• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ :જાવેદ હશન બકાલી (માંડવીવાળા) તે હશન મામદ બકાલી (માંડવી)ના પુત્ર, અમીન હશન બકાલીના મોટાભાઈ, મલેક હાજી ઓસમાણ કાદક (જીઈબી)(ભુજ)ના જમાઈ, કબીર, કેફના પતા, મ.ઈબ્રાહીમ મામદ, હુશેન, કામસ અદ્રેમાન, અબ્દુલા, મરીયમબેન, શરીફાબેનના ભત્રીજા, ઈબ્રાહીમ આમદ, જુસબ, હુશેનના ભાણેજ, અબ્દુલ કાદીર મલેક (જીઈબી)ના બનેવી, ઈબ્રાહીમ, ઉમર, મંજુર હુશેનના સાઢુભાઈ તા.24-11-26ના અવસાન પામ્યા છે.જિયારત-વાયેઝ તા.27-11-26, શુક્રવાર, બકાલી સોતાવાળી મસ્જિદ, પાટવાડી નાકા બહાર ભુજ ખાતે. 0pt; line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri; mso-bidi-font-family:Calibri;mso-bidi-language:GU">

ગાંધીધામ : ગં.સ્વ.રંજનાબેન સુરેન્દ્ર ચૌહાણ (ઉ.વ.68) તે સ્વ.ચૌહાણ સુરેન્દ્રસિંહના પત્ની, ચૌહાણ નરેન્દ્રસિંહ, સ્વ.રણધીરસિંહ, ભાવનાબેન વારીશ ઠક્કરના માતા, હોથી પ્રતાપસિંહ તેજમાલજી, સ્વ.અશોકસિંહ તેજમાલજીના બહેન, ચૌહાણ જિતેન્દ્રસિંહ અભયમાનસિંહના કાકી, તા.26-11-26ના અવસાના પામ્યા છે.બેસણું તા.28-11-26 ને શનિવારે સાંજે 4થી 5 વિશ્વનાથ મહાદેવ મંદિણર હોલ, સુભાષનગર, ગાંધીધામ ખાતે.

મોટા બંદરા (તા.ભુજ) :  જાડેજા વિક્રમસિંહ પતુભા તે સ્વ.પતુભા જગમાલજી જાડેજાના પુત્ર, યશરાજસિંહના પિતા, ફતેસિંહ, ઉદયસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રદીપસિંહના ભાઈ, ભયપાલસિંહ, વિશાલસિંહના કાકા તા.24/11/26ના અવસાન પામ્યા છે.બેસણું તા.28/11/26, શનિવારે ક્ષત્રિય સમાજવાડી મોટા બંદરા ખાતે.

ભુજ : મ.ક.સ.સુ.જ્ઞાતિ   સ્વ.વસંતલાલ માધવજી પરમાર  (ઉ.વ.83), તે રંભાબેન માધવજી સુતારના પુત્ર, ગં.સ્વ.હંસાબેનના પતિ, ડો.રીનાબેન (સુરેન્દ્રનગર), હેમાબેન (વડોદરા), હેમલ (પેરાગોન એન્ટરપ્રાઇઝ) ના પિતા, ડો.અશ્વિન ગઢવી (સુરેન્દ્રનગર), સ્વ.ચિંતન ઠક્કર (વડોદરા) હીનાબેનના સસરા, ડો.કોશા અને માધવના દાદા, વરૂણ (એડવોકેટ), ડો.વિધિ , આસ્થાના નાના, સ્વ.મોંઘીબેન વેલજીભાઈ મોઢ (ભુજ) સ્વ.ડોલર બેન કેશવજી પીઠળ (વડોદરા), સ્વ.રવજીભાઈ, સ્વ.કાંતાબેન શાંતિલાલ ચાવડા (કેન્જોર ગઢ) પ્રવીણભાઈ સ્વ.નિમુબેન (ભુજ) સરસ્વતીબેન હીરાલાલ પીઠડ (ભુજ) હરિભાઈ, દિલીપભાઈ સ્વ.દમયંતીબેન પ્રફુલભાઈ પરમાર (માંડવી), જયાબેન ભરતભાઈ ટંકારિયા (જેતપુર), ગં.સ્વ.પુષ્પાબેન જીતેન્દ્રભાઈ પીઠડ (ભુજ) ના ભાઈ, ગં.સ્વ.રમીલાબેનના દિયર, ઉર્મિલાબેન, કમળાબેન, ભાવનાબેનના જેઠ, તે સ્વ.અંબાબેન નારણભાઈ પીઠડીયા (રાયપુર) ના જમાઈ, સ્વ.મુક્તાબેન, સ્વ.હેમુબેન,સ્વ.નિમુબેન, સ્વ.સરલાબેન, સ્વ.કિશોરચંદ્ર તથા કૈલાશચંદ્રના બનેવી, સ્વ.હરેશભાઈ, સુનિલભાઈ, સ્વ.મીનાબેન, હર્ષાબેન રાહુલભાઈ (વડોદરા) ના કાકા, શૈલેષ, સંજય, ઝમીર, ભવ્ય, માનસીના મોટા બાપા તે તા.26-11-26 ના રોજના અવસાના પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.28-11-26 શનિવારે  સાંજે 4થી 5 હાટકેશ કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડની બાજુમાં, ભુજ ખાતે.

નેત્રા (માતાજીના) (તા.નખત્રાણા) : રાધાબેન દયારામ સુથાર (ઉ.વ.71) તે સ્વ.સુથાર દયારામ રામજીનાં પત્ની, દિપક, જગદીશ, હેતલના  માતા, વેદાંત, ધ્રુવ અને આધ્યાના દાદી, ચેતનાબેન દિપક સુથાર, પલ્લવીબેન જગદિશભાઇ સુથાર,પરેશભાઈ મેઘજી સુથાર (ગાંધીધામ)ના સાસું, ગં.સ્વ.દમયંતીબેન દ્વારકાદાસના જેઠાણી, સ્વ.દ્વારકાદાસ રામજી, સ્વ.ગાવિંદ રામજી, દમયંતીબેન જેરામ સુથાર (રાયપુર )ના ભાભી, દેવ, નીરવના નાની, ચંદ્રીકાબેન નવીન, રૂપલબેન ચેતન, કાજલબેન જય, છાયાબેન ચંદ્રેશના મોટીમા, કેરા નિવાસી સ્વ.સુથાર હીરજી મેંઘજીના પુત્રી, નવીનભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, દમયંતીબેન વિશ્રામભાઈ અને તારાબેન ચંદ્રકાન્તના બેનતા.24-11-2026, મંગળવારે અવસાન પામ્યા છે.

નલિયા : સુમારભાઈ ઘેડા (મહેશ્વરી) (ઉ.વ.85) (નિવૃત્ત એસ.ટી.ડ્રાઈવર) તે જુમાભાઈ મંગુભાઈના પુત્ર, હાંસબાઈના પતિ, રામજીભાઈ, સ્વ.સવિતાબેન, સ્વ.ભાવનાબેન, પૂનમચંદ ડોરૂ, ડાઈબેન મનજીભાઈ જેપારના પિતા, શાંતબાઈ સુમાજીભાઈના સસરા, મનિષા, સ્નેહલ, સિમોન, મંજલીના દાદા, ધનેશ્વર, વંદના, પ્રેમ, અનિલના નાના તા.20-11-27ના અવસાન પામ્યા છે.બેસણણું તેમના નિવાસસ્થાન નલિયા ખાતે.

સમાઘોઘા (તા.મુંદરા) : અબ્દુલા અલીમામદ લંગા (ઉ.વ.72) મર્હૂમ ઈબ્રાહીમ, લતીફ, ઉમર, સુલેમાનના ભાઈ, ઈકબાલના પિતા, જાફર, જાવીદના કાકા, અલ્તાફ, એજાજ, ઈરફાન, રફીક, સલીમ, નદીમના મોટા બાપા તા.25-11-2026 બુધવારે અવસાન પામ્યા છે.જિયારત તા.28-11-2026 શનિવારે સવારે 10:30 વાગ્યે તેમના નિવાસસ્થાન સમાઘો2ઘા ખાતે.

ભુજપુર (તા.મુંદરા) : મૂળ રેલડીયા મંજલના લાલપુરી નરસીપુરી  (ઉ.વ.60) તે સ્વ.રાધાબેન નરસીપુરીના પુત્ર, સ્વ.ત્રિકમપુરી (સુજાપર), લક્ષ્મીબેન (કોડાય), વિમળાબેન (લૈયારી)ના ભાઈ, હીનાબેનના પતિ, સ્વ.શાંતાબેન જાગદકાર (તલવાણા)ના જમાઈ, પ્રતાપગરના બનેવી, રાજેશપુરી, રમેશપુરી, કવિતાબેનના પિતા, ઘનશ્યામપુરી, વિનોદપુરી, ધર્મેન્દ્રપુરી, મોહનપુરીના કાકા, સ્વ.જગદીશગર મોહનગર, કમલેશભારથી, શૈલેષભારથીના મામા, ફોરમબેન (અંગીયા), અલ્પાબેન (નારાણપર), હાર્દિકપુરી (અંગિયા)ના સસરા, રીવા, નમન, વિહાનના દાદા, પ્રસિદ્ધિના નાના તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષનું બેસણું તા.28-11-2026ના 3થી 4 દખણાદી ક્ષત્રિય સમાજવાડી (મંગલેશ્વર મહાદેવ મંદિર)ની બાજુમાં ભુજપુર ખાતે.

માધાપર (મંજલ) (તા.નખત્રાણા) : રામજી અરજણ પોકાર (ઉ.વ.67) તે સ્વ.અરજણ કાનજી પોકારના પુત્ર, ગં.સ્વ.વિમળાબેનના પતિ, સ્વ.જેઠાભાઈ, સ્વ.શાંતિલાલ, મણિબેન મણિલાલ પટેલ, (સિધ્ધપુર), રામબાઈ ડાયાભાઈ પટેલ (કલ્યાણપર)ના ભાઈ, સ્વ.ખેતશી રાજા છાભૈયા (ખીરસરા-રોહા)ના નમાઈ, ભગત અરુણાબેન મનસુખભાઈ (થરાવડા), ચૌધરી શિલ્પાબેન યોગેશભાઈ (લક્ષ્મીપર), ભીમાણી સ્મિતાબેન મયુરભાઈ (વેરસલપર), હળપાણી છાયા સંજયભાઈ (નવી મંજલ), અરવિંદ, જયના પિતા તા.26-11-26ના અવસાન પામ્યા છે.બેસણું તા.27-11-26, શુક્રવારે સવારે 8થી 11 સાંજે 3થી 5, માધાપર (મંજલ) સતપંથ સમાજવાડી ખાતે.ત્યારબાદ નિવાસસ્થાને.

તરા (મંજલ) : જગદીશ હીરજી મહેશ્વરી (ઉ.વ.39) તે ગં.સ્વ.મુલબાઈ હીરજી ડગરાના પુત્ર, જયાબેનના પતિ, સાચી, સૌર્યના પિતા, ભરત, મંજુલા ગોવિંદ આમના (કિડાણા-ગાંધીધામ), પારુલ મેઘજી નિંજણ (કોજાચોરા)ના ભાઈ, સ્વ.મુરજીભાઈ હમીર, મેઘજીભાઈ, ધનજીભાઈના ભત્રીજા, ગોરબાઈ જુમાભાઈ ડોરુના જમાઈ, શામજી જુમાના બનેવી તા.24-11-26ના અવસાન પામ્યા છે.ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.સાદડી નિવાસસ્થાન તરા (મંજલ) ખાતે.

ભુજ: મૂળ માંડવીના પ્રભાબેન લાલજી બુદ્ધભટ્ટી (રિટાયર્ડ હેલ્થ વિઝિટર વાંકી પીએચસી) (ઉ.વ.77) તે સ્વ.ચંચળબેન લાલજી બુદ્ધભટ્ટીના પુત્રી, મમતા ભરત સોલંકીના માતા, મિરાલી કિશન ભાનાણી (પટેલ)ના નાની, સ્વ.પ્રેમજીભાઈ, સ્વ.પ્રફુલભાઈ, સ્વ.છોટાલાલભાઈ (મસ્કત)ના બહેન, વનિતાબેન (મસ્કત), લતાબેન, પ્રતિમાબેનના નણંદ, દિપાલી કાર્તિક પિસ્સે (હૈદરાબાદ), વૈશાલી અમિત વેદ (મસ્કત), હેત, ચંદ્રેશ, નીલેશના ફઈ તા.26-11-26ના અવસાન પામ્યા છે.

ભુજ : કચ્છી વડનગરા નાગર બ્રાહ્મણ રસેન્દુભાઇ નવીનચંદ્ર વોરા (ઉ.વ.92) (નિવૃત્ત ભુજ નગરપાલિકા) તે ગં.સ્વ.શારદાબેનના પતિ, સ્વ.કમળાબેન ટપુગિરિના જમાઇ, રેખા વિષ્ણુભાઇ સોની, દિવ્યા નીતિનભાઇ કંદોઇ, અજયના પિતા, ધારા અને અંજલિના નાના તા.25-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.27-11-2026ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની જયંતીલાલ બારમેડા (ઉ.વ.73) તે સ્વ.નર્મદાબેન ઝવેરલાલ બારમેડાના પુત્ર, લીલાબેન છોટાલાલ બુદ્ધભટ્ટીના જમાઇ, ગં.સ્વ.સંગીતાબેનના પતિ, સ્વ.મિત્તલ, સ્વ.ભાવિન, સ્વ.જૈમિનના પિતા, સ્વ.વિનોદભાઇ (પેન્ટર), વંદનાના ભાઇ, ઉષાબેન, રોશનીબેનના જેઠ, હેતલ, માનદીના મોટાબાપા, લક્ષ્મણ ઐયરના મોટા સસરા, ધ્વનીત, તંશીના મોટા નાના, સ્વ.ડાયાલાલ, સ્વ.હરિલાલ, સ્વ.અરવિંદભાઇ, સ્વ.બચુબેન ચંપકલાલ કોટડિયા, સ્વ.દિવ્યાબેન, ગં.સ્વ.ભાનુબેનના ભત્રીજા, આશિષ, રાજુ, મેહુલ, મેયદ, રીના, સંગીતા, વિનીકા, નીતાના કાકાઇ ભાઇ, બીના, રીના, પારૂલ, ભાવિની, કિશન, દીપકના મામાઇ ભાઇ, નરેશ, ચંદ્રેશ, રાજેશ, વિજય, ભરતના બનેવી તા.25-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.27-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની લગ્નવાડી, કંસારા બજાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ ગઢશીશાના મારૂ કંસારા સોની પરેશકુમાર ભૂતડા તે પ્રજ્ઞાબેન પ્રદીપભાઇ વેલજીના પુત્ર, ગં.સ્વ.અવનીબેનના પતિ, રામ અને રાધેના પિતા, દેવાંશી આશિષભાઇ (ડકીબેન)ના ભાઇ, આશિષકુમાર રામદાસ વિશાપરમાર (અંજાર)ના સાળા, સ્વ.જયશ્રીબેન ભગવાનદાસ નાનજી કોટડિયાના જમાઇ, સ્વ.નંદુબેન વેલજીના પૌત્ર, સ્વ.માવજીભાઇ, હરિભાઇ, રમેશભાઇના ભત્રીજા, હિતેષભાઇ, ધર્મેન્દ્રભાઇ, સંજયભાઇ, જિતેન્દ્રભાઇ, હિરેનભાઇ, મયૂરભાઇ, પલ્લીબેન, મીતાબેન, રમાબેનના કાકાઇ ભાઇ, સ્વ.વલ્લભદાસ દેવશી છત્રાળાના દોહિત્ર, કિરણભાઇ, રાજેશભાઇ, સુરેશભાઇ, વસંતભાઇના ભાણેજ, જય, મિત, દીપના ફઇના પુત્ર, સુહાની અને ધૈર્યના મામા, મનીષાબેન જયેશભાઇ પોમલ (ભુજ), વૈશાલીબેન આશિષભાઇ બુદ્ધભટ્ટી (જામનગર)ના બનેવી તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોયલ ભુજ ખાતે.

ભુજ : મૂળ બેલાના સાચોરા બ્રાહ્મણ પ્રો.નાનાલાલ પ્રભાશંકર દવે  (ઉ.વ.93) (નિવૃત્ત પ્રોફેસર એસ.વી.કોલેજ-માંડવી), ગં.સ્વ.હસુમતીબેનના પતિ, ચંદ્રેશ (નિવૃત્ત કોર્ટ રજિસ્ટ્રાર-માંડવી), જિતેન્દ્ર (વડોદરા), ભાર્ગવ ( ભુજ), ઈલા  (મુંબઈ), જ્યોતિ (વડોદરા)ના પિતા, સ્વ.હિના, ભાવના, મમતા, સ્વ.ભૂપેશકુમાર, પંકજકુમારના સસરા, કૃણાલ, ધાર્મિક, ગૌરવ, ધૈર્યના દાદા, જીવાના પરદાદા, ક્રિષ્ણા, ભાર્ગવીના દાદાજી સસરા, કશ્યપ, નકુલ, નિધિના નાના તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે સાંજે 4થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, ઓધવપાર્ક-3, પ્રમુખ સ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ લોરિયાના ભાનુશાલી ગોવિંદભાઇ પ્રેમજીભાઇ ભદ્રા (ઉ.વ.73) તે સ્વ.મેઘબાઇ પ્રેમજીભાઇના પુત્ર, સ્વ.વાલુબેનના પતિ, વિજય, ક્રિષ્નાના પિતા, મિત્તલ વિજય, મહેશ વેલજી ગજરાના સસરા, સ્વ.રવજી, હંસરાજ, રણછોડ, પૂંજાલાલ, લખમશી, સ્વ.જમનાબેન લક્ષ્મીદાસ ગજરા, કાન્તાબેન આણંદજી દામાના ભાઇ, ગં.સ્વ.વીરૂબેન, લક્ષ્મીબેન, કેસરબેન, કંકુબેનના દિયર, ઉષાબેનના જે, પૂજા, દૃષ્ટિના નાના, શાંતિલાલ, મોહન, હિંમત, નવીન, પ્રફુલ્લ, શિવા, કુંવરજી, અશોક, કિશોરના કાકા, રાજેશ, વિનોદના મોટાબાપુ, સ્વ.તુલસીદાસ, સ્વ.શિવજીભાઇ, હંસરાજભાઇના કાકાઇ ભાઇ, સ્વ.ભાણબાઇ જેરામભાઇ ગજરાના જમાઇ, શિવજીભાઇ, સ્વ.કેસરબાઇ, શીલાબેનના બનેવી તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે બપોરે 3થી 4 ભાટિયા સમાજવાડી, પ્રમુખ સ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : નિરંજના દિનેશચંદ્ર ભરતવાલા (ઉ.વ.70) તે મણિલાલ સુંદરજી જરાદી (અંજાર)ના પુત્રી, ભરતવાલા જેઠાભાઇ રામજીના પુત્રવધૂ, દિનેશચંદ્ર નાનાલાલના પત્ની, સિદ્ધાર્થ ભરતવાલા, પલક ચૌધરી, નેન્સી રસાનીયાના માતા, સોનલ ભરતવાલા, નીરવ ચૌધરી, વિજય રસાનિયાના સાસુ, ભાસ્ય ભરતવાલા, હાર્વિ ભરતવાલાના દાદી, શ્લોક, પ્રાંજલ, કર્વના નાની તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા સમાજવાડી, પ્રમુખ સ્વામી નગર, ભુજ ખાતે.

ભુજ : લંગા ખતુબાઇ લધા (ઉ.વ.80) તે મ.લંઘા લધાના પત્ની, મામદ, હુશેન, અબ્દુલના માતા, ઇમરાન, સલીમ, સમીર, ઇકબાલના દાદી તા.25-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.28-11-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કેમ્પ એરિયા, લશ્કરી માતામ, ભુજ ખાતે.

ભુજ : ખત્રી અમીનાબેન (ઉ.વ.68) તે અબ્દુલમજીદ હુશેન (માંડવીવાળા)ના પત્ની, લિયાકતઅલી, મહેનૂર મોહંમદશરીફ, મોહસીન, મોહમંદફૈઝના માતા, ખત્રી જકરિયા સુલેમાન (મુંદરા)ના પુત્રી તા.26-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.28-11-2026ના શનિવારે સવારે 11 વાગ્યે ખત્રી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ગળપાદરના જમનાબેન જીવરામભાઇ ઝરૂ (ઉ.વ.83) તે વી.કે.હુંબલ (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)ના બહેન, સ્વ.જીવરામભાઇ ઝરૂ (નિવૃત્ત તલાટી)ના પત્ની, અલ્પેશ ઝરૂ (ગાંધીધામ તાલુકા પંચાયત, પૂર્વ વિપક્ષ નેતા)ના માતા, દિલીપભાઇ ઝરૂના કાકી, સાનિધ્ય, વિશાલ, હાર્દિકના દાદી તા.25-11-2026ના અવસાન પામ્યા છે.લૌકિક વ્યવહાર નિવાસસ્થાને પ્લોટ નં.80/2, વોર્ડ 8/એ, સુભાષનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : માવજીભાઇ બાંભણિયા (ઉ.વ.81) તે સ્વ.પુરીબેન (વેલીબેન) રામજીભાઇ બાંભણિયાના પુત્ર, સ્વ.રામીબેન રામજીભાઇ કાતરિયાના જમાસ, ગં.સ્વ.વાલીબેનના પતિ, સ્વ.ધનજીભાઇ, સ્વ.ધરમશીભાઇ, સ્વ.રસીલાબેન નાનજીભાઇના મોટા ભાઇ, સુરેશ, ભાવેશ, દક્ષાબેન નરેશભાઇ બલદાણિયાના પિતા, વનિતાબેન, મિત્તલબેનના સસરા, વિશાલ, દીપેન, ભૂમિત, હેતાંશી, સિદ્ધાર્થના દાદા, આરતી, નીરવના નાના તા.25-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.27-11-2026ના શુક્રવારે સવારે 11થી 12 ક્રિષ્ના સોરઠિયા સમાજવાડી, વોરાસરની બાજુમાં, નીચેના હોલમાં, અંજાર ખાતે.

મુંદરા : મૂળ આણંદસરના ચંદુલાલ નારણ લિંબાણી (ઉ.વ.64) તે ઝવેરબેનના પતિ, સ્વ.નારણ વિશ્રામ લીંબાણી અને જમુનાબેનના પુત્ર, રવિલાલભાઈ  (મુંબઈ), મંજુલાબેન તુલસીદાસ ચૌધરી (મુંદરા), મિત્તલ ગાવિંદભાઈ પોકાર (કુરબઇ)ના ભાઈ, જિજ્ઞાબેન રવિલાલના જેઠ, અશ્વિન અને પરાગના પિતા, ધવલ, નીરવના મોટાબાપા, દ્રષ્ટી નીરવના મોટા સસરા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બેસણું તા.27-11-2026ના શુક્રવારે સવારે 9થી 11.30 કડવા પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે તથા તા.28-11-2026ના શુક્રવારે સવારે 9થી 11.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, આણંદસર મંજલ ખાતે.

માધાપર (તા.ભુજ) : મૂળ ભુજપુરના મ.ક.સ.સુ.ચમનલાલ ભીમજી પરમાર (ઉ.વ.88) તે સ્વ.પાર્વતીબેન અને સ્વ.ભીમજીભાઇના પુત્ર, સ્વ.સુશીલાબેન અને મંજુલાબેનના પતિ, ગિરધારી (રાયપુર), સુધાબેન હરેશ પીઠડિયા (મુંબઇ), સ્વ.રાજેશ, રમીલા વસંત પરમાર, ઉમેશ, સતીષના પિતા, સ્વ.લક્ષ્મીબેન કરસનદાસ સાંચલા (નારાણપર), સ્વ.લીલાવંતીબેન ઇશ્વરલાલ પીઠડિયા (રાયપુર), પ્રભાબેન નવીનભાઇ પરમાર (નાના ભાડિયા), સુરેન્દ્રભાઇ (મિરજાપર), પ્રેમિલાબેન જયેન્દ્રભાઇ પરમાર (નાની ખાખર), મહેશભાઇ (માધાપર)ના ભાઇ, વર્ષાબેન, હરેશ પીઠડિયા (મુંબઇ), વસંત પરમાર (માધાપર), હિનાબેન, મીનાક્ષીબેન, રેખાબેન (મિરજાપર), ફોરમબેન (માધાપર)ના સસરા, શારદાબેન, મીનાબેનના જેઠ, અમિત, નિમેષ, ભાવિકા યોગેશ પીઠડિયા (અંજાર), ભાવિની મનીષ પરમાર (નખત્રાણા), રિંકુ ધર્મેશ પીઠડિયા (અંજાર), ચેનલ વિશાલ પીઠડિયા (અંજાર)ના મોટાબાપા, મનીષા અંકિત ક્ષીરસાગર (રાયપુર), ગૌરવ, તોરલ, ધ્રુવ, પાર્થ, જેનિલ, જેન્સી, આરોહીના દાદા, ચાંદની મિત ડાભી (ઓસ્ટ્રેલિયા), અસ્વીની વિરલ દોશી (મુંબઇ), ઐશ્વર્યા અક્ષય કાળે (મુંબઇ), હાર્દિક, પૂજા યશ મેહતા (સુરત), શીતલ, વર્ષાના નાના, સ્વ.ભવાનજી જીવણજી પરમાર (મુંદરા)ના જમાઇ, સ્વ.ભગવાનજી, સ્વ.કરશન, સ્વ.વિઠ્ઠલ, સ્વ.હીરાગૌરી પ્રાણલાલ સોલંકી (મુંબઇ), સ્વ.કાશીબેન બાબુભાઇ પરમાર (મુંદરા), સ્વ.પુષ્પાબેન પ્રાણજીવન પરમાર (માળિયા)ના બનેવી, સ્વ.ભરત, રમેશ, ગીતા, દમયંતી, ઉમિતા, રંજન, જાડ્ઢગૃતિ, ચેતનના મામા, સ્વ.પ્રાગજી મૂરજી (ભુજપર), સ્વ.પોપટ મૂરજી (ભુજપર), સ્વ.લાલજી મૂરજી (ભુજપર), સ્વ.દિવાળી રણછોડ પરમાર (મુંબઇ), સ્વ.બુદ્ધીબેન ચંદુલાલ મોઢ (કોઠારા)ના ભત્રીજા, અમૃતલાલ, નટવરલાલ, સ્વ.જયંતી, સ્વ.જમનાદાસ, સ્વ.ભરત, સ્વ.મંજુલા, સ્વ.ભદ્રા, દિલીપ, સ્વ.હસુ, બકુલ, રોહિત, પંકજ, ચંદનબેન, દેવીલાબેન, સ્વ.ગિરીશ, કિરણ, બંસી, જયવંતીબેન, મંગળાબેન, સ્વ.રંજનબેન, નયનાબેનના કાકાઇ ભાઇ તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના બપોરે 3.30થી 4.30 સોની સમાજવાડી, બાપા દયાળુ નગર, જૂનાવાસ, માધાપર ખાતે.

લોરિયા-હનુમાનનગર (તા.ભુજ) : મૂળ નાની બાલાચોડના હાલે મુંબઇ સરસ્વતીબેન મોહનલાલ ગોરી (ભાનુશાલી) (ઉ.વ.49) તે ગં.સ્વ.કુંવરબાઇ કરમશી પ્રાગજી ભદ્રાના પુત્રી, વાઘજી, રંજનબેન, રમેશ, છગનના બહેન, સ્વ.લક્ષ્મીબેન પ્રાગજીના પૌત્રી, અનપૂર્ણાબેન વાઘજી, દક્ષાબેન રમેશ, મુક્તાબેન છગનના નણંદ, સ્વ.નારણ ભારા (ઝુરા), શામજી ભારા (ઝુરા), ચાગબાઇ લીલાધરના ભાણેજી, સ્વ.હરબાઈ નારણભાઈ વડોર (ઝુરા), ગં.સ્વ.વેલાબેન નરશીભાઈ વાડોર (ઝુરા), ગં.સ્વ.રાધાબેન રામજીભાઈ દામા (મૂળ નિરોણા હાલે વાપી)ના ભત્રીજી, ઉર્મિલાબેન લાલજી (નાની બાલાચોડ), ભાવેશ, કલ્પેશ, વિજય, હિરેન, નીલમ, પ્રિયા, આરતી, જીત, આયુષીના ફુઈ, શંભુ, સુનરલના માસી તા.24-11-2026ના અવસાન પામ્યા છે.માવિત્ર પક્ષની સાદડી તા.27-11-2026ના બપોરે 3થી 5 જલ્પા માતાજી મંદિર, લોરિયા (હનુમાનનગર) ખાતે.

નાગલપર મોટી (તા.અંજાર) : મિસ્ત્રી (ક.ગુ.ક્ષ.) મંજુલાબેન રાઠોડ (ઉ.વ.87) તે સ્વ.મહેન્દ્રભાઇ રર્જુનભાઈ રાઠોડના પત્ની, સ્વ.વિરાબેન પરષોતમભાઇ શામજીભાઇ વરૂ (કચરાણીવાળા)ના પુત્રી, વિજયભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ (નાગલપર), પંકજભાઈ મહેન્દ્રભાઇ રાઠોડ (અમદાવાદ), ગં.સ્વ.હિનાબેન નારાયણભાઇ પરમાર (છિંદવાડા), ગીતાબેન પ્રફુલભાઇ ટાંક (ગાંધીનગર), રીનાબેન વિજયભાઈ વાઘેલા (વડોદરા)ના માતા, મીનાબેન વિજયભાઇ રાઠોડ (નાગલપર), દિનાબેન પંકજભાઈ રાઠોડ (અમદાવાદ)ના સાસુ, પ્રદીપભાઈ અર્જુનલાલ રાઠોડ (જબલપુર), લલિતભાઇ અર્જુનભાઈ રાઠોડ (જયપુર)ના ભાભી, સ્વ.ડો.રસિકભાઇ પરષોતમભાઈ વરૂ (ભુજ), સ્વ.ગીરધરલાલભાઇ પરષોતમભાઇ વરૂ (અંજાર), રમણીકભાઇ પરષોતમભાઈ વરૂ (ભુજ), ભાગીરથીબેન દલપતભાઈ વાઢેર (સુરેન્દ્રનગર)ના બહેન, ગાયત્રીબેન વિજયભાઈ રાઠોડ (નાગલપર), ઉર્વશીબેન જિજ્ઞેશ ચાવડા (પુણે), હર્ષભાઈ પંકજભાઇ રાઠોડ (અમદાવાદ)ના દાદી તા.26-11-2026ના અવશાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના સાંજે 4થી 5 હાટકેશ્વર મહાદેવ મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી ખાતે.

ફરાદી (તા.માંડવી) : તુંવર ટપુભા દેવાજી (ઉ.વ.75) તે સ્વ.તુંવર દેવાજી આમરજીના પુત્ર, સ્વ.ગોડજી દેવાજી, સ્વ.કાનજી દેવાજી, ઝાલુભા દેવાજીના ભાઇ, પ્રવીણસિંહ કાનજી, ગજુભા ગોડજી, અરવિંદસિંહ ઝાલુભાના કાકા, યશપાલસિંહ ગજુભા, બલભદ્રસિંહ ગજુભા, પ્રિન્સરાજસિંહ અરવિંદસિંહના દાદા, જીલુભા પ્રેમસંગજી જાડેજા (મોટા ભાડિયા)ના જમાઇ તા.26-11-2026ના અવસાન પામ્યા છે.સાદડી તા.27-11થી 1-12 સુધી નિવાસસ્થાન રામદેવપીર મંદિર, ફરાદી ખાતે.

સમાઘોઘા (તા.મુંદરા) : હીરબાઇબેન નારાણભાઇ બારોટ (ઉ.વ.98) તે લખમણ, સ્વ.નાગાજણ, હાંસબાઇબેન, મેઘબાઇબેનના માતા, સ્વ.નારાણ વાછિયા, સ્વ.પાલુ વાછિયા, પતુ વાછિયાના બહેન, ધનરાજ ગઢવી (લોક સાહિત્યકાર), રાણબાઇ બહેન, વાલજી, કરશનના દાદી તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પાણીવાર તા.6-12-2026ના રવિવારે નિવાસસ્થાન સમાઘોઘા ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang