ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ
નરેન્દ્રભાઈ કેશવલાલ પણિયા (જોશી) (ઉ.વ. 71) તે સ્વ. જયાબેન કેશવલાલ માવજી
પણિયાના પુત્ર, વીણાબેનના પતિ, રાહુલ, ભાર્ગવના
પિતા, શિવાનીના સસરા, સ્વ. હરેન્દ્રભાઈ,
લાભશંકરભાઈ, અજિતભાઈ (રૂપલ રોડવેઝ), ગં.સ્વ. હેમલતાબેન તુલસીદાસ ઉપાધ્યાય (માંડવી), સ્વ.
ચંપાબેન હરેશભાઈ ઉપાધ્યાય (માંડવી), તારાબેન વિનોદભાઈ
કેવડિયા (ભુજ), જ્યોતિબેન ભાનુભાઈ ઉપાધ્યાય (ભુજ), સ્વ. દુર્ગાબેન જેન્તીભાઇ મારૂ (મુંબઈ), સ્વ.
માલતીબેન મહેશભાઈ જોશી (મુંબઈ), સ્વ. શાંતિબેન હસમુખભાઈ
આચાર્ય (મુંબઈ)ના ભાઈ, સ્વ. કાકુભાઈ શંભુભાઈ બોડા (માંડવી)ના જમાઈ, ગં.સ્વ. જયશ્રીબેનના દિયર, રક્ષાબેન, બીનાબેનના જેઠ, સ્વ. ભગવાનદાસ બોડા (ભુજ), કિશોરભાઈ બોડા (માંડવી)ના બનેવી, બિપીનભાઈ મથરાદાસ
પુરોહિત (ભુજ)ના વેવાઈ, રૂપલ રોહિત વાસુ (બેંગ્લોર), પ્રીતિ સ્મિત શાહ, નીરવ, ધારા
(સી.એ.), માનસીના કાકા, સ્મિત શાહ
(ભુજ), રોહિત વાસુ (બેંગ્લોર), ઐશ્વર્યા
નીરવ જોશી (સી.એ.)ના કાકા સસરા, ધ્યાન તથા નવ્યા વાસુ
(બેંગ્લોર)ના નાના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-12-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી
સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : અમીનાબાઇ ઇબ્રાહીમ સમા
(બકાલી) (સુરાખાર) (ઉ.વ. 79) તે ઇબ્રાહીમ ઓસમાણના પત્ની, ઇશાક ઇબ્રાહીમ (જમાલભાઇ),
ઓસમાણભાઇ ઇબ્રાહીમ (હ્યુન્ડાઇ), જાબીરહુસેન
ઇબ્રાહીમ, રહીલાબેન મામદ, ફાતમાબેન
નૂરમામદના માતા, મ. દાઉદ ઓસમાણના ભાભી, સલીમ મુસા, કાદર મુસા, અયુબ
મુસા, મ. મામદ મુસા, મ. ગફુર મુસા,
મ. સકુર મુસાના બહેન તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. તા. 5-12-2025ના
શુક્રવારના સવારના 9થી 10ના તાજિયત અંજલિનગર-2, ભુજ
ખાતે.
ભુજ : મૂળ જવાહરનગરના ગોપાલ દાના
આહીર તે મનજી આહીર (કીર્તિ સ્ટોર)ના પિતા,
પૂજા મનજીના સસરા, અંશીના દાદા, સ્વ. રાણા દાના ગાગલ, વેલા દાના ગાગલ (કુનરિયા),
ધનજી દાના ગાગલ (જવાહરનગર)ના ભાઇ, સામા રાણા
ગાગલ (અંજાર), ભગુ રાણા ગાગલ (ખેંગારપર), રણછોડ રાણા ગાગલ (અંજાર), મનજી વેલા ગાગલ (કુનરિયા),
અનિલ વેલા ગાગલ (કુનરિયા)ના ભત્રીજા તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને નવી ઉમેદનગર, મકાન નં. 528, ભુજ
ખાતે.
ભુજ : પ્રકાશ વાલજી ગંઢેર (ઉ.વ. 18) તે
હીરાબાઇ પચાણ પૂંજા ગંઢેરના પૌત્ર,
સ્વ. કુરબાઇ વાલજી ગંઢેરના પુત્ર, સ્વ. ભારમલ
પચાણ, સામજી ગોવિંદ, મનજી ગોવિંદના
ભત્રીજા, રામજી વાલજી, દીપક ભારમલ,
રાહુલ ભારમલ, નિશા વાલજી, અરૂણા કૌશિક વિંઝોડા, મીના ધીરજ ઠાકુરના ભાઇ,
જખુ આલા ખોખરના ભાણેજ તા. 2-12-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા તા. 5-12- 2025ના શુક્રવારે આગરી, તા. 6-12-2025ના
શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને ઢેબા ફળિયા, ભીડ ગેટ, ભુજ ખાતે.
અંજાર : મૂળ ચોબારીના નારણભાઈ
બારોટ (ઉ.વ. 84) (પીજીવીસીએલ નિવૃત્ત તથા અખિલ કચ્છ
વહીવંચા બારોટ સમાજ માજી પ્રમુખ) તે સ્વ. બધીબેન, સ્વ. ભચુભાઈ દેવજીભાઈ બારોટના પુત્ર,
શાંતાબેનના પતિ, દીપક, રમેશ,
પારુલના પિતા, વનિતાબેન, જાગૃતિબેન, ભરતભાઈના સસરા, શામજીભાઈ,
ગાવિંદભાઈ, ધનજીભાઈ, સ્વ.
જમનાબેન, કમુબેન, શાંતાબેનના ભાઈ,
નિખિલ, વિરાજના દાદા, હરેશ,
ધીરજ, સાગર, નીતિન,
સુમિત, શારદાના મોટાબાપા તા. 2-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દરજી
સમાજવાડી, ખોડિયાર
માતાજીના મંદિર પાસે, નયા અંજાર ખાતે.
અંજાર : મણિયાર અજીજાબાઇ (ઉ.વ. 80) તે મ.
અબ્દુલગફારના પત્ની, ઇમ્તિયાઝ, હનીફ, રફીકના માતા,
દાનિશ, એઝાઝ, રિયાઝના
દાદી, મ. ગુલામ રસુલ, ગુલામ મુહમ્મદ,
બશીરના બહેન, અબ્દુલ રશીદ અને અબ્દુલ અઝીઝના
ભાભી તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12- 2025ના
ધોબી મસ્જિદ, અંજાર ખાતે.
અંજાર : વાલજીભાઇ કરશનભાઇ હડિયા
(ઉ.વ. 76) તે સ્વ. લાડુબેન કરશનભાઇ (દબડાવાળા)ના
પુત્ર, સ્વ.
જસુબેન ડાયાભાઇ વાઘમશીના જમાઇ, જમનાબેનના પતિ, રવજીભાઇ હડિયાના મોટા ભાઇ, દુર્ગાબેનના જેઠ, સ્વ. ડાઇબેન બેચુભાઇ બાંભણિયા, ગં.સ્વ. અજીબેન
પ્રેમજીભાઇ કાતરિયા, ગં.સ્વ. લીલાબેન મનજીભાઇ કાતરિયાના ભાઇ,
ધરમશીંભાઇ, નરસીંભાઇના પિતા, પાર્વતીબેન, રમીલાબેનના સસરા, હરેશભાઇ,
કિરણભાઇ, વિશાલભાઇ, કેવલભાઇ,
પ્રિયાબેન કેતનભાઇ વાણિયાના દાદા, હંસાબેન,
ભૂમિબેન, અંકિતાબેન, ક્રિષ્નાબેનના
દાદાસસરા, શિવાની, વિવાન, વિહાર, યશ્વી, કાર્તિકેયના
પરદાદા તા. 1-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 સોરઠિયા સોનાપુરી સ્મશાન, મહાકાલેશ્વર મંદિર,
નવી કોર્ટ પાછળ, અંજાર ખાતે.
માંડવી : લુહાર ફાતમાબાઇ જુમા
સાધાણી (ઉ.વ. 70) તે અલીમામદ (ભારત ફર્નિચર), આમદ, ઇબ્રાહિમ (દોસ્તી ટેલર), નઝીર, જાવેદ (દરશડી)ના ફઇ, નવાઝ હુશેન, મોહમદ ઝેદના ફઇસાસુ તા. 2-12-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 5-12-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 વલ્લભનગર
જમાતખાના, માંડવી
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઘડુલીના સામવેદી
શ્રીમાળી બ્રાહ્મણ જગદીશ અંબારામ પુરોહિત તે સ્વ. પુષ્પાબેન તથા ડો. અંબારામ
પુરોહિતના પુત્ર, વાદળીબેન તથા ડો. સવાઇલાલ ઓઝા (પાકિસ્તાન-કરાચી)ના જમાઇ, જલ્પાબેનના પતિ, હરેશ, શંકર,
મયૂરના ભાઇ, નિરાલી, જય,
રાજુના પિતા, નૈતિક, નૈતિકાના
સસરા, સ્વ. સુમીત, સ્વ. રિંકલ, ચિરાગ, ડો. ફોરમ, કવિતા,
વિશાલ, અંજલિ, પાર્થ,
યશના કાકા તા. 1-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 4-12-2025ના સાંજે 4થી 5 માતાજી
ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ,
બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખંભરાના
બલરામભાઈ નટવરલાલ ચાવડા (નિવૃત્ત એ.એસ.આઇ.) (ઉ.વ. 66) તે ઇન્દિરાબેનના પતિ, સ્વ. મટુબેન, સ્વ. રંજનબેન, સ્વ. નટવરલાલ શામજી ચાવડાના પુત્ર,
સ્વ. મણિબેન નાનાલાલ યાદવ (હાજાપર)ના જમાઈ, દિનેશભાઈ,
સ્વ. સંદીપ, ધર્મિષ્ઠા રોહિત પરમાર (માધાપર)ના
પિતા, નીલમબેન, રોહિતભાઇના સસરા,
ખુશી, સરલા, વંશના દાદા,
ઈશા, ઈરાના નાના, અશોકભાઈ,
રમેશભાઈ, ભરતભાઈ, સ્વ. સરલાબેન, પ્રતિમાબેનના ભાઈ, સ્વ. કંચનબેનના દિયર, જયાબેન, જ્યોતિબેનના જેઠ, જ્યોત્સનાના
કાકાજી સસરા, ઉર્વીના મોટા સસરા, દીપક,
રીટા, મમતા, બિંદુના
કાકા, યાજ્ઞિક, પાર્થ, મયુરી, પૂજા, કાજલ, દીક્ષિતાના મોટાબાપા તા. 2-12-2025નાં અવસાન પામ્યા છે. બેસણું તા.
4-12-2025નાં ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ
ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.
સુખપર (તા. ભુજ) : નોતિયાર
હવાબાઇ કાસમ (ઉ.વ. 88) તે નોતિયાર ગુલામહુશેન હાસમ, સિધિક વલીમામદ, ગની હારુનના સાસુ, અયુબ તમાચીના મામી, મામદ ફકીરમામદના સાળી, હુશેન જુસબના ફઇ તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-12-2025ના શુક્રવારે સવારે 10થી 11 નોતિયાર
ગુલામહુશેનના નિવાસસ્થાન નોતિયારવાસ,
મોચીરાઇ રોડ, સુખપર ખાતે.
પદ્ધર (તા. ભુજ) : રાધુભાઇ
ચોથાભાઇ કોઠીવાર (ઉ.વ. 87) તે દેવીબેનના પતિ, લખુભાઇ, હધાભાઇ, મેમાભાઇ, રાજાભાઇ,
ધનુબેન, કંકુબેનના પિતા, સુરેશ, મુકેશ, ભાવિક, પ્રકાશ, જિગરના દાદા, નારણભાઇ,
ગોવિંદભાઇ, શંભુભાઇ, મેગરભાઇના
મામા, કુંવરબેન, પુરીબેન, જશીબેન, મંગુબેનના સસરા તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન,
પદ્ધર ખાતે.
ડગાળા (તા. ભુજ) : રાજીબેન
કરશનભાઈ વરચંદ (હીરાણી) (ઉ.વ. 102) તે સ્વ. કરશનભાઈ રતાભાઈ વરચંદના
પત્ની, વાલાભાઈ
કરશનભાઈ, લખમણભાઈ કરશનભાઈ, સામાભાઈ
કરશનભાઈ, સખીબેન તેજાભાઈ ઢીલા, મેધીબેન
મ્યાજરભાઈ ઢીલા, બધીબેન દેવાભાઈ ઢીલા, દેવીબેન
મ્યાજરભાઈ ઢીલાના માતા, માવજીભાઈ લખમણભાઈ, ભગુભાઈ વાલાભાઈ, રણછોડભાઈ લખમણભાઈ, દિનેશભાઇ લખમણભાઈ, હરિભાઇ વાલાભાઈ, લાલજી શામજીભાઈ, હરેશ શામજીભાઈના દાદી તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને,
ડગાળા ખાતે.
નાની ખેડોઈ (તા. અંજાર) : બાબાબા
ટપુભા જાડેજા તે મહાવીરાસિંહના માતા,
રામદેવાસિંહ, શિવરાજાસિંહ, મિતરજાસિંહના દાદી, માન્યરાજાસિંહ, ક્રિશરાજાસિંહના મોટા દાદી, સહદેવાસિંહ, જયપાલાસિંહ, પૃથ્વીરાજાસિંહ, દિવ્યરાજાસિંહ,
મહાવીરાસિંહ, આનંદીબા, ડિમ્પલબા,
રાજલબાના નાની તા. 1-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 5-12-2025ના શુક્રવારે ક્ષત્રિય સમાજવાડી, નાની ખેડોઇ ખાતે.
નાના આસંબિયા (તા. માંડવી) :
હાલે ભુજના ગુર્જર સુતાર રમેશભાઇ નરશીભાઇ ગુંદેચા (ઉ.વ. 73) તે
સ્વ. અનુબેનના પતિ, લીલાધરભાઇ કાનજીભાઇ સોલગામાના જમાઇ, સ્વ. પાર્વતીબેન
નરશીભાઇના પુત્ર, સ્વ. કલાવંતીબેન અરવિંદભાઇ સંખલપુરા,
સ્વ. લીલાવંતીબેન નવીનભાઇ ચવેલિયા, સ્વ.
ભારતીબેન નવીનભાઇ વડગામા, સ્વ. દિલીપભાઇ નરશીભાઇ ગુંદેચા,
સ્વ. શાંતિલાલ નરેશભાઇ ગુંદેચાના ભાઇ, નિકુંજ,
પૂનમ, અભિષાના પિતા, આરતીબેન,
કિશનભાઇ, દીપકભાઇના સસરા, તન્વી, ધૈર્ય, કેવલના દાદા,
હેતાંશ, રિવા, કેદારના
નાના, દીપકભાઇ સોલગામા, ભારતીબેન,
રેખાબેન, પ્રીતિબેનના બનેવી તા. 2-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ડી.સી.
જાડેજા ભવન કોમ્યુનિટી હોલ,
વાલદાસ નગર, ભુજ ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : લાખાભાઇ
હરપારભાઇ પિંગોલ (ઉ.વ. 52) તે ગં. સ્વ. સોનબાઇ હરપારભાઈ
પિંગોલના પુત્ર, વિરમભાઇ, ખમુભાઈ, સ્વ. પચાણ,
ભાણબાઈ અશોક અબચૂંગ, ચીનાબેન આશાભાઇ પાતારિયા,
સવિતાબેન તેજાભાઇ ભર્યા, કેસરબેન હરિ
ડુગડિયાના ભાઈ, ઉમાબેનના પતિ, નિશાંત
અને કંચનના પિતા, મેઘબાઈ મગાભાઈ પારિયા (અંજાર)ના જમાઈ,
સ્વ. વિશ્રામભાઈ દેવજીભાઈ પિંગોલ, ગાંગજીભાઈ
દેવજીભાઈ પિંગોલના ભત્રીજા તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઈ ગયેલ છે. દડાવાડી,
ઝરપરા ખાતે.
પત્રી (તા. મુંદરા) : હાલ
સિનોગ્રા દયારામ સુંદરજી જેસરેગોર તે સ્વ. જયાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન સુંદરજી
જેસરેગોરના પુત્ર, દમયંતી બેન, ચંદ્રિકાબેન,
સ્વ. પરેશના ભાઈ, મનોજ, નીતાબેન,
કુસુમબેનના પિતા, કરણ, રીંકલબેન
રોનકભાઈના દાદા, રમીલાબેન હીરજી જેસરેગોર (પત્રી)ના ભત્રીજા,
સ્વ. ઇશ્વરલાલ, રસિકલાલ, સ્વ. મુકેશભાઈના કાકાઇ ભાઈ, લક્ષ્મીદાસ મીઠુ પેથાણી
(સમાઘોઘા)ના જમાઈ તા. 3-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-12-2025ના બપોરે 2થી 4 યાદવ
નગર, આહીર
સમાજવાડી, પત્રી ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) :
આચારભાઈ મુરજીભાઈ બુચિયા (ઉ.વ. 77) તે ગં.સ્વ હીરબાઈના પતિ, કરશનભાઈ, મગીબેન થાવરભાઈ જેપાર (માનકૂવા)ના ભાઈ, શિવજીભાઈ
આચારભાઈ બુચિયા (વંગ)ના કાકાઈ ભાઈ, દેવજીભાઈ, ખીમજીભાઈ, ધનજીભાઈ, વાલબાઈ
કરમશીભાઈ મેરિયા (જડોદર), મગીબેન ગોવિદભાઈ મેરિયા (જડોદર),
હંસાબેન હરેશભાઈ બોખાણી (નખત્રાણા)ના પિતા, ભીમજીભાઈ
જખુભાઈ બળિયા (રામપર- સરવા)ના બનેવી, મગનભાઈ, પ્રેમજીભાઈ, વનિતાબેન રાજેશભાઈ મેરિયા (વંગ),
દમયંતીબેન જેન્તીભાઈ સીજુ (ભારાસર)ના મોટાબાપા, જ્યોતિબેન મોહનભાઈ સીજુ (રસલિયા), દિવ્યા, વંદના, કવિતા, પ્રિયા, ગોપી, દર્શના, નેન્સી, શિવાની, સોમેયાના દાદા તા. 3-12-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 13-12-2025ના સાંજે અને તા. 14-12-2025ના
સવારે ઘડાઢોળ નિવાસસ્થાને નાની અરલ ખાતે.
બેરૂ (તા. નખત્રાણા) : મૂળ
સરગુઆરાના રબારી કાનાભાઇ (ઉ.વ. 34) તે રબારી નથુભાઇ ખેંગાર વાઘેલના
પુત્ર, સ્વ.
પબાભાઇ, સુરાભાઇ, સ્વ. મેઢાભાઇના
ભત્રીજા, સુરા, નવીન, ગાભાના કાકાઇ ભાઇ તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને બેરૂ ખાતે. આગરી તા. 8-12-2025ના.