અંજાર : મૂળ મનફરાના કાંતિલાલ શંભુલાલ ઠક્કર (પોપટ) (ઉ.વ. 75) (ઘનશ્યામ સ્ટોરવાળા) તે સ્વ.
નાનુબેન શંભુલાલ પરસોત્તમભાઇના પુત્ર, હંસાબેનના પતિ, કલ્પેશ, રાજન,
દીપેનના પિતા, સ્વ. હંસાબેન આર. ઠક્કર (હારિજ),
સ્વ. લાલજીભાઇ, ધીરજલાલ, સ્વ. પ્રવીણભાઇના મોટા ભાઇ, ગં.સ્વ. નિર્મળાબેન,
ચંદ્રિકાબેન, સ્વ. શીલાબેનના જેઠ, મીનાબેન, રક્ષાબેનના સસરા, મંથન,
વ્યોમ, ચેષ્ટાના દાદા, નયન,
નીકિતા મનીષકુમાર (મુંદરા), વૈશાલી ચેતનકુમાર
(ગાંધીધામ), સ્વ. તેજસ, શક્તિ, અવની જિજ્ઞેશકુમાર, અંકિત, એકતા
હીરકુમાર (ગાંધીધામ), રાજ, રિયાના મોટાબાપા,
ટ્વિંકલબેન, રેખાબેન, દીપ્તિબેનના
મોટા સસરા, ઘનશ્યામભાઇ (લાડલી), ચંદ્રકાન્તભાઇ,
સ્વ. ભરતભાઇ (હારિજ)ના મામા, સ્વ. ધીરજલાલ જેઠાલાલ
ઠક્કર (રાધનપુર)ના જમાઇ, અતુલભાઇ, સ્વ.
મહેશભાઇ, હિતેષભાઇ (રાધનપુર), સ્વ. અરૂણાબેન
પ્રવીણભાઇ ઠક્કર (ભચાઉ), ગં.સ્વ. હિનાબેન ભરતકુમાર તન્ના (રાધનપુર)ના
બનેવી તા. 7-4-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-4-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : ધોબી હાજિયાણી કરીમાબાઇ (ઉ.વ. 80) તે મ. હાજી અલીમામદના પત્ની, મ. નૂરમામદ ઉર્ફે બુઢા (માંડવી)ના પુત્રી,
અનવર, મામદ, કાદર (પ્રમુખ,
અંજાર ધોબી સમાજ), શકીના, આઇશા, ફરીદાના માતા, ઇબ્રાહિમ રમજુ
(અંજાર), ગુલામ હુશેન (ભુજ), હુશેન હાસમ
(ભુજ)ના સાસુ, અકબર અનવર, એજાઝ અનવર (પ્રમુખ,
કચ્છ ધોબી યુવા સંગઠન), નાસીર મામદ, ફરહાન કાદરના દાદી, સુફિયાન અકબર, તાહીર અકબર, મુજાહીદ એજાઝના મોટા દાદી તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-4-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને ધોબી મસ્જિદ, ધોબીવાસ, ઇદગાહ પાછળ,
અંજાર ખાતે.
ફરાદી (તા. માંડવી) : વિશનજી હરિરામ પેથાણી (ઉ.વ. 73) તે સ્વ. કસ્તૂરબેન હરિરામ શામજી
પેથાણીના પુત્ર, સ્વ. નિર્મળાબેનના પતિ,
રશ્મિ, અનિશ, હિતેષ,
શિલ્પાના પિતા, સ્વ. જેન્તીલાલ, રમેશ, દિનેશ, સ્વ. જયેશ,
રજનીકાંત, વિપુલ, ગં.સ્વ.
પ્રભાબેનના મોટાભાઈ, ધીરજલાલ દામોદર વ્યાસ, હિતેષભાઈ રાણા, નીતાબેન, પૂનમબેનના
સસરા, સ્વ. કાંતિલાલ રામજી મોતાના સાળા, સ્વ. કેશરબાઈ દયારામ મૂરજી મોતા (મસ્કા)ના જમાઈ, સ્વ.
કાંતિલાલ, દિનેશભાઈ, નારાણભાઈ, ચંદ્રકાંત, હિરેનભાઈ, સ્વ. પ્રભાબેન,
સરસ્વતીબેન, જયાબેન, ચેતનાબેનના
બનેવી, હર્ષિલ, મોક્ષના દાદા, પાર્થ, પ્રિન્સ, શિવમ, પરમના નાના તા. 7-4-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. 10-4-2026ના શુક્રવારે સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે.
રામપર વેકરા (તા. માંડવી) : રામજી દેવજી પિંડોરિયા (ઉ.વ. 73) તે પ્રેમબાઈના પતિ, નરેન્દ્ર, સુરેશના પિતા,
કસ્તૂરબેન, હંસાબેનના સસરા, નારાણભાઈ, વીરજીભાઈ, મનજીભાઈ,
પ્રેમજીભાઈ, લક્ષ્મણભાઈ, ધનજીભાઈના મોટાભાઈ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-4-2026ના શુક્રવારે સવારે 7થી 8 ભાઈઓ માટે લેવા પટેલ સમાજવાડી, વેકરા ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાને.
નાના આસંબિયા (તા. માંડવી) : શંકર ખીમજી ધુઆ (ઉ.વ. 63) તે વાલબાઇના પતિ, નરેશ, ભાવનાના પિતા,
સુરેશ કાનજી ધુઆ (મુંદરા)ના કાકા, સામજી સુમાર
થારૂ (ખેડોઇ)ના સસરા, મેઘજી માલશી ડોરૂ (નાના આસંબિયા)ના જમાઇ,
પ્રેમજી, કેશવજી, ચૂનીલાલ,
કેશરબેન ધનજી ધુઆના બનેવી તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
9-4-2026ના ગુરુવારે અને તા. 10-4-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન નાના
આસંબિયા ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક સકીનાબાઇ (ઉ.વ. 78) તે મ. હુશેન ઇસ્માઇલ (આમરવાળા)ના
પત્ની, મામદ, અજીજ, અ.ગની, રફીક, નજીમ, સલીમ, અબ્દુલના માતા, મ. ઇસ્માઇલ
ઓસમાણ (માસ્તર) (આમરવાળા)ના પુત્રી, ઉમર ઇસ્માઇલના મોટા ભાભી,
રઝાક જુસબ, ઇસ્માઇલ સતારના મોટા કાકી, ભચુ હાસમ, હુશેન અલીમામદ, અસલમ
બાબુ (નવીનાળ), રિયાઝ જુસબના સાસુ તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-4- 2026ના શુક્રવારે સવારે 11થી 12 તુર્ક મુસ્લિમ જમાતખાના, ધ્રબ ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : મૂળ રોહા (સુમરી)ના બટુકસિંહ ગાભુભા
સોઢા (ઉ.વ. 59) તે બીનાબાના પતિ, બાબુભા, બકુલસિંહ,
ગજેન્દ્રસિંહના ભાઇ, મેહુલસિંહ, મહાવીરસિંહ, છાયાબાના કાકા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 10-4-2026ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા. 18-4-2026ના શનિવારે.
તેરા (તા. અબડાસા) : સોઢા ચાંદુભા જગમાલજી (ઉ.વ. 53) તે જગમાલજી તેજમાલજીના પુત્ર, ભરતસિંહ, રાજેન્દ્રસિંહ,
પ્રકાશસિંહ, ચેતનસિંહના પિતા, રામસંગજી, વખુભા, કલ્યાણજી,
વિક્રમસિંહ, કનુભા, સ્વ.
રતનજી, જીતુભા મીઠુભા, ટપુભા મીઠુભાના ભાઇ,
જાડેજા સાહેબજી પ્રાગજીના જમાઇ તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
12 દિવસ સુધી નિવાસસ્થાને.
રાજકોટ : રેખાબેન તન્ના (ઉ.વ. 68) તે મહેન્દ્રભાઈ જયંતીલાલ તન્નાના
પત્ની તા. 7-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન 404, કવીન્સ એપાર્ટમેન્ટ, શાંતિનગર-1, નાગેશ્વર
મેઈન રોડ, ઘંટેશ્વર જામનગર રોડ, રાજકોટ ખાતે.
મુંબઇ : વિનોદચંદ્ર ઠક્કર તે શાન્તાબેન ચેતનરામ પૂજારાના પુત્ર, સ્વ. રુક્ષ્મણિ ખીમજી કક્કડના જમાઈ,
ભારતીબેનના પતિ તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. (દેહદાન
કર્યું છે.)