ભુજ, તા. 9 : નખત્રાણા
પોલીસ ત્રણ છરી સાથે બકુલ મનસુખભાઇ દરજીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નખત્રાણાના
પીઆઇ જે.ડી. સરવૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં
હતો, ત્યારે કોઇ કોગ્નિઝીબલ ગુનો કરવાના ઇરાદે હથિયાર-ત્રણ છરી
રાખીને ફરતા બકુલ દરજી (રહે. મણિનગર, નખત્રાણા)ને ઝડપી હથિયારબંધી
જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી.