• શનિવાર, 28 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : પ્રભાબેન લાલજી બુદ્ધભટ્ટી તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે સાંજે 4થી 5 બીએપીએસ સત્સંગ હોલ, નિર્મલસિંહની વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ પત્રીના ચાકી જલુબાઈ (ઉ.વ.73) તે મ.નૂરમામદ જુસબના પત્ની, મ.ચાકી જાફર જુસબ, ઇશા ફકીરમામદના ભાભી, ચાકી આમદ (બાપાડો-પટેલ), રજાક, મ.સિદ્દીકના માતા, અનવર, અકબર, રજાક,  અકબર ઇશાના મોટીમા, અશ્ફાક, ઇમરાન, શબ્બીર, કાદર, સરફરાજ, સમીરના દાદી, જાફર ઓસમાણ તથા આધમ ઓસમાણ (વિંઝાણ)ના બહેન, હાજી જુસબ ઈબ્રાહિમ, જુસબ મુસા, ખમીશા મુસાના કાકાઈ બહેન, હાજી મામદ હાજી અદ્રેમાન (વિગોડી), અનવર આધમના ફઈ, રજાક હાજી જુસબના માસી તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.29-11-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ભુજ : બીનાબેન મેર (ઉ.વ.66) તે નવીનચંદ્ર મેર (નિવૃત્ત એસ.ટી.કન્ડક્ટર)ના પત્ની, સ્વ.કાન્તાબેન માવજીભાઇ મેરના પુત્રવધૂ, સ્વ.સુશીલાબેન વિશ્રામભાઇ રાઠોડના પુત્રી, દીપા ગોહિલ, મિતકુમાર મેર (આચાર્ય, વાણિયાવાડ પ્રા.શાળા)ના માતા, ચિંતન ગોહિલ, આરતી મેરના સાસુ, નયનાબેનના જેઠાણી, સ્વ.ચંદ્રિકાબેન બિપીનભાઇ અબડા, સ્વ.દીપકભાઇ, સ્વ.રાજેશભાઇ, પ્રજ્ઞેશભાઇ, ખેવના સંજીવ ચાવડાના બહેન, કરણ તથા હર્ષ મેરના મોટીમા, વિધિના મોટા સાસુ, જસવંતભાઈ મેર, સ્વ.હર્ષદભાઇ, સુરેશભાઇ, પ્રવીણભાઇ, કમલેશભાઇ, વિપુલ મેર (રાજકોટ)ના ભાભી તા.27-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ વાંકીના જ્યોતિબેન કીર્તિભાઇ ગોર (ઉ.વ.69) તે કીર્તિભાઇ જયંતીભાઇ કેશવાણીના પત્ની, સ્વ.જવેરબેન જયંતીલાલ કેશવાણીના પુત્રવધૂ, સ્વ.કમળાબેન ભોગીલાલ વ્યાસના પુત્રી, રાહુલ, સ્વ.કલ્પેશ, કૌશિકના માતા, જિજ્ઞાબેન, જ્યોત્સનાબેન, હેમાલીબેનના સાસુ, પ્રિયેશ, ક્રિશ, ભાર્વી, મહર્ષના દાદી, મહેન્દ્રભાઇ, ભરતભાઇ, સ્વ.જ્યોતિબેન શાંતિલાલ, રંજનબેન કિશોરભાઇ, નીતાબેન મહેન્દ્રભાઇ, કુસુમબેન નીતિનભાઇના ભાભી, નલિનીબેન અને જુલીબેનના જેઠાણી, સ્વ.વિમલભાઇ, કિરીટભાઇ, ચંદ્રિકાબેન ચમનલાલ, સ્વ.અરૂણાબેન ઇશ્વરલાલના બહેન, વર્ષાબેન અને રીટાબેનના નણંદ, રેખાબેન મિતેષભાઇ, જોની, વર્ષાબેન ચેતનભાઇ, જલ્પાબેન દીપકભાઇ, બિંદિયાબેન દીપેશભાઇના કાકી, દિવ્ય અને ઝીલના ફઇ, સ્વ.વિશાલ, પંકજ, પ્રમિત, સ્વિત, રીટાબેન, જિજ્ઞાબેન, અવનીબેન, પાર્શ્વીબેનના મામી, હર્ષેન્દુભાઇ, મેહુલભાઇ, અર્ચનાબેન, નીપમબેન, ખુશ્બૂબેનના માસી તા.27-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સાંજે 4.30થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : લુહાર શબ્બીર ઉમર (ઉ.વ.34) તે ઉમર ઇબ્રાહિમના પુત્ર, ગની, જુસબ, સાલેમામદના ભત્રીજા, અનવર ઉમર (નલિયા)ના સાળા, મુસા સુલેમાન, ઇકબાલ સુલેમાનના ભાણેજ, રફીક, સિકંદર, વશીમના કાકાઇ ભાઇ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.29-11-2026ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદ-એ-હસ્નૈન, મેમણ કોલોની, ભુજ ખાતે.

અંજાર : શશિકાંતભાઇ જોટંગિયા (ઉ.વ.72) (માજી એસ.ટી.કંડક્ટર) તે ભાનુમતીબેન વેલજીભાઇ જોટંગિયા (વાળંદ)ના પુત્ર, હરીશભાઇ, હસમુખભાઇ (ચકાભાઇ)ના મોટા ભાઇ, દિલીપભાઇ, માલતીબેન, ભાવનાબેન, ભાવિકાબેનના પિતા, રીનિકાબેન, હેમંતભાઇ, ભરતભાઇ, પુનિતભાઇના સસરા, ખુશી, ઓમના દાદા, ધર્મેશ, કેવલ, વિરલના મોટાબાપા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.28-11-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 સોરઠિયા નાકું, બેંક ઓફ ઇન્ડિયા, ખોડિયાર માતાજીના મંદિર પાછળ, અંજાર ખાતે.

અંજાર : લોહાર હાજિયાણી અમીનાબાઇ કરીમામદ (ઉ.વ.95) (વલાડિયાવાળા) તે મ.ગુલામહુશૈન, ઇબ્રાહિમના માતા, આમદ, સિકંદર, સમીર, અનીસ, આશિફ, તન્વીરના દાદી, જુણસ અલારખિયા (જવાહરનગર), અબ્દુલ હસન (ગઢશીશા)ના સાસુ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.29-11-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મોટી નાગલપર મસ્જિદ, તા.અંજાર ખાતે.

માંડવી : ગં.સ્વ.જ્યોતિબેન નયગાંધી (ઉ.વ.78) તે સ્વ.નવીનચંદ્ર જનકાસિંહ નયગાંધીના પત્ની, જનકાસિંહ જીવનદાસ નયગાંધીના પુત્રવધૂ, રણછોડદાસ પમાણીના પુત્રી, પલ્લવી, ભદ્રા (ફાલ્ગુની), વિનીતના માતા, મહેશ હિંમતાસિંહ રામૈયા, હિતેષ આશરના સાસુ, ઝીલ, મિત, ધૈર્ય, રિષિના નાની તા.26-11-2026ના ગાંધીધામ મધ્યે અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તથા શાંતિ પાઠ તા.28-11-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 પ્રાર્થના હોલ, ભાટિયા મહાજનવાડી, મહિલાબાગ સામે, માંડવી ખાતે.

મુંદરા : ખોજા પ્યારઅલી રમજાનઅલી (જી.ઇ.બી.) (ઉ.વ.71) તે મ.કુલસુમબેન રમજાનઅલી મામદના પુત્ર, શેરબાનુબેન રેમતુલા નથુ (ભદ્રેશ્વર)ના જમાઇ, અકબરઅલી રમજાનઅલી, મ.રજાહુસૈન રમજાનઅલી (ભુજ), મ.અલીમામદ રમજાનઅલી (ટેમ્પાવાળા), શમીમાબેન સલીમઅલી, ખરુનનિશાબેન અજીજભાઇ (કરાચી)ના ભાઇ, અબ્દુલ રહેમાન રેમતુલા (ભદ્રેશ્વર હાલે માધાપર)ના બનેવી, ઝુલ્ફીકારભાઇ, યાશીનભાઈ, રુબીનાબેનના પિતા, ખરુનનિશાબેન, ઝાહેદાબેન, જીસાનભાઇ (કેરા)ના સસરા, નુરુબેન ફીદાહુસૈન, અલકમલ અનિશભાઈ દોશાણી, ફતુમાબેન અશરફઅલી (કેરા)ના વેવાણ, મુસ્કાન, મોહસીન, તનીષા, તાજીમ, જાઇનાના દાદા, ખુશી, ખ્વાહીશના નાના, નદીમ, નિઝારઅલીના દાદાસસરા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.બેસણું તા.28-11-2026ના શનિવારે સાંજે 4થી 5 મુસાફરખાના, મુંદરા ખાતે તથા જિયારત સાંજે બન્ને દુઆ બાદ ખોજા ઈસ્માઈલી જમાતખાના, મુંદરા ખાતે.

માધાપર (તા.ભુજ) : મૂળ ખેડોઇના ગરવા મહેશભાઇ ગાજણ (ઉ.વ.40) તે સ્વ.સામજીભાઇ રાજાભાઇ તથા શાંતાબેનના પુત્ર, હસમુખભાઇ, ભાવનાબેન લાલજી જોગેલ (ઢોરી), ભગવતીબેન મહેક દવે (નખત્રાણા)ના ભાઇ, ચંદ્રિકાબેનના પતિ, હાર્દિક તથા જયના પિતા, સ્વ.વાલજી હીરજી રૂપાણી (ગઢશીશા)ના જમાઇ, સ્વ.અરજણભાઇ, સ્વ.અંબાલાલભાઇ, અરવિંદભાઇ (ખેડોઇ), જખીબેન ધનજી ગેડિયા (કોટડા-ચકાર), રતનબેન વિશનજી મુછડિયા (કુકમા)ના ભત્રીજા, શિવજીભાઇ, લાલજીભાઈ, મોહનભાઇ, પ્રતાપભાઇ, જશોદાબેનના ભાણેજ, ખેતબાઇ જખુભાઇ જોગેલના દોહિત્ર, ગોપાલભાઇ, અશોકભાઇ, જિતેન્દ્ર, સંજયના પિતરાઇ, હેત, યાજ્ઞિ, પ્રાજ્ઞિના મામા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.ધાર્મિકવિધિ તા.29-11-2026ના સવારે નિવાસસ્થાન હંસનગર, માધાપર ખાતે.ઘડાઢોળ તથા બેસણું રાખેલ છે.

માધાપર (તા.ભુજ) : પરમાર કુંવરજીભાઈ રૂપાભાઈ (સુથાર) (ઉ.વ.71) તે મીઠીબેનના પતિ, અશોકભાઈ, ભાવનાબેન, ભાવિકાબેન, મધુબેનના પિતા, ખીમજીભાઈ, રતનબેન, નારણભાઈ, વાલજીભાઈ, રાધાબેન, સવિતાબેનના ભાઈ, જ્યોતિ, ક્રિષ્ના, રાહુલના દાદા, સ્વ.કરસનભાઈ ધનજીભાઈ ચાવડા (નિરોણા)ના જમાઈ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પંકજ નગર, નવાવાસ-માધાપર ખાતે.

મેઘપર-કેરા (તા.ભુજ) : મ.ક.સ.સુ.શામજીભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.72) તે સ્વ.મંજુલાબેનના પતિ, નીલેશભાઇ, વિમલભાઇ, ગીતાબેન રાજેશ સોલંકી (રાયણ), ચંદ્રિકા દીપક ડાભી (માનકૂવા)ના પિતા, સ્વ.રાઘવજી દેવજીના ભત્રીજા, સ્વ.જીવરામભાઇ, મૂરજીભાઇ (નારાણપર), રવિલાલભાઇ (મેઘપર), વેલભાઇ વેલજી મોઢ (નેત્રા), સ્વ.કેશરબેન બાબુલાલ મોઢ (નારાણપર), અનસૂયાબેન બાબુલાલ ગોહિલ (શેરડી)ના ભાઇ, દિશાબેન વિમલભાઇના સસરા, ધ્રુવના દાદા, શ્વેતા મિતેષ સોલંકી (ભુજ), ભૂમિત, જેનિશના નાના, સ્વ.ખીમજી કુંવરજી ગોહિલ (ખેડબ્રહ્મા હાલે ભુજ)ના જમાઇ, સ્વ.પ્રતાપભાઇના બનેવી, મુકેશભાઇ, ચંદ્રિકા જનકભાઇ ચાવડા (માંડવી), જિતેન્દ્રભાઇના ફુઆ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2027ના સોમવારે બપોરે 3થી 4 પંચાયત ચોક, મેઘપર ખાતે.

દેશલપર (વાંઢાય) (તા.ભુજ) : લક્ષ્મીબેન મહેશ્વરી (ગડા) (ઉ.વ.81) તે આત્મારામ પૂંજાના પત્ની, લાલજી (નિવૃત્ત ફૂડ લેબ.), સ્વ.હરેશના માતા, સ્વ.નામોરીભાઈ, સ્વ.મેઘજીભાઈ, સ્વ.માવજીભાઈના નાના ભાઈના પત્ની, વાલબાઈ ઉકા ધેડા (બિદડા)ના ભાભી, ધનજીભાઈ, કાંતિલાલ, પ્રેમજી, મોહન, પરસોત્તમ, રાણબાઇ, ગંગાબેન, ભચીબેન, કુંવરબેન, શાંતાબેન, ઝવેરબેન, રતનબેનના કાકી, ભારતીબેન, કેસરબેન (પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર), દેવલબેન, સોનબાઇ, કેસરબાઈ, હંસાબેન, જશોદાબેનના સાસુ, મુકેશ (ઇફકો કંડલા), રાહુલ, ભાવેશ, પૂજા, નીતા, વૈશાલીના દાદી, રજની, મિત્તલ, મયૂર ડુંગરખિયાના દાદીસાસુ, માહિરા, દિવ્યાંશના પરદાદી, બાબુલાલ, મોહન, સુમિતા, સ્વ.લીલાબેન, રાણબાઇના મામી, સ્વ.ડોસાભાઈ, સ્વ.ગાવિંદભાઈ ધુઆ (દહીંસરા)ના બહેન, સ્વ.વાલબાઈ, ધારબાઈ, માંકબાઈના નણંદ, હરિલાલ ધુઆના ફઈ તા.27-11-2026ના અવસાન પામ્યા છે.સાદડી નિવાસસ્થાન દેશલપર ખાતે.

કેરા (તા.ભુજ) : અસલમ હસનઅલી ખોજા (ચતુવાલા) (ઉ.વ.51) તે મુન્તઝીરઅલી અને અમરીનબેનના પિતા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.જિયારત (બેસણું) તા.28-11-2026ના શનિવારે સવારે 11 વાગ્યે ખોજા શીયા ઇશના અશરી મસ્જિદ, ઈમામ બારગાહ હોલ, કેરા ખાતે.

ધ્રબ (તા.મુંદરા) : તુર્ક આસતબાઈ અલીમામદ (ભેગાણી) (ઉ.વ.81) તે ઇસ્માઇલ (એડવોકેટ), હુશેનના માતા, ગુલામ જુસબના કાકી, ઉમરફારૂક, અસલમના દાદી, ઈકબાલ ઇશાક, સબિરહુસૈન તારમોહમદના સાસુ, અસીરના દાદીસાસુ, અશરફ, ઇરફાન, ઈબ્રાહિમ, ફૈઝમોહમદના નાની તા.26-11-2026ના અવસાન પામ્યા છે.સાદડી (બેસણું) તા.28-11-2026ના સવારે 9થી 1, બપોરે 3થી 5 તથા વાયેઝ-જિયારત તા.29-11-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 ધ્રબ જમાતખાના ખાતે.

ફોટડી (તા.માંડવી) : મૂળ સુથરીના ગોસ્વામી કલાવંતીબેન (ઉ.વ.82) તે સ્વ.લક્ષ્મણગરના પત્ની, ભરતગિરિ તુલસીગિરિ, ઝવેરબેન પ્રેમગર, લાલગર, બેચરગર, શંકરગરના ભાભી, ભારતીબેન ભરતગિરિના જેઠાણી, રાજેન્દ્રગિરિ, પ્રવીણગિરિના મોટીમા, ગવરીબેન પોપટભારથી, સ્વ.જગદીશગરના માતા, ગૌતમભારથી તથા રંજનબેનના નાની, સ્વ.હીરબાઇ મીઠુપુરી (કોટડા મઢ)ના પુત્રી, ગં.સ્વ.બબીબેન, સ્વ.પાર્વતીબેન, ગં.સ્વ.વિમલાબેન, જશોદાબેન, દમયંતીબેનના બહેન તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બંને પક્ષની પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 ફૂલપીર દાદાનું સ્થાન, ફોટડી ખાતે.

ખોંભડી (તા.નખત્રાણા) : ખલીફા ઇસ્માઇલ ઈશા (ઉ.વ.50) તે ઈશા ઓસમાણના પુત્ર, મ.રમજાન આમદ (મંજલ)ના જમાઈ, પેનું અલાનાના ભત્રીજા, ઇમ્તિયાઝ, અફરાઝ, અફસાના ઇમ્તિયાઝ (ગઢશીશા), નફીસા અલ્તાફ (ખોંભડી), મુસ્કાન, સલફિયા, આફરીનના પિતા, રફીક ઈશા, હાસમ ઈશા, અબ્દુલ ઈશા, મુસા ઈશાના ભાઈ, મ.અલીમામદ ભચુના કાકાઈ ભાઈ, જુસબ રમજાન (મંજલ), મ.આમદ રમજાન (મંજલ)ના બનેવી, ઇમ્તિયાઝ રજાક (ગઢશીશા), અલ્તાફ ઓસમાણ (ખોંભડી)ના સસરા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા 29-11-2026ના રવિવારે  સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ખોંભડી ખાતે.

મોરગર-યક્ષ (તા.નખત્રાણા) : વિગોરા શિવજીભાઈ નારણભાઈ (ઉ.વ.85) તે સ્વ.હાસબાઈ નારણભાઈ વિગોરાના પુત્ર, સ્વ.જુમા દેધર ધુવા (નિરોણા)ના જમાઈ, નાનબાઈના પતિ, પચાણ, અમૃતલાલ, રાજબાઈ પ્રેમજી એડિયા (મઉં), સોનબાઈ રમેશ માંગલિયા (સામત્રા), હંસાબેન રવજી માંગલિયા (સામત્રા)ના પિતા, કાન્તાબેન, શાંતાબેનના સસરા, સ્વ.શામજી, ખજૂરભાઈ, વેલજી, પુરબાઈ વેલજી થોટિયા (મંજલ)ના ભાઈ, નરાસિંહ, શંકર, ભીમજી, શાંતિલાલ, પંકજ, પુરબાઈ, રાણબાઈ, માનુબેન, મુલાબેન, મણિબેન, ડાહીબેન, દમયંતી, શારદા, દક્ષા, હિનાના મોટાબાપા, અલ્પા, રાજેશ્વરી, હેતલ, પાયલ, કલ્પેશ, પરેશ, રોહન, હેશ્વીના દાદા, પ્રવીણાના દાદા સસરા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.ધાર્મિકક્રિયા આગરી તા.29-11-2026ના રવિવારે અને ઘડાઢોળ તા.30-11-2026ના સોમવારે નિવાસસ્થાન મોરગર ખાતે.

વિંઝાણ (તા.અબડાસા) : ખત્રી જાફર અબ્દુલ્લા (ઉ.વ.67) તે ઓસમાણ, ઇબ્રાહિમ, ઈલિયાસના ભાઈ, ઇકબાલ, ફારુક, અકબર,  રેહાના અજીજ, રુબિના રિઝવાનના પિતા તા.27-11-2026ના અવસાન પામ્યા છે.વાયેઝ-જિયારત તા.29-11-2026ના રવિવારે સવારે 11થી 12 નિવાસસ્થાન વિંઝાણ ખાતે.

દયાપર (તા.લખપત) : રૂપાબા નોંઘણજી જાડેજા (ઉ.વ.87)  તે નાનુભા, સ્વ.હરાસિંહ, મનુભા, નર્મદાબાના માતા, ગોપાલજી, બાલુભાના ભાભી, મહેન્દ્રાસિંહ, રાજેન્દ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ, સંજયાસિંહ, હરદેવાસિંહ, મયુરાસિંહ, સંગીતાબા, પ્રિયાબાના દાદી તા.27-11-2026ના અવસાન પામ્યા છે.પ્રાર્થનાસભા તા.30-11-2026ના સોમવારે સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, મેઘપર રોડ ખાતે અને સાદડી 12 દિવસ નિવાસસ્થાન ઉમિયાનગર, દયાપર ખાતે.(બહેનો માટે પ્રાર્થનાસભા નિવાસસ્થાને)

રાજકોટ : મૂળ ટંકારાના મહેન્દ્રભાઇ રાણપરા (ઉ.વ.64) તે મોહનલાલ રાજશીભાઇ રાણપરા, સ્વ.ધીરજલાલ મોહનલાલ રાણપરાના પુત્ર, હિરેનભાઇ, જિજ્ઞેશભાઇના પિતા તા.26-11-2026ના અવસાન પામ્યા છે.બેસણું તા.28-11-2026ના શનિવારે સવારે 10.30થી 12 વાઘેશ્વરી વાડી, યુનિટ નં.4, રામનામપરા, રાજકોટ ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang