ભુજ : ગીતાબેન મકવાણા (ઉ.વ. 63) તે સ્વ. કાશીબેન છગનભાઇના પુત્રવધૂ, સુરેશભાઇ છગનભાઇ મકવાણા (દેનાબેંક)ના પત્ની, સ્વ. શાંતિભાઇ, મહેશભાઇ, હસમુખભાઇ, ધર્મેન્દ્રભાઇ (પપુ), ભાવનાબેન, પ્રજ્ઞાબેનના ભાભી, સ્વ. ચંદ્રિકાબેનના દેરાણી, સરોજ, હંસા, સમીતાના જેઠાણી, રીના અને હિતેષના માતા, તુષાર, રક્ષા અને એકતાના સાસુ, હિરેન, ખ્યાતિ, કિશન, પ્રેમ, પ્રિયલ, પલવના મોટા બા, રાહુલ, આયુષીના નાની, નિતિક્ષા, સમ્રાટના દાદી તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, હમીરસર તળાવ પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ પત્રી (તા. મુંદરા) હાલે મુંબઈ-ઘાટકોપર શાંતિલાલ જેશરેગોર (ઉ.વ. 86) તે ગં.સ્વ. નાનબાઈ મેઘજી કાનજી જેશરેગોરના પુત્ર, દમયંતીબેનના પતિ, સ્વ. દયાશંકર, ચંપકલાલ, શંભુલાલ, ઉમાકાંત, સ્વ. મણિબેન રતિલાલ કેશવાણી (પત્રી),
ગં.સ્વ. રુક્ષ્મણીબેન રામજી મોતા (મસ્કા), સ્વ. મંજુલાબેનના ભાઈ, સ્વ. કાનજી મેઘજી માકાણી (ભુજ)ના જમાઈ, લક્ષ્મીદાસ, નાનજીભાઈ, હંસરાજભાઈ, ઉમિયાશંકર, મોંઘીબેન, જશુબેનના બનેવી, સ્વ. હસમુખ, ઇન્દ્રવદન, ઉદયન, દુર્ગેશ, સ્વ. હિમાંશુ, જિજ્ઞેશ, ગ્રીષ્મા, કાલિન્દી પ્રકાશ પેથાણી (ભુજ)ના કાકા, કિશોરભાઈ, પ્રવીણભાઈ, જગદીશભાઈ, ચેતનભાઇ, અતુલભાઇ, રાજેશભાઈના ફુઆ તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાખેલ નથી. સંપર્ક : મો. 89809 01639.
ભુજ : હીરબાઇ મૂરજી મહેશ્વરી (ઉ.વ. 100) તે મૂરજી વેલજી મહેશ્વરીના પત્ની, જખુ, વાલજી, લક્ષ્મીબેનના માતા, હીરા ડગરા તથા નેનુબેનના સાસુ તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : ખત્રી સફુરાબાઇ ઓસમાણગની (માધુવાલા) (ઉ.વ. 78) તે મ. ઓસમાણગની મુસાના પત્ની, મહંમદહુશેનના માતા, અજમલ, મુજીબના દાદી તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2026ના રવિવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન ચાકી જમાતખાના પાસે, મહેંદી કોલોની, ભુજ ખાતે.
ભુજ : જત મુસા અલીમામદ (ફકીરો) (ઉ.વ. 60) તે સલીમ, અલીમામદ, મોહમદ, અયાઝના પિતા, હુશેન, ઇબ્રાહિમના ભાઇ, મામદ રમજુ (જીઇબી),
અભલા પટેલ (જીઇબી)ના મામા, જત સિધીક (પલીવાડ)ના બનેવી, અબ્દુલસતાર (મલુક)ના માસા તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-11-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : સોની ગં.સ્વ. નયનાબેન નરાસિંહભાઈ માંડલિયા તે સ્વ. ખીમજીભાઇ ઓધવજી માંડલિયા (માધાપર)ના પુત્રવધૂ, સ્વ. નરાસિંહભાઈ ખીમજીભાઇ માંડલિયાના પત્ની, અલ્પાબેન (રાજકોટ), કેતન (કેતન જ્વેલર્સ)ના માતા, પ્રકાશકુમાર જડિયા (રાજકોટ), સ્વ. સજનાબેનના સાસુ, તનિષા, રાશિ, વૃંદાના દાદી, નૈતિકના નાની, ગં.સ્વ. પુષ્પાબેન પરશુરામ માંડણિયાના પુત્રી, દિલીપભાઈ (રાજકોટ)ના બહેન, દિવ્યાબેન (રાજકોટ)ના નણંદ તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 21-11-2026ના શનિવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન પાળેશ્વર ચોક, ભુજથી ખારી નદી સ્મશાન ગૃહે નીકળશે.
ભુજ : માંજોઠી ફાતમા (ઉ.વ. 72) તે માંજોઠી ઓસમાણ ભચુના પુત્રી, મ. મામદ ભચુના પત્ની, રિયાઝ અને મુસ્તાકના માતા, મુસ્તાક આદમ માંજોઠીના સાસુ, સકલેન, સમીરના નાની, જુસબ ઓસમાણ માંજોઠી, સલીમ ઓસમાણ, સોકત ઓસમાણ, હાજી અભુ હાજી ઈશા, હાજી શકુર હાજી ઈશાના બહેન, હાજી ઓસમાણ ભચુ, મ. અલીમામદ ભચુ, મ. સાલેમામદ ભચુ, મ. ઈબ્રાહિમ ભચુ, જુસબ ભચુ, મ. રમજુ ભચુ, હાજી કાસમ ભચુના ભાભી તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 માંજોઠી મદરેસા, જનતા નગરી, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) ગં.સ્વ. કાંતાબેન રાઠોડ (ઉ.વ. 88) તે સ્વ. લાલજીભાઈ માવજીભાઈ રાઠોડના પત્ની, સ્વ. હીરાલાલ, સ્વ. ધીરજલાલ, ભરત, અરાવિંદ, ગં.સ્વ. વિજયાબેન રાઠોડ (માધાપર), કલાબેન ચૌહાણ (આદિપુર)ના માતા, મનીષ, હર્ષદ, મયૂર, કેવલ, મિત, નીલ, સચિન, હર્ષ, અવની, આયુષ, પ્રિયાના દાદી, વેલજીભાઇ, સ્વ. દિનેશભાઇ, લક્ષ્મીબેન (નાગોર)ના ભાભી, સ્વ. મોરારભાઇ નારણભાઈ જેઠવા (દબડા)ના પુત્રી તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 23-11-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.
માંડવી : શિલ્પાબેન શાહ (ઉ.વ. 6પ) તે ચંદ્રસેન ઝવેરીલાલ શાહના પત્ની, સ્વ. કાન્તિલાલ મગનલાલ ભંડારીના પુત્રી, ધારાના માતા, દીપના સાસુ, ભૂમિના નાની, હરીશભાઈ, પુષ્પાબેન નવીનભાઈ, વાસંતીબેન બંકીમભાઈ ઝવેરી (ભુજ), સ્વ. જેન્તીભાઈ, વસંતભાઈના ભાભી, મિતેષ તથા ચૈતાલી જતિનભાઈના કાકી, રીંકલના કાકીજી, સ્વ. જયશ્રીબેન, મધુબેન, સ્વ. અરિષ્ટાબેનના દેરાણી, રિસ્વાના દાદી, સ્વ. શિરીશભાઈ, સ્વ. નીલેશભાઈ, પરેશભાઈ, ભૂપેનભાઈ, ચેતનાબેન (મુંબઈ),
રીટાબેન (અંજાર)ના બહેન તા. ર0-11-ર0ર6ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ર1-11-ર0ર6ના શનિવારે સાંજે 4થી પ પ્રિતમ ભુવન, નવા નાકા પાસે, માંડવી ખાતે.
માંડવી : છોટાલાલ દયારામ લાખાણી (ઉ.વ. 74) તે કમળાબેનના પતિ, સ્વ. લાધીબેન દયારામના પુત્ર, અમૃતલાલ, સ્વ. હેમંતલાલ, સ્વ. પ્રભાબેન વલ્લભજી, સ્વ. ભગવતીબેન (રાજકોટ), સ્વ. બદુબેન, સ્વ. કનકબેનના ભાઇ, સ્વ. ભાગવંતીબેન, શાંતાબેનના દિયર, માલતી, દિન્તા, જીગિતા, વિપુલ, જગદીશ, શૈલેષ, સુનીલના કાકા, મીના, શિલ્પા, રીનાના પિતા, મહેશ, સ્વ. નિખિલ, પરેશના સસરા તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2026ના શનિવારે સાંજે 4થી 5 સલાટ સમાજવાડી, માંડવી ખાતે.
નાગોર (તા. ભુજ) : કમલેશ લખમણ ચાડ (આહીર) (ઉ.વ. 30) તે લખમણ ગોપાલ ચાડના પુત્ર, દીપાલીબેનના પતિ, દિનેશના પિતા, રમીલાબેન શામજીભાઇના જમાઇ, ગોપાલ ભાણા ચાડના પૌત્ર, માવજીભાઇ, હરિભાઇ, શિવજીભાઇ, વાલજીભાઇ, ભીમજીભાઇ, ભરતભાઇના ભત્રીજા, મહેશ, મુકેશ, રણછોડ, રમેશ, મોહન, અનિલ, પ્રકાશ, સંદિપ, પ્રવીણ, નીતિન, શંભુ, સોહમ, સુનીલ, યશ્વીરના ભાઇ તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીરવાસ, નાગોર ખાતે.
સુખપર (તા. ભુજ) : ચાવડા જમનાબેન (ઉ.વ. 85) તે ડાયાલાલ જખુભાઇના પત્ની, ગોવિંદભાઇ, સ્વ. પ્રેમજી, પ્રેમિલાબેન (ગઢશીશા)ના માતા, રાજેશ, ચંપાબેન (ગોકુલગામ-નાની ચીરઇ), પારસ, સુનીલ, દીપેશ, વિજય, અતુલ, આશિષ, રિતેશ, સિત્યા, હેલી, પાર્થ, વ્યોમીના દાદી, નક્ષ, લક્ષ, ધ્રુવંશના પરદાદી, સ્વ. પૂંજાભાઇ જખુભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. હીરજી જખુ, સ્વ. અરજણ જખુ, નાનજી ભોજાભાઇ, સ્વ. વાલજી ભોજાના ભાભી, સ્વ. લધારામ વેલાબાઇ (વિથોણ)ના બહેન, ચૂનીલાલ, બાબુલાલ, હીરલાલ, હિતેષભાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. ડાયાલાલ (વિથોણ), લક્ષ્મીબેન (કોડકી)ના ફઇ, ભરત, મોહન, સુનીલ, હંસાબેન, મણિલાલ, જગદીશ, પ્રેમિલાબેન (નખત્રાણા), જશોદાબેન (કાદિયા),
હંસાબેન (સુખપર)ના મોટીબા, ભલીબાઇ (મોડાસા),
સવિતાબેન (નખત્રાણા), મંજુબેન (કોડકી),
કાન્તાબેન (નખત્રાણા), ભીખાલાલ (મિરજાપર)ના કાકી તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. તા. 24-11-2026ના રાત્રે 10 વાગ્યે સત્સંગ તથા તા. 25-11-2026ના સવારે 10 વાગ્યે પાણીયારો નિવાસસ્થાન સુખપર ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : મથડા જેનાબાઈ ખમીશા (ઉ.વ. 90) તે ઈબ્રાહિમના માતા, હનિફ, રફિકના દાદી, સોઢા ઈબ્રાહિમ (માંડવી)ના બહેન તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, નાની ખાખર ખાતે.
વાંકી (તા. મુંદરા) : બાયડ જુસબ સિદ્દીક (ઉ.વ. 81) તે અનવર, કરીમ, સિદ્દીક (ઉર્ફ અબ્બાસ)ના પિતા, મ. ઓસમાણ, મ. રમજુના ભાઈ, રહેમતુલ્લાહ, અયુબ, સુલેમાન (મોટી ખાખર), સલીમ મીરમામદ (વાંકી)ના સસરા, મ. આમદ, અબુબકર (વાંકી),
સુલ્તાન (ભુજપુર)ના મામા, મ. અબુ હાજી, ભટ્ટી હુશેન ઈબ્રાહિમના મામા સસરા, બાયડ રમજાન અબ્દુલા (મોટી ખાખર)ના સાઢુભાઈ, અકબર, જમીલ, સોફિલ, ઇનાયા, અસગર અધરેમાન, રફીક, ઇકબાલ, અનીસના દાદા, મ. મામદ હુસૈન, મીઠુ, સત્તાર, દાઉદ, મીરમામદ (ભુજપુર), મુબારક, ગફુરના કાકા, અલી જુસબ (કંડલા)ના બનેવી, જુસબ, આધમ (મોટી ખાખર)ના માસા, મુસ્તાક, સોહિલ, રહિમ (ફોરેસ્ટ), મોઈન, સમીર, રૂબિના (દહીંસરા),
શિફાના નાના તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-11-2026ના રવિવારે 10 વાગ્યે ખેરશા પીર દરગાહ, વાંકી ખાતે.
મુંબઇ : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. પારૂલ (હર્ષા) કાવડિયા (ઉ.વ. 76) તે સ્વ. ભરત મુરારજી કાવડિયાના પત્ની, સ્વ. મુરારજી માવજી, સ્વ. મૃદુલા મુરારજીના પુત્રવધૂ, સ્વ. ચૂનીલાલ અને સ્વ. પુષ્પાબેન ચૂનીલાલ જોષીના પુત્રી, કવિતા ભરત ભાનુશાલીના માતા, કિશોર કાવડિયા, સ્વ. સોનલ બિપીનચંદ્ર જોષી, હરીશ કાવડિયાના ભાભી, સ્વ. ઇલાબેન, સ્વ. હેમપ્રદીપ, હરેશ, રમેશના બહેન, આશના મનન ટોલિયાના નાની તા. 10-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.