ભુજ : લોહાર આમદ ઈબ્રાહિમ જામ (ઉ.વ. 79) (નેશનલ ફ્રેમિંગ વર્કસ) તે મુસ્તાકના
પિતા, આકિદ, નાઝના દાદા,
મ. સુલેમાન (અમદાવાદ), મ. ઓસમાન ગની (બાબુ),
ડો. અલીમોહમ્મદ જામ, હાજી યુસફ, અમીનના ભાઈ, અસ્લમ જામ, આબિદ,
ઈબ્રાહિમ, ફિરોઝ, રઝાક શકુર,
મુસ્તાક શકુરના મોટાબાપા, મ. કરીમમામદ ભચુ (નવીનાળ)ના
જમાઈ, નોડે અબ્દુલકાદર (પપ્પુ), કુરેશી
ગુલઝાર (ભુજ)ના સસરા, લોહાર સાલેમામદ (ડોમ્બીવલી), હાજી અબુબકર, જુસબ, મોંહમ્મદ હુસેન
(ભુજ), હાજી રજબઅલી (માંડવી)ના બનેવી, મ.
મોંહમ્મદ રફીક, આશિફ સારાની, સમીર મિસ્ત્રી,
વસીમ મિસ્ત્રી, હમીદના મામા, ફૈઝ, ઝૈદ, અર્શ, લિઝા, માહિર, મહેરીનના નાના તા.
22-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-8-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તુફા નગર, ભુજ ખાતે.
ભુજ : ચાકો લોનાપન ચકાલા તે બેબી ચાકોના પતિ, મિની, રાજુ, શીબાના પિતા તા. 23-8-2026ના
અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 24-8-2026ના
સોમવારે બપોરે 3.30થી 5 નિવાસસ્થાને તેમજ સેન્ટ મેરી ચર્ચ, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ખાવડાના તુલસાબેન નાનજીભાઈ સોનાઘેલા (ઉ.વ. 83) તે સ્વ. નાનજી કાનજી સોનઘેલાના
પત્ની, સ્વ. કાનજી મકાનજીના પુત્રવધૂ, પુરુષોત્તમ રામજી કોઠારીના પુત્રી,
પ્રજ્ઞેશભાઈ નાનજીભાઈ સોનાઘેલા, રસીલાબેન,
મીનાબેન, દક્ષાબેનના માતા, દિવ્યાબેન, દયારામભાઈ, પ્રદીપભાઈ,
નીલેશભાઈના સાસુ, સ્વ. વેલજી કાનજીના ભાભી,
નાનુબેનના દેરાણી, સ્વ. હસમુખ, હરેશ, નરેન્દ્ર, મંજુલાબેન,
તારાબેન, વનિતાબેનના કાકી, દમયંતીબેન વિઠ્ઠલદાસ જોબનપુત્રાના બહેન, મનન,
વત્સલના દાદી, તૃપ્તિ, હિમાંશુ,
મિતુલ, રિદ્ધિ, કુંજ,
વત્સલના નાની તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-8-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની ગં.સ્વ. મીનાબેન તારકભાઇ
કોવાડિયા (ઉ.વ. 49) તે સ્વ. તારક
દામોદર કોવાડિયાના પત્ની, સ્વ. જયાબેન
હરિરામ કટ્ટાના પુત્રી, ગં.સ્વ. મંજુલાબેન દામોદર કોવાડિયાના
પુત્રવધૂ, આસ્થા, કિશનના માતા, ચેતન, નીલેશના ભાભી, પ્રીતિબેન,
અંકિતાબેનના જેઠાણી, ગિરીશભાઇ હરિરામ કટ્ટા (ખેડોઇ),
નીતાબેન (કમળાબેન) નવીનભાઇ સોલંકી (દુધઇ), ઇલાબેન
સચિનભાઇ બુદ્ધ (અંજાર)ના બહેન, સ્વ. જગદીશભાઇ, રમેશભાઇ, જીતુભાઇ કોવાડિયાના ભત્રીજાવહુ, પરીન જયેશ ચૌહાણ (માંડવી)ના સાસુ, હર્ષિવના નાની,
અવની, આર્ચી, પ્રિન્સ,
ધ્રુવીશના મોટામા તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-8-2026ના સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિની વાડી, માધાપર ખાતે.
સેડાતા (તા. ભુજ) : હિંગોરા મરિયમબાઇ રમજુ (ઉ.વ. 66) તે હિંગોરા રજાક, અલીમામદ, અદ્રેમાનના માતા,
કાસમ, લતીફના ભાભી, મુસ્તાકના
સાસુ તા. 22-8-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-8-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા (તા. ભુજ)
ખાતે.
ભુજોડી (તા. ભુજ) : માયાબેન ધનજી ખરેટ (ઉ.વ. 75) તે ધનજી વેલજી ખરેટના પત્ની, શિવજી, સોનલબેન,
ભાનુબેન, અમીબેન, હંસાબેન,
હેતલબેનના માતા, ગં.સ્વ. કેસરબેન ભીમજી ખરેટ,
ગં.સ્વ. કેસરબેન માલશી ખરેટના દેરાણી, રામીબેન
ઉમરશી ખરેટના જેઠાણી, ઉમરશી વેલજી ખરેટના ભાભફી, શિવજી, હરીશ, નાનજી, દેવજી, દયાલના કાકી, હીરજી,
ગોપાલ, મુકેશના મોટીમા, જશુબેન,
કમલ, મનજી, કમલ, સતીશ, નારાણના સાસુ, સ્વ. કેશવજી
ધનજી સીજુના બેન, રિયા, એન્જલ, ક્રિષ્ના, કાનજીના દાદી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-8-2026ના અને તા. 27-8-2026ના ઘડાઢોળ નિવાસસ્થાને ભુજોડી
ખાતે.
માધાપર (તા. ભુજ) : મુળ ભદ્રેશ્વર હાલે માધાપર મહમદઅલી મોલેદ્દીના
ખોજા (ઉ.વ. 74) તે ફરિદાબેન મહમદઅલી ખોજાના
પતિ, સમીર, સોહિલના પિતા,
રમઝાન અલી મોલેદ્દીના ખોજા (મુંબઈ), શેરઅલી મોલેદ્દીના
ખોજા (મુંદરા)ના નાનાભાઈ, ઈનાયતભાઈ, અનિશભાઈ
(મુંદરા)ના કાકા, રજબઅલી હસનઅલી ખોજા (દરશડી)ના જમાઈ,
મુબારકભાઈ નૂરદ્દીનભાઈ ખોજા (મુંબઈ), નિઝારભાઈ
સદરૂદ્દીનભાઈ સવાણી (ભુજ)ના સાઢુભાઈ, અનવરભાઈ રજબઅલી ખોજા (દરશડી)ના
બનેવી તા.23-8-2026ના
અવસાન પામ્યા છે. દફનવિધિ તા. 24-8-2026 સોમવારે
સવારે 9:30 વાગ્યે ખોજા કબ્રસ્તાન, માધાપર ખાતે, ઝિયારત ખોજા
જમાતખાના, માધાપર ખાતે, બેસણું તા.24-8-2026 સોમવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના કમ્પાઉન્ડ,
માધાપર ખાતે.
મીઠીરોહર (તા. ગાંધીધામ) : ગોદાવરીબેન ગુંસાઇ (ઉ.વ. 67) તે સ્વ. પ્રેમગર બેચરગરના પત્ની, દિલીપ, જ્યોતિ,
નીતાના માતા, દામગર, ગવરીગર,
સ્વ. રેવાગર, કમળાબેનના ભાભી, પુષ્પાબેનના દેરાણી, સરલાબેનના જેઠાણી, સ્વ. અમૃતગર વેલગર, હરિગર વેલગર (કરમરિયા), રંજનબેન પ્રવીણગરના બહેન, ધર્મિષ્ઠાબેન, ધીરજગરના સાસુ, દીપકગર, રાજેશગર,
ઝુલેશગર, રશ્મિતાબેન, આશાબેન,
પ્રિયાબેન, ક્રિષ્નાબેનના કાકી-મોટીમા,
રમેશગર, હિતેશગરના મામી, જીલ, નૈનિશ, રુદ્ર, દર્શન, દેવ, યુવિકા, ધ્રુવિ, હંસિકાના દાદી, વિષ્ણુ,
નિધિના નાની, અનિતાબેન, શિલ્પાબેન,
હિનાબેના કાકીસાસુ તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-8-2026ના સાંજે 4થી 5 મીઠીરોહર અખાડે, શિવ મંદિર ખાતે.
જખણિયા (તા. માંડવી) : વાલજી હરજી કાનજી રાજાણી (ઉ.વ. 68) તે શામબાઇના પતિ,
સ્વ. હરજી કાનજી રાજાણી અને ગં.સ્વ. વાલબાઇના પુત્ર, નવીન, શાંતિ, રસીલાબેનના પિતા,
શામબાઇ, રમીલાબેન, દિનેશભાઇ
હીરાણીના સસરા, મિતેષ, યુવલ, નિયતિ, જીયાના દાદા, મનજી,
શિવજી, સ્વ. વિરજી, નાનજી,
ગં.સ્વ. તેજબાઇ નારણ રાબડિયા, પ્રેમબાઇ રત્ના લિંબાણીના
ભાઇ તા. 23-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સવારે 7.15થી 8.15 નિવાસસ્થાન
રાજાણી ફાર્મ, જખણિયા વાડીવિસ્તાર ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : મૂળ મોરચંદ (તા. ઘોઘા, જિ. ભાવનગર)ના ભગીરથસિંહ સતુભા ગોહિલ
(ઉ.વ. 43) (પીજીવીસએલ-દહીંસરા) તે સ્નેહાબાના
પતિ, જયદ્રથસિંહના પિતા, ગોહિલ
રૂપસંગજી જામસંગજીના પૌત્ર, ગલતુભા રૂપસંગજીના
ભત્રીજા, દશરથાસિંહ,
શક્તાસિંહ, સત્યરાજાસિંહના મોટાભાઈ, ભવ્યરાજસિંહના મોટાબાપુ, જાડેજા રઘુવીરાસિંહ,
સુરેશકુમાર, ઘનશ્યામાસિંહ પતુભા, રવુભા દાનુભા,
હરેશાસિંહ, સ્વ. કનકાસિંહ ભુરુભા, સતીશાસિંહ, વીરેન્દ્રાસિંહ નવુભા, દેવેન્દ્રાસિંહ, સ્વ. યોગેન્દ્રાસિંહ, રણજિતાસિંહ રાસુભાના ભાણુભા તા. 22-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-8થી 27-8- 2026 દરમ્યાન ક્ષત્રિય સમાજવાડી
(અતિથિગૃહ), રામાણિયા ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : કુંભાર મામદ ઇલિયાસ (ઉ.વ. 30) તે ઇલિયાસ સિધિકના પુત્ર, મુબારક ઓસમાણ (નેત્રા)ના જમાઇ, માહેનૂરના પિતા, અદ્રેમાન અબ્દુલા, ઇશાક અબ્દુલા (માતાના મઢ)ના ભાણેજ તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-8-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નવાનગર, કોટડા-જડોદર ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : કુંભાર નૂરમામદ ઇલિયાસ (ઉ.વ. 26) તે ઇલિયાસ સિઋધકના પુત્ર, મ. સાલેમામદ ઇબ્રાહિમ (કોટડા-જ.)ના જમાઇ,
અબ્દુલ સાલેમામદના બનેવી, અદ્રેમાન અબ્દુલા,
ઇશાક અબ્દુલા (માતાના મઢ)ના ભાણેજ તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-8-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નવાનગર, કોટડા-જડોદર ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : કુંભાર હસનૈન મામદ (ઉ.વ. 3) તે ઇલિયાસ સિધિકના પૌત્ર તા.
23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-8-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નવાનગર, કોટડા-જડોદર ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : કુંભાર નૂરફાતેમા નૂરમામદ (ઉ.વ.
સાડા ત્રણ) તે ઇલિયાસ સિધિકના પૌત્રી, અબ્દુલ તથા સુમારના ભાણેજી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-8-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન નવાનગર, કોટડા-જડોદર ખાતે.
રાજકોટ : ખરેડીના હીરાબેન રતિલાલ રાજપરા તે સોની રતિલાલ મૂલચંદભાઈ
રાજપરાના પત્ની, ચંદ્રકાન્તભાઈ,
હિતેષભાઈ, મનીષભાઈ, ભાવનાબેનના
માતા, હર્ષદકુમારના સાસુ, ચિરાગ,
સંદીપ, મયૂર, કેયૂર,
કેવલ, ભક્તિના દાદી, વૈભવ,
જયના નાની, સોની કરશનદાસ વિઠ્ઠલભાઈ (ગોંડલ)ના પુત્રી,
ભાયલાલભાઈ, સ્વ. હરગોવદભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ. ગુણવંતભાઈ, રંજનબેન, લતાબેનના બહેન તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું
બેસણું તા. 24-8-2026ના સોમવારે સાંજે 4થી 6 પટેલવાડી વિભાગ-1, જલારામ ચોક, રાજકોટ ખાતે તથા તા. 27-8-2026ના ગુરુવારે સાંજે 4થી 6 પટેલ સમાજવાડી, ખરેડી ખાતે.