• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મોરઝરના નવીનદાન ઉમરદાન ગઢવી (ઉ.વ. 62) તે સ્વ. ઉમરદાન હમીરજીના પુત્ર, કિશોરદાન, ભરતદાન, રામબાઇબેન અરવિંદદાન રોહડિયા, ભારતીબેન દિનેશદાન ખડિયાના ભાઇ, સ્વ. કરણીદાન હમીરજી રોહડિયા (ભારાપર)ના જમાઇ, ધર્મેન્દ્ર, આશિષ, ગાયત્રીબેન અમિતદાન દેવકાના પિતા, સ્વ. આઇદાન, કિશોરદાન, હિંમતદાન, હંસાબેન, જયશ્રીબેનના કાકાઇ ભાઇ તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-11થી 28-11-2026 સુધી નિવાસસ્થાન, સી-1038, લાભ-શુભ સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : પ્રીતિ હરેશ મખીજા (ઉ.વ. 53) તે સ્વ. હરેશભાઇના પત્ની, સ્વ. મંગળાબેન ગોપાલસિંઘ તથા હીરાબેનના પુત્રી, દિવ્યા, વિશાલના માતા, હિતેષના સાસુ, શૈલેન્દ્ર, કિરીટ, જશવંત, ભ્રાંતિ, દીપ્તિ, સ્વ. રણજિત, રેખાના મોટા બહેન, શીતલબેન, ગાયત્રીબેનના નણંદ, રાજેશકુમાર, રિશીતના સાળી, પ્રિયંકા, સિમરન, સાક્ષી, ભાવિકના ફઇ, મુસ્કાન, પાનવી, ઝાંઝર, રિવ્યા, મિહિર, બ્રિંદાના માસી, વૃંદા, રૈહાંશ, ધ્યાનના નાની તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ગુરુદ્વારા, લાલ ટેકરી, ભુજ ખાતે.

ભુજ : મૂળ બેટદ્વારકાના મ.ક.સ.સુ. (દરજી) વિનોદભાઈ રામજીભાઈ સરવૈયા (ઉ.વ. 79) તે સ્વ. જશોદાબેન રામજીભાઈ સરવૈયાના પુત્ર, લતાબેનના પતિ, સ્વ. સાવિત્રીબેન મહેશલાલ રાઠોડ (અમદાવાદ)ના ભાઈ, વિશાલભાઈ (વી. આર. મેન્સવેર), લોચનબેનના પિતા, વિપુલભાઈ રવિલાલ પરમાર (મેઘપર), રેખાબેનના સસરા, કુશલના દાદા, દેવાંશુ, દિવ્યના નાના, અશ્વિનભાઈ (અમદાવાદ)ના મામા, સ્વ. રતનબેન રવજી પીઠડિયા (મુંદરા)ના જમાઈ, સ્વ. કસ્તૂરબેન (મુંબઈ), દમયંતીબેન (ભુજ), સ્વ. જમનાદાસ (મુંદરા), ભરતભાઈ (ભુજ), નરેન્દ્રભાઈ (ભુજ), જિતેન્દ્રભાઈ (મુંદરા), રાજેન્દ્રભાઈ (મુંદરા)ના બનેવી, રવિલાલભાઈ પ્રેમજી પરમાર (મેઘપર), પ્રવીણભાઈ ધનજીભાઈ સોલંકી (દેશલપર)ના વેવાઇ તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

આદિપુર : મૂળ ચંદિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ (મિસ્ત્રી) ઘનશ્યામભાઈ નારાયણભાઈ ચાવડા (ઉ.વ. 71) તે સ્વ. નારાયણભાઈ જાગમાલભાઈ ચાવડા તથા સ્વ. નર્મદાબેનના પુત્ર, ભગવતીબેનના પતિ, કુંજલ, દર્શના, જતિનના પિતા, મહેશ ચાવડા, આશિષ રાઠોડના સસરા, વ્રજના નાના, ધીરુભાઈ, દિલીપભાઈ, સ્વ. ભરતભાઈ, મંજુલાબેન શાંતિલાલભાઈ ચૌહાણ, કુસુમબેન મધુસૂદન ટાંક, કિરણબેન પ્રભુલાલ રાઠોડના ભાઈ, દીપેશના કાકા, નિકુંજના મોટાબાપા, સ્વ. જયાબેન ભાણજીભાઈ ચાવડાના જમાઈ, સ્વ. વિનોદભાઈ ભાણજીભાઈ ચાવડાના બનેવી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, આદિપુર ખાતે.

અંજાર : હાલે મોટી નાગલપર બાંભણિયા હરિલાલ માવજીભાઈ (ઉ.વ. 65) તે શાંતિબેનના પતિ, ગં.સ્વ. ગંગાબેન માવજીભાઈ લખુના પુત્ર, પ્રવીણભાઈ, લવજીભાઈ (પૂર્વ નગરસેવક), બટુકભાઈ, સુરેશભાઈ, જયાબેન કાનજીભાઈના ભાઈ, રાજભાઈ દાનાભાઈ હડિયાના જમાઈ, સંજય, વિનોદ, શીતલબેન, ભગવતીબેન, ભાવનાબેનના પિતા, ભવ્ય, વૈદેહી, ગ્રીશા, વિહાનીના દાદા તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 કૃષ્ણવાડી, સોરઠિયા સમાજવાડી, અંજાર ખાતે.

અંજાર : ગંગાબેન તે સ્વ. ગોપાલદાસ કોડરાનીના પત્ની, બેચરદાસ ખટાવ ગંધા (તુણા)ના પુત્રી, સ્વ. સુરેશભાઇ, કિશોરભાઇ, તરુણભાઇ, શારદા પ્રમોદ કોઠારીના માતા, સ્વ. શોભનાબેન, ગીતાબેન, મીનાબેન, પ્રમોદ કોઠારીના સાસુ, સ્વ. જમનાદાસભાઇ, જયચંદ્રભાઇ, જયાબેન, સરસ્વતીબેનના બહેન, દુર્ગેશ, હરદીપ, કોમલ, ભૂમિ, ભક્તિ, રક્ષાના દાદી, ઝરણા, ગ્રિષ્માના નાની, ખુશ્બૂ હરદીપ કોડરાણી, છાયા દુર્ગેશ કોડરાણીના દાદીસાસુ તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : તરુણભાઇ કોડરાણી-94262 78807.

માધાપર (તા. ભુજ) : મૂળ રતનાલના કમળાબેન નારણભાઈ બાલાસરા (આહીર) (ઉ.વ. 72) તે  ભરતભાઈ, હરીશભાઈ, પાર્વતીબેન, કલાવતીબેનના માતા,  જોષનાબેન, લક્ષ્મીબેનના સાસુ,  હરીઓમ, શ્યામ, આરતી, દમયંતી, મિતાલીના દાદી તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ લાખોંદના અંબાલાલ ભક્તાભાઇ ચાવડા (ઉ.વ. 60) તે સવિતાબેનના પતિ, ઋષિ, ઋતુલના પિતા, ધનાભાઇ, સ્વ. નારણભાઇ, સ્વ. સામતભાઇ, સ્વ. રવજીભાઇ, જાનીબેનના ભાઇ તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને દાતારપીર સોસાયટી, કુકમા ખાતે.

દહીંસરા (તા. ભુજ) : ધ્રુમિલ નવીનભાઇ ધેડા (ઉ. 4 માસ) તે મીનાબેન નવીનભાઇ ધેડાના પુત્ર, હંસાબેન દિનેશભાઇના પૌત્ર, માનભાઇ સુમાર ધેડાના પરપૌત્ર, વિમલા, આરતી, મિતુલના ભત્રીજા, પ્રેમજી વીરજી બળિયા (કોટડા ચકાર)ના દોહિત્ર, રોહિત, પીયૂષ, સુનીલ, જયદીપ, હર્દિકના ભાણેજ તા. 24-11-2026ના અવસાન પામ્યા છે.

નાગલપર (તા. અંજાર) : ગં.સ્વ. રંજનબેન (મુનીબેન) ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ. 68) તે ગોવિંદભાઇ ગોવાભાઇ ચાવડાના પત્ની, મણિબેન ગોપાલભાઇ રાઠોડના પુત્રી, દિનેશભાઇ, મનીષભાઇ, પૂનમબેન, રેણુકાબેનના માતા, નિશાબેન દિનેશભાઇ ચાવડા, પાયલબેન (ચાંદનીબેન) મનીષભાઇ ચાવડા, પંકજભાઇ જેઠવા, જીતુભાઇ ટાંકના સાસુ, મોહિત, ધ્રુવી, ધ્રુવિકાના દાદી, અર્ચના, યશ, મૈત્રી, પરમના નાની, મૂરજીભાઇ, સ્વ. ત્રિકમભાઇ, વાસુદેવભાઇ, સ્વ. રમણીકભાઇ, ચંદુભાઇ, મંજુલાબેનના કાકી તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-11-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 હાટકેશ્વર મંદિર, મોટી નાગલપર ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : બુધ્ધુ ગાંગજી ડોરૂ (ઉ.વ. 82) તે સ્વ. ભચીબેનના પતિ, ડાહ્યાલાલ, હીરજીભાઇ, અજબાઇ ડાહ્યાલાલ ભાચરા (માંડવી)ના પિતા, નાથાભાઈ વિંઝોડા (સાભરાઈ)ના બનેવી, સાવન, શાન્તિ, કપિલના દાદા તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 26-11-2026ના.

તલવાણા (તા. માંડવી) : પટેલ હાજિયાણી સારુબાઈ (થેબા) (ઉ.વ. 75) તે મ. હાજી રમજાન થેબાના પત્ની, પટેલ ઈસ્માઈલ (અંબરનાથ-મુંબઈ), પટેલ અદ્રેમાન (ઉમર એમિટેશનવાળા-ભુજ)ના માતા, મ. હાજી કાસમ (તલવાણા), મુહમ્મદહુસેન (ભુજ)ના સાસુ, નાસીર, મુબિન, ઉમરના દાદી, અલીઅસગર, યાશીનના નાની તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-11-2026ના શુક્રવારે સવારે 10થી 11 તલવાણા ખાતે.

ગુંદિયાળી/બિદડા (તા. માંડવી) : મૂળ મસ્કાના કચ્છી રાજગોર બ્રાહ્મણ મહેન્દ્રભાઈ મહેતા (મોતા) (ઉ.વ. 69) તે ગં.સ્વ. નર્મદાબેન નાનાલાલ મૂળજી મહેતા (ગોવારવાળા)ના પુત્ર, સ્વ. મોંઘીબેન મૂળજીભાઈ મોતા (મસ્કા)ના પૌત્ર, સ્વ. રમિલાબેનના પતિ, મનોજ અને પ્રીતિના પિતા, સ્વ. રાજેશ્વરીબેન, સ્વ. દિલીપભાઈ, પુષ્પાબેન રાજેશ કેશવાણી (મુલુંડ)ના મોટા ભાઈ, ગં.સ્વ. હંસાબેનના જેઠ, રક્ષાબેન અને વિનોદભાઇ કાંતિલાલ બોડા (ઘાટકોપર-મુંબઈ)ના સસરા, રચિત, ચૈત્યના દાદા, વેદિકા, રુદ્રના નાના, પીયૂષભાઈ, મિત્તલના કાકા, જિગર, વિનીતના મામા, સ્વ. માણેકલાલ (ભુજ), સ્વ. ભગવાનજીભાઈ (વિરાર-મુંબઈ)ના ભત્રીજા, સ્વ. હીરબાઈ લક્ષ્મીદાસ શંકરજી શિણાઈ (બિદડા ભાનાતર વાડી)ના જમાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. શિણાઈ પ્રાણજીવન, દીપક, સ્વ. જયંતીલાલ, નારાણભાઈ, વિશનજી (રાયણ), સ્વ. ભરત (બિદડા)ના બનેવી, સ્વ. સુંદરબાઈ નરાસિંહ શિવજી વ્યાસ (ગુંદિયાળી)ના દોહિત્ર તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-11-2026ના શુક્રવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન ગુંદિયાળી ખાતે.

બાયઠ (તા. માંડવી) : શામજીદાદા વિરજીદાદા મતિયા (ઉ.વ. 72) તે સ્વ. વિરજીભાઈ હિજાભાઈ મતિયાના પુત્ર, સ્વ. મંગલદાદા વીરજીદાદાના નાના ભાઈ, રાયસી, કાંતિલાલ, દેવીબેનના પિતા, લાલજી, ચમન, ધનજી, દામજી, દેવજીના કાકા અવસાન પામ્યા છે. અંતિમક્રિયા કોઠ તા. 29-11-2026ના રવિવારે અને ઘડાઢોળ (પાણી) તા. 30-11-2026ના સોમવારે નિવાસસ્થાને બાયઠ ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : રાજેશ્વરીબેન સિંચ (ઉ.વ. 38) તે વસનજી કાનજીના પત્ની, હર્ષિતા, જયદીપના માતા, હીરબાઈ કાનજીના પુત્રવધૂ, સાવિત્રીબેન વિનોદના દેરાણી, ભાવેશ, જયેશના કાકી, હંસાબેન, સ્વ. જ્યોતિબેનના ભાભી, ગૌરીબેન મૂરજીભાઈ આયડી (ભારાપર-ભુજ)ના પુત્રી, વિનોદ, સ્વ. રાકેશ, વિવેક, પ્રેમિલાબેનના બહેન તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું જૂનું ફળીયું, ચામુંડા માતાજીના મંદિર પાસે, મહેશ્વરીવાસ, મોટા કાંડાગરા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : આંસબાઈ ગાગજીભાઈ અબચુંગ (ઉ.વ. 95) તે જુમાભાઈ પૂંજાભાઈ અબચુંગ, પાલુભાઈ પૂંજાભાઈ અબચુંગ, ખમુભાઈ પૂંજાભાઈ અબચુંગના ભાભી, મણિલાલભાઈ (નિવૃત્ત આર્મી)ના મોટીમા, માતંગ ખીમજીભાઈ રામજીભાઈ (કોડાય)ના ફઈ, હરેશભાઈ ખાખલા (મેંરાવા), જેઠાલાલભાઈ કેનિયા (રાયણ)ના માસી તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા કે ધાર્મિકવિધિ રાખવામાં આવેલ નથી.

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : મમીબેન મુલજી સુથાર (ઉ.વ. 93) તે હીરાલાલ, કાંતિલાલ, જયંતીલાલ, હરેશકુમારના માતા, રંજનબેન, દમયંતીબેન, સવિતાબેન, મીનાબેનના સાસુ, સ્વ. મણિબેન વેલજી (બળદિયા), સ્વ. જાદવજીભાઇ, કિશોરભાઈ (કોટડા જડોદર), શોભનાબેન કાંતિલાલ (ભેરૈયા)ના કાકી, ગં.સ્વ. મંજુલાબેન, લક્ષ્મીબેનના કાકીસાસુ, ચંદ્રકાંત, સ્વ. વિનોદભાઈ (ડોમ્બીવલી)ના મોટાબા, જગદીશ, જ્યોતિબેન દીપક (ભુજ), પ્રકાશ, ઝંખનાબેન અમૃત (મુંબઈ), હસ્મિતા, દેવાંગ, હિરલબેન કલપક (પુના), નિખિલ, ચાર્મીના દાદી, વનિતાબેન, નિશાબેન, મિત્તલબેનના દાદીસાસુ, દર્શી, આન્યા, સ્વરૂપ, સ્નેહાના પરદાદી, નારાયણભાઈ (નખત્રાણા), લાલજીભાઈ (રાજકોટ), ગં.સ્વ. શાંતાબેન લધારામ (નેત્રા)ના મોટા બહેન તા. 21-11-2026ના  મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-11-2026ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 નેત્રા (માતાજીના) રામદેવપીર મંદિર, સુથાર સમાજવાડી 

ખાતે.

વાલ્કા નાના (તા. નખત્રાણા) : દેવલબેન ગોપાલભાઈ સીજુ (ઉ.વ. 57) તે ગોપાલભાઈ સુમારભાઇ સીજુના પત્ની, ભોપાશ્રી મૂરજી સુમાર સીજુ, મુરીબાઈ મેઘજી જેપાર (સાંગનારા), સોનલબાઈ માલા પોવાર (મુધાન)ના ભાભી, સ્વ. જેપાર પેઠા માડણ (મથલ)ના પુત્રી, દાદુ પેથા જેપાર, દેવશી પેથા જેપાર (મથલ)ના બહેન, કાન્તાબેન રમેશ પાયર (ફૂલરા), ભરત, ડાહ્યાલાલ, ભાવના, ગંગાના માતા, મીણાબેન વિશ્રામ ગોરડિયા (મેઘપર), લીલાબેન કરમશી ખોખર (ગુનેરી), સામજી, જગદીશ, દિનેશ, મેઘજી, વિનોદના મોટા મમ્મી, પ્રતીક, હસ્તી, દિયા, દીક્ષિતા, આર્યન, કૃતિકા, દર્શનના દાદી તા. 24-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-12-2026ના ગુરુવારે અને તા. 4-12-2026ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વાલ્કા નાના ખાતે.

નાના નખત્રાણા (તા. નખત્રાણા) : જલીબેન લાખાભાઇ રબારી (ઉ.વ. 52) તે લાખા પેથાના પત્ની, રાજા, કમીબેનના માતા, નાથીબેન ભામુ (આમારા)ના પુત્રી, ભીમાભાઇ, હીરાભાઇ, વજાભાઇ, હમીરભાઇ, મેજાભાઇ, ખેતાભાઇ, ભીમાભાઇના કાકી, હરખુ, જગુ, હંસુ, પૂર્વ, આરાધ્ય, પુરી, સાંગા, વેરશી, કાના, સોમા, ભાવેશ, આશાના દાદી તા. 23-11-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-12-2026ના તથા ઘડાઢોળ તા. 4-12-2026ના, સાદડી નિવાસસ્થાન આશાપુરા નગર, નાના નખત્રાણા ખાતે.

પૈયા-કોઠારા (તા. અબડાસા) : સોઢા હંસાબા નાનુભા (ઉ.વ. 39) તે નાનુભા સોઢાના પત્ની, નામોરજી મેઘજી સોઢાના પુત્રવધૂ, ખાનજી, ભારૂભાના નાના ભાઇના પત્ની, દાનુભા અને મંજુલાબાના ભાભી, નમ્રતાબા, મિતરાજ, યશરાજના માતા તા. 25-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

સાંધાણ (તા. અબડાસા) : સોઢા હંસાબા (ઉ.વ. 64) તે હિંમતસિંહ અખેરાજજીના પત્ની, મંગળસિંહ, ચતુરસિંહ, ખીમસિંહ, કેશુભા, મહેશસિંહ, દશરથસિંહ, બળવંતસિંહના ભાભી, સોઢા વિજયસિંહ, દેવેન્દ્રસિંહ, ભાવનાબાના માતા, કર્મદીપસિંહ, યશદીપસિંહ, તોરલબાના દાદી, જાડેજા પીરદાનસિંહ દાદુભા (મોટી તુંબડી)ના સાસુ, યશરાજસિંહ, રાહુલસિંહના નાની, જાડેજા સ્વ. હિંમતસિંહ ગોવિંદજી (મોટી વરંડી)ના પુત્રી તા. 22-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-11-2026ના શુક્રવારે સવારે 9થી સાંજે 4 નિવાસસ્થાને. ધાર્મિકક્રિયા તા. 3-12-2026ના ગુરુવારે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd