• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ હાલે કેનેડા નિવાસી સુશીલાબેન રોમેશચંદ્ર પંડયા (ઉ.વ. 91) (પૂર્વ શિક્ષિકા ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, પૂર્વ પ્રિન્સિપાલ માતૃછાયા કન્યા વિદ્યાલય) તે ખ્યાતિ પ્રદીપ આચાર્ય (અમદાવાદ), તોરલ પીયૂષ શુકલ (કેનેડા), નિશા હરિઓમ શુકલ (વડોદરા), મેઘલ (કેનેડા)ના માતા તા. 8-7-2024ના કેનેડા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : વનિતાબેન માકાણી (ગોર) (ઉ.વ. 57) તે મહેશભાઇ ભગવાનજી માકાણીના પત્ની, સ્વ. હસ્તાબેન ભગવાનજી માકાણીના પુત્રવધૂ, સ્વ. મણિબેન જેઠાલાલ જોશીના પુત્રી, હેતુ અને દૃષ્ટિના માતા, કાજલના સાસુ, ગં.સ્વ. ઉષાબેન જગદીશભાઇ માકાણી અને મહેન્દ્રભાઇ (રાજુભાઇ) જેઠાલાલ જોષીના બહેન, મધુબેન હરિલાલ મોતા (ગાંધીધામ), સ્વ. જગદીશભાઇ ભગવાનજી માકાણી (ભુજ), ગં.સ્વ. લતાબેન સુધાકરભાઇ મચ્છર (ફલક પ્લાયવૂડ-ભુજ), રીટાબેન દીપકભાઇ વિઠાના ભાભી, હિત અને ધૈર્યના કાકી/માસી, કરિશ્માબેન અને રિંકુબેનના કાકીસાસુ, ડેલીન અને શૌર્યના દાદી તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના સાંજે 4.30થી 6 વાગડ બે ચોવીસી, પહેલા માળે, આર.ટી.ઓ., ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની કષ્ટા રાજેન્દ્ર બાબુલાલ ધારશી (વિથોણવાળા) (ઉ.વ. 66) તે સ્વ. મણિબેન, સ્વ. બાબુલાલના પુત્ર, માલતીબેનના પતિ, પ્રજ્ઞેશ, રાકેશ, સ્વ. કિરણના પિતા, જુલી, રિદ્ધિ, તુલેષકુમારના સસરા, મહેક, ધ્રુવીનના દાદા, જાનવીના નાના, સ્વ. પ્રવીણભાઇ, કાન્તિભાઇ, સ્વ. મુકેશભાઇ, સ્વ. તારાબેન ગોપાલદાસ બારમેડા, શારદાબેન દયારામ કોટડિયા, સ્વ. મીનાબેન દિલીપભાઇ ગુજરાતી, લીલાબેન નવીનભાઇ બારમેડા, હેમલતાબેન જગદીશભાઇ પોમલના ભાઇ, નાથાલાલ ધારશી અને બચુબેન મગનભાઇના ભત્રીજા, સ્વ. શંકરભાઇ મૂરજી (દયાપર)ના ભાણેજ, મુકેશ, યોગેશ, ગીતાબેન લવજીભાઇ, શોભના રાજુભાઇ, દક્ષાબેન મનીષકુમારના કાકાઇ ભાઇ, ગં.સ્વ. તારાબેન જેન્તીલાલ રામજી પોમલના જમાઇ, ધર્મેન્દ્ર, નીતિન, બીનાબેનના બનેવી, જિનેન્દ્રકુમારના સાઢુભાઇ, અરવિંદભાઇ નાનાલાલ બુદ્ધભટ્ટી (અંજાર), લક્ષ્મીદાસ દેવશીભાઇ બુદ્ધભટ્ટી (વિરાણી)ના વેવાઇ તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી, આર.ટી.ઓ. રિલો. સાઇટ ખાતે.

માંડવી : ગટ્ટા ભારતીબેન મનજી (ઉ.વ. 60) તે તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-7-2024ના બુધવારે સાંજે 4થી 5 માંડવી લોહાણા મહાજનવાડી ખાતે.

રાપર : ઠક્કર ઇચ્છાબેન (ઉ.વ. 87) તે ચૂનીલાલ દેવકરણભાઇ મજીઠિયાના પત્ની, રમણીકલાલ, જયંતીલાલ, ચંદ્રિકાબેન મનસુખલાલ ચંદે, સુશિલાબેન જગદીશકુમાર મિરાણીના માતા,                          વિઠ્ઠલજીભાઈ દેવકરણ મજીઠિયા (ભચાઉ-મુંબઇ)ના નાના ભાઈના પત્ની, ઠક્કર ખીમજીભાઈ હરખચંદ મજીઠિયાના ભત્રીજાવહુ, ઠક્કર માવજીભાઇ ગોકરભાઇ પંડિત (રાપર)ના પુત્રી, હરજીવન, પ્રભાશંકર, મણિબેન સ્વરૂપચંદ ચંદેના બહેન તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર હાલ પૂરતો મોકૂફ રખાયો છે.

સુખપર (તા. ભુજ) : વાલજીભાઇ ચાવડા (ઉ.વ. 65) તે સ્વ. હીરજી ઉમરાના પુત્ર, બાયાબાઇ (ગાંધીધામ), વસંત, મૂરજી, લક્ષ્મીબેન (ભેરૈયા), કાન્તાબેન (રસલિયા)ના ભાઇ, સ્વ. લાલજી વેલજી પરમાર (આણંદસર-મંજલ)ના જમાઇ, જેન્તીભાઇ, ફકાભાઇ, મૂરજીભાઇ, નારણભાઇ, મણિલાલ, બાબુલાલ (આણંદસર), ડાયાભાઇ પરમાર (નખત્રાણા), પૂજાભાઇ પરમાર (માનકૂવા)ના બનેવી, રાજાભાઇ લોંચા (ગાંધીધામ), રામજીભાઇ ગોહિલ (ભેરૈયા)ના સાળા, જગદીશ, નારણ, રમેશના પિતા, પ્રિયા, હરેશ, નીરજ, ભૂમિ, નીકિતા, રાજના દાદા, જિતેશ, કાન્તિ, મીના (મોટી ખોંભડી), અનિતા (દેવપર), દક્ષા (સુખપર), નવીન, અક્ષય, કલ્પનાના મોટાબાપા તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને તથા તા. 14-7-2024ના સાંજે સત્સંગ તથા તા. 15-7-2024ના સોમવારે સવારે પાણીયારો નિવાસસ્થાન સુખપર ખાતે.

શિણાય (તા. ગાંધીધામ) : દીપકભાઇ તેજાભાઇ વાઘમશી (ઉ.વ. 36) તે સ્વ. અજીબેન પેથાભાઇ વાઘમશીના પૌત્ર, જયાબેન તેજાભાઇના પુત્ર, ભાવિકાબેનના પતિ, નાવુબેન સુરેશભાઇ બલદાણિયાના જમાઇ, હરેશભાઇ, વિજયભાઇના ભાઇ, ધ્રુવાંગ, દિવ્યના પિતા, મણિબેન ડાયાભાઇ, ભગવતીબેન રવજીભાઇ, દેવુબેન શાંતિલાલ, અનસૂયાબેન અમૃતલાલ, જયાબેન શામજીભાઇ, રુક્ષ્મણિબેન પ્રભુલાલના ભત્રીજા તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-7-2024ના બુધવારે બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા સમાજની જૂની વાડી, શિણાય ખાતે.

નવી દુધઇ (તા. અંજાર) : સોની જયશ્રીબેન સોલંકી (ઉ.વ. 63) તે સ્વ. ધનુબેન રતિલાલના પુત્રવધૂ, ચંદ્રકાન્તભાઇના પત્ની, હેતલ, વૈશાલી, હીરલ, જ્યોતિ, પ્રશાંતના માતા, અતુલકુમાર વિશનજીભાઈ કટ્ટા (અંગિયા), હિરેનકુમાર હરિલાલ ભૂતડા (ગઢશીશા), સુનીલકુમાર પ્રવીણભાઇ છત્રાળા (અંજાર), મેહુલકુમાર રમેશભાઇ (કોઠારા), દિવ્યાબેનના સાસુ, મોહનભાઇ, નવીનભાઇ, સ્વ. ગુણવંતીબેન જયેન્દ્રકુમાર (અંજાર), સુધાબેન જયંતીલાલ (ખાવડા), ગં.સ્વ. પ્રભાબેન રતિલાલ (ભુજ), તારાબેન હિંમતલાલ (વિથોણ)ના ભાભી, સુશીલાબેનના દેરાણી, નીતાબેનના જેઠાણી, ભાવેશ, આનંદના કાકી, યોગેશ (લાલો), હાર્દિક, દીપના મોટામા, ચાર્મીબેનના મોટા સાસુ, અનંત, શુભમ, વૃંદાના દાદી, દિયા, ભવ્ય, મોનીલ, માહી, વિયાન, શિવાયના નાની, સ્વ. મટુબેન વિશનજી સાકરિયા (અંજાર)ના પુત્રી, પ્રફુલ્લભાઇ, ભૂપતભાઇ (સૌભાગ્ય જ્વેલર્સ-અંજાર), સ્વ. ઇન્દુબેન જયંતીલાલના બહેન, હંસાબેન, પલ્લવીબેનના નણંદ તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કોમ્યુનિટી હોલ, નવી દુધઇ ખાતે.

કોડાય (તા. માંડવી) : મહેશ જેષ્ઠારામ સોમેશ્વર (ઉ.વ. 65) તે સ્વ. રાધાબેન જેષ્ઠારામ પ્રાગજીભાઈ સોમશ્વરના પુત્ર, સ્વ. પાર્વતીબેન પ્રાગજી સોમેશ્વરના પૌત્ર, રંજનબેનના પતિ, કિશોર, પ્રકાશ, પરેશના પિતા, સ્વ. બિપિનભાઈ, વિમળાબેન નરાસિંહભાઈ, અંજુબેન પ્રદીપભાઈ (રસલિયા)ના ભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. મોહનલાલ, સ્વ. મણિલાલ, સ્વ. અમૃતલાલ, હેમરાજભાઈ (અમરનાથ), લક્ષ્મીબેન ભરતભાઈ (ભુજ), પ્રભાબેન વિઠ્ઠલદાસ (વાડાસર), નર્મદાબેન મનોજભાઈ (મુંબઈ)ના ભત્રીજા, રોશની, અગ્રતા, ભક્તિના સસરા, રાઘવ, ધ્યાન, શિવ, અનંત, વૈષ્ણવીના દાદા, મીત અને આરતીના મોટાબાપા, કલ્પનાબેનના જેઠ, ગં.સ્વ. લીલાવંતીબેન વીરજી રાયચના (મૂળ મોટા ભાડિયા હાલે કોઠારા)ના જમાઈ, પ્રફુલ્લાબેન રમેશભાઈ રૂપારેલ (કોઠારા), પ્રેમિલાબેન સુરેશભાઈ સોમેશ્વર (કોડાય), જ્યોતિબેન માંગલદાસ અનમ (મઉં), નૂતન કિશોરભાઈ રૂપારેલ (પાનધ્રો), પ્રવીણભાઈ, રમેશભાઈના બનેવી, સ્વ. વેલજી રવજી પોપટ (ગોણિયાસર)ના દોહિત્ર, સ્વ. મૂરજીભાઈ, ઉમરશીભાઈ, રમેશભાઈ, સ્વ. લીલાવંતીબેન મંગલદાસ (શેરડી), ગં.સ્વ. લક્ષ્મીબેન હીરજી (શેરડી), સ્વ. સરસ્વતીબેન કાનજી (જિયાપર), ગં.સ્વ. મૃદુલાબેન કિરીટ (ગોણિયાસર)ના ભાણેજ તા. 9-7-202ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4થી 5 મહાદેવ મંદિર, કોડાય ખાતે.

માપર (તા. માંડવી) : માવજીભાઇ વલ્લભજી ડુંગરખિયા (ઉ.વ. 48) તે સ્વ. વલ્લભજી ટોપણના પુત્ર, ભાવનાબેનના પતિ, બુધાલાલ, મોહન, પુરબાઇ, નાનુબાઇ, વાલબાઇના ભાઇ, રાહુલ, રવિના, ભાવેશના પિતા, લાલજીભાઇ, હરિભાઇ, મંગલભાઇ (ગાંધીધામ)ના સાળા, સ્વ. જેઠાભાઇ ધેડા (કનકપર)ના જમાઇ તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂરી થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન માપર ખાતે.

ડોણ (તા. માંડવી) : જુણેજા સુલતાન આદમ (ઉ.વ. 30) તે મ. જુણેજા આદમ હસણના પુત્ર, જુણેજા સિકંદર આદમના ભાઇ, ભટ્ટી ઇસ્માઇલ સુલેમાનના પૌત્ર, પલેજા હમીદ ઇબ્રાહિમના ભાણેજ, ચૌહાણ ઉસ્માન ઉમર, ભટ્ટી સાલેમામદ ઇસ્માઇલના ભત્રીજા, તુર્ક જુસબ ઇબ્રાહિમ, તુર્ક અબુબકર ઇબ્રાહિમ (બાયઠ)ના જમાઇ તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-7- 2024ના ગુરુવારે સવારે 10થી 11 મસ્જિદે મુસ્તફા, ડોણ ખાતે.

બિદડા (તા. માંડવી) : વેલજીભાઇ આત્મારામ વિંઝોડા  (ઉ.વ. 87) (ઉર્ફે વલુભાઇ પોસ્ટમેન) તે સ્વ. સોનબાઇના પતિ, દામજી, કાનજી, દેવલબેન, ઉમાબેન, ગંગાબેનના પિતા, મેઘજીભાઇ (દેવપર)ના મોટા ભાઇ, ખીમજીના મોટાબાપુ, તેજા આતુ દનિચા (મોટી ખાખર), પચાણ ભોજા પાતારિયા (ગાંધીધામ), સ્વ. ગોવિંદ સુમાર ભોઇયા (કિડાણા), ભાવેશ ગોવિંદ ભોઇયા (કિડાણા), રાણબાઇ, કાન્તાબેન, દમયંતીબેન, કીર્તિબેન, મીનાબેનના સસરા, હિતેષ, અજિત, વિશાલ, દક્ષા, નંદની, નિર્જલા, આદિત્ય, પ્રાચી, રુદ્ર, કુનાલ, નીલના દાદા તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. દિયાડો તા. 11-7-2024ના આગરી, તા. 12-7-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન ડો. આંબેડકર નગર, બિદડા ખાતે.

કોડાય (તા. માંડવી) : હિંગોરજા કજબાનુબાઈ વઈયા (ઉ.વ. 60) તે હિંગોરજા વઈયાના પત્ની, મ. જુણેજા અબ્બાસના પુત્રી, જુણેજા રમજુ, જુણેજા અનવર, જુણેજા હસીનાબાઈના બહેન, સોયબઝ અકરમ, અમનના ફઇ તા. 8-7-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-7-2024ના ગુરુવારે સવારે 11થી 12 સિંધી જમાતખાના, કોડાય ખાતે.

રામાણિયા (તા. મુંદરા) : મૂળ ભદ્રેશ્વરના સોની વાડીલાલ નાનાલાલ (ઉ.વ. 85) તે દાઇબાઇ નાનાલાલના પુત્ર, સ્વ. સોની વાડીલાલ નાનાલાલ ભીંડી (હાલે રામાણિયા), સ્વ. છગનલાલના ભત્રીજા, રંજનબેનના પતિ, ભાવના, હિતેન, ભાવેશના પિતા, દીપાબેન અને કીર્તિકુમારના સસરા, રાજ, કોમલના દાદા, યશના નાના, સોની કલ્યાણજી (ભદ્રેશ્વર), સ્વ. અમૃતબેન લીલાધર (માંડવી), સ્વ. હેમકુંવરબેન હીરાલાલ (અંજાર), સ્વ. શાંતાબેન વાડીલાલ (અંજાર), સ્વ. દમયંતીબેન રામભાઇ (અંજાર), ગોદાવરીબેન રસિકલાલ (રણાસર), ચંચળબેન દેવચંદભાઇ (કુંદરોડી), પાર્વતીબેન મનસુખલાલ (કુંદરોડી)ના ભાઇ, ચંદ્રિકાબેનના જેઠ, રોમિત, રોશની, ભાવિનીના મોટાબાપા તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, રામાણિયા ખાતે.

આણંદસર-વિથોણ (તા. નખત્રાણા) : હાલે માધાપર ગં.સ્વ. હરિપ્રભાબેન રતનશી વ્યાસ (ઉ.વ. 90) તે સ્વ. રતનશી મેઘજી વ્યાસના પત્ની, સ્વ. મૂળજી ખીમજી વ્યાસ (નાગલપર), વેલાબેન, જવેરબેન, લીલાબેન, કમળાબેનના કાકી, રાધાબેનના કાકીસાસુ, પ્રભાશંકર ડુંગરશી વ્યાસના મોટીમા, સ્વ. દમયંતીબેન પ્રેમાનંદ ઢાંકી (માધાપર), હંસાબેન જગદીશ કેવડિયા (ભુજ), સ્વ. દુર્ગાબેન કાન્તિલાલ રાજગોર (રવાપર)ના માતા, સ્વ. કાનજી કાલીદાસ જોષીના પુત્રી, દલપતરામ કાનજી જોષીના બહેન, કમલેશ, પ્રકાશ, મહેશ, પ્રકાશ, સ્વ. સચિન, હીરલ, ગીતા, પ્રિયાના નાની, દેવ, પાર્થના પરનાની તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતા ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, લોહાણા વાડી સામે, ભુજ ખાતે.

નલિયા (તા. અબડાસા) : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. વાસુ ભાગીરથીબેન શાંતિલાલ જોષી તે હીરજી પ્રાગજીના પુત્રવધૂ તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 10-7- 2024ના બુધવારે સવારે 9 વાગ્યે પ્રકાશ રમણીકલાલ વાસુના નિવાસસ્થાન પંડયા ફળિયું, નલિયા ખાતેથી.

વાંકુ (તા. અબડાસા) : હાલે હાલોલ પાવાગઢ જાડેજા કાનજી (બુધુભા) માનુભા (ઉ.વ. 44) તે સ્વ. જાડેજા નટુભા માનુભા, સ્વ. જેઠુભા, સ્વ. શંકુભાના ભાઈ, મંગુભા હનુભા, જાડેજા લાલુભા (ભાવનગર), બહાદુરાસિંહ, સ્વ. ભીખુભા હનુભાના પિતરાઈ ભાઈ, કરણાસિંહના પિતા, સ્વ. જાડેજા નારુભા નટુભા, જગદીશાસિંહ જે. જાડેજા (તલાટી સહ મંત્રી /માધાપર ક્ષત્રિય સમાજ પ્રમુખ/નિવૃત્ત આર્મી), કિરીટાસિંહના કાકા, અનિરુદ્ધાસિંહ અને સહદેવાસિંહ શંકુભાના મોટાબાપુ તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-7-2024ના બુધવારે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી વાંકુ ખાતે તથા ઉત્તરક્રિયા હાલોલ પાવાગઢ ખાતે.

રાજકોટ : ચંદ્રિકાબેન ચંદારાણા તે ચંદ્રકાન્તભાઇ મોહનભાઇ ચંદારાણાના પત્ની, ચેતનાબેન મહેશભાઇ લાખાણી, અજય, ચંદ્રેશ, દિનેશ, હિતેષના માતા, સ્વ. હસમુખભાઇ, અરવિંદભાઇ, સુભાષભાઇના ભાભી તા. 9-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-7-2024ના ગુરુવારે સાંજે 4થી 6 સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી, શેરી નં. 7, સહકાર સોસાયટી મેઇન રોડ, રાજકોટ ખાતે પીયર પક્ષની સાથે રાખેલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang