ભુજ : વડનગરા નાગર સુરેશચંદ્ર
ઝવેરીલાલ ધોળકિયા (ઉ.વ. 91) તે સ્વ. લાભકુંવર ઝવેરીલાલ
ધોળકિયાના પુત્ર, સ્વ. દીપકબાળાબેનના પતિ, સ્વ. મહાશંકર જટાશંકર
અંતાણીના જમાઇ, સ્વ. ઉર્મિલાબેન અરુણકુમાર અંતાણીના ભાઇ,
સ્વ. હીરાલાલભાઇ ત્રંબકલાલના ભત્રીજા તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 12-12-2025ના શુક્રવારે સવારે 8.30 વાગ્યે
નિવાસસ્થાન 80, શિવમ પાર્ક, યક્ષ મંદિર પાસેથી
ખારીનદી સ્વર્ગપ્રયાણધામ જશે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : કેતન (કાનો) ચમનભાઈ ભટ્ટી
(ઉ.વ. 45) તે સ્વ. જયાબેન ચમનભાઇ ભટ્ટીના પુત્ર, જયાબેનના પતિ, હીર, વંશ, તીર્થના પિતા,
જુલી, સ્વ. પ્રકાશ, દીપ્તિ,
કિશોર, માનસી, નીલેશના
ભાઇ, સ્વ. પુષ્પાબેન ગોપાલભાઇ રાજપૂતના જમાઇ, તારાબેનના બનેવી, બિપિનભાઇ ઓઠી જાડેજાના સાઢુભાઇ,
વિજય જેઠાભાઇ સોલંકી, પંકજ દામજીભાઇ ગજ્જરના
સાળા, કામાક્ષી, દિયા, દિશા, મલય, શિવન્યાના કાકા,
ભવ્ય, યશ, શિવમ, દેવાંશુ, તન્મયના મામા તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત
સમાજવાડી, નવી
રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : ગોવિંદ શિવજી વાઘેલા
(નિવૃત્ત પોસ્ટ ઓફિસ) (ઉ.વ. 85) તે રામજી (સમાજ કલ્યાણ), જેસિંઘ (પોસ્ટ ઓફિસ),
મધુબેન, વિજયાબેનના પિતા, બિપિનભાઇ, ધીરજભાઇ, મંગળાબેન
રામજી, ભારતીબેન જેસિંઘના સસરા, સંતોકબેન
ગોકુલ વાઘેલાના કાકા, અશ્વિન રણછોડ વાઘેલા, કનક ગોકુલ વાઘેલા, લક્ષ્મણ રણછોડ, દીપક તુલસીદાસ વાઘેલા, નીતિન તુલસીદાસ, વિજય તુલસીદાસ (સ્ટેટ બેંક), પ્રતાબ રણછોડ, નરેન્દ્ર ગોકુલ, જિજ્ઞેશ ગોકુલના કાકા, પૂનમ, શિવાની, મોસ્મી, ખુશ્બૂ, કિરીટ, વિવેક, કિશનના દાદા તા. 10-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 12-12- 2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 આર્યસમાજ, લાલ ટેકરી, ભુજ ખાતે.
અંજાર : મૂળ મોટી ખેડોઈના નાનબાઈ
નાગશી થારૂ (ઉ.વ. 58) તે સ્વ. નાગશી આલા થારૂના પત્ની, કાનજીભાઈના નાના ભાઈના
પત્ની, સોનબાઇ, પ્રેમિલા, સ્વ. મગાભાઈના ભાભી, મંજુલા, નિરૂબેન,
મીના, અનિતા, રાહુલનાં
માતા, હમીર બળગા (સાપેડા), ચંદુલાલ
પારિયા (અંજાર), ભીમજી માતંગ (ઝુરા), લખન
સીંચ (મીઢિયારા)ના સાસુ, સ્વ. ખેરાજભાઈ આસમલ ફફલ (નારાણપર)ના
પુત્રી, સ્વ. મેઘબાઈ પૂંજા જંજક (પત્રી), ભીમજીભાઈ, ખીમજીભાઈ, પ્રવીણભાઇ,
નારાણભાઈ (નારાણપર પસાયતી)ના બહેન, મેઘબાઈ,
હીરબાઈ, મંજુલાબેન (નારાણપર પસાયતી સરપંચ),
અજબાઈના નણંદ તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને વિજયનગર, જૂની કોર્ટ પાછળ, અંજાર ખાતે.
અંજાર : મૂળ માંડવીના શશિકાંત
શિવલાલ શાહ (ઉ.વ. 84) તે શિવલાલ જેવતભાઇ શાહના પુત્ર, સ્વ. રસીલાબેનના પતિ,
ચેતનભાઇ (સંજય સેલ્સ-ગાંધીધામ), મનીષભાઇ (મનીષ
ઓટો પાર્ટસ-અંજાર)ના પિતા, પન્નાબેન (વિથોણ), કલ્પનાબેન (દરશડી)ના સસરા, પ્રિત, સ્મિત, દીપ, પ્રિયાના દાદા,
સ્વ. હંસરાજ રવજીભાઇ વોરા (ગળપાદર)ના જમાઇ, ભરતભાઇ,
સ્વ. દમયંતીબેન, રસીલાબેન, હેમલતાબેન, પ્રવીણાબેન, સ્વ.
હિનાબેનના ભાઇ, નયનાબેનના જેઠ તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 કોમ્યુનિટી
હોલ, ચંપકનગર,
અંજાર ખાતે.
મુંદરા : જુણેજા રમજુ હુશૈન
(ઉ.વ. 54) તે ઇશાક, આસિફ, કાદરના પિતા,
મ. જુણેજા દાઉદ સિધિક (ઉર્ફે સિધા) (સુખપર)ના બનેવી, શેખ અભુભખર, જુણેજા હનીફના સસરા, જુણેજા ઓસમાણ ઉમરના સાળા, જુણેજા હનીફના મામા તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-12-2025ના શનિવારે સવારે 10 વાગ્યે
નિવાસસ્થાન બારોઇવાળા નાકા પાસે.
નખત્રાણા : મૂળ ખારોડા (તા.
ભચાઉ)ના સોઢા મેરાજી રતનજી (ઉ.વ. 82) તે સોઢા સુરતસિંહ, સોઢા ચંદનસિંહના પિતા,
સોઢા કુલદીપસિંહના દાદા તા. 8-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 19-12-2025ના વૃંદાવન સોસાયટી, નખત્રાણા ખાતે.
મોટા બંદરા (તા. ભુજ) : જાડેજા
કીર્તિસિંહ (ઉ.વ. 66) તે સ્વ. વનાજી મુરૂભાના પુત્ર, દેશળજી, નરેન્દ્રસિંહ, જીતુભા વનાજીના મોટા ભાઇ, બટુકસિંહ, રવુભા, ટપુભા,
સ્વ. અરવિંદસિંહ ગગુભાના મોટા બાપાના પુત્ર ભાઇ, યુવરાજસિંહના પિતા, ઋતુરાજસિંહ, દિવ્યરાજસિંહ, હાર્દિકસિંહ, વીરેન્દ્રસિંહ,
નિત્યરાજસિંહ, અભિરાજસિંહ, દિવ્યરાજસિંહ, દિગ્વિજયસિંહ, જશપાલસિંહના
મોટાબાપુ, સ્વ. ગોવિંદજી માધુભા વાઘેલા (મઢુત્રા)ના જમાઇ,
પ્રવીણસિંહ તથા ભાઉભા વાઘેલાના બનેવી તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી-બેસણું બસ સ્ટેશન પાસે, મોટા બંદરા ખાતે.
સતાપર (તા. અંજાર) : કાનજીભાઈ
લખમણભાઇ માતા (ઉ.વ. 72) તે સ્વ. રામૈયાભાઇ, સ્વ. રાઘાભાઇના ભાઇ,
સ્વ. શામજીભાઈ રામૈયાભાઈ માતા, અરજણભાઇ
રામૈયાભાઈ માતા, કાનાભાઈ કારાભાઇ માતા, સામતભાઇ રાઘાભાઇ માતા, ભગવાનભાઇ રામૈયાભાઇ માતા,
સામતભાઇ રાઘાભાઇ માતા, શામજીભાઈ રાઘાભાઇ માતા,
ગોપાલભાઈ રાઘાભાઇ માતાના કાકા, શામજીભાઈ,
ગોપાલભાઈ (ઉપપ્રમુખ, અ.ગુ.વિ.કા.સંઘ) (પ્રમુખ,
કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસો.), રાણાભાઇના પિતા, જિગરભાઇ, રોહનભાઈ,
ક્રિષ્નાભાઇ, જયશ્રીબેન દીપકભાઈ વીરા, જાગૃતિ, રાધિકા, કૃપાલી,
ક્રિષાના દાદા તા. 11-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન સતાપર ખાતે.
વીડી બગીચા (તા. અંજાર) : પઠાણ
હાજી કાસમ સુલેમાન (ઉ.વ. 75) તે મામદ, રફીકના પિતા, મહેમૂદ બાપુ (ભુજ), ફકીરમામદના સસરા, મ. હાજી ઇબ્રાહિમ રાજા તથા હાજી જુસબ રાજાના બનેવી તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-12-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.
કોડાય (તા. માંડવી) : મૂળ ભાડાના
વિધાણી જુમાબાઇ પાલુ (ઉ.વ. 90) તે સોનબાઇ દેવરાજ ગઢવીના માતા, પચાણ કરમણ ગઢવી
(કાઠડા)ના ફઇ, ગઢવી મોહન દેવરાજ (કોડાય)ના નાની તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 11-12થી 13-12-2025 (ત્રણ
દિવસ) મોહન દેવરાજ ગઢવી સોનલનગર,
મળદપીરના મંદિર પાસે. ઉત્તરક્રિયા (પાણી) તા. 21-12-2025ના
રવિવારે કોડાય ખાતે.
તલવાણા (તા. માંડવી) : ગોરબાઈ
જેઠાભાઇ આતુભાઇ નોરિયા (ઉ.વ. 74) તે સ્વ. જેઠાભાઇ નોરિયાના પત્ની, સ્વ. ગાંગજી, સ્વ. ડાયાભાઇ, મેઘબાઈ (દરશડી), કરશનભાઈ, શામજી, હંસરાજના માતા,
પુરબાઈ, ગાંગબાઈ, અર્જુનબાઇ,
મંજુબેનના સાસુ, વિનોદ, ભાણજી,
લાલજી, કાંતિ, મનોજ,
પીયૂષ, વરુણ, હિમેશ,
નિર્મળા, નેણબાઇ, રતનબેન,
સંગીતાના દાદી તા. 10-12-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા દિયાડો તા. 11-12 તથા 12-12-2025ના
તથા સાદડી નિવાસસ્થાને તલવાણા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) :
મનોજભાઇ કટુઆ તે કાનબાઇ માલશી કટુઆના પુત્ર,
નવીન, અશોક, સોનબાઇના
ભાઇ, ભાવનાબેનના પતિ, દીપાલી, વિવેકના પિતા, પબુભાઇ (કાઠડા)ના જમાઇ, સ્વ. માલશી, મણશીના ભત્રીજા તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દુર્ગાપુર ખાતે.
ભોપાવાંઢ (તા. મુંદરા) : ભોપા
મેઘા દેવા (માલાણી) (ઉ.વ. 76) તે સ્વ. ભોપા દેવા સાંગા, સ્વ. રામીબેનના પુત્ર,
સ્વ. માંડા દેવા, હભુ દેવા, સ્વ. વરજાંગ દેવા, રબારી હરખુબેનના ભાઇ, નથુભાઇ (વ્યાર)ના સાળા, પાલા, રામ,
સાજણ, હમીર, કમીબેન,
ભાવુબેન, નયનાબેનના કાકા તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-12-2025ના શનિવારે આગરી, તા. 21-12-2025ના
રવિવારે બારસ નિવાસસ્થાન ભોપાવાંઢ ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મેઘબાઇ
(ઉ.વ. 71) તે ધારસીભાઇ કારૂભાઇ નંજાર (નિવૃત્ત
કર્મચારી દેનાબેંક)ના પત્ની,
ધનવંતીબેન પરેશ શિરોખા (ગાંધીધામ), સુજાન
(પ્યૂન, બેંક ઓફ બરોડા), શામજી,
પરી, નિર્મળાના માતા, આસમલભાઇ,
સ્વ. વીરજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. કાનજીભાઇ, ચનાભાઇ માયાભાઇ ધુળિયા, ખેતબાઇ શામજી નંજારના બહેન, સ્વ. રાજાભાઇ, લખમીબેન જીવરાજ ફફલ (મેઘપર)ના ભાભી, કિંજલ, હર્ષિદા, રોહિત, હેતાંશીના
નાની, પ્રિયા, પ્રીતિ, પાર્થ, કરણ, વંશ, પ્રિન્સ, પૂર્વના દાદી તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. આગરી 11-12-2025ના રાત્રે તથા ઘડાઢોળ તા. 12-12-2025ના
નિવાસસ્થાને ભુજપુર ખાતે.
કલ્યાણપર (તા. નખત્રાણા) : જિજ્ઞાબહેન પ્રદીપ માકાણી (ઉ.વ. 35) તે
પ્રદીપભાઈ ગંગારામ માકાણીના પત્ની,
કાંતાબેન ગંગારામ માકાણીના પુત્રવધૂ, કશ્યપ,
વીર, ભવ્યના માતા, નર્મદાબેન
છગનલાલ ભગત (આણંદસર)ના પુત્રી, અનિલભાઈ, રીનાબહેનના બહેન તા. 9-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 12-12-2025ના શુક્રવારે સવારે 8.30થી 11 અને
બપોરે 3થી 5 સતપંથ
હોલ, કલ્યાણપર
ખાતે.
આમારા (તા. નખત્રાણા) : લુહાર
નાથા ઓસમાણ (ઉ.વ. 70) તે હાજી ઇશાક, હાજી ઇબ્રાહિમ, અલીમામદ, હુશેન, રમજાનના ભાઇ,
સિદ્દીક, અ.સતારના પિતા, સાહેબ મોલાના ઇકબાલ, અસલમ, અનીસ,
અકીલના મોટાબાપા, અલીમામદ, હસણ, મામદ (વિગોડી)ના કાકા, હાજી
ફકીરમામદ (મથલ), હાજી આદમ (દેશલપર-ગું.)ના સાળા તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-12-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મદીના
મસ્જિદ, આમારા
ખાતે.
વાંઢિયા (તા. ભચાઉ) : જયદેવ
(ઉર્ફે જેકિન) રાજેશ ઉપાધ્યાય (ઉ.વ. 35) તે લતાબેન રાજેશ ઉપાધ્યાયના
પુત્ર, હિરેન,
સાગર, રંજન, ભાવના,
રાજ, રિંકલ, અર્ચના,
પૂજા, આરતી, કશિશના ભાઇ,
કૃપાલી, ધરતીના દિયર, જયાંક,
હરસિદ્ધિના કાકા, મંગળાબેન કનૈયાલાલ
ઉપાધ્યાયના ભત્રીજા તા. 6-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 18-12-2025ના નિવાસસ્થાન વાંઢિયા ખાતે.
વરાડિયા (તા. અબડાસા) : મંધરા
ઇબ્રાહિમ ઉમર (ગાભા) (ઉ.વ. 57) તે અલીમામદ, અબ્દુલા, ઇસ્માઇલના ભાઇ, સદ્ધામ, મજીદના
પિતા, મૌલાના દાઉદ મંધરા (રાયધણપર)ના સસરા તા. 11-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-12-2025ના શનિવારે સવારે 10 વાગ્યે
જામા મસ્જિદ, વરાડિયા ખાતે.
કૈયારી (તા. લખપત) : સૈયદ હાજી
મિસરીશા મામદછા (ઉ.વ. 47) તે હાજી હાસમશા, અલી અકબરશાના ભાઇ,
ગુલામ મુસ્તફાશા, હબીબશા, હકીમશાના પિતા, સૈયદ હાજીબાવા જમનશાના જમાઇ તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-12-2025ના શનિવારે સવારે 10 વાગ્યે
સૈયદ હાજી હાસમશા મામદછાના નિવાસસ્થાન કૈયારી ખાતે.
રાજકોટ : ઉષાબેન તે જીવણલાલ
મોતીસંગ (નિવૃત્ત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા)ના પત્ની તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 12-12-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન
કૃષ્ણ કુંજ સોસાયટી, શેરી નં. 2, રૈયા રોડ, નવઘણ ચાવાળો રોડ,
રાજકોટ ખાતે.
જૂનાગઢ : મૂળ મજેવડીના સોરઠ વીશા
શ્રીમાળી જૈન પ્રવીણચંદ્ર મહેતા (ઉ.વ. 81) તે. સ્વ. અમૃતલાલ ત્રિભોવનદાસ
મહેતા (શેઠ બાપા)ના પુત્ર, સ્વ. અરૂણાબેનના પતિ, શ્રેયાંશ, હેતલ, સ્મિતાબેન જિતેનકુમાર મહેતા (શાંતાક્રૂઝ),
જિપ્તિબેન કેતનકુમાર ગાંધી (કાંદીવલી)ના પિતા, સ્વ. નાગરભાઇ, પ્રફુલભાઇ, રંજનબેન
જયંતીલાલ શાહ (ધોરાજી), કલાવંતીબેન મનસુખલાલ મહેતા (ભાણવડ)ના
ભાઇ, (જામકંડોરણા હાલ કલકત્તા)ના સ્વ. હેમતલાલ કલ્યાણજી
મહેતા (રાવરાણી)ના જમાઈ તા. 10-12-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 12-12-2025ના
શુક્રવારે સવારે 10 વાગ્યે હેમાભાઈનો વંડો,
જૈન ઉપાશ્રય, ઉપરકોટ રોડ, જૂનાગઢ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
કોપર ખૈરને (થાણા) : મૂળ કોટડા
(જ.)ના દિલીપભાઇ ઠક્કર (ઉ.વ. 74) તે સ્વ. નારણજી મેઘજી દૈયા
(ઠક્કર)ના પુત્ર, સ્વ. વનિતાબેનના પતિ, ચૂનીલાલ જીવરાજના જમાઇ,
પુરષોત્તમ ઠક્કર, સ્વ. દમયંતી ત્રિકમદાસ તન્ના,
અનુપમા જગદીશ ચોથાણી, આશા અજિત મસ્કાઇના ભાઇ,
અભિલાષા રમેશ ઠક્કર, સ્વ. નિખિલ દિલીપ દૈયાના
પિતા, વંશી રમેશ ઠક્કરના નાના તા. 10-12-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન : ફામ સોસાયટી, બિલ્ડિંગ નં. 44/403, કોપર
ખૈરને.