર્મિલાબેન
(અંજાર), મહેશગર, ચેતનગર (અંજાર)ના મોટીમા, કીર્તિગર, મનીષગર, ડિમ્પલબેન, દુર્ગાબેન,
નીરજ, તન્મયગિરિના દાદી, સ્વ. હરિભારથી ગોવિંદભારથી (મમુઆરા)ના પુત્રી, સ્વ. પ્રેમભારથીના
બહેન, સ્વ. ઘનશ્યામભારથી (ભુજ)ના ફઇ, વિજયગર, ચંદાબેન, આરતીબેન (અંજાર)ના નાની, હેતલબેન,
અંજલિબેનના દાદીસાસુ, જીયા, નક્ષના પરદાદી તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.
પુનડી (તા. માંડવી) : જાડેજા માલુભા ખાનજી (ઉ.વ. 88) તે ખાનજી
પચાણજી જાડેજા પરિવારના મોભી તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી)
તા. 1-9-2024થી 9-9-2024 સુધી રાજપૂત સમાજવાડી, પુનડી ખાતે.
પોલડિયા (તા. માંડવી) : જાડેજા ગનુભા રૂપસંગજી (ઉ.વ. 91) તે
સ્વ. જાડેજા લાખુભા રૂપસંગજી, સ્વ. પ્રતાપાસિંહ, દાજીભાના ભાઈ, સ્વ. મહિપતાસિંહ, મહેન્દ્રાસિંહ,
રઘુવીરાસિંહ, અરાવિંદાસિંહ, જશવંતાસિંહના કાકા, દિલીપાસિંહના મોટા બાપુ, ગુણવંતાસિંહ
અને નયનાસિંહના પિતા, ઇન્દ્રજીતાસિંહ, ભગીરથાસિંહ, અમરજીતાસિંહ, ઓમદેવાસિંહ, ક્રીપાલાસિંહ,
વીરેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, જયરાજાસિંહ, અજયાસિંહ, જયરાજાસિંહ, મયુરાસિંહ, સૂરજાસિંહ
અને યશપાલાસિંહના દાદા તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ માટે તા.
3-9-2024ના સાંજે 4થી 6 શક્તિધામ, ભુજ ખાતે. ઉત્તરક્રિયા (બારમું) તા. 12-9-2024ના
પોલડિયા ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : ભટ્ટી ફકીરમામદ કાસમ (ઉ.વ. 61) તે ભટ્ટી
કાસમ બાઉમિયાના પુત્ર, ગફુર, સુલેમાન, હુશેન, આમદ, ભચાબાઇના ભાઇ, રૂકિયા, જમીલા, સિરીનના
પિતા, ઉમર સાલેમામદ, અબ્દુલ સાલેમામદના બનેવી, બાયડ રજાક આદમ (મોટી ખાખર)ના સાળા, રજાક
અને ઇરફાનના મોટાબાપુ, સમેજા યાસીન હાજી (લક્ષ્મીપર)ના સસરા તા. 1-9-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 3-9-2024ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતવાડી, રામાણિયા
ખાતે.
ચાવડકા (તા. નખત્રાણા) : કરણજી મમુજી જાડેજા (ઉ.વ. 80) તે સ્વ.
વેલાજી મમુજીના નાના ભાઇ, હઠુભા તથા ચાંદુભા વેલાજીના કાકા, પ્રવીણસિંહ હઠુભા, કેશુભા
બુદ્ધુભા, પીથુભા હરભમજી, ભુરુભા રામસંગજીના દાદા, માલુભા, વેલુભા, માધાજી, ગીગુભા
ગોપાલજીના કાકા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 12-9-2024ના ગુરુવારે.
સાદડી નિવાસસ્થાન ચાવડકા?ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : હાલે કાશીમીરા મુંબઈ મણિબેન વિશ્રામ
પોકાર (ઉ.વ. 67) તે વિશ્રામ દાના પોકારના પત્ની, અનિલ, ચંદ્રેશ, રેખાના માતા, સોનલબેન,
નેહાબેન, અશ્વિન (રૂપાલકંપા)ના સાસુ, શિવાની, ભૂમિ, મૈત્રિકના દાદી, ધ્રુવના નાની,
સ્વ. કેસરબેન દાના પોકારના પુત્રવધૂ, સ્વ. કાનજીભાઇ કુંવરજીભાઇના નાના ભાઇના પત્ની,
દેવજી, કેશવજી, શિવજી, શાન્તાબેનના ભાભી, મણિબેન, મણિબેનના દેરાણી, દમયંતીબેન, હેમલતાબેન,
સુશીલાબેનના જેઠાણી, માધવજી નાકરાણી (વિથોણ)ના સાળાના પત્ની, સ્વ. કુંવરબેન હરજી કરમશી
ઉકાણી (દરશડી)ના પુત્રી તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-9-2024ના સવારે
8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, મંગવાણા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : મૂળ ખોંભડીના હાલે નાગપુર લુહાર ગીતાબેન
દયારામ મારૂ (ઉ.વ. 49) તે દયારામ નારણભાઈ મારૂના પત્ની, પૂજા, સાક્ષી, પ્રેમના માતા
તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 4થી
5 સોની સમાજવાડી, વિથોણ ખાતે.
નલિયા (તા. અબડાસા) : ગં.સ્વ. લક્ષ્મીબેન (ઉ.વ. 93) તે સ્વ.
ચત્રભોજ લાલજીના પત્ની, સ્વ. કંકુબેન દામજી લાલજીના જેઠાણી, સ્વ. જેન્તીલાલ, નીતિનના
માતા, પુષ્પાબેન નીતિનભાઈના સાસુ, દિનેશભાઈ, રાજેશભાઈ, લહેરીભાઈ, નીમાબેન છગનલાલ વાઘેલા
(ભુજ), ખમાવંતીબેન મગનલાલ વાઘેલા (બાવળા-અમદાવાદ), ગૌરીબેન અમૃતલાલ પરમાર (માંડવી)ના
મોટીમા તથા માસી, નર્મદાબેન દિનેશભાઈ, સ્વ. મીનાબેન રાજેશભાઈ, પ્રીતિબેન લહેરીભાઈના
મોટા સાસુ, વિવેક, ધારાબેન મિતકુમાર સોલંકી (અંજાર), વિપુલ, વિશાલ, હેતલબેન અંકિતકુમાર
ડાભી (વિરાણી મોટી), હર્ષ, દિયાબેનના દાદી, દીપ્તિબેન વિપુલભાઇ, જિજ્ઞાબેન વિશાલભાઈ,
કાજલબેન વિવેકભાઈના દાદીજી સાસુ, નેન્સી, દિવ્ય, જીયાના પરદાદી, સ્વ. પરસોત્તમ પ્રેમજી
મોઢ (વિરાણી મોટી)ના પુત્રી, સ્વ. કંકુબેન દામજી (નલિયા), ગં.સ્વ. પ્રેમીલાબેન પ્રેમજી
(ભોજાય), ધનજી નારાણભાઈ મોઢ (નિરોણા હાલે ભુજ)ના બહેન, મણિબેન ધનજીભાઈ (નિરોણા હાલે
ભુજ)ના નણંદ, અશ્વિનભાઈ ધનજી, ભરતભાઈ ધનજી, દીપકભાઈ ધનજી (નિરોણા હાલે ભુજ), પન્નાબેન
હરેશભાઈ ગોહિલ (દહીંસરા)ના ફઈ તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 3-9-2024ના મંગળવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે.
નલિયા (તા. અબડાસા) : ગોસ્વામી મહેશગિરિ આણંદગિરિ (ઉ.વ. 63)
તે ગોસ્વામી માલતીબેન આણંદગિરિના પુત્ર, અનિતાબેનના પતિ, ગોસ્વામી ઈશ્વરગિરિ (નલિયા),
ધીરજબેન હનમતું, સ્વ. દયાગૌરી ઈશ્વરગિરિ (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન (ભુજ), હિંમતપુરી
(અંજાર), જેનતાબેન ઝવેરગિરિ (ભીમાસર)ના ભાઈ, સ્વ. ચમનપુરી બુધપુરી (અંજાર)ના જમાઈ,
ઈશાનીબેન પંકજગિરિ (ગાંધીધામ), વિમલગિરિ, દીપકગિરિ, ગોસ્વામી ધ્વનીબેન સિદ્ધાર્થગિરિના
પિતા, શીલાબેન પરેશભાઈ, ક્રિષ્નાબેન પીયુષગિરિ (માધાપર), અતુલગિરિના કાકા, ડિમ્પલબેન,
અસ્મિતાબેનના સસરા, ચાંદનીબેનના કાકા સસરા, સ્વ. ગાવિંદપુરી નારાયણપુરી, રામપુરી નારાયણપુરીના
ભાણેજ, સુરેશગિરિ (ભુજ), સ્વ. રમેશગિરિ (નલિયા), સ્વ. ત્રિભુવનગિરિ (નલિયા), લહેરીગિરિ
(ભુજ)ના કાકા, દેવ્યાંશી ત્રિશા, પ્રસિદ્ધિના નાના, દિયા, આધ્યા, ઓમના દાદા તા.
1-9-2024ના અવસાન છે. પ્રાર્થનાસભા તા. 3-9-2024ના મંગળવારે સાંજે 4થી 5 લુહારવાડી,
લુહાર ચોકમાં.
આરિખાણા (તા. અબડાસા) : જાડેજા કેશુભા ગજુભા (ઉ.વ. 61) તે સ્વ.
કાનજી વેલુભાના ભત્રીજા, હેમતસિંહ તથા દિલાવરસિંહના મોટા ભાઇ, મનુભા તથા વિક્રમસિંહના
કાકાઇ ભાઇ, જયદેવસિંહના પિતા, ભરતસિંહ, દૈવતસિંહ, હરદેવસિંહ, નિર્મલસિંહ, જયરાજસિંહના
મોટાબાપુ, મનદીપસિંહ, માન્યરાજસિંહના મોટા દાદા તા. 1-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 12-9-2024ના ગુરુવારે તથા બેસણું આરિખાણા કોમ્યુનિટી હોલમાં.
વિંઝાણ (તા. અબડાસા) : જોશી ગં.સ્વ. દમયંતીબેન (સરસ્વતી) (ઉ.વ.
92) તે મૂળ રવા હાલે મુલુંડ સ્વ. જેઠા દામોદર મુલજીના પત્ની, સ્વ. બચુબાઈ દામોદર પંડયા
(વિંઝાણ)ના પુત્રી, સ્વ. ભાગીરથી શંકરલાલના દેરાણી, સ્વ. સરલાબેન અરાવિંદભાઈના જેઠાણી,
ગં.સ્વ. કસ્તૂરબેન છગનલાલ ચઠમંધરાના ભાભી, સ્વ. શાન્તાબેન સુંદરજી રાડિયા (ભુજ), સ્વ.
મયાશંકરના ભત્રીજી, જખૌના સ્વ. નરભેરામ જેઠમલ અને હીરજી જેઠમલ પ્રશ્નોરાના ભાણેજી,
કિશોર તેમજ જયશ્રીના માતા, ગુણવંતકુમારના સાસુ, સ્વ. વિમળાબેન, ગં.સ્વ. પુષ્પાબેન મોહનલાલ
(મુલુંડ), ગં.સ્વ. હેમલતાબેન પ્રવીણભાઈ (મોથાળા), કમળાબેન વિશ્વનાથ (બરંદા), ગં.સ્વ.
નર્મદાબેન દયારામ (બરંદા), મહેન્દ્ર (ના. સરોવર),
જિતેન્દ્ર (વિંઝાણ)ના બહેન, રાજેશ્વરીબેન, સ્વ. ગીતાબેનના નણંદ, નીલમ ચેતનકુમાર
(ભુજ), કૃતિકા રાજેન (ગુંદિયાળી), શ્રદ્ધાબેન નિશાતકુમાર (મોથાળા), ઉર્વશી, ભરત, નિકુંજના
ફઇ તા. 30-8-2024ના મુલુંડ મધ્યે અવસાન પામ્યા છે. માવિત્ર તેમજ મોસાળ પક્ષની સાદડી
તા. 3-9-2024ના મંગળવારે 4થી 5 દરિયાસ્થાન મંદિર, વિંઝાણ ખાતે.
રવા (તા. અબડાસા) : જાડેજા કરશનજી સાહેબજી (ઉ.વ. 81) તે જાડેજા
ખેંગારજી સાહેબજીના નાના ભાઇ, જાડેજા ચંદુભાના પિતા, ભૂપતસિંહ, રાજેન્દ્રસિંહ, વનરાજસિંહના
કાકા, જાડેજા હર્ષપાલસિંહ ચંદુભા, પૂર્વજીતસિંહ, યશદીપસિંહ, વિશ્વજીતસિંહના દાદા તા.
31-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-9-2024ના નિવાસસ્થાન રવા (અબડાસા) ખાતે.
ઉત્તરક્રિયા તા. 10-9-2024ના મંગળવારે.