ભુજ : પટ્ટણી ઉમેદ વીરજી (ઉ.વ. 60) તે પટ્ટણી ફૂલજી વીરજી, પટ્ટણી વાલજી વીરજી, પટ્ટણી કાન્તિ વીરજી, બબીબેન, જીનાબેન, ભચીબેન,
માનુબેનના ભાઇ, જેન્તી ઉમેદ, અશોક ઉમેદ, મંજુબેન ઇશ્વર, ગીતાબેન
નવીનના પિતા તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 10-12-2025ના
બુધવારે રાત્રે 9 વાગ્યે નિવાસસ્થાને પીરવાડી શેરી, જનતાનગરી ખાતે.
અંજાર
: મધુકાંત સોરઠિયા (ઉ.વ. 53) તે
જવાબેન માવજીભાઇ વાઘમશીના પુત્ર, ગૌરીબેનના પતિ, હિમાંશી, અંકુર, બંસરીના પિતા,
ભરતભાઇ, ગીતાબેનના મોટા ભાઇ, મનજીભાઇ દેવજીભાઇ લાલાણી (અંજાર)ના જમાઇ, ધ્રુવ,
નંદની, પ્રગતિના મોટાબાપા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-12-2025ના બુધવારે સવારે 11થી
12 યદુવંશી સોરઠિયા (આહીર) સમાજવાડી, ભીડભંજન મહાદેવ પાસે, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર
: રાયમા રમજાન (ઉર્ફે અલી) (ઉ.વ. 36) તે
મામદ હુશેન (બંધાણી) (બબાભાઇ)ના પુત્ર, નૂરમામદ, ઇબ્રાહિમ,
હાજી, ઉમરના ભત્રીજા, જુસબ,
સલીમના ભાઇ, સુફિયાનના પિતા, અસલમ તથા ગની (સુખપર)ના સાળા, સુલતાન, અસગર, અલીમામદ, રહીમ, સલીમ, રિઝવાન, મોહસીન, ઇર્શાદના કાકાઇ ભાઇ, સલીમ બાવાજીના જમાઇ તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-12-2025ના બુધવારે સવારે 10.30થી
11.30 મસ્જિદે ખીજરા, નયા અંજાર ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય અશ્વિનભાઇ નરશીભાઇ યાદવ (ઉ.વ. 64) (નિવૃત્ત બીએસએનએલ) તે સ્વ. સરસ્વતીબેન નરશીભાઇ યાદવના
પુત્ર, ચંદ્રિકાબેન (નિવૃત્ત આરોગ્ય સુપરવાઇઝર)ના પતિ, ભાનુમતીબેન ગજેન્દ્રભાઇ વાઘેલાના જમાઇ, જુગલ અને જુહિતાના
પિતા, ચંદુલાલભાઇ (ભુજ), જયાબેન,
શારદાબેન, મનોરમાબેનના નાના ભાઇ, સ્વ. પ્રતિમાબેનના દિયર, સ્વાતિ, સંદીપના સસરા, ક્રીવાના દાદા, જયશ્રીબેન,
પારુલબેન, જતિનભાઇ વાઘેલા, નયનાબેનના બનેવી, પ્રિયાંશના કાકા, દયારામભાઇ વેગડ તથા પ્રતાપભાઇ ચૌહાણના સાળા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-12- 2025ના બુધવારે સાંજે 4થી
5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, બસ સ્ટેશન પાસે, જૂનાવાસ, માધાપર
ખાતે.
કુકમા
(તા. ભુજ) : યોગેશ જગદીશ પરમાર (ઉ.વ. 48) તે
સ્વ. જયાબેનના પુત્ર, પાર્વતીબેન પરસોત્તમ ચૌહાણના જમાઇ,
સ્વ. દીપેશના મોટા ભાઇ, ગીતાબેનના પતિ,
હર્ષના પિતા, ધીરજલાલ ચૌહાણના બનેવી તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-12-2025ના સાંજે 4થી
5 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.
લોરિયા
(તા. ભુજ) : સોઢા સુરાજી ભીમાજી (ઉ.વ. 75) તે
ભુપાજી કુંવરજી, સ્વ. ચનુભા રાણાજીના કાકા, કિશોરસિંહ,
ગુમાનસિંહના દાદા, જાડેજા કુધુભા ગોપાલજી (ચાવડકા),
દાનુભા ચંદુભા જાડેજા (નાના રેહા), હરિસિંહ ખેંગારજી
જાડેજા (ભડલી)ના સસરા, જાડેજા કલુભા વાંકુભા (દેપા)ના બનેવી તા.
6-12-2025ના અવસાન પામ્યા
છે. ઉત્તરક્રિયા તા. 15-12-2025ના
સોમવારે રાત્રે આગરી તેમજ તા. 17-12-2025ના
બુધવારે સવારે 9.45 વાગ્યે નિવાસસ્થાન
લોરિયા ખાતે.
ભુજ/માંડવી
: મૂળ માંડવીના ગં.સ્વ. જશવંતીબેન વિનોદચંદ્ર મહેતા (ઉ.વ. 78) તે સ્વ. વિનોદચંદ્ર જયંતીલાલ મહેતા (જી.ઈ.બી.)ના પત્ની, મીનાક્ષી, હિતેશ, રાજેશ તથા શૈલેશના
માતા તા. 8-12-2025ના અવસાન પામ્યા
છે. સ્મશાનયાત્રા તા. 9-12-2025ના
સવારે 10.30 વાગ્યે રાજેશ
વિનોદચંદ્ર મહેતા, પ્લોટ નં. 127, એ/18, ગેટ નં. 3, એચડીએફસી
બેંકની સામે, આઈયાનગર, ભુજથી લોહાણા સ્મશાન જશે.
જખણિયા
(તા. માંડવી) : સંગાર નીતિન નારાણભાઇ (ઉ.વ.
17) તે ગવરીબેન નારાણભાઇ સવાભાઇના પુત્ર, પરેશભાઈના ભત્રીજા, રસીલા, શીતલ,
ધીરજના ભાઈ તા. 8-12-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9, 10 અને 11-12-2025ના
નારાણભાઇ સવાભાઇના નિવાસસ્થાને.
ગઢશીશા
(તા. માંડવી ) : મોંઘીબેન કરશન પરવાડિયા (ઉ.વ. 77) તે
કરશન ખીમજી પરવાડિયાના પત્ની, મોહન, ધીરજ, રમેશ, હેમલતાબેન સુરેશ વેલાણી (લુડવા)ના માતા, હંસાબેન,
પ્રવીણાબેન, વીણાબેન, સુરેશ
વેલાણી (લુડવા)ના સાસુ, હેન્સી, ધર્મી, ક્રિસ, હેતવી, વૃતિ, હેત, સ્મૃતિ, સાક્ષીના દાદી, પ્રિતેશ
અરાવિંદ ઉકાણી (પુના)ના દાદીસાસુ, સ્વ. રાજા વાલજી ઠાકરાણી (વડવા
કાંયા)ના પુત્રી, રતનશીભાઈ, જીવરાજભાઈ,
પ્રેમજીભાઈ, મનજીભાઈ, નાનજીભાઈના
બહેન તા. 8-12-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 9-12-2025ના
સવારે 8.30થી 11.30 નવાવાસ પાટીદાર સમાજવાડી, ગઢશીશા ખાતે.
ટુંડા
(તા. મુંદરા) : જાડેજા વજેસંગજી હમીરજી (ઉ.વ. 58) તે
સ્વ. હમીરજી કાંયાજી જાડેજાના પુત્ર, નરેન્દ્રાસિંહ પ્રભાતાસિંહ જાડેજાના
ભાઈ, રાજપાલાસિંહ નરેન્દ્રાસિંહ જાડેજાના જીબાપુ, સ્વ. નટુભા જાડેજા, સ્વ. પ્રભાતાસિંહ જાડેજા,
સ્વ. ગુલાબાસિંહ જાડેજા, જટુભા જાડેજા,
પોપટભા જાડેજા, સ્વ. મંગુભા જાડેજા, સ્વ. જુવાનાસિંહ જાડેજાના ભત્રીજા તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-12-2025થી તા. 11-12-2025 સુધી
અને ઉત્તરક્રિયા તા. 12-12-2025ના
શુક્રવારે ટુંડા ખાતે.
મોટી
ભુજપુર (તા. મુંદરા) : હીરબાઈ આતુ બારા (ઉ.વ. 62) તે
આતુ થાવર બારાના પત્ની, મહેશ, કરશન,
હિતેષ, ગોપાલ, હંસાબેન ખેતશી
જોલા, લક્ષ્મીબેન લાલજી કટુવાના માતા,
મગાભાઈ
જખુ લાંભરખિયાના પુત્રી, હીરાભાઈ, રમેશભાઈ,
શામજીભાઈ, લાલજીભાઈ, ધનબાઈ,
હાંસબાઈ, પરમાબાઈના ભાભી, પ્રિન્સી, કપિલ, પ્રિન્સ,
ક્રિષ્ના, પ્રાર્થના, ધ્યાની,
હર્ષિતાના
દાદી, ગંગાબેન, પ્રીતિબેન, ઝવેરબેન, ગીતાબેન, ખેતશી જોલા,
લાલજી કટુવાના સાસુ, પ્રિયા, પ્રીતિ, મનીષ, પ્રિત, ભૂમિકા, ક્રિશાના નાની તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-12-2025ના રવિવારે રાત્રે આગરી અને તા. 15-12-2025ના સોમવારે સવારે પાણી નિવાસસ્થાને મોટી ભુજપુર ખાતે.
નેત્રા-માતાજીના
(તા. નખત્રાણા) : ગોસ્વામી મોતીગર લાલગર (ઉ.વ. 82) તે
સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. પદ્માબેન પ્રશાંતગર (દયાપર),
સ્વ. માધવગર (ભુજ), કુંવરગર, શંકરગર, નવીનગરના ભાઈ, જગદીશગર,
સ્વ. મહેન્દ્રગર, તારાબેન નીલેશવન (કોઠારા)ના પિતા,
અનસૂયાબેન જગદીશગરના સસરા, રોનક, પ્રતીક, નિશાંત, પૂર્વાંગી,
નંદનીના દાદા, દિનેશગર, શંકરગર
(દેશલપર)ના બનેવી તા. 8-12-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રર્થનાસભા તા. 11-12-2025ના
ગુરુવારે બપોરે 3થી 4 લોહાણા સમાજવાડી, નેત્રા-માતાજીના
ખાતે.
ભિટારા
(તા. નખત્રાણા) : મૂળ દેવપરગઢના રબારી રામા રાણા (ઉ.વ. 65) તે દેવલબેન
રાણા વેલાના પુત્ર, ભચીબેનના પતિ, સ્વ. રવા રાણા, વેજા રાણા, જેઠા
રાણા, લાખુ હાજાના ભાઈ, ભીખાભાઈ,
કમલેશભાઈ, પાબીબેન, લખીબેન,
મોંઘીબેન, રાજલબેન, જીવીબેનના
પિતા તા. 8-12-2025ના અવસાન પામ્યા
છે. સાદડી નિવાસસ્થાન ભિટારા ખાતે.
વાયોર
(તા. અબડાસા) : મૂળ મોખરાના ગુસાઈ વિજયાબેન આશાગર (ઉ.વ. 90) તે સ્વ. આશાગરના પત્ની, સ્વ. મંગલગર શિવગર ગુસાઈ (વાયોર)ના બહેન, દિનેશગર,
ગુલાબગર, કમલેશગરના માતા, રસિકગર, હંસાબેન (માંડવી)ના મોટીમા, રસીલાબેન, કાંતાબેન, મધુબન,
વસંતબેનના સાસુ, સ્વ. પ્રીતિબેન, સ્વ. શંકરગર, હર્ષદગર, કલ્પેશગર,
કિશોરગર, અનિલગર, દીપકગર,
જયેશગર, જિજ્ઞાબેન, મીનાક્ષીબેન,
જિજ્ઞાબેનના દાદી, સ્વ. લક્ષ્મણગર દેવગરના ભાભી,
લક્ષ્મીબેન લક્ષ્મણગરના જેઠાણી તા. 7-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2025ના મંગળવારે સાંજે 4થી
5 ઠાકર મંદિર, ગરબી ચોક, વાયોર
ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 18-12-2025ના.
રાજકોટ
: વિમલભાઇ ચંદ્રકાંતભાઇ માંડવિયા તે ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઇ માંડવિયાના પુત્ર, ભરતભાઇ, બીનાબેન, પ્રીતિબેનના ભાઇ
તા. 7-12-2025ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 11-12-2025ના ગુરુવારે
સવારે 10.30થી 11 તેમજ 11થી
12 પ્રાર્થનાસભા નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે.