ભુજ : ચંદ્રકાંત વિશનજી કોઠારી (ઉ.વ. 86) તે મંગળાબેનના પતિ, અનંત, નિષાદ, પરાગ અને કિરણના પિતા, સ્વ. વેલાબેન વિશનજી કોઠારીના
પુત્ર, નર્મદાબેન પુરષોત્તમ વલમજી ઠક્કરના જમાઈ, પ્રવીણાબેન કમલેશભાઈના જેઠ, કમલેશ, સ્વ. વિમલ, વાસંતીબેન વૃજલાલ ઠક્કર, ભારતીબેન સુરેશભાઈ ખાંટ, નલિનીબેન દિનેશ મડિયાર,
મીરાંબેન દિલીપ આથા, હેમાબેન અજય ગેસોટાના મોટા
ભાઈ, સ્મિતા, મમતા, નંદાબેનના સસરા, સ્વ. પ્રદીપભાઈ, ડો. એમ પી. ઠક્કર, કુસુમબેન, શીલાબેનના
બનેવી, ઇશિતા, ઈશાની, નિક્કીના દાદા, જલ્પા, નીરવના મોટા
બાપા અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 14-3-2025ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાનેથી, પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે બીએપીએસ મંદિર, નિર્મલાસિંહની વાડી, ભાનુશાલી
નગર મધ્યે સાંજે 5 થી 6. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : વલ્લભજી જટાશંકર ગોર (ઉ.વ. 61) (મોહન ભેલવાલા) તે શિવાનીબેનના પતિ,
સ્વ. મુરીબાઈ જટાશંકર ગોરના પુત્ર, સ્વ. વસંતભાઈ,
નરોતમભાઈ (બબુ મારાજ), સ્વ. મોહનલાલ, સ્વ. જયાબેન કેશવજી ભટ્ટ,
રમિલાબેન (બબીબેન), હીરાલાલ મોતા, મિનાબેનના ભાઇ, ડિમ્પલબેન, ફેનીબેન,
ધવલ, સ્વ. કિંજલબેનના પિતા, બ્રિજેશ શાંતિલાલ વ્યાસ, અનિલ મંગલદાસ મોતા, ચિરાગભાઇ દેસાઇ, ક્રિષ્નાબેન ધવલ ગોરના સસરા,
મનિષ, સ્વ. પંકજ (રામુ), પુનિત, દીપેશ, કેતન, ભાવનાબેન, રિનાબેન, અવનિબેન,
જિજ્ઞાબેન, પલ્લવીબેનના કાકા, ક્રૃપાના દાદા, વેદ, અભિજિત,
દિવ્યમ, દેવવ્રત (ઘનશ્યામ)ના નાના, સ્વ. સુંદરબાઈ નરાસિંહ વ્યાસ (ગુંદિયાળી), સ્વ. કસ્તૂરબેન
દયારામ રામજી જેસરેગોર (ભુજપુર)ના જમાઈ, રક્ષાબેનના નણદોયા,
સંજયભાઈ દયારામ જેસરેગોર, કાંતાબેન અંબાલાલ મોતા,
સરોજબેન નવીનભાઈ મોતાના બનેવી, આનંદ, કાજલના ફુવા, સ્વ. લક્ષ્મીબાઈ શંકરજી (નથુવારા)ના દોહિત્ર,
સ્વ. વીરજી, સ્વ. લાલજી, સ્વ. જીવરામ, કુંવરજી, સ્વ. હાંસબાઇ
વેલજી માકાણી (નવાવાસ), સ્વ. મણિબાઈ શામજી માકાણી (કોટડી મહાદેવપુરી),
સ્વ. જમણાબેન મેઘજી માકાણી (આદિપુર), ગં.સ્વ. લીલબાઈ
મણિશંકર બોડા (ગુંદિયાળી)ના ભાણેજ તા. 13-3-2025ના ગુરુવારે અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 15-3-2025ના સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : જયમલભાઇ કાળીદાસ પરમાર (ઉ.વ. 66) તે પુષ્પાબેનના પતિ, સ્વ. કાળીદાસ કુબેરદાસ પરમાર, ગં.સ્વ. માનકોરબેનના પુત્ર, સ્વ. ભારતીબેન ભાઇલાલભાઇ,
ગં.સ્વ. રમાબેન મનુભાઇના ભાઇ, પ્રકાશભાઇ,
કામેન્દ્રભાઇ, હેતલભાઇ પ્રકાશભાઇ પરમારના કાકા,
મંથન, પૃથ્વીરાજના દાદા, સ્વ. સવિતાબેન હીરજીભાઇ મકવાણાના જમાઇ, નટવરલાલ હીરજીભાઇ
મકવાણા (સેન્ટ્રલ બેંક), દિનેશભાઇ હીરજીભાઇ મકવાણા (જી. કે. જનરલ
હોસ્પિટલ), મોહનભાઇ રાઠોડ, માયાબેન ચાવડા,
હિંમતભાઇ હીરજીભાઇ મકવાણાના બનેવી, નયનાબેન,
સીમાબેન, પ્રફુલાબેન, વિજયાબેનના
નણદોયા, પુનિતભાઇ, કેયૂરભાઇ, મનીષભાઇના ફુવા તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-3-2025ના સાંજે 5થી 6 આંબેડકર ભવન, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. જયાબેન બચુભાઈ નિમાવત (ઉ.વ. 86) તે સ્વ. બચુભાઈ મોહનદાસ નિમાવતના
પત્ની, નિર્મળાબેન, મંજુલાબેન,
જયેન્દ્રભાઈ, ગીતાબેન (પી.એચ.સી.), હિનાબેન (ગેટકો)ના માતા, સ્વ. દયારામભાઈ રામાવત,
ડો. બકુલચંદ્ર અગ્રાવત, મનીષ નિરંજન, રેખાબેનના સાસુ, હિરેન, મોહિતના
દાદી, નમ્રતા, નિલાક્ષીના દાદીસાસુ,
અગસ્ત્યના પરદાદી, આશિષ, ક્રિષ્ના, ભાવિકા, ગોપી,
કૃતિ, કૃપાના નાની, મોનિકાના
નાનીસાસુ, મલયના પરનાની તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 5થી 6 ડી. સી. જાડેજા ભવન, વાલદાસનગર, ભુજ ખાતે.
ભુજ : વેદવ્યાસ મોતીરામ ઓઝા (ઉ.વ. 62) તે સ્વ. કસ્તૂરબેન મોતીરામ
ઓઝાના પુત્ર, મોહનલાલ, સ્વ. પરશુરામ, મદનલાલ, અંતીબેન
દુર્ગાપ્રસાદ ત્રિવેદી (ચેલહાર પાકિસ્તાન), સુશીલાબેન હીરાલાલ
પુરોહિત (થરાદ), ગં.સ્વ. દુર્ગાબેન જયંતીભાઈ ત્રિવેદી (ભુજ)ના
ભાઈ, હિતેશ, જાગૃતિ, સ્વ. યશના પિતા, વિરમભાઇના સસરા, સ્વ. મુરલીધર રતનલાલ ત્રિવેદી (જોધપુર)ના જમાઈ, લીલાબેન,
ગં.સ્વ. નિર્મળાબેનના દિયર, કમળાબેનના જેઠ,
નરેન્દ્ર, દિલીપ, ભરત,
યોગેશ, સંદીપ, સ્વ. જીત,
કિંજલ, રિંકલના કાકા, વૈશાલી,
હેમંત, ટ્વિંકલ, વિનાયક,
નેહલ, રુદ્ર, પ્રભાત,
દેવાંશી, આરવ, જયેશના દાદા
તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 5થી 6 મહાલક્ષ્મી મંદિર, રાવલવાડી રિલોકેશન સાઈટ, નરસિંહમહેતા નગર ખાતે.
ભુજ : મૂળ લખપતના દુર્ગાશંકર મૂળશંકર જોશી (ઉ.વ. 85) તે પ્રવીણાબેનના પતિ, સ્વ. વિનોદ, ગૌરાંગ અને
કલ્પનાબેનના પિતા, ભરતભાઇ વૈષ્ણવ, ગં.સ્વ.
જયશ્રીબેન, રક્ષાબેનના સસરા, સંકેત,
ભાર્ગવના દાદા, શૈલીબેન, માનશીબેનના દાદાજી સસરા, સ્વ. શિવમ, મીરાંના નાના તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા નિવાસસ્થાન 20-ગાયત્રી કોલોની, વ્યાયામ શાળા સામેથી તા.14-3-2025ના શુક્રવારે સવારે 9 કલાકે ખારીનદી સ્મશાન ગૃહ જશે.
ભુજ/પુના (મહારાષ્ટ્ર) : હીરાલાલભાઇ મોરારજીભાઇ જોબનપુત્રા
(ઠક્કર ડોક્ટર) (ઉ.વ. 82) તે સ્વ. મોરારજીભાઇ
લખમશીભાઇ જોબનપુત્રાના પુત્ર, સ્વ.
બિંદુબેનના પતિ, ચિરાગભાઇ (પુના)ના પિતા, બીનાબેનના સસરા, સ્વ. હંસરાજભાઇ (જામનગર), સ્વ. કરશનભાઇ (જામનગર), સ્વ. નારાણભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. કમળાબેન (ભુજ), સ્વ. જયાબેન (ગાંધીધામ)ના ભાઇ, સાહિલ, ઐશ્વર્યાના દાદા, સ્વ. મણિબેન વાલજીભાઇ ઠક્કરના જમાઇ,
સ્વ. અરવિંદભાઇ (ભુજ), કિરણભાઇ (અંજાર),
સ્વ. પપુભાઇ (અંજાર), નિષિતભાઇ (જામનગર),
બિંદુબેન (વિભા)ના બનેવી, હરેશભાઇ, ભરતભાઇ, નૈષદભાઇ, કિરણભાઇ,
પ્રણવભાઇ, સ્વ. રાજુભાઇના કાકા, અશોકભાઇ (ગાંધીધામ)ના મામા, હેમલ, નેહલ, તેજસ, નીરજના ફુઆ તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 15-3-2025ના
સાંજે 4.30થી 5.30 શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ
(ભીવંડીવાલા) નવી લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ડુમરાના ભાવિકાબેન દયારામભાઈ ભટ્ટ (ઉ.વ. 42) (આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર) તે
હેમલતાબેન દયારામભાઈ ભટ્ટના પુત્રી, સ્વ. શંભુલાલ, જયશ્રીબેન મૂરજીભાઈ ભટ્ટ, ગં.સ્વ. રુકમણિબેન, ગં.સ્વ. મોંઘીબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન, નયનાબેન જયંતીલાલ બોડાના ભત્રીજી, સ્વ. ગુલાબભાઈ,
લતાબેન મહેશભાઈ મોતા, નીતાબેનના બહેન, ઉર્વીબેન હાર્દિકભાઈ ભટ્ટ, સ્વ. ધનજીભાઈના ભત્રીજી,
કેતનભાઈ, રમેશભાઈ (ડુમરા)ના કાકાના બહેન,
સ્વ. પ્રભાબેન ઝવેરીલાલ કેશવાણી (મોટી રાયણ)ના દોહિત્રી, કમળાબેન અરાવિંદભાઈ મોતા (બાગ), મુકતાબેન દયારામભાઈ મોતા
(રાયણ મોટી), મુકેશભાઈ ઝવેરીલાલ કેશવાણી (ગાંધીધામ)ના ભાણેજી
તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 15-3-2025ના શનિવારે 4થી 5.30 આઈ સોનલધામ (ગઢવી ચારણ યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત) ગઢવી સમાજવાડી, રામબાગ રોડ, ગાંધીધામ
ખાતે.
આદિપુર : અરાવિંદ ગઢવી (બાટી) (ઉ.વ. 53) (ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ)
તે સ્વ. શાંતાબેન તથા સ્વ. વેલજીભાઈ સાજણભાઈ બાટીના પુત્ર, પલ્લવીબેનના પતિ, રિદ્ધી
અને ઓમના પિતા, મનુભા જીવણભા માલા (ગઢશીશા)ના જમાઈ, રાજ સુરેશભા ભોજગના સસરા, દિનેશભાઈ, કમલેશભાઈ, જશ્માબેનના ભાઈ, રાજેશભા
માલા (ગઢશીશા)ના બનેવી, જગદીશભાઈ ભોજગના સાળા, સ્વ. ભારમલભાઈ તથા હરિભાઈના કાકાઈ ભાઈ, આશિષ,
દેવાશિષ, મહેર, દેવાંશી,
હેમાંશીના કાકા, રવિ અને નિરાલીના મામા,
દેવ્યાની, માહી, પ્રહસાના
દાદા તા. 13-3-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર શુક્ર અને શનિવાર સુધી. પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલમુનિ આશ્રમ, આદિપુર
ખાતે.
અંજાર : મૂળ લાખિયારવીરાના ગઢવી બાઇબાબેન ડુંગરાસિંહ સિંહઢાયચ
(ઉ.વ. 91) તે સ્વ. હીરાબેન હમીરભાઈ, સ્વ. વીરમદાન મૂળજી ગઢવી, સ્વ. કરણીદાન મૂળજી ગઢવીના ભાભી, કલાવંતીબેન મહેશદાન,
નર્મદાબેન ચંદુદાન, દમયંતીબેન બળદેવદાન,
રમીલાબેન મોહનદાન, મોહન (બીએસએનએલ), દિનેશ (આઈ.ઓ.સી. કંડલા), નવીન (સ્મિતજ કાસેઝ ઝોન)ના માતા,
સ્વ શંકરદાન અરજણદાન, સ્વ. કુંવરબેન રતનદાન,
સ્વ ભાનુબેન રાજવીરદાનના બહેન, સ્મૃતિ ચેતનદાન,
હિનલ, અમરીશ, સાહિલના દાદી
તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 14-3-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન 74, શિવાજીનગર દબડા રોડ, અંજાર મધ્યેથી, પ્રાર્થનાસભા
તા. 17-3-2025ના સોમવારે સાંજે 5થી 6 કાપડી સમાજવાડી, દબડા રોડ, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર તા. 18-3-2025 મંગળવાર સુધી નિવાસસ્થાન 74, શિવાજી નગર-1, દબડા રોડ મધ્યે.
અંજાર : મૂળ મેઘપર કુંભારડીના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)
રતિલાલભાઇ હીરજીભાઇ રાઠોડ (ઉ.વ. 79) તે દયાબેનના
પતિ, સ્વ. જેન્તીભાઇ, સ્વ.
હેમરાજભાઇ, બલરામભાઇના ભાઇ, સ્વ. ભગીરથીબેન,
ગં.સ્વ. કંચનબેનના દિયર, સ્વ. જીવીબેન હેમરાજભાઇ
ટાંકના જમાઇ, જયેશ (રાજુભાઇ), દીપાબેનના
પિતા, ગિરીશભાઇ, મનોજભાઇ, ચંદનભાઇ, પ્રીતિબેન, લક્ષ્મીબેન,
દર્શનાબેન, હરસીલાબેનના કાકા, દીપિકાબેન તથા કમલભાઇના સસરા, રીવાના દાદા, અમન, જીતના નાના તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની
સંયુક્ત.
અંજાર : મૂળ આંબલિયારાના રાજેશગર કેશવગર ગુંસાઇ (ઉ.વ. 44) તે મંજુલાબેન કેશવગરના પુત્ર, ભાવનાબેનના પતિ, પરેશગર,
હેમલતાબેનના ભાઇ, પ્રિયંકા, યશના પિતા, ભક્તિ, દેવાંશી,
માહી, દર્શ, ચેતનાબેનના જેઠ,
પરસોત્તમગર દયાલગર ગુંસાઇ (આંબલિયારા)ના મોટાબાપા, દિલીપભારથી પોપટભારથીના સાળા, બાબુગર દયાલગર,
ઇશ્વરગર દયાલગરના ભત્રીજા, સ્વ. જાદવગર નારણગર
ગુંસાઇ (લોરિયા)ના જમાઇ, રમેશગર રાજેશગર, સ્વ. નિર્મલાબેન (દુધઇ), નયનાબેન (અંજાર), ગોદાવરીબેન (માધાપર)ના બનેવી, મણિબેન કાશીગર (કુંભારિયા)ના
ભત્રીજા, ગં.સ્વ. કસ્તૂરબેન નરશીપુરીના દોહિત્રા, પ્રવીણપુરી દિલીપપુરી, અનિલપુરી કિરીટપુરીના ભાણેજ તા.
13-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
અજયપાળ મંદિરની બાજુમાં, અંજાર ખાતે.
માંડવી : મેમણ હાજિયાણી ખતુબાઇ (ઉ.વ. 82) તે મ. હાજી ભચુભાઇ ઇબ્રાહીમના
પત્ની, અબ્દુલકૈયુમ, અબ્દુલશકુર,
અનવરભાઇના સાસુ, અજીજાબેન, તાહેરાબેન, કુલસુમબેન, મ. સલમાબેનના
માતા તા. 12-3-2025ના
અવસાન પામ્યા છે. ઇશાલે સવાબ તા. 15-3-2025ના સવારે 9 વાગ્યે બહેનો
માટે કુરાન ખ્વાની અને 10 વાગ્યે ભાઇઓ
માટે વાયેઝ-જિયારત મેમણ જમાતખાના, માંડવી
ખાતે.
માંડવી : હાલે જામનગર ગ્રિષ્મા ભાવિન ખેતાણી (ઉ.વ. 28) તે ભાવિન ચંદ્રકાંતના પત્ની, બીનાબેન અને ચંદ્રકાંત મગનલાલના પુત્રવધૂ,
નીતાબેન અને નરેન્દ્રભાઇ જેન્તીલાલ માકાણી (માંડવી)ના પુત્રી,
મીત નરેન્દ્રના બહેન તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ ગાયત્રી આશરો એપાર્ટમેન્ટ, હાલાર હાઉસ પાછળ, સ્વામિનારાયણ
નગર, જામનગર ખાતે.
નખત્રાણા : પાલીવાડ બ્રાહ્મણ જોશી પ્રભાબેન નવીનચંદ્ર (ઉ.વ.
77) તે સ્વ. નવીનચંદ્ર નારણજી જોશીના
પત્ની, સ્વ. જયાલક્ષ્મી જયંતીલાલ જોશીના દેરાણી,
ઉમેશચંદ્ર (એસ.ટી.), ગીતાબેન (માતાના મઢ),
રીટાબેન (નખત્રાણા)ના માતા, નીલમબેન, સ્વ. વિનોદકુમાર (માતાના મઢ), ભાવેશભાઈના સાસુ,
ચાંદની નૈષધકુમાર જોશી-અબોટી (ભુજ), સેજલબેન,
યશકુમારના દાદી, જય, અર્ચના,
એકતા, ધર્મીલના નાની, ધીરજબેન,
વસંતબેન, નિર્મળાબેન (વડોદરા), તેજસ, મુકેશના કાકી, સ્વ. કેસરબેન
વેલજી જોશી (મુંધા)ના પુત્રી, સ્વ. પુષ્પાબેન, સ્વ. નરોતમભાઈ (નાગપુર), જશુબેન (મુંબઈ), અનસૂયાબેન (નલિયા),
ડાહીબેન (માંડવી)ના બહેન તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, નખત્રાણા ખાતે.
મિરજાપર (તા. ભુજ) : કચ્છી ગુર્જર લોહાર હસમુખભાઇ લખમશીભાઇ પિત્રોડા
(ઉ.વ. 64) તે સ્વ. શાંતાબેન લખમશીભાઇ
પિત્રોડાના પુત્ર, સ્વ. લીલાવંતીબેનના
પતિ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. રમેશ,
સ્વ. જયેશભાઇના મોટા ભાઇ, ભાવેશ, આશા, કિશનના પિતા, અરુણાબેન,
વર્ષાબેનના જેઠ, રીનાબેન, જગદીશકુમારના સસરા, સોનલ અને શિવના દાદા, સ્વ. મેઘના, શ્યામ, ક્રિશ,
હેત્વીના મોટાબાપા, યાજ્ઞિકના નાના તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના સાંજે 4થી 5 અંબે માના મંદિર, મિરજાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ કુરબઇના મહેશ્વરી મૂરજીભાઇ ખમુભાઇ ધેડા
(ઉ.વ. 68) તે વાલબાઇના પતિ, ગોવિંદ, હસમુખ,
ટીના, દમયંતી કરસન સંજોટના પિતા, જુમાભાઇ, વેલજીભાઇ (અંબિકા સોફા વર્ક), નેણબાઇ મંગલભાઇ ફમાના ભાઇ, માતંગ ખેરાજ લાલણ (વિંગાબેર)ના
જમાઇ તા. 11-3-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન માનકૂવા ખાતે.
વરલી (તા. ભુજ) : કંકુબેન ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ. 48) તે ગોવિંદભાઇ ભચુભાઇના પત્ની, મગાભાઇ ભચુભાઇ, સામજીભાઇના
નાના ભાઇના પત્ની, ધનાભાઇ ભચુભાઇ, મોંઘીબેન
રામજીભાઇ મરંડના ભાભી, સ્વ. ભચુભાઇ જેસંગભાઇના પુત્રવધૂ,
સ્વ. કાનાભાઇ, દેવાતભાઇ, રાખ્યાભાઇ, સ્વ. રમાઇબેન દુદાભાઇ ચાવડાના ભત્રીજાવહુ,
હેતલબેન આનંદભાઇ ચાવડા, હિતેષભાઇ, યોગેશભાઇના માતા, સ્વ. મરંડ વાલાભાઇ મેરાભાઇ (ચાંદ્રોડા)ના
પુત્રી, રામજીભાઇ, શાતાભાઇ, રાણીબેન રવાભાઇ મકવાણાના બહેન, ચાવડા ગોવિંદભાઇ દુદાભાઇના
વેવાણ તા. 12-3-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નવાવાસ, વરલી ખાતે.
નાની ખેડોઇ (તા. અંજાર) : પાનુબેન છગનભાઇ પરમાર (ઉ.વ. 95) તે નારાણભાઇ અને લક્ષ્મીબેનના
બહેન, પરેશ અને કિશોરના મોટામા તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન નાની ખેડોઇ ખાતે.
બિદડા (તા. માંડવી) : જાડેજા રાજેન્દ્રસિંહ (ઉ.વ. 39) તે જાડેજા ચંદુભા શિવુભાના
પુત્ર, હઠીસિંહ શિવુભાના ભત્રીજા, જાડેજા મહેન્દ્રસિંહ, જગદીશસિંહ, રણુભા, જાડેજા મહેશસિંહ ચંદુભાના ભાઇ, જાડેજા સત્યરાજસિંહના પિતા, જાડેજા નૈતિકરાજ,
ધ્રુવદીપસિંહ, ધ્રુવરાજસિંહ, દિવ્યરાજસિંહના કાકા તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-3થી 17-3-2025 સુધી દરબારગઢ, બિદડા ખાતે. ઉત્તરક્રિયા તા. 22-3-2025ના શનિવારે નિવાસસ્થાન દરબારગઢ, બિદડા ખાતે.
બાગ (તા. માંડવી) : દેવજી રણછોડજી મોતા (ઉ.વ. 78) તે સ્વ. પરમાબાઈ રણછોડજી અજરામલ
મોતાના પુત્ર, સ્વ. રામજી દેવજી નાકર
(બાગ)ના જમાઈ, હાંસબાઈના પતિ, અરાવિંદ,
મંગલદાસ, ભાઈલાલ, કંકુબેન,
ભારતીબેન, જયાબેન, મંજુબેન,
પુષ્પાબેન, પ્રભાબેનના પિતા, નાનાલાલ, સ્વ. જયંતીલાલ, રમેશભાઈ,
અજિતભાઈ, જયંતીભાઈ, બિપિનભાઈ,
પાર્વતીબેન, પ્રીતિબેન, લક્ષ્મીબેનના
સસરા, પારસ, ક્રિષ્ના, નેહા, જયેન્દ્ર, વૃત્તિ,
માયા, પાર્થ, નક્ષના દાદા,
ડો. રૂપેશભાઈ, પ્રિયાબેનના દાદાસસરા, જયનીના પરદાદા, સચિન, જતિન,
ક્રિતિક, પ્રશાંત, વિદિત,
હર્ષ, વત્સલ, મીત,
મનીષા, મિત્તલ, જયશ્રી,
મોનિકા, હેતલ, શીતલ,
કૃપાલી, સોનુના નાના, વેદાના
પરનાના, સ્વ. જટાશંકર, સ્વ. કુંવરબાઈ,
સ્વ. ધનબાઈ, સ્વ. બચુબાઈ, ગં.સ્વ. લક્ષ્મીબાઈ, ગં.સ્વ. ઝવેરબાઈના ભાઈ, ગં.સ્વ. લક્ષ્મીબાઈના દિયર, સ્વ. મોહનલાલ, વાલજી, સ્વ. રમેશ, પ્રકાશના કાકા,
સ્વ. મંગલદાસ, મૂળજીભાઈ, મોહનલાલ, ગં.સ્વ. કુંવરબાઈ, ગં.સ્વ
અમરતબાઈના બનેવી તા. 12-3-2025ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી પાર્વતીબાઇ (ઉ.વ. 95) તે સ્વ. મોનજી લાલજી ગોરીના
પત્ની, શંકરભાઇ, દીપકભાઇ,
જશોદાબેન, નિર્મળાબેન, વિદ્યાબેન,
પ્રભાબેનના માતા, હાર્દિક, હિરેન, કરણ, તરુણા, જાગૃતિ, નીલમ, મિત્તલના દાદી,
શાંતાબેન, રમીલાબેન, સ્વ.
વાલજી ખેતશી માવ (નુંધાતડ), નવીનચંદ્ર દયાળજી ભદ્રા, પ્રતાપ મનજી મંગે (બાયઠ), રવિલાલ પ્રેમજી કટારમલ (માંડવી)ના
સાસુ, સ્વ. કાનજી જખુભાઇ ચાંદ્રા (ધુણઇ)ના પુત્રી, રવજીભાઇ, છગનભાઇ, મહેન્દ્રભાઇ ચાંદ્રાના
બહેન તા. 13-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5 ભાનુશાલી
મહાજનવાડી, શિરવા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ભાગબાઇ રામગર ભવનગર ગોસ્વામી તે બટુકગર, જગદીશગર, પ્રતાપગર,
દમયંતીબેન, જ્યોતિબેનના માતા, લક્ષ્મીબેન, કમળાબેન, મંગળાબેનના
સાસુ, જસવંતગર, હિતેષગર, તુષારગર, હિરેનગર, શીતલબેન,
દીપાલીબેનના દાદી, ઓધવરગર નિયાલગરના પુત્રી,
શંભુગર, શિવગર, મુલબાઇ,
જશોદાબેનના બહેન તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-3-2025ના સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, ગઢશીશા ખાતે.
આશરાણી (તા. માંડવી) : સંઘાર જેન્તીભાઇ (નવીન) હીરજીભાઇ કમળભાટ્ટી
(ઉ.વ. 37) તે નયનાબેનના પતિ, યુવરાજ, દક્ષરાજ,
જયવીરના પિતા, ગં.સ્વ. સોનબાઇ હીરજીભાઇ નારાણભાઇના
પુત્ર, ભારતીબેન (પીપરી), ભરતભાઇ,
ભાવનાબેન (મોટા યક્ષ)ના ભાઇ, રતનભાઇ, સ્વ. શિવજીભાઇ, સામતભાઇ, દિનેશભાઇના
ભત્રીજા, વાઘેલા વેલજીભાઇ હાજાભાઇ (વાંઢ)ના જમાઇ તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 13-3થી 16-3 સુધી નિવાસસ્થાને આશરાણી ખાતે.
કાદિયા નાના (તા. નખત્રાણા) : સુખદેવસિંહ મહિપતસિંહ જાડેજા
(ઉ.વ. 47) (એ.એસ.આઇ. કંડલા પોલીસ સ્ટેશન)
તે મહિપતસિંહ વેસલજી જાડેજાના પુત્ર, ઉપેન્દ્રસિંહ, જગદીશસિંહ (એ.એસ.આઇ. આઇ.બી.-ભુજ),
મહેન્દ્રસિંહ (માજી સરપંચ), રસીકબા પદુભા ગોહિલ
(કુકડ-ભાવનગર), આનંદબા કરણસિંહ ગોહિલ (માળિયા-પાલિતાણા),
ટીનાબા (જયશ્રીબા) ધર્મેન્દ્રસિંહ ઝાલા (ડેરવાળા હાલે ભુજ)ના ભાઇ,
સ્વ. અનોપસિંહ દેવીસિંહ ચૂડાસમા (ભાયાવદર)ના જમાઇ, દિવ્યરાજસિંહના પિતા, રાજેન્દ્રસિંહ, જયદીપસિંહ, વિશ્વદીપસિંહના કાકા, હિતિક્ષાબા, અપેક્ષાબા, જયવીરસિંહના
મોટાબાપુ, નીલદીપસિંહ, શોર્યદીપસિંહના દાદા
તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન દરબાર ભાયાતની ડેલીએ, કાદિયા
નાના ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) : લુહાર ઓસમાન અભુ (ઉ.વ. 65) તે અલીમામાદ, અનવરના પિતા, ઈસ્માઈલ,
મુસા, અબ્દુલ (રવાપર)ના કાકા, મ. ઈબ્રાહીમ અભુ (રવાપર), રમજાન આદમ, ઈશા હાસમના ભાઈ, ઇશા, જુસબ (વિગોડી)ના
મામા, અબ્દુલસતાર ખમિશા (કોટડા જ.)ના બનેવી, રફીક, હનીફ (દયાપર), ઇરફાન (આધોઈ),
જાવેદ (નાગવીરી), વસીમ (રેહા)ના સસરા તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-3-2025ના શુક્રવારે સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ સમાજવાડી, વિગોડી ખાતે.
ગંગોણ પૂર્વ (તા. નખત્રાણા) : રબારી વંકા માંડણ (ઉ.વ. 73) તે દેવલબેનના પતિ, રાજાભાઇ, લાખાભાઇ,
રાજુબેન કમાભાઇ (દેવસર)ના પિતા, સ્વ. મેઠા નથુ,
સ્વ. ખેંગાર નથુ, સ્વ. રામા માંડણ, સ્વ. ચેના માંડણ, સ્વ. સોનીબેન ગગુભાઇ (નાની વિરાણી)ના
ભાઇ, સ્વ. ગેલાભાઇ, ખેતાભાઇ, સોમાભાઇ, સ્વ. હીરાભાઇ, સામતભાઇ,
મંગાભાઇ, પોબાભાઇ, કલાભાઇના
કાકા, ધાલા, સાંગા, પ્રવીણ, મોંઘીબેન, પાલુબેન,
સોનીબેન, ભાઉબેન, સોનાબેન,
વેજાભાઇના દાદા, પચાણ રાયમલ (ભોપાવાંઢ)ના જમાઇ
તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
21-3-2025ના શુક્રવારે, ઘડાઢોળ તા. 22-3-2025ના શનિવારે નિવાસસ્થાન ગંગોણ
(પૂર્વ) ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : ભજીર એભલા રમજાન (ઉ.વ. 70) તે ભજીર જાકબ, આધમ, અદ્રેમાન,
ઇશાકના પિતા, મ. ઓસમાણ રમજાન, હુશેન, હાસમ, સિધિક, હસણના મોટા ભાઇ, ઇસ્માઇલ ઓસમાણ, મામદ ઓસમાણના કાકા, ભજીર સલેમાન ઇબ્રાહીમ, ભજીર અલીમામદ હારૂનના મોટા બાપાના પુત્ર, મ. ઠુડિયા હાજી
સુમાર, મ. ભજીર હાજી ઇબ્રાહીમ, મ. મુબારક
સાલેમામદના સાળા તા. 13-3-2025ના
અવસાન છે. વાયેઝ-જિયારત તા. 15-3-2025ના
શનિવારે સાંજે અસર નમાજ બાદ મસ્જિદે ફારૂકી, બસ સ્ટેન્ડ પાસે.
ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : સુથાર રિદ્ધિબેન કુલદીપ હીરાણી
(ઉ.વ. 20) તે કુલદીપભાઈ ભૂરજીભાઈના પુત્રી, ભૂરજીભાઈ, પ્રવીણભાઈ,
નવીનભાઈ, અજિતભાઈ, મહિપતભાઈ,
પૂનમચંદભાઈ, પ્રવીણભાઈ, કુંપજી,
પ્રભુલાલ, રમેશભાઈના પૌત્રી, રાજુભાઈ, હરીશના ભત્રીજી, શિવમ,
પાર્થ, તેજવીરના બહેન તા. 11-3-2025ના અવસાન પામ્યા છે. દશમું
તા. 20-3-2025ના, બારસ તા. 21-3-2025ના ગોધિયાર મોટી ખાતે.
રાપર : શ્રીમાળી સોની ગં.સ્વ. પ્રેમીલાબેન મોરવાડિયા (ઉં.વ.
81) તે ત્રિભોવનભાઈ (બાબુલાલ) રેવાશંકરભાઈ
મોરવાડિયાના પત્ની, વેણાબા રેવાશંકરભાઈ
દેવજીભાઈ મોરવાડિયાના પુત્રવધૂ, સ્વ. શાંતાબેન, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. મગનલાલના ભાભી, ગં.સ્વ સુશીલાબેન, ગં.સ્વ. મંજુલાબેનના જેઠાણી,
વિનોદભાઈ, નરેન્દ્રભાઈ, અશોકભાઈ,
મંજુલાબેન, મુકતાબેન, કલાવંતીબેન,
સ્વ. ગીતાબેન, જ્યોતીબેનના માતા, સુશીલાબેન, મંજુલાબેન, કુસુમબેન,
બચુલાલ (મુંબઈ), મહેશકુમાર (ભુજ), કિરીટકુમાર (રાજકોટ), સ્વ. અશ્વિનકુમાર (ભુજ)ના સાસુ,
મયૂર, નયન, ધર્મેશ,
હર્ષ, ધૈર્ય, પૂનમ,
પ્રિયા, માધવી, હેમાક્ષીના
દાદી, મિત્તલ, જીનલ, સંગીતા, પાયલ, અંજલિના દાદીસાસુ,
જુલીયન, ક્રિશ્વા, રૂત્વા,
ધિમહી, જિયાન, માધવ,
હિતાર્થ, ઉત્કર્ષના પરદાદી, સદાણી ઈશ્વરલાલ વસ્તાભાઈ સોની (ગાગોદર)ના પુત્રી, સ્વ.
વીરૂબેન, બાબુલાલ, નાનજીભાઈ, શાંતિલાલના બહેન તા. 13-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2025ના શનિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, રાપર ખાતે.
માતાના મઢ (તા. લખપત) : રામબા ખેંગારજી સોઢા (ઉ.વ. 101) તે સ્વ. ગગુભા, વખુભાના માતા, સ્વ. ભીમજી
જાડેજા (વાઘાપદ્ધર)ના પુત્રી, જાડેજા આમરજી ભીમજી, જાડેજા મનુભા મૂરાજી (વાઘાપદ્ધર)ના બહેન, ભરતસિંહ,
પ્રવીણસિંહ, પ્રતાપસિંહ, ઇન્દુસિંહ, અર્જુનસિંહ, મહાવીરસિંહ,
વિરાબા, પાનબા, ગીતાબા,
જિજ્ઞાબાના દાદી, રાઠોડ કલુભા ખેંગારજી (કાળાતળાવ)ના
માસી, અનુજસિંહ, માન્યરાજ, ભાવનાબાના પરદાદી તા. 12-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-3-2025ના નિવાસસ્થાન માતાના મઢ ખાતે.