ભુજ : મારૂ કંસારા સોની કિશનલાલ (ઉ.વ. 84) (જામનગરવાળા) તે સ્વ. હીરાબેન
પ્રભુલાલ પરમારના પુત્ર, સ્વ. કલાવતીબેનના
પતિ, સ્વ. લલિતાબેન બાલકૃષ્ણ છત્રાળા (પોરબંદર)ના જમાઈ,
સ્વ. વિનોદરાય, સ્વ. કનૈયાલાલ, સ્વ. હસમુખભાઈ, ભરતભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ,
રેખાબેન અનિલકુમાર છત્રાળાના મોટા ભાઈ, રેણુકાબેન
રાજેન્દ્ર બારમેડા, ચેતનભાઈ, મનોજભાઈ,
સ્વ. સચિનભાઇના પિતા, જિજ્ઞાબેન, કલ્પનાબેન, સ્વ. પારૂલબેનના સસરા, દેવયાની, મીરાં હિમેશ સોની, હિરલ
મોહિત ઉદાસી, દર્શિલના દાદા, ભૂપેશભાઈ,
કૌશિકભાઇ, ગૌરવભાઈ, નિમિતભાઈ,
મિલનભાઇના મોટાબાપા, નમ્રતા ચિંતન મેવ્યા,
કૃપાલી અમિત છેડાના નાના તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4થી 5 ચનાણી પાર્ટી પ્લોટ, કંસારા બજાર, ભુજ ખાતે.
ભુજ : કટારમલ જિતેન્દ્રભાઇ તે સ્વ. ઢાલુમલ કટારમલના પુત્ર, ગં.સ્વ. પાર્વતીબેન હીરાભાઇ મેઠિયાના જમાઇ,
પદમાબેનના પતિ, સ્વ. સુરેશભાઇ, ગં.સ્વ. કલાવંતીબેન, સ્વ. ચમનભાઇ, જેઠાલાલના ભાઇ, મિત અને પ્રાચીના પિતા, ગિરીશ, રામ, પ્રેમ, ધીરજ, વિદ્યા, નીકિતા, હિનાના નાના, ત્વિશાના દાદા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-12-2025ના મંગળવારે સાંજે 4થી 5 સિંધી ભવન, લક્ષ્મી
બેકરી પાછળ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ
ખાતે.
ભુજ : ઘનશ્યામભાઈ વેલજીભાઈ રૂપારેલ (ઉ.વ. 73) તે સ્વ. મણિબેન વેલજી મકનજી
રૂપારેલના પુત્ર, અલ્પાબેનના
પિતા, સ્વ. ગુલાબભાઈ, સ્વ. વસંતભાઈ,
સ્વ. સૂર્યકાન્તભાઈ, શશિકાંતભાઈ, કલાવતી ચંદુલાલ ઠક્કરના નાના ભાઈ, સ્વ. જયાબેન,
સ્વ. વંદનાબેન, રંજનબેન, ભાનુબેનના દિયર, લતાબેન, શર્મિલાબેન,
પલ્લવીબેન, હિતેષ, પ્રીતિબેન,
ભાવનાબેન, નેહાબેન, જિજ્ઞેશભાઈ,
રજનીશ, નીરજ, આશાબેનના કાકા,
દુષ્યંત, પુનિતના મામા, રાજેશભાઈના
સસરા, વસંતબેન તુલસીદાસ સોનાઘેલાના વેવાઈ, વિષ્ણુના નાના તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-12-2025ના મંગળવારે સાંજે 4થી 5 ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : હરસુખભાઇ મેઘજીભાઇ ગોહિલ (નિવૃત્ત બી.ઓ.બી.-માધાપર) (ઉ.વ.
73) તે જશોદાબેન (ચમ્મા)ના પતિ, સ્વ. ભાનુબેન મેઘજીભાઇ ગોહિલના પુત્ર,
સ્વ. વેલબાઇ નારાણજી પરમારના જમાઇ, સ્વ. ભગવાનજી,
જયેશભાઇના બનેવી, સ્વ. સામબાઇ માનસંગ ગોહિલના ભત્રીજા,
લાલજીભાઇ, સ્વ. કાનજીભાઇ, ધનલક્ષ્મીબેન, સ્વ. હંસાબેન નરેન્દ્રભાઇ ઝાલા,
હરેશભાઇ, પ્રતિમાબેન અનિલભાઇ વાઘેલા, બકુલભાઇ (બીએસએનએલ)ના ભાઇ, ઝવેરબેન, કલ્પનાબેનના જેઠ, હેતલ અનિલભાઇ સોલંકી, મિત્તલ કમલેશભાઇ વાઘેલા, દીપાલી અમિતભાઇ ઝાલા,
અંકિતા જયદીપ વાઘેલાના મામા, હેત્વી (ભોમા) રોનક
રાઠોડ, હિના યશ રાઠોડ, મીરાં મનન મકવાણા,
જાનકી, ક્રિષ્નાના મોટાબાપા, હેમાલી, યશ, સાહિલ, ખુશીના નાના, જીલ, રીયાના દાદા,
રમીલા સતીષભાઇ, મિત્તલ નયનભાઇના કાકા, સ્વ. ગંગાબેન, ગીતાબેનના નણંદોયા, બીના, મનીષા, ભાવિન, મનીષ, ભવ્ય, મનહરના ફુઆ તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-12-2025ના સાંજે 4.30થી 5.30 પડદાભિટ્ટ હનુમાન મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ બેલાના મહેતા મોહનલાલ કેશવજી (ઉ.વ. 90) તે સ્વ. પુરીબેનના પતિ, નવીનચંદ્ર, વાડીલાલ,
પ્રવીણકુમાર, હસમુખલાલ, હંસા
સુરેશકુમાર મોરબિયા, નયના અશોકકુમાર મોરબિયા, સ્વ. વિપુલા ભાવેશકુમાર મોરબિયાના પિતા, કમલાબેન,
મંજુલાબેન, ભારતીબેન, રંજનબેનના
સસરા, સ્વ. કંચનબેન કેશવલાલ દોશી (પાટણ)ના ભાઇ, મિતુલ, કોમલ, રિદ્ધિ, માર્ગી, ચાંદની, ઝીલ, દીપ, અમિત, ધવલ, કિંજલ, બિનીકા, ખુશ્બૂ,
હર્ષના દાદા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4થી 5 વીબીસી નૂતન સેવા સંકુલ (પહેલા માળે), આર.ટી.ઓ. સર્કલ પાસે, ભુજ ખાતે.
ભુજ : વિનોદભાઇ ચેલારામ રેલોન (ઉ.વ. 86) તે સ્વ. ઉષાબેનના પતિ, સ્વ. ચેલારામ રેલોનના પુત્ર, સ્વ. ગોવિંદજી તેજપાલ સચદેના જમાઇ, સ્વ. નારાણજીભાઇ,
સ્વ. હીરજીભાઇ, ઓધવજીભાઇ (બાબુભાઇ) નાના ભાઇ,
વિનય (લાલો-ઉષા એસ્ટેટ), વિશાલ (ઉષા એસ્ટેટ),
સોના પોપટના પિતા, કમલેશભાઇ પોપટ (શ્રીહરિ પ્રોવિઝન),
હેતલબેન, હિનાબેનના સસરા, જીતેન (લાલો-કેપિટલ એસોસિયેટ્સ), નીરવ (એન. વિલા),
અશોક (ગાંધીધામ), મહેશ, ભાવના
પરાગભાઇ ઠક્કર, નિકીતા માધવભાઇ નાવલેકર, નયના શૈલેષભાઇ માણેકના કાકા, કુનાલ, અયાનના દાદા, પૂજા, કૃષાના નાના,
યશ્વીના દાદા સસરા તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-12-2025ના સાંજે 4થી 5 બીએપીએસ સત્સંગ હોલ, ભાનુશાલી નગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : શેખ ખુરશીદ અનવર (ઉ.વ. 58) તે ઇમ્તિયાઝ, શૈફ (આઇસીઆઇસીઆઇ-માનકૂવા)ના પિતા, અકબર શેખ, નિઝામ શેખ, મુમતાઝ શેખ,
અસલમ શેખ, અખ્તર શેખના સાળા, શેખ ઇઝાઝ આલમના સસરા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2025ના મંગળવારે સવારે 9 વાગ્યે રોયલ સિટી, અંજલિનગર, ભુજ ખાતે.
ભુજ : લુહાર અનવર ફકીરમામદ (ડેલીવાળા) (ઉ.વ. 52) તે મ. ફકીરમામદ સિધીકના પુત્ર, મ. અધ્રમાન સિધીકના જમાઇ, મ. પપુભાઇના બનેવી, સિધીક હુસેન, અબ્દુલા (ધુલો)ના મોટા ભાઇ, અઝીમના પિતા, હુસેન હાજી (માંડવી), ઇકબાલ ઓસમાણ (કોટડા-રોહા)ના સાળા,
રફીક કાસમ (મોથાળા)ના સસરા, એઝાઝ મામદ (માંડવી)ના
મોટા સસરા તા. 29-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2025ના મંગળવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.
ગાંધીધામ : હેમંત ઈશ્વરલાલ દેસાઈ (ઉ.વ. 75) તે જયશ્રીબેનના પતિ, પુનિત, અલોકના પિતા,
તપલબેન, મનીષાબેનના સસરા, નાઈશાના દાદા તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 સ્વામી અયપ્પા મંદિર હોલ, મોડર્ન સ્કૂલ પાસે, ઓસ્લો,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : શ્યામલાલ હરનારાયણ મિત્તલ (ઉ.વ. 85) તે અશોક, સુનીલ, આશા, શોભાના પિતા, કુસુમના સસરા, મેઘા,
સુરભી, કરણ, રાહુલના દાદા,
નંદલાલ ગોયલના બનેવી, મહેશ, રિષવના સસરા તા. 28-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 અંબાજી હોલ, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ ફતેહગઢના શાંતિલાલભાઈ લવજીભાઈ આદુઆણી (ઉ.વ. 70) તે સ્વ. જમનાબેન લવજીભાઈ ત્રિકમજીભાઈ
આદુઆણીના પુત્ર, સ્વ. મધુબેનના પતિ,
બાબુલાલ રામજીભાઈ મજીઠિયા (ડુચકવાળા)ના જમાઈ, સ્વ.
ત્રિકમજીભાઈ પ્રેમજીભાઈના પૌત્ર, સ્વ. કેવળરામ ત્રિકમજીભાઈ આદુઆણી,
સ્વ. મગનલાલ ત્રિકમજીભાઈ આદુઆણીના ભત્રીજા, શંકરલાલ
ગોપાલજી પંડિત, શંભુલાલ ગોપાલજી પંડિત (રાપર)ના ભાણેજ,
હાર્દિકભાઈ, રીટાબેન, રેખાબેનના
પિતા, ટીનાબેન, નીતિનભાઈ, બાદલભાઈના સસરા, જેની, વિવાના નાના
તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-12-2025ના
મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી).
અંજાર : મૂળ સણોસરાના કલાવંતીબેન મંગલગર (ઉ.વ. 82) તે સ્વ. મંગલગર પ્રેમગરના પત્ની, સ્વ. મણિબેન કરશનપુરી (ભુવડ)ના પુત્રી,
સ્વ. ચંચલગર, સ્વ. પ્રતાપગરના બહેન, સ્વ. લખમીબેન પ્રેમગરના પુત્રવધૂ, મંજુલાબેન મહેશપુરી
(અંજાર)ના માતા, મહેશપુરી દેવપુરી (અંજાર)ના સાસુ, સ્વ. પાર્વતીબેન (મખણા)ના દેરાણી, સ્વ. સાવિત્રીબેન
(ત્રાઇયા), સ્વ. કમળાબેન (સણોસરા)ના જેઠાણી, સ્વ. પરસોત્તમગર (મખણા), સ્વ. જેરામગરના ભાભી,
માધવગર (મખણા), મોહનગર (મખણા), ગવરીગર (ત્રાઇયા), સુરેશગર (માધાપર), ઉમેદપુરી (અંજાર), પ્રકાશપુરી (અંજાર), ચંદ્રિકાબેન દીપકગિરિ (નાગોર)ના નાની, ડિમ્પલબેન ઉમેદપુરી
(અંજાર), વંદનાબેન પ્રકાશપુરી (અંજાર)ના નાનીસાસુ તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-12-2025ના
મંગળવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, અંજાર ખાતે.
માંડવી : બ્રહ્મક્ષત્રિય કારાતેલા વસંતબેન પ્રતાપાસિંહ (ઉ.વ.
81) તે સ્વ. પ્રતાપાસિંહ વલ્લભજી
કારાતેલાના પત્ની, પ્રભાબેન દયારામભાઈના
દેરાણી, વસુમતીબેન વિજયાસિંહના જેઠાણી, જયશ્રીબેન વિઠ્ઠલદાસ દાંધડાના ભાભી, જિતેશ, મનીષ, સચિન, હેતલના માતા,
રેખા, નયના, હસ્મિતા,
જિતેશ રાજાવાઢાના સાસુ, કૃપાલી, ગ્રેસી, પ્રેમાંશ, રુદ્રના દાદી,
મીત ખુડખુડિયાના દાદીસાસુ, રિદ્ધિ, પ્રાચીના નાની, સ્વ. શાંતાબેન પ્રેમજી ધાંધાના પુત્રી,
જયંતીભાઈ, દીપકભાઈના બહેન તા. 26-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5 રંગચુલી,
માંડવી ખાતે.
માંડવી : મૂળ મુંદરાના ગિરનારા પરજિયા સોની કાંતિલાલ છગનલાલ
વૈઠા (ઉ.વ. 77) તે સ્વ. છગનલાલ પોપટલાલ વૈઠા
તથા કાશીબેનના પુત્ર, સ્વ. મોતીબેન
બચુભાઇ પોલરા, ગં.સ્વ. રંભાબેન, સ્વ. નારાણભાઇ
વૈઠા (માંડવી)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેનના દિયર, નંદિની મહેશભાઇ નાંઢા (માંડવી)ના કાકા, હંસાબેન,
વાસંતીબેન, ઇલાબેન, કિરણબેનના
મામા, અમિત નાંઢા, બંસીબેન ગોપાલ પોલરા,
મોહિત નાંઢાના કાકાઇ નાના તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 1-12-2025ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને નાગનાથ મંદિર કમ્પાઉન્ડ, નવા નાકા બહાર, માંડવી
ખાતે.
ભચાઉ : ગં.સ્વ. મોંઘીબેન હરજીભાઇ ઓઝા (ઉ.વ. 89) તે ઇશ્વરલાલ, પાર્વતીબેન પરબત ગોત્રકિયા, દક્ષાબેન હરિલાલ હમીપરાના માતા, રાજેન્દ્ર, અમિત, કોમલબેન રોહન થરાદરાના દાદી, હેત, રુદ્ર, આરવ, રુચિના પરદાદી, ગં.સ્વ. મધુબેન રણછોડભાઇ ઓઝાના જેઠાણી,
વિનોદ, સુરેશ, સ્વ. નીલેશ,
ભાવનાના મોટીમા, સ્વ. મલુભાઇ, સ્વ. પરસોત્તમ બિજલ વારૈયાના બહેન તા. 30-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-12-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 શ્રવણ કાવડિયા આશ્રમ, અંબિકાનગર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ધાણેટી (તા. ભુજ) : હેમલતાબેન મોહનગર ગુંસાઈ (ઉ.વ. 64) તે સ્વ. મોહનગર રેવાગર ગુંસાઈના
પત્ની, ભાવેશગર, ભરતગરના માતા,
દિવ્યાબેન, દીપ્તિબેનના સાસુ, સ્વ. સામબેન રેવાગર ગુંસાઈના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મણગરના
નાના ભાઈના પત્ની, સ્વ. ભગવાનગર, ઈશ્વરગર,
રાજેશગર, ધનગવરીબેન લક્ષ્મણપુરી (નખત્રાણા)ના ભાભી,
સ્વ. જમણાબેન વિશ્રામગર ગુંસાઈના ભત્રીજાવહુ, પ્રથમ,
રોનક, દ્રષ્ટિ, મિસ્ટીના
દાદી, સ્વ. ચંચલબેન હીરાગર ગુંસાઈ (કેરાવાળા)ના પુત્રી,
સ્વ. મનસુખગર, સ્વ. પુષ્પેન્દ્રગર, ચીમનગર, સવિતાબેન (વાંકી), દક્ષાબેન
(માધાપર)ના બહેન, જયેશગર, અંકિતગર,
આનંદગરના ફઈ તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-12-2025ના બુધવારે 4થી 5 રામકૃષ્ણનગર, રામદેવપીર મંદિર, જી.ઇ.બી.ની પાછળ (નવી ધાણેટી) ખાતે.
ધાર્મિકવિધિ તા. 11-12-2025ના
ગુરુવારે નિવાસસ્થાને.
ઝુરા-કેમ્પ (તા. ભુજ) : મૂળ નાના બંદરાના જાડેજા કરસનજી વિશાજી
(ઉ.વ. 96) તે સ્વ. રાણુભા, વેલુભા મેરામણજી, ટપુભા,
મુરુભા, ગોપાલજી, સ્વ. અજુભાના
ભાઇ, જાલુભાના પિતા, રણજિતસિંહ,
અનિરુદ્ધસિંહના દાદા, સોઢા પ્રેમસિંહ મલજી (ચંદ્રનગર),
સોઢા દલપતસિંહ, સોઢા અખજી (મોટી ગોધીયાર)ના સસરા,
સોઢા દલપતસિંહ, રૂપસિંહ, હકુમતસિંહ, તખતસિંહ, રેહવતસિંહ,
ભૂપતસિંહ, ભરતસિંહના નાના તા. 28-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 8-12-2025ના સોમવારે રાત્રે આગરી અને
તા. 9-12-2025ના મંગળવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન
મદાવાસ, ઝુરા-કેમ્પ ખાતે.
શિરવા (તા. માંડવી) : મંધરા હાજી ઇબ્રાહિમ અલીમામદ (ઉ.વ. 75) તે મ. અલીમામદ જુમાના પુત્ર, મ. હાસમ જુમા, મ. આમદ
જુમાના ભત્રીજા, મ. મામદ અલીમામદ, જુસબ,
રમજુના ભાઈ, સાબિરના પિતા, સુલેમાન ઓસમાણ, જાવેદના મોટાબાપુ, મ. ગની હાસમ (ગાંધીધામ), રહીમ હાસમ (ગાંધીધામ)ના બનેવી,
ઉંમર આમદ (માજી એસટી ડ્રાઈવર), ઇસ્માઇલ આમદ (માજી
એસટી ડ્રાઈવર), અબ્દુલ, મેમુદના કાકાઈ ભાઈ,
અબ્દુલ ઓસમાણ (કોઠારા)ના સાળા, સરફરાઝ અબ્દુલ
(કોઠારા)ના સાસરા તા. 30-11-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-12-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમતખાના, શિરવા ખાતે.
રત્નાપર-મઉં (તા. માંડવી) : મૂળ સુથરીના સેજલબેન દિનેશભાઈ લુહાર
(ઉ.વ. 25) તે સ્વ. રતનબેન સામજીભાઈ લુહારના
પૌત્રી, જયશ્રીબેન દિનેશભાઈ લુહારના પુત્રી,
ગીતાબેન ગુલાબભાઈ, કલ્પનાબેન મહેન્દ્રભાઇ,
સ્વ. કુસુમબેન (વડવા કાંયા), સ્વ. વિજયાબેન (સુખપર-ભુજ),
જયશ્રીબેન (મુંદરા)ના ભત્રીજી, સ્વ. લાલજીભાઈ વાલજીભાઈ
પિત્રોડા (કાદિયા હાલે આદિપુર)ના દોહિત્રી, જયેશભાઈ, સંજયભાઈના ભાણેજી, પ્રજ્ઞાબેન તરુણકુમાર પિત્રોડા (નખત્રાણા),
કલ્પેશ, આદિત્ય, હેમાંગી
અજય મકવાણા (નાગપુર), જહાન્વી, રિદ્ધિ,
કિશન, તન્વી, આનંદી,
જીયાના બહેન, જિજ્ઞાબેન, નિરાલીબેનના નણંદ, નવ્યા, લક્ષ્ય,
દેવાંશ, ખુશીના ફઈ, મહેક,
મીત, વિવાનના માસી તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 2-12-2025ના મંગળવારે બપોરે 3થી 4 પાટીદાર સમાજવાડી, રત્નાપર ખાતે.
નાની ધૂફી : જાડેજા વંકાજી વેસલજી (ઉ.વ. 95) તે જાડેજા ભીમજીના પિતા, દિવ્યરાજાસિંહ, લક્ષરાજાસિંહના
દાદા, મંગલજીના કાકા, હરિસંગજી માણસંગજી,
જાડેજા કાનજી, જાડેજા વંકાજી, જાડેજા રતનજી, જાડેજા હઠુભા, જાડેજા
કરણાસિંહના દાદા, સ્વ. પલભાટી ગોવુભા, સોઢા
બુધુભા, પલભાટી ભરતાસિંહ, સમા સવુભા,
સોઢા રાસુભાના સસરા, રાજદીપાસિંહ, સિદ્ધરાજાસિંહ, વિશાલાસિંહ, કૃષ્ણરાજાસિંહ,
શક્તાસિંહના નાના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાની ધૂફી ખાતે.
બારોઇ (તા. મુંદરા) : કચ્છી બ્રહ્મક્ષત્રિય કાંતિલાલ ભવાનજી
દાંધડા (ઉ.વ. 75) તે સ્વ. લીલાવંતીબેન ભવાનજી
લીલાધર દાંધડાના પુત્ર, સ્વ. કુંદનબેનના
પતિ, જિજ્ઞેશ, દીપ્તિ વિશાલ છાટબાર,
તૃપ્તિ બટુક ટાટારિયા, મનિષા ભાવેશ સોનેજીના પિતા,
નટવરલાલ કાનજી ગજકંધના જમાઈ, સ્વ. વિઠ્ઠલદાસ ભવાનજીના
ભાઈ, જયશ્રીબેનના દિયર, રિટાબેનના સસરા,
અંકુર, મિતેષ, મિનલના કાકા,
વંશિકા, અક્ષ, તૃષાના દાદા,
ટીયા, માહી, ધાર્મી,
દિશા, આદિત્યના નાના તા. 29-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-12-2025ના
સાંજે 3:30થી 4:30 જૈન મહાજનવાડી, બારોઈ ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : અરવિંદ મેરિયા (ઉ.વ. 32) તે દેવલબેન ગોવિંદભાઇ મેરિયાના
પુત્ર, નર્મદાબેનના પતિ, નાનજીભાઇ,
સ્વ. ચંદુલાલ, ધનબાઇ મનજી જેપાર (ભુજ),
ઉર્મિલાબેન લખમશી બુચિયા (વડવા કાંયા)ના ભાઇ, લીલાબેન
તેમજ સ્વ. રામજીભાઇના ભત્રીજા, સામતભાઇ, રવજીભાઇ, ડાયાલાલ, લખીબાઇ બુચિયા
(વડવા કાંયા)ના કાકાઇ ભાઇ, અશોક, વિશાલ,
દિનેશના કાકા, સ્વ. કમળાબેન વેરશીભાઇ ઓઢાણા (વડવા
કાંયા)ના જમાઇ, સુરેશભાઇ, વર્ષા,
મંજુલા, કાંતાબેન પ્રેમજી સીજુ (દેવસર)ના બનેવી,
સ્વ. સુમાર વાઘા ગોરડિયાના દોહિત્ર, જુમાભાઇ સુમાર
ગોરડિયાના ભાણેજ તા. 30-11-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 2-12-2025ના સાંજે આગરી અને તા. 3-12-2025ના સવારે ઘડાઢોળ (પાણીઆરો) નિવાસસ્થાન ગોવિંદભાઇ થાવર મેરિયા, ઉગમણાવાસ, કોટડા (જ.)
ખાતે.
કોટડા-રોહા (તા. નખત્રાણા) : દેવુબા વંકાજી ચાવડા (ઉ.વ. 76) તે મનુભા, મોબતાસિંહના માતા, ભરતાસિંહ,
મહિપતાસિંહના દાદી, સ્વ. લાખિયારજી ગગુજી જાડેજા
(સુખસાણ)ના પુત્રી, રવુભા દેવાજી જાડેજા (સુખસાણ), સતુભા વંકાજી જાડેજા (સુખસાણ હાલે દેવપર)ના ફઈ, ભારૂભા
ગોડજી જાડેજા (જાડાય), રવુભા દેવાજી જાડેજા (સુખસાણ)ના સાસુ તા.
29-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, કોટડા-રોહા
(હમીરપર) ખાતે.
પાનધ્રો (તા. લખપત) : સોઢા સતુભા ભમરાજી (ઉ.વ. 63) તે સ્વ. સોઢા આમરજી ભમરાજી, સ્વ. લાલજી ભમરાજી, રેમતાજી
ભમરાજી, ભીખુભા ભમરાજીના ભાઇ, સોઢા વેશલજી
સુજાનસિંહ, કલજી મહેસાજીના ભત્રીજા, સોઢા
અરવિંદસિંહ, પ્રતાપસિંહ, રામદેવસિંહના કાકા,
કિશોરસિંહ, દશરથસિંહ, ભૂપતસિંહના
પિતા, હિતુભા, નરપતસિંહના મોટાબાપુ તા.
25-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 5-12-2025ના શુક્રવારે રાત્રે આગરી અને
તા. 6-12-2025ના શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન
નરાનગર, પાનધ્રો ખાતે.