ભુજ : હાલે બેંગ્લોર ગં.સ્વ. કુમુદબેન કોટક (માપારા) (ઉ.વ. 78) તે સ્વ. રમણીકલાલ પુરષોત્તમ
કોટકના પત્ની, ડાહીબેન પુરષોત્તમ પ્રાગજી
કોટકના પુત્રવધૂ, સ્વ. હીરાલાલ, સ્વ. હિંમતલાલ
(ઠક્કર સ્ટોર), સ્વ. કસ્તૂરબેન મોતીલાલ મડિયાર, ગં.સ્વ. શાંતાબેન ચંદ્રકાન્ત ચોથાણી, બાલાબેન પ્રતાપભાઇ
ગણાત્રા (કોલકાતા), હંસાબેન જિતેન્દ્રભાઇ નકવાણીના ભાભી,
જિજ્ઞા કેતન ચંદન (મુંબઇ), હેમા નીલેશ અનમ (મુંબઇ),
સ્વ. શીતલબેન વીનેશ રાણા, કૃણાલના માતા,
સ્વ. વિશ્રામ દેવજીભાઇ ચંદે (રાધનપુર હાલે મુંબઇ)ના પુત્રી, અલ્પા અનિલ તન્ના (માંડવી), નેહલ સુનીલ પોપટ,
ધ્વની હિતેષ ગણાત્રા, હિના જયેશ કોડરાણી (અંજાર),
જીની અજય તન્ના (વડોદરા), જિનેશ (ધ્યાન કેબ્સ-ભુજ)ના
મોટામા, પૂજા, નિકીના સાસુ, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. હસુબેનના જેઠાણી, અદિતી, રિષભ, સાહિલ, હીરના નાની, તેજ, ધ્યાન,
અર્થ, પાંખીના દાદી, સ્વ.
ઓધવજીભાઇ, સ્વ. અરૂણભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ,
કિશોરભાઇ (મુંબઇ), સ્વ. રુક્ષ્મણીબેન ભીંડે,
સ્વ. ગીતાબેન વોરાણી, સ્વ. હીરાબેન તન્ના,
સ્વ. મીનાબેન જોબનપુત્રાના બહેન તા. 23-11-2026ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : ખત્રી નવેદ જાવેદ (ઉ.વ. 14) તે ખત્રી અયુબ જુણસ (ડગાળાવાળા)ના
પૌત્ર તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 25-11 અને 26-11-2026 સાંજે 7 વાગ્યા સુધી નિવાસસ્થાને હિના પાર્ક-2, ભુજ ખાતે.
ભુજ : રવજી મીઠુ કોલી (ઉ.વ. 50) તે મીઠુ કોલી અને હવાબેનના પુત્ર, હીરજી મીઠુ કોલીના ભાઇ, રહિમાબેનના પતિ, મંગલ કોલી, કસ્તૂરી
કોલી, હિતેષ કોલીના પિતા તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક
વિધિ પૂર્ણ થયેલ છે.
ભુજ : શાંતિલાલ જાદવજી કોંઢિયા (ઉ.વ. 81) તે સ્વ. જયાબેન જાદવજી કોંઢિયાના
પુત્ર, સુશીલાબેનના
પતિ, સ્વ. પ્રીતમભાઇ, સ્વ. કાંતિભાઈ,
ગં.સ્વ. ઉર્મિલાબેન (લંડન), ગં.સ્વ. હેમલતાબેન
(રાજકોટ), પુષ્પાબેનના ભાઈ, સ્વ. પ્રાણકુંવરબેન
અને સ્વ. રમાબેનના દિયર, વર્ષાબેન (માંડવી), જાગૃતિબેન (ગોંદિયા), હિતેશભાઈના પિતા, નીતિનકુમાર, વાસુકીકુમાર, જ્યોતિબેનના
સસરા, કેશવી, આકાંક્ષા, વિશાખાના દાદા, કિંજલ, યશસ્વી,
અનુશ્રી, હેમાંગી, સૌમ્ય,
નીરજના નાના, ગં.સ્વ. શાંતાબેન નથુભાઈ ગોદાવરિયાના
જમાઈ, સ્વ. ગુલાબબેન, સ્વ. ચંપાબેન,
ગં.સ્વ. અમરતબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. કલાવંતીબેન, સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. ધીરજભાઈના બનેવી તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-1-2026ના બુધવાર સાંજે 4થી 5 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ જાટાવાડાના ચંદુલાલ શાહ (શેઠ) (ઉ.વ. 84) તે તારામતીબેનના પતિ, સ્વ. ચંપકબેન નેણશીભાઇ લધાભાઇ શેઠના પુત્ર,
સ્વ. દિવાળીબેન ખેંગારભાઇ ન્યાલચંદ મહેતા (મુંબઇ)ના જમાઇ, રીટાબેન (ભુજ), વીણાબેન (રાજસ્થાન), સમીર (પોસ્ટ એજન્ટ, મની ઇન્વેસ્ટમેન્ટ), નયરતિ વિજયજી મ.સા.ના સંસારી પક્ષે પિતા, સ્વ. કાંતિભાઇ,
દિલીપભાઇ (દર્શન પાન), દેવેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. લીલાવંતીબેન નાનાલાલ ઝવેરી (ભુજ),
ગં.સ્વ. મંજુલાબેન જયંતીલાલ વોરા (ભુજ), નીલમબેન
રમણીકલાલ ગાંધી (માંડવી), ગં.સ્વ. ચંદનબેન લક્ષ્મીચંદ પારેખ
(મુંબઇ), સ્વ. અલકાબેન શૈલેશભાઇ શાહ (માંડવી), હિતુલાબાઇ મહાસતીજીના સંસાર પક્ષે ભાઇ, અરવિંદભાઇ (અરિહંત
કોલ), વિમલભાઇ, નીશાબેનના સસરા,
સ્વ. મણિલાલભાઇ (રાપર), સ્વ. જયંતીભાઇ (મુંબઇ),
હિંમતભાઇ (બારડોલી), સુજાતાબાઇ મહાસતીજીના સંસાર
પક્ષે બનેવી, સ્વ. ધનસુખલાલ રાયચંદ શેઠના કાકાઇ ભાઇ, સ્વ. કરસનજી વાઘજી દોશી (રાપર)ના ભાણેજ, વિમલ,
વિમીબેન, પ્રસન્ન, કમલેશ,
વૈભવ, સિદ્ધાર્થના કાકા, વિરાંશ અને જીનાંશના દાદા, કથન, દૃષ્ટિ, પૂર્વા, મનનના નાના તા.
23-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 26-11-2026ના
ગુરુવારે સવારે 11થી 12 વી.બી.સી. સમાજવાડી, પહેલા માળે, આર.ટી.ઓ.
ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ મેરાઉના મહેશ્વરી પોપટભાઇ વેલજીભાઇ કન્નર (ઉ.વ.
57) (પૂર્વ પ્રમુખ, કિડાણા સોસાયટી મહેશ્વરી સમાજ) તે સ્વ. જેતબાઇ
વેલજીભાઇ ટાયાભાઇના પુત્ર, આશબાઇના પતિ, ભારતીબેન મૂરજીભાઇ શિરોખા, પ્રેમિલાબેન દામજીભાઇ ડોરૂ,
અરવિંદના ભાઇ, દીપક, ઠાકરશી,
ક્રિષ્ના રમેશ પાતારિયાના પિતા, હિના, જશોદાના સસરા, દિવ્યાંશ, જેમ્સ,
આયુષના દાદા તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-11- 2026ના બુધવારે રાત્રે આગરી અને
પંજમુખી જાગ તથા તા. 26-11-2026ના
ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી), બોસમણી
જંગ બારમતી પંથ નિવાસસ્થાન ગાયત્રી સોસાયટી, કિડાણા, ગાંધીધામ ખાતે.
માંડવી : રાહુલ વિંઝોડા (ઉ.વ. 26) તે રસીલાબેન દિનેશભાઈ વિંઝોડાના
પુત્ર, સ્વ. ગાંગજી દેવશી વિંઝોડા તથા સ્વ. તેજબાઈના
પૌત્ર, ડાઈબેન હરજીભાઈ વિંઝોડા, લક્ષ્મીબેન
અરાવિંદભાઈ વિંઝોડા, ચાગબાઈ આલારામભાઈ વિંઝોડા, ખેતબાઈ નીતિનભાઈ વિંઝોડા, તારાબેન રાયશીભાઈ ડાંગેરા,
લક્ષ્મીબેન રમેશભાઈ દનીચાના ભત્રીજા, નરેશ,
મનોજ (એડવોકેટ), ભાવેશ, વિજય,
મયૂર, જિગર, મંજુલા,
રેખા, રમીલા, પાર્વતી,
નયના, કલ્પના, મનીષા,
મિત્તલ, વૈશાલી, જિયા,
જ્યોતિના ભાઈ, કલ્પના, દક્ષાના
દિયર, પ્રશાંત દીપકભાઈ
માંગલિયા, કિશોર ધેડા, નરેશ બુચિયા,
હરેશ ડાંગેરા, મુકેશ ધેડા, નીતિન ધેડા, નરેશ રોલાના સાળા, મંથન, ધ્વનિ, પ્રશિતના કાકા તા.
22-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
ગોકુલવાસ ખાતે પૂર્ણ થઇ ગઇ છે.
દેશલપર વાંઢાય (તા. ભુજ) : મૂળ આણંદપર (યક્ષ)ના મોંઘીબેન પોકાર
(ઉ.વ. 77) તે શામજીભાઈ કરસનભાઈ પોકારના
પત્ની, સ્વ. ડાયાભાઈ કરસન પોકારના ભાઈના પત્ની,
બાબુભાઇ, પ્રવીણભાઈ, જેન્તીભાઈના
માતા, રવજીભાઈ, શંકરભાઈ, બાબુભાઈ, અરાવિંદભાઈ, ઝવેરબેન
(ઉપેરા), સ્વ. નર્મદાબેન (ઉપેરા), મંગળાબેન
(વિથોણ)ના કાકી, હિરેન, જયેશ, સ્વ. મયંક, ઓમ, રોશની (મહેસાણા),
હેતલ (ભુજ), આરતી (ભુજપુર), વિરલ, દિયા, ધાર્મિના દાદી,
સાવિત્રીબેન, સંગીતાબેન, ભાવનાબેનના સાસુ, અંજનાબેનના દાદીસાસુ, ક્રીશિવના પડદાદી, સ્વ. શામજી નથુ સામાણી (વિથોણ)ના પુત્રી
તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 25-11-2026ના સવારે 8થી 11 અને બપોરે 3 થી5 પ્રવીણભાઈ
ચક્કીવાળાના નિવાસસ્થાને દેશલપર વાંઢાય ખાતે.
નાગોર (તા. ભુજ) : કાંતિલાલભાઇ હડિયા (સોરઠિયા) (ઉ.વ. 57) તે ગં.સ્વ. ગંગાબેન ધનજીભાઇના
પુત્ર, સ્વ. રંભુબેન વાલજી વાણિયાના જમાઇ, જમનાબેનના પતિ, અનસૂયાબેન લાલજીના ભાઇ, રોશનીબેન, અલ્પાબેન, મમતાબેન,
રાખીબેન, સચિનભાઇના પિતા તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-11-2026ના સવારે 10.30થી 11.30 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : નરપતસિંહ ગજુભા જાડેજા (ઉ.વ. 77) તે સ્વ. ગજુભા હરિસિંહજી જાડેજાના
પુત્ર, સ્વ. ચંદ્રસિંહજીના ભત્રીજા, સ્વ. ગુણવંતસિંહજી, હકૂમતસિંહજી, ગંભીરસિંહજી (છોટુભાઇ), પ્રદ્યુમનસિંહજીના ભાઇ,
પરાક્રમસિંહજી, જયવીરસિંહજીના કાકાઇ ભાઇ,
કાર્તિકસિંહ, કિશનસિંહના પિતા, ઉપેન્દ્રસિંહજી વિક્રમસિંહજી પરમારના સસરા, ઇન્દ્રજિતસિંહ,
રાજેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, મહિપાલસિંહ, જયરાજસિંહના કાકા, જયદીપસિંહ, શિવરાજસિંહ, બ્રિજરાજસિંહ,
મહિદીપસિંહના દાદા તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2026થી 29-11-2026 (પાંચ દિવસ) નિવાસસ્થાન દરબારગઢ, જૂનાવાસ, માનકૂવા ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મણિબેન જાગેલ (ઉ.વ. 54) તે સ્વ. હીરજી મૂરજીના પુત્રવધૂ, હીરજી ખીમજી શેખા (આણંદસર)ના પુત્રી,
મોહનભાઈ જાગેલના પત્ની, દક્ષાબેન ચંદુભાઈ ગરવા
(નેત્રા), ડિમ્પલબેન હિતેષભાઈ ગરવા (ઘડુલી), ભૂમિબેનના માતા, શર્મિલા વિશાલ પંડ્યાના કાકી,
દેવલબેન મોહનભાઈ ગેડિયા (ચાંદિયાર), પ્રેમિલાબેન
શંકરભાઈ ગરવા (જંગડિયા), બાયાબેન કાંતિલાલ ગરવા (દેવીસર)ના ભાભી,
બાબુભાઈ, નાનજીભાઈ, અમૃતભાઈ,
જવેરબેન અને ગવાના બહેન તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 27-11-2026ના શુક્રવારે સાંજે અને ઘડાઢોળ
તા. 28-11-2026ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને જૂનાવાસ, માનકૂવા ખાતે.
કુરબઇ (તા. ભુજ) : આતુભાઇ ધેડા (ઉ.વ. 80) તે સ્વ. વીરબાઇ તેજાભાઇ ધેડાના
પુત્ર, સ્વ. જખુભાઇ, સ્વ. કારૂભાઇ,
સ્વ. થાવરભાઇ, સ્વ. ભાણબાઇ રામજી વિગોરા (મોરગર),
સોનબાઇ ડામજી ફમાના ભાઇ, કરસન (ભુજ), રતનબાઇ રાજેશ ઢઢિકા (માનકૂવા), જેઠાલાલ, ખેતબાઇ અશોક કન્નર (મેરાઉ)ના પિતા, સ્વ. આચાર આલા ધુવા
(બિબ્બર)ના જમાઇ, સ્વ. ગાભાભાઇ (ભુજ), સ્વ.
ખમુભાઇ (ભુજ), સ્વ. સામજીભાઇ (ભુજ), રતનબાઇ
ખેરાજ માતંગ (ગાંધીધામ)ના બનેવી, નાથાભાઇ લધુભાઇ ધુવાના વેવાઇ,
શૈલેશ (ભુજ), કેતન (ભુજ), કાજલ ભાવેશ ફફલ (ભારાપર), ઉર્વીબેન વસંત ઢઢિકા (માનકૂવા),
દિવ્યા, આરતી, હેતલ,
દીપકના દાદા તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-20226 સુધી નિવાસસ્થાન કુરબઇ ખાતે.
ભારાપર (તા. ભુજ) : નારેજા હવાબાઇ (ઉ.વ. 105) તે મ. અલીમામદના પત્ની, નારેજા મ. હારુન, મ. ઇસ્માઇલ,
જાફર, અબ્દુલ, હારુનના માતા
તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-11-2026ના ગુરુવારે સવારે 10થી 11 તયબાહ મસ્જિદની બાજુમાં, થેબા જમાતખાના, ભારાપર ખાતે.
બારોઇ (તા. મુંદરા) : શેરબાનુ ઇલિયાસ ધ્રુઇયા (ઉ.વ. 33) તે ધ્રુઇયા ઇલિયાસના પુત્રી, રેહાન ભટ્ટીના માતા, બિલાલ
તથા હનીફના બહેન, રમજુ, ફકીરમામદ,
જાકબ, અબ્દુલના ભત્રીજી તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-11 -2026ના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બારોઇ ખાતે.
તલવાણા (તા. માંડવી) : બૈરાજબા મનુભા જાડેજા (ઉ.વ. 95) તે સ્વ. કારુભા, પ્રવીણસિંહ, જયેન્દ્રસિંહના
માતા, વિક્રમસિંહ, અજિતસિંહ, મહિપતસિંહના કાકી, દશરથસિંહ, અનુભા,
રાજુભા, લાલુભા, હઠુભા,
જીતુભા, દિલુભા, કનકસિંહના
ભાભુ, મહિપાલસિંહ, સ્વ. નિરપાલસિંહ,
ચંદ્રસિંહ, વિરપાલસિંહ, યુવરાજસિંહ,
સંજયસિંહ, વિજયરાજસિંહ, યશપાલસિંહ,
ધર્મેન્દ્રસિંહના દાદી, મેઘરાજસિંહ, માનવ્યરાજસિંહ, સ્વરૂપસિંહ, લક્ષરાજસિંહના
પરદાદી તા. 24-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11 બુધવારથી
27-11-2026 શુક્રવાર સુધી સવારે 9થી 5 અજાણી ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 5-12-2026ના શનિવારે નિવાસસ્થાને.
લક્ષ્મીપર-તરા (તા. નખત્રાણા) : લીલાબેન શિવજીભાઇ ચીકાણી (ઉ.વ.
65) તે ગં.સ્વ. કેસરબેન કાનજીભાઇ
ચીકાણીના પુત્રવધૂ, સ્વ. શિવજીભાઇ
કાનજીના પત્ની, સ્વ. ઇશ્વરભાઇ, સ્વ. ગોપાલભાઇના
ભાભી, હરેશભાઇ (ભુજ), પ્રવીણાબેન માવાણી
(દેશલપર), કલ્પેશભાઇ (ભુજ)ના માતા, હેમલતાબેન,
નીરમાબેન, રાજેશ માવાણી (દેશલપર)ના સાસુ,
મોકસીલ અને પ્રાંશુના દાદી તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી/
પ્રાર્થનાસભા તા. 25-11-2026ના
બુધવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, લક્ષ્મીપુર ખાતે.
ફુલાય-વાયોર (તા. અબડાસા) : મૂળ વમોટી મોટીના ભાનુગિરિ ગોસ્વામી
(ઉ.વ. 65) તે સ્વ. ઊર્મિલાબેનના પતિ, સુંદરબેન કરશનગિરિના પુત્ર, મહેશગિરિ, સ્વ. નરેશગિરિ, દમયંતીબેનના
ભાઈ, ભાવનાબેન, ભારતીબેન, મનીષાબેન, વિપુલગિરિ, બાદલગિરિના
પિતા, જાનકીબેન, મનીષાબેન, મુકેશગિરિ, મનસુખગિરિ, વીરેનના
સસરા, કરણગિરિ, દેવેન્દ્રગિરિના મોટાબાપા
તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, મોટી મઉં (તા. માંડવી) ખાતે.
લાકડિયા (તા. ભચાઉ) : દુર્ગાશંકરભાઇ (ઉ.વ. 82) તે વેણીરામ પોપટલાલ રાજગોરના
પુત્ર, નિરંજન, ઉપેન્દ્ર,
દુષ્યંત, ઉન્નતિ, પ્રકાશભાઇ
(મુંબઇ)ના પિતા, મહેન્દ્ર અને રવીન્દ્ર રામકૃષ્ણ જોશીના ફઇઆઇ
ભાઇ તા. 22-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2026ના નિવાસસ્થાને.