ભુજ : દમયંતીબેન રાજગોર (ઉ.વ 72) તે
વસંતરાય હરિરામ કેશવાણી (ટુંડા-ભાડિયા)ના
પત્ની, સ્વ.
ચંદ્રકાન્ત, હિંમતલાલ, સ્વ. વાસુદેવ,
નીલેશ, ગં.સ્વ. તારાબેન કૃષ્ણકાંત પંડયા (સાબરકાંઠા)ના ભાભી, વૃંદાબેન ભરતભાઈ ગોર, મોહિનીબેન ધર્મેન્દ્રભાઈ નાકર,
પ્રીતિબેન ચંદ્રેશકુમાર જોશી, ભૂમિકાબેન પરેશ
મોતા, રાજેશ વસંતરાય કેશવાણીના માતા, ભરત,
ધર્મેન્દ્ર, ચંદ્રેશ, પરેશ,
આરતીના સાસુ, વંશ, અંજલિના દાદી, પ્રિન્સી
દેવાંગ નાગુ, ખુશાલી ગૌરવ ભટ્ટ, જાહનવી,
પ્રાચી, જેનીષ, નંદના
નાની, દીનાબેન, મયુરીબેન, શૈલેષ, મમતા, અલ્પેશ, મનીષાબેન, પુનિતાબેન, ક્રિષ્નાબેન,
નિતેશ, અંકિત, સોનુના
કાકી, સ્વ. કાંતાબેન ગૌરીશંકર મીઠુભાઈ મોતા (મૂળ
ગુંદિયાળી)ના પુત્રી, વીરજી ખીમજી પેથાણીના દોહિત્રી,
જયાબેન જિતેન્દ્રભાઈ શિણાઇ (ભુજ), સ્વ.
જેન્તીભાઈના બહેન, સ્વ. મધુબેનના નણંદ, સ્વ. પૂર્વી, સ્વ. નમ્રતા તથા દીપ્તિના ફઈ, દીપેશ તથા અલ્પાના માસી, સ્વ. રામીબાઈ, સ્વ. લક્ષ્મીબાઇ, ગં.સ્વ. મોંઘીબેન, સ્વ. રામજીભાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. મોહનલાલના ભત્રીજી, શાંતિલાલ, અરાવિંદભાઈ, દિનેશભાઇ, જનકભાઈ,
કિશોરભાઈ, મિતેષભાઈ, ભરતભાઈ,
અશ્વિનભાઈ, હીરાબેન, મંજુલાબેન,
લક્ષાબેન, રસિલાબેન, મધુબેન,
કસ્તૂરબેનના કાકાઈ બહેન તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2026ના બુધવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ.
રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી
બ્રાહ્મણ રમેશભાઈ મોહનભાઈ ઠાકર (ઉ.વ. 65) તે સ્વ. પ્રભાબેન તથા મોહનલાલ ભવાનીશંકર
ઠાકરના પુત્ર, સ્વ. પ્રવીણભાઈ, અરાવિંદભાઈ, ગં.સ્વ.
ભારતીબેન જનાર્દનભાઈ ઉપાધ્યાય (સુખપર)ના ભાઈ, ગં.સ્વ.
પ્રવીણાબેન, જસુબેનના દિયર, સ્વ. નિર્મળાબેન, સ્વ. પ્રવીણાબેન, સ્વ. રેખાબેન, મહેશભાઈ, લીલુબેનના કાકાઈ ભાઈ,
દિનેશભાઈ (માનકૂવા), રાજનભાઈ (રત્નમણિ), રવિભાઈ, નેહાબેન મહેતાના કાકા, આશિષભાઇ, ઋષિભાઈ, હિનાબેન
પ્રશાંતભાઈ દવેના મામા, વર્ષાબેન, સિંહલભાઈ,
ભૂમિબેન, શિવાનીબેનના કાકાજી સસરા, વિનય, વિવેક, માહી, મીરાંશીના દાદા, જય, ભક્તિ,
રિશી, ખુશી, પાવનના નાના
તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2026ના
બુધવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબીકોઠા, અંજાર ખાતે.
અંજાર : રોશનબેન હુશેન બાયડ
(ઉ.વ. 54) (અઝહર પાન સેન્ટર) તે હુશેન હાજીમામદના
પત્ની, ઓસમાણ
ગની (વેલસ્પન), ઈમરાન (અઝહર મિલ્ક)ના માતા, અ. કરીમ, ઈબ્રાહિમ (રોશની જનરલ સ્ટોર)ના ભાભી,
અમીન, સોહીલના મોટીમા, મ.
અનવર બાયડ, મ. હાજી અલીમામદ બાયડ (પાનવાળા)ના બહેન તા. 13-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 ભાઈઓ
માટે હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા, અંજાર ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન
બાયડ ફળિયા, દેવળિયા નાકા, અંજાર ખાતે.
તે જ દિવસે હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે બેસણું સાંજે 5થી 6 નિવાસસ્થાન
બાયડ ફળિયા, દેવળિયા
નાકા, અંજાર ખાતે.
અંજાર : મન્સુરી સરીફાબાઇ
ઇસ્માઇલ (ઉ.વ. 78) તે મન્સુરી ગનીભાઇના માતા તા. 13-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 અલ્લાહવાલા
સાઇ મસ્જિદ, અંજાર
ખાતે.
માંડવી : ભગવતીબેન ઠક્કર (ઉ.વ. 74) તે
હરગોવિંદ ઠક્કરના પત્ની, સ્વ. રતનબેન રતનશી લાલજીના પુત્રવધૂ, સ્વ. મૂરજી
તુલસીદાસ (વાપી)ના પુત્રી, ભરત, મનીષા,
નિમિષાના માતા, સ્વ. સાવિત્રીબેન રતનશી (સુરત),
પુષ્પા હરદાસ આડઠક્કર (ભુજ), સ્વ. બબીબેન
માવજી પલણ (નખત્રાણા)ના ભાભી, દમયંતી (બેબી) કિશોર આડઠક્કર
(ગાંધીધામ)ના મામી, સ્વ. મંજુલા મોતીલાલ, માધુરી હરિલાલ (ભુજ)ના દેરાણી, સ્વ. અનસૂયા વેરશી
જોબનપુત્રા (આદિપુર), ગીતા બંસી શેઠિયા (ભુજ), હેમલતા પંકજ અઢિયા (દાણુ), સ્વ. ચંદ્રસેન મૂરજી
કતિરા (વાપી)ના બહેન તા. 12-4-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 16-4-2026ના સાંજે 5થી 6 લોહાણા
મહાજનવાડી, તળાવ
ગેટ પાસે, માંડવી ખાતે.
માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી
સોની જ્ઞાતિ ગં.સ્વ. વીણાબેન મુકેશભાઇ સોની (ઉ.વ. 64) તે સ્વ. મુકેશ મોરારજી સોનીના
પત્ની, સ્વ.
મોરારજી ઠાકરશીના પુત્રવધૂ, સ્વ. ભગવતીબેન લક્ષ્મીદાસ
કલ્યાણજી સુસણીયાના પુત્રી, મીત, વિનીત
અને શ્રેયાના માતા, સચિન પરેશભાઇ કેશવાણીના સાસુ, બંસરીબેન જીતેન્દ્ર સુરુ અને અતુલભાઇ સુસણીયાના બહેન તા. 12-4-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : વિનીત મુકેશભાઇ સોની મો. 93137 79850, સચિન પરેશભાઇ કેશવાણી મો. 97126 15143.
નખત્રાણા : મૂળ નેત્રાના રબારી
દેવાભાઈ વંકાભાઇ (ઉ.વ. 65) તે વલુબેનના પતિ, સ્વ. વંકાભાઈ ઉકાભાઇના
પુત્ર, વિરમભાઈ તથા ભચીબેન વાસંગના પિતા, હેતલ રાજેશના દાદા, રાણાભાઇના ભાઈ તા. 5-4-2026ના
અવસાન પામ્યા છે.
ભચાઉ : નારેજા ઉસ્માન હાજી
ઈસ્માઈલ (ઉ.વ. 48) તે મ. હાજી ઈસ્માઈલ અલીમામદના પુત્ર, અબ્દુલા, હાજીભાઈના ભત્રીજા, રીઝવાન, આરીફના
પિતા, રમજાન, એઝાઝ, લતીફ, હાજી સિદ્દીક, હુશેન,
ફારુખ, અ. રઝાકના ભાઈ અવસાન પામ્યા છે.
તાજિયત-જિયારત તા. 15-4-2026ના બુધવારે સવારે 10.30 વાગ્યે
નિવાસસ્થાન હિંમતપુરા, બોર્ડિંગ રોડ, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : બાયાબેન
ખીમજીભાઈ ગાજણ (ઉ.વ. 62) તે ખીમજીભાઈના પત્ની, ભાવના, ગીતાબેનના માતા, વિશ્રામ, નરેન્દ્રભાઈના
સાસુ, જખુભાઈ, મોહનભાઈ, શાંતિભાઈ, લખુભાઈ, નીલેશભાઈના
ભાભી, સ્વ. ધનીબેન, લક્ષ્મીબેન,
ગીતાબેન, મીનાબેન, શાંતાબેનના
જેઠાણી, દિવ્યાબેનના મોટા સાસુ, દક્ષા,
ચેતન, કપિલ, નિકિલ,
પ્રવીણ, હિરેન, મનીષ,
વૈશાલી, પુષ્પા, રોહિણી,
ઉમિયા, કંચન, પ્રીતિના
મોટીમા, કમીબેન શિવજીભાઈ મૂછડિયાના પુત્રી, સ્વ. નારણભાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ.
ધનીબેન, શાંતાબેનના બહેન તા. 12-4-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-4-2026ના મંગળવારે પ્રાર્થના, તા. 15-4-2026ના
બુધવારે સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન અવધનગર, માધાપર ખાતે.
સુમરાસર-જત (તા. ભુજ) : જત મામદ
(ઉ.વ. 58) તે હાજી ઓસમાણ જુમાના પુત્ર, અબ્દુલ્લાહ, આમદ, ઉમરના ભાઇ, દાઉદ અને
અકબરના પિતા તા. 13-4-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન, સુમરાસર-જત ખાતે.
શેરડી (તા. માંડવી) : મૂળ શિરવાના
સેવક બ્રાહ્મણ દેવધર પ્રમોદિનીબેન (ઉ.વ. 75) તે દેવધર હિમ્મતલાલ કેશવજીના
પત્ની, ભટ્ટ
મણિબેન પોપટલાલ (નાગલપર મોટી)ના પુત્રી, વિજય, ઉમેશ, અજયના માતા, શાન્તિબેન,
પ્રજ્ઞાના સાસુ, સલોની, યુગ,
રિદ્ધિ, વૃંદાના દાદી, ગં.સ્વ.
હેમલતાબેન ઈશ્વરલાલના દેરાણી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પાર્થનાસભા તા. 16-4-2026ના ગુરુવારે સાંજે 4થી 5 જૈન
મહાજન વાડી, શેરડી
ખાતે.
કોડાય (તા. માંડવી) : સમા હવાબાઈ
હાજી ઉમર (ઉ.વ. 72) તે હાજી
ઉમર હાસમના પત્ની, અબ્દુલ રઝાક, સુલેમાનના માતા, અલીમામદ,
અલ્લારખા, અબ્દુલાના ભાભી, સુલેમાન (કોડાય), યુસુફ (વાડા), મ. ઈસ્માઈલ (કેરા)ના સાસુ,
સાજીદ, સુલતાન, સમીર,
સોહેબ, રીયાઝના દાદી, ઈરફાન, રિઝવાન, રહીસ, ફકીરમામદ,
સકીલ, તાહીર, જાવેદ,
જુનેદના નાની તા. 13-4-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 16-4-2026ના ગુરુવારે સવારે 11થી 12 સિંધી
જમાતખાના, કોડાય
ખાતે.
તલવાણા (તા. માંડવી) : રવુભા
ગગુભા (નિવૃત્ત આર્મીમેન) (ઉ.વ. 108) તે સ્વ. જાડેજા મેઘરાજજી ગગુભાના
નાના ભાઈ, જાડેજા
દયાળજી, લાખુભા, ભૂપેન્દ્રાસિંહના પિતા,
જાડેજા સ્વ. નસુભા, જેઠુભા, બટુકસંગ, દશરથાસિંહના
કાકા, ભરતાસિંહ, વનરાજાસિંહ, કુલદીપાસિંહ, હરદીપાસિંહ, અરાવિંદ, પાર્થરાજાસિંહના દાદા, કૃષ્ણરાજ, ધૈર્યરાજાસિંહ, નક્ષદીપાસિંહના
પરદાદા તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી અજાણી ભાયાતની
ડેલી, તલવાણા
ખાતે તથા આયાવાર તા. 16-4-2026ના અને ઉત્તરક્રિયા તા. 23-4-2026ના
ગુરુવારે નિવાસસ્થાને.
દેશલપર-કંઠી (તા. મુંદરા) :
ખલીફા સાહીદ ઉમર (ઉ.વ. 35) તે ઉમર ફીકરમામદના પુત્ર, જાહીર અને ઝીયાનના પિતા,
મ. રમજુ, ફકીરમામદ ગનીભાઈના ભાણેજ, મ. ખમીશા રમજુના જમાઈ, લતીફભાઈ રમજુ (ગાંધીધામ)ના
ભત્રીજા જમાઈ, રફીક ખલીફા, મોસીમ ખલીફા,
શબ્બીર ખલીફા, પરવેજ ખલીફા, અસગર ખલીફા, અકબર ખલીફાના બનેવી, આદમ (કોડકી), નઝીર (કોડાય)ના સાળા તા. 12-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-4-2026ના બુધવારે સવારે 10થી 11 જમાતખાના, દેશલપર (કંઠી) ખાતે.
રાજકોટ : ગોરધનભાઈ જીવરાજભાઈ
ખૂંટ તા. 12-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-4-2026ના
બુધવારે સવારે 8.30થી 10.30 એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી મેઇન
રોડ, રાજકોટ ખાતે.