ભુજ : ઇબ્રાહીમ (ફકુભા) ઓસમાણ
બકાલી સમા (ઉ.વ. 81) તે ઇશાક ઇબ્રાહીમ (જમાલભાઇ), ઓસમાણ ઇબ્રાહીમ
(હ્યુન્ડાઇ), જાબીરહુસેન ઇબ્રાહીમ, રહીલાબેન
મામદ, ફાતમાબેન નૂરમામદના પિતા, કાદર
મુસા, અયુબ મુસા, મામદ મુસા, મ. ગફુર મુસા, મ. શકુર મુસાના બનેવી તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. તાજિયત તા. 11-12-2025ના ગુરુવારના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન
સુરાખાર, દાદુપીર
રોડ, આલાવાળી મસ્જિદ સામે, ભુજ ખાતે.
ભુજ : વડનગરા નાગર ઘનશ્યામભાઈ
બૂચ (ઉ.વ. 93) તે રસવંતીબેનના પતિ, સ્વ. સુનીલભાઈ, મલ્હારભાઈ (યુ.એસ.એ.), મિલાપભાઈ અને આશાબેનના પિતા
તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.
ભુજ : મૂળ ચિતલના જુવાનાસિંહ
જીવુભા સરવૈયા (ઉ.વ. 69) તે સ્વ. જીવુભા હરાસિંહ સરવૈયા
તથા કસીબાના પુત્ર તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું 10-12થી 19-12 સુધી
નિવાસસ્થાને મકાન નંબર 3, સ્વામિનારાયણ નગર, ખારી નદી રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ બિબ્બરના સામજીભાઈ
ધુવા (મહેશ્વરી) (ઉ.વ. 67) તે સ્વ. આચાર આલાભાઈના પુત્ર, સ્વ. ગાભાભાઈ, સ્વ. ખમુભાઈ, લક્ષ્મીબેન આતુભાઈ ધેડા (કુરબઈ)ના ભાઈ,
લક્ષ્મીબેનના પતિ, હીરજીભાઈ, સ્વ. હરજીભાઈ, સ્વ. મગનભાઈ ફુલિયા (ગાંધીધામ)ના
બનેવી, થાવરભાઈ, વીરજીભાઈ, ભીમજીભાઈના કાકા, મનજીભાઈ, સોનલબેનના
પિતા, મિત્તલ, ભારતી, મેહુલના દાદા, જીલ, પરી,
પલકના નાના તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 14-12-2025ના રવિવારે આગરી તથા તા. 15-12-2025ના
સોમવારે પાણીઆરો નિવાસસ્થાન જૂની રાવલવાડી,
ગાયત્રી ચોકની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખંભરાના જત જુસબ લધા
(નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) (ઉ.વ. 65) તે હાજી ઇબ્રાહીમ (માજી એસ.ટી.
કન્ડક્ટર), મ.
સાલેમામદ, મ. આમદ, મ. હાસમ, મ. દાઉદ, મ. અદ્રેમાન, મ. શકુર
(શાબાન), રમજુના ભાઇ, જત આકીબ, કામિલના પિતા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 11-12-2025ના ગુરુવારે સવારે 10થી 11 કલાકે
નિવાસસ્થાને, સારાહ બાગ મુસ્લિમ સ્કૂલની સામે, ભુજ ખાતે.
આદિપુર : જગદીશ હેમનદાસ
દરદાસમલાની (ઉ.વ. 62) તે દિવ્યાબેનના પતિ, ગોપીચંદ, અશોકભાઇ, ભગવાનદાસ, ગુંજન
(રાની) ચાંગરાણી, સુનિતા પંજવાનીના ભાઇ, મનીષ, આકાશ, અમિત, નીલમ ક્રિશાન પ્રયાણી (માધુરી)ના કાકા તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-12-2025ના શિવ મંદિર-મંડલી, આદિસર તળાવની બાજુમાં,
સાંજે 5 વાગ્યે આદિપુર ખાતે.
અંજાર : મૂળ બાંભડકાના તખુબા
વખતસંગ સોઢા (ઉ.વ. 85) તે સ્વ. વખતસંગ કેસરસંગ સોઢાના પત્ની, નવુભા વખતસંગ સોઢાના
માતા, વનરાજાસિંહ, હરદેવાસિંહ, રીટાબા ધર્મેન્દ્રાસિંહ જાડેજા (ભુજ)ના દાદી, મહાવીરાસિંહ
,દિત્યરાજાસિંહના પરદાદી, ધર્મેન્દ્રાસિંહ
જાડેજાના દાદીસાસુ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 11-12-2025ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન
ખોડિયાર મોલની બાજુમાં, પ્લોટ નં. 25, યાદવ નગર, ન્યૂ મીતરાજ મોલની સામે,
અંજાર ખાતે.
અંજાર : મચ્છુ કઠિયા સઇ સુતાર
ગં.સ્વ. દત્તાબેન ચત્રભુજ સોલંકી (ઉ.વ. 68) તે સ્વ. ચત્રભુજ નાનજી સોલંકીના
પત્ની, સ્વ.
દુલારી, કીર્તિભાઇ, મેહુલના માતા,
આશા, પારૂલના સાસુ, શિવાંગી,
નિવાન, અંશના નાની, સ્વ.
પરમાર દીપક ભાણજી (ભુજ), સ્વ. જયાબેન ચંદુલાલ મકવાણા (ડોણ)ના
બહેન, સ્વ. જશોદાબેન ભાણજીભાઇ પરમારના પુત્રી તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-12-2025ના બુધવારે સાંજે 4થી 5 કચ્છુ
કઠિયા સઇ સુતાર સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, યાદવનગર રોડ, અંજાર ખાતે.
અંજાર : કાપડી મંગલજી જખુરામ
(ઉ.વ. 80) તે સ્વ. ગોદાવરીબેનના પતિ, જીવીબેન જખુરામના પુત્ર,
સ્વ. વિશનજી, શાકરબેન જેઠીરામ કાપડી, કાન્તાબેન તુલસીદાસજી સાધુના ભાઇ, સ્વ. પ્રવીણભાઇના
પિતા, પ્રેમિલાબેનના સસરા, કિશોરભાઇ
વિશનજી, ભગવતીબેનના કાકા, સ્વ.
ઇશ્વરદાસજી, કાન્તિદાસજી, રમેશદાસજી,
રસીલાબેન દેવીદાસજી કાપડીના બનેવી, મયૂર,
કૃપાલીબેન, કરણના દાદા, પ્રશાંતભાઇ,
ધર્મિષ્ઠાબેન, સરોજબેનના દાદાજી સસરા તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 અખિલ
કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજવાડી,
શિવાજી નગર, દબડા રોડ, અંજાર
ખાતે. (દેહદાન કરેલ છે.)
મુંદરા : મૂળ ભારાપરના ભાણજીભાઈ
રામજીભાઈ વેલાણી (ઉ.વ. 94) તે સ્વ. રામજીભાઈ સામજીભાઈ
વેલાણીના પુત્ર, સ્વ. કેસરબેનના પતિ, છગનભાઇ (દહીસર), કરમશીભાઈ (બદલાપુર)ના ભાઈ, સ્વ. લાલજીભાઈ હિરજીભાઈ
પારસિયા (મહાદેવપુરા કંપા)ના જમાઈ, કાન્તાબેન (માંડવી),
સ્વ. વિમળાબેન (મદનપુરા),
પ્રવીણભાઈ, રુક્ષ્મણિબેન (માંડવી),
પ્રભાબેન (મેરાઉ), નર્મદાબેન (મદનપુરા),
કમળાબેન (ભુજ)ના પિતા, ઈશ્વરભાઈ (માંડવી),
અમરતભાઇ (મદનપુરા), કસ્તૂરબેન, અંબાલાલભાઇ (માંડવી), અમરતભાઇ (મેરાઉ), રમેશભાઈ (મદનપુરા), પ્રભુભાઈ (ભુજ)ના સસરા, પાર્વતીબેન (કાંદિવલી),
ભગવતીબેન (ઘાટકોપર), વર્ષાબેન (બદલાપુર),
દીપકભાઈ (દહીસર), મધુબેન (અંજાર), રસિકભાઈ (બદલાપુર), પ્રભુભાઈ (બદલાપુર)ના મોટા પપ્પા,
હીનાબેન(ભુજ), ધર્મિષ્ઠાબેન (બિદડા), સંદિપભાઈ, અંજનાબેન (બિદડા)ના દાદા, રાજેશભાઈ (ભુજ), અમિતભાઈ (બિદડા), દીપાબેન, હિતેષભાઇ (બિદડા)ના દાદા સસરા, ક્રિશિવ, પ્રાશ્વીના પરદાદા તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-12- 2025ના બુધવારે સવારે 8.30થી 11 અને
બપોરે 2.30થી 5 પટડીવાડી, ભારાપર (માંડવી) ખાતે
તથા તા. 11-12-2025ના ગુરુવારે બપોરે 3થી 5 રોટરી
હોલ, બસ
સ્ટેશન પાછળ, મુંદરા ખાતે.
નખત્રાણા : હાલે બેંગ્લોર કડવા
પાટીદાર રમેશકુમાર ગાવિંદભાઈ ધનાણી (ઉ.વ. 53) તે સ્વ. ગાવિંદ નારણ ધનાણી તથા
સ્વ. વેલુબેનના પુત્ર, જયાબેન (બેંગલોર)ના પતિ, રોહિતકુમાર (બેંગ્લોર),
હેમાંગીબેન (પૂના)ના પિતા, સ્વ. નરેન્દ્ર
ધનાણી (આરાધના ફૂટવેર- નખત્રાણા), ગિરીશકુમાર ધનાણીના ભાઈ,
ભગવતીબેનના દિયર, ભૂમિબેન (ભુજ), ફાલ્ગુનીબેન (વિથોણ), પ્રેમકુમાર, રોશનીબેન (નખત્રાણા)ના કાકા તા. 9-12-2025ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા
છે.
રાપર : ભરતભાઈ પૂજારા (ઉ.વ.59) તે
સ્વ. લાધીબેન મગનલાલ (રવ)ના પૌત્ર,
કમળાબેન કુંવરજીના પુત્ર, મહેશના મોટા ભાઈ,
ગં.સ્વ. વિમળાબેન ભીમજીભાઈ, ભગવાનજી ઈશ્વરલાલ (ડોમ્બીવલી),
કાંતિલાલ આણંદજી, મનસુખલાલ આણંદજી (થાણા),
મણિલાલ મકનજી (રાપર), દિનેશભાઈ, હરિલાલ (થાણા)ના ભત્રીજા, પ્રકાશભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ, ઉર્મિલાબેન,
અલ્પાબેન જગદીશકુમાર (થાણા), રીટાબેન
મનોજકુમાર (ડોમ્બીવલી)ના પિતરાઈ ભાઈ, સ્વ. ભૂરાલાલ પોપટલાલ,
ખીમજીભાઈ પોપટલાલના દોહિત્ર, હરિલાલ (ભચાઉ),
નટવરલાલ (ગાંધીધામ), ઈશ્વરલાલ (ગાંધીધામ)ના
ભાણેજ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા
મહાજનવાડી, રાપર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મોહનભાઇ
જખરાભાઇ ભાટિયા (ચારણ) તે પ્રેમિલાબેનના પતિ,
સ્વ. કાનજીભાઇ ભાટિયાના નાના ભાઇ, હંસાબેન
આલજીભાઇ ગોવાર, ભગવતીબેન રાજેશભાઇ વિંઝોડા, ઉર્મિલાબેન લક્ષ્મણભાઇ (લાલો) માધડ, નિર્મલાબેન
દીપકભાઇ માધડ, રસીલાબેન પ્રકાશભાઇ સેતણિયા, ધીરજના પિતા, આરવના દાદા, દયાબેનના
સસરા, સ્વ. હીરાભાઇ માલાભાઇ ભાટિયાના ભત્રીજા, ગંગાબેન હરિભાઇ માધડ, પ્રવીણ, નરેન્દ્રના કાકા, બાબુભાઇ હીરાભાઇ, કાંતિભાઇ હીરાભાઇ, દેવજીભાઇ હીરાભાઇ, મનુભાઇ હીરાભાઇ, હરેશભાઇ હીરાભાઇ ભાટિયાના કાકાઇ ભાઇ
તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. તા. 12-12-2025ના
આગરી તથા તા. 13-12-2025ના ઘડાઢોળ, બેસણું તા. 12-12-2025ના
સાંજે 4થી 5 નિવાસસ્થાન ચારણ નવાવાસ, રામાપીર મંદિરની બાજુમાં,
માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મોહનભાઇ
જખરાભાઈ ભાટિયા (ચારણ) તે પ્રેમિલાબેનના પતિ,
સ્વ. કાનજીભાઈ જખરાભાઈ ભાટિયાના નાના ભાઈ, હંસાબેન
આલજીભાઈ ગોવાર, ભગવતી રાજેશભાઈ વિંઝોડા, ઉર્મિલા લક્ષ્મણભાઇ (લાલો) માધડ, નિર્મલા દીપકભાઈ
માધડ, રસીલા પ્રકાશભાઈ સેતનિયા, ધીરજના
પિતા, આરવના દાદા, દયાબેનના સસરા,
સ્વ. હીરાભાઈ માલાભાઈ ભાટિયાના ભત્રીજા, ગંગાબેન
હરિભાઈ માધડ, પ્રવીણ, નરેન્દ્રના કાકા,
બાબુભાઇ હીરાભાઈ, કાંતિભાઈ હીરાભાઈ, દેવજીભાઈ હીરાભાઈ, મનુભાઈ હીરાભાઈ, હરેશભાઇ હીરાભાઈ ભાટિયાના કાકાઈ ભાઈ તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-12-2025ના શુક્રવારે આગરી અને પાણી
(ઘડાઢોળ) તા. 13-12-2025ના શનિવારે સવારે 6.50 વાગ્યે
અને બેસણું તા. 12-12-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન
ચારણ નવાવાસ, રામદેવપીર મંદિરની બાજુમાં.
વર્ધમાનનગર (તા. ભુજ) : મૂળ
મંજલના પ્રવીણચંદ્ર વેલજી મહેતા (સ્વસ્તિક કલોથ સ્ટોર્સ) (ઉ.વ. 75) તે
વનિતાબેનના પતિ, સ્વ. ભુદીબેન વેલજી મહેતાના પુત્ર, સ્વ. ઝવેરબેન
પ્રેમચંદ મૂળજી, સ્વ. ઝવેરબેન મોહનલાલ મૂળજીના ભાણેજ,
જગજીવન રાઘવજી ગાંધી (સુખપર)ના જમાઇ, જ્યોત્સના
પીયૂષ દેસાઇ, વૈશાલી નિતેષ મહેતા, રિંગલ
રાજેશ દોશી, ભવ્યા રિગન શાહના પિતા, નિરંજનાબેન
નવીનચંદ્ર સંઘવી, શશિકાંતભાઇ, જિતેન્દ્રભાઇ,
સ્વ. જૈયસુખભાઇ, સ્વ. વિનુબેન, સ્વ. નવીનભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ.
કિશોરભાઇ, સ્વ. છગનભાઇ, જયેન્દ્રભાઇ,
સ્વ. મહેશભાઇ, ભરતભાઇ, સ્વ.
રંજનબેન વિનોદભાઇ શેઠના ભાઇ, રેખાબેન, જ્યોતિબેનના
જેઠ, સ્વ. રવિલાલભાઇ, સ્વ. લાલચંદભાઇ,
નવીનભાઇ, સ્વ. લવિંગાબેન શાંતિલાલ મહેતા,
સ્વ. ચંપાબેન, સ્વ. નિર્મળાબેન દોલતભાઇ મહેતા,
સ્વ. કમળાબેન સુબોધભાઇ શાહ, વિજયાબેન દિલીપભાઇ
શાહના બનેવી, ભાવેશ, પ્રજ્ઞેશ, પરાગ, કૈયૂર, મલય, કુંજલ, મિતાલી, શ્રુતિના
મોટાબાપા, કાવ્યા, શૌર્ય, શ્લોકના નાના, વિરેન, કમલેશ,
રાગિણીબેન, સુષ્માબેન, પ્રેમલબેનના
મામા તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 10-12-2025ના બુધવારે બપોરે 3.30થી 4.30 ડોસાભાઇ
લાલચંદ થાવર મહાજનવાડી, પ્રથમ માળે (એ.સી. હોલ), ભુજ ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ મેરઠના
હંસરાજ મેઘજી મોતા (રાજગોર) (ઉ.વ. 76) તે સ્વ. મણિબેન મેઘજી મોતાના
પુત્ર, લીલાવંતીબેનના
પતિ, પરેશ, મહેશ, મનીષાબેનના પિતા, અરૂણાબેન, ડિમ્પલબેન,
દીપકભાઇ માકાણી (ભુજ)ના સસરા, સ્વ. બાબુલાલ,
તુલસીદાસ, સ્વ. જયંતીલાલ, બચુબેન નાનજી શિણાઇ, મોંઘીબેન ભવાનજી શિણાઇ, નિર્મળાબેન જયંતીલાલ વ્યાસના ભાઇ, અનસૂયાબેન
બાબુલાલના દિયર, મોંઘીબેન તુલસીદાસ, મહાલક્ષ્મીબેન
જેન્તીલાલના જેઠ, રવિલાલ, નારાણજી,
અનિલ, હિરેન, ભીખાલાલ,
લક્ષ્મીબેન, હેમલબેન, અવનીબેનના
કાકા, સંકેત, જય, યશ, ઓમના દાદા, ધ્રુહી,
રુદ્રના નાના, સ્વ. મેઘજી સુંદરજી શિણાઇ
(બિદડા)ના જમાઇ, મણિલાલ, જગદીશ,
સુરેશ, ગં.સ્વ. ભાગીરથીબેન જેઠાલાલ નાગુ,
અમૃતબેન કાંતિલાલ મોતા, પ્રવીણાબેન ભરતભાઇ
ભટ્ટના બનેવી, કમળાબેન, સરસ્વતીબેન,
જ્યોતિબેનના નણદોયા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-12-2025ના બપોરે 3થી 5 રાજગોર
સમાજવાડી, બિદડા
ખાતે.
નાના લાયજા (તા. માંડવી) : ગઢવી
ધનબાઈ કરશન કેશરિયા (ઉ.વ. 75) તે કનૈયાભાઈ (ગેટકો-ભુજ), મોહનભાઈ, વિરમભાઈ, દેવશ્રીબેન, કમશ્રીબેનના
માતા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને
તથા ઉત્તરક્રિયા તા. 19-12-2025ના.
બાગ (તા. માંડવી) : દેવજી મોતા
(રાજગોર) (ઉ.વ. 51) તે સ્વ. ધનબાઇ મોહનલાલ જખુભાઈ મોતાના
પુત્ર, ગીતાબેનના
પતિ, પૂજા, ચંદ્રિકા, શિવાની, દર્શનના પિતા, ગવરીશંકર,
અનિલ, કૈલાશ, ગં.સ્વ.
અમૃતબેન નાનાલાલ પેથાણી (ગુંદિયાળી), મંજુલાબેન હીરાલાલ
નાગુના ભાઈ, દુર્ગાબેનના દિયર, સ્વ.
સાધનાબેનના જેઠ, રાહુલ, કાન્તિલાલ,
રિશી, ઓમ, પૂજા હર્ષદભાઈ
શિણાઈ (બિદડા)નાં કાકા, હેન્સીબેન, નયનાબેન,
હર્ષદભાઈના કાકાસસરા, ગં.સ્વ. ધનબાઇ ચત્રભુજ,
ગં.સ્વ. ધનબાઇ રામજી, સ્વ. રાધાબેન પરસોત્તમ
બોડા (ગુંદિયાળી), દામજી, લધાશંકરના
ભત્રીજા, મણિશંકર, હરેશભાઈના કાકાઈ ભાઈ,
સ્વ. મમ્મીબાઈ લક્ષ્મીદાસ વીરજી નાગુના દોહિત્ર, ગં.સ્વ. જસુબાઈ બાબુલાલ, ગં.સ્વ. રમીલાબાઈ રામજી,
સ્વ. કસ્તૂરબેન કાન્તિલાલ મોતા, ગં.સ્વ.
જવેરબાઈ બુધિલાલ મોતાના ભાણેજ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી
(પ્રાર્થનાસભા) તા. 10-12-2025ના બુધવારે બપોરે 2થી 5 નિવાસસ્થાન
કંઢેવાડી (હુંદરાઈવાડી), બાગ ખાતે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી ભારૂ
પબુ કાનાણી (ઉ.વ. 80) તે સ્વ. પબુ કરશન કાનાણીના પુત્ર, પુરબાઇબેનના પતિ,
કરમશી, પ્રકાશ, વાલબાઇબેન,
સાવિત્રીબેનના પિતા, સ્વ. રામભાઇ, સ્વ. સામરાભાઇ, હરજીભાઇ, અરજણભાઇ,
રાજદેભાઇ (નઢુભાઇ), સ્વ. ધનબાઇબેન, સ્વ. માલબાઇબેન, રાણબાઇબેન, પુરબાઇબેન,
દેશાબેન, હાંસબાઇબેનના ભાઇ, અવનીબેન, કીર્તિબેન, કૃપાબેન,
પાર્થવીબેન, આશિષના દાદા, સ્વ. માણશી હભુ વિંઝાણીના જમાઇ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10 અને 11-12-2025ના
નિવાસસ્થાન વાડીવિસ્તાર, કાઠડા ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 18-12-2025ના
તે જ સ્થળે.
રામપર વેકરા (તા. માંડવી) :
ભંડેરી દેવજી ધનજી (ઉ.વ. 65) તે ખીમજીભાઈ, હીરજીભાઈના ભાઈ, રાધાબાઈના દિયર, ધનબાઈના જેઠ, રાધાબાઈ,
કેસરબાઈ, પ્રેમબાઈના ભાઈ તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના ગુરુવારે સવારે 7થી 8 ભાઈઓ
માટે સ્વામિનારાયણ મંદિર, રામપર, નવાવાસ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાને.
ગેલડા (તા. મુંદરા) : ઇસ્માઇલ
ઉમર લોઢિયા (ઉ.વ. 60) તે જુસબ, અધ્રેમાન, અલીમામદ,
ઇબ્રાહિમ, હારૂન, ગની,
રજાક, મરીયમબેન મામદના ભાઇ, આરીફના પિતા, સલીમ, મજિદ,
અકબર, સુલતાનના કાકા, અસરફ,
અલફીન, સમીર, સાહિલ,
રમજાન, રિયાજના મોટાબાપા તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 11-12-2025ના સવારે 10.30થી 11.30 ગેલડા
મસ્જિદમાં.
મંગરા (તા. મુંદરા) : વાળા
ચાંદુભા ભીમાજી (ઉ.વ. 70) તે દિલીપસિંહ, વિક્રમસિંહ, રણજિતસિંહના પિતા, નારૂભાના કાકા, રવિરાજસિંહ, મયૂરસિંહ, પ્રતિપાલસિંહ,
મહિપાલસિંહ, આર્યરાજસિંહના દાદા તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણુ નિવાસસ્થાન આનંદવાડી,
મંગરા ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : શેરૂબાઇ
(ઉ.વ. 75) તે ગની હાસમ તુર્કના પત્ની, નૂરમામદ, અબ્દુલરજાક, મહેબૂબના માતા તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-12- 2025ના ગુરુવારે સવારે 11થી 12 તુર્ક
જમાતખાના, ધ્રબ
ખાતે.
પત્રી (તા. મુંદરા) :
પ્રેમિલાબેન કલ્યાણજી પરમાર (ઉ.વ. 68) તે સ્વ. કલ્યાણજી ભનુભાઇ પરમારના
પત્ની, રોહિત,
અશ્વિન, ધર્મેન્દ્ર, હિનાના
માતા, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. માવજીભાઇના
ભાભી, સોલંકી અંકિત ભરતભાઇ (આદિપુર)ના સાસુ, હર્ષ, રુદ્રના નાની, મૂરજીભાઇ
ચૌહાણ (સિદ્ધપુર)ના પુત્રી, કાન્તાબેન, શકુંતલાબેનના બહેન તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-12-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 હરધોરપીર મંદિર, પત્રી ખાતે.
ધાવડા મોટા (તા. નખત્રાણા) :
કડવા પાટીદાર દેવશીભાઈ કાનજીભાઇ પોકાર (ઉ.વ. 80) તે સ્વ. કાનજીભાઇ નાનજીભાઈ
પોકારના પુત્ર, સ્વ. રવજીભાઈ, સ્વ. લખમશીભાઈ, સ્વ.
જેન્તીભાઈ, વાડીલાલભાઈ, બાબુભાઈ
(નારાયણભાઈ), ગંગારામભાઈ, રાધાબેન
(અંગિયા નાના), જશોદાબેન (અંગિયા નાના)ના ભાઈ, પ્રેમજીભાઈ, જયસુખભાઈ, રમીલાબેન
(કુંજાડ)ના પિતા, અલ્પેશ, હેતલ
(નખત્રાણા), સંધ્યાના દાદા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 10 અને 11-12-2025 (બે
દિવસ) સવારે 8.30થી 10.30 તથા બપોરે 3થી 4.30 પોકાર
પરિવાર હોલ, ધાવડા
મોટા ખાતે. ત્યારબાદ જયસુખભાઈના નિવાસસ્થાને ધાવડા મોટા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હંસરાજ
બાબુલાલ ગરવા (ઉ.વ. 38) તે બાબુલાલ માયારામ ગરવાના પુત્ર, સ્વ. માયારામ જેઠાના
પૌત્ર, ગરવા શાંતિલાલ માયારામ, અમૃતલાલ
માયારામ, સ્વ. વેલજીભાઇ માયારામ, મણિબેન
છગનલાલ (નાગલપર), મોગીબેન રામજી (મિરજાપર-સરલીવાળા), દેવજીભાઇ, સ્વ. વીરજીભાઇ, સ્વ.
રામજીભાઇ, નારણભાઇ રવજીભાઇ (અંગિયા)ના ભત્રીજા, ગરવા ભારમલ નારણ શેખા (મેરાઉ)ના દોહિત્ર, ગોપલ,
કિશોર, જવેરબેન ભરત (મિરજાપર)ના ભાઇ, મેહુલ, મહેક, મિલી, જેનિસના કાકા, હેતાન્સીના મોટાબાપા તા. 9-12-2025ના
અવસાન પામ્યા છે. પાણીયારો તા. 11-12-2025ના સવારે 10 વાગ્યે
નિવાસસ્થાને વિથોણ ખાતે.
ચાવડકા (તા. નખત્રાણા) : હાલે
વિથોણ શિવજી હીરજી પાયણ (ઉ.વ. 56) તે સ્વ. હીરા ઉમરા પાયણના પુત્ર, રામીબાઈના પતિ, રામજી હીરજી, પપન હીરજી, ધના
હીરજી, પાયણ લખીબેન ખજૂરિયા (કોટડા-જ), વાલબાઈ અરજણ જેપાર (કોટડા-જ), જીવાબેન ડાયા બુચિયા
(વડવા કાંયા)ના ભાઈ, ગાવિંદ, કાંતાબેન ખાનજી
બુચિયા (ઝુરા), વિજ્યાબેન વાલજી ગોરડિયા (ગઢવાડા), દમયંતીબેન ચંદુલાલ હીંગણા (પાયરકા), લાલજી, દામજીના પિતા, સ્વ. જુમા કારા બુચિયા, સ્વ. ગાંગબાઈ જુમા (ટોડિયા)ના જમાઈ, જેઠા જુમા,
રામજી જુમા (ટોડિયા)ના બનેવી, બાદલ, પ્રિન્સ, ઋત્વિક, હાર્દિક,
રિદાંશી, ડાયન્સી, પ્રિયાંશી,
ધુલીના દાદા તા. 9-12-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા આગરી તા. 14-12-2025ના રવિવારે સાંજે અને તા. 15-12-2025ના
સોમવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન જી.ઈ.બી. વિસ્તાર, વિથોણ ખાતે.
રામપર (રોહા) : રબારી કરમીબેન
કમા (ઉ.વ. 75) તે સ્વ. કમા મેગાના પત્ની, રામાભાઈ, વલુબેન (મોસુણા)ના માતા, જગાભાઈ, વજીબેન (નાના નખત્રાણા)ના કાકી, મંગલભાઈ, ખેતાભાઈ, લાખાભાઈ, જેસાભાઈ,
હસુબેનના દાદી, જેલા સાજણ (મોસુણા)ના સાસુ તા.
9-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.
સુખપર (તા. ભચાઉ) : કિરીટાસિંહ
જાડેજા (ઉ.વ. 47) તે પ્રવીણાસિંહ હરાસિંહના પુત્ર, જયુભાના મોટા ભાઈ,
પૃથ્વીરાજાસિંહના પિતા, કનકાસિંહના મોટા બાપુ,
ખુમાનાસિંહ રવુભા, સાહેબજી જાલમસંગના ભત્રીજા
તા. 9-12-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-12-2025ના
સોમવારે નિવાસસ્થાને.
જંગી (તા. ભચાઉ) : રબારી કમાભાઈ
આંબાભાઈ (લુણી) (ઉ.વ 75) તે ગં.સ્વ. વરજુબેનના પતિ, દેવાભાઈ, અજાભાઈ, વાલાભાઈ (તમામ લુણી)ના પિતા, વેલાભાઈ (લુણી)ના મોટા ભાઈ, પબાભાઈ, વરજાંગભાઈ, દેશરભાઈ, ગોવાભાઈ,
અમરાભાઇ, ઈશ્વરભાઈ (તમામ લુણી)ના કાકાઈ ભાઈ
તા. 2-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા આગરી
તા. 11-12-2025ના ગુરુવારે, ઘડાઢોળ તા. 12-12-2025ના
જંગી ખાતે.
મુંબઈ : હાલે ભુજ નીતિનભાઈ
હસમુખલાલ મેહતા (રિટાયર્ડ બી.ઓ.બી.
કર્મચારી) (ઉ.વ. 82) તે હેમંત, પૂર્વીના પિતા, જાનકી
, સંજયભાઈના સસરા, શ્રેયાના દાદા, હર્ષિલના નાના તા. 9-12-2025ના અવસાન પામ્યા છે.
સ્મશાનયાત્રા તા. 10-12- 2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. બી-
137, ગલી નંબર -7, અક્ષર
રેસીડેન્સી, ભુજથી
નીકળશે.
મુલુંડ (મુંબઇ) : કચ્છી સારસ્વત
બ્રાહ્મણ નવીનચંદ્ર મોહનલાલ જોશી (ખીંયરા) (ઉ.વ. 77) તે સ્વ. મોહનલાલ ગોવિંદજી ખીંયરા
તથા વસંતબેનના પુત્ર, નીતાબેનના પતિ, મિતેષ, રીનાના
પિતા, દર્શના દાદા, રોઝી, સેબેસ્ટીયનના નાના, નિમિષા મિતેષના સસરા, સ્વ. હેમલતા હરીશ સોનપાર, ચારૂ પ્રવીણ કાપડિયા,
દક્ષા (આરતી) અનિલ બોડા, કલ્પના અશોક જેઠાના
મોટા ભાઇ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-12- 2025ના બુધવારે સાંજે 5થી 7 સારસ્વત
વાડી, 1લે માળે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
ચેમ્બુર (મુંબઇ) : મૂળ સાંધાણના
ગં.સ્વ. ભગવતી ચંદ્રકાન્ત કોટક (ઉ.વ. 84) તે સ્વ. મણિબેન સુંદરજી કોટકના
પુત્રવધૂ, સ્વ.
ચંદ્રકાન્ત સુંદરજી કોટકના પત્ની, વાલબાઇ કુંવરજી પટેલ
(બરંદા)ના પુત્રી, ક્રિષ્ના પ્રદીપ નાયર, વિજયના માતા, હર્ષિતા વિજય, પ્રદીપ
નાયરના સાસુ, સિદ્ધિ હર્ષ કોટકના મોટા સાસુ, હર્ષ અને હિરલના દાદી, રૂચાના નાની, રામના પરદાદી, આદિત્યના મોટા નાની, ગં.સ્વ. કાન્તાબેન કાન્તિલાલ કેસરિયા, ગં.સ્વ.
વિરમતી વિશનજી આઇયાના ભાભી તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનસભા
રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
મુંબઇ : મૂળ તુણાના અ. સૌ.
ભારતીબેન (ઉ.વ. 71) તે ભૂપેન્દ્રભાઇ ભગવાનદાસ રૂપારેલના
પત્ની, સ્વ.
ભગવાનદાસ લાલજી રૂપારેલના પુત્રવધૂ, નિશાબેન, મીતાબેન, દર્શકભાઇ, દીપાલીબેનના
માતા, તુષારકુમાર, મુકેશકુમાર, વિશાલકુમારના સાસુ, સ્વ. ધરમશી સુંદરજી ચોથાણીના
પુત્રી, દક્ષાબેન, સ્વ. જીતુભાઇના ભાભી,
યાસી, જિજ્ઞેશ, કવિનાના
નાની તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2025ના
ગુરુવારે સાંજે 5થી 7 ભાટિયા ભગીરથી દાદીશેઠ અગિયારી
લેન, મરીન
લાઇન્સ (ઇસ્ટ) મુંબઇ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)