• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

લાંચના ગુનામાં ઝડપાયેલા કોડાયના હે.કો.ના જામીન નામંજૂર

ભુજ, તા. 19 : થોડા દિવસો પહેલાં લાંચના છટકામાં કોડાય પોલીસ મથકનો હે.કો. વિપુલભાઇ દલાભાઇ ચૌધરી ઝડપાયો હતો. જેના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. લાંચના ગુનામાં ઝડપાયેલા આરોપી વિપુલભાઇએ નિયમિત જામીન મેળવવા અદાલતમાં અરજી કરતાં સેશન્સ જજ મહિડા દિલીપ પી.એ તેની જામીન અરજી રદ કરી હતી. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd