• મંગળવાર, 03 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : રોશનબાઇ નિશાદઅલી ખોજા (પીરાણી) (ઉ.વ. 84) તે નિશાદઅલી હાજી ખોજા (નિવૃત્ત મામલતદાર)ના પત્ની, ઇનાયતઅલી પીરાણી, મુમતાજબેન ખોજા, નૂરઅલી પીરાણી, સમીરઅલી પીરાણી, અમીરઅલી પીરાણીના માતા, રફીકઅલી સાલેમહમદ ખોજાના સાસુ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 4-3-2026ના બુધવારે સાંજે 4 વાગ્યે માધાપર ખોજા કબ્રસ્તાન ખાતે અને તે જ દિવસે જિયારત સાંજે ખોજા જમાતખાના, ભુજ ખાતે અને સાદડી (બેઠક) તા. 5-3-2026ના સાંજે 5થી 6 ખોજા જમાતખાના કમ્પાઉન્ડ, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : શાંતાબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. 88) તે સ્વ. ચંદ્રકાંત માવજીભાઈ ભટ્ટના પત્ની, કિશોર ભટ્ટ (નિવૃત્ત બીએસએનએલ), યોગેશ ભટ્ટ (નિવૃત્ત એસબીઆઈ), નલિનીબેન વ્યાસ (નલિયા)ના માતા, ચેતનાબેન, સીમાબેન, મહેન્દ્રભાઈ વ્યાસ (નલિયા)ના સાસુ, મહર્ષિ, વંશી, વિની, ધ્વની, ડો. ત્રુજવના દાદી, ખ્યાતી, શ્રેયાના નાની, ખ્યાતીબેન ભટ્ટ, કૌસ્તુભભાઈ વ્યાસ, મયૂરભાઈના દાદીજી, પ્રવીણભાઈ ભટ્ટ (મુંબઈ), સ્વ. ગોદાવરીબેન વ્યાસ, સ્વ. મંજુલાબેન વ્યાસના ભાભી, વિરજીભાઈ કાલીદાસ વ્યાસ (ભડ)ના પુત્રી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3-2026ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

અંજાર : યોગેશ રતનશી પલણ (ઝરીયાવાળા) તે ગં.સ્વ. રસીલાબેન રતનશી પલણના પુત્ર, લાલજી મેઘજીના દોહિત્ર, મીનાબેનના પતિ, કપિલના પિતા, જયંત, દિલીપ, સુરેશ, નરેન્દ્ર, પુષ્પા દિનેશ, મીના મનોજ, કોકિલા કમલના ભાઈ, સ્વ. મગનલાલa મૂળજીના જમાઈ, પ્રેમિલાના દિયર, પ્રીતિ, રીનાના જેઠ, રશ્મિ, મીરાં, સ્વ. મહેશ અને પંકજના બનેવી તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-3-2026ના મંગળવારે સાંજે 4થી 5 પલણ વાડી, યોગેશ્વર ચોકડી પાસે, અંજાર ખાતે.

માંડવી : લાલજી કાનજી વેકરિયા (ઉ.વ. 88) તે ગં.સ્વ. વાલબાઈના પતિ, કુવરજી લાલજી વેકરિયા, રવજી લાલજી વેકરિયા, ગં.સૌ. લાલબાઈ લાલજી કેરાઈ, મંજુલાબેન શામજી ગાજપરિયા, જશુબેન વિરજી હિરાણીના પિતા તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-3-2026ના બુધવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન ભુતનાથ વાડી વિસ્તાર, માંડવી દુર્ગાપુર રોડ-, માંડવી ખાતે.

માંડવી : ગોસ્વામી વિનોદગિરિ રમેશગિરિ (ઉ.વ. 60) તે ગં.સ્વ. રમાબેન (મણિબેન) રમેશગિરિ ચંચલગિરિના પુત્ર, કુસુમબેનના પતિ, ગં.સ્વ. ઝવેરબેન હરિગર (ગુંદિયાળી)ના ભત્રીજા, જયશ્રીબેન રમણીકગર (મૂળ હાલાપર હા. ગાંધીધામ), ગં.સ્વ. લતાબેન ભગવાનગર (ધાણેટી હા. ગડા પાટિયા), ભરતગિરિ રમેશગિરિ (માંડવી), ભાવનાબેન અનિલગિરિ (ડુમરા હા. મુંબઇ)ના ભાઇ, અ.સૌ.સ્વ. ચંદ્રિકાબેન ભરતગિરિના જેઠ, યાશિકાબેન, હાર્દિકગિરિના પિતા, ચિરાગગિરિ, ઉર્મિના મોટાબાપા, પ્રતીકગિરિ જવેરગિરિ (ધુફી હા. નખત્રાણા)ના સસરા, કવિતાબેન મેહુલપુરી (સામખિયાળી), રશ્મિબેન મંથનગિરિ (ભુજ), પરેશ, મિતેષ, રૂપેશ, હાર્દિક, ધ્વનિ, મયંકના મામા, ક્રિશિવના નાના, ગં.સ્વ. પ્રેમિલાબેન રસિકગિરિ, રસીલાબેન મોહનગિરિ (નાગોર હાલે ભુજ)ના જમાઇ, જિતેન્દ્રગિરિ (તુણા), દીપકગિરિ, વિશાલગિરિ, પૂનમબેન રાજેશપુરી (ગાંધીધામ), સંધ્યાબેન રિતેશગિરિ, મનીષાબેન નિમેષકુમારના બનેવી, સરોજબેન, જ્યોતિબેન, નેહાબેનના નણદોયા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-3-2026ના સાંજે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે. બારસ અને શંખઢોળ તા. 12-3-2026ના નિવાસસ્થાને.

ભચાઉ : મૂળ ચિત્રોડના મ.ક.સ.સુ.  ચત્રભુજ બાબુલાલ લીમ્બડ (ઉ.વ. 73) તે સ્વ. ભગવાનજી અખાભાઈ પરમાર (મોટા ભેલા)ના જમાઈ, સ્વ. લીલાવંતીબેન (ભચાઉ), ભગવાનજીભાઇ (ગાંધીધામ), દિનેશભાઈ (ગાંધીધામ), દિવાળીબેન (દુધઈ), કાંતિલાલ (ગાંધીધામ)ના ભાઈ, કિશોરભાઈ (ભચાઉ), જયશ્રીબેન (ભચાઉ), ભાવનાબેન (રાપર), કપિબેન (રાપર), જિજ્ઞાબેન (ભચાઉ)ના પિતા, ઉર્મિલાબેન (ભચાઉ), ભીખુભાઈ (ભચાઉ), તેજસભાઇ (રાપર), મહેશભાઈ (રાપર), જીતુ (ભચાઉ)ના સસરા, રેણુકાબેન, પારસના દાદા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા મોરિયા તા. 13-3-2026ના શુક્રવારે નિવાસસ્થાને શેરી નંબર 9, ભવાનીપુર, ભચાઉ ખાતે.

હાલાપર (તા. માંડવી) : દેવાંગ માણસી અભાણી (ઉ.વ. 37) તે માણસી પચાણ અભાણીના પુત્ર, સ્વ. સામત પચાણ, હરધોળ પચાણ, નાગાણ કાકુના ભત્રીજા, અરજણ માણસીના ભાઇ તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-3-2026ના ગુરુવારે નિવાસસ્થાન હાલાપર ખાતે.

જખણિયા (તા. માંડવી) : ભાણબાઇ વેલાભાઇ ઢોલુભાઇ સંગાર (સાકરિયા) (ઉ.વ. 105) તે સ્વ. બાબુભાઇ વેલાભાઇ સંગારના માતા, હિરજીભાઇ, વાલજીભાઇ, જવેરબેન હીરજીભાઇ સંગાર (બિદડા), રમિલાબેન કરસનભાઇ સંગાર (જખણિયા), હીરબાઇ વાલજીભાઇ સંગાર (વાંઢ)ના દાદી, મહાવિર, રાધિકા, કિસનના પરદાદી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-3થી 5-3-2026 સુધી સંગાર હીરજીભાઇ બાબુભાઇના નિવાસસ્થાન જખણિયા ખાતે.

તલવાણા (તા. માંડવી) : ભટ્ટી આઇશાબાઇ અબ્દુલાહ (ઉ.વ. 85) તે મ. દાઉદ, ઈશાક, મ. ઈલિયાસના માતા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-3-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન, તલવાણા ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : કડવા પાટદાર અરજણભાઇ ખેતાભાઇ લિંબાણી (ઉ.વ. 88) તે સ્વ. રતનબેનના પતિ, ભોગીલાલ, કાંતિભાઇ, વિનોદભાઇ, વસુબેન (વિરાણી), વિજયાબેન (ભુજ), શાંતાબેન (રાયપુર)ના પિતા, કમળાબેન, જયાબેન, ગીતાબેનના સસરા, સચિન, ભાવિક, હાર્દિક, મનોજ, દીપ, કાજલ, ભૂમિના દાદા, તૃપ્તિબેન, હર્ષિદાબેન, મિત્તલબેનના દાદાજી સસરા, અંશ, રુદ્ર, ખ્વાહિશના પરદાદા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-3-2025ના બુધવારે સવારે 8થી 10 કડવા પાટીદાર સનાતન સમાજવાડી, દેવીસર ખાતે.

ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : સોદરાબેન પ્રેમજી સુથાર હિરાણી (ઉ.વ. 90) તે પૂનમચંદજી, પ્રવીણજી, કુપજી, પ્રભુલાલજી, રમેશજીના માતા, સ્વ. હરચંદજી, સ્વ. ભુરજી, પ્રવીણજી, નવીનજી, અજિતજી, મહિપતજી, જીવરાજજી, મહેશજી, લક્ષમણજીના કાકી, ગિરીશ, મયૂર, વિપુલ, દીપક, નીલેશ કાંતિલાલ, શૈલેષ, મુકેશ, જગદીશ, જીતુ, આદિત્ય, રાજુ, કુલદીપ, હરીશ, હિંમત, લીલેશ, મેહુલ, દોલત, દીપક, મહાવીર, અંકિત, સાગર, નીતિન, રાણાજી, કમલેશ, છગન, જીતુના દાદી તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તથા ધાર્મિકક્રિયા તા. 7-3-2026ના શનિવારે સાંજે આગરી અને તા. 8-3-2026ના રવિવારે સવારે પાણીઢોળ નિવાસસ્થાન ગોંધીયાર મોટી ખાતે.

ભુજ : મૂળ ભલોટ (તા. અંજાર)ના મોડજીભા દાનસંગજી ભાટી (નિવૃત્ત એ.એસ.આઈ.) (ઉ.વ. 81) તે સ્વ. ગોપાલજી, મનુભા (આદિપુર), અજિતાસિંહ (ગોધરા)ના મોટા ભાઈ, ઘનશ્યામાસિંહ (કચ્છ જિલ્લા કોંગેસ), રણજિતાસિંહ (એડવોકેટ)મીનાબા અરાવિંદાસિંહ ગોહિલ (નવાગામ)ના પિતા, ધર્મેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, કિરીટાસિંહ, પ્રદીપાસિંહના મોટાબાપુ, અભિરાજાસિંહ, રીયાબા, યુવરાજાસિંહ, ધર્મરાજાસિંહ, ધ્રુવરાજાસિંહના દાદા, અસ્મિતાબા, કેયુરધ્વજાસિંહના નાના, અરાવિંદાસિંહ નવુભા ગોહિલ (નવાગામ-નાના)ના સસરા, બાલુભા રામસંગજી (માંડવી)ના બનેવી તા. 2-3-2026 ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ભાઈઓ માટે તા. 5-3-2026ના ગુરુવારે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ પાસે, ભુજ ખાતે. બહેનો માટે નિવાસસ્થાન 48, જયનગર ખાતે.

ભુજ : મૂળ નખત્રાણાના મયૂરભાઇ પલણ (ઉ.વ. 47) તે ગીતાબેન વિનોદભાઇ પલણના પુત્ર, રેખાબેનના પતિ, મહેશભાઇ રાજદે (પ્રમુખ સ્વામીનગર-ભુજ)ના જમાઇ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-3-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી રૂખાણા હોલ, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : આગા ઝયનબબાઇ અકબરઅલી (ઉ.વ. 80) તે મ. રવજીભાઇ ડાયાણીના પુત્રી, દિલાવરહુશૈન (નાગલપર), અનશારઅલી, યુનુશઅલી, અલ્તાફહુશૈનના માતા, હસ્નૈન, સિપ્તેન, રિયાઝ, મહેંદીહસનના દાદી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-3-2026ના બુધવારે સાંજે 5 વાગ્યે અલ-મહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ લોડાઇના રામજીભાઇ આણંદજીભાઇ મજેઠિયા (ઉ.વ. 90) તે સ્વ. આણંદજીભાઇ ડુંગરશીભાઇ મજેઠિયાના પુત્ર, સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. હીરજીભાઇ, સ્વ. વનિતાબેન જેઠાલાલ કાથરાણી (અંજાર), સ્વ. ભાગીરથીબેન ચત્રભુજ (ગાંધીધામ), સ્વ. લક્ષ્મીબેન કાનજી (માધાપર), હાથીરામભાઇ (રિટા. શિક્ષક-ધાણેટી)ના ભાઇ, વસંતબેન હાથીરામના જેઠ, સ્વ. ગાંગજીભાઇ ગોવિંદભાઇ ચંદારાણા (અંજાર)ના જમાઇ, સ્વ. મહેન્દ્ર ગાંગજીભાઇ (અંજાર)ના બનેવી, સ્વ. યોગેશ, ગિરીશ (મુંદરા), કિશોર (અર્જુન-ગાંધીધામ), પૂજા (તપના) ભાવેશ પલણ (ભુજ), આશા જયેશ કોટક (ગાંધીધામ), ભૂમિ પરીક્ષિત મિરાણી (ભુજ)ના પિતા, ગાયત્રીબેન ગિરીશ મજેઠિયાના સસરા, વંશ, કાર્તિક, લવના દાદા, ધૈર્ય, સીયા, રિધીમા, માન્યા, શુભના નાના તા. 1-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી (નૂતન વાડી), ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેશ્વરીબેન મૂળશંકર રાવલ (ઉ.વ. 71) તે સ્વ. મૂળશંકર રાવલના પત્ની, સ્વ. મણિબેન ગંગારામ રાવલના પુત્રવધૂ, સ્વ. નાનાલાલભાઈ, સ્વ. બાબુલાલભાઈ, સ્વ. રામેશ્વરભાઈ, સ્વ. ચંદુલાલભાઈ, સ્વ. દિવાળીબેન નાનાલાલ ઉપાધ્યાયના ભાભી, રિતેશ, જિજ્ઞાના માતા, ભક્તિ (બીએસએનએલ-ગાંધીધામ), જિજ્ઞેશભાઈ વ્યાસ (માધાપર)ના સાસુ, સ્વ. નરોત્તમભાઈ, જિતેન્દ્રભાઈ, દીપકભાઇ, રાજેશભાઈ, મનિષભાઈ, નિર્મળાબેન, સ્વ. રસીલાબેન, ગીતાબેન, પ્રતિમાબેન, કૃપાલીબેન, સ્વ. અર્ચનાબેન, તૃપ્તિબેનના કાકી, સ્વ. દેવશંકર હરજીવન પંડ્યાના પુત્રી, સ્વ. ધીરજભાઈ, સ્વ. રમેશભાઈ  બિપીનભાઈ, મહેશભાઈ, ચંદ્રેશભાઈ, ઉર્મિલાબેન, ઉષાબેનના બહેન, તનિષા, તપસ્યાના દાદી, પરીક્ષિત, ખુશના નાની તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-3-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબીકોઠા, અંજાર ખાતે.

મુંદરા : મૂળ ગાગોદરના હિરુબેન કાંતિલાલ મહેતા (ઉ.વ. 86) તે સ્વ. કાંતિલાલ વાઘજીના પત્ની, ચંદ્રકાન્ત, જયેશ, સ્વ. રમેશ, મહેન્દ્ર, કીર્તિ, રાજેન્દ્ર, રોહિત, જયંતી, ઇલાબેન, તરુણાબેનના માતા, સ્વ. ચુનીલાલ પોપટલાલ લોદરિયા (ગાગોદર)ના પુત્રી, સ્વ. ગોરધનભાઇ, હરિલાલ, જયંતીભાઇ, અમૃતલાલ, સ્વ. ધનુબેન, ઉજીબેન, દલછીબેનના બહેન, વિમળાબેન, નિતાબેન, હંસાબેન, મીનાબેન, ઉષાબેન, દીપિકાબેન, મૌલિકાબેન, મનીષાબેન, મહેન્દ્રકુમાર, નવનીતકુમારના સાસુ, નરેન્દ્ર નીતિનના કાકી, મંથન, કુણાલ, અક્ષય, સ્મિત, મીક્ષિલ, ઇસિત, આયુષ, હેત, પારસ, સુબોધ, ધ્રુવ, રસ્મિતા, ભક્તિ, રિદ્ધિ, જીનલ, મૈત્રી, ઉર્મિ, ફોરમ, માન્યા, રિયા, પૃથ્વી, ધ્વજ, રૈવત, રિયા, ક્રીશિવના મોટા દાદી, અમિતકુમાર, અક્ષયકુમાર, સાગરકુમાર, નમનકુમાર, હર્ષકુમાર, ખુશ્બૂબેન, આયુષીબેન, રિંકલબેન, સંજનાબેન, જીનલબેન, જીપ્સીબેનના મોટા સાસુ તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની શેત્રુંજય ભાવયાત્રા તા. 3-3-2026ના મંગળવારે સવારે 10થી 12 ફોફળ ફળિયો, જૈન ગુર્જરવાડી, મુંદરા ખાતે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા સવાઇસિંહ રાણાજી (ઉ.વ. 49) તે ગેમરાજજી ઉમરાજી, ભેરાજી મહાસીંગજીના ભત્રીજા, માધુભા, સરૂપાજી, પ્રવીણસિંહના ભાઇ, વેલાજી દાદુજી, ભુરૂભા સાંગાજીના કાકાઇ ભાઇ, જુવાનસિંહ, વિક્રમસિંહના પિતા તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (ઘડાઢોળ) તા. 5-3-2026ના ગુરુવારે નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.

વાયોર (તા. અબડાસા) : હાલે કલ્યાણ તેજસ પરેશભાઈ કારિયા (ઉ.વ. 26) તે સ્વ. તુલસાબેન લીલધર ભીમજી કારિયા, સ્વ. રાધાબેન જમનાદાસ ભીમજી કારિયાના પૌત્ર, બીનાબેન પરેશભાઈ લીલાધર કારિયાના પુત્ર, ગં.સ્વ. લતાબેન શંકરલાલ, નયનાબેન મુકેશભાઈ, સપનાબેન વસંતભાઈ, કામિનીબેન પ્રકાશભાઇ, દક્ષાબેન દિનેશકુમાર, સરલાબેન ભાવેશકુમાર, લતાબેન રિલેશકુમારનાં ભત્રીજા, કુશલ, રાકેશ, અંશ, ઓમ, ડિમ્પલ, જિજ્ઞા, જીમી, ખુશી, વિધિ, જીંકલના ભાઈ, સ્વ. કસ્તૂરબેન ગંગારામ ચનાભાઈ ગણાત્રા (નલિયા)ના દોહિત્રા નિર્મળાબેન મહેન્દ્રભાઈ ગણાત્રા, ગં.સ્વ. કરિશ્માબેન દીપકભાઈ ગણાત્રા, વિજયાબેન વિનોદભાઇ, જ્યોતિબેન અરાવિંદભાઈ, હંસાબેન નરેન્દ્રભાઇ, અંજનાબેન નીતિનભાઈ, માધવીબેન જયેશભાઈના ભાણેજ તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

વિગાબેર (તા. અબડાસા) : સીતાબા બાબુભા સરવૈયા (ઉ.વ. 75) તે બાબુભા ખેંગારજી સરવૈયાના પત્ની, મદનાસિંહના માતા, દિલુભા, સ્વ. આસુભાના ભાભી, નટુભાના ભાઈના પત્ની, મેરૂભા, મહેન્દ્રાસિંહના કાકી, ધીરજાસિંહ, વિજયાસિંહ, હરદેવાસિંહ, સુખદેવાસિંહ, શંભુવંનસિહ, જયદીપાસિંહ, તેજેન્દ્રાસિંહના ભાભુ, રામદેવાસિંહના દાદી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વિગાબેર ખાતે.

મદ્રાસ (ચેન્નાઇ) : મૂળ ડેપાના ગં.સ્વ. હીરાવંતીબેન વાલજીભાઇ વેદાંત (ઉ.વ. 82) તે સ્વ. લીલાવંતીબેન રણછોડદાસ વેદાંતના પુત્રવધૂ, સ્વ. વેલજી વિશ્રામ (કોડાય)ના પુત્રી, ગીતાબેન, ભાવેશ, વર્ષાબેન, રોહિતના માતા, ટેકચંદભાઇ, પીયૂષભાઇ, હિનાબેન, કિરણબેનના સાસુ, સ્વ. તુલસીદાસ, સ્વ. વિજયાબેન રમણીકલાલ, ગં.સ્વ. નર્મનાબેન રજનીકાંત, વિમળાબેન મુકેશભાઇના ભાભી, નિધિ, મોનીશા, પ્રાચી, માહીના દાદી, હિનલ, માનસી, જયના નાની તા. 1-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થના રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : ભાવેશ 98849 55477, રોહિત-93240 32728.

ગાંધીધામ : સુનિતા બલરામ શ્રીચંદાની (ઉ.વ. 63) તે બલરામ શ્રીચંદાની (યુએસએ)ના પત્ની, દિનેશ બલરામ શ્રીચંદાણી અને મનીષ બલરામ શ્રીચંદાણી (યુએસએ)ના માતા, હીરુ સ્વામી દર્શનદાસ સ્વામી તુલસીદાસ ઉદાસીની, પુષ્પા કમલ સ્વામી તુલસીદાસ ઉદાસી (કેનેડા), માયા, સ્વ. હરેશ મુક્તા (મુંબઈ), રીટા રાજકુમાર ઉદાસી (દેવાસ), વંદના સ્વામી દયાળદાસ ઉદાસી (ઈન્દ્રુનગર)ના ભાભી, હિમાંશી ઈશાન ઉદાસી, ભૂમિકા સુનીલ ઉદાસીના કાકી તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-3-2026ના મંગળવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાને `તુલસીધામ' ડીબીઝેડ-સાઉથ-58, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે, ગાંધીધામથી અંતરજાળ સ્મશાને જશે.

Panchang

dd